Class 11 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 વ્હાણું વાય

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 વ્હાણું વાય Questions and Answers, Notes Pdf.

Std 11 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 1 વ્હાણું વાય

વ્હાણું વાય પ્રિયકાન્ત મણિયાર
– જન્મઃ 24 – 1 – 1927; મૃત્યુઃ 25 – 61976].

પ્રાસ્તાવિક પ્રસ્તુત ઊર્મિગીતમાં કવિએ પરોઢનું સુંદર વર્ણન કર્યું છે. પરોઢ થતાં જ પ્રકૃતિ અને માનવજીવનમાં કયાં કયાં પરિવર્તન થાય છે તેનું કલ્પનામધુર સૃષ્ટિચિત્ર અહીં રજૂ થયું છે. પહેલાં સૂર્ય કિરણો પાથરે, પછી ચંદ્ર આથમે; દેવતા જાગે, પછી તેને ભજનારા અને પછી માણસો જાગે.

Class 11 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 વ્હાણું વાય

આમ, એક પછી એક જાગૃતિવાળાં દશ્યો ખડાં કરવામાં આવ્યાં છે.

વ્હાણું વાય શબ્દાર્થ

  • આભલું – આભ, આકાશ.
  • ભોમ – પૃથ્વી, જગત.
  • ભાણજી – સૂર્ય.
  • સોમ – ચંદ્ર, સરોવર.
  • સ્ત્રોવર – સરોવર.
  • મીન – માછલી.
  • ધાન – અનાજ.
  • પંથ – રસ્તો.
  • ફૂલ – કાંટો.
  • ગોરસી – દહીંદૂધ રાખવા માટેનું માટીનું વાસણ.
  • વલોણું – રવૈયો.
  • ગાવડી – ગાય. Class 11 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 વ્હાણું વાય
  • પ્રભાતિયાં – વહેલી સવારે ગવાતાં પદ કે ભજન.
  • છાણું – પ્રભાત.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *