Gujarat Board GSEB Solutions Class 12 Maths Chapter 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો Ex 2.2 Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 12 Maths Chapter 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો Ex 2.2
સાબિત કરો :
પ્રશ્ન 1.
3 sin-1x = sin-1(3x – 4x3), x ∈ \(\left[-\frac{1}{2}, \frac{1}{2}\right]\)
ઉત્તરઃ
ધારો કે sin-1x = θ
∴ x = sin θ
જ.બા. = sin-1(3x – 4x3)
= sin-1(3sinθ – 4sin3 θ)
= sin-1(sin 3θ)
= 3θ
= 3sin-1 x
= ડા.બા.
પ્રશ્ન 2.
3 cos-1x = cos-1 (4x3 – 3x), x ∈ [\(\frac{1}{2}\), 1]
ઉત્તરઃ
ધારો કે, cos-1x = θ
∴ x = cos θ
જ.બા. = cos-1(4x3 – 3x)
= cos-1(4cos3 θ – 3cos θ)
= cos-1(cos 3θ)
= 3 θ
= 3cos-1 x
= ડા.બા.
∴ \(\frac{1}{2}\) ≤ x ≤ 1
∴ cos-1 1 ≤ cos-1 x ≤ cos-1 \(\frac{1}{2}\)
(∵ cos ઘટતું વિધેય છે. પ્રથમ ચરણમાં)
0 ≤ θ ≤ \(\frac{\pi}{3}\)
0 ≤ 3θ ≤ π
3θ ∈ [0, π]
પ્રશ્ન 3.
tan-1 \(\frac{2}{11}\) + tan-1 \(\frac{7}{24}\) = tan-1 \(\frac{1}{2}\)
ઉત્તરઃ
પ્રશ્ન 4.
2tan-1\(\frac{1}{2}\) + tan-1\(\frac{1}{7}\) = tan-1\(\frac{31}{17}\)
ઉત્તરઃ
નીચેનાં વિધેયોને સાદા સ્વરૂપમાં લખો 1
પ્રશ્ન 5.
tan-1\(\left(\frac{\sqrt{1+x^2}-1}{x}\right)\), x ≠ 0.
ઉત્તરઃ
ધારો કે, x = tanθ ⇒ θ = tan-1x, x ≠ 0
પ્રશ્ન 6.
tan-1\(\left(\frac{1}{\sqrt{x^2-1}}\right)\), |x| > 1
ઉત્તરઃ
ધારો કે, x = secθ
પ્રશ્ન 7.
tan-1\(\left(\sqrt{\frac{1-\cos x}{1+\cos x}}\right)\), 0 < x < π
ઉત્તરઃ
પ્રશ્ન 8.
tan-1\(\left(\frac{\cos x-\sin x}{\cos x+\sin x}\right)\), 0 < x < π
ઉત્તરઃ
પ્રશ્ન 9.
tan-1\(\frac{x}{\sqrt{a^2-x^2}}\), |x| < a
ઉત્તરઃ
ધારો કે, x = a sinθ
પ્રશ્ન 10.
tan-1\(\left(\frac{3 a^2 x-x^3}{a^3-3 a x^2}\right)\), a > 0; \(\frac{-a}{\sqrt{3}}\) < x < \(\frac{a}{\sqrt{3}}\)
ઉત્તરઃ
ધારો કે x = a tanθ
કિંમત શોધો :
પ્રશ્ન 11.
tan-1\(\left[2 \cos \left(2 \sin ^{-1} \frac{1}{2}\right)\right]\)
ઉત્તરઃ
પ્રશ્ન 12.
cot (tan-1a + cot-1a)
ઉત્તરઃ
cot(tan-1 a + cot-1 a) {∵ tan-1x + cot-1x = \(\frac{\pi}{2}\)}
= cot\(\frac{\pi}{2}\)
= 0
પ્રશ્ન 13.
tan\(\frac{1}{2}\) \(\left[\sin ^{-1} \frac{2 x}{1+x^2}+\cos ^{-1} \frac{1-y^2}{1+y^2}\right]\), |x| < 1, y > 0 અને xy < 1.
ઉત્તરઃ
પ્રશ્ન 14.
જો sin(sin-1\(\frac{1}{5}\) + cos-1x) = 1, તો xની કિંમત શોધો.
ઉત્તરઃ
પ્રશ્ન 15.
જો tan-1 \(\frac{x-1}{x-2}\) + tan-1\(\frac{x+1}{x+2}=\frac{\pi}{4}\), તો xની કિંમત શોધો.
ઉત્તરઃ
પ્રશ્ન ક્રમાંક 16 થી 18 ની અભિવ્યક્તિની કિંમત શોધો :
પ્રશ્ન 16.
sin-1\(\left(\sin \frac{2 \pi}{3}\right)\)
ઉત્તરઃ
પ્રશ્ન 17.
tan-1\(\left(\tan \frac{3 \pi}{4}\right)\)
ઉત્તરઃ
પ્રશ્ન 18.
tan\(\left(\sin ^{-1} \frac{3}{5}+\cot ^{-1} \frac{3}{2}\right)\)
ઉત્તરઃ
ધારો કે A = sin-1\(\frac{3}{5}\) તથા B = cot-1\(\frac{3}{2}\)
પ્રશ્નો 19 થી 21 માં વિધાન સાચું બને તે રીતે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
પ્રશ્ન 19.
cos-1\(\left(\cos \frac{7 \pi}{6}\right)\) = …………..
(A) \(\frac{7 \pi}{6}\)
(B) \(\frac{5 \pi}{6}\)
(C) \(\frac{\pi}{3}\)
(D) \(\frac{\pi}{6}\)
ઉત્તરઃ
cos-1(cos x) = x, x ∈ [0, π]
પ્રશ્ન 20.
sin\(\left(\frac{\pi}{3}-\sin ^{-1}\left(-\frac{1}{2}\right)\right)\) = ……………..
(A) \(\frac{1}{2}\)
(B) \(\frac{1}{3}\)
(C) \(\frac{1}{4}\)
(D) 1
ઉત્તરઃ
પ્રશ્ન 21.
tan-1\(\sqrt{3}\) – cot-1(-\(\sqrt{3}\)) = ……………..
(A) π
(B) \(-\frac{\pi}{2}\)
(C) 0
(D) 2\(\sqrt{3}\)
ઉત્તરઃ