Well-structured Std 11 Computer Textbook MCQ Answers and Std 11 Computer MCQ Answers Ch 1 મલ્ટિમીડિયાનો પરિચય can serve as a valuable review tool before computer exams.
GSEB Std 11 Computer Chapter 1 MCQ મલ્ટિમીડિયાનો પરિચય
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :
પ્રશ્ન 1.
મલ્ટિમીડિયા શબ્દ કયા શબ્દો પરથી બનાવવામાં આવ્યો છે?
A. mix, media
B. mid, mediate
C. multi, mediator
D. multiple, media
ઉત્તર:
D. multiple, media
પ્રશ્ન 2.
મલ્ટિમીડિયામાં નીચેનામાંથી કાં માધ્યમોનું એકત્રીકરણ કરવામાં આવે છે?
A. લખાણ
B. ચિત્રો
C. વીડિયો અને ઍનિમેશન
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 3.
મલ્ટિમીડિયામાં મહત્તમ કેટલાં માધ્યમોને સાંકળી શકાય?
A. 3
B. 4
C. 5
D. 8
ઉત્તર:
C. 5
પ્રશ્ન 4.
કોઈ પણ માહિતીના સંચારણ માટે કયા માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે?
A. ટેલિવિઝન
B. મૂવી ફિલ્મ
C. ઇન્ટરનેટ
D. આપેલ તમામ
ઉત્તર :
D. આપેલ તમામ
પ્રશ્ન 5.
સંચારણને વધુ પ્રભાવશાળી બનાવવા ……………….. ઉપયોગ કરવો જોઈએ.
A. ટેક્સ્ટ
B. ચિત્રો
C. મલ્ટિમીડિયા
D. આલેખો
ઉત્તર:
C. મલ્ટિમીડિયા
પ્રશ્ન 6.
સંચારણ માટે જ્યારે એકથી વધુ (વધુમાં વધુ પાંચ) માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે તેને શું કહે છે?
A. મલ્ટિમીડિયા
B. મલ્ટિઍપ્લિકેશન
C. મલ્ટિપલ મીડિયમ
D. મલ્ટિલેવલ
ઉત્તર:
A. મલ્ટિમીડિયા
પ્રશ્ન 7.
મલ્ટિમીડિયામાં નીચેનામાંથી કયા ઘટકનો સમૂહ હોય છે?
A. ધ્વનિ, વીડિયો
B. લખાણ, ચિત્રો
C. ઍનિમેશન
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 8.
મલ્ટિમીડિયા તૈયાર કરવા લખાણ ઉમેરવા નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે?
A. સાઉન્ડ રેકૉર્ડર
B. ટેક્સ્ટ એડિટર
C. વીડિયો પ્લેયર
D. આપેલ તમામ
ઉત્તર:
B. ટેક્સ્ટ એડિટર
પ્રશ્ન 9.
લખાણ કયા સ્વરૂપે હોઈ શકે?
A. શબ્દ
B. લીટી
C. ફકરા
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 10.
મલ્ટિમીડિયામાં ટેક્સ્ટ સ્વરૂપની માહિતીને આકર્ષક અસર આપવા કયું સૉફ્ટવેર ઉપયોગમાં લેવાય છે?
A. ગ્રાફિક્સ સૉફ્ટવેર
B. ટેક્સ્ટ એડિટર
C. વીડિયો સૉફ્ટવેર
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. ગ્રાફિક્સ સૉફ્ટવેર
પ્રશ્ન 11.
એકસમાન દેખાવ ધરાવતો અક્ષરોનો સમૂહ …………………. તરીકે ઓળખાય છે.
A. ટાઇપફેસ
B. પૉઇન્ટ
C. બોલ્ડ
D. ઇટાલિક
ઉત્તર:
A. ટાઇપફેસ
પ્રશ્ન 12.
ફૉન્ટ શૈલીમાં શેનો સમાવેશ થાય છે?
A. ઘાટા અક્ષરો
B. ત્રાંસા અક્ષરો
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 13.
અક્ષરની ટોચથી સૌથી નીચેના બિંદુ વચ્ચેના અંતરને કયા પદ દ્વારા રજૂ કરવામાં આવે છે?
A. કદ
B. શૈલી
C. લંબાઈ
D. પહોળાઈ
ઉત્તર:
A. કદ
પ્રશ્ન 14.
સામાન્ય રીતે ફૉન્ટનું કદ (સાઇઝ) કયા એકમમાં રજૂ કરવામાં આવે છે?
A. સેન્ટિમીટર
B. મિલિમીટર
C. પૉઇન્ટ
D. ઇંચ
ઉત્તર:
C. પૉઇન્ટ
પ્રશ્ન 15.
ટાઇપફેસને કેટલા વર્ગમાં વહેંચી શકાય?
A. 1
B. 2
C. 3
D. 4
ઉત્તર:
B. 2
પ્રશ્ન 16.
……………….. પ્રકારના ફૉન્ટમાં અક્ષરના છેડા પર થોડું સુશોભન કરવામાં આવેલું હોય છે.
A. સેરિફ
B. સાન્સ સેરિફ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. સેરિફ
પ્રશ્ન 17.
Times, Century, Bookman વગેરે નીચેનામાંથી કયા પ્રકારના ફૉન્ટનાં ઉદાહરણ છે?
A. Arial
B. Typeface
C. Serif
D. Sans Serif
ઉત્તર:
C. Serif
પ્રશ્ન 18.
………………. સુશોભન વગરના ફૉન્ટ છે.
A. સેરિફ
B. સાન્સ સેરિફ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. સાન્સ સેરિફ
પ્રશ્ન 19.
Arial, Verdana Helvetica એ કયા પ્રકારના ફૉન્ટનાં ઉદાહરણ છે?
A. સેરિફ
B. સાન્સ સેરિફ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. સાન્સ સેરિફ
પ્રશ્ન 20.
કયા પ્રકારના ફૉન્ટનો ઉપયોગ છાપેલા પાના માટે વધુ કરવામાં આવે છે?
A. સેરિફ
B. સાન્સ સેરિફ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક
પણ નહિ
ઉત્તર:
A. સેરિફ
પ્રશ્ન 21.
કયા પ્રકારના ફૉન્ટનો ઉપયોગ સામાન્ય રીતે મથાળા કે શીર્ષક માટે કરવામાં આવે છે?
A. સેરિફ
B. સાન્સ સેરિફ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. સાન્સ સેરિફ
પ્રશ્ન 22.
નીચેનામાંથી કયા ફૉન્ટ સેરિફ પ્રકારના ફૉન્ટ નથી?
A. Times
B. Century
C. Arial
D. આપેલ તમામ
ઉત્તર:
C. Arial
પ્રશ્ન 23.
જુદી જુદી શૈલીઓ અને કદ ધરાવતા ટાઇપફેસને રજૂ કરવા માટે કયા પદનો ઉપયોગ કરવામાં આવે છે?
A. ફૉન્ટ
B. ટેક્સ્ટ
C. લેટર
D. કૅરેક્ટર
ઉત્તર:
A. ફૉન્ટ
પ્રશ્ન 24.
લખાણને આકર્ષક સ્વરૂપે રજૂ કરવા, ઓપનઑફિસ ઇમ્પ્રેસમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે?
A. વર્ડ આર્ટ
B. ટેક્સ્ટ બૉક્સ
C. ફૉન્ટવર્ક
D. ક્લિપ આર્ટ
ઉત્તર:
C. ફૉન્ટવર્ક
પ્રશ્ન 25.
નીચેનામાંથી કયો વિકલ્પ ટાઇપફેસનો પ્રકાર છે?
A. સેરિફ
B. સાન્સ સેરિફ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 26.
ઓપનઑફિસ ઇમ્પ્રેસમાં ફૉન્ટવર્કનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે?
A. ચિત્રો ઉમેરવા
B. આલેખ ઉમેરવા
C. લખાણને આકર્ષક સ્વરૂપે રજૂ કરવા
D. આપેલ તમામ
ઉત્તર:
C. લખાણને આકર્ષક સ્વરૂપે રજૂ કરવા
પ્રશ્ન 27.
ઓપનઑફિસ ઇમ્પ્રેસમાં ફૉન્ટવર્કનું આઇકન ………………… ટૂલ બાર પર હોય છે.
A. સ્ટાન્ડર્ડ
B. ફૉર્મેટિંગ
C. ડેટા બેઝ
D. ડ્રૉઇંગ
ઉત્તર:
D. ડ્રૉઇંગ
પ્રશ્ન 28.
ઓપનઑફિસ ઇમ્પ્રેસમાં ફૉન્ટવર્કના લખાણના સુધારા પૂરા કરવા કઈ કી દબાવવામાં આવે છે?
A. Enter
B. Esc
C. Shift
D. Alt
ઉત્તર:
B. Esc
પ્રશ્ન 29.
………….. એ અવાજનું એનેલૉગ સ્વરૂપ છે.
A. ધ્વનિ
B. સાઉન્ડ
C. ઓડિયો
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. સાઉન્ડ
પ્રશ્ન 30.
………………. એ અવાજનું ડિજિટલ સ્વરૂપ છે.
A. ધ્વનિ
B. સાઉન્ડ
C. ઓડિયો
D. આપેલ તમામ
ઉત્તર:
C. ઓડિયો
પ્રશ્ન 31.
કોઈ પણ ભાષામાં અર્થપૂર્ણ ધ્વનિને શું કહે છે?
A. Video
B. Sound
C. Text
D. Animation
ઉત્તર:
B. Sound
પ્રશ્ન 32.
બીટમૅપ પ્રકારની ફાઈલનું એક્સ્ટેન્શન શું હોય છે?
A. .bmp
B. .map
C. .bit
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. .bmp
પ્રશ્ન 33.
jpegનું પૂરું નામ શું છે?
A. Joint Photo Export Group O
B. Joint Photo Expert Group
C. Joint Photographic Export Group
D. Joint Photographic Expert Group
ઉત્તર:
D. Joint Photographic Expert Group
પ્રશ્ન 34.
PSDનું પૂરું નામ શું છે?
A. Portable Scan Document
B. Photoshop Document
C. Photoshop Scan Document
D. Portable Document
ઉત્તર:
B. Photoshop Document
પ્રશ્ન 35.
tifનું પૂરું નામ શું છે?
A. Tagged Image File
B. Terminal Image Format
C. Tagged Image Format
D. Terminal Image File
ઉત્તર:
A. Tagged Image File
પ્રશ્ન 36.
ઉબન્ટુ લિનક્સમાં ધ્વનિમુદ્રણ કરવા કયા પ્રોગ્રામનો ઉપયોગ કરી શકાય?
A. VLC પ્લેયર
B. સાઉન્ડ રેકૉર્ડર
C. રાઇટર
D. ઇમ્પ્રેસ
ઉત્તર:
B. સાઉન્ડ રેકૉર્ડર
પ્રશ્ન 37.
સાઉન્ડ રેકૉર્ડરમાં નીચેનામાંથી કયા બટન પર ક્લિક કરવાથી રેકૉર્ડિંગ ચાલુ થાય છે?
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
પ્રશ્ન 38.
સાઉન્ડ રેકૉર્ડરમાં નીચેનામાંથી કયા બટન પર ક્લિક કરવાથી રેકૉર્ડિંગનો અંત આવે છે અથવા રોકી શકાય છે?
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B.
પ્રશ્ન 39.
સાઉન્ડ રેકૉર્ડરમાં નીચેનામાંથી કયા બટન પર ક્લિક કરવાથી અગાઉ કરેલ રેકૉર્ડિંગ સાંભળી શકાય છે?
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
પ્રશ્ન 40.
ધ્વનિ ફાઈલના સંદર્ભમાં ramનું પૂરું નામ શું છે?
A. Real Audio Map
B. Real Audio Metadata
C. Real Audio Message
D. Real Audio Mask
ઉત્તર:
B. Real Audio Metadata
પ્રશ્ન 41.
wmaનું પૂરું નામ શું છે?
A. Windows Media Audio
B. Windows Mask Audio
C. Windows Message Audio
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. Windows Media Audio
પ્રશ્ન 42.
નીચેનામાંથી કયું ઓપનસોર્સ મલ્ટિમીડિયા પ્લેયર છે?
A. Sound Recorder
B. Real Player
C. Synfig Studio
D. VLC Media Player
ઉત્તર:
D. VLC Media Player
પ્રશ્ન 43.
વિન્ડોઝ મીડિયા કૉમ્પ્રેશનનો ઉપયોગ કરી બનાવેલ ધ્વનિ ફાઈલ સ્વરૂપ નીચેનામાંથી કયું છે?
A. .mid
C. .mp3
B. .wav
D. .wma
ઉત્તર:
D. .wma
પ્રશ્ન 44.
MIDIનું સંપૂર્ણ સ્વરૂપ કયું છે?
A. Musical Instrument Data Interface
B. Musical Instrument Digital Interface
C. Musical Image Digital Interface
D. Musical Instrument Digital Imageઉત્તર:
B. Musical Instrument Digital Interface
પ્રશ્ન 45.
નીચેનામાંથી કયું ફાઈલ સ્વરૂપ ધ્વનિ અને વીડિયો ફાઈલનું સંયોજન છે?
A. .midi
B. .wav
C. .ram
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. .ram
પ્રશ્ન 46.
………………… એ ઇન્ટરનેટ પર સૌથી પ્રચલિત સંકોચન રહિત (Uncompressed) ધ્વનિ ફાઈલ સ્વરૂપ છે.
A. .wav
B. .midi
C. .ram
D. આપેલ તમામ
ઉત્તર:
A. .wav
પ્રશ્ન 47.
મલ્ટિમીડિયા વિનિયોગમાં ઉપયોગમાં લેવામાં આવતાં ચિત્રો …………………. ની મદદથી ડિજિટલ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે.
A. પ્રિન્ટર
B. મૉનિટર
C. કી-બોર્ડ
D. સ્કેનર
ઉત્તર:
D. સ્કેનર
પ્રશ્ન 48.
ચિત્રોને કયા વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય ?
A. સદિશ, રાસ્ટર
B. બીટમૅપ, રાસ્ટર
C. ચિત્ર, ક્લિપ આર્ટ
D. ગ્રાફિક, બીટમૅપ
ઉત્તર:
B. બીટમૅપ, રાસ્ટર
પ્રશ્ન 49.
કમ્પ્યૂટરની સ્ક્રીન પર આવેલા નાના ટપકાને કયા નામથી ઓળખવામાં આવે છે?
A. Pixel
B. Point
C. Cursor
D. Cell
ઉત્તર:
A. Pixel
પ્રશ્ન 50.
………………. એ સ્ક્રીન પર આવેલા ટપકા(Pixel)નો દ્વિ-પરિમાણીય શ્રેણિક છે.
A. બૉક્સ
B. રિઝોલ્યુશન
C. નકશો
D. આપેલ તમામ
ઉત્તર:
C. નકશો
પ્રશ્ન 51.
ચિત્રનું કયું સ્વરૂપ ચિત્રનો ગાણિતિક સમીકરણોના સ્વરૂપમાં સંગ્રહ કરે છે?
A. બીટમૅપ
B. રાસ્ટર
C. સદિશ ચિત્ર
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. સદિશ ચિત્ર
પ્રશ્ન 52.
કયા સ્વરૂપના ચિત્રને જ્યારે વિસ્તૃત કરવામાં આવે ત્યારે તે ઝાંખું (Blur) થઈ જાય છે?
A. બીટમૅપ
B. સિંદેશ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. બીટમૅપ
પ્રશ્ન 53.
કયા સ્વરૂપના ચિત્રને જ્યારે વિસ્તૃત કરવામાં આવે ત્યારે તે ઝાંખું (Blur) થતું નથી?
A. બીટમૅપ
B. સદિશ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. સદિશ
પ્રશ્ન 54.
નીચેનામાંથી કયા બીટમૅપ ફાઈલ સ્વરૂપ સ્વયં-સંકોચનની પદ્ધતિનો ઉપયોગ કરે છે?
A. .gif
B. .jpeg
C. .png
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 55.
ટપકાંઓના દ્વિ-પરિમાણીય સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે?
A. Screen
B. Map
C. Cell
D. Array
ઉત્તર:
B. Map
પ્રશ્ન 56.
ડિજિટલ કૅમેરા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું સૌથી સામાન્ય ચિત્ર ફાઈલ સ્વરૂપ કયું છે?
A. .gif
B. .jpeg
C. .tif
D. .bmp
ઉત્તર:
B. .jpeg
પ્રશ્ન 57.
નીચેનામાંથી કઈ પદ્ધતિમાં ગાણિતિક સમીકરણોની મદદથી ચિત્રનો સંગ્રહ કરવામાં આવે છે?
A. સિંદેશ
B. રાસ્ટર
C. બીટમૅપ
D. પિક્ચર
ઉત્તર:
A. સિંદેશ
પ્રશ્ન 58.
તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતિરત કરવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે?
A. સ્કેનર
B. મૉડેમ
C. પ્રિન્ટર
D. મૉનિટર
ઉત્તર:
A. સ્કેનર
પ્રશ્ન 59.
PNG એટલે શું?
A. Programmable Network Graphic
B. Photo Network Graphic
C. Portable New Graph
D. Portable Network Graphic
ઉત્તર:
D. Portable Network Graphic
પ્રશ્ન 60.
એડોબ ફોટોશૉપ દ્વારા બનાવવામાં આવેલ ચિત્ર ફાઈલનું એક્સ્ટેન્શન …………………. હોય છે.
A. .bmp
B. .gif
C. .psd
D. .png
ઉત્તર:
C. .psd
પ્રશ્ન 61.
……… એ અત્યંત લવચીક, પ્લૅટફૉર્મથી સ્વતંત્ર અને બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું ચિત્ર ફાઈલ સ્વરૂપ છે.
A. .bmp
B. .psd
C. .png
D. .tif
ઉત્તર:
D. .tif
પ્રશ્ન 62.
.gif એટલે શું?
A. Graphical International Format
B. Graphical Interchange Format
C. Graphic Image File
D. Graphic Image Format
ઉત્તર:
B. Graphical Interchange Format
પ્રશ્ન 63.
મલ્ટિમીડિયા વિનિયોગમાં ………………….. ઉમેરવાથી સ્થિર રજૂઆતને ગતિશીલ બનાવી શકાય છે.
A. લખાણ
B. વીડિયો કે ઍનિમેશન
C. ચિત્ર
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. વીડિયો કે ઍનિમેશન
પ્રશ્ન 64.
………………….. એ સમયની ગતિ સાથે બદલાતાં ચિત્રો છે.
A. સ્પ્રેડશીટ
B. ઍનિમેશન
C. ડૉક્યુમેન્ટ
D. ક્લિપ આર્ટ
ઉત્તર:
B. ઍનિમેશન
પ્રશ્ન 65.
સ્થિર રજૂઆતને ગતિશીલ બનાવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે?
A. ઓડિયો-વીડિયો
B. લખાણ-ગ્રાફિક્સ
C. વીડિયો-ઍનિમેશન
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. વીડિયો-ઍનિમેશન
પ્રશ્ન 66.
મલ્ટિમીડિયા માટે વીડિયો કયા સાધન દ્વારા મેળવી શકાય?
A. ડિજિટલ કૅમેરા
B. હેન્ડી કેમ
C. મોબાઇલ ફોન
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 67.
કયા પ્રકારના ઍનિમેશનમાં સ્ક્રીન પરના ચિત્રમાં બે અક્ષ(X અને Y)ને સંબંધિત દાર્શનિક ફેરફાર કરવામાં આવે છે?
A. 2D
B. 3D
C. 4D
D. 5D
ઉત્તર:
A. 2D
પ્રશ્ન 68.
કયા પ્રકારના ઍનિમેશનમાં દર્શનીય ફેરફારોને X, Y અને 2 એમ ત્રણેય અક્ષોને અનુલક્ષીને દર્શાવવામાં આવે છે?
A. 2D
B. 3D
C. 4D
D. 5D
ઉત્તર:
B. 3D
પ્રશ્ન 69.
સમય પ્રમાણે થતા દર્શનીય ફેરફારોને રજૂ કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે?
A. લખાણ
B. ધ્વનિ
C. ઍનિમેશન
D. ચિત્ર
ઉત્તર:
C. ઍનિમેશન
પ્રશ્ન 70.
નીચેનામાંથી ઍનિમેશનના કયા પ્રકારમાં X અનેY અક્ષ પર દર્શનીય ફેરફારો ઉદ્ભવે છે?
A. 2D
B. 3D
C. 4D
D. 5D
ઉત્તર:
A. 2D
પ્રશ્ન 71.
મેક્રોમીડિયા ફ્લેશ, સીફિંગ સ્ટુડિયો અને પેન્સિલ કયા પ્રકારનાં ઍનિમેશન સૉફ્ટવેરનાં ઉદાહરણ છે?
A. 3D
B. 2D
C. 4D
D. 5D
ઉત્તર:
B. 2D
પ્રશ્ન 72.
માયા, બ્લેન્ડર અને 3D મેક્ષ ક્યા પ્રકારનાં ઍનિમેશન સૉફ્ટવેરનાં ઉદાહરણ છે?
A. 3D
B. 2D
C. 4D
D. 5D
ઉત્તર:
A. 3D
પ્રશ્ન 73.
ઉબન્ટુ લિનક્સમાં કયા વિનિયોગની મદદથી વીડિયો મુદ્રિત (રેકૉર્ડ) કરી શકાય છે?
A. રિયલ પ્લેયર
B. વિન્ડોઝ મીડિયા પ્લેયર
C. VLC મીડિયા પ્લેયર
D. સાઉન્ડ રેકૉર્ડર
ઉત્તર:
C. VLC મીડિયા પ્લેયર
પ્રશ્ન 74.
ઉબન્ટુ લિનક્સમાં કયા વિનિયોગની મદદથી વીડિયો રેકૉર્ડ કરી શકાય છે?
A. VLC મીડિયા પ્લેયર
B. ચીઝ વેબકેમ બુથ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 75.
વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં વીડિયો ચલાવવા માટે માઇક્રોસૉફ્ટ દ્વારા બનાવેલ ફાઈલ સ્વરૂપ ……………………. છે.
A. .wmv
B. .mpg
C. .mov
D. .avi
ઉત્તર:
D. .avi
પ્રશ્ન 76.
નીચેનામાંથી કયું વીડિયો ફાઈલ સ્વરૂપ એ ધ્વનિ અને વીડિયોનું સંકલન છે?
A. .avi
B. .wmv
C. .ram
D. .mp4
ઉત્તર:
C. .ram
પ્રશ્ન 77.
એડોબ ફ્લેશ સૉફ્ટવેર દ્વારા બનાવવામાં આવેલ ઍનિમેશન ફાઈલનું એક્સ્ટેન્શન શું હોય છે?
A. .fla
B. .swf
C. .avi
D. .tif
ઉત્તર:
B. .swf
પ્રશ્ન 78.
સામાન્ય રીતે ઇન્ટરનેટ પર સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું વીડિયો ફાઈલ સ્વરૂપ કયું છે?
A. .html
B. .mov
C. .mp4
D. .avi
ઉત્તર:
C. .mp4
પ્રશ્ન 79.
વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરી ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે?
A. plug-in
B. text
C. video
D. picture
ઉત્તર:
A. plug-in
પ્રશ્ન 80.
મલ્ટિમીડિયાને નીચેનામાંથી કયા પદમાં વહેંચી શકાય?
A. બુદ્ધિશાળી અને બુદ્ધિહીન (Intelligent and Non-intelligent)
B. સંવાદિત અને અસંવાદિત (Interactive and Non-interactive)
C. અંતજ્ઞાની અને અનંતજ્ઞાની (Intutive and Non-intutive)
D. માહિતીપ્રદ અને માહિતી રહિત (Informative and Non-informative)
ઉત્તર:
B. સંવાદિત અને અસંવાદિત (Interactive and Non-interactive)
પ્રશ્ન 81.
…………………. પ્રકારના મલ્ટિમીડિયામાં માધ્યમ-ઘટકોનો ક્રમ અને સમય ઉપયોગકર્તા દ્વારા નિયંત્રિત કરી શકાય છે.
A. સંવાદિત
B. બુદ્ધિશાળી
C. અસંવાદિત
D. આપેલ તમામ
ઉત્તર:
A. સંવાદિત
પ્રશ્ન 82.
………………… પ્રકારના મલ્ટિમીડિયામાં માધ્યમ-ઘટકોનો ક્રમ અને સમય ઉપયોગકર્તા દ્વારા નિયંત્રિત કરી શકાતો નથી.
A. સંવાદિત (Interactive)
B. બુદ્ધિશાળી (Intelligent)
C. અસંવાદિત (Non-Interactive)
D. આપેલ તમામ
ઉત્તર:
C. અસંવાદિત (Non-Interactive)
પ્રશ્ન 83.
નીચેનામાંથી કયો વિકલ્પ અસંવાદિત મલ્ટિમીડિયાનું ઉદાહરણ દર્શાવે છે?
A. કંપનીની રજૂઆત
B. મલ્ટિમીડિયાનું પ્રદર્શન
C. A અને B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A અને B બંને
પ્રશ્ન 84.
મલ્ટિમીડિયાના કમ્પ્યૂટર આધારિત તાલીમ માટેના ઉપયોગને શું કહે છે?
A. CBT
B. CBM
C. CBA
D. આપેલ તમામ
ઉત્તર:
A. CBT
પ્રશ્ન 85.
ટેલિવિઝન, રેડિયો અથવા વર્તમાનપત્ર દ્વારા કરવામાં આવતું સંચારણ કયા પ્રકારનું હોય છે?
A. એકમાર્ગીય
B. દ્વિ-માર્ગીય
C. બહુમાર્ગીય
D. આપેલ તમામ
ઉત્તર:
A. એકમાર્ગીય
પ્રશ્ન 86.
………………….. મલ્ટિમીડિયામાં ઉપયોગકર્તા માધ્યમને પ્રારંભથી અંત સુધી સીધેસીધું નિહાળે છે અને પ્રવાહ પર તેનું કોઈ નિયંત્રણ હોતું નથી.
A. સંવાદિત
B. અસંવાદિત
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. અસંવાદિત
પ્રશ્ન 87.
કાર્યક્ષેત્રને અનુલક્ષીને મલ્ટિમીડિયાનું કેટલા પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય?
A. બે
B. ત્રણ
C. ચાર
D. છ
ઉત્તર:
A. બે
પ્રશ્ન 88.
શિક્ષણમાં CBT(Computer Based Training)માં શેનો ઉપયોગ થાય છે?
A. બ્લૅકબોર્ડ
B. નકશા
C. ચિત્રો
D. મલ્ટિમીડિયા
ઉત્તર:
D. મલ્ટિમીડિયા
પ્રશ્ન 89.
CBTનું પૂરું નામ શું છે?
A. Classroom Based Training
B. Computer Based Teacher
C. Computer Based Training
D. Classroom Based Teacher
ઉત્તર:
C. Computer Based Training
પ્રશ્ન 90.
ઍનિમેશન અને મૂવીમાં વિશિષ્ટ અસરો (Special effects) ઉમેરવા માટે મનોરંજન ક્ષેત્રમાં …………………. નો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે.
A. સ્ટંટ
B. ચિત્રો
C. લખાણ
D. મલ્ટિમીડિયા
ઉત્તર:
D. મલ્ટિમીડિયા
પ્રશ્ન 91.
મલ્ટિમીડિયાની રચનામાં કુલ …………………. સોપાન છે.
A. બે
B. ચાર
C. છ
D. આઠ
ઉત્તર:
C. છ
પ્રશ્ન 92.
મલ્ટિમીડિયાની રચનામાં સૌપ્રથમ સોપાન કયું હોય છે?
A. સંશોધન અને વિશ્લેષણ
B. સ્ક્રિન્ટિંગ કે ફ્લો ચાર્જિંગ
C. સ્ટોરી બોર્ડિંગ
D. પ્રોગ્રામિંગ
ઉત્તર:
A. સંશોધન અને વિશ્લેષણ
પ્રશ્ન 93.
મલ્ટિમીડિયાની યોજનાના પ્રવાહને નક્કી કરવાની ક્રિયાને શું કહેવાય?
A. સંશોધન અને વિશ્લેષણ
B. સ્ક્રિસ્ટિંગ અને ફ્લો ચાર્જિંગ
C. સ્ટોરી બોર્ડિંગ
D. પ્રોગ્રામિંગ
ઉત્તર:
B. સ્ક્રિસ્ટિંગ અને ફ્લો ચાર્જિંગ
પ્રશ્ન 94.
કયા સોપાનમાં પ્રસ્તુતિ માટેની શક્ય એવી તમામ વિગતો એકત્રિત કરવામાં આવે છે?
A. સંશોધન અને વિશ્લેષણ
B. સ્ક્રિસ્ટિંગ અને ફ્લો ચાર્જિંગ
C. સ્ટોરી બોર્ડિંગ
D. પ્રોગ્રામિંગ
ઉત્તર:
A. સંશોધન અને વિશ્લેષણ
પ્રશ્ન 95.
મલ્ટિમીડિયાની રચના દરમિયાન ……………………. સોપાન અન્વયે યોજના વાસ્તવિક રીતે દર્શનીય બને છે.
A. સ્ક્રિન્ટિંગ અને ફ્લો ચાર્ટિંગ
B. પ્રોગ્રામિંગ
C. ચકાસણી (Testing)
D. સ્ટોરી બોર્ડિંગ
ઉત્તર:
D. સ્ટોરી બોર્ડિંગ
પ્રશ્ન 96.
મલ્ટિમીડિયાની રચનામાં અંતિમ તબક્કો કર્યો હોય છે?
A. સ્ક્રિસ્ટિંગ અને ફ્લો ચાર્ટિંગ
B. પ્રોગ્રામિંગ
C. ચકાસણી (Testing)
D. સ્ટોરી બોર્ડિંગ
ઉત્તર:
C. ચકાસણી (Testing)
પ્રશ્ન 97.
મલ્ટિમીડિયાની રચના તૈયાર થઈ ગયા બાદ તમામ ઘટકો આવશ્યકતાનુસાર કાર્ય કરે છે કે નહીં તે કયા સોપાનમાં જોવાય છે?
A. પ્રોગ્રામિંગ
B. સ્ટોરી બોર્ડિંગ
C. સંશોધન અને વિશ્લેષણ
D. ચકાસણી (Testing)
ઉત્તર:
D. ચકાસણી (Testing)