Gujarat Board GSEB Class 11 Biology Important Questions Chapter 16 પાચન અને અભિશોષણ Important Questions and Answers.
GSEB Class 11 Biology Important Questions Chapter 16 પાચન અને અભિશોષણ
અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)
પ્રશ્ન 1.
શરીરમાં ખોરાક તરીકે જરૂરી ઘટકો કયા છે ?
ઉત્તર:
કાર્બોદિતો, ચરબી, નત્રલો, વિટામીન્સ, ખનીજ તત્ત્વો અને પાણી.
પ્રશ્ન 2.
‘પાચન માર્ગમાં કયા પોષક તત્ત્વો પરિપાચન યોગ્ય બને છે ?
ઉત્તર:
કાર્બોદિત, ચરબી, નત્રલો.
પ્રશ્ન 3.
કયા ઘટકો તેના મૂળ સ્વરૂપે પરિપાચિત થાય છે ?
ઉત્તર:
પાણી, ખનીજક્ષારો, વિટામીન્સ
પ્રશ્ન 4.
પાચનમાં કઈ ક્રિયાઓનો સમાવેશ થાય છે ?
ઉત્તર:
અંતઃગ્રહણ, પાચન (ભૌતિક / રસાયણિક) અભિશોષણ અને પરિપાચન.
પ્રશ્ન 5.
પાચનાંગો કોને કહે છે ?
ઉત્તર:
પાચનની વિવિધ ક્રિયાઓમાં ભાગ લેતાં અંગોને પાચનતંગો કહે છે.
પ્રશ્ન 6.
પાચનતંત્રમાં કયા અંગોનો સમાવેશ થાય છે ?
ઉત્તર:
પાચનતંત્રમાં મુખથી લઈ મળદ્વારનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 7.
પાચનની – સમજૂતી આપો
ઉત્તર:
ઘન, જટિલ અને અપ્રસરણશીલ ખોરાકના ઘટકોને પ્રવાહી સરળ અને પ્રસરણ શીલ ખોરાકના ઘટકોમાં ઉત્સચકોની મદદથી રૂપાંતરિત કરવાની ક્રિયાને પાચન કહે છે.
પ્રશ્ન 8.
પુખ્ત મનુષ્યનું દંતસૂત્ર જણાવો.
ઉત્તર:
દંતસૂત્ર \( { I } \frac{2}{2} \text { C } \frac{1}{1} \text { PM } \frac{2}{2} \text { M } \frac{3}{3} \frac{2123}{2123} \times 2=32 \) દાંત
પ્રશ્ન 9.
લાળગ્રંથિઓની ત્રણ જોડનાં નામ આપો.
ઉત્તર:
- ઉપકર્ણ ગ્રંથિ
- અધોહન્વીય ગ્રંથિ
- અધોજીહવીય ગ્રંથિ
પ્રશ્ન 10.
HCI નાં બે કાર્યો જણાવો.
ઉત્તર:
- ખોરાકમાં રહેલા બેક્ટરિયાનો નાશ કરે છે.
- જઠરની એસિડીક pH જાળવે છે.
પ્રશ્ન 11.
રસાંકુરોના બે કાર્યો જણાવો.
ઉત્તર:
આત્રિય શ્લેષ્મ સ્તરનો સપાટીય વિસ્તાર વધારે છે. ખોરાકનું અભિશોષણ કરે છે.
પ્રશ્ન 12.
ચાવવાના (ચર્વણ)ના બે કાર્યો જણાવો.
ઉત્તર:
ખોરાકનું નાના કણોમાં રૂપાંતર ખોરાકને લાળરસ સાથે યોગ્ય રીતે ભેળવે છે.
પ્રશ્ન 13.
દૂધનાં ગંઠાઈ જવામાં કાર્ય કરતાં ઉન્સેચકનું નામ આપો.
ઉત્તર:
રેનિન
પ્રશ્ન 14.
ટ્રિપ્સીનોજેનને સક્રિય કરતાં ઉન્સેચક્રના નામ આપો.
ઉત્તર:
એન્ટરોકાઈનેઝ
પ્રશ્ન 15.
મનુષ્યમાં જોવા મળતી સૌથી મોટી પાચન ગ્રંથિનું નામ જણાવો.
ઉત્તર:
યકૃત
પ્રશ્ન 16.
મનુષ્યનાં આંત્રમાર્ગમાં આવેલ અવશિષ્ઠ અંગ કર્યું છે ?
ઉત્તર:
કૃમિરૂપ આંત્રપુચ્છ
પ્રશ્ન 17.
જુદા જુદા પ્રકારના દાંત માટે કયો શબ્દ વપરાય છે ?
ઉત્તર:
વિષમદત (Heterodont)
પ્રશ્ન 18.
જઠરીય ગ્રંથિના કોષો જે પેપ્સિનોજેન, મોરેનીન અને લાઈઝનો સ્ત્રાવ કરે છે તેનું નામ જણાવો.
ઉત્તર:
પિષ્ટિક ઝાયમોજેન કોષો
પ્રશ્ન 19.
મનુષ્યની ત્રણ સહાયક પાચક ગ્રંથિના નામ જણાવો.
ઉત્તર:
લાળગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ મનુષ્યની સહાયક પાચક ગ્રંથિઓ છે.
પ્રશ્ન 20.
આંત્રમાર્ગના કયા ભાગો દ્વારા પાચક ઉત્સચકોનો સ્ત્રાવ થતો નથી ?
ઉત્તર:
અન્નનળી, મોટું આંતરડું
પ્રશ્ન 21.
ખોરાક ગળવા અને શ્વસન માટેનો સામાન્ય માર્ગ કયો છે ?
ઉત્તર:
કંઠનળી.
પ્રશ્ન 22.
લાળ રસમાં કયો ઉત્સચકે જોવા મળે છે ?
ઉત્તર:
ટાયલિન (લાળ રસીય એમાયલેઝ)
પ્રશ્ન 23.
6 વર્ષના બાળકમાં દાંતની સંખ્યા કેટલી હોય છે ?
ઉત્તર:
20
પ્રશ્ન 24.
દાંતનો સૌથી સખત ભાગ કયો છે ?
ઉત્તર:
ઈનેમલ
પ્રશ્ન 25.
પિત્તરસ કયાં નિર્માણ પામે છે ?
ઉત્તર:
યકૃત
પ્રશ્ન 26.
નાના આંતરડાના ભાગનાં નામ જણાવો.
ઉત્તર:
પક્વાશય, મધ્યાંત્ર, શેષાંત્ર
પ્રશ્ન 27.
લૅગરહેન્સના કોષપુંજે ક્યાં જોવા મળે છે ?
ઉત્તર:
સ્વાદુપિંડ
પ્રશ્ન 28.
મુખગુહાના તળિયે, જીવા કોના દ્વારા જોડાયેલ છે ?
ઉત્તર:
જેનુલમ
પ્રશ્ન 29.
દાંતના ત્રણ મુખ્ય ભાગના નામ આપો.
ઉત્તર:
મુગટ, ગ્રીવા, મજા
પ્રશ્ન 30.
કંઠનળીના ભાગના નામ જણાવો.
ઉત્તર:
મુખકંઠનળી, નાસિકા કંઠનળી, સ્વરે કંઠનળી.
પ્રશ્ન 31.
પાચનની વ્યાખ્યા આપો.
ઉત્તર:
ઘન, જટિલ, અપ્રસરણશીલ ખોરાકના ઘટકોનું પ્રવાહી, સરળ અને શોષી શકાય તેવા કણોમાં ઉન્સેચકોની મદદથી રૂપાંતર કરવાની ક્રિયાને પાચન કહે છે.
પ્રશ્ન 32.
મળત્યાગ શું છે?
ઉત્તર:
અપાચિત, શોષણ પામ્યા સિવાયના ખોરાકના ઘટકોનો શરીરમાંથી નિકાલ કરવાની ક્રિયાને મળત્યાગ કહે છે.
પ્રશ્ન 33.
હાઇડ્રોકલોરિક એસિડના બે કાર્યો જણાવો.
ઉત્તર:
- pH જાળવણી (1-2) જઠરમાં
- બેકટેરિયાનો નાશ કરે છે. જે ખોરાક સાથે પ્રવેશ્યા હોય.
પ્રશ્ન 34.
તૈલોદીકરણ કોને કહે છે ?
ઉત્તર:
પિત્તક્ષારો ચરબીને નાના બિંદુઓમાં ફેરવી કાઢે છે. તેથી લાઈપેઝની કાર્યવિધી માટે સપાટીય વિસ્તારમાં વૃદ્ધિ થાય છે તેને તૈલોદિકરણ કહે છે.
પ્રશ્ન 35.
મિશ્રણીય ઘટકો (Micelles) એટલે શું?
ઉત્તર:
નાના, ગોળાકાર, પાણીમાં દ્રાવ્ય ચરબીનાં બિંદુઓને મિશ્રણીય ઘટકો કહે છે.
પ્રશ્ન 36.
પિત્તરસ લીલો રંગ કેમ દર્શાવે છે ?
ઉત્તર:
બિલીવર્ડન રંજકકણની હાજરીને કારણે પિત્તરસ લીલા રંગનો દેખાય છે.
પ્રશ્ન 37.
પિત્તરંજક કણોના નામ આપો.
ઉત્તર:
બિલીવર્ડન અને બિલીરૂબીન
પ્રશ્ન 38.
આંત્રમાર્ગના કયા ભાગમાં ચરબીનું પાચન થાય છે ?
ઉત્તર:
નાના આંતરડામાં
પ્રશ્ન 39.
કાયલો માઈક્રોન્સ કોને કહે છે ?
ઉત્તર:
શૌષણ પામેલાં ફેટી એસિડ, મોનો ડાયગ્લિસરાઈડ ત્રીય કોષોમાં – લસિકામાં મુક્ત થાય છે અને બિંદુ સ્વરૂપે કાયલો માઇક્રોન્સ તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 40.
જઠરમાં આવેલા ગ્લૅમ્બરનરીય ગડીઓ માટે કયો શબ્દ વપરાય છે ?
ઉત્તર:
જઠરીય ગડીઓ (Rugae)
પ્રશ્ન 41.
ચરબીનું પાચન કરતાં ઉત્સચકેનું નામ જણાવો.
ઉત્તર:
લાઈિિક્સ
પ્રશ્ન 42.
પિત્તરસના કયા ભાગ દ્વારા ચરબીનું તૈલોદીકરણ થાય છે ?
ઉત્તર:
પિત્તક્ષારો (Na-torocholate, Na-glycocholate)
પ્રશ્ન 43.
પટાસ્વિનીઓ કોને કહે છે ?
ઉત્તર:
આંતરડામાં જોવા મળતી લસિકાવાહિનીઓ
પ્રશ્ન 44.
કયા ઉન્સેચકો પ્રોટીનને આલ્કલાઈન માધ્યમમાં વિઘટન કરે છે ?
ઉત્તર:
ટ્રિસીન, કાયમી ટ્રિસીન અને ડાયપેટીઝા
પ્રશ્ન 45.
અપૂર્ણ પાચિત એસિડીક અને સંપૂર્ણ પાચિત ખોરાક માટે શબ્દ આપો.
ઉત્તર:
જઠરપાક, પૂર્ણપાક
પ્રશ્ન 46.
નાના આંતરડાના ક્રયા સ્થાને પ્રોટીએ ઉન્સેચક કાર્ય કરે છે ?
ઉત્તર:
પોલાણ, રસાંકુરની સપાટી અને શ્લેષ્મ સ્તરના કોષોમાં.
પ્રશ્ન 47.
ટ્રિપ્સીનનો સ્ત્રોત અને તે કયા ખોરકાનું જળવિભાજન કરે છે તે જણાવો.
ઉત્તર:
ટ્રિસીન પ્રોટિઓ લાયટિક ઉન્નેયક, સ્વાદુરસમાં રહેલો છે. તે પ્રોટીએ.ઝ અને પ્રિન્સને પેટાઈડમાં ફેરવે છે.
પ્રશ્ન 48.
કાયલો માઇક્રોન્સ શું છે ?
ઉત્તર:
કાયલો માઇક્રોન્સ ચરબીનાં બિંદુઓ છે આંતરડાની પશ્વિનીમાં જોવા મળે છે.
પ્રશ્ન 49.
પ્રોટીએક્સિ નિષ્ક્રિય સ્વરૂપમાં કેમ મુકત થાય છે ?
ઉત્તર:
પ્રોટીઝિસ પ્રોટીનનું પાચન કરતાં ઉન્સેચકો છે તેઓ નિષ્ક્રિય સ્વરૂપમાં મુક્ત થાય છે. જો તેઓ સક્રિય સ્વરૂપમાં મુક્ત થાય તો તેઓ ત્રમાર્ગની પ્લે મસ્તરની દીવાલનું પાચન કરે (કોષરસપટલમાં પ્રોટીન છે.) અને નુકસાન પહોંચાડે.
પ્રશ્ન 50.
આંત્રરસનું બીજું નામ શું છે ?
ઉત્તર:
સક્કસ એન્ટરીક્સ.
પ્રશ્ન 51.
મરાસ્મસ રોગનું કારણ શું છે ?
ઉત્તર:
પ્રોટીનની ઉણપ
પ્રશ્ન 52.
કયા અંગનાં કાર્યમાં અવરોધને કારણે મળ રાખોડી રંગનો જોવા મળે છે ?
ઉત્તર:
યકૃત
પ્રશ્ન 53.
બાળકોમાં પ્રોટીનની ઉણપથી ………… રોગ થાય છે.
ઉત્તર:
કવાશિયાકોર
પ્રશ્ન 54.
કયા રોગમાં દર્દીને વધુ માંસ, દાળ, દૂધ અને ઈંડા ખાવાની સલાહ અપાય છે ?
ઉત્તર:
કવાદિયાકોર
પ્રશ્ન 55.
ખૂબ લાંબા સમયના ઉપવાસ કરતી વ્યક્તિના મૂત્રમાં શું જોવા મળે છે ?
ઉત્તર:
કિટોન્સ.
ટૂંક જવાબી પ્રશ્નો (SQ)
પ્રશ્ન 1.
આંત્રમાર્ગમાં ખોરાકનું વહન કઈ પ્રક્રિયા દ્વારા થાય છે ?
ઉત્તર:
એકાંતરિત, સંકોચન અને પ્રસરણ તરંગવતુ ગતિ પરિસંકોચન સ્નાયુત્તરમાં ઉત્પન્ન કરે છે જે ખોરાકના વહનની ગતિ પ્રેરે છે.
પ્રશ્ન 2.
જઠરમાં શ્લેષ્મ સ્તરનું કાર્ય શું છે ?
ઉત્તર:
શ્લેષ્મ સ્તર દ્વારા થતા શ્લેષ્મના સ્ત્રાવથી HCI ની હાનિકારક અસર સામે રક્ષણ મળે છે.
પ્રશ્ન 3.
ખોરાકનું પાચન શા માટે જરૂરી છે ?
ઉત્તર:
જટિલ પદાર્થોનું સરળ શોષણ થઈ શકે તેવા પદાર્થોમાં ફેરવવા પાચન જરૂરી છે.
પ્રશ્ન 4.
કૂપદંતીનો અર્થ શું થાય છે ?
ઉત્તર:
પ્રત્યેક દાંત માટે જડબામાં આવેલા ખાડા જેમાં દાંત ખૂંપેલા હોય છે. આ રચનાને કૂપદંતી કહે છે.
પ્રશ્ન 5.
દૂધિયા દાંત એટલે શું ?
ઉત્તર:
મનુષ્યમાં તેના જીવન દરમ્યાન બે પ્રકારના દાંત હોય છે. (1) દૂધિયા દાંત, 6 વર્ષ પછી દાંત પડી જાય તેનું સ્થાનું કાયમી દાંત લે છે. આવા દાંતને દૂધિયા દાંત કહે છે,
પ્રશ્ન 6.
પાચન ક્રિયામાં જીભનો શું ફાળો છે ?
ઉત્તર:
જીભ ખોરાકને લાળ સાથે ભેળવે છે. તેની સપાટી પર સ્વાદાંકુરી આવેલા છે, જે યોગ્ય ખોરાક પસંદ કરવામાં મદદ કરે છે.
પ્રશ્ન 7.
આંત્રપુચ્છ પાચન ક્રિયામાં શું કાર્ય કરે છે ?
ઉત્તર:
આંત્રપુચ્છ અવશિષ્ઠ અંગ છે તે મનુષ્યમાં પાચનક્રિયામાં કોઈ ભાગ ભજવતું નથી.
પ્રશ્ન 8.
યકૃતનું વજન કેટલું હોય છે ?
ઉત્તર:
યકૃત શરીરની સૌથી મોટી સહાયક પાચક ગ્રંથિ છે. તે 12 થી 15 kg વજન ધરાવે છે.
પ્રશ્ન 9.
જઠરીય ગ્રંથિમાં કયા કોષો જોવા મળે છે ?
ઉત્તર:
(a) શ્લેખી / આવા કોષો – શ્લેષ્મ સ્ત્રાવ કરે છે,
(b) પેપ્ટિક / ચીફ કોષો – પેપ્સીનોજન
(c) પરાઈટલ / ઓક્સિન્ટીક કોષો – HCI
પ્રશ્ન 10.
મોટા આંતરડાનું કાર્ય શું છે ?
ઉત્તર:
કેટલાંક પાણી, ખનીજ આયનો અને કેટલીક દવાઓનું શોષણ કરે છે. ગ્લેમ સ્ત્રાવ કરે છે જે ખોરાકના કણોને સાથે જોડી અને સરળતાથી મળત્યાગ માટે ઊજણ કરે છે.
પ્રશ્ન 11.
યકૃતના બે કાર્યોનું વર્ણન કરો.
ઉત્તર:
યકૃત નાઈટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થોને યુરિયામાં ફેરવે છે. જે ઉત્સર્જન દ્વારા મુજા કરાય છે.
પ્રશ્ન 12.
સ્વાદુપિંડ ખંડિકાઓનું કાર્ય શું છે ?
ઉત્તર:
સ્વાદુપિંડ ખંડિકાઓ સ્વાદુપિંડનો બહિંત્રાવી ભાગ છે. તે જુદાં જુદાં પાચક ઉન્સેચકોનો સ્ત્રાવ કરે છે.
પ્રશ્ન 13.
સ્વાદુપિંડનું સ્થાન અને રચના દેશવો.
ઉત્તર:
સ્વાદુપિંડ અનિયમિત આકારની ભૂખરા } ગુલાબી રંગની ગ્રંથિ છે. તે પકવાશયના ઘ આકારના પાશમાં રહેલી જોવા મળે છે.
પ્રશ્ન 14.
સૂકમ રસાંકુરો કોને કહે છે ? તેનાં કાર્યો જણાવો.
ઉત્તર:
જે કોષો રસાંકુરની સપાટીનું અત્તર બનાવે છે, તેઓ અસંખ્ય સુક્ષ્મ તંતુમય પ્રવધું ઉત્પન્ન કરે છે જેને સુક્ષ્મ રસાંકુરો કહે છે, તે પોષક દ્રવ્યો માટે શોષણ સપાટી વધારે છે.
પ્રશ્ન 15.
સેંગર હેન્સના કોષપુંજમાં કયા પ્રકારના કોષો આવેલા છે ? તેમના સ્ત્રાવના નામ આપો,
ઉત્તર:
આલ્ફા કોષો (α -કોષો) ગ્લેકાગોન
બીટા કોષો (β- કોષો) ઈસ્યુલિન
ડેલ્ટા કોષો (γ – કોષો) સોમટોસ્ટેટિન
પ્રશ્ન 16.
મોંમાં ખોરાક લીધા બાદ કયા ફેરફાર થાય છે ?
ઉત્તર:
ખોરાક દળાય છે, ચવાય છે અને લાળરસ સાથે ભળે છે, સ્ટાર્ચનું ટાયલિનની હાજરીમાં સંપૂર્ણ પાચન થાય છે.
પ્રશ્ન 17.
મનુષ્યમાં સેલ્યુલોઝનું પાચન થતું નથી કેમ ?
ઉત્તર:
સહજીવી બૅક્ટરિયા જે સૅલ્યુલેઝ ઉન્સેચકનો સ્ત્રાવ કરે છે. તે મનુષ્યના કૃમિરૂપ આંતરડામાં જોવા મળતા નથી તેથી સેલ્યુલોઝનું પાચન થતું નથી.
પ્રશ્ન 18.
ખોરાકના ઘટકોનું નામ આપો કે જેનું પિત્તરસ પાચન અને શોષણમાં મદદ કરે છે ?
ઉત્તર:
પિત્તરસ ચરબીનું તૈલોદીકરણ કરી, મિશ્રણીય ધટકોમાં ફેરવે છે, પાચનમાં મદદ કરે છે. કાયલો માઇક્રોન્સના નિર્માણ દ્વારા પાચિત ચરબીના શોષણમાં મદદ કરે છે.
પ્રશ્ન 19.
લાળના અગત્યના કાર્યો ક્યા છે ?
ઉત્તર:
- ખોરાકને ચીકણો, સહેલાઈથી ગળી શકાય તેવો બનાવે,
- સ્ટાર્ચનું અપૂર્ણ પાચન
- બેક્રેરિયાનો નાશ કરે જે ખોરાક સાથે પ્રવેશ્યા હોય.
પ્રશ્ન 20.
પ્રોટીન્સના પાચન માટે જઠર, સ્વાદુરસ અને આંત્રરસમાં આવેલા ઉલ્લેચ કોના નામ જણાવો.
ઉત્તર:
- જઠ૨૨સ – પેસિનોજેન
- સ્વાદુરસ – ટ્રીપ્તિનો જેન, કાયમો ટ્રીપ્સીનો જેને, પ્રોકાર્બોક્સિીર્ષર્ડઝ
- આંત્રરસ – ડાટાપેપ્ટિર્ડઝ
પ્રશ્ન 21.
સૂમ રસાંકુરો કોને કહે છે ?
ઉત્તર:
રસાંકુરોની કોષોની સપાટી પર અસંખ્ય સૂક્ષ્મ પ્રવર્ષો જેવો ભાગ જોવા મળે છે તેને રસાં કુરો કહે છે.
પ્રશ્ન 22.
સૂમ રસાંકુરોનું કાર્ય શું છે ?
ઉત્તર:
તેઓ પોષકપાચિત દ્રવ્યોના શોષણ માટેનો પુષ્કળ સપાટીય વિસ્તાર પૂરો પાડે છે.
પ્રશ્ન 23.
સ્વાદુપિંડના ત્રણ કાર્યો જણાવો.
ઉત્તર:
- તે પ્રોટીન, લિપીડ અને કાર્બોદિતોના પાચન માટે વિવિધ ઉત્સચકો. ધરાવે છે.
- તેનો અંતઃસ્ત્રાવી ભાગ અંતસ્ત્રાવોનું સંશ્લેષણ કરે છે જે રૂધિરમાં લુ કોઝના પ્રમાણને જાળવી રાખે છે.
પ્રશ્ન 24.
શરીરમાં DNA ના ભાગનું પાચન કઈ રીતે થાય છે ?
ઉત્તર:
પ્રશ્ન 25.
જઠરમાં ખોરાકમાં શું ફેરફાર જોવા મળે છે ?
ઉત્તર:
અર્ધધન, અર્ધપાચિત અને એસિડિક સ્વરૂપનો જઠરપાક બનાવે છે.
પ્રશ્ન 26.
આંત્રીય રસાંકુરોનું મુખ્ય કાર્ય શું છે ?
ઉત્તર:
તે શોષણ સપાટીનો વિસ્તાર અનેક ગણો વધારે છે જેથી મોટા પ્રમાણમાં પાચિત દ્રવ્યોનું શોષણ થાય છે.
પ્રશ્ન 27.
…………………………… હાજરીથી ઝેરી દ્રવ્યો અને ખરાબ વાસ ઉત્પન્ન થાય છે.
ઉત્તર:
મોટા આંતરડામાં બેકટેરિયા
પ્રશ્ન 28.
જઠરમાં દૂધનાં ગઠ્ઠા કઈ રીતે થઈ જાય છે ?
ઉત્તર:
મિલ્ક કેસીન → પરાકેસીન → કેલ્શિયમ પેરાકેસીનેટ ગંઠામણ.
પ્રશ્ન 29.
સાચું છે કે ખોટું રેનિણાવો. (i) મુખ અને અન્નનળીમાં કોઈ ખોરાકનું શોષણ થતું નથી.
ઉત્તર:
સાચું વિધાન છે.
(ii) H2O, આલ્કોહોલ, સરળ શર્કરા અને લૂકોઝનું જઠરમાં થોડા પ્રમાણમાં શોષણ થાય છે.
ઉત્તર:
ખોટું વિધાન છે.
(iii) આખા પ્રોટીનના કણો પીનોસાયટોસીસ દ્વારા શોષણ પામે છે.
ઉત્તર:
સાચું વિધાન છે.
(iv) અયોગ્ય જોડ શોધો.
(a) રેનિન – યકૃત (b) ટાયલિન – મુખ
(c) પેપ્સિન – જઠર (d) ટિપ્સીન – આંતરડા
ઉત્તર:
(a) રેનિન – યકૃત
પ્રશ્ન 30.
ખોરાકની દેહધાર્મિક કિંમત કોને કહે છે ?
ઉત્તર:
1 gm ખોરાકના દહનથી ઉત્પન્ન થતી ખરેખર શક્તિના જથ્થાને દેહધાર્મિક કિંમત કહે છે.
પ્રશ્ન 31.
કુલ કેલોરીફિક કિંમત એટલે શું ?
ઉત્તર:
બોમ્બ કેલોરી મીટરમાં 1 gm ખોરાકના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતી શક્તિના જથ્થાને કુલ કેલોરીફીક કિંમત કહે છે.
પ્રશ્ન 32.
ઇસ્યુલિન અને ગ્લેકાગોનનું શું કાર્ય છે ?
ઉત્તર:
તે રૂધિરમાં ગ્યુકોઝનું પ્રમાણ જાળવે છે. ઉદા. વુકોઝનું ગ્લાયકોજન કે ગ્લાયકોજનનું લૂકોઝમાં રૂપાંતર કરે છે.
Higher Order Thinking Skills (HOTS)
પ્રશ્ન 1.
અન્ન માર્ગનો સૌથી લાંબો ભાગ કયો છે ?
ઉત્તર:
નાનું આંતરડું તે લગભગ 7 મીટર લંબાઈ ધરાવે છે.
પ્રશ્ન 2.
ખોરાકનું પાચન આંત્રમાર્ગના ક્યા ભાગમાં શરૂ થાય છે ?
ઉત્તર:
ખોરાકનું પાચન મુખમાં શરૂ થાય છે, લાળરસ, સ્ટાર્ચનું અપૂર્ણ પાચન, એ માયલેઝની મદદથી માલ્ટોઝમાં કરે છે.
પ્રશ્ન 3.
જુદાં જુદાં પ્રકારની જઠરીય ગ્રંથિઓનું કાર્ય શું છે ?
ઉત્તર:
જઠરીય ગ્રંથિ ત્રણ પ્રકારના કોષો ધરાવે છે.
- પ્લેખ આવી / ગ્રીવા કોષો – શ્લેષ્મ
- પેપ્ટિક / ચીફ કોષો – પેપ્સિનોજેન
- પરાઈટેલ / ઝિન્ટીક કોષો – મંદ HCI
પ્રશ્ન 4.
મોટા આંતરડા અને નાના આંતરડાનો તફાવત આપો.
ઉત્તર:
નાનું આંતરડું | મોટું આંતરડું |
લંબાઈ વધુ છે. | લંબાઈ ઓછી, પહોળાઈ વધુ |
મોટા ભાગનું પાચન થાય છે. | પાચન થતું નથી. |
ખોરાકનું શોષણ થાય છે. | પાણી, ક્ષારનું શોષણ થાય છે. |
પ્રશ્ન 5.
દાંતનો સૌથી સખત ભાગ ક્રયો છે ?
ઉત્તર:
દાંતનો સૌથી સખત ભાગ ઈનેમલ છે.
પ્રશ્ન 6.
આંત્રમાર્ગ સાથે જોડાયેલી પાચક ગ્રંથિના નામ આપી કઈ ગ્રંથિ સૌથી વધુ સ્ત્રાવ ઉત્પન્ન કરે છે તેના સ્ત્રાવને શું કહે છે ?
ઉત્તર:
લાળગ્રંથિ, થકૃત અને સ્વાદુપિંડ પાચક ગ્રંથિઓ છે, સ્વાદુપિંડ બંધ પ્રકારના ખોરાકના પાચન માટે મોટા પ્રમાણમાં ફન્સેચકો ઉત્પન્ન કરે છે. તેના સ્ત્રાવને સ્વાદુરસ કહે છે.
પ્રશ્ન 7.
આંત્રીય ગ્રંથિના નામ આપો. તેમનાં સ્ત્રાવ કયા છે ?
ઉત્તર:
- કિસ ઑફ લીંબરકુહેન – સક્કસ એન્ટરીક્સ (આંત્રરસ)
- બ્રનર્સ ગ્રંથિ – શ્લેષ્મ
પ્રશ્ન 8.
ખોરાક ગળવાની ક્રિયા અને ઉલટીની ક્રિયામાં શું ફેર છે ?
ઉત્તર:
કંઠનળીમાંથી કોળિયો અન્નનળી તરફ ધકેલાય તેને ખોરાક ગળવાની ક્રિયા કહે છે, ખોરાક જઠરમાંથી અન્નનળીમાં દબાણ સાથે અને તે દ્વારા મોં વાટે બહાર નીકળે તેને ઉલ્ટી (Vomitting) કહે છે.
પ્રશ્ન 9.
પિત્તરસ કોઈ પાચક ઉભેચક ધરાવતું નથી છતાં પણ પાચન માટે જરૂરી છે કેમ ?
ઉત્તર:
પિત્તરસમાં પિત્તકારો જોવા મળે છે, જે હકલાઈન માધ્યમ પૂરું પાડે છે. જેથી સ્વાદુપિંડના ઉત્સચકો સક્રિય થઈ શકે. તે ચરબીના સહેલાઈથી પાચન અને શોષણ માટે તૈલોદીકરણ અને સાબુનીકરણની ક્રિયા ધરાવે છે. તેથી તે પાચન માટે અગત્યતા ધરાવે છે.
પ્રશ્ન 10.
ટ્રિપ્સીન આલ્કલાઈન માધ્યમમાં કાર્ય કરે છે. આ આલ્કલાઈન માધ્યમ કોણ પૂરું પાડે છે ? ટ્રીપ્સીનનાં બે કાર્યો જણાવો.
ઉત્તર:
પિત્તકારો આલ્કલીયતા પૂરી પાડે છે, ટ્રીસીન નિષ્ક્રિય કાયમટ્રીપ્સિનોજેન અને પ્રોકાર્બોક્સી પૈટીઝને સક્રિય કાયમૌટ્રિસીન અને કાર્બોક્સી પૈડઝમાં ફેરવે છે. તે પૈોન્સ અને પ્રોટીઝીસને ડાયપેટાઈડમાં ફેરવે છે.
પ્રશ્ન 11.
કાયલોમાઇક્રોન્સ કોને કહે છે ?
ઉત્તર:
આંત્રીય શોષક કોષો ટ્રાયગ્લિસરાઇડ સાથે ફોસ્ફોલિપીડ અને કોલેસ્ટેરોલ ને જોડી, લસિકામાં, પ્રોટીન આવરિત, પાણીમાં દ્રાવ્ય ચરબીના કણો કાઈલોમાઈક્રોન્સ સ્વરૂપે મુક્ત કરે છે.
પ્રશ્ન 12.
એમાયલેઝને શરીરમાં નિષ્ક્રિય સ્વરૂપમાં ઉત્પન્ન નથી કરાતો જ્યારે ટ્રિપ્સીન માટે તેમ નથી થતું કારણ ?
ઉત્તર:
એમાયલેઝ, કાર્બોદિતના પાચન માટેનો ઉલ્લેચક છે. તેની આંત્રમાર્ગના શ્લેષ્મસ્તરના કોષો પર કોઈ અસર જોવા મળતી નથી. પણ ટ્રિપ્સીન પ્રોટીઓલાયટીક ઉત્સુચક છે, તે કોષરસ પટલ પર હાનિકારક અસર ઉત્પન્ન કરી શકે છે. (ફોસ્ફોલિપિડ અને પ્રોટીન).
પ્રશ્ન 13.
સ્વાદુપિંડની રચના દર્શાવો.
ઉત્તર:
સ્વાદુપિંડ અનિયમિત, ગુલાબી રંગની ખંડીય ગ્રંથિ છે. તેના બહિસ્ત્રાવી ભાગ, સ્વાદુપિંડની ખંડિકા સ્વરૂપમાં અને અંર્તસ્ત્રાવી ભાગ લેંગરવેન્સના કોષપુંજો સ્વરૂપે જોવા મળે છે.
Curiosity Questions
પ્રશ્ન 1.
રોટીને ચાવવાથી ગળ્યો સ્વાદ આવે છે, કેમ ?
ઉત્તર:
રોટલી કાર્બોદિત છે. મુખમાં લાળરસ ઉલ્લેચક એમાયલેઝ ધરાવે છે. જે સ્ટાર્ચને અપૂર્ણ રીતે માલ્ટોઝમાં ફેરવે છે. માલ્ટોઝ ડાયસે કેરાઈડ છે. ગળ્યો સ્વાદ ધરાવે છે, તેથી રોટલી ચાવવાથી ગબ્બો સ્વાદ આવે છે.
પ્રશ્ન 2.
ગાય – ભેંસ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. સિંહ-વાઘ ઘાસ નથી ખાઈ શકતા કેમ ?
ઉત્તર:
તૃણાહારી સસ્તનોમાં પાચન માર્ગમાં આંત્રપુચ્છમાં સહજીવ બૅક્ટરિયા જોવા મળે છે. જે સેલ્યુલેઝ ઉર્સેચકનો સ્ત્રાવ કરે છે. તેથી તેઓ ઘાસ ખાઈ શકે છે. જયારે વાધ અને સિંહ માંસાહારી પ્રાણીઓ છે. તેમના આંત્રપુચ્છમાં બે કટેરિયા હોતા નથી. તેથી તેઓ ઘાસ ખાઈ શકતા નથી.
પ્રશ્ન 3.
જો પિત્તાશયને દૂર કરવામાં આવે તો શું થાય ?
ઉત્તર:
પિત્તાશયમાં પિત્તનો સંગ્રહ થાય છે અને તે પકવાશયમાં મુક્ત થાય છે. તે સ્વાદુરસના ઉત્સચ કો માટે આક્ષીય માધ્યમ પૂરું પાડે છે. ચરબીનું તૈલોદીકરણ કરે છે. ઉત્સર્જિત દ્રવ્યોનો ખોરાક સાથે નિકાલ કરે છે, જો પિત્તાશય દૂર કરાય તો આ કાર્યો થાય નહીં. કદાચ કમળો (Jaundice) પણ થાય.
પ્રશ્ન 4.
પરિસંકોચન એટલે શું ?
ઉત્તર:
ત્રમાર્ગના સ્નાયુસ્તરનાં સરળ સ્નાયુ ક્રમશઃ સંકોચન પ્રસરણ પામે છે. જે તરંગવત ગતિ ઉત્પન્ન કરે છે. જે ખોરાકને આંત્રમાર્ગના પોલાણમાં આગળ ધકેલે છે. તેને પરિસંકોચન કહે છે.
પ્રશ્ન 5.
જો સ્વાદુરસ નલિકામાં અવરોધ હોય તો પકવાશયમાં પ્રોટીન અને કાર્બોદિતોના પાચનમાં શી અસર જોવા મળશે ?
ઉત્તર:
સ્વાદુરસ જો નલિકાના અવરોધને કારણે પકવાશયમાં સ્ત્રાવ ન પામે તો સ્ટાર્ચ અને પ્રોટીનનું પાચન એમાયલેઝ અને પ્રોટીએઝ ઉત્સચકની ગેરહાજરીમાં નહિ થાય.
પ્રશ્ન 6.
શરીરમાં નીચેની પ્રક્રિયાઓનું વર્ણન કરો.
ઉત્તર:
(i) આંત્રમાર્ગમાં દૂધનું ગંઠાઈ જવું – રેનિન, જઠરરસમાં જોવા મળે છે જે દૂધના કેસિનોજેન પ્રોટીન ને કેસીનમાં ફેરવે છે.
(ii) આંત્રમાર્ગમાં સ્ટાર્ચનું પાચન
(iii) આંતરડામાં ચરબીનું પાચન
પ્રશ્ન 7.
નીચેનાનો તફાવત જણાવો.
ઉત્તર:
(i) પેપ્ટીક કોષો અને ઓક્ઝિન્ટીક કોષો
પેપ્ટીક કોષો → પેપ્સિનોજેન
ઓક્ઝિન્ટીક કોષો → dil. HCI
(ii) લાઇપેઝીસ, પેપ્પીડેઝીસ
લાઇપેઝ – લિપીડનું પાચન કરતો ઉસેચક
પેપ્પીડેઝ – પ્રોટીનનું પાચન કરતો ઉત્સચક.