GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

Gujarat Board GSEB Textbook Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

GSEB Class 11 Chemistry સંતાન Text Book Questions and Answers

પ્રશ્ન 1.
એક પ્રવાહી નિશ્ચિત તાપમાને એક બંધ કરેલ (sealed) પાત્રમાં તેની બાષ્પ સાથે સંતુલનમાં છે. પાત્રનું કૃ એકદ્મ જ વધી ગયું.
(a) બાષ્પદબાણા પર આ ફેરફારની શું પ્રારંભિક અસર હશે?
(b) બાષ્પીભવન અને સંઘનનના દર પ્રારંભિક રીતે બદલાશે ?
(c) જો અંતે સંતુલન પુન:સ્થાપિત થાય તો અંતિમ બાષ્પદબાણ કેટલું હशे?
ઉત્તર :
નિયત તાપમાને બંધપાત્રમાં પ્રવાહી અને બાષ્પ વચ્ચે નીચે મુજબ સંતુલન સ્થપાય છે :
પ્રવાહી \((\mathrm{X}(\mathrm{l})) \rightleftharpoons \text { બાષ્પ (X(g)) }\)

→  હેે, જો પાત્રનું ક્ વઘારવામાં આવે તો \(\mathrm{C} \propto \frac{n}{\mathrm{~V}}\) મુજબ સાંદ્રતામાં ઘટાડો થશે. તેથી,
( a) શરૂઆતના બાષ્પદબાણમાં ઘટાડો થશે.
(b) બંધપાત્રમાં તાપમાન અચળ હોવાથી બાષ્પીભવનનો દર અચળ જ રહેેેે. પરંતુ સંઘનન દર (પ્રવાહીકરણનો દર) શરૂઆતમાં ઘટશે, કારણ કે એકમ કદદીઠ અથડામણ અનુભવતા અણુઓની સંખ્યા ઘટે છે. તેથી પ્રવાહી સ્થિતિમાં રૂપાંતર પામતા અણુઓની સંખ્યા ઘટશે.
(c) જો સંતુલન નાબૂદ કરી ફરી નવું સંતુલન સ્થપાય તોપણ બાષ્પદબાણ અચળ જ રહેશે.

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

પ્રશ્ન 2.
નીચેના સંતુલન માટે \(\mathbf{K}_{\mathbf{c}}\) નું મૂલ્ય કેટલું થશે? જ્યારે દરેક પદાર્થની સંતુલન સાંદ્રતા નીચે પ્રમાણે છે :
[SO2] = 0.60 M, [O2] = 0.82 M
[SO3] = 1.90 M
2SO2(g) + O2(g) \(\rightleftharpoons\) 2SO3(g)
ઉત્તર:
2SO2(g) + O2(g) \(\rightleftharpoons\) 2SO3(g)
∴ \(\mathrm{K}_{\mathrm{c}}=\frac{\left[\mathrm{SO}_3\right]^2}{\left[\mathrm{SO}_2\right]^2\left[\mathrm{O}_2\right]}=\frac{(1.90)^2}{(0.60)^2(0.82)}=12.229 \mathrm{M}^{-1}\)

પ્રશ્ન 3.
અમુક તાપમાને અને 105 Pa કુલ દબાણે આયોડિન બાષ્પની સાંદ્રતા કદથી 40% I પરમાણુ ધરાવે છે.
I2(g) \(\rightleftharpoons\) 2I(g) સંતુલન માટે Kp ગણો.
ઉત્તર:
I પરમાણુનું આંશિક દબાણ  (PI) \(\frac{40 \times 10^5}{100}\) Pa
= 0.4 X 105 Pa
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 2

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

પ્રશ્ન 4.
નીચેની દરેક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક kc માટેનાં સૂત્રો દર્શાવો :
i. 2NOCl(g) \(\rightleftharpoons\) 2NO(g) + Cl2(g)
ii. 2Cu(NO3)2(s) \(\rightleftharpoons\)  2CuO(s) + 4NO2(g) + O2(g)
iii. CH3COOC2H5(aq) + H2O(I) \(\rightleftharpoons\) CH3COOH(aq) + C2H5OH(aq)
iv. fe3+ (aq) + 3OH(aq) \(\rightleftharpoons\) Fe(OH)3(s)
v. I2(5) + 5F2(g) \(\rightleftharpoons\) 2IF5(I)
ઉત્તર:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 3

પ્રશ્ન 5.
નીચેની દરેક પ્રક્રિયા માટે kP ના મૂલ્યમાંથી kc નું મૂલ્ય મેળવો :
i. 2NOCl(g) \(\rightleftharpoons\) 2NO(g)+Cl2(g);
kP = 1.8 x 10-2; 500K  તાપમાને
(ii) CaCO3(s) \(\rightleftharpoons\) CaO(s)+CO2(g);
k = 167; 1073 K  તાપમાને
ઉત્તર:
i. 2NOCl(g) \(\rightleftharpoons\) 2NO(g) + Cl2(g) માટ
Δn(g)= nP – nr
= 3 – 2
= 1
∴ KP = Kc(RT)Δn
∴ \(K_c=\frac{K_p}{(R T)}\)
= \(\frac{1.8 \times 10^{-2}}{0.0831 \times 500}=4.33 \times 10^{-4} \mathrm{M}\)

ii. CaCO3(s) CaO(s) + CO2(g) માટ
Δn(g)= nP – nr
= 1 – 0
= 1
∴ KP = Kc(RT)Δn
∴ \(K_c=\frac{K_p}{(R T)}\)
= \(\frac{167}{0.0831 \times 1073}\)
= 1.87

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

પ્રશ્ન 6.
નીચેની પ્રક્રિયા માટે 1000k તાપમાને સંતુલન અચળાંક Kc =6.3 x 1014 छे.
NO(g) + O3(g) \(\rightleftharpoons\) NO2(g) + O2(g)
બંને પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ સંતુલનમાં પ્રાથમિક રીતે (elementary) દ્વિઆણવીય છે. પ્રતિગામી પ્રક્રિયા માટે Kc કેટલલો હશે ?
ઉત્તર:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 4

પ્રશ્ન 7.
સંતુલન અચળાંકની રજૂઆત લખતી વખતે શા માટે શુદ્ધ પ્રવાહી અને ઘનને (અચળ) અવગણવામાં આવે છે ?
ઉત્તર:
[शद પ્રવાહી] અથવા [शદ્ધ ઘન]
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 5
નિયત તાપમાને શુદ્ધ ઘન અથવા શુદ્ધ પ્રવાહીની ઘનતા અચળ હોય છે. ઉપરાંત કોર પણ ઘટક માટે આણ્વીયદળ પણ અચળ જ હોય છે. આથી સાંદ્રતા અચળ રહે છે. માટે સંતુલન અચળાંકની ગણતરીમાં અવગણવામાં આવે છે.

પ્રશ્ન 8.
N2 અને O2 વચ્ચે નીચે પ્રમાણો પ્રક્રિયા થાય છે :
2N2(g) + O2(g) \(\rightleftharpoons\) 2N2O(g)
જો 0.482 mol N2 અને 0.933 mol O2 ના મિશ્રણને 10L ના પ્રક્રિયા પાત્રમાં લેવામાં આવે અને તેમાંથી N2O બનવા દેવામાં આવે એ તાપમાને  જ્યારે તેના Kp नु મૂલ્ય 2.0 x 10 છે. સંતુલન મિશ્રણનું ઘટક પ્રમાણ નક્કી કરો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 6
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 7
Kp = 2.0 x 10-37 જ जूબ જ ઓधું મૂલ્ય છે અર્થાત્ અહી પ્રક્રિયકો N2 અને O2 નો જથ્થો ખૂબ જ ઓછો છે. આથી xને અવગણતાં,
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 8

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

પ્રશ્ન 9.
નાઈટ્રિક ઑક્સાઈડ બ્રોમિન સાથે પ્રક્રિયા કરે છે અને નીચે આપેલી પ્રક્રિયા પ્રમાણે નાઈટ્રોસીલ બ્રોમાઈડ આપે છે :
2NO(g) + Br2(g) \(\rightleftharpoons\) 2NOBr(g) જ્યારે 0.087 mol NO અને 0.0437 mol Br2 ન એક બંધપાત્રમાં અચળ તાપમાને મિશ્ર કરવામાં આવે છે, ત્યારે 0.0518 mol NOBr સંતુલને મળે છે. NO અને Br2 નો સંતુલને જથથથ (amount) નકકી કરો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 9

અર્હી, સંતુલને 0.0518 મોલ NOBr ઉત્પન્ન થાય છે.
2x = 0.0518
∴ x = 0.0259 mol

બાકી રહેલા NO ના મોલ = 0.087 –
= 0.087 – 0.0518
= 0.0352 mol

બાકી રહેલા Br2 ના મોલ = 0.0437 – x
= 0.0437 – 0.0259
= 0.0178 mol

પ્રશ્ન 10.
આપેલ પ્રક્રિયા માટે સંતુલન સમયે 450 k તાપમાને
= 2.0 X 1010 bar-1 છે.
2SO2(g) + O2(g) \(\rightleftharpoons\) 2SO3(g)
આ તાપમાને  Kc કેટલો હશે?
ઉત્તર:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 10

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

પ્રશ્ન 11.
HI(g) ના એક નમૂનાને ફલલસ્કમાં 0.2 atm દબાણો લેવામાં આવેલ છે. સંતુલને HI {g} નું આંશિક દબાણ 0.04 atm છે. આ સંતુલન માટે Kp નુ મૂલ્ય શોધો. 2HI(g) H3(g) + I2(g)
ઉત્તર:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 11

પ્રશ્ન 12.
500k તાપમાને 1.57 mol N2, 1.92 mol H2 અને 8.13 mol NH3 ના મિશ્રણને 20L ના પ્રક્રિયા પાત્રમાં દાખલ કરવામાં આવ્યા. આ તાપમાને સંતુલન અચળાંક  N2(g) + 3H2(g) \(\rightleftharpoons\) 2NH3(g) પ્રક્રિયા માટે
1.7 x 10છ. પ્રક્રિયા મિશ્રણ સંતુલનમાં છે? જો ના તો ચોખ્ખી (net) પ્રક્રિયાની દ્શિ કર ઈઈશે?
ઉત્તર:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 12
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 13

=2.379 x 103M-2  तथा  = 1.7 x 102
અર્થાત્ Qc >Kc હોવાથી પ્રક્રિયાની દિશા પ્રતિગામી હશે.

પ્રશ્ન 13.
વાયુમય પ્રક્રિયા માટે સંતુલન અચળાંકું સૂત્ર \(\mathbf{K}_{\mathbf{c}}=\frac{\left[\mathrm{NH}_3\right]^4\left[\mathrm{O}_2\right]^5}{\left[\mathrm{NO}^4\left[\mathrm{H}_2 \mathrm{O}^6\right.\right.}\) છ. આ સૂત્રને અનુરૂપ સંતુલિત રાસાયણિકક સभકરણ લખો.
ઉત્તર:
4NO + 6HO \(\rightleftharpoons\) 4NH3+ 5O2

પ્રશ્ન 14.
એક મોલ H2O એક મોલ CO, 10L પાત્રમાં લેવામાં આવેલ છે અને 725 K તાપમાને ગરમ કરવામાં આવેલ છે. સંતુલને 40% પાણી (દળથી) CO સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરે છે :
H2O(g) + CO(g) \(\rightleftharpoons\) H2(g) + CO2(g)
પ્રક્રિયા માટે સંતલન અચળાંક ગણો.
ઉકેલ:

પ્રશ્ન 15.
700K તાપમાને, H2(g)+I2(g) \(\rightleftharpoons\) 2HI(g) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક 54.8 છે. જો 0.5 mol L-1 HI(g) 700K તાપમાને સંતુલનમાં હાજર છે. H2(g) અને I2(g) ની સાંદ્રતા કેટલી હશે ? જો આપણે એમ ધારીએ 700K તાપમાને HI(g) थ શરૂઆત કરી હતી.
ઉત્તર:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 15

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

પ્રશ્ન 16.
જો ICI ની પ્રારંભિક સાંદ્રતા 0.78M હોય ત્યારે સંતુલને દરેક પદાર્થની સંતુલન સાંદ્રતા કેટલી હશે?
2ICI(g) \(\rightleftharpoons\) I2(g) + CI2(g): K = 0.14
ઉત્તર:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 16

પ્રશ્ન 17.
નીચે દર્શાव्या પ્રમાણેના સંતુલન માટે સંતુલન અચળાંક 899K તાપમાને KP=0.04 atm છે. જો તેને 4.0 atm हબાણે એક ફ્લાસ્કમાં લેવામાં આવે છે અને સંતુલન પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે, તો  ની સંતુલન સાંદ્રતા કેટલી હશે?
C2H6(g) \(\rightleftharpoons\) C2H4(g) + H2(g)
ઉત્તર:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 17

પ્રશ્ન 18.
ઈથેનોલ અને ઍસિટિક ઍસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી ઈથાઈલ એસિટેટ બને છે અને તેના સંતુલનને નીચે પ્રમાણે દર્શાવી ઉત્તર:
CH3COOH(I) + C2H5OH(I) CH3COOC2H5(I) +H2O(I)

(i) આ પ્રક્રિયા માટે સાંદ્રતા ગુણોત્તર (પ્રક્રિયા ભાગફળ Qc લખો. (નોંધ: પાણી વધુ પ્રમાણમાં નથી અને તે પ્રક્રિયામાં દ્રાવક પણ નથી.)

(ii) 293K तપમાને કોઈ व्यક 1.00mol અसिटક અસિડ અને 0.18mol ઈથેનોલ લઈને પ્રક્રિયા શરૂ કરે છે. અંતિમ સંતુલન મિશ્રણમાં 0.171 mol ઇથાઈલ એસિટેટ મળે છે. સંતુલન અચળાંક ગણો.

(iii) 0.5mol ઈથેનોલ અને 1.0 mol અસિટિક અસિડ લઈને શરૂઆત કરતાં અને તાપમાન 293 K જાળવી રાખતાં થોડા સમય પછી 0.214 mol ઇથાઈલ એસિટેટ મળ્યો. શું સંતુલન પ્રાપ્ત થયું હशे?
ઉदલस:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 18

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 19

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 20

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

પ્રશ્ન 19.
શુદ્ધ PCl5 નો એક નમૂનો શૂન્યાવકાશ કરેલા પાત્રમાં 473K તાપમાને દાખલ કરવામાં આવ્યો. સંતુલન પ્રાપ્ત થયા બાદ PCl न સાંદ્રતા 0.5 x 10 -1 mol L-1 જાણવા મળી. જો kC नु મૂલ્ય 8.3 x 10-1 હોય, તસંતુલને  PCl3 અને Cl2 ની સાંદ્રતા કેટલી હશે ?
PCl5(g) \(\rightleftharpoons\) PCl3(g) + Cl2(g)
ઉત્તર:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 22

પ્રશ્ન 20.
આયર્નના અયસ્કમાંથી આયર્નના ઉત્પાદનની એક પદ્ધતિમાં આયર્ન(II) नु કાર્બન મોનૉક્સાઇડ વડે રિડક્રેન કરવામાં આવે છે, જેથી આયર્ન ધાતુ અને CO2 મળે છે.
FeO(s) + CO(g) \(\rightleftharpoons\) Fe(s) + CO2(g); Kp = 0.265atm at 1050K
CO અને CO2 ના સંતુલને આંશિક દબાણ 1050K તાપમાને કેટલા હશે?
પ્રારંભિક આંશિક દબાણ :
Pco = 1.4 atm અने Pco2 = 0.80 atm
ઉત્તર:
FeO(s) + CO(g) \(\rightleftharpoons\) Fe(s) + CO2(g)
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 23
Kp = 265 atm,
T= 1050K

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 24

Qp > Kp હોવાથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. તેથી સંતુલન પ્રાપ્ત કરવા CO(g) ના દબાણમાં વધારો અને CO2 (g)ના દબાણમાં ઘટાડો થશે. તેથી Pco2 = (0.80-p) Pco (1.4 + p)
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 25
∴ સંતુલને
Pco2 = 0.80 – 0.339 = 0.461 atm
Pco = 1.4 + 0.339= 1.739atm

પ્રશ્ન 21.
પ્રક્રિયા N2(g) + 3H2(g) \(\rightleftharpoons\) 2NH3(g) 500k તાપમાને સંતુલન K2=0.061 છે. કોર એક સમયે પૃથક્ડરણ દર્શાવે છે ક સંઘટન મિશ્રણનું પ્રમાણ 3.0 mol L-1 N2 ,2.0 mol L-1 H2 અને 0.5 mol L-1 NH3 છે. शुं પ્રક્રિયા સંતુલનમાં છે? જો ના હોય તો પ્રક્રિયા કર દ્શિશામાં જવાનું વલણા દર્શાવશે જેથી સંતુલને પહોંચી શકાય.
ઉત્તર:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 26
QC = 0.0104
KC =0.061 તેથી QC ≠ KC = 32 પ્રક્રિયા સંતુલનમાં નથી. QC < KC હોવાથી સંતુલન ડાબી તરફ અર્થાત્ પુરોગામી દિશામાં જશે.

પ્રશ્ન 22.
બ્રોમિન મૉનોક્લોરાઇડ, BrCl બ્રોમિન અને ક્લોરિનમાં સંતુલન પ્રાપ્ત કરે છે. 2BrCl(g) \(\rightleftharpoons\) Br2(g) + Cl2(g) તેન માટે 500 x તાપમાને KC = 32 જો શરૂઆતમાં શુદ્ધ BrCl હાજર હોય અને તેની સાંદ્રતા 3.3 x 10-3 mol L-1 હોય, તો તેની સંતુલને મિશ્રણમાં સાંદ્રતા કેટલી હશે?
ઉત્તર:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 28GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 29

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

પ્રશ્ન 23.
1127K તાપમાને 1 atm દબાણો CO અને CO2 નું મિશ્રણા ઘન કાર્બન સાથે જેમાં દળથી 90.55 % CO છે. તેની સાથે સંતુલનમાં છે.
C(s) + CO2(g) \(\rightleftharpoons\) 2CO(g)
આ જ તાપમાને પ્રક્રિયા માટે ગણો.
ઉત્તર:
100g મિશ્રણમાં 90.55 g CO, જ્યારે 9.45g CO2 હજજर છે.
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 30

પ્રશ્ન 24.
298K તાપમાને NO અને O2 માંથી NO2 ના સર્જન માટે (a) Δ GΘ  અને (b) સંતુલન અચળાંક ગણો.
\(\mathrm{NO}(\mathrm{g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{NO}_2(\mathrm{~g})\)
Δ fGΘ [NO2] =52.0 KJ mol-1 ;
Δ fGΘ [NO] = 87.0 K J mol-1 ;
Δ fGΘ [O2] = 0 KJ mol-1
ઉત્તર:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 32

પ્રશ્ન 25.
નીચેનાં સંતુલનો માટે કદમાં વધારો કરી દબાણમાં ઘટાડો કરવામાં આવ્યો, તો પ્રક્રિયામાં નીપજના મોલની સંખ્યા વધશે, ઘટશે કે સમાન જ રહેશે (બદલાશે નહિ).
a. PCl5(g) \(\rightleftharpoons\) PCl3(g) + Cl2(g)
b. CaO(s) + CO2(g) \(\rightleftharpoons\) CaCO3(s)
c. 3F(s) + 4H2O(g) \(\rightleftharpoons\) Fe3O4(s) + 4H2(g)

ઉત્તર:
a. વઘશે, કારણ કે દબાણમાં ઘટાડો કરવાથી તે વધવા પ્રયત્ન કરશે.
b. ઘટશે, કારણ ક દબાણમાં ઘટાડો કરવાથી તે વધવા પ્રયત્ન કરशे.
c. બદલાશે નહિ.

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

પ્રશ્ન 26.
નીચેનામાંથી કરઈ્ પ્રક્રિયા પર દબાણના વધારાની અસર પડશે ? એ પણ જણાવો કે ફેરફારને લીધે પ્રક્રિયા પુરોગામી ક પ્રતિગામી દિશામાં થશે?
i. COCl2(g) \(\rightleftharpoons\) CO(g) + Cl2(g)
ii. CH4(g) + 2S2(g) \(\rightleftharpoons\) CS2(g) + 2H2S(g)
iii. CO2(g) + C(s) \(\rightleftharpoons\) 2CO(g)
iv. 2H2(g) + CO(g) \(\rightleftharpoons\) CH3OH(g)
v. CaCO3(s) \(\rightleftharpoons\) CaO(s) + CO2(g)
vi. 4NH3(g) + 5O2(g) \(\rightleftharpoons\) 4NO(g) + 6H2O(g)
ઉત્તર:
i.  np > nr હોવાથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે.
ii.  np = nr હોવાથી સંતુલન પર કોર અસર થશે નહિ.
iii.  np > nr હોવાથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે.
iv. np ∠ nr હોવાથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે.
v.  np > nr હોવાથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે.
vi.  np > nr હોવાથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે.

પ્રશ્ન 27.
નીચેની પ્રક્રિયા માટે 1024 K તાપમાને સંતુલન અચળાંક 1.6 x 105 छ.
H2(g) + Br2(g) \(\rightleftharpoons\) 2HBr(g)
1024 K તાપમાને જો સીલ કરેલા પાત્રમાં 10.0 bar દબાણો HBrने દાખલ કરવામાં આવે, તો બધા જ વાયુઓના સંતુલન દબાણા શોધો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 34
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 35

પ્રશ્ન 28.
નીચેની ઉષ્માશોષક પ્રક્રિયા પ્રમાણો ક્રુદરતી વાયુનું અંશત: ઑક્સિકેશન પાણીની વરાળ દ્વારા કરવાથી ડાયહાઇડ્રોજન વાયુ મળે છે.
CH4(g) + H2O(g) \(\rightleftharpoons\) CO(g) + 3H2(g)
(a) આ પ્રક્રિયા માટે Kp નું સૂત્ર લખો.
(b ) જો (i) દબાણ વધારવામાં આવે, (ii ) તાપમાન વધારવામાં આવે, (iii) ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે, તો Kp નાં મૂલ્યો અને સંતુલન મિશ્રણનું સંઘટન (composition) બદલાશે ?
ઉત્તર:
CH4(g) + H2O(g) \(\rightleftharpoons\) CO(g) + 3H2(g) ΔH = +ve
a. \(K_p=\frac{\left(p_{\mathrm{CO}}\right)\left(\mathrm{p}_{\mathrm{H}_2}\right)^3}{\left(\mathrm{p}_{\mathrm{CH}_4}\right)\left(\mathrm{p}_{\mathrm{H}_2 \mathrm{O}}\right)}\)

b.

  • લ-શૅટેલિયરના સિદ્વાંત મુજબ જો સંતુલને દબાણ વધારવામાં આવે, તો તે ઘટવા પ્રયત્ન કરશે. આથી જે બાજુ મોલ-સંज ઓછી હશે ત દિશામાં સંતુલન ખસશે. અહીં સંતુલન પ્રતિગામી દિશામાં જશે. પરંતુ Kp ન મૂલ્ય અચળ જ रહशे.
  • આ પ્રક્રિયા ઉષ્માશોષક હોવાથી તાપમાનનો વધારો અનુકુથ છે. અર્થાત્ર નીપજનું પ્રમાણ વધશે. આથી Kp ન મૂલ્ય વધશે.
  • ઉદ્દપપકની સંતુલન પર કોઈ અસર થશે નહિ.

પ્રશ્ન 29.
નીચેનાની 2H2(g) + CO(g) CH3OH(g) પ્રક્રિયાના સંતુલન પર અસર વર્ણાવો :
(a) H2ઉમરવામાં આવે
(b) CH3OH ઉમેરવામાં આવે
(c) CO દર કરવામાં આવે
(d) CH3OH દૂર કરવામાં આવે.
ઉત્તર:
(a) સંતુલને H2 ઉમેરવાથી પ્રક્રિયકની સાંદ્રતા વઘશે. આથી વધુ પ્રમાણમાં નીપજ પ્રાપ્ત થશે. પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે.
(b) સંતુલને CH3OH ઉમેરવાથી નીપજની સાંદ્રતા વધશે. આથી પ્રત્રિયાયા પ્રતિગામી દિશામાં થશે.
(c) સંતુલને CO(g) દૂર કરવાથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે.
(d) સંતુલने CH3OH દર કરવાથી પ્રક્રિયા પુરોગામી દ્ટિશામાં થશે.

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

પ્રશ્ન 30.
473K તાપમાને ફૉસ્ફરસ પેન્ટાક્લોરાઇડ PCl5 ના वઘટન માટેનો સંતુલન અચળાંક Kc = 8.3 x 10-3 છે. જો સંતુલન આ પ્રમાણે દર્શાવવામાં આવે, તો
PCl5(g) \(\rightleftharpoons\) PCl3(g) + Cl2(g)
\(\Delta_{\mathbf{r}} \mathbf{H}^{\Theta}\) = 124.0 kJ mol-1
(a) પ્રક્રિયા માટે  Kc નું સૂત્ર લખો.
(b) સમાન તાપમાને પ્રતિગામી પ્રક્રિયાના Kc મૂ મૂલ્ય કેટલું હશે?
(c) Kc उપર શું અસર પડશે, જો
(i) વધારે  PCl5 ઉમેરવામાં આવે,
(ii) દબાણ વધારવામાં આવે,
(iii) તાપમાન વધારવામાં આવે.
ઉત્તર:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 36
c. i.  PCl5 ઉમેરવાથી Kc ના મૂલ્ય પર કોર અસર થશે નહિ. કારણ ક Kc મ મૂલ્ય તાપમાન પર આધાર રાખશે.
ii. દબાણ વધારવાથી Kc ના મૂલ્ય પર કોર અસર થશે નહિ.
iii. આ પ્રક્રિયા ઉષ્માશોષક હોવાથી તાપમાન વધવાથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. આથી Kc નું મૂલ્ય વધશે.

પ્રશ્ન 31.
હેબર વિધિમાં વપરાતો ડાયહાઈડ્રોજન કુંદરતી વાયુમાંના મિથેન વાયુ સાથે ઊંચા તાપમાને વરાળ સાથે પ્રક્રિયા કરી મેળવવામાં આવે છે. બે તબક્કાની પ્રક્રિયામાં પ્રથમ તબક્કો CO અને H2ના સર્જનનો સમાવેશ કરે છે અને પ્રક્રિયાનો બીજો તબક્કો પ્રથમ તબક્કામાં બનેલો CO જળવાયુમાં વધુ વરાળ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને પ્રક્રિયા ખસે છે.
CO(g) + H2O(g) \(\rightleftharpoons\) CO2(g) + H2(g).
જો 400°c તાપમાને પ્રક્રિયા પાત્રમાં CO અને વરાળના સરખા મોલર મિશ્રણા લેવામાં આવે, જેથી PCO = pH2O સંતુલને
ઉત્તર:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 37

પ્રશ્ન 32.
નીચેનામાંથી કર્ઈ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા ગણનાપાત્ર (appreciable) હશે?
(a) Cl2(g) \(\rightleftharpoons\) 2Cl(g) Kc= 5 x
(b) Cl2(g) + 2NO(g) \(\rightleftharpoons\) 2NOCl(g) Kc = 3.7 x 10-8
(c) Cl2(g) + 2NO2(g) \(\rightleftharpoons\) 2NO2Cl(g) kc = 1.8
ઉત્તર:
(c) આ પ્રક્રિયા માટે Kc નુ મૂલ્ય ખૂબ વધુ કે ઓધું ન હોવાથી સંતુલને પ્રક્રિયકો અને નીપજોનું પ્રમાણા ગણનાપાત્ર રહેશે.

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

પ્રશ્ન 33.
25°c  तપમાને 3O2 (g) \(\rightleftharpoons\) 2O3(g) પ્રક્રિયા માટે Kc नुं મૂલ્ય 2.0 x 10-50 છ. જો હવામાં O2 ની સંતુલન સાંદ્રતા 1.6 x 10-2 25°c तપभને હોય, તો  O3 ની સાંદ્રતા કેટલી હશે?
ઉત્તર:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 38

પ્રશ્ન 34.
CO(g) + 3H2(g) \(\rightleftharpoons\) CH4(g) + H2O(g) પ્રક્રિયા 1300k તાપમાને 1L ન ફલાસ્કમાં સંતુલને છે. તે ફલાસ્કમાં 0.30 mol CO, 0.10 mol H2 અને 0.02 mol H2O ઉપરાંત CH4 નો અજ્ઞાત જથ્થો ધરાવે છે. મિશ્રણમાં CH4 ની સાંદ્રતા ગણો. આપેલ તાપમાને પ્રક્રિયાનો સંતુલન અચળાંક 3.90 છે.
ઉત્તર:
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 39

પ્રશ્ન 35.
સંयગ્મ અસિડ-બેઈઝ યુગ્મ(જોડ)નો અર્થ શું છે ? નીચેની સ્પીસીઝ માટે સંયુગ્મ અસિડ / બેઈઝ શોધો :
HNO2, CN, HClO4, F, OH, CO2-3 , S2-
ઉત્તર:
ઍસિડ-બેઇઝ યુગ્મ ક જેમાં એક પ્રોટોનનો તફાવત હોય તેને સંયુગ્મ ઍસિડ-બેઇઝ યુગ્મ કહે છે.
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 40

પ્રશ્ન 36.
નીચેના પૈકી ક્યા લુઈસ ઍસિડ છે?
H2O, BF2, H+ અને NH4+
ઉત્તર :
H2O, BF2, H+ અને NH4+ લુઈસ ઍસિડ તરીકે વર્તે છે.

પ્રશ્ન 37.
બ્રૉન્સ્ટેડ ઍसिડ HF, H2SO4 અને HCO3 માટે સંયુગ્મ બેઇઝ શું હશે?
ઉત્તર:
HF \(\rightleftharpoons\) H+ + F
H2SO4 \(\rightleftharpoons\) H+ + HSO4
HCO3 \(\rightleftharpoons\) H+ + CO2-3

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

પ્રશ્ન 38.
નીચેના બ્રૉન્સ્ટેડ બેઈઝ માટે સંયુગ્મ અસિડ લખો :
NH2 ,NH3 અને HCOO
ઉત્તર:
NH2 \(\rightleftharpoons\) NH3
NH\(\rightleftharpoons\) NH+4
HCOO\(\rightleftharpoons\) HCOOH

પ્રશ્ન 39.
H2O,  HCO3, HSO4 અને NH3 જેવી સ્પીસીઝ લુઈસ ઍસિડ અને લુઈસ બેઇઝ તરીકે વર્તી શકે છે. દરેકને માટે અનુરૂ સંયુગ્મ ઍસિડ ક બેઈઝ લખો.
ઉत्तर :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 41

પ્રશ્ન 40.
નીચેની સ્પીસીઝને લુઈસ અસિડ અને લુઈસ બેઇઝમાં વર્ગીકરણ કરો અને દર્શાવો ક તે કે કેી રીતે અસિડ/બેઇઝ તરીકે વર્ત छे : (a) OH (b) F(c) H+(d) BCl3
ઉત્તર :
\(\ddot{\mathrm{OH}^{-}} અને \ddot{\mathrm{F}}^{-}\) એ ઇલેક્ટ્રૉન / સમૃદ્ધ સ્પીસીઝ (ઘટક) હોવાથી તે લુઈસ બેઇઝ તરીકે વર્તે છે. (ઇલેક્ટ્રૉન-યુગ્મ-દાતા)
• H+ અને BCl3 એ ઇલેક્ટ્રૉન ઊણપ ઘરાવતી સ્પીસીઝ હોવાથી તે લુઈસ ઍસિડ તરીકે વર્તે છે. (ઇલેક્ટ્રૉન-યુગ્મ-ગ્રાહી)

પ્રશ્ન 41.
એક ઠંડાં પીણાંનાં નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા 3.8 x 10-3 M છ, તેની pH કેટલી હશે?
ઉત્તર :
pH =- log [ H+]
=-log (3.8 x 10-3)
= -(-3 log 10 + log 3.8)
= + 3.0 – 0.5798
= 2.4202

પ્રશ્ન 42.
સરકો(Vineger)ના નમૂનાનો pH = 3.76 છે. તેમાં હાઈડ્રોજન આયનની સાંદ્રતા શોધો.
ઉત્તર :
pH = 3.76
pH =- log [H+]
∴ log [H+] =-3.76
\(=\overline{4}.24 \)
[H+] = Antilog \(=\overline{4}.24 \)
= 1.738 x 10-4 M

પ્રશ્ન 43.
298K  તાપમાને HF, HCOOH અને HCN ના આયનીકરણા અચળાંક અનુક્રમે 6.8 x 10-4,  અને 4.8 x 10-9 છે. તેમના અનુરૂપ સંયુગ્મ બેઇઝના આયનીકરણ અયળાંક ગણો.
ઉત્તર :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 42

પ્રશ્ન 44.
ફિનોલનો આયનીકરણ અચળાંક 298k તાપમાને 1.0 x 10-5 છે. 0.05 M ફિનોલના દ્રાવણમાં ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે? જો દ્રાવણ 0.01 M સોડિયમ ફિનોલેટનું હોય, તો આયનીકરણા અંશ કેટલો હશે ?
ઉત્તર :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 43
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 44

પ્રશ્ન 45.
H2S નો પ્રથમ આયનીકરણ અચળાંક 9.1 x 10-8  છ. તેના 0.1 M દ્રાવણમાં HS આયનની સાંદ્રતા ગણો. જો આ દ્રાવણમાં 0.1M HCl હોય, તો ગણેલી સાંદ્રતા પર શું અસર પડશે ? H2S नो द्वितीય આયનીકરણ અચળાંક 1.2 x 10-13 હોય, તો બંને પરિસ્થિતિમાં S2- આયનની સાંદ્રતા ગણો.
ઉત્તર :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 45
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 46

પ્રશ્ન 46.
અસિટિક અસિડનો આયનીકરણ અચળાંક 1.74 x 10-5 છ. તેના 0.05M દ્રાવણમાં વિયોજન અંશ ગણો. દ્રાવણમાં એસિટેટ આયનની સાંદ્રતા અને તેની pH ગણો.
ઉત્તર :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 47
pH = -log [H2O+]
= -log (9.33 x 10-4)
= 4 log 10 – log 9.33
= 4.0000 – 0.9699
= 3.0301

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

પ્રશ્ન 47.
એવું જાણવા મળ્યું છે કે એક કાર્બનિક અસિડની તેના 0.01M સાંદ્રતાના દ્રાવણની pH 4.15 છે. એનાયન(ઋણાયન)ની સાંદ્રતા, ઍસિડનો આયનીકરણા અચળાંક અને તેનો pKa ગણો.
ઉત્તર :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 48
pK=-log Ka
= log (5.0 x 10-7)
= 7log 10 – log5
= 7.0000-0.6990 = 6.3010

પ્રશ્ન 48.
સંપૂર્ણ वયોજન થાય છે એમ ધારીને નીચેનાં દ્રાવણોની ગણો :
(a) 0.003 M HCl
(b) 0.005 M NaOH
(c) 0.002 M
(d) 0.002M KOH
ઉત્તર :
a. 0.003M HCl = 3 x 10-3M = [H3O+]
∴ pH= – log[H3O+]
= – log(3 x 10-3)
= 3 log 10 – log 3.0
= 3.0000 – 0.4771 = 2.5229

b. 0.005 M NaOH = [OH] = 5 x 10-3 M
pOH = – log [OH]
= – log(5 x 10-3)
= 3 log 10 – log 5.0
= 3.0000 – 0.6990
= 2.3010
∴ pH= 11.70

c.  0.002M HBr = [H+] = 2 x 10-3M
pH =-log [H3O+]
= – log (2 x 10-3)
= 3log 10 – log 2.0
= 3.0000 – 0.3010 = 2.6990

d. 0.002M KOH = [H] = 2 x 10-3M
∴ pOH = – log [OH]
= – log(2 x 10-3)
= 3 log 10 – log 2
=  3.0000 – 0.3010
= 2.6990
∴ pH= 11.30

પ્રશ્ન 49.
નીચેનાં દ્રાવણોની pH ગણો :
(a) 2g TIOH પાણીમાં ઓગાળી 2L દ્રાવझ બનાવ્યુ.
(b ) 0.3g  Ca (OH)2 પાણીમાં ઓગાળી 500 mL દ્રાવણ जનાવ્યુ.
(c ) 0.3g NaOH  પાણીમાં ઓગાળી 200 mL દ્રાવણ બનાવ્યું.
(d) 13.6M  HCl न 1mL પાણી . વડે મંદ કરી 1 લિટર દ્રાવણ બનાવ્યું.
ઉત્તર :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 49
પ્રક્રિયા સમીકરણ : TIOH(aq) → TI+(aq) + OH(aq)
∴ [OH]=4.52 x 10-3M
∴ pOH = – log [OH]
= – log (4.52 x 10-3)
= 3 log 10 – log 4.52
= 3.0000-0.6551
= 2.3449
∴ pH = 14 -2.3449
= 11.6551

b. Ca (OH)2 નું આશ્વીય દળ =74u
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 50
∴ [OH] =2 x 0.0081
= 0.0162
= 1.62 X 10-2M
∴ pOH =-log [OH-3]
= – log (1.62 x 10-2)
= 2log 10 – log 1.62
= 2.0000 – 0.2095
= 1.7905
∴ pH= 14 – 1.7905 = 12.21

c. NaOH નું આશ્વીય દળ = 40u
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 51
= 0.0375
[OH] = 3.75 x 10-2
∴ pOH = – log [OH]
= – log (3.75 X 10-2)
= 2 log 10 – log 3.75
= 2.0000 – 0.5740 = 1.426
∴ pH = 14 – 1.426 = 12.574

d.  મંદન કરતાં  M1V1 = M2V2
13.6 x 1= M)2 x 1000
∴ M2 = 1.36 X 10-2 M
∴ (H3O)+= 1.36 x 10-2M
pH = – log [H3O+]
= – log(1.36 x 10-2)
= 2 log 10 – log 1.36
= 2.0000 – 0.1335
= 1.8665

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

પ્રશ્ન 50.
0.1M બ્રોમોઍસિટિક ઍસિડ દ્રાવણનો આયનીકરણા અચળાંક 0.132 છે. બ્રોમોઍસિટિક ઍસિડ દ્રાવણની pH ગણો અને તેનો pka પણ ગણો.
ઉત્તર :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 52
=  – log(1.588 x 10-6)
= 6log 10 – log 1.588
= 6.0000 – 0.2009
= 5.7991

પ્રશ્ન 51.
0.005 M કીડિન (C18 H21 NO3) દ્રાવણની pH 9.95 છ. તેનો આયનીકરણા અચળાંક ગણો અને pKbપણ ગણો.
ઉત્તર :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 69
∴ pK=-logKb
= – log(1.588 x 10-5)
= 6 log 10 –  log 1.588
= 6.0000-0.2009
= 5.7991

પ્રશ્ન 52.
0.001M એनिલીન દ્રાવણની pH કटલી હશે? એનિલીનનો આયનીકરણા અચળાંક 4.27 x 10-10 છે. દ્રાવણમાં એનિલીનનો આયનીકરણા અંશ ગણો. એનિલીનના સંયુગ્મ અસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો.
ઉત્તર :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 53

પ્રશ્ન 53.
જો ઍસિટિક ઍસિડના pka નું મૂલ્ય 4.74 હોય, તો 0.05 M असिटક ઍસિડનો આયનીકરણ અંશ ગણો. જો તેનું દ્રાવણ
(a) 0.01 M HCl અન (b) 0.1M HCl  ધરાવતું હોય, ત तेનો વિયોજન અંશ કઈ રીતે અસર પામશે?
ઉત્તર :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 54

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 55

પ્રબળ ઍસિડની હાજરીમાં સમાન આયન અસરને કારણે નિર્બળ ઍસિડનું વિયોજન ઘટે છે.

પ્રશ્ન 54.
ડાયમિથાઈલ એમાઈનનો આયનીકરણ અચળાંક 5.4 x 10-4 છે. તેના 0.02M દ્રાવણમાં તેનો આયનીકરણ અંશ ગણો. જો દ્રાવણ 0.1M NaOH ધરાવતું હોય, તો ડાયમિથાઇલ એમાઈનનું કેટલા ટકા આયનીકરણ થયું હશે?
ઉત્તર :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 56

પ્રશ્ન 55.
નીચેના જૈવિક દ્રવમાં હાઈડ્રોજન આયનની સાંદ્રતા ગણો. તેમના pH આપેલા છે :
(a) માનવસ્નાયુ દ્રવ, 6.83
(b) માનવજઠર દ્રવ, 1.2
(c) માનવરુધિર (લોહી) 7.38
(d) માનવલાળ, 6.4
ઉત્તર :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 57

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

પ્રશ્ન 56.
દૂધ, કાળી કૉફી, ટામેટાનો જ્યુસ, લીંબુનો જ્યુસ અને ઈડડંની સફેદીના pH મૂલ્ય અનુકુ 6.8, 5.0, 4.2, 2.2 અને 7.8 છે. દરેકમાં તેને અનુરૂપ હાઈડ્રોજન આયન સાંદ્રતા ગણો.
ઉત્તર :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 58

પ્રશ્ન 57.
0.561g KOH ને પાણીમાં ઓગાળી 298K તાપમાને 200 mL દ્રાવણ બનાવવામાં આવ્યું. પોટશિયમ, હાઈડ્રોજન આયન અને હાઈડ્રોક્સિલ આયનની સાંદ્રતા ગણો. તેની pH કેટલી હશે ?
ઉત્તર :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 59
∴ [K+] = (OH] = 0.05 M = 5 x 10-2M
∴ pOH=- log [OH]
= -log (5x 10-2)
= 210g 10 – log5
= 2.0000 – 0.6990
= 1.3010
pH = 14 – pOH
= 14 – 1.3010
= 12.6990
∴ [H3O+] = 1.995 x 10-13M

પ્રશ્ન 58.
298 K તાપમાને Sr(OH)2 ની દ્રાવ્યતા 19.23 gL-1 છ. આ દ્રાવણમાં સ્ટ્રૉન્શિયમ અને હાઇડ્રૉક્સાઇડ આયનની સાંદ્રતા તથા pH શોધો.
ઉત્તર :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 60
∴ pH = – log(H+)
= – log(3.16 x 1014)
= log 14.0000-log 3.16
= 14.0000 – 0.4997
= 13.5003

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

પ્રશ્ન 59.
પ્રોપેનોઈક અસિડનો આયનીકરણ અચળંક 1.32 x 10-5 છે, ત તેનો આયનીકરણ અંશ તथ 0.05M જલીય દ્રાવણની pH શોધો. જો દ્રાવણમાં 0.01M HCl પણા હોય, તો દ્રાવણનો આયનીકરણા અંશ શોધો.
ઉત્તર :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 61
= 8.124 x 10
∴ pH=- log [H2O]
= – log(8.124 x 10k)
= 4 log 10 – log 8.124
= 4.0000 – 0.9098 = 3.0902

પ્રશ્ન 60.
સાયનિક ઍસિડ (HCNO) ના 0.1M દ્રાવણની pH 2.34 છે, તો તેના જલીય દ્રાવણનો આયનીકરણ અચળાંક અને આયનીકરણ અંશ શોધો.
ઉત્તર :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 62

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

પ્રશ્ન 61.
નાઈટ્રસ અસિડનો આયનીકરણ અચળાંક 4.5 x 10-4 છે. તેના 0.04 M NaNO2 ના દ્રાવણની pH અને જળવિભાજન અંશ શોધો.
ઉત્તર :
[NaNO2] = 0.04 M
Ka = 4.5 x 10-4
pKa = – logKa
= – log(4.5 x 10-4)
= 4 log 10 – log 4.5
= 4.0000 – 0.6532 = 3.3468
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 63

પ્રશ્ન 62.
0.02 M પિરિડિનિયમ હાઈડ્રોક્લોરાઇડના જલીય દ્રાવણની pH 3.44 છે, તો પિરિડિનનો આયનીકરણ અચળાંક શોધો.
ઉત્તર :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 64

પ્રશ્ન 63.
નીચેના ક્ષારનાં દ્રાવણો અસિડિકિ, બબુકક કે તટસ્થ છે, તેનું વર્ગીકરણ કરો :
NaCl, KBr, NaCN, NH4NO3, NaNO2, KF
ઉત્તર :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 65

પ્રશ્ન 64.
ક્લોરોઅસિટિક અસિડનો આયનીકરણ અચળાંક 1.35 x 10-3 છે, તો આ અસિડના 0.1M અને 0.1M સોડિયમ ક્ષારના દ્રાવણની pH શોધો.
ઉત્તર :
ClCH2COOH + H2O \(\rightleftharpoons\) ClCH2COO + H3O+
Ka 1.35 x 10-3
∴ pK = – logK
= – log (1.35 x 10)
= 3 log 10 – log 1.35
= 3.0000 – 0. 13
= 2.87
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 66

∴ pH=-log[H3 O+]
= – log(1.16 x 10-2)
= 2 log 10 – log 1.16
= 2.0000 – 0.06
= 1.94

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

0.1M  સોડિયમ ક્ષારના દ્રાવણની pH:
pH = \(\frac{1}{2}\)[ log Kw + log Ka – log c]
= \(\frac{1}{2}\) [(log 10-14+log(1.35 x 10-3) – log 0.1]
= \(\frac{1}{2}\) [-14 + (-3.0 + 0.1303) – (- 1)
= \(\frac{1}{2}\) [- 15.8697] = 7.93485

પ્રશ્ન 65.
310k તાપમાને પાણીનો આયનીય ગુણાકાર 2.7 x 10-14 છ, તો આ તાપમાને પાણીની pH શોધો.
ઉક્લ :
Kw = [H3O+ ] [OH]
∴ 2.7 x 10-4= [H3O+ ]2
∴ [H3O+ ] = \(\sqrt{2.7 \times 10^{-14}}\)
= 1.643 x 10-7
pH = -log [H3O+] = – log(1.643 x 10-7)
= 7 log 10 – log 1.643
= 7.0000-0.2156
= 6.7844

પ્રશ્ન 66.
નીચેનાં મિશ્ર દ્રાવણોની pH શોધો :
(a) 10 mL  0.2M CaOH)2+25mL 0.1 M HCl
(b) 10 mL 0.01 M H2 SO4 +10 mL 0.01M CaOH2
(c) 10 mL 0.1 MH2SO4 +10 mL 0.1M KOH
ઉક્લ :
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 67
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 68

પ્રશ્ન 67.
સિલ્વર ક્રોમેટ, બેરિયમ ક્રોમેટ, ફેરિક હાઇડ્રૉક્સાઇડ, બેડ ક્લોરાઇડ અને મરક્યુરસ આયોડાઇડની 298 K તાપમાને દ્રાવ્યતા શોધો. તેમના દ્રાવ્યના ગુણાકાર નીચે મુજબ છેઃ
Ksp (Ag2CrO4) 1.1 × 10-12
Ksp (BaCrO4)= 1.2 × 10-10
Ksp (Fe(OH)3) = 1.0 × 10-38
Ksp (PbCl2) 1.6 × 10-5
Ksp (Hg2I2) 4.5 × 10-29
ઉકેલઃ
(a)
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 70
= 6.503 × 10 M
[Ag+ = 2S = 2 × 6.503 × 10-5
= 13.006 × 10-5
= 1.3 × 10-4 M
[CrO42-] S = 6.503 × 10-5

(b)
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 71
S = \(\sqrt{\mathrm{K}_{\mathrm{sp}}}\)
= \(\sqrt{1.2 \times 10^{-10}}\)
= 1.1 × 10-5 M = [Ba2+] = [CrO42-]

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

(c)
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 72
S = 1.39 × 10-10 M
[Fe3+] 1.39 × 10-10 M
[OH] = 3S = 3 (1.39 × 10-10)
= 4.17 × 10-10 M

(d)
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 73
S = 1.585 × 10-2
∴ [Pb2+] 1.585 × 10-2
∴ [Cl] = 2S = 2(1.585 × 10-2)
= 3.18 × 10-2 M

(e)
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 74
= 2.241 × 10-10
∴ [Hg22+] = 2.241 × 10-10 M
∴ [I] = 4.482 × 10-10 M

પ્રશ્ન 68.
Ag2CrO4 અને AgBr માટે દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય અનુક્રમે 1.1 × 10-12 અને 5.0 × 10-13 છે, તો તેમના સંતૃપ્ત દ્રાવણની મોલારિટી સાંદ્રતાનો ગુણોત્તર શોધો.
ઉકેલઃ
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 75
= 91.93 ≈ 92
આમ, Ag2CrO4 એ AgBr કરતાં 92 ગણો દ્રાવ્ય છે.

પ્રશ્ન 69.
0.002 M સોડિયમ આયોડેટ અને ક્યુપ્રિક ક્લોરેટના સમાન કદને મિશ્ર કરતાં કૉપર આયોડેટના અવશેષ મળશે? ક્યુપ્રિક આયોડેટનો Ksp = 7.4 × 10-8
ઉકેલઃ
2NaIO3 + Cu[ClO3)2 \(\rightleftharpoons\) 2NaClO3 + Cu(IO3)2
[Cu2+]માસ = \(\frac{0.002}{2}\) = 1 × 10-3M
[IO3]માસ = \(\frac{0.002}{2}\)
હવે, [Cu2+][IO3]2 = Ksp
= (1 × 10-3) (1 × 10-3)2
= 1 × 10-9
અહીં, Ip < Ksp હોવાથી અવક્ષેપન થશે નહીં.

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

પ્રશ્ન 70.
બેન્ઝોઇક ઍસિડનો આયનીકરણ અચળાંક 6.46 × 10-5 અને સિલ્વર બેન્ઝોએટનો Ksp = 2.5 × 10-13 છે. સિલ્વર બેઝોએટ શુદ્ધ પાણીમાંની દ્રાવ્યતા કરતાં pH 3.19 વાળા બફર દ્રાવણમાં કેટલા ગણો વધુ દ્રાવ્ય થશે?
ઉકેલઃ
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 76
આમ, સિલ્વર બેન્ઝોએટ તેના બહર દ્રાવણમાં પાણી કરતાં 3.2 ગો દ્રાવ્ય છે.

પ્રશ્ન 71.
કૈસ સલ્ફેટ અને સોડિયમ સલ્ફાઇડના સમાન મોલારિટીવાળા દ્રાવણોની મહત્તમ સાંદ્રતા કેટલી હોવી જોઈએ કે જેવી ફેરસ સલ્ફાઇડના અવક્ષેપ મળે નહિ ? (આયર્ન સલ્ફાઇડ માટે Ksp= 6.3 × 10-18) ઉકેલઃ
FeSનો Ksp = [Fe2+[S2-]
= (S) (S)
= S2
∴ S = \(\sqrt{\mathrm{K}_{\mathrm{sp}}}\)
= \(\sqrt{6.3 \times 10^{-18}}\)
= 2.51 × 10-9 M
અહીં, સમાન મોલર સાંદ્રતા ધરાવતાં દ્રાવોને મિશ્ર કરતા તેની મૂળ સાંદ્રતા કરતાં અડધી થશે. આથી મૂળ સાંદ્રતા
[Na2S] = [FeSO4] = 2 × 2.51 × 10-9
= 5.02 × 10-9 M

પ્રશ્ન 72.
298 K તાપમાને 1 g કેલ્શિયમ સલ્ફેટને દ્રાવ્ય કરવા માટે કેટલા લિટર પાણીની જરૂર પડશે? CaSO4નો Ksp = 9.1 × 10-6
ઉકેલઃ
GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન 77

GSEB Solutions Class 11 Chemistry Chapter 7 સંતાન

પ્રશ્ન 73.
0.1 M HClના દ્રાવણમાં હાઇડ્રોજન સલ્ફાઇડના સફાઇડ આયનની સાંદ્રતા 1.0 × 10-19 છે. જો તેના 10 mL દ્રાવણમાં 5 mL FeSO4, MnCl2, ZnCl2 CdCl2 અવક્ષેપ પ્રાપ્ત થશે?
Ksp : Fes = 6.3 × 10-18, MnS = 2.5 × 10-13, ZnS = 1.6 × 10-24, Cds = 8.0 × 10-27
ઉકેલઃ
[S2-]= 1 × 10-19 M
∴ મિશ્ર દ્રાવણનું કુલ કદ = 10 + 5
= 15 mL
∴ [[S2-]mix = \(\frac{1.0 \times 10^{-19}}{15}\)
= 6.67 × 10-20 M
∴ [[M2+]mix = \(\)\frac{5 \times 0.04}{15}\(\)
જચા, (M2+] = Fe2+, Mn2+, Zn2+ અથવા Cd2+
= 1.33 × 10-2 M
[M2+[S2-] = 6.67 × 10-20 × 1.33 × 10-2
Qsp = 8.87 × 10-22
અહીં, ZnS અને CdsનાંKspનાં મૂલ્યો ઓછા હોવાથી ZnCl2 અને CdCl2નું અવક્ષેપન થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *