This GSEB Class 8 Maths Notes Chapter 16 સંખ્યા સાથે રમત covers all the important topics and concepts as mentioned in the chapter.
સંખ્યા સાથે રમત Class 8 GSEB Notes
→ બે અંકોની કોઈ સંખ્યા વધને વિસ્તારમાં 10a + b લખાય.
→ ત્રણ અંકોની કોઈ સંખ્યા વbcને વિસ્તારમાં 100a + 10b + c લખાય.
→ ચાર અંકોની કોઈ સંખ્યા વbcdને વિસ્તારમાં 1000a + 100b + 10c + d લખાય.
→ સંખ્યાનો એકમનો અંક 0 હોય, તો તે સંખ્યાને 5 અને 10 વડે નિઃશેષ ભાગી શકાય.
→ સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તે સંખ્યાને 2 વડે નિઃશેષ ભાગી શકાય.
→ સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિઃશેષ ભાગી શકાય, તો સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય.
→ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિઃશેષ ભાગી શકાય, તો સંખ્યાને 9 વડે નિઃશેષ ભાગી શકાય.
→ સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાને રહેલા અંકો અને જમણી બાજુથી બેકી સ્થાને રહેલા અંકોનો તફાવત છે હોય કે 11નો ગુણક હોય, તો તે સંખ્યાને 11 વડે નિઃશેષ ભાગી શકાય.