GSEB Solutions Class 11 English Unit 8 Read 1 Getting Ready

   

Gujarat Board GSEB Solutions Class 11 English Second Language Unit 8 Read 1 Getting Ready? Textbook Exercise Questions and Answers.

GSEB Std 11 English Textbook Solutions Unit 8 Read 1 Getting Ready (2nd Language)

GSEB Class 11 English Getting Ready Text Book Questions and Answers

Comprehension

1. Answer the following questions:

Question 1.
Think about your personality and write your one word answer against every subquestions in all the 10 points.
Answer:
1. What are my interests?

  • Do I prefer working with people, numbers and data, abstract ideas, or animals or equipment ? – Abstract ideas
  • What kind of books do I love reading? -Books on social issues
  • What kind of events do I like to do for fun ? -Long drives
  • Do I like spending my time indoors or outdoors ? – Outdoors

GSEB Solutions Class 11 English Unit 8 Read 1 Getting Ready

2. What are my values?

  • Do I prefer money earned after hard work or ready money ?-Earned after hard work
  • Do I prefer working independently or with collaboration ? – Independently
  • Do I prefer supervising others or I require taking directions from others? -Prefer supervising others

3. What are my personality aspects ?

  • Am I an Introvert or an Extrovert ?-Extrovert
  • Am I more co-operative or competitive ? – Competitive
  • Am I more of a ‘thinker’ who enjoys ideas, or a ‘doer’ who enjoys working with things in the real world ?-Thinker

4. What skills do I have?

  • Hard skills: working with tools, working with computers, fluency in a language, preparing models/ charts – fluency in a language
  • Soft skills: teamwork, time management, life skills, making a strategy, getting co-operation from people – Making a strategy

5. How much control do I need over my own time?

  • How long are the working hours ? Will there be a lot of overtime? – No overtime
  • How flexible is the vacation policy? -Very flexible
  • Are there opportunities to work from home either full or part time? – Yes.

6. What education or training do I need ?

  • What degrees, licences, or certifications do I need to acquire ? – Licences for work
  • How much more education or training I am willing to get ? – Still more
  • How much time and money am I willing to invest for the desired career ? – Reasonable

GSEB Solutions Class 11 English Unit 8 Read 1 Getting Ready

7. Are the jobs available?

  • Do I prefer working in the local surroundings or globally ? – Globally
  • How many such jobs are available globally? -Many more
  • How many jobs are available in my local surroundings ? – Very few

8. What locations do you prefer to live in ?

  • Do I enjoy living in a city with a lot of events around or do I prefer a slower lifestyle ?
    -City life
  • Do I prefer to live amongst nature or to live with modern facilities ? – Modern facilities
  • Do I prefer working from one place or do I prefer travelling ?-Travelling

9. What are my salary needs ?

  • Do I prefer limited but regular income or irregular but large profit/income. -Irregular but large profit/income
  • Do I prefer to be a rich, busy and risk taking person?-Yes
  • Do I like to earn moderately and enjoy an easy life with family and friends? -Not easy but busy life

10. Are there opportunities for advancement ?

  • Do I like to take challenges and complete them ? – Yes
  • Do I get bored with the similar kind of work for a long time ? – Yes
  • Do I prefer to stick to one place and similar kind of work for a long time ? – No

Question 2.
Which three questions are the most important questions, according to you ? Give reasons.
Answer:
According to me, the most important questions are as following:

  • What are my interests ?
  • What are my salary needs ?
  • Are there opportunities for advancement ?

Firstly, it is very important to follow my own interests or I would lose interest in my job and my life would be monotonous.

GSEB Solutions Class 11 English Unit 8 Read 1 Getting Ready

Secondly, I would definitely consider what am getting as salary or remuneration for the efforts I put in. If not rewarded satisfactorily, or if I cannot make up with my requirements in life with my salary, I would never be happy.

Thirdly, I would not be happy to stick to one job, or it would be mere drudgery for me. I would definitely like to look forward to better l opportunities to grow with.

Question 3.
Why is it so important to choose the most appropriate career ?
Answer:
It is so important to choose the most appropriate career because the jobs we select have far-reaching consequences in our lives. It has also an impact on everything from our lifestyle to family interactions to health. Career is an important part of our identity.

Question 4.
Who amongst your family has chosen the most suitable career for him / her ? Why do you think so ?
Answer:
My uncle has chosen the most suitable / career for him. He is not even a graduate. He did not want to stay back in a village and spoil his career, so he went to a city and took up a s job in a factory where clothes were being dyed.

In the course of time, he learnt how to prepare colour-mixtures for dyeing clothes with such a great interest and developed confidence in him that he can handle the dyeing department of his factory.

For this skill of his, he was promoted as dyeing master and today he is drawing a salary of ₹ 1,75,000 per month. What considers is sincere pursuit to make a career, according to me.

GSEB Solutions Class 11 English Unit 8 Read 1 Getting Ready

Question 5.
Mention the three major kinds of values discussed in the lesson.
Answer:
The three values discussed in this lesson are :

  • Do Iprefer money earned after hard work or easy money?
  • Do I prefer working independently to working in collaboration?
  • Do I prefer supervising others to taking directions from others ?

Question 6.
What is a skill ? How are hard skills different from the soft skills ?
Answer:
Skills are identifying things that we are good at. Hard skills are acquired skills. The skills that we acquire by learning or training are hard skills. While soft skills are life skills that we get from life-experiences and practicality.

Question 7.
How do money and time affect your choice of career?
Answer:
A working professional or a corporate employee may have less freedom of time, whereas the independent businessman may exercise more freedom regarding time restrictions. In the same way which job will fetch you more money and more peace of mind, matters a lot. Thus, both of these factors are very important to choose your career.

GSEB Solutions Class 11 English Unit 8 Read 1 Getting Ready

Question 8.
How does one’s career determine one’s future?
Answer:
Suppose you have got a lot of potential, but you have chosen a career where the chances of development or advancement are very few. In this case, you will have to keep yourself deprived of many things that you want to have in your life. On the other hand, if you choose a very bright career or a career with scope of advancement, you will be able to fulfil all your future dreams.

Additional Questions

1. Short Notes

Question 1.
Write a short note focussing on the questions: How to Choose a Career?
(1) Why is choosing a career important ?
(2) What factors should we take into consideration before choosing a career?
(3 ) How do different factors help to choose our career ?
Answer:
Career has an impact on everything – from our lifestyle to family interactions to health. It is an important part of our identity, therefore, with some reflection and information, we can get clarity about the best career choice for us.

First of all, we should find out which activities or things we like most. Our liking to work with people, numbers and data, abstract ideas, etc. will help to choose our career. Secondly, values can be more important factor for career satisfaction than interests.

Prioritizing values like money and financial success or social justice or fun and spontaneity will help a lot to decide your career. Our personality traits, skills, time management, education and training, etc. are other important factors of decide our career.

GSEB Solutions Class 11 English Unit 8 Read 1 Getting Ready

We should also consider whether the jobs are available in our desired regions, the salary we are going to get and the opportunities for advancement before taking up a career.

2. Reading Comprehension

Read the extracts and answer the questions:

(1) Our values are one of the most important things for us. Values can be even more important factor for career satisfaction than interests. If you value money and financial success, you will need a job that pays well. If you value social justice, you need to take a job where there isn’t too much unfairness. If you value fun and spontaneity, you may not be happy with a desk job.

Questions:

(1) What can be more important factor for career satisfaction than interests ?
(2) What will you need if you value money and financial success ?
Answer:
(1) Values can be more important factor for career satisfaction than interests.
(2) If you value money and financial success you will need a job that pays well.

(2) Salary dosen’t have to be the first consideration when selecting a career, but it is an important factor. For some people, a crore rupee dream needs to be a crore rupee reality before they are satisfied. Other people are much comfortable at lower income levels, just as long as certain needs are fulfilled. If making a lot of money is important to you, you need higher qualifications and your options will be more limited.

GSEB Solutions Class 11 English Unit 8 Read 1 Getting Ready

Questions :
(1) Complete the sentence by selecting the most appropriate option:
For selecting a career …
(a) salary is the most important factor.
(b) salary dosen’t have to be the first consideration.
(c) one has to think twice.

Question 2.
If you want to make a lot of money what is important to you ?
Answer:
(1) For selecting a career salary dosen’t have to be the first consideration.
(2) If you want to make a lot of money you need higher qualifications and your options will be more limited.

Guess my profession:

(1) I am a strong and disciplined man. I hate criminals. I like to follow commands. I lead a life full of adventure. – Soldier/Police Official
(2) I work for a company. I can sell a comb to a bald person. I have a sweet tongue. – Salesman / Marketing Executive
(3) I like to argue for truth and justice. I can’t bear injustice. I have to work with police and criminals. – Advocate
(4) I have a strong sense for aesthetics. I like to read about artists. Life is full of colours for me. – Poet / Writer
I love to read news and current affairs. I work on TV but I don’t act. People like to listen to me. – Newsreader

GSEB Solutions Class 11 English Unit 8 Read 1 Getting Ready

Question 3.
Write description in the similar way for the following professionals:
Answer:

  • Architect: I am interested in buildings. I design buildings. I also make sure that they are built correctly.
  • Choreographer: I do not dance myself. I train others to dance by combining movements into dances to be performed.
  • Banker: I hold an important position in a bank. I look after the banking business and operations in a bank.

Getting Ready Summary in Gujarati

પરિચય આ એકમમાં કારકિર્દીની પસંદગી માટે લેવા પડતા કેટલાક નિર્ણયો વિશે વાત કરવામાં આવી છે. કારકિર્દી આપણી ઓળખનો ભાગ છે, જેની અસર આપણા સ્વાસ્થ તથા આપણી સમગ્ર જીવનશૈલી પર પડે છે. અહીં તમને પોતાને સમજવા 10 મુદા આપ્યા છે,

GSEB Solutions Class 11 English Unit 8 Read 1 Getting Ready

જેથી તમારી જાતને તમે સારી રીતે સમજી શકો અને તમારા માટે સૌથી વધારે યોગ્ય અને સંતોષકારક કારકિર્દી પસંદ કરી શકો. દરેક મુદાના પેટામુદામાં કેટલાક પ્રશ્નો મૂક્યા છે, જેનાથી તમારી જાતને ઓળખવાનું સરળ બનશે અને પરિણામસ્વરૂપ કઈ કારકિર્દી તમારે માટે સૌથી વધારે યોગ્ય છે એ નક્કી થઈ શકશે.
(1) મારા રસની બાબતો કઈ છે?
(2) મારાં મૂલ્યો (હું જેને આદર્શ / સારાં માનું છું તે) શાં છે?
(3) મારા વ્યક્તિત્વનાં પાસાં કયાં છે?
(4) મારામાં કયાં કૌશલ્યો છે?

  • કઠોર કૌશલ્યો
  • મૃદુ કૌશલ્યો

(5) મારા પોતાના સમય પર મારું કેટલું નિયંત્રણ છે?
(6) મારે કેવા ભણતર કે તાલીમની જરૂર છે?
(7) શું રોજગારી કામધંધો પ્રાપ્ય છે?
(8) મારે રહેવા માટે કેવાં સ્થળ અનુકૂળ છે?
(9) મારી મહેનતાણા(પગાર)ની જરૂરિયાત કેટલી છે?
(10) પ્રગતિ માટે મારે માટે તકો ઉપલબ્ધ છે?
જો આ બધી બાબતો (તેમના પેટાપ્રશ્નોના ઉત્તર સહિત) વિગતે વિચારવામાં આવે, તો કારકિર્દી પસંદ કરવાનું મૂંઝવણભર્યું ન રહે તે નિશ્ચિત છે.

Glossary (શબ્દાર્થ)

GSEB Solutions Class 11 English Unit 8 Read 1 Getting Ready 1
GSEB Solutions Class 11 English Unit 8 Read 1 Getting Ready 2GSEB Solutions Class 11 English Unit 8 Read 1 Getting Ready 3

Phrases and Idioms

far-reaching (ફાર-રીચિંગ) extensive, widespread – દૂરગામી, વિસ્તૃત, વ્યાપક
lack of (લંક ઑફ) deficiency or absence of –ની ઊણપ, ખામી, અછત
keep up (કીપ અપ) continue, go ahead with-ચાલુ રાખવું, આગળ વધવું
get bored (ગેટ બોઅડ) become tired or frustrated – કંટાળી થાકી જવું

GSEB Solutions Class 11 English Unit 8 Read 1 Getting Ready

ભાષાંતર

આપણા જીવનમાં આપણે લેવા પડતા સૌથી મહત્ત્વના નિર્ણયોમાંનો એક છે તે કારકિર્દીનું ચયન, આપણે જે કામ પસંદ કરીએ છીએ તેની આપણા જીવનમાં દૂરગામી અસરો પડતી હોય છે. આપણી જીવનશૈલીથી માં સ્વાસ્થને અનુલક્ષીને કુટુંબના સભ્યોના વ્યવહાર જેવી તમામ બાબતો ઉપર તેની અસર વર્તાય છે.

કારકિર્દી એ આપણી ઓળખનો એક અગત્યનો ભાગ છે. કેટલીક વાર તમે શું કરવા માગો છો એ નિશ્ચિત કરવું મુશ્કેલ બની જાય છે. પરંતુ તે સંબંધમાં કેટલીક વિચારણા અને માહિતીની મદદથી તમે તમારા માટે ઉત્તમ કારકિર્દી પસંદ કરવા માટેની સ્પષ્ટતા મેળવી શકો.

અહીં શરૂઆત કરનારાઓ માટે દસેક પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. આ પ્રશ્નો તમને તમારી જાતને સારી રીતે સમજવા તેમજ તમારા માટે સૌથી વધુ યોગ્ય તેમજ સંતોષકારક કારકિર્દી પસંદ કરવામાં મદદરૂપ થશે. 1. મારા રસની બાબતો કઈ છે? – તમારી જાતને પૂછવા માટે આ સૌથી મહત્ત્વનો સવાલ છે, કારણ કે જે લોકો તેમને પસંદ ન હોય તેવાં કામ નોકરી કે ધંધો કરે છે ? તેઓ દિવસને અંતે અતિશય થાકી, કંટાળી જાય છે.

GSEB Solutions Class 11 English Unit 8 Read 1 Getting Ready

જેઓ પોતાના કામ નોકરી, ધંધા)ને માણે છે તેઓ સૌથી સંતુષ્ટ લોકો છે. રસનો મતલબ થાય છે લોકો, માહિતી, પ્રવૃત્તિઓ કે બાબતો જેને આપણે સૌથી વધારે માણીએ છીએ. અઈ તમારો રસ જાણવા તમારી જાતને પૂછવા માટે કેટલાક પ્રશ્નો નીચે આપ્યા છે:

  • શું મને લોકો, આકડાઓ તેમજ મૂળભૂત વિગતો, માહિતી, પ્રવૃત્તિઓ, અમૂર્ત ખ્યાલો કે સાધનસામગ્રી સાથે કામ કરવું ગમે છે?
  • મને કયા પ્રકારનાં પુસ્તકો વાંચવા ગમે છે?
  • મને કયા પ્રકારની ઘટનામાં આનંદ આવે છે?
  • શું મને મારો સમય ઘરની અંદર કે બહાર સમય પસાર કરવાનું ગમે છે?

2. મારાં મૂલ્યો (હું જેને આદર્શ / સારાં માનું છું તે) શાં છે? જે બાબતો આપણા માટે સૌથી અગત્યની છે, એ આપણાં મૂલ્યો છે. તમારી સંતોષકારક કારકિર્દી માટે રસ કરતાંય વધુ અગત્યનું પરિબળ આપણાં મુલ્યો છેજો તમે પૈસા કે આર્થિક સફળતાને મહત્ત્વ આપતા હો, તો તમારે સારું આર્થિક વળતર આપતા કામનોકરી કે ધંધા)ની જરૂર છે.

જો તમે સામાજિક ન્યાયને મહત્ત્વ આપતા હો, તો તમારે જ્યાં વધારે પડતું ખોટું કરવાપણું ન હોય તે પ્રકારના કામની જરૂર છે. જો તમે આનંદ તેમજ અનૌપચારિકતાને (સાહજિકતાને મહત્ત્વ આપતા હો, તો તમે ટેબલ પર બેસી કરવાના કામથી ખુશ નહીં રહો. અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે, જે તમારી જાતને તમે પૂછી શકો :

  • શું મને સહેલાઈથી મળતા પૈસા પસંદ છે કે ખૂબ જ મહેનતથી મળે તેવા.
  • શું હું સ્વતંત્ર કામ કરવા માગું છું કે સંયુક્ત (કોઈ કંપની કે સંસ્થામાં નોકરી સ્વરૂપે) રીતે?
  • શું મને બીજીઓના કામોનું નિરીક્ષણ કરવાનું પસંદ છે કે બીજાઓની સૂચનાઓ કે) માર્ગદર્શનને અનુસરવાનું?

3. મારા વ્યક્તિત્વનાં પાસાં કયાં છે?
કારકિર્દી નિશ્ચિત કરતાં તમારા વ્યક્તિત્વને ગણતરીમાં લેવું પણ અગત્યનું છે. ઉદાહરણ તરીકે, તમે બહિર્મુખ છો કે અંતર્મુખ? તમારા વ્યક્તિત્વને સુપેરે સમજવા માટે તમારી જાતને પૂછવા માટે અહીં કેટલાક પ્રશ્નો (મુકાયા છે :

  • હું અંતર્મુખ છું કે બહિર્મુખ ?
  • હું વધારે સહકાર આપનાર છું કે સ્પર્ધા કરનાર ?
  • હું વિચારોમાં રમમાણ રહેનાર વિચારક છું કે વાસ્તવિક દુનિયામાં હકીકતો સાથે કામ કરવામાં આનંદ માનાર

4. મારામાં ક્યાં કૌશલ્યો છે?
તમને પલ તમારા કૌશલ્યોની એક યાદી તૈયાર કરવી ગમશે. તમે જેમાં કુશળ છો તેવી બાબતોને તારવી કાઢો. તમે તમારાં બંને પ્રકારનાં કૌશલ્યો – કઠિન કૌશલ્યો (પ્રાપ્ત કરેલાં કૌશલ્ય અને આસાન કૌશલ્યો(જીવન-કૌશલ્યના વિશે વિચાર કરો.

GSEB Solutions Class 11 English Unit 8 Read 1 Getting Ready

તમારાં કૌશલ્યોને કાગળ પર ઉતારવું તે એક એવો હકારાત્મક તેમજ આંખ ઉઘાડનારો અનુભવ બની શકે છે કે જે તમારા ધ્યેયને પસંદ કરવા માટે તમને આત્મવિશ્વાસ પૂરો પાડે. નીચે આપેલાં કૌશલ્યોમાંથી તમારાં કૌશલ્યોની ફરતે કુંડાળું કરો. તમે આ યાદીમાં બે વધારે (પણ) ઉમેરી શકો.

કઠોર કૌશલ્ય સાધનોથી કામ કરવું, કમ્યુટરની મદદથી કામ કરવું, ભાષામાં પ્રવાહિતા (અસ્મલિતતા લાવવી, નમૂના ચાર્ટ તૈયાર કરવા, મૃદુ કૌશલ્યો જૂથ-કાર્ય, સમય-વ્યવસ્થાપન, જીવન-કૌશલ્યો, મૂહ-સંરચના, લોકો પાસેથી સહકાર પ્રાપ્ત કરવો.

5. મારા પોતાના સમય પર મારું કેટલું નિયંત્રણ છે?
કેટલાક લોકોને સંસ્થા કે નિગમની નોકરીનું માળખું ગમે છે, (તો) કેટલાક તેને ધિક્કારે છે. એક કાર્યશીલ વ્યવસાયી કે સંસ્થાના કર્મચારીને સમયની બાબતે ઓછી સ્વતંત્રતા હોઈ શકે, જ્યારે એક સ્વતંત્ર વેપારી સમયની પાબંદીના અનુસંધાને વધારે સ્વતંત્રતા ભોગવી શકે. સમયને એક પરિબળ માની તમે તમારી જાતને નીચેના પ્રશ્નો પૂછી શકો :

  • કામના કલાકો કેટલા છે? શું તમારે તદુપરાંત કામ કરવાનું થાય છે?
  • વેકેશન માટેનાં ધારાધોરણ કેટલાં લવચીક છે?
  • શું પૂર્ણ સમય કે આંશિક સમય ઘરે બેસી કામ કરવાની તકો છે?

6. મારે કેવા ભણતર કે તાલીમની જરૂર છે? તમારા ઇચ્છનીય કારકિર્દી પથ પર આગળ વધવા તમારે વધારાની તાલીમ કે શિક્ષણની જરૂર ઊભી થાય તે શક્ય છે. તમારી જાતને નીચેના પ્રશ્નો પૂછવા પ્રયત્ન કરો :

  • મારે કઈ ઉપાધિઓ, લાયસન્સ (પરવાના) કે પ્રમાણપત્રો પ્રાપ્ત કરવાની જરૂર છે?
  • હું વધારે કેટલું શિક્ષણ કે તાલીમ મેળવવાની ઇચ્છા ધરાવું છું?
  • (મારી ઇચ્છિત કારકિર્દી માટે મારે કેટલા સમય કે પૈસાના રોકાણની જરૂર છે?

7. શું રોજગારી કામધંધો પ્રાપ્ય છે? તમે જે કારકિર્દીનો વિચાર કરી રહ્યા છો તેની રોજગાર શક્યતાઓ વિશે જાણવું અગત્યનું છે. તમારે નીચેના પ્રશ્નોના ઉત્તર શોધી કાઢવા જોઈએ:

  • શું હું વૈશ્વિક કરતાં સ્થાનિક કક્ષાએ જ કામ કરવાનું વધારે પસંદ કરું છું?
  • વૈશ્વિક કક્ષાએ આ પ્રકારની કેટલી રોજગારી પ્રાપ્ય છે?
  • મારા સ્થાનિક પર્યાવરણમાં કેટલી રોજગારી પ્રાપ્ય છે?

8. મારે રહેવા માટે કેવાં સ્થળ અનુકૂળ છે?
કૅટલાક ચોક્કસ ધંધા રૌજગારનાં બજાર (તેમના સ્થાનને લીધે જુદાં પડતાં હોય છે. દાખલા તરીકે, તમે અગર વન અધિકારી કે કૃષિકાર (ખેડૂત, વગેરે) હો તો તમારે સંભવતઃ ગ્રામ્ય વિસ્તારમાં (જ) રહેવાની જરૂર પડે, પરંતુ, જો તમારે આર્થિક બાબતો કે કાયદાનું કામ કરવાનું હોય, તો તમારે સંભવતઃ શહેર વિસ્તારમાં (જ)

રહેવું પડે, જ્યારે સંદેશાવ્યવહારને લગતાં કામો, સ્વતંત્ર લેખનકાર્ય કે યોજનાઓ બનાવવાનો કામ હોય તો તમે તે ગમે ત્યાં કરી શકો. તમે ગમે ત્યાં રહેતા હો ખુશ રહેવું જરૂરી છે અને કારગત નીવડે તેવી જીવનશૈલી (અનુસરવી જરૂરી છે. અહીં તમને મદદરૂપ થાય તેવા કેટલાક પ્રો આપ્યા છે :

  • શું મને સતત ધબક્તા શહેરમાં રહેવાનું ગમે છે કે (પછી) હું ધીમી જીવનશૈલી પસંદ કરું છું
  • શું મને કુદરતની વચ્ચે રહેવું પસંદ છે કે અદ્યતન સુખસગવડની સુવિધાઓ વચ્ચે ?
  • શું મને એક જ સ્થાને રહી કામ કરવું પસંદ છે કે સ્થળે સ્થળે ફરતા રહેવાનું?

9. મારી મહેનતાણા(પગાર)ની જરૂરિયાત કેટલી છે?
કારકિર્દી પસંદ કરવામાં વેતન એ સૌપ્રથમ ગણતરીમાં લેવાની બાબતે ન જ હોય, પરંતુ તે એક મહત્ત્વનું પરિબળ (જરૂર) છે. કે કૈટલાક લોકો માટે એક કરોડ રૂપિયાનું સ્વપ્ન એ તેઓ સંતોષ પામે { એ પહેલાં એક કરોડ રૂપિયાની વાસ્તવિકતામાં પરિભ્રમે એ જરૂરી હોયછે, અન્ય લોકો તેમની કૅટલીક જરૂરિયાતો પૂરી થઈ જાય પછી નિમ્ન

GSEB Solutions Class 11 English Unit 8 Read 1 Getting Ready

આવકની કક્ષાએ પન્ન ઘણા સંતુષ્ટ હોય છે, જો અઢળક પૈસા બનાવવા જ તમારા માટે જરૂરી હોય, તો તમારે ઉચ્ચ લાયકાતોની જરૂર પડે છે અને તમારા વિકલ્પો મહદંશે મર્યાદિત થઈ જતા હોય છે, તમારા માટે પૈસા કેટલા મહત્ત્વના છે તે માટે નીચેના મુદા ધ્યાનમાં લો :

  • શું મને મર્યાદિત પણ નિયમિત આવક પસંદ છે કે પછી અનિયમિત પણ મોટો લાભ અથવા તેવી આવક?
  • શું મને પૈસાઘર, વ્યસ્ત અને જોખમ ઉઠાવનાર વ્યક્તિ ‘ બનવાનું પસંદ છે ?
  • પછી હું માપના પૈસા કમાઉં અને મિત્રો તથા કુટુંબ છે સાથે સરળ જીવન માણું તે પસંદ છે?

10. પ્રગતિ માટે મારે માટે તકો ઉપલબ્ધ છે?
કેટલીક નોકરીમાં બઢતી અને આગળ વધવાની તકો અન્ય (નોકરીઓ કરતાં વધારે હોય છે. આપણે બધા કેટલીક વ્યક્તિઓને જાણીએ છીએ કે જે તકોના અભાવે સ્થગિત થઈ ગઈ હોય છે. આ પરિસ્થિતિઓમાં કામ માટેનો ઉત્સાહ ટકાવી રાખવો ધણી વાર મુશ્કેલ બની જાય છે, અહીં તમારી જાતને પૂછી શકો તેવા કેટલાક પ્રશ્નો નીચે આપ્યા છે :

  • શું મને પડકાર સ્વીકારવા અને તેમને પૂરા કરવાનું ગમે છે?
  • શું મને લાંબા સમય સુધી એકનું એક કામ કર્યું જવાનો કંટાળો આવે છે?
  • શું મને લાંબા સમય સુધી એક જ સ્થાને વળગી રહેવું અને એક જ પ્રકારનું કામ કર્યું જવાનું પસંદ છે?

GSEB Solutions Class 11 English Unit 8 Read 1 Getting Ready

તમે જેમ જેમ આ પ્રશ્નોમાંથી પસાર થતા જાઓ, (તેમ તેમ લોકોની મદદ મેળવતા જાઓ. તમારા જીવનમાં તમે તમારા માતા-પિતા, શિક્ષકો તેમજ અન્ય વડલો સાથે વાર્તાલાપ કરો. વિશાળ વ્યાપમાં વિચારો. કોઈ એક પ્રશ્ન (કદાર્ષિ) તમારી પસંદગી નક્કી કરી શકશે નહિ, અર્થે એક આકર્ષક રોજગારીથી આગળ વધીને એક જીવનશૈલી વિશે વિચારવાનો સમગ્રતયા ઉપક્રમ છે.
તમારા માટે સૌથી ઉત્કૃષ્ટ સલાહ છે કે…
તમને સૌથી વધારે ગમતું કામ (નોકરી કે ધંધો) શોધી લો, તેમજ તેવું સ્થાન અને વ્યક્તિ શોધી લો જે તમારી જરૂરિયાતને પૂરી 3 કરવા સમર્થ હોય.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *