This GSEB Class 8 Maths Notes Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ covers all the important topics and concepts as mentioned in the chapter.
પ્રાયોગિક ભૂમિતિ Class 8 GSEB Notes
→ માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી 90°, 45°, 60°, 30°, 75°, 105°, 120°, 150° જેવા જ ખૂણા રચી શકાય. 35°, 25°, 50°, 65°, ……… જેવા ખૂણા રચી ન શકાય. આવા ખૂણા રચવા માટે કોણમાપકનો ઉપયોગ કરવો પડે છે.
→ ચતુષ્કોણ ત્યારે જ રચી શકાય જ્યારે
- ચાર બાજુઓનાં માપ અને કોઈ એક વિકર્ણનું માપ આપ્યું હોય.
- ત્રણ બાજુઓનાં માપ અને બંને વિકણોનાં માપ આપ્યાં હોય.
- પાસપાસેની બે બાજુઓનાં માપ અને ત્રણ ખૂણાઓનાં માપ આપ્યાં હોય.
- ત્રણ બાજુઓ અને તેના બે અંતર્ગત ખૂણાઓનાં માપ આપ્યાં હોય.
- કેટલાક ખાસ ગુણધમ આપેલા હોય.