GSEB Class 12 Physics Important Questions Chapter 2 સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ
Gujarat Board GSEB Class 12 Physics Important Questions Chapter 2 સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ Important Questions and Answers. GSEB Class 12 Physics Important Questions Chapter 2 સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ પ્રશ્ન 1. ગુરુત્વબળ અથવા સ્પ્રિંગબળ શાથી સંરક્ષી બળો છે ? ઉત્તર: ગુરુત્વબળ અથવા સ્પ્રિંગબળ જેવાં બળની વિરુદ્ધમાં જયારે કોઈ બાહ્ય બળ પદાર્થને એક બિંદુથી બીજા બિંદુએ […]