Processing math: 100%

GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1

Gujarat Board GSEB Textbook Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1 Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1

n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી નીચેનાં વિધાનો સાબિત કરોઃ

પ્રશ્ન 1.
1 + 3 + 32 + … + 3n-1 = \frac{\left(3^n-1\right)}{2}
ઉત્તરઃ
અહીં, P (n) : 1 + 3 + 32 + …… + 3n-1 = \frac{\left(3^n-1\right)}{2} લઈશું;
જ્યાં, n ∈ N.
હવે, n = 1 માટે
ડા.બા. = 1 અને જ.બા. = \frac{3^1-1}{2}=\frac{2}{2} = 1
∴ n = 1 માટે ડા.બા. = જ.બા.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, k = N માટે P (c)
∴ 1 + 3 + 32 + …… + 3k-1 = \frac{\left(3^k-1\right)}{2} ………..(1)

હવે, P (k + 1) સત્ય સાબિત કરવા માટે
1 + 3 + 32 + ……………. + 3k-1 + 3k = \frac{3^{k+1}-1}{2} સાબિત કરવું પડે. તે માટે,
ડા.બા. = 1 + 3 + 32 + …………… + 3k-1 + 3k
GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1 1
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P (n) સત્ય છે.
∴ 1 + 3 + 32 + …… + 3n-1 = \frac{\left(3^n-1\right)}{2}, ∀ n ∈ N

GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1

પ્રશ્ન 2.
13 + 23 + 33 + … + n3 = \left(\frac{n(n+1)}{2}\right)^2
ઉત્તરઃ
અહીં, P (n) : 13 + 23 + 33 + … + n3 = \left(\frac{n(n+1)}{2}\right)^2
લઈશું; જ્યાં, n ∈ N.
હવે, n = 1 માટે
ડા.બા. = 13 = 1 અને જ.બા. = \left(\frac{1(1+1)}{2}\right)^2 = 1
∴ n = 1 માટે ડા.બા. = જ.બા.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, k ∈ N માટે P (k) સત્ય છે.
∴ P(k): 13 + 23 + 33 + … + k3 = \left(\frac{k(k+1)}{2}\right)^2 …(1)
∴ હવે, P (k + 1) સત્ય સાબિત કરવા માટે
13 + 23 + 33 + … + k3 + (k + 1)3 = \left(\frac{(k+1)(k+2)}{2}\right)^2
સાબિત કરવું પડે. તે માટે,
ડા.બા. = 13 + 23 + 33 + … + k3 + (k + 1)3
GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1 2
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત
અનુસાર P (n) સત્ય છે.
13 + 23 + 33 + … + n3 = \left(\frac{n(n+1)}{2}\right)^2, ∀ n ∈ N

પ્રશ્ન 3.
1 + \frac{1}{(1+2)}+\frac{1}{(1+2+3)}+\ldots+\frac{1}{(1+2+3+\ldots+n)}=\frac{2 n}{n+1}
ઉત્તરઃ
અહીં, P (n) : 1 + \frac{1}{(1+2)}+\frac{1}{(1+2+3)}+\ldots+\frac{1}{(1+2+3+\ldots+n)}=\frac{2 n}{n+1} લઈશું; જ્યાં, n ∈ N.
હવે, n = 1 માટે
ડા.બા. = 1 અને જ.બા. = \frac{2(1)}{1+1} = 1
∴ ડા.બા. = જ.બા.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, k ∈ N માટે P (k) સત્ય છે.
∴ 1 + \frac{1}{(1+2)}+\frac{1}{(1+2+3)}+\ldots+\frac{1}{(1+2+3+\ldots+k)}=\frac{2 k}{k+1} …..(1)
GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1 3
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P (n) સત્ય છે.
∴ 1 + \frac{1}{(1+2)}+\frac{1}{(1+2+3)}+\ldots+\frac{1}{(1+2+3+\ldots+n)}=\frac{2 n}{n+1}, ∀ n ∈ N

પ્રશ્ન 4.
1.2.3 + 2.3.4 + … + n (n + 1) (n + 2) = \frac{n(n+1)(n+2)(n+3)}{4}
ઉત્તરઃ
અહીં, P(n): 1·2.3 + 2.3.4 + ………….. + n(n+1)(n+2) = \frac{n(n+1)(n+2)(n+3)}{4} લઈશું; જ્યાં, n ∈ N.
હવે, n = 1 માટે
ડા.બા. = 1 . 2 · 3 = 6 અને જ.બા. = \frac{1 \cdot(1+1)(1+2)(1+3)}{4}=\frac{1 \cdot(2)(3)(4)}{4} = 6
∴ ડા.બા. = જ.બા.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, k ∈ N માટે P (k) સત્ય છે.
∴ 1.2.3 + 3.4.5 + …… + k(k + 1)(k + 2) = \frac{k(k+1)(k+2)(k+3)}{4}
હવે. P (k + 1) સત્ય સાબિત કરવા માટે 1 · 2 · 3 + 2 . 3 . 4 + ……. + k. (k + 1) (k + 2) + (k + 1)(k + 2)(k + 3) = \frac{k(k+1)(k+2)(k+3)}{4}+\frac{(k+1)(k+2)(k+3)(k+4)}{4} સાબિત કરવું પડે. તે માટે,
ડા.બા. = 1.2.3 + 2.3.4 + …. + k (k + 1) (k + 2) + (k + 1) (k + 2) (k + 3)
GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1 4
= જ.બા.
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n = N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P (n) સત્ય છે.
∴ 1.2.3 + 2.3.4 + ……. + n (n + 1) (n + 2) = \frac{n(n+1)(n+2)(n+3)}{4}, ∀ n ∈ N

પ્રશ્ન 5.
1.3 + 2. .32 + 3.32 + …………….. + n.3n = \frac{(2 n-1) 3^{n+1}+3}{4}
ઉત્તરઃ
અહીં, P(n) = 1.3 + 2. .32 + 3.32 + …………….. + n.3n = \frac{(2 n-1) 3^{n+1}+3}{4} લઈશું; જ્યાં, n ∈ N.
હવે, n = 1 માટે
ડા.બા. = 1 . 3 = 3 અને જ.બા. = \frac{\{2(1)-1\} \cdot 3^{1+1}+3}{4}=\frac{(1) \cdot 9+3}{4}=\frac{12}{4} = 3
∴ n = 1 માટે ડા.બા. = જ.બા.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, K ∈ N માટે P (k) સત્ય છે.
∴ 1.3 + 2.32 + 3.33 + … + k.3k = \frac{(2 k-1) \cdot 3^{k+1}+3}{4}

હવે, P (k + 1) સત્ય સાબિત કરવા માટે 1 · 3 + 2 · 32 + 3 . 33 + …………. + k.3k + (k + 1). 3k+1 = \frac{(2 k+1) \cdot 3^{k+2}+3}{4}
સાબિત કરવું પડે. તે માટે,
ડા.બા. = 1.3 + 2.32 + 3.33 + …. +k. 3k + (k + 1). 3k+1
GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1 5
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P (n) સત્ય છે.
∴ 1.3 + 2. .32 + 3.32 + …………….. + n.3n = \frac{(2 n-1) 3^{n+1}+3}{4}, ∀ n ∈ N

પ્રશ્ન 6.
1.2 + 2.3 + 3.4 + … + n (n + 1) = \frac{n(n+1)(n+2)}{3}
ઉત્તરઃ
અહીં, P(n): 1.2 + 2.3 + 3.4 + …. + n (n + 1) = \frac{n(n+1)(n+2)}{3}, લઈશું; જ્યાં, n ∈ N.
હવે, n = 1 માટે
ડા.બા. = 1 . 2 = 2 અને જ.બા. = \frac{1 \cdot(1+1)(1+2)}{3} = 2
∴ ડા.બા. = જ.બા.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, k ∈ N માટે P (k) સત્ય છે.
∴ 1.2 + 2.3 + 3.4 + ………… + k.(k + 1) = \frac{k(k+1)(k+2)}{3} …………(1)
હવે, P (k + 1) સત્ય સાબિત કરવા માટે
1.2 + 2 3 + 3.4 + … + k. (k + 1) + (k + 1) (k + 2) = \frac{(k+1)(k+2)(k+3)}{3} સાબિત કરવું પડે. તે માટે,
ડા.બા. = 1.2 + 2·3 + 3.4 + …+ k (k + 1) + (k + 1) (k + 2)
GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1 6
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P (n) સત્ય છે.
∴ 1.2 + 2.3 + 3.4 + … + n (n + 1) = \frac{n(n+1)(n+2)}{3}, ∀ n ∈ N

GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1

પ્રશ્ન 7.
1.3 + 3.5 + 5.7 + … + (2n − 1) (2n + 1) = \frac{n\left(4 n^2+6 n-1\right)}{3}
ઉત્તરઃ
અહીં, P(n): 1.3 + 3.5 + 5.7 + … + (2n − 1) (2n + 1) = \frac{n\left(4 n^2+6 n-1\right)}{3} લઈશું; જ્યાં, n ∈ N.
હવે, n = 1 માટે
ડા.બા. = 1 . 3 = 3 અને જ.બા. = \frac{1 \cdot\left(4(1)^2+6(1)-1\right)}{3}=\frac{4+6-1}{3} = 3
∴ ડા.બા. = ૪.બા.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, k ∈ N માટે P (c) સત્ય છે.
∴ 1.3 + 3.5 + 5.7 + … + (2k – 1) (2k + 1) = \frac{k\left(4 k^2+6 k-1\right)}{3} ….(1)

હવે, P (k + 1) સત્ય સાબિત કરવા માટે
1.3 + 3.5 + 5.7 + … + (2k-1) (2k + 1) + (2k + 1) (2k + 3) = \frac{(k+1)\left\{4(k+1)^2+6(k+1)-1\right\}}{3} સાબિત કરવું પડે. તે માટે,
ડા.બા. = 1·3 +3.5+ 5·7+ … + (2k − 1) (2k + 1) + (2k + 1) (2k + 3)
GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1 7
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P (n) સત્ય છે.
∴ 1.3 + 3.5 + 5.7 + ……… + (2k – 1) (2k + 1) = \frac{4\left(4 k^2+6 k-1\right)}{3}, ∀ n ∈ N

પ્રશ્ન 8.
1.2 + 2.22 + 3 · 23 + … + n · 2n = (n − 1) 2n+1 + 2
ઉત્તરઃ
દા. નં. 5. પ્રમાણે ગણવો.
અહીં, P(n) = 1.3 + 2. .32 + 3.32 + …………….. + n.3n = \frac{(2 n-1) 3^{n+1}+3}{4} લઈશું; જ્યાં, n ∈ N.
હવે, n = 1 માટે
ડા.બા. = 1 . 3 = 3 અને જ.બા. = \frac{\{2(1)-1\} \cdot 3^{1+1}+3}{4}=\frac{(1) \cdot 9+3}{4}=\frac{12}{4} = 3
∴ n = 1 માટે ડા.બા. = જ.બા.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, K ∈ N માટે P (k) સત્ય છે.
∴ 1.3 + 2.32 + 3.33 + … + k.3k = \frac{(2 k-1) \cdot 3^{k+1}+3}{4}

હવે, P (k + 1) સત્ય સાબિત કરવા માટે 1 · 3 + 2 · 32 + 3 . 33 + …………. + k.3k + (k + 1). 3k+1 = \frac{(2 k+1) \cdot 3^{k+2}+3}{4}
સાબિત કરવું પડે. તે માટે,
ડા.બા. = 1.3 + 2.32 + 3.33 + …. +k. 3k + (k + 1). 3k+1
GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1 5
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P (n) સત્ય છે.
∴ 1.3 + 2. .32 + 3.32 + …………….. + n.3n = \frac{(2 n-1) 3^{n+1}+3}{4}, ∀ n ∈ N

પ્રશ્ન 9.
\frac{1}{2}+\frac{1}{4}+\frac{1}{8}+\ldots+\frac{1}{2^n} = 1 – \frac{1}{2^n}
ઉત્તરઃ
અહીં, P(n) : \frac{1}{2}+\frac{1}{4}+\frac{1}{8}+\ldots+\frac{1}{2^n} = 1 – \frac{1}{2^n}, લઈશું; જ્યાં, n ∈ N.
હવે, n = 1 માટે
ડા.બા. = \frac{1}{2}અને જ.બા. = 1 – \frac{1}{2^1} = 1 – \frac{1}{2}=\frac{1}{2}
∴ n = 1 માટે ડા.બા. = જ.બા.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, k ∈ N માટે P (k) સત્ય છે.
\frac{1}{2}+\frac{1}{4}+\frac{1}{8}+\ldots+\frac{1}{2^k}=1-\frac{1}{2^k}
હવે, P (k + 1) સત્ય સાબિત કરવા માટે \frac{1}{2}+\frac{1}{4}+\frac{1}{8}+\ldots+\frac{1}{2^k}+\frac{1}{2^{k+1}}=1-\frac{1}{2^{k+1}} સાબિત કરવું પડે. તે માટે,
GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1 8
= જ.બા.
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n = N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P (n) સત્ય છે.
\frac{1}{2}+\frac{1}{4}+\frac{1}{8}+\ldots+\frac{1}{2^n} = 1 – \frac{1}{2^n}, ∀ n ∈ N

GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1

પ્રશ્ન 10.
\frac{1}{2 \cdot 5}+\frac{1}{5 \cdot 8}+\frac{1}{8 \cdot 11}+\ldots+\frac{1}{(3 n-1)(3 n+2)}=\frac{n}{6 n+4}
ઉત્તરઃ
અહીં, P(n) : \frac{1}{2 \cdot 5}+\frac{1}{5 \cdot 8}+\frac{1}{8 \cdot 11}+\ldots+\frac{1}{(3 n-1)(3 n+2)}=\frac{n}{6 n+4}, લઈશું; જ્યાં, n ∈ N.
∴ n = 1 માટે
ડા.બા. = \frac{1}{2 \cdot 5}=\frac{1}{10} અને જ.બા. = \frac{1}{6(1)+4}=\frac{1}{10}
∴ n = 1 માટે ડા.બા. = જ.બા.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, k ∈ N માટે P (k) સત્ય છે.
\frac{1}{2 \cdot 5}+\frac{1}{5 \cdot 8}+\frac{1}{8 \cdot 11}+\ldots+\frac{1}{(3 k-1)(3 k+2)}=\frac{k}{6 k+4} ……..(1)

હવે, P (k + 1) સત્ય સાબિત કરવા માટે
GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1 9
∴P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P (n) સત્ય છે.
\frac{1}{2 \cdot 5}+\frac{1}{5 \cdot 8}+\frac{1}{8 \cdot 11}+\ldots+\frac{1}{(3 n-1)(3 n+2)}=\frac{n}{6 n+4}, ∀ n ∈ N

પ્રશ્ન 11.
\frac{1}{1 \cdot 2 \cdot 3}+\frac{1}{2 \cdot 3 \cdot 4}+\frac{1}{3 \cdot 4 \cdot 5}+\ldots+\frac{1}{n(n+1)(n+2)}=\frac{n(n+3)}{4(n+1)(n+2)}
ઉત્તરઃ
અહીં, P(n) : \frac{1}{1 \cdot 2 \cdot 3}+\frac{1}{2 \cdot 3 \cdot 4}+\frac{1}{3 \cdot 4 \cdot 5}+\ldots+\frac{1}{n(n+1)(n+2)}=\frac{n(n+3)}{4(n+1)(n+2)} લઈશું; જ્યાં, n ∈ N.
હવે, n = 1 માટે
ડા.બા. = \frac{1}{1 \cdot 2 \cdot 3}=\frac{1}{6} અને જ.બા. = \frac{1(1+3)}{4(1+1)(1+2)}=\frac{1}{6}
∴ n = 1 માટે ડા.બા. = જ.બા.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, k ∈ N માટે P (k) સત્ય છે.
\frac{1}{1 \cdot 2 \cdot 3}+\frac{1}{2 \cdot 3 \cdot 4}+\frac{1}{3 \cdot 4 \cdot 5}+\ldots+\frac{1}{k(k+1)(k+2)}=\frac{k(k+3)}{4(k+1)(k+2)} ……(1)
હવે, P(k + 1) સત્ય સાબિત કરવા માટે
GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1 10
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P (n) સત્ય છે.
\frac{1}{1 \cdot 2 \cdot 3}+\frac{1}{2 \cdot 3 \cdot 4}+\frac{1}{3 \cdot 4 \cdot 5}+\ldots+\frac{1}{n(n+1)(n+2)}=\frac{n(n+3)}{4(n+1)(n+2)}, ∀ n ∈ N

પ્રશ્ન 12.
a + ar + ar2 + … + arn-1 = \frac{a\left(r^n-1\right)}{r-1}
ઉત્તરઃ
અહીં, P(n) : a + ar + ar2 + … + arn-1 = \frac{a\left(r^n-1\right)}{r-1} લઈશું; જ્યાં, n ∈ N.
હવે, n = 1 માટે
ડા.બા. = a અને જ.બા. = \frac{a\left(r^1-1\right)}{r-1} = a
∴ n = 1 માટે ડા.બા. = જ.બા.
∴P (1) સત્ય છે.
હવે, ધારો કે, k ∈ N માટે P (k) સત્ય છે.
∴ a + ar + ar2 + … + ark-1 = \frac{a\left(r^k-1\right)}{r-1}
હવે, P (k+1) સત્ય સાબિત કરવા માટે a + ar + ar2 + … + ark-1 + ark = \frac{a\left(r^{k+1}-1\right)}{r-1} સાબિત કરવું પડે. તે માટે,
ડા.બા. = a + ar + ar2 + …….. + ark-1 + ark
GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1 11
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P (n) સત્ય છે.
∴ a + ar + ar2 + … + arn-1 = \frac{a\left(r^n-1\right)}{r-1}, ∀ n ∈ N

પ્રશ્ન 13.
(1 + \frac{3}{1}) (1 + \frac{5}{4}) (1 + \frac{7}{9}) ……… (1 + \frac{2 n+1}{n^2}) = (n + 1)2
ઉત્તરઃ
અહીં, P(n) : (1 + \frac{3}{1}) (1 + \frac{5}{4}) (1 + \frac{7}{9}) ……… (1 + \frac{2 n+1}{n^2}) = (n + 1)2 લઈશું; જ્યાં, n ∈ N.
હવે, n = 1 માટે
ડા.બા. = (1 + \frac{3}{1}) = 4 અને જ.બા. = (1 + 1)2 = 4
∴ n = 1 માટે ડા.બા. = જ.બા.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, k = N માટે P (k) સત્ય છે.
(1 + \frac{3}{1}) (1 + \frac{5}{4}) (1 + \frac{7}{9}) ……… (1 + \frac{2 k+1}{k^2}) = (k + 1)2 ……..(1)
હવે, P (k + 1) સત્ય સાબિત કરવા માટે
GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1 12
= k2 + 2k + 1 + 2k + 3
= k2 + 4k + 4
= (k + 2)2
= જ.બા.
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P(n) સત્ય છે.
∴ (1 + \frac{3}{1}) (1 + \frac{5}{4}) (1 + \frac{7}{9}) ……… (1 + \frac{2 n+1}{n^2}) = (n + 1)2, ∀ n ∈ N

GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1

પ્રશ્ન 14.
(1 + \frac{1}{1}) (1 + \frac{1}{2}) (1 + \frac{1}{3}) ……… (1 + \frac{1}{n}) = (n + 1)
ઉત્તરઃ
દા. નં. 13 પ્રમાણે ગણવો.
અહીં, P(n) : (1 + \frac{3}{1}) (1 + \frac{5}{4}) (1 + \frac{7}{9}) ……… (1 + \frac{2 n+1}{n^2}) = (n + 1)2 લઈશું; જ્યાં, n ∈ N.
હવે, n = 1 માટે
ડા.બા. = (1 + \frac{3}{1}) = 4 અને જ.બા. = (1 + 1)2 = 4
∴ n = 1 માટે ડા.બા. = જ.બા.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, k = N માટે P (k) સત્ય છે.
(1 + \frac{3}{1}) (1 + \frac{5}{4}) (1 + \frac{7}{9}) ……… (1 + \frac{2 k+1}{k^2}) = (k + 1)2 ……..(1)
હવે, P (k + 1) સત્ય સાબિત કરવા માટે
GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1 12
= k2 + 2k + 1 + 2k + 3
= k2 + 4k + 4
= (k + 2)2
= જ.બા.
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P(n) સત્ય છે.
∴ (1 + \frac{3}{1}) (1 + \frac{5}{4}) (1 + \frac{7}{9}) ……… (1 + \frac{2 n+1}{n^2}) = (n + 1)2, ∀ n ∈ N

પ્રશ્ન 15.
12 + 32 + 52 + … + (2n − 1)2 = \frac{n(2 n-1)(2 n+1)}{3}
ઉત્તરઃ
અહીં, P(n) : 12 + 32 + 52 + … + (2n − 1)2 = \frac{n(2 n-1)(2 n+1)}{3} લઈશું; જ્યાં, n ∈ N.
હવે, n ∈ 1 માટે

ડા.બા. 12 = 1 અને જ.બા. = \frac{1\{2(1)-1\}\{2(1)+1\}}{3} = 1
∴ n = 1 માટે ડા.બા. = જ.બા.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, k ∈ N માટે P (k) સત્ય છે.
∴ 12 + 32 + 52 + … + (2k − 1)2 = \frac{k(2 k-1)(2 k+1)}{3}

હવે, P (k + 1) સત્ય સાબિત કરવા માટે
12 + 32 + 52 + ………… + (2k − 1)2 + (2k + 1)2 = \frac{(k+1)(2 k+1)(2 k+3)}{3} સાબિત કરવું પડે. તે માટે,
ડા.બા. = 12 + 32 + 52 + ………… + (2k − 1)2 + (2k + 1)2
GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1 13
= જ.બા.
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P (n) સત્ય છે.
∴ 12 + 32 + 52 + … + (2n − 1)2 = \frac{n(2 n-1) \cdot(2 n+1)}{3}, ∀ n ∈ N

પ્રશ્ન 16.
\frac{1}{1 \cdot 4}+\frac{1}{4 \cdot 7}+\frac{1}{7 \cdot 10}+\ldots+\frac{1}{(3 n-2)(3 n+1)}=\frac{n}{3 n+1}
ઉત્તરઃ
અહીં, P(n) : \frac{1}{1 \cdot 4}+\frac{1}{4 \cdot 7}+\frac{1}{7 \cdot 10}+\ldots+\frac{1}{(3 n-2)(3 n+1)}=\frac{n}{3 n+1} લઈશું; જ્યાં, n ∈ N.
હવે, n = 1 માટે
ડા.બા. = \frac{1}{1 \cdot 4}=\frac{1}{4} અને જ.બા. = \frac{1}{3(1)+1}=\frac{1}{4}
∴ n = 1 માટે ડા.બા. = જ.બા.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, k ∈ N માટે P (k) સત્ય છે.
\frac{1}{1 \cdot 4}+\frac{1}{4 \cdot 7}+\frac{1}{7 \cdot 10}+\ldots+\frac{1}{(3 k-2)(3 k+1)}=\frac{k}{3 k+1} ….(1)

હવે, P (k + 1) સત્ય સાબિત કરવા માટે \frac{1}{1 \cdot 4}+\frac{1}{4 \cdot 7}+\frac{1}{7 \cdot 10}+\ldots+\frac{1}{(3 k-2)(3 k+1)}+\frac{1}{(3 k+1)(3 k+4)}=\frac{k+1}{3 k+4} સાબિત કરવું પડે. તે માટે,
GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1 14
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P (n) સત્ય છે.
\frac{1}{1 \cdot 4}+\frac{1}{4 \cdot 7}+\frac{1}{7 \cdot 10}+\ldots+\frac{1}{(3 n-2)(3 n+1)}=\frac{n}{3 n+1}, ∀ n ∈ N

GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1

પ્રશ્ન 17.
\frac{1}{3 \cdot 5}+\frac{1}{5 \cdot 7}+\frac{1}{7 \cdot 9}+\ldots+\frac{1}{(2 n+1)(2 n+3)}=\frac{n}{3(2 n+3)}
ઉત્તરઃ
અહીં, P(n) : \frac{1}{3 \cdot 5}+\frac{1}{5 \cdot 7}+\frac{1}{7 \cdot 9}+\ldots+\frac{1}{(2 n+1)(2 n+3)}=\frac{n}{3(2 n+3)} લઈશું; જ્યાં, n ∈ N.
હવે, n = 1 માટે
ડા.બા. = \frac{1}{3 \cdot 5}=\frac{1}{15} અને જ.બા. = \frac{1}{3\{2(1)+3\}}=\frac{1}{15}
∴ n = 1 માટે ડા.બા. = જ.બા.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, k ∈ N માટે P (k) સત્ય છે.
\frac{1}{3 \cdot 5}+\frac{1}{5 \cdot 7}+\frac{1}{7 \cdot 9}+\ldots+\frac{1}{(2 k+1)(2 k+3)}=\frac{k}{3(2 k+3)} ……..(1)
હવે, P (k + 1) સત્ય સાબિત કરવા માટે
\frac{1}{3 \cdot 5}+\frac{1}{5 \cdot 7}+\frac{1}{7 \cdot 9}+\ldots+\frac{1}{(2 k+1)(2 k+3)}+\frac{1}{(2 k+3)(2 k+5)}=\frac{k+1}{3(2 k+5)} સાબિત કરવું પડે. તે માટે
GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1 15
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n = N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P (n) સત્ય છે.
\frac{1}{3 \cdot 5}+\frac{1}{5 \cdot 7}+\frac{1}{7 \cdot 9}+\ldots+\frac{1}{(2 n+1)(2 n+3)}=\frac{n}{3(2 n+3)}, ∀ n ∈ N

પ્રશ્ન 18.
1 + 2 + 3 + … + n < \frac{1}{8}(2n + 1)2
ઉત્તરઃ
અહીં, P(n): 1 + 2 + 3 + … + n < \frac{1}{8}(2n + 1)2, ∀ n ∈ N લઈશું.
હવે, n = 1 માટે
ડા.બા. = 1 અને જ.બા. = \frac{1}{8}{2(1) + 1}2 = \frac{9}{8}
∴ ડા.બા. ૮ જ.બા.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, k ∈ N માટે P (k) સત્ય છે.
∴ 1 + 2 + 3 + ………….. + k < \frac{1}{8}(2k + 1)2
હવે, P (k + 1) સત્ય સાબિત કરવા માટે
1 + 2 + 3 + ………. + k + (k + 1) < \frac{1}{8} (2k + 3)2 સાબિત કરવું પડે. તે માટે
1 + 2 + 3+ …… + k + (k + 1)
GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1 16
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P (n) સત્ય છે.
∴ 1 + 2 + 3 + … + n < \frac{1}{8}(2n + 1)2, ∀ n ∈ N

પ્રશ્ન 19.
n (n+1) (n + 5) એ 3નો ગુણિત છે.
ઉત્તરઃ
અહીં, P (n) : n (n+1) (n + 5) એ 3નો ગુણિત છે, ∀ n ∈ N લઈશું.
અર્થાત્ P(n): n · (n+1) (n + 5) = 3. m, જ્યાં, m ∈ N
હવે, n = 1 માટે
n (n+1) (n + 5) = 1 (1 + 1) (1 + 5)
= 1 · (2) (6) = 12, જે 3નો ગુણિત છે.
∴ P (1) સત્ય છે.

હવે, ધારો કે, k ∈ N માટે P (k) સત્ય છે.
અર્થાત્ k (k + 1) (k + 5) = 3 ⋅ a, જ્યાં, a ≤ N
∴ k (k2 + 6k + 5) = 3 ⋅ a
∴ k3 + 6k2 + 5k = 3a
∴ k3 = 3a – 6k2 – 5k ……..(1)
હવે, P (k + 1) સત્ય સાબિત કરવા માટે
(k + 1) (k + 2) (k + 6) એ 3નો ગુણિત છે તેમ સાબિત કરવું પડે.
અર્થાત્ (k + 1) (k + 2) (k + 6) = 3 ⋅b; જ્યાં, b ∈ N સાબિત કરવું પડે. તે માટે,
(k + 1) (k + 2) (k + 6)
= (k + 1) (k2 + 8k + 12)
= k3 + 8k2 + 12k + k2 + 8k + 12
= k3 + 9k2 + 20k + 12
= (3a – 6k2 – 5k) + 9k2 + 20k + 12 [∵ (1) પરથી]
= 3a + 3k2 + 15k + 12
= 3 (a + k2 + 5k + 4)
= 3.b જ્યાં, b = a + k2 + 5k + 4 ∈ N
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P (n) સત્ય છે.
∴ n (n + 1) (n + 5) એ ∀ n ∈ N એ 3નો ગુણિત છે.

GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1

પ્રશ્ન 20.
102n-1 + 1 એ 11 વડે વિભાજ્ય છે.
ઉત્તરઃ
102n-1 + 1 એ 11 વડે વિભાજ્ય છે.
અર્થાત્ 102n-1 એ 11નો ગુણિત છે.
el, P(n): 102n-1 + 1 = 11.m; જ્યાં, m ∈ N લઈશું.
હવે, n = 1 માટે
102n-1 + 1 = 102(1)-1 + 1 = 101 + 1 = 11, જે 11 વડે વિભાજ્ય છે.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, k ∈ N માટે P (k) સત્ય છે.
અર્થાત્ 102k-1 + 1 = 11.a જ્યાં, a ∈ N
\frac{10^{2 k}}{10^1} + 1 = 11a
\frac{10^{2 k}}{10} = 11a – 1
∴ 102k = 10. (11a – 1) ……(1)
હવે, P (k + 1) સત્ય સાબિત કરવા માટે 102(k + 1)−1 + 1 એ 11નો ગુણિત છે તેમ સાબિત કરવું પડે.
અર્થાત્ 102k+1 + 1 = 11. b, જ્યાં b ∈ N સાબિત કરવું પડે. તે માટે,
102k+1 + 1 = 102k .10 + 1
= 10 (11a – 1) 10 + 1 [∵ (1) પરથી]
= 100 (11a – 1) + 1
= 1100 a – 99
= 11 (100a – 99)
= 11. b જ્યાં, b = 100a – 99 ∈ N
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P (n) સત્ય છે.
∴ 102n + 1 એ ખ઼ n ∈ N માટે 11 વડે વિભાજ્ય છે.

પ્રશ્ન 21.
x2n – y2n એ x + y વડે વિભાજ્ય છે.
ઉત્તરઃ
અહીં, P (n) : x2n – y2nએ (x + y) વડે વિભાજ્ય છે, ∀ n ∈ N તેમ લઈશું.
હવે, n = 1 માટે
x2n – y2n = x2 − y2 = (x-u) (x + y) જે (x + y) વડે વિભાજ્ય છે.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, k ∈ N માટે P (c) સત્ય છે.
અર્થાત્ x2k – y2k એ (x + y) વડે વિભાજ્ય છે.
\frac{x^{2 k}-y^{2 k}}{x+y} = m (ધારો) જ્યાં, m એ x અને પુમાં બહુપદી છે.
∴ x2k – y2k = m . (x + y)
જે પણ x અને ઘુમાં બહુપદી છે.
હવે, P (k + 1) સત્ય સાબિત કરવા માટે
x2(k + 1) – y2(k + 1) એ (x + y) વડે વિભાજ્ય છે તેમ સાબિત કરવું પડે.
હવે, x2(k + 1) – y2(k + 1)
= x2k . x2 · y2k · y2
= x2kx2 − x2ky2 + x2ky2 – y2k. y2
= x2k(x2 – y2) + y2(x2k – y2)
= x2(x – y) (x + y) + y2 · m . (x + y) [∵ (1) પરથી]
∴ x2 (k + 1) – y2 (k + 1) = (x + y) {x2 . (x – y) + my2}
\frac{x^{2(k+1)}-y^{2(k+1)}}{x+y} = x2. (x – y) + my2
અહીં, જ.બા. એ x અને માં બહુપદી છે.
∴ x2 (k + 1) – y2 (k + 1) એ (x + y) વડે વિભાજ્ય છે.
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n = N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P (n) સત્ય છે.
∴ x2n – y2n એ જ n ∈ N માટે (x + y) વડે વિભાજ્ય છે.

પ્રશ્ન 22.
32n + 2 – 8n−9 એ 8 વડે વિભાજ્ય છે.
ઉત્તરઃ
32n + 2 – 8n – 9 એ 8નો ગુણક હોય તો જ તે 8 વડે વિભાજ્ય થાય.
અહીં, P (n) : 32n + 2 – 8n – 9 = 8 m; જ્યાં, m = N લઈશું.
હવે, n = 1 માટે

32n + 2 – 8n – 9 = 32(1) + 2 – 8 (1) – 9
= 34 – 17
= 81 – 17
= 64, જે 8 વડે વિભાજ્ય છે.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, k ∈ N માટે P (k) સત્ય છે.
અર્થાત્ P (k): 32k + 2 – 8k – 9 = 8. a; જ્યાં,, a ∈ N.
∴ 32k+2 = 8a + 8k + 9 …………..(1)

હવે, P (k + 1) સત્ય સાબિત કરવા માટે
32(k + 1) + 2 – 8(k + 1) – 9 એ 8નો ગુણક બતાવો પડે.
અર્થાત્
32k + 4 − 8 (k + 1) − 9 = 8 · b; જ્યાં, b = N બતાવવું પડે.
હવે, 32k + 4 −8 (k + 1) − 9
= 32k + 2.32 – 8k – 8 – 9
= (8a+ 8k + 9).9-8k-17 [∵ (1) પરથી]
= 72a + 72k + 81 – 8k – 17
= 72a + 64k + 64
= 8 (9a + 8k + 8)
= 8.b જ્યાં, b = 9a + 8k + 8 € N
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત
અનુસાર P (n) સત્ય છે.
∴ 32n+2 – 8n – 9 એ ∀ n ∈ N માટે 8 વડે વિભાજ્ય છે.

GSEB Solutions Class 11 Maths Chapter 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત Ex 4.1

પ્રશ્ન 23.
41n – 14n એ 27નો ગુણિત છે.
ઉત્તરઃ
અહીં, P (n) : 41n – 14n એ 27નો ગુણિત છે.
અર્થાત્ P(n): 41n – 14n = 27 m; જ્યાં, m ∈ N.
હવે, n = 1 માટે
41n – 14n = 41 – 14 = 27
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે N માટે P (k) સત્ય છે.
∴ 41k – 14k = 27. a જ્યાં, a ∈ N
∴ 41k = 14k + 27a …………………..(1)
હવે, P(k+1) સત્ય સાખિત કરવા માટે 41k+1 – 14k+1 એ 27નો ગુણિત સાબિત કરવું પડે.

અર્થાત્ 41k+1 – 14k+1 = 27.b; જ્યાં, b ∈ N સાખિત કરવું પડે. તે માટે,
41k+1 – 14k+1
= 41k. 41 – 14k. 14
= (14k + 27a) · 41 – 14k. 14 [ (1) чzel]
= 14k.41 + 27. a. 41 – 14k. 14
= 14k (41 − 14) + 27 · a · 41
= 27. 14k + 27.a.41
= 27. (14k + 41a)
= 27. b, જ્યાં, b = 14k + 41 a ∈ N
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n ∈ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર P (n) સત્ય છે.
∴ 41n – 14n એ ∀ n ∈ N માટે 27નો ગુણિત છે.

પ્રશ્ન 24.
(2n + 7) < (n + 3)2
ઉત્તરઃ
અહીં, P(n): (2n + 7) < (n + 3)2, ∀ n ∈ N લઈશું.
હવે, n = 1 માટે (2 (1) + 7) < (1 + 3)2
∴ 9 < 16 જે સત્ય છે.
∴ P (1) સત્ય છે.
હવે, ધારો કે, k ∈ N માટે P (k) સત્ય છે.
∴ (2k + 7) < (k + 3)2
હવે, P (+1) સત્ય સાબિત કરવા માટે
{2 (k + 1) + 7} < ((k + 1) + 3)2
અર્થાત્ (2k + 9) < (k + 4)2 સાબિત કરવું પડે.
ga, (2k + 9) = (2k + 7) + 2
< (k + 3)2 +2 [‘: (1) પરથી]
< k2 + 6k+9+2
< (k2 + 6k + 11)
< (k2 + 6k + 11) + (2k + 5)
< k2 + 8k + 16
< (k + 4)2
24, (2k+9) < (k + 4)2
∴ P (k + 1) પણ સત્ય છે.
આથી પ્રત્યેક n = N માટે P (n) સત્ય છે.
∴ ∀ n ∈ N માટે (2n + 7) < (n + 3)2

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *