GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati

Solving these GSEB Std 12 Chemistry MCQ Gujarati Medium Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.

GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 1.
ઍસિડિટી ઉપચાર માટેનું ઔષધ ક્યું છે ?
(B) સાપિરિનિ
(D) પેનિસિલીન
(A) ફયુરેસિન
(C) સોડિયમ બાયકાર્બોનેટ
જવાબ
(C) સોડિયમ બાયકાર્બોનેટ

પ્રશ્ન 2.
નીચેનામાંથી કયો કેટાનિક ડિટર્જન્ટ છે ?
(A) ABS
(B) LAS
(C) ચતુર્થંક એમાઇન
(D) પોલિઇધીલીન ગ્લાયકોલ
જવાબ
(C) ચતુર્થંક એમાઇન

પ્રશ્ન 3.
તેમાં ઍલર્જી માટેનાં ઔષધોને વર્ગીકૃત કરવામાં આવે છે.
(A) ઍન્ટાસિડ્સ
(B) એન્ટિહિસ્ટામાઇન્સ
(C) ઍન્ટિમાઇક્રોબિઅલ્સ
(D) એન્ટિસેપ્ટિક્સ
જવાબ
(B) એન્ટિહિસ્ટામાઇન્સ

પ્રશ્ન 4.
એસ્પિરિન કયા જૂથનું ઔષધ છે ?
(A) એન્ટિબાયોટિક્સ
(B) એન્ટાસિડ્સ
(C) એનાલજેસિક
(D) એન્ટિસેપ્ટિક્સ
જવાબ
(C) એનાલજેસિક

GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 5.
સલ્ફા ઔષધો કયા પ્રકારના ઔષધો છે ?
(A) ઍન્ટિમાઇક્રોબિઅસ
(B) એનાલજેસિક
(C) એન્ટિસેપ્ટિક્સ
(D) એન્ટાસિડ્સ
જવાબ
(A) એન્ટિમાઇક્રોબિઅલ્સ

પ્રશ્ન 6.
પેરાસિટામોલ કયા રોગ-આધારિત પ્રકારનું ઔષધ છે ?
(A) એનાલજેસિક્સ
(B) એન્ટિસેપ્ટિક
(C) એન્ટાસિડ્સ
(D) ટ્રાન્સ્ટ્રિલાઇઝર્સ
જવાબ
(A) એનાલજેસિક્સ

પ્રશ્ન 7.
પેનિસિલિન કયા રોગ-આધારિત પ્રકારનું ઔષધ છે ?
(A) એન્ટિફર્ટિલિટી
(B) એન્ટિહિસ્ટામાઇન્સ
(C) ડિસઇન્ફેક્શન્સ
(D) ઍન્ટિમાઇક્રોબિઅલ્સ
જવાબ
(D) ઍન્ટિમાઇક્રોબિઅલ્સ

પ્રશ્ન 8.
નોરથિનડ્રોન ક્યા રોગ-આધારિત પ્રકારનું ઔષધ છે ?
(A) ઍન્ટિફર્ટિલિટી
(B) ડીસઇન્વેન્ટ્સ
(C) ઍન્ટિમાઇક્રોબિઅસ
(D) ઍન્ટિહિસ્ટામાઇન
જવાબ
(A) ઍન્ટિફર્ટિલિટી

પ્રશ્ન 9.
પ્રોપિયોનિક એસિડનો ઉપયોગ ક્યાં થાય છે ?
(A) ઍસિડ રંગક તરીકે
(B) પ્રિઝર્વેટીવ તરીકે
(C) ક્રીમ બનાવવા માટે
(D) ટેલ્કમ પાઉડર બનાવવા માટે
જવાબ
(B) પ્રિઝર્વેટીવ તરીકે

પ્રશ્ન 10.
ખાંડ કરતાં 2000 ગણો ગળ્યો પદાર્થ ક્યો છે ?
(A) એસ્પાર્ટેમ
(B) સેક્ટેરિન
(C) એલિટેમ
(D) સુકેલોઝ
જવાબ
(C) એલિટેમ

પ્રશ્ન 11.
વ્યવહારમાં પ્રક્ષાલન માટે સાબુ કરતાં ડિટર્જન્ટ વધુ વપરાય છે, કારણ કે …………………
(A) ડિટર્જન્ટ સરળતાથી મળી રહે છે.
(B) ડિટર્જન્ટ આર્થિક રીતે વધુ અનુકૂળ છે.
(C) તે કઠણ પાણી સાથે પ્રક્રિયા કરે છે.
(D) કઠણ પાક્કી સાથે પ્રક્રિયાથી દ્વાવ્યક્ષાર આપતો હોવાથી જરૂર કરતાં વધારે વપરાતો નથી.
જવાબ
(D) કઠણ પાણી સાથે પ્રક્રિયાથી દ્રાવ્યક્ષાર આપતો હોવાથી જરૂર કરતાં વધારે વપરાતો નથી.

પ્રશ્ન 12.
સિટાઇલટ્રાયમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ કયા પ્રકારનો ડિટર્જન્ટ છે ?
(A) એનાયોનિક
(B) કેટોનિક
(C) બિનઆયોનિક
(D) બાયોહાર્ડ
જવાબ
(B) કેટોનિક

પ્રશ્ન 13.
રોગ પેદા કરનાર પરજીવીઓનો શરીરમાં રસાયણો વડે નાશ કરવાનું કે તેમની વૃદ્ધિ અટકાવવાનું શક્ય બનાવનાર ચિકિત્સા પદ્ધતિને શું કહે છે ?
(A) એલોપેથી પદ્ધતિ
(B) રસાયણ ચિકિત્સા
(C) યુનાની પતિ
(D) આયુર્વેદિક ચિકિત્સા
જવાબ
(B) રસાયણ ચિકિત્સા

GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 14.
નીચેનામાંથી પરજીવીઓ તરીકે કોણ વર્તે છે ?
(A) યીસ્ટ
(B) વિષાણુ
(C) પ્રોટોઝુઆ
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

પ્રશ્ન 15.
ઔષધોના વર્ગીકરણનો ક્યો પ્રકાર દાક્તરને ખૂબ ઉપયોગી થાય છે ?
(A) ઔષધોના કાર્યને આધારે
(B) ઔષધીય અસરના આધારે
(C) ઔષધોના રાસાયણિક બંધારણને આધારે
(D) ઔષધોના આણ્વિય લક્ષણને આધારે
જવાબ
(B) ઔષધીય અસરના આધારે

પ્રશ્ન 16.
ઘા કે જખમને નુકસાન પહોંચાડનાર સૂક્ષ્મજીવોનો નાશ કરનાર કે તેની વૃદ્ધિ અટકાવનાર ઔષધોને કેવા પ્રકારના ઔષધો કહે છે ?
(A) જીવાભ્રુનાશી ઔષધ
(B) પ્રતિજીવીઓ
(C) પ્રશાંતકો
(D) પ્રતિપરજીવીકારક
જવાબ
(A) જીવાણુનાશી ઔષધ

પ્રશ્ન 17.
શરીરમાં હિસ્ટામાઇન ઉત્પન્ન થવાને કારણે કર્યો રોગ થવાની શક્યતા છે ?
(A) સોજો આવવો
(B) એસિડિટી
(C) ખંજવાળ આવવી
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

પ્રશ્ન 18.
શરીરમાં ઉત્પન્ન થતા હિસ્ટામાઇનને રોકવા માટે મદદ કરતા ઔષધોને ક્યા ઔષધો કહેવાય છે ?
(A) પ્રતિઍસિડ પદાર્થો
(B) પ્રતિહિસ્ટામાઇન
(C) પ્રતિએલર્જી ઔષધો
(D) વૈદનાહર ઔષધો
જવાબ
(B) પ્રતિહિસ્ટામાઇન

પ્રશ્ન 19.
GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati 1 સામાન્ય રાસાયણિક બંધારણ ક્યા ઔષધો ધરાવે છે ?
(A) એનાલજૈસિક્સ
(B) ટ્રાક્વિલાઇઝર્સ
(C) સલ્ફોનેમાઇડ
(D) કાર્બોનેમાઇડ
જવાબ
(C) સલ્ફોનેમાઇડ

પ્રશ્ન 20.
નીચેનામાંથી જૈવિક અણુ કર્યો છે ?
(A) કાર્બોહાઈડ્રેટ
(B) લિપિડ
(C) ન્યુક્લિક એસિડ
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

પ્રશ્ન 21.
જૈવિક ઉદ્દીપક એટલે શું ?
(A) અંતઃસ્રવ
(B) ઉત્સેચક
(C) ગ્રાહીપદાર્થ
(D) ઔષધ
જવાબ
(B) ઉત્સેચક

પ્રશ્ન 22.
કેટલાક પ્રોટીન પદાર્થો શરીરના પ્રત્યાયનતંત્ર માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે, તેને કેવા પદાર્થો કહે છે ?
(A) ગ્રાહી પદાર્થો
(B) ઉત્સેચક નિરોધકો
(C) એલોસ્ટેટિક સાઇટ
(D) સ્પર્ધાત્મક નિરોધકો
જવાબ
(A) ગ્રાહી પદાર્થો

GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 23.
નીચેનામાંથી કો અણુ કોષના સંદર્ભની જનીનસંકેત માહિતી ધરાવે છે ?
(A) લિપિક
(B) કાર્બોહાઈડ્રેટ
(C) ન્યુક્લિક ઍસિડ
(D) પ્રોટીન
જવાબ
(C) ન્યુક્લિક એસિડ

પ્રશ્ન 24.
કોષદીવાલના બંધારણમાં નીચેનામાંથી કયો જૈવિક અણુ હોય છે ?
(A) લિપિડ
(B) કાર્બોહાઈડ્રેટ
(C) (A) અને (B) બંને
(D) પ્રોટીન
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 25.
ઉત્સેચક અને ગ્રાહી પદાર્થો સાથે આંતરક્રિયા કરી તેમની નકારાત્મક અસરને કોણ રોકે છે ?
(A) ઔષધ
(B) એસિડ પદાર્થો
(C) બેઇઝ
(D) આપેલા ત્રણૈય
જવાબ
(A) ઔષધ

પ્રશ્ન 26.
પ્રક્રિયાર્થી, ઉત્સેચના ……………………….. સાથે જોડાય છે.
(A) આજુબાજુ
(B) સક્રિયસ્થાન
(C) નિષ્ક્રિય સ્થાન
(D) એલોસ્ટેટિક સાઇટ
જવાબ
(B) સક્રિયસ્થાન

પ્રશ્ન 27.
જે ઔષધ, પ્રક્રિયાર્થીને ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાવો અટકાવે છે, તેને શું કહે છે ?
(A) સ્પર્ધાત્મક નિરોધક
(C) એલોસ્ટરિક સાઇટ
(B) ઉત્સેચક નિરોધક
(D) ગ્રાહીપદાર્થ
જવાબ
(B) ઉત્સેચક નિરોધક

પ્રશ્ન 28.
જે ઔષધ ઉત્સેચકના સક્રિયસ્થાને જોડાનાર કુદરતી પ્રક્રિયાથી સાથે સ્પર્ધા કરી ઉત્સેયકના સક્રિય સ્થાને જોડાય છે, તેને શું કહે છે ?
(A) સ્પર્ધાત્મક નિરોધક
(B) ઉત્સેચકગ્રાહી પદાર્થ
(C) એલોસ્ટેરિક સાઇટ
(D) સંદેશાવાહક
જવાબ
(A) સ્પર્ધાત્મક નિરોધક

પ્રશ્ન 29.
કેટલાક ઔષધો ઉત્સેયકના સક્રિયસ્થાને જોડાતા નથી પણ તેનાથી જુદા સ્થાને જોડાય છે, આ સ્થાનને ……………………………. કહે છે.
(A) વિશિષ્ટ સક્રિય સ્થાન
(B) નિષ્ક્રિય સ્થાન
(C) એલોસ્ટેરિક સાઇટ
(D) ગ્રાહી સ્થાન
જવાબ
(C) એલોસ્ટેરિક સાઇટ

પ્રશ્ન 30.
ગ્રાહી પદાર્થ શેના બનેલા હોય છે ?
(A) ચરબીના
(B) લિપિના
(C) પ્રોટીનના
(D) કાર્બોહાઈડ્રેટના
જવાબ
(C) પ્રોટીનના

પ્રશ્ન 31.
નવો ઉોરાક ક્યારે સંશ્લેષિત થાય છે ?
(A) જ્યારે શરીર ઉત્સેચક-નિરોધક સંકીર્ણનું વિધટન કરે ત્યારે
(B) જ્યારે શરીરમાં કોઈ ઉત્સેચક ન હોય ત્યારે
(C) જ્યારે શરીર સ્પર્ધાત્મક નિરોધક સંકીર્ણનું વિધટન કરે ત્યારે
(D) જ્યારે ગ્રાહી પદાર્થ પ્રત્યાયન ક્રિયામાં રોકાય ત્યારે
જવાબ
(A) જ્યારે શરીર ઉત્સેચક-નિરોધક સંકીર્ણનું વિઘટન કરે ત્યારે

GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 32.
મોટાભાગના ગ્રાહી પદાર્થો ………………………… સાથે જોડાયેલા હોય છે.
(A) તાંત્રિકા કોષ
(C) એગોનિસ્ટ્સ
(B) કોષત્વચા
(D) ઍન્ટાગોનિસ્ટ્સ
જવાબ
(B) કૌષત્વચા

પ્રશ્ન 33.
શરીરમાં બે ચેતાકેશિકા કે ચેતાકેશિકા અને સ્નાયુ વચ્ચે સંદેશાની આપ-લે થાય છે, તેને શું કહેવાય છે ?
(A) રાસાયણિક સંદેશાવાહક
(B) આંતરિક સંદેશાવાહક
(C) કોષ ટપાલી
(D) કોષરસ પ્રવાહી
જવાબ
(A) રાસાયણિક સંદેશાવાહક

પ્રશ્ન 34.
જે ઔષધ, સંદેશાવાહકના સ્થાને ગ્રાહી પદાર્થો સાથે જોડાઈ કોષની પ્રત્યાયન ક્રિયાને રોકે છે, તેવા ઔષઘોને ……………………………… કહે છે.
(A) એગોનિસ્ટ્સ
(B) ઍન્ટાગોનિસ્ટ્સ
(C) રાસાયક્લિક સંદેશાવાહક
(D) પ્રગ્રાહી પદાર્થો
જવાબ
(B) ઍન્ટાગોનિસ્ટ્સ

પ્રશ્ન 35.
જે ઔષધને ગ્રાહી પદાર્થ કુદરતી સંદેશાવાહક સમજી સ્વીકારે છે અને પ્રત્યાયન પ્રક્રિયા જળવાય રહે છે, તેને શું કહે છે ?
(A) એન્ટાગોનિસ્ટ્સ
(B) એલોસ્ટેટિક
(C) એગોનિસ્ટ્સ
(D) ઉત્સેચક નિરોધક
જવાબ
(C) એગોનિસ્ટ્સ

પ્રશ્ન 36.
નીચેનામાંથી પ્રતિઍસિડ પદાર્થ ક્યો છે ?
(A) NaHCO3
(B) Al(OH)3 + Mg (OH)2
(C) (A) અને (B) બંને
(D) NaHSO3
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 37.
નીચેનામાંથી કયા પ્રતિઍસિડ PH તટસ્થ મૂલ્ય કરતાં પદાર્થના ઉપયોગથી જઠરમાં વધતી નથી ?
(A) ધાતુ હાઇડ્રૉક્સાઈડ
(B) ધાતુ કાર્બોનેટ
(C) ધાતુ સલ્ફાઇડ
(D) ધાતુ ઑક્સાઇડ
જવાબ
(A) ધાતુ હાઇડ્રૉક્સાઇડ

પ્રશ્ન 38.
નીચેનામાંથી કયા પ્રતિઍસિડ પદાર્થના ઉપયોગથી જરમાં આલ્ક્લાઇન માધ્યમ ઉત્પન્ન થાય છે ?
(A) ધાતુ હાઇડ્રૉક્સાઇડ
(B) સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટ
(C) સોડિયમ હાઇડ્રોજનસલ્ફાઇટ
(D) ધાતુ ઑક્સાઇડ
જવાબ
(B) સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટ

પ્રશ્ન 39.
ઍસિડિટીથી કઈ અસર થાય છે ?
(A) જઠરમાં બળતરાથી દુઃખાવો
(B) જઠરમાં ચાંદા અલ્સર
(C) (A) અને (B) બંને
(D) જઠરમાં પાણી ભરાવવું
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 40.
નીચેનામાંથી પ્રતિહિસ્ટામાઇન ઔષધ ક્યું છે ?
(A) સિમેટિડીન (ટેગામેટ)
(B) રૈનિટિડીન ઝેન્ટેક
(C) (A) અને (B) બંને
(D) એસ્પિરિન
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 41.
હિસ્ટામાઇનને કારણે શરીરમાં કઈ અસર થાય છે ?
(A) શરદી
(B) ચામડી લાલ થવી
(C) ખંજવાળ આવવી
(D) આપેલી ત્રણેય
જવાબ
(D) આપેલી ત્રણેય

પ્રશ્ન 42.
નીચેનામાંથી પ્રતિહિસ્ટામાઇન ઔષધ ક્યું છે ?
(A) બ્રોમફિનીરામાઇન (ડમેટ)
(B) ટર્કેનાડીન (સેલડાન)
(C) (A) અને (B) બંને
(D) રેનિટિડીનઝેન્ટેક
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 43.
ક્યા ઔષધો ચેતા અને ગ્રાહીપદાર્થ વચ્ચેની સંદેશા આપ-લે ક્રિયાવિધિને અસર કરે છે ?
(A) પ્રશાંતકો (ટ્રાન્કિવલાઇઝર્સ)
(B) વેદનાહર ઔષધો (એનાલજેસિક્સ)
(C) (A) અને (B) બંને
(D) પ્રતિઍસિડ પદાર્થો
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 44.
તણાવ અને માનસિક રોગોની સારવારમાં શેનો ઉપયોગ થાય છે ?
(A) વેદનાહર ઔષધો
(B) પ્રતિજીવીઓ
(C) સંક્રમણહારકો
(D) પ્રશાંતકો
જવાબ
(D) પ્રશાંતકો

પ્રશ્ન 45.
નિદ્રાકારી ઔષધોમાં આવશ્યક ઘટક કોણ હોય છે ?
(A) પ્રશાંતકો
(B) માદક વેદનાહર ઔષધો
(C) પ્રતિજીવીઓ
(D) સંક્રમન્નારકો
જવાબ
(A) પ્રશાંતકો

પ્રશ્ન 46.
વ્યક્તિની મનોદશામાં બદલાવ લાવવા માટે કર્યો ચૈતાસંદેશાવાહક ઉપયોગી છે ?
(A) આઇપ્રોનિયાઝિડ
(B) નોર ઍડ્રિનાલિન
(C) ફિર્નલ્સીન
(D) લુમિનાલ
જવાબ
(B) નોર ઍડ્રિનાલિન

પ્રશ્ન 47.
નીચેનામાંથી કયું ઔષઘ ઉદાસીનતારોધી છે ?
(A) આઇોનિયાઝિડ
(B) ફિનાલ્ડ્રીન
(C) (A) અને (B) બંને
(D) એમાયટાલ
જવાબ
(C) (A) અને (B) બંને

GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 48.
સાપેક્ષ રીતે મંદ પ્રશાંતકો તરીકે વર્તતું અને ચિંતામાં રાહત આપતું ઔષધ કયું છે ?
(A) ક્લૉરડાયાઝપૉક્સાઇડ
(B) મેપ્રોબામેટ
(C) (A) અને (B) બંને
(D) નોબ્યુટાલ
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 49.
કર્યું ઔષધ ઉદાસીનતા તથા વધારે ચિંતામાં રહેનાર વ્યક્તિને રાહત આપે છે ?
(A) ઇક્વાનીલ
(B) લુમિનાલ
(C) નોર ઍડ્રિનાલિન
(D) આપેલા ત્રણેય
જવાબ
(A) ઇક્વાનિલ

પ્રશ્ન 50.
નીચેનામાંથી બાર્બિટ્યુરિક ઍસિડનું વ્યુત્પન કર્યુ છે ?
(A) વેરોનાલ
(B) એમાયટાલ
(C) લુમિનાલ
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

પ્રશ્ન 51.
નીચેનામાંથી ક્યા ઍસિડના વ્યુત્પળો નિદ્રાડારી પદાર્થો છે ?
(A) બૉરિક ઍસિડ
(B) ફોસ્ફોરિક ઍસિડ
(C) બાર્બિટ્યુરિક એસિડ
(D) ઓલિક ઍસિડ
જવાબ
(C) બાર્બિટ્યુરિક એસિડ

પ્રશ્ન 52.
બાબિયુરિક ઍસિડના વ્યુત્પન્નો બાર્બિટયુરેટ્સ અગત્યના ………………………… છે.
(A) પ્રશાંતકો
(B) વૈદનાહર ઔષધી
(C) પ્રતિઍસિડ પદાર્થો
(D) પ્રતિજીવીઓ
જવાબ
(A) પ્રશાંતકો

પ્રશ્ન 53.
જે ઔષધોના ઉપયોગથી ઘેન કે ઉત્તેજના જેવી સ્થિતિ આવતી નથી તેને કેવા પ્રકારના ઔષધો કહે છે ?
(A) માદક વૈદનાહર ઔષધો
(B) બિનમાદક વૈદનાહર ઔષધી
(C) પ્રતિસૂક્ષ્મજીવી ઔષધો
(D) પ્રતિજીવીઓ
જવાબ
(B) બિનમાદક વેદનાહર ઔષધો

પ્રશ્ન 54.
શરીરમાં ઉત્પન્ન થતું કયું રસાયણ માંસપેશીમાં બળતરા કે દુઃખાવો પેદા કરે છે ?
(A) પ્રોસ્ટાગ્લેન્ડિન્સ
(B) ટેટ્રાસાયક્લીન
(C) બાર્બિટ્યુરેટ્સ
(D) હિસ્ટામાઇન
જવાબ
(A) પ્રોસ્ટાગ્લેન્ડિન્સ

પ્રશ્ન 55.
નીચેનામાંથી કર્યું ઔષધ શરીરમાં પ્રોસ્ટાગ્લેન્ડિન્સનું સંશ્લેષણ થતું અટકાવે છે ?
(A) પેરાસિટામોલ
(B) મૉર્ફિન
(C) એસ્પિરિન
(D) આપેલા ત્રણેય
જવાબ
(C) એસ્પિરિન

પ્રશ્ન 56.
નીચેનામાંથી કર્યું બિનમાદક વેદનાહર ઔષધ છે ?
(A) એસ્પિરિન
(B) પેરાસિટામોલ
(C) (A) અને (B) બંને
(D) મૉર્ફિન
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 57.
કયા ઔષધોને તાશામક ઔષધો કહે છે ?
(A) માદક વૈદનાહર ઔષધી
(B) બિનમાદક વૈદનાહર ઔષધો
(C) પ્રશાંતકો
(D) સંક્રમણહારકો
જવાબ
(B) બિનમાદક વૈદનાહર ઔષધો

GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 58.
નીચેનામાંથી ક્યું ઔષધ રુધિર ન જામવા દેવાનો ગુણધર્મ ધરાવે છે ?
(A) એસ્પિરિન
(B) પેરાસિટામોલ
(C) પેનિસિલિન
(D) ઓફ્લોક્સેસિન
જવાબ
(A) એસ્પિરિન

પ્રશ્ન 59.
હ્રદયરોગના દર્દીઓ માટે ક્યું ઔષધ વધુ ઉપયોગી છે ?
(A) પેરાસિટામોલ
(B) મોર્ફિન
(C) એસ્પિરિન
(D) પેનિસિલિન
જવાબ
(C) એસ્પિરિન

પ્રશ્ન 60.
નીચેનામાંથી માદક વેદનાહર ઔષધ કયું છે ?
(A) મોર્ફિન
(B) એસ્પિરિન
(C) પેરાસિટામોલ
(D) ટેટ્રાસાયક્લીન
જવાબ
(A) મોર્ફિન

પ્રશ્ન 61.
મોર્ફિનનો વધુ જથ્થામાં ઉપયોગ કરવાથી કઈ અસર થાય છે ?
(A) અસ્વાભાવિક ઘેરી નિદ્રા (Coma)
(B) તાણ-આંચકી (Convulsions)
(C) બેહોશી (Stupar)
(D) આપેલી બધી જ
જવાબ
(D) આપેલી બધી જ

પ્રશ્ન 62.
સૂક્ષ્મજીવોની રોગકારક ક્રિયાને અટકાવવા કે નાશ કરવા ઉપયોગમાં લેવાતા ઔષધોને ………………………. કહે છે.
(A) પ્રતિસૂક્ષ્મજીવી ઔષધો
(B) વેદનાહર ઔષધ
(C) પ્રશાંતક
(D) જીવનિરોધક ઔષધ
જવાબ
(A) પ્રતિસૂક્ષ્મજીવી ઔષધો

પ્રશ્ન 63.
નીચેનામાંથી કર્યું પ્રતિસૂક્ષ્મજીવી ઔષધ નથી ?
(A) પ્રતિાવીઓ
(B) જીવાણુનાશી
(C) સંક્રમણહારકો
(D) પ્રશાંતકો
જવાબ
(D) પ્રશાંત.કો

પ્રશ્ન 64.
પ્રતિસૂક્ષ્મજીવી ઔષધો કયા સૂક્ષ્મજીવની રોગકારક ક્રિયાને અટકાવે કે નાશ કરે છે ?
(A) બૅક્ટેરિયા
(B) વાઇરસ
(C) ફૂગ
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

પ્રશ્ન 65.
જે સાયણોની ઓછી માત્રા પણ સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવી શકે અથવા તેમનો નાશ કરી શકે છે તેને ………………………… કહે છે.
(A) પ્રતિાવીઓ
(B) જીવાણુનાશી
(C) સંક્રમણહારકો
(D) બૅક્ટેરિયા નિરોધી
જવાબ
(A) પ્રતિજીવીઓ

પ્રશ્ન 66.
નીચેનામાંથી પ્રતિજીવીનું ઉદાહરણ કર્યું છે ?
(A) પેનિસિલિન
(B) ટેટ્રાસાયક્લીન
(C) ક્લોરએમ્ફિનિકોલ
(D) આપેલ બધા જ
જવાબ
(D) આપેલ બધા જ

પ્રશ્ન 67.
નીચેનામાંથી કર્યું ઔષધ સૂક્ષ્મજીવો મારફતે બનેલું અને સૌપ્રથમ વપરાતું પ્રતિજીવી છે ?
(A) પેનિસિલિન
(B) ટેટ્રાસાયક્લીન
(C) ક્લોરએમ્ફિનિકોલ
(D) મૉર્ફિન
જવાબ
(A) પેનિસિલિન

પ્રશ્ન 68.
સૂક્ષ્મજીવોનો નાશ કરનાર પ્રતિજીવીઓને શું કહે છે ?
(A) સૂક્ષ્મજીવનિરોધી
(B) બૅક્ટેરિયાનાશક
(C) પ્રશાંતક
(D) માદક વૈદનાહર ઔષધ
જવાબ
(B) બૅક્ટેરિયાનાશક

GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 69.
સૂક્ષ્મજીવોના વિકાસને રોકનાર પ્રતિજીવીઓને શું કહે છે ?
(A) બૅક્ટેરિયાનિરોધી
(B) સૂક્ષ્મજીવનાશક
(C) પ્રશાંતક
(D) માદક વેદનાહર ઔષધ
જવાબ
(A) બૅક્ટેરિયાનિરોધી

પ્રશ્ન 70.
નીચેનામાંથી ક્યું ઔષધ બૅક્ટેરિયાનાશક છે ?
(A) પેનિસિલિન
(B) એમિનો ગ્લાયકોસાઇડ
(C) ઓફ્લોક્સેસિન
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

પ્રશ્ન 71.
નીચેનામાંથી ક્યું ઔષધ બૅક્ટેરિયાનિરોધી છે ?
(A) ઇરિોમાયસીન
(B) ટેટ્રાસાયક્લીન
(C) ક્લોરએમ્ફિનિકોલ
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

પ્રશ્ન 72.
જીવંત પેશીઓને જીવાણુરહિત બનાવવા માટે કેવા પ્રકારના ઔષધો ઉપયોગી છે ?
(A) જીવાણુનાશી પદાર્થો
(B) સંક્રમણારકો
(C) પ્રશાંતકો
(D) બાર્બિટ્યુરિક ઍસિડના વ્યુત્પન્નો
જવાબ
(A) જીવાભ્રુનાશી પદાર્થો

પ્રશ્ન 73.
નીચેનામાંથી જીવાણુનાશી પદાર્થનું ઉદાહરણ કર્યું છે ?
(A) ડેટોલ
(B) ફ્યુરાસીન
(C) સૌફ્રામાયસીન
(D) આપેલા ત્રણેય
જવાબ
(D) આપેલા ત્રણય

પ્રશ્ન 74.
જીવાણુનાશી તરીકે વપરાતું ડેટોલ એ શેનું મિશ્રણ છે ?
(A) ક્લોરોઝાયલેનોલ અને ટર્મીનીઓલ
(B) પોટેશિયમ પરમેંગેનેટ અને ફ્યુરાસીન
(C) ક્લોરોઝાયલેનોલ અને બાયથાયેનોલ
(D) 2.3 % નું આલ્કોહોલ – પાણીનું મિશ્રણ
જવાબ
(A) ક્લોરોઝાયલેનોલ અને ટર્મીનીઓલ

પ્રશ્ન 75.
સાબુમાં જીવાણુનાશી ગુણધર્મ લાવવા માટે તેમાં કર્યો પદાર્થ ઉમેવામાં આવે છે ?
(A) ટર્મીનીઓલ
(B) બાયધાયેનોલ
(C) આયોડિન
(D) બોરિક એસિડ
જવાબ
(B) બાયધાયનૌલ

પ્રશ્ન 76.
નીચેનામાંથી વધુ સક્રિય જીવાણુનાશી કર્યું છે ?
(A) ડેટોલ
(B) બાયથાયેનોલ
(C) આયોડિન
(D) બોરિક ઍસિડનું મંદ જલીય દ્રાવણ
જવાબ
(C) આયોડિન

પ્રશ્ન 77.
ટિયર-આયોડિન એટલે શું ?
(A) આયોડિનનું 2-3 % આલ્કોહૉલ – પાણીના મિશ્રણમાં બનાવેલું દ્રાવણ
(B) બોરિક ઍસિડનું મંદ જલીય દ્રાવણ
(C) ડેટોલનું 2 – 3% આલ્કોહૉલ પાણીના મિશ્રણમાં બનાવેલું દ્વાવસ
(D) ક્લોરોઝાયલેનોલ અને ટર્મીનીઓલનું મિશ્રણ
જવાબ
(A) આયોડિનનું 2 – 3% આલ્કોહૉલ – પાણીના મિશ્રણમાં બનાવેલું દ્રાવણ

પ્રશ્ન 78.
ઘાને જીવાણુમુક્ત કરવા શેનો ઉપયોગ થાય છે ?
(A) ડેટોલ
(B) બાયથાર્યનોલ
(C) ટિક્ચર આયોડિન
(D) બોરિક ઍસિડનું મંદ જલીય દ્રાવણ
જવાબ
(C) ટિક્ચર આયોડિન

પ્રશ્ન 79.
નીચેનામાંથી કર્યું નિર્બળ જીવાણુનાશી તરીકે વર્તે છે ?
(A) બોરિક ઍસિડનું મંદ જલીય દ્રાવા
(B) ટિક્ચર આયોડિન
(C) પોટેશિયમ પરમેંગેનેટ
(D) સોફામાયસીન
જવાબ
(A) બોરિક ઍસિડનું મંદ જલીય દ્રાવણ

પ્રશ્ન 80.
આંખોને જીવાણુમુક્ત કરવાના વૉશિંગ સોલ્યુશન તરીકે શેનો ઉપયોગ થાય છે ?
(A) આયોડિન
(B) પોટેશિયમ પરમેંગેનેટ
(C) બાયથાર્યનોલ
(D) બોરિક ઍસિડનું મંદ જલીય દ્રાવણ
જવાબ
(D) બોરિક ઍસિડનું મંદ જલીય દ્રાવણ

પ્રશ્ન 81.
નિર્જીવ વસ્તુઓને જીવાણુરહિત બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે ?
(A) સંક્રમણહારકો
(B) જીવાજ઼નાશી
(C) પ્રતિઍસિડ પદાર્થો
(D) આપેલા ત્રણેય
જવાબ
(A) સંક્રમણહારકો

પ્રશ્ન 82.
નીચેનામાંથી સંક્રમણહારક તરીકે કયો પદાર્થ વર્તે છે ?
(A) ક્લોરિનની 0.2 થી 0.4 ppm સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણ
(B) સલ્ફરડાયૉક્સાઇડ વાયુની અતિઅલ્પ સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવસ
(C) આયોડિનનું 2 – 3 % આલ્કોહૉલ પાન્નીનું મિશ્રણ
(D) (A) અને (B) બંને
જવાબ
(D) (A) અને (B) બંને

પ્રશ્ન 83.
ફિનોલનું …………………………………. સાંદ્રતાવાળું દ્રાવણ જીવાણુનાશી તરીકે વપરાય છે.
(A) 2%
(B) 1 %
(C) 0.2 %
(D) 01 %
જવાબ
(C) 0.2 %

પ્રશ્ન 84.
ફિનોલનું ………………………. સાંદ્રતાવાળું દ્રાવણ સંક્રમણહારક તરીકે વપરાય છે.
(A) 2%
(B) 1%
(C) 0.2 %
(D) 0.1%
જવાબ
(B) 1 %

પ્રશ્ન 85.
જે રાસાયણિક પદાર્થો ગર્ભાધાન અટકાવવામાં વપરાય છે તેને શું કહે છે ?
(A) ગર્ભનિરોધક ઔષધી
(B) ગર્ભાધાન ઔષધો
(C) જાતીય ઔષધો
(D) સજીવ ઔષધો
જવાબ
(A) ગનિરોધક ઔષધો

પ્રશ્ન 86.
નીચેનામાંથી કયા ગર્ભનિરોધક ઔષધમાં ગર્ભાધાન અટકાવવાની કાર્યક્ષમતા છે?
(A) એસ્ટ્રોજન
(B) પ્રોજેસ્ટેરોન
(C) (A) અને (B) બંને
(D) ટેસ્ટોસ્ટેરોન
જવાબ
(C) (A) અને (B) બંને

GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 87.
ગર્ભનિરોધક ગોળીમાં શેનું મિશ્રણ વપરાય છે ?
(A) એસ્ટ્રોજેનિક અને પ્રોજેસ્ટોજેનિક સંયોજનોનું મિશ્રણ
(B) એસ્ટ્રોજેનિક અને ટેસ્ટોજેનિક સંયોજનોનું મિશ્રણ
(C) નોરઍધિડ્રોન અને પ્રોજેસ્ટોજેનિક મિશ્રણ
(D) પ્રોજેસ્ટોજેનિક અને વિટામિનનું મિશ્રણ
જવાબ
(A) એસ્ટ્રોજેનિક અને પ્રોજેસ્ટોજેનિક સંયોજનોનું મિશ્રણ

પ્રશ્ન 88.
નીચેનામાંથી ક્યું સંયોજન ગર્ભનિરોધક તરીકે વપરાય છે ?
(A) ઇથાઇનાઇલ એસ્ટ્રાડાપોલ
(B) નોરઍયિન્ડ્રોન
(C) (A) અને (B) બંને
(D) લાયસોલ
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 89.
ખાધપદાર્થોની જાળવણી, તેનું આકર્ષણ અને પોષણયુક્ત વધારવા માટે કર્યું રસાયણ મેવામાં આવે છે ?
(A) ઍન્ટિઑક્સિડન્ટ્સ
(B) પરિક્ષકો
(C) ખાઘરંગકો
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

પ્રશ્ન 90.
મેદસ્વિતાને દૂર કરવા માટે ખાધપદાર્થમાં શર્કરાને સ્થાને શેનો ઉપયોગ યાય છે ?
(A) કૅલરીરહિત કૃત્રિમ ગળ્યા પદાર્થો
(B) કેલરીયુક્ત કૃત્રિમ ગળ્યા પદાર્થો
(C) ખનિજ તત્ત્વો
(D) એમિનો ઍસિડ
જવાબ
(A) કૅલરીરહિત કૃત્રિમ ગળ્યા પદાર્થો

પ્રશ્ન 91.
નીચેનામાંથી કૃત્રિમ ગળ્યા પદાર્થનું ઉદાહરણ કર્યું છે ?
(A) એસ્પામ
(B) સુકેલોઝ
(C) એલિટેમ
(D) આપેલા ત્રણેય
જવાબ
(D) આપેલા ત્રણેય

પ્રશ્ન 92.
એસ્પાર્ટેમનો ગળપણઆંક સુકોઝ કરતાં કેટલો છે ?
(A) 100
(B) 550
(C) 600
(D) 2000
જવાબ
(A) 100

પ્રશ્ન 93.
સેકેરીનનો ગળપણઆંક સુક્રોઝની સરખામણીમાં કેટલો છે ?
(A) 160
(B) 550
(C) 600
(D) 2000
જવાબ
(B) 550

પ્રશ્ન 94.
સુક્રોઝની સરખામણીમાં સુક્રોલોઝનો ગળપણઆંક જણાવો,
(A) 160
(B) 550
(C) 600
(D) 2000
જવાબ
(C) 600

પ્રશ્ન 95.
એલિટેમ સુક્રોઝ કરતાં કેટલો વધુ ગળપણઆંક ધરાવે છે ?
(A) 160
(B) 550
(C) 600
(D) 2000
જવાબ
(D) 2000

પ્રશ્ન 96.
નીચેનામાંથી કયો પદાર્થ માત્ર ઠંડા ખાધપદાર્થ તથા ઠંડા પીણામાં જ વપરાય છે ?
(A) સેકેરીન
(B) એસ્પાર્ટીમ
(C) સુકેલોઝ
(D) એલિટેમ
જવાબ
(B) એસ્પાર્ટેમ

પ્રશ્ન 97.
નીચેનામાંથી કયો પદાર્થ રસોઈ બનાવવાના તાપમાને અસ્થાયી છે ?
(A) સેકેરિન
(B) સુક્રોલોઝ
(C) એલિટેમ
(D) એસ્પાર્ટેમ
જવાબ
(D) એસ્પાર્ટેમ

પ્રશ્ન 98.
નીચેનામાંથી કર્યો પદાર્થ રસોઈ બનાવવાના તાપમાને સ્થાયી છે ?
(A) સુક્રોલોઝ
(B) સેકેરીન
(C) એસ્પાર્ટેમ
(D) એલિટેમ
જવાબ
(A) સુક્રોલોઝ

પ્રશ્ન 99.
ખાધપદાર્થોને ફૂગ જેવા સૂક્ષ્મ જીવાણુથી બગડતા અટકાવવા અથવા લાંબો સમય જાળવવા માટે શેનો ઉપયોગ થાય છે ?
(A) ખાદ્યપદાર્થ પરિક્ષકો
(B) ઍન્ટિઓક્સિડન્ટ્સ
(C) ખાઘરંગકો
(D) સ્થાયીકર્તા પદાર્થો
જવાબ
(A) ખાદ્યપદાર્થ પરિક્ષકો

પ્રશ્ન 100.
નીચેનામાંથી રોજિંદા જીવનમાં ઉપયોગી ખાદ્યપદાર્થ પરિક્ષક કર્યો છે ?
(A) મીઠું
(B) ખાંડ
(C) વનસ્પતિ તેલ
(D) આપેલા ત્રણેય
જવાબ
(D) આપેલા ત્રણેય

GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 101.
નીચેનામાંથી કયો રાસાયણિક પદાર્થ ખાધપદાર્થ પરિરક્ષક તરીકે ઓળખાય છે ?
(A) સોડિયમ બેન્ઝોએટ
(B) સોર્બિક ઍસિડના ક્ષાર
(C) પ્રોષિયોનિક એસિડના ક્ષાર
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

પ્રશ્ન 102.
ખાદ્યપદાર્થની જાળવણી માટે ઑક્સિજનની અસર ધીમી પાડવા માટે શેનો ઉપયોગ થાય છે ?
(A) પરિક્ષકો
(B) ઍન્ટિઓક્સિડન્ટ્સ
(C) ખાદ્યરંગકો
(D) કૃત્રિમ ગળ્યા પદાર્થો
જવાબ
(B) એન્ટિઓક્સિડન્ટ્સ

પ્રશ્ન 103.
નીચેનામાંથી કયો રાસાયણિક પદાર્થ ઑક્સિજન પ્રત્યે વધુ ક્રિયાશીલ છે ?
(A) બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સિ ઍનિસોલ
(B) C6H5COONa
(C) NaCl
(D) આપેલા ત્રણેય
જવાબ
(D) આપેલા ત્રણેય

પ્રશ્ન 104.
સપાટી પર ચોંટેલા મેલ કે તૈલી પદાર્થોને દૂર કરવા માટે વપરાતા રસાયણોને શું કહેવાય છે ?
(A) સફાઈકર્તા પદાર્થ
(B) જલવિરાગી પદાર્થો
(C) કુદરતી સફાઈકાં
(D) પ્રબળ બેઇઝ પદાર્થો
જવાબ
(A) સફાઈકર્તા પદાર્થ

પ્રશ્ન 105.
રાસાયણિક દૃષ્ટિએ સાબુ શું છે ?
(A) ફૅટી ઍસિડના સોડિયમ ક્ષાર
(B) ફેટી ઍસિડના પોટેશિયમ ક્ષાર
(C) (A) અને (B) બંને
(D) કાર્બનિક સલ્ફોનિક ઍસિડના સોડિયમ ક્ષાર
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 106.
વનસ્પતિ તેલ કે પ્રાણિજ ચરબી એ ………………………. .
(A) ફૅટી ઍસિડના ગ્લિસરાઇલ એસ્ટર
(B) ફૈટી એસિડના આલ્કોહૉલ એસ્ટર
(C) ફૅટી ઍસિડના સલ્ફોનિક એસિડ એસ્ટર
(D) આપેલા ત્રણેય
જવાબ
(A) ફેટી ઍસિડના ગ્લિસરાઇલ એસ્ટર

પ્રશ્ન 107.
સાબુનીકરણ પ્રક્રિયામાં કઈ આડપેદાશ મળે છે ?
(A) ઈથેનોલ
(B) ઈથેન-1,2,3- ડાર્યાલ
(C) પ્રોપેન-1, 2, 3-ટ્રાયોલ
(D) બ્યુટેનોલ
જવાબ
(C) પ્રોપેન-1, 2, 3-ટ્રાયોલ

પ્રશ્ન 108.
નાહવાના સાબુમાં આલી તરીકે શું વપરાય છે ?
(A) NaOH
(B) KOH
(C) Cu(OH)2
(D) NH3
જવાબ
(B) KOH

પ્રશ્ન 109.
દાઢી કરવાના સાબુમાં વધુ ફીણ ઉત્પન્ન કરવા માટે ક્યો પદાર્થ ઉમેરવામાં આવે છે ?
(A) ગ્લિસરોલ
(B) રોઝિન (Rosin)
(C) એસ્ટર
(D) પોલિઇથીલીન ગ્લાયકોલ
જવાબ
(B) રોઝિન (Rosin)

પ્રશ્ન 110.
ઔષધિયુક્ત સાબુ બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?
(A) ડિઓડરન્ટ્સ
(B) ડેટોલ
(C) લીમડાના પાનનો ભૂકો
(D) અરડૂસીના પાનનો ભૂકો
જવાબ
(A) ડિઓડરન્ટ્સ

પ્રશ્ન 111.
નીચેનામાંથી સોડિયમ સ્ટિયરેટ (સાબુ)નું યોગ્ય સૂત્ર કયું છે ?
(A) C15H35COONa
(B) C17H35COONa
(C) C27H45COONa
(D) C17H35COOK
જવાબ
(B) C17H35COONa

પ્રશ્ન 112.
સાબુની બનાવટ દરમિયાન મળતી આડપેદાશ કાઈ યોગ્ય છે ?
GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati 2

પ્રશ્ન 113.
સાબુ કઠિન પાણી સાથે ફીણ ઉત્પન્ન કરતા નથી, કારણ કે ……………………
(A) અદ્રાવ્ય ક્ષાર બનાવતા ન હોવાથી
(B) પાણીમાં અદ્રાવ્ય ફૅટીઍસિડના કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ કાર બનાવતા હોવાથી
(C) કઠિન પાણીમાં વધુ TDS જમા થયેલો હોવાથી
(D) કઠિન પાણીની ઘનતા વધુ પ્રમાણમાં હોવાથી
જવાબ
(B) પાણીમાં અદ્રાવ્ય ફૅટીઍસિડના કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ સાર બનાવતા હોવાથી

પ્રશ્ન 114.
રાસાયણિક રીતે સાંશ્લેષિત પ્રક્ષાલકો …………………………..
(A) કાર્બનિક સલ્ફોનિક ઍસિડના સોડિયમ ક્ષાર
(B) કાર્બનિક સલ્ફોનિક ઍસિડના પોટેશિયમ ક્ષાર
(C) ફૅટી ઍસિડના સોડિયમ ક્ષાર
(D) ફૅટી ઍસિડના પોટેશિયમ ક્ષાર
જવાબ
(A) કાર્બનિક સોનિક ઍસિડના સોડિયમ ક્ષાર

પ્રશ્ન 115.
નીચેનું બંધારણીય સૂત્ર ક્યા પ્રક્ષાલકનું છે ?
GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati 3
(A) ABS
(B) BHT
(C) DDBS
(D) સાબુ
જવાબ
(C) DDBS

પ્રશ્ન 116.
નીરોનામાંથી કેવા પ્રકારનો પ્રક્ષાલક ઘરગથ્થુ વપરાશ માટે ઉપયોગી છે ?
(A) ઋણઆયનીય
(B) કેટાયનીય
(C) બિનઆયનીય
(D) આપેલા બધા જ
જવાબ
(A) ઋણઆયનીય

પ્રશ્ન 117.
નીચેનામાં ક્યો પ્રક્ષાલક વાળના કન્ડિશનરમાં વપરાય છે ?
(A) એનાયનીય
(B) કૈટાયનીય (ધનઆયનીય)
(C) બિનઆયનીય
(D) આપેલા ત્રણેય
જવાબ
(B) કેટાયનીય (ધનઆયનીય)

પ્રશ્ન 118.
નીરોનામાંથી કેટાયનીય પ્રક્ષાલક ક્યો છે ?
(A) ABS
(B) LAS
(C) સિટાઇલટ્રાયમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ
(D) પૉલિઇથીલીન ગ્લાયકોલ અને સ્ટિયરિક ઍસિડમાંથી બનતો એસ્ટર
જવાબ
(C) સિટાઇલટ્રાયમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ

પ્રશ્ન 119.
GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati 4
બંધારણ સૂત્ર કયા સંયોજનનું છે ?
(A) સિટાઇલટ્રાયમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ
(B) રેખીય આલ્કાઇલ બ્રોમાઇડ
(C) પૉલિઇથીલીન ગ્લાયકોલ અને સ્ટિયરિક ઍસિડમાંથી ઍસ્ટર
(D) સિટાઇલટ્રાયોમાઇડ એમોનિયા
જવાબ
(A) સિટાઇલટ્રાયમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ

પ્રશ્ન 120.
નીચેનામાંથી બિનઆયનીય પ્રક્ષાલક કર્યો છે ?
(A) શાખીય આલ્કાઇલ બેન્ઝિન સોનેટ (ABS)
(B) રેખીય આલ્કાઇલ બેન્જિન સલ્ફોનેટ (LAS)
(C) સિટાઇલટ્રાયમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ
(D) પૉલિઇથીલીન ગ્લાયકોલ અને સ્ટિયરિક ઍસિડમાંથી બનતો. ઍસ્ટર
જવાબ
(D) પૉલિઇથીલીન ગ્લાયકોલ અને સ્ટિયરિક ઍસિડમાંથી બનતો. ઍસ્ટર

પ્રશ્ન 121.
ક્યો પ્રક્ષાલક જળપ્રદૂષણમાં વધારો કરે છે ?
(A) બાયોહાર્ડ
(B) બાયોસૉફ્ટ
(C) (A) અને (B) બંને
(D) એક પણ નહીં
જવાબ
(A) બાર્યોહાર્ડ

પ્રશ્ન 122.
LAS બાયૉસૉફ્ટ પ્રક્ષાલક છે, કારણ કે ……………………
(A) તેનું સૂક્ષ્મજીવો દ્વારા સરળતાથી વિધટન થાય છે.
(B) તેમાં રેખીય આલ્કાઇલ સમૂહ આવેલો હોવાથી
(C) (A) અને (B) બંને
(D) તે જળપ્રદૂષણમાં વધારો કરે છે.
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 123.
નીચેનામાંથી પ્રશાંતક ક્યો નથી ?
(A) બાર્બિટ્યુરિક ઍસિડ
(B) સેકોનાલ
(C) લુમિનાલ
(D) ફિનાસેટિન
જવાબ
(D) ફિનાસેટિન

પ્રશ્ન 124.
પ્રોજેસ્ટોજેનિક અને ઑસ્ટ્રોજૈનિક શેના માટે ઉપયોગી છે ?
(A) એન્ટાસિડ
(B) ગર્મીનરોધક ઔષધ
(C) પ્રતિસૂક્ષ્મજીવી
(D) જીવાણુનાશી
જવાબ
(B) ગર્ભનિરોધક ઔષધ

GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 125.
નીચેનામાંથી કર્યો કૃત્રિમ ગળ્યો પદાર્થ નથી ?
(A) સુકેલોઝ
(B) એલિટેમ
(C) સોડિયમ બેન્ઝોએટ
(D) એસ્પાર્ટેમ
જવાબ
(C) સોડિયમ બેન્ઝોએટ

પ્રશ્ન 126.
નીચેનામાંથી ખાધપદાર્થ સંરક્ષક તરીકે શેનો ઉપયોગ થાય છે ?
(A) સોડિયમ સલ્ફેટ
(B) સેકેરીન
(C) એલિટેમ
(D) સોડિયમ મેટાબાયસલ્ફાઇટ
જવાબ
(D) સોડિયમ મેટાબાયસલ્ફાઇટ

પ્રશ્ન 127.
નીચેનામાંથી પેરાસિટામોલ ઔષધનું સાચું સૂત્ર કયું છે ? [DCF – 2001]
GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati 5
જવાબ
(B)

પ્રશ્ન 128.
નીચેનામાંથી ક્યું ઔષધ ઍન્ટિપાયરેટિક તેમજ વેદનાહર એમ બંને તરીકે વર્તે છે ? [Karnataka CET – 2001]
(A) ક્લોરોપ્રોમેઝાઇન હાઇડ્રોક્લોરાઇડ
(B) પેરાસિટામિડોફિનોલ
(C) ક્લોરોક્વિન
(D)પેનિસિલિન
જવાબ
(B) પેરાસિટામિડોફિનોલ

પ્રશ્ન 129.
બાર્બિટ્યુરિક એસિડનો ઉપયોગ શેમાં થાય છે ? [Kerala_CET – 2003]
(A) ઍન્ટિપાયરેટિક
(B) જીવાણુનાશી
(C) વેદનાહર
(D) પ્રશાંતક
જવાબ
(D)પ્રશાંતક

પ્રશ્ન 130.
નીચેનામાંથી બૅક્ટેરિયાનિરોધી કર્યું છે ? [Kerala_CET – 2003]
(A) પેનિસિલિન
(B) ઇરિશ્નોમાયસિન
(C)ઑફ્લોસેક્સિન
(D) બાયધાયેનોલ
જવાબ
(B) ઇરિથ્રોમાયસિન

પ્રશ્ન 131.
પ્રશાંતો (ટ્રાક્વિલાઇઝર્સ)નો ઉપયોગ ક્યા રોગની સારવાર માટે થાય છે ? [Kerala_CET – 2004]
(A) કૅન્સર
(B) AIDS
(C) મગજના રોગો, (માનસિક રોગો)
(D)બ્લડ ઇન્ફેક્શન
જવાબ
(C) મગજના રોગો, (માનસિક રોગો)

પ્રશ્ન 132.
2-એસિટૉક્સિક બેન્ઝોઇક ઍસિડ એ શેના માટે વપરાય છે ? [Karnataka CET – 2004]
(A) મૅલેરિયા વિરોધી
(B) ઉદાસીનતારોધી
(C) જીવાણુનાશી
(D) ઍન્ટિપાયરેટિક
જવાબ
(D)ઍન્ટિપાયરેટિક

પ્રશ્ન 133.
ટિક્ચર આયોડિન શું છે ? [AIIMS – 2006]
(A) I2 નું જલીય દ્રાવણ
(B) જલીય KI માં I2 નું દ્રાવણ
(C) I2 નું આલ્કોહૉલિક દ્રાવણ
(D) KIનું જલીય દ્રાવણ
જવાબ
(C) I2 નું આલ્કોહૉલિક દ્રાવણ

પ્રશ્ન 134.
GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati 6 (એસ્પિરિન) શેમાં વપરાય છે ? [AIIMS – 2007]
(A) જીવાણુનાશી
(B) ઍન્ટિબાયૉટિક (પ્રતિજીવીઓ)
(C) વેદનાહર
(D) જંતુનાશક
જવાબ
(C) વેદનાહર

પ્રશ્ન 135.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? [Kerala PMT – 2008]
(A) કેટલાક સંક્રમણકારકો તેમની નીચી સાંદ્રતાએ જીવાન્નુનાશી તરીકે વર્તે છે.
(B) સલ્ફાડાયેઝાઇન એ સાંશ્લેષિત એન્ટિબેક્ટેરિયલ છે.
(C)ઍસ્પિરિન એ વેદનાહર અને ઍન્ટિપાયરેટિક છે.
(D) નોરઇથિનડ્રોન એ ફિરોમોન્સ છે.
જવાબ
(D)નોરઇથિનડ્રોન એ ફિરોમોન્સ છે.

પ્રશ્ન 136.
નીચેનામાંથી કર્યું પ્રતિજીવી નથી ? [Kerala PMT – 2008]
(A) પેનિસિલિન
(B) ઑક્સિટોસિન
(C) ટેટ્રાસાયક્લિન
(D) ઑલોસેક્સિન
જવાબ
(B) ઓક્સિટોસિન

પ્રશ્ન 137.
નીચેનામાંથી કયું વેદનાહર ઔષધ નથી ? [Kerala CET – 2009]
(A) ઇબુપ્રોફિન
(B) ડાયક્લોફૈનિક સોડિયમ
(C) એસ્પિરિન
(D) વૈલિયમ
જવાબ
(D) વેલિયમ

પ્રશ્ન 138.
બાયથાયેનોલ એ સાબુમાં કર્યો ગુણધર્મ વધારવા માટે ઉમેરવામાં આવે છે ? [Kerala CET – 2009]
(A) નરમાશ
(B) કઠિનતા
(C) સુકાપણું
(D) જીવાતૂનાશી
જવાબ
(D) જીવાણુનાશી

પ્રશ્ન 139.
નીરોનામાંથી કયો કૃત્રિમ ગળ્યો પદાર્થ નથી ? [AMU_Engg – 2010]
(A) એસ્પાર્ટેમ
(B) સુકેલોઝ
(C) સુક્રોઝ
(D) એલિટેમ
જવાબ
(C) સુક્રોઝ

પ્રશ્ન 140
ચિંતા અને તણાવ (Stress) માટે કયા પ્રકારના ઔષધો ઉપયોગી છે ? [JK CET- 2010]
(A) વેદનાહર
(B) જીવાણુનાશી
(C) પ્રતિહિસ્ટામાઇન
(D) પ્રશાંતકો
જવાબ
(D) પ્રશાંતકો

GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 141.
કૃત્રિમ ગળ્યો પદાર્થ કે જે ક્લોરિન ધરાવે તેમજ સુક્રોઝ જેવો સ્વાદ ધરાવે છે અને રસોઈ બનાવવાના તાપમાને સ્થાયી છે તે કર્યો છે ? [Kerala PMT – 2010]
(A) એસ્પાર્ટમ
(B) સેકેરીન
(C) સુકેલોઝ
(D) એલિટેમ
જવાબ
(C) સુકેલોઝ

પ્રશ્ન 142.
નીચેનામાંથી કયો પ્રશાંતક નથી ? [Kerala PMT – 2010]
(A) ઇક્વાનિલ
(B) વેરોનાલ
(C) સલવાર્સન
(D) લુમિનોલ
જવાબ
(C) સલવાર્સન

પ્રશ્ન 143.
આર્સેનિક ધરાવતું ઔષધ સારવાર માટે ઉપયોગી છે. [Kerala PMT – 2010]
(A) ઇરિઘીમાયસિન કે જે મસા (syphillis) ની
(B) ઓફ્લોસેક્સિન
(C) ટેટ્રાસાયક્લિન
(D) પેનિસિલિન
જવાબ
(D)પેનિસિલિન

પ્રશ્ન 144.
કેટાયનિક પ્રક્ષાલક કે જે વાળના કન્ડિશનરમાં વપરાય છે. [Kerala PET – 2011]
(A) સોડિયમ ડોર્ડસાઇલ બેન્ઝિન સોનેટ
(B) સોડિયમ લૉરિલ સલ્ફેટ
(C) ટેટ્રામિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ
(D) સિટાઇલટ્રાયમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ
જવાબ
(D)સિટાઇલટ્રાયમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ

પ્રશ્ન 145.
સોર્બિક ઍસિડ અને પ્રોપિયોનિક ઍસિડના ક્ષારનો ઉપયોગ શેમાં થાય છે ? [Kerala PMT – 2011]
(A) ઍન્ટિઓક્સિડન્ટ્સ
(B) ક્લેરિંગ એજન્ટ
(C) ખાદ્યપદાર્થ પરિક્ષક
(D) પ્રજાલક
જવાબ
(C) ખાદ્યપદાર્થ પરિક્ષક

પ્રશ્ન 146.
ટેરિફિનાડાઇન (Terifenadine) નો મુખ્યત્વે માં ઉપયોગ થાય છે ? [Kerala PMT – 2011]
(A) પ્રક્ષાલક
(B) પ્રતિહિસ્ટામાઇન
(C) સૂક્ષ્મજીવાણુનાશી
(D) પ્રતિજીવીઓ
જવાબ
(C)સૂક્ષ્મજીવાણુનાશી

પ્રશ્ન 147.
ઇબુપ્રોફીનનો ઉપયોગ શેમાં થાય છે ? [AIEEE–2002]
(A) જીવાન્નુનાશી
(B) એન્ટિબાયોટિક (પ્રતિજીવીઓ)
(C) વેદનાહર
(D) જંતુનાશક
જવાબ
(C) વેદનાહર

પ્રશ્ન 148.
નીચેનામાંથી કયું ઔષધ તાવને ઓછો કરે છે ? [AIEEE-2005]
(A) વેદનાહર
(B) ઍન્ટિપાયરેટિક (તાપશામક ઔષધ)
(C) એસ્પિરિન
(D) પ્રશાંતકો
જવાબ
(A) વેદનાહર

પ્રશ્ન 149.
નીચેનામાંથી કર્યું ઔષધ તાવ ઉતારે છે ? [AIEEE – 2005]
(A) ઍન્ટિપાયરેટિક
(B) ટ્રાન્સ્ટ્રિલાઇઝર
(C) એનાલજેસિક
(D) ઍન્ટિબાયોટિક
જવાબ
(A) ઍન્ટિપાયરેટિક

પ્રશ્ન 150.
નીરોનામાંથી ક્યો પદાર્થ પ્રાંતક (tranquiliser) તરીકે વપરાય છે ? [CBSE, AIPMT – 2009]
(A) એક્વાલીન
(B) નેપ્રોક્સેન
(C) ટેટ્રાસાયક્લીન
(D) ક્લોરોફેનિનેમાઇન
જવાબ
(A) એક્વાલીન
જે ઔષધો ચિંતા દૂર કરવા અને માનસિક રોગોને મટાડવા માટે વપરાય છે. તેમને પ્રશાંતક કહેવાય છે. આ ઔષધી માનસ શાસ્ત્રીય રીતે રોગનિવારક (Psychotherapeutic) ઔષધ તરીકે પણ ઓળખાય છે. લ્યુમિનલ, સેકોનાલ અને ઇંક્વાનીલ સામાન્ય રીતે વપરાતા પ્રશાંતકોના ઉદાહરણ છે.

પ્રશ્ન 151.
નીચેનામાંથી પ્રશાંતક તરીકે કોણ વર્તે છે ? [CBSE PMT-2009]
(A) નેપ્રોક્સિન
(B) ટેટ્રાસાયક્લિન
(C) ક્લોરફિનેમાઇન
(D) ઇક્વાનિલ
જવાબ
(D) ઇક્વાનિલ

પ્રશ્ન 152.
નીચેનામાંથી કયું ઔષધ પ્રાંતક તરીકે વપરાય છે ? [CBSE, AIPMT – 2010]
(A) પ્રોમેથેઝિન
(B) વેલિયમ
(C) પ્રોક્સેન
(D) માઇકેપ્રિસ્ટોન
જવાબ
(B) વૅલિયમ
પ્રશાંતકો એવા રસાયણો છે જે માણસની ચિંતાને ઘટાડે છે અને મગજના ભારને દૂર કરે છે. પ્રશાંતકો મગજ ઉપરની તાણને દૂર કરે છે અને ઊંધ આવવા માટે લેવાતા હળવા ઔષધોમાં તેનો ઉપયોગ થાય છે. આથી તેઓને માનસશાસ્ત્રીય રીતે રોગનિવારક તરીકે ઓળખાય છે. એક્વાલીન, વેલિયમ, સેરોટોનીન અને ભાર્બિટ્યુરિક વગેરે સામાન્ય સંજોગોમાં વપરાતા પ્રશાંતકો છે.

પ્રશ્ન 153.
નીરોનામાંથી પ્રતિહિસ્ટામાઇન તરીકે શેનો ઉપયોગ થાય છે ? [AIPMT – 2011]
(A) ક્લોરએન્જિનિકોલ
(B) ડાયફિનાઇલ હાઇડ્રેમાઇન
(C)નોરઇથિન ડ્રોન
(D) ઓમિપ્રેઝોલ
જવાબ
(B) ડાયફિનાઇલ હાઈડ્રેમાઇન

પ્રશ્ન 154.
નીચેનામાંથી કયા પદાર્થો “એન્ટિહિસ્ટામિન” તરીકે વપરાય છે? [CBSE, AIPMT – 2011]
(A) ડાયફિનાઇલ હાઇડેમાઇન
(B) નોરયીન્ડોન
(C) ઓમેગેઝોલ
(D) ક્લૉરેમ્યૂનિકોલ
જવાબ
(A) ડાયફિનાઇલ હાઇડ્રેમાઇન
ડાયફિનાઇલ હાઇડ્રેમાઇન (Benadryl)નો ઉપયોગ ઍન્ટિહિસ્ટામિન તરીકે થાય છે.

GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 155.
એસ્પિરિનનું બીજું નામ …………………………. છે. [AIEEE – 2012]
(A) એસિટાઇલ સેલિસિલિક એસિડ
(B) ફિનાઇલ સેલિસિલેટ
(C) એસિટાઇલ સેલિસિલેટ
(D)મિથાઇલ સેલિસિલિક ઍસિડ
જવાબ
(A) એસિટાઇલ સેલિસિલિક એસિડ

પ્રશ્ન 156.
જીવાણુનાશક અને સંક્રમણહારક (antiseptic and disinfectant) પદાર્થો સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે અથવા તેઓની ઉત્પત્તિ અટકાવે છે. નીચેનામાંથી કર્યું વિધાન સાચું નથી તે દર્શાવો. [NEET – 2013]
(A) 0.2% ફિનોલનું દ્રાવલ જીવાણુનાશક તરીકે કામ કરે છે જ્યારે 1 દ્રાવણ સંક્રમણહારક તરીકે કામ કરે છે.
(B) ક્લોરિન અને આયોડિન પ્રબળ સંક્રમણારક છે.
(C) બોરિક ઍસિડ અને H2O2 નાં મંદ દ્રાવણ પ્રબળ જીવાણુનાશક છે.
(D) સંક્રમણહારક પદાર્થ જીવંત માંસપેશીને નુકસાન કરે છે.
જવાબ
(C) બોરિક ઍસિડ અને H2O2 નાં મંદ દ્રાવણૢ પ્રબળ જીવાણુનાશક છે.
જીવાણુનાશક (antiseptics) અને સંક્રમણહારક (disinfectant) બંને સૂક્ષ્મ જીવાત્રુઓનો નાશ કરે છે, અથવા તો તેઓની વૃદ્ધિ અટકાવે છે. આ બન્ને વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે એન્ટિસેપ્ટિક જીવંત પ્રાણીઓ માટે વપરાય છે. પરંતુ સંક્રમણહારક (disinfectant)નો ઉપયોગ જીવિત માંસપેશી માટે થતો નથી. આ પદાર્થી નિર્જીવ માટે વપરાય છે. 0.2 જેટલી અલ્પ સાંદ્રતા ધરાવતું ફિનોલનું દ્રાવણ જીવાણુનાશક તરીકે કાર્ય કરી શકે છે પરંતુ તેની સાંદ્રતા 1% જેટલી વધુ હોય તો તે સંક્રમણહારક તરીકે કાર્ય કરે છે. ક્લોરિન અને આયોડિન પ્રબળ સંક્રમન્નહારકો છે જ્યારે બોરિક ઍસિડનું મંદ દ્રાવણ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ નિર્બળ જીવાણુનાશક છે.

પ્રશ્ન 157.
કૃત્રિમ ગળપણ ધરાવતો ક્યો પદાર્થ જે નીયા તાપમાનમાં જ સ્થાયી રહી શકે છે ? [CBSE, AIPM’ – 2011]
(A) સેકેરિન
(B) સુકેલોઝ
(C) એસ્પાર્ટેમ
(D) એલિટેમ
જવાબ
(C) એસ્પામ
એસ્પાર્ટેમ કૃત્રિમ ગળપણ ધરાવતો એક જ પદાર્થ છે જે નીચા તાપમાને સ્થાયી રહી શકે છે અને ઊંચા તાપમાને તેનું વિઘટન શક્ય બને છે અને ન્યુટ્રાસ્વીટ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના ગળપણનો આંક (glycemic index) 180 જેટલો છે.

પ્રશ્ન 158.
બિર્થિઓનાલ પદાર્થને સામાન્ય રીતે સાબુમાં ઉમેરતાં કહ્યું કાર્ય કરે છે ? [CBSE, AIPMT – 2015]
(A) સાબુને નરમ બનાવે છે.
(B) શુષ્ક બનાવે છે.
(C) બહર દ્વાવસનું કાર્ય કરે છે.
(D) જીવાન્નુનાશકનો ગુણધર્મ ઉમેરે છે.
જવાબ
(D) જીવાન્નુનાશકનો ગુણધર્મ ઉમેરે છે.
બિધિઓનાલને સાબુમાં ઉમેરતાં મળતું સંયોજન જીવાન્નુનાશક ગુણધર્મ ધરાવે છે. તે ઉત્પન્ન થયેલા પદાર્થની વાસને ધટાડે છે. બૅક્ટેરિયા વિઘટનને લીધે આ વાસ ચામડી ઉપરના કાર્બનિક પદાર્થના વિઘટનને લીધે ઉત્પન્ન થાય છે.
GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati 7

પ્રશ્ન 159.
નીચેનામાંથી ક્યું એક સંયોજન પ્રતિઅમ્લ (antacid) નથી ? [JEE – 2015]
(A) ઍલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ
(B) સીમીટીડીન
(C) ફિનીક્ઝીન
(D) રાનીટીડીન
જવાબ
(C) હિંનીલ્ડ્રીન
ફિનીક્ઝીન પ્રતિઅમ્લ છે.

પ્રશ્ન 160.
બિથિઓનલને સાબુમાં ઉમેરવાનો હેતુ ……………………. છે. [AIPMT – May – 2015]
(A) શુકર્તા
(B) બફરકર્તા
(C) ચેપનાશક
(D) મૃદુકર્તા
જવાબ
(C) ચેપનાશક
બિથિઓનલ (બિથિઓનલ Bithional)ને સાબુમાં ઉમેરવાથી સાબુમાં ચેપનાશક ગુજ઼ આવે છે. તેમાં OH ફિનોલિક સમૂહ છે, જેથી ચેપનાશક છે.

પ્રશ્ન 161.
સાબુ ઉધોગમાં મુક્તશેષ લાઈ (spent-lye)માંથી ગ્લિસરોલ છૂટા પાડવાની સૌથી અનુકૂળ નિસ્યંદન તનિક (પદ્ધતિ) શોધો. [JEE – 2016]
(A) સામાન્ય (સાદું) નિસ્યંદન
(B) વિભાગીય નિસ્યંદન
(C) વરાળ નિસ્યંદન
(D) ધટાડેલ દબાણ પર નિસ્યંદન
જવાબ
(D) ઘટાડેલ દબાવ્ર પર નિસ્યંદન
મુક્તશેષ લાઈમાંથી ગ્લિસરોલ ય પડવાની સૌથી અનુકૂળ તનિક ઘટાડેલ દબાણ પર નિસ્યંદન છે (સાબુનીકરણ એ ચરબી (ફેટ્સ)ના હાઇડ્રોલિસિસ દ્વારા મેળવી શકાય છે).

પ્રશ્ન 162.
નીચે આપેલામાંથી કયો એક એનાયનીય (એનાયોનિક) પ્રક્ષાલક છે? [JEE – 2016]
(A) સોડિયમ સ્ટિયરેટ
(B) સોડિયમ લૌરિલસલ્ફેટ
(C) સિટાઇલટ્રાયમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ
(D) ગ્લિસરાઇલ ઓલિએટ
જવાબ
(B) સોડિયમ લૌરિલસલ્ફેટ
સોડિયમ લૌરિલસલ્ફેટ એ એનાયનીય પ્રક્ષાલક છે.

પ્રશ્ન 163.
નીચેનામાંથી કયો પદાર્થ દર્દનાશક છે ? [NEET – I, May – 2016]
(A) પેનિસિલિન
(B) સ્ટ્રેપ્ટોમાયસિન
(C) ક્લોરોમાયર્સટિન
(D) નોવાનિ
જવાબ
(D) નોવાન્જિન
નોવાલ્જિન (ડાઇપાયરોન) બેશુદ્ધ બનાવતું ઔષધ નથી. પરંતુ તે વૈદનાહર ઔષધ છે. પેનિસિલિન જંતુનાશક ઔષધ છે. સંધિવામાં આવતા તાવને મટાડે છે. સ્ટ્રેપ્ટોમાયસિન ઍન્ટિબાયોટિક (પ્રતિજીવી) ઔષધ છે. ક્લોરીમાયર્સટિન પન્ન ઍન્ટિબાયૉટિક (પ્રતિજીવી) ઔષધ છે.

પ્રશ્ન 164.
નીચે આપેલા કૃત્રિમ ગળ્યા પદાર્થોમાંથી ક્યો રાંધવાના તાપમાને (cooking temperature) અસ્થાયી છે ? [NEET (May) – 2017|
(A) એસ્પાર્ટેમ
(B) એલિટેમ
(C) સુક્રોલોઝ
(D) સેકેરીન
જવાબ
(A) એસ્પાર્ટમ

પ્રશ્ન 165.
કપડાંની સૂકી ધોલાઈ (dry cleaning) માટે ટેટ્રાક્લોરોઈથેન જે કેન્સરપ્રેરક (carcinogen) પ્રકૃતિ ધરાવે છે તેના બદલે નીચે આપેલા દ્વાવકો પૈકી ક્યાનો ઉપયોગ કરી શકાય ? [NEET (May) – 2017]
(A) પ્રવાહી CO2
(B) H2O2
(C) પ્રવાહી O3
(D) પેટોલ
જવાબ
(A) પ્રવાહી CO2

પ્રશ્ન 166.
ક્લોરોઝાયલેનોલ અને ટર્પિનિઓલનું મિશ્રણ શેના માટે વપરાય છે ? [NEET – 2017]
(A) વેદનાતર તરીકે
(B) જીવાણુનાશક
(C) તાપશામક
(D) એન્ટિબાયોટિક
જવાબ
(B) જવાબનાશક
(A) દર્દનિવારક ઔષધો (એનેલ્જેસિક) દા.ત., પેરાસિટામોલ, ઇબુપ્રોફિન, મૉર્ફિન, વગેરે.
(B) જે રાસાયણિક સંયોજનો સૂક્ષ્મ જીવાણુઓની ઉત્પત્તિ અટકાવે તથા નાશ કરે પરંતુ જીવિત માંસપેશીઓને નુકસાન પહોંચાડે નહિ તેને ઍન્ટિસેપ્ટિક (વાજૂનાશક) કહેવાય છે. ઉદાહરણ તરીકે સેવલોન, ડેટોલ વગેરે. ડેટોલનો ઉપયોગ વિપુલ પ્રમાામાં વાણુનાશક તરીકે થાય છે. તે ક્લોરોઓક્ઝિલેનોલ અને -ટર્પિનિઓલનું મિશ્રણ છે.
(C) જે રાસાયણિક સંયોજન તાવમાં માનવના શારીરિક તાપમાનને ઘટાડે તેને ઍન્ટિપાયરેટિક (તાપનાશક) ઔષધ તરીકે ઓળખવામાં આવે છે, ઍસ્પિરિન, નોવાલ્ડ્રિન વગેરે ઍન્ટિપાયરેટિક ઔષધો છે.
(D) કેટલાંક રસાયણો બૅક્ટેરિયા, ફૂગ વગેરેમાંથી મળતા સૂક્ષ્મ જીવાણુઓ છે અને સંશ્લેષિત પદ્ધતિઓ વડે પદ્મ મેળવાય છે. સૂક્ષ્મ જીવાન્નુઓની ઉત્પત્તિ અટકાવે છે તેમજ નાશ કરે છે તે પદાર્થોને “ઍન્ટિબાયૉટિક (પ્રતિજીવીઓ)” કહેવાય છે. પેનિસિલિન, ક્લોરેòનિકોલ વગેરે પ્રતિવી ઔષધી છે.

GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 167.
નીચેના પૈકી કયો પદાર્થ સાંકડા સ્પેક્ટ્રમ પ્રતિજીવી છે ? [NEET – 2019]
(A) પેનિસિલિન−G
(B) એમ્પિસિલિન
(C) એમોક્સિલિન
(D) ક્લોરએમ્ફેનિકોલ
જવાબ
(A) પેનિસિલિન

પ્રશ્ન 168.
ક્લોરોસ્ફેનિકોલમાં …………………… કિરાલ કાર્બન છે. [JEE-2020]
GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati 8

પ્રશ્ન 169.
પેનિસિલિનમાં કેટલા કિરાલ કાર્બન આવેલા છે ? [JEE-2020]
GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati 9

પ્રશ્ન 170.
નીચે આપેલામાંથી ક્યો એક કેટાનિક પ્રક્ષાલક છે ? [NEET-2020]
(A) સિટાઇલટ્રાયમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ
(B) સોડિયમ ડોડૈસાઇલબેન્ઝિન સલ્ફોનેટ
(C) સોડિયમ લોરિલ સલ્ફેટ
(D) સોડિયમ સ્ટિયરેટ
જવાબ
(A) સિટાઇલટ્રાયમિયાઇલ એમોનિયમ બ્રોમાઇડ
GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati 10
અહીં, ધનાયનીય ભાગ લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા અને નાઇટ્રોજન પરમાણુ પર ધન વીજભાર ધરાવે છે. તેથી તેમને ધનાયનીય પ્રક્ષાલકો કહે છે.

પ્રશ્ન 171.
સાચું વિધાન પસંદ કરો : સુક્રોઝ કરતાં ……………………….. [GUJCET – 2006]
(A) સુક્રોલોઝ 160 ગણો વધુ ગળ્યો છે.
(B) એસ્પાર્ટેમ 550 ગણો વધુ ગળ્યો છે.
(C) સેકેરીન 650 ગણો વધુ ગળ્યો છે.
(D) એલિટેમ 2000 ગણો વધુ ગળ્યો છે.
જવાબ
(D) એલિટમ 2000 ગણો વધુ ગળ્યો છે.

પ્રશ્ન 172.
સિટ્રાલટ્રાયમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ કયા પ્રકારનો ડિટર્જન્ટ છે ? [GUJCET – 2008]
(A) કેટાયનિક
(B) એનાયનિક
(C) બાયોસોફ્ટ
(D) બિનઆયનિક
જવાબ
(A) કેટાનિક

પ્રશ્ન 173.
ખાધપદાર્થોના રક્ષક તરીકે ક્યુ સંયોજન ઉપયોગી છે ? [GUJCET – 2014]
(A) સોર્બિક ઍસિડનો ક્ષાર
(B) એસ્કોર્બિક એસિડ
(C) સુક્રોલોઝ
(D) સાઇટ્રિક ઍસિડ
જવાબ
(A) સોર્બિક એસિડનો ક્ષાર

પ્રશ્ન 174.
……………………. એ વેદનાહારક ઔષધ છે. [GUJCET – 2013]
(A) મોર્ફિન
(B) વેરોનાલ
(C) મેસ્ટ્રોનોલ
(D) સોક્રોનાલ
જવાબ
(A) મોર્ફિન

પ્રશ્ન 175.
નીચેનામાંથી કયા પદાર્થનું ગળપણ સૌથી વધારે છે ? [GUJCET – 2013]
(A) સેકેરીન
(B) એલિટેમ
(C) સુક્રોલોઝ
(D) એસ્પાર્ટેમ
જવાબ
(B) એલિટેમ

પ્રશ્ન 176.
ખાધપદાર્થોને સૂક્ષ્મજીવોથી બગડતા અટકાવવા માટે કર્યો પદાર્થ વપરાય છે ? [GUJCET – 2015]
(A) અસ્પાર્ટેમ
(B) સોર્બિક એસિડના ક્ષાર
(C) આર્નેટો
(D) ટેટ્રાઝાઇન
જવાબ
(B) સોર્બિક એસિડના ક્ષાર

પ્રશ્ન 177.
નીચેના પૈકી કયો પદાર્થ ખાધ પરિરક્ષક છે ? [GUJCET – 2016]
(A) એસ્પાર્ટમ
(B) એસ્કોર્બિક એસિડ
(C) સોર્બિક એસિડના ક્ષાર
(D) કેરેમલ
જવાબ
(C) સૌર્બિક એસિડના ક્ષાર

પ્રશ્ન 178.
વેરોનાલ ક્યા પ્રકારનું ઔષધ છે ? [GUJCET – 2017]
(A) ગર્ભનિરોધક
(B) પ્રતિસૂક્ષ્મજીવી
(C) પ્રશાંતક
(D) પ્રતિહિસ્ટામાઇન
જવાબ
(C) પ્રશાંતક

પ્રશ્ન 179.
નીચેના પદાર્થો પૈકી કયા કાર્બોહાઇડ્રેટ્સનું ગળપણ સૌથી વધારે છે ? [GUJCET – 2017]
(A) સેકેરીન
(B) એલિટમ
(C) એસ્પાર્ટેમ
(D) સુક્રોલોઝ
જવાબ
(D) સુક્રોલોઝ

પ્રશ્ન 180.
નીચેનામાંથી કયું ઔષધ ચિંતા અને તણાવમાં રાહત આપે છે ? [GUJCET – 2018]
(A) ઓફ્લોક્સેસિન
(B) એસ્પિરિન
(C) લુમિનાલ
(D) મેસ્ટ્નોલ
જવાબ
(C) લુમિનાલ

પ્રશ્ન 181.
કૉલમ-I અને કૉલમ-II ને યોગ્ય રીતે જોડી સાચો વિકલ્પ પસંદ કરો. [GUJCET – 2018]
GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati 11
(A) P → N, Q + O, R → L, S → M
(B) P → N, Q → M, R → O, S → L
(C) P → N, Q → O, R → M, S → L
(D) P → L, Q → O, R → M, S → N
જવાબ
(C) P → N, Q → O, R → M, S → L

પ્રશ્ન 182.
કઈ પ્રતિહિસ્ટામાઇન ઔષધનો ઉપયોગ ઍસિડિટી રોકવા માટે થાય છે ? [GUJCET-2020]
(A) સિમેટિડીન
(B) ફિનેવ્ઝિન
(C) મોર્ફિન
(D) ઇક્વાનીલ
જવાબ
(A) સિમેટિીન

પ્રશ્ન 183.
સુક્રોઝના ટ્રાયક્લોરો વ્યુત્પન્ન એવા ગળ્યા પદાર્થનું નામ …………………….. છે. [GUJCET-2020]
(A) સેકેરીન
(B) સુકાર્લોઝ
(C) એલિટેમ
(D) એસ્પાર્ટેમ
જવાબ
(B) સુક્રાલોઝ

પ્રશ્ન 184.
આપેલો પદાર્થ GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati 12 નો ઉપયોગ …………………. તરીકે છે. [માર્ચ – 2007]
(A) એન્ટિસેપ્ટિક
(B) એન્ટિબાયોટિક
(C) એનાલજેસિક્સ
(D) પેસ્ટિસાઇડ
જવાબ
(C) એનાલજેસિક્સ

પ્રશ્ન 185.
ડૉક્ટર પાસે આવેલા 16 વર્ષના છોકરાની તકલીફો – જેવી કે, વારંવાર છીંકો આવે, નાક્માંથી પાણી નીક્ળ, આંખમાં ખંજવાળ અને શરદીની છે. તો તેને ડૉક્ટર નીચેનામાંથી કર્યું ઔષધ પ્રિસ્ક્રાઇબ કરશે ? [માર્ચ – 2007]
(A) નોરઇથિનડ્રોન
(B) લેન્સોપ્રેઝોલ
(C) રૈષર્પિન
(D) ક્લોએનિર્રમાઇન
જવાબ
(D) ક્લોરહે.નિર્રમાઇન

પ્રશ્ન 186.
નીચેનામાંથી કયો પદાર્થ LAS છે ? [જુલાઈ – 2008]
GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati 13
(B) CH3 – (CH2)11– O – SO3 Na+
(C) CH3 – (CH2)15– N+ – (CH3)3Cl
(D) CH3 – (CH2)10-CH2-O-SO2 Na+
જવાબ
(D) CH3 – (CH2)10-CH2-O-SO2 Na+

પ્રશ્ન 187.
ઍન્ટિઍસિડ તરીકે ઉપયોગી છે. [માર્ચ – 2009]
(A) મિકેપ્રિસ્ટોન
(B) પ્રોમિયોઝાઇન
(C) ઓમીપ્રેઝોલ
(D) ઇક્વાનિલ
જવાબ
(C) ઓમીપ્રેઝોલ

પ્રશ્ન 188.
સાંશ્લેષિત ગળ્યા પદાર્થ સેકેરીનનો ગળપણઆંક કેટલો છે ? [માર્ચ – 2010]
(A) 2000
(B) 160
(C) 550
(D) 650
જવાબ
(C) 550

પ્રશ્ન 189.
નીચેનામાંથી ……………………… ઔષધ બેભાનાં (એનેસ્થેટિક) છે. [જુલાઈ – 2010]
(A) મિૉક્સિમિથેન
(B) મિૉક્સિઇથેન
(C) મિૉક્સિબેન્ઝિન
(D) ઇૉક્સિઇથેન
જવાબ
(D) ઇયૉક્સિઇથેન

પ્રશ્ન 190.
નીચેનામાંથી ક્યો પ્રથમ પ્રતિજીવી (ઍન્ટિબાયોટિક) છે ? [માર્ચ – 2013]
(A) શૈલિનિન
(B) ક્લોરએન્જિનિકોલ
(C) ટેટ્રાસાયક્લિન
(D) પેનિસિલિન
જવાબ
(D) પેનિસિલિન

પ્રશ્ન 191.
નીચેનામાંથી કયો ગર્ભનિરોધક ઔષધ તરીકે વર્તે છે ? [માર્ચ – 2013]
(A) પૈસ્ટ્રોજેનિક અને પ્રોજેસ્ટ્રોન્જેનિક
(B) એસ્ટ્રોજેનિક અને કેસ્ટ્રોજેનિક
(C) એસ્ટ્રોજેનિક અને પ્રોજેસ્ટ્રોકેનિક
(D) મેસ્ટ્રોલ અને નોરએસ્ટ્રોડિનોલ
જવાબ
(C) એસ્ટ્રોજેનિક અને પ્રોજેક્ટ્રોર્જેનિક

પ્રશ્ન 192.
“ટેન્શનના કારણે એક વ્યક્તિ ઊંઘી શકતી નથી.” આ પરિસ્થિતિમાં ડૉક્ટર તેને કઈ દવા લખી આપશે ? [માર્ચ – 2014]
(A) વેદનાહારક
(B) પ્રતિસૂક્ષ્મજીવી
(C) સંક્રમણહારકો
(D) પ્રશાંતકો
જવાબ
(D) પ્રશાંતકો

પ્રશ્ન 193.
નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી ? [માર્ચ – 2014]
(A) મૉર્ફિન વેદનાહારક ઔષધ છે.
(B) 0.2% ફિનોલનું દ્રાવણ સંક્રમણહારક તરીકે વર્તે છે.
(C) મેસ્ટ્રાનોલ અને નોરએબ્રિડોનનું મિશ્રક્સ ગર્ભનિરોધક ઔષધ તરીકે વપરાય છે.
(D) સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઍસિડિટી અટકાવવા વપરાય છે.
જવાબ
(B) 0.2% ફિનોલનું દ્વાવણ સંક્રમણહારક તરીકે વર્તે છે.

પ્રશ્ન 194.
નીચેનામાંથી કયો પદાર્થ ખાધરંગ છે ? [માર્ચ – 2014]
(A) β-કેરોટીન
(B) સોર્બિક એસિડ
(C) એસ્કોર્બિક ઍસિડ
(D) એલિટેમ
જવાબ
(A) β-કેરોટીન

GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 195.
LAS કયા પ્રકારનો પ્રક્ષાલક છે ? [માર્ચ – 2014]
(A) કૈટાયનિક
(B) બિનઆયનિક
(C) બાયો-હાર
(D) એનાયનિક
જવાબ
(D) એનાયનિક

પ્રશ્ન 196.
નીચે આપેલા પદાર્થોના ગળપણનો સાચો ક્રમ પસંદ કરો.
(i) એસ્પાર્ટેમ (ii) સેકેરિન (iii) સુકોલોઝ (iv) એલિટેમ [માર્ચ – 2014]
(A) (iii) < (i) < (ii) < (iv)
(B) (i) < (ii) < (ii) < (iv)
(C) (ii) < (i) < (iii) < (iv)
(D) (i) < (iii) < (ii) < (iv)
જવાબ
(B) (i) < (ii) < (iii) < (iv)

પ્રશ્ન 197.
નીચેનામાંથી કયું ઍન્ટિઓક્સિડન્ટ નથી ? [માર્ચ – 2014]
(A) સાઇટ્રિક એસિડ
(B) એસ્કોર્બિક એસિડ
(C) બ્યુટીલેટેડ હાઇડ્રોક્સિ એનિસોલ
(D) પ્રોપિયોનિક ઍસિડ
જવાબ
(D) પ્રોપિયોનિક એસિડ

પ્રશ્ન 198.
વાળના કન્ડિશનરમાં કયો પ્રક્ષાલક ઉપયોગી છે ? [માર્ચ – 2015]
(A) L A S
(B) સિટાઈલટ્રાયમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ
(C) સોડિયમ લૌરિલસલ્ફેટ
(D) A B S
જવાબ
(B) સિટાઈલટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ

પ્રશ્ન 199.
ગર્ભાધાન અટકાવવા માટે કઈ ઔષધ ઉપયોગી છે ? [માર્ચ – 2015]
(A) ટર્કેનાડીન
(B) વેરોનાલ
(C) એસ્પિરિન
(D) મેસ્ટ્રોલ
જવાબ
(D) મેસ્ટ્રોલ

પ્રશ્ન 200.
ક્યો પદાર્થ ખાદ્યપદાર્થ પરિરક્ષક તરીકે વપરાતો નથી ? [માર્ચ – 2015]
(A) ખાંડ
(B) સોડિયમ બેન્ઝોએટ
(C) સોડિયમ એસિટેટ
(D) મીઠું
જવાબ
(C) સોડિયમ એસિટેટ

પ્રશ્ન 201.
સૌથી વધુ ગળ્યો પદાર્થ ક્યો છે ? [માર્ચ – 2015]
(A) સેકેરીન
(B) એલિટેમ
(C) સુક્રોલોઝ
(D) એસ્પાર્ટેમ
જવાબ
(B) એલિટમ

પ્રશ્ન 202.
આપેલાં વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(સાયા માટે T અને ખોટા માટે F) [માર્ચ – 2015]
(i) સાબુની બનાવટ દરમિયાન ઉપનીપજ તરીકે એસ્ટર મળે છે.
(ii) ઍસિડિક માધ્યમમાં સાબુ મુક્ત ફેટિઍસિડમાં ફેરવાય છે.
(iii) સાબુ કઠિન પાણી સાથે ફીણ ઉત્પન્ન કરે છે.
(A) F T F
(B) F T T
(C) TFT
(D) TF F
જવાબ
(A) F T F

પ્રશ્ન 203.
નીચેનામાંથી કયો પદાર્થ ઍન્ટિઑક્સિડન્ટ નથી ? [માર્ચ – 2016]
(A) સાઇટ્રિક એસિડ
(B) સોર્બિક એસિડ
(C) એસ્કોર્બિક ઍસિડ
(D) BIT
જવાબ
(B) સોર્બિક એસિડ

પ્રશ્ન 204.
શરીરમાં દુખાવો થવો અને તાવ આવવાની ફરિયાદ કરનાર દર્દીને ડૉકટર નીરોના પૈકી કઈ દવાની ભલામણ કરશે ? [માર્ચ – 2016]
(A) સેલડાન
(B) ઇક્વાનિલ
(C) આઇપ્રોનિયાઝીડ
(D) પેરાસિટામોલ
જવાબ
(D) પેરાસિટામોલ

પ્રશ્ન 205.
ઔષધો ઉત્સેચકના સક્રિયસ્થાનને બદલે અન્ય જે સ્થાને જોડાય છે તેને શું કહે છે ? [માર્ચ – 2016]
(A) ડિઍક્ટિવ સાઇટ
(B) એલોસ્ટેરિક સાઇટ
(C) સબસ્ટિટ્યુશન સાઇટ
(D) નોર્મલ સાઇટ
જવાબ
(B) એલોસ્ટરિક સાઇટ

પ્રશ્ન 206.
દાઢી કરવાના સાબુમાં નીચેના પૈકી કર્યું રસાયણ વધુ ફીણ ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય છે ? [માર્ચ – 2016]
(A) સોડિયમ બેન્ઝોએટ
(B) સોડિયમ એસિટેટ
(C) સોડિયમ ટાર્ટરેટ
(D) સોડિયમ રોઝિનેટ
જવાબ
(D) સોડિયમ રોઝિનેટ

GSEB Std 12 Chemistry MCQ Chapter 16 રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 207.
નીચેના પૈકી કયું દ્રાવણ સંક્રમણહાસ્ક તરીકે વર્તે છે ? [માર્ચ – 2013, 2016]
(A) 1% સાંદ્રતાવાળું ફિનોલનું જલીય દ્રાવણ
(B) બોરિક ઍસિડનું મંદ જલીય દ્રાવણ
(C) 2% સાંદ્રતાવાળું ફિનોલનું જલીય દ્રાવણ
(D) 2-3 સાંદ્રતાવાળું આયોડિનનું જલીય દ્રાવણ
જવાબ
(A) 1% સાંદ્રતાવાળું ફિનોલનું જલીય દ્રાવણ

પ્રશ્ન 208.
નીચેનામાંથી કયો પ્રતિજીવી બૅક્ટેરિયાનિરોધી છે ? [માર્ચ – 2017]
(A) એમિનોગ્લાયકોસાઇડ
(B) પેનિસિલિન
(C) ઑલોક્સેસિન
(D) ટેટ્રાસાયક્લીન
જવાબ
(D) ટેટ્રાસાયક્લીન

પ્રશ્ન 209.
BIS મુજબ ગ્રેડ – 3 ઘરાવતા નાહવાના સાબુમાં TFMનું પ્રમાણ કેટલું હોય છે ? [માર્ચ – 2017]
(A) 65 % થી વધુ પણ 76 % થી ઓછું
(B) 56 % થી વધુ પણ 60 % થી ઓછું
(C) 60 % થી વધુ પણ 65 % થી ઓછું
(D) 76 % કે તેથી વધુ
જવાબ
(C) 60 % થી વધુ પણ 65 % થી ઓછું

પ્રશ્ન 210.
ક્યું વેદનાહારક ઔષધ હૃદયરોગના દર્દીઓ માટે વધુ ઉપયોગી છે ? [માર્ચ – 2017]
(A) રેનિટીડીન
(B) એસ્પિરિન
(C) સૈકોનાલ
(D) પેરાસિટામોલ
જવાબ
(B) એસ્પિરિન

પ્રશ્ન 211.
નીચેના પૈકી કયો કૃત્રિમ ગળ્યો પદાર્થ છે ? [માર્ચ – 2017]
(A) સ્ટાર્ચ
(B) એસ્પાર્ટેમ
(C) ઓર્નેટો
(D) કેરેમલ
જવાબ
(B) એસ્માર્ટેમ

પ્રશ્ન 212.
બ્રોમફિનીરામાઈન કયા વર્ગનું ઔષધ છે ? [માર્ચ – 2017]
(A) ગર્ભનિરોધક
(B) ચેતાતંત્રને સક્રિય કરનાર
(C) પ્રતિસૂક્ષ્મજીવી
(D) પ્રતિહિસ્ટામાઇન
જવાબ
(D) પ્રતિહિસ્ટામાઇન

પ્રશ્ન 213.
નીચેનામાંથી ખાધ પરિરક્ષક તરીકે ઉપયોગી પદાર્થ કયો છે ? [માર્ચ – 2018]
(A) સોર્બિક ઍસિડનો ક્ષાર
(B) સાઇટ્રીક ઍસિડ
(C) સુકેલોઝ
(D) એસ્કોરબિક એસિડ
જવાબ
(A) સોર્બિક એસિડનો ક્ષાર

પ્રશ્ન 214.
નીચેનામાંથી કયું દ્રાવણ આંખોને જીવાણુમુક્ત કરવા માટે વૉશિંગ સોલ્યુશન તરીકે ઉપયોગી છે ? [માર્ચ – 2018]
(A) 0.2 ફિનોલ
(B) 1% ફિનોલ
(C) 2-3% આયોડિન
(D) બોરિક ઍસિડ (મંદ, જલીય)
જવાબ
(D) બોરિક એસિડ (મંદ, જલીય)

પ્રશ્ન 216.
કઈ ઔષધ બિનમાદક તથા વેદનાહારક છે ? [માર્ચ – 2019]
(A) પેનિસિલિન
(B) એસ્પિરિન તથા પેરાસિટામોલ
(C) મૉર્ફિન
(D) વેરોનાલ
જવાબ
(B) એસ્પિરિન તથા પેરાસિટામોલ
(A) પેનિસિલીન પ્રતિજીવી છે, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે અને નાશ કરે છે.
(B) એસ્પિરિન તથા પેરાસિટામોલ બિનમાદક તથા વેદનાહારક છે.
(C) મોર્ફિન માદક, વેદનાહારક ઔષધ છે.
(D) વેરોનાલ પ્રશાંતક અને નિદ્રાકારી છે.

પ્રશ્ન 217.
LAS કેવા પ્રકારનો પ્રક્ષાલક છે ? [માર્ચ – 2019]
(i) એનાયનિક
(ii) કેટાયનિક
(iii) બાયોસૉફ્ટ
(iv) બાસૉહાર્ડ
(A) (ii) અને (iii)
(B) (i) અને (iii)
(C) (i) અને (iv)
(D) (i) અને (iv)
જવાબ
(B) (i) અને (iii)
LAS એ એનાયનિક અને બાર્યોસૉફ્ટ પ્રક્ષાલક છે. તે રેખીય આલ્કાઇલ બેન્ઝિનસલ્ફોનેટ છે.
img
રેખીય સોડિયમ ડોડેસાઇલ બેન્ઝિનસલ્ફોનેટ (LAS)
img

પ્રશ્ન 218.
ઇવાનીલ …………………… [માર્ચ – 2020]
(A) કૃત્રિમ ગળ્યો પદાર્થ
(B) પ્રશાંતક
(C) પ્રતિહિામાઇન ઔષધ
(D) ગર્ભનિરોધક ઔષધ
જવાબ
(B) પ્રશાંત

પ્રશ્ન 219.
લઘુપટ્ટિકાના સ્પંદનને અટકાવવા માટે કયા ઔષધનો ઉપયોગ કરવામાં આવે છે ? [ઑગસ્ટ – 2020]
(A) ઝેન્ટેક
(B) ફિનેલ્ઝિન
(C) એસ્પિરિન
(D) બાયથાયેનોલ
જવાબ
(C) એસ્પિરિન

પ્રશ્ન 220.
એસ્પાર્ટિક ઍસિડ અને ફિનાઇલ એલેનાઇનમાંથી બનતો એસ્પાર્ટમ કયા પ્રકારનો મિથાઇલ એસ્ટર છે ? [ઑગસ્ટ – 2020]
(A) ડાયપેપ્ટાઇડ
(B) ડાયએસ્ટર
(C) ગ્લાયકોસિડિક
(D) ફૉસ્ફોડાયએસ્ટર
જવાબ
(A) ડાયપેપ્ટાઇડ

પ્રશ્ન 221.
બૅક્ટેરિયા અથવા સૂક્ષ્મજીવોનાં વિસ્તાર કે જૈનાં પ્રતિજીવીઓ માત્ર એક જ સૂક્ષ્મજીવ કે રોગ વિરુદ્ધ અસરકારક હોય તો તેમને કયા સ્પેક્ટ્રમ દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે છે ? [ઑગસ્ટ – 2020]
(A) વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવીઓ
(B) સાંકડા સ્પેક્ટ્રમ પ્રતિજીવીઓ
(C) મર્યાદિત સ્પેક્ટ્રમ પ્રતિવીઓ
(D) ગ્રામ પોઝિટિવ પ્રતિજીવીઓ
જવાબ
(C) મર્યાદિત સ્પેક્ટ્રમ પ્રતિજીવીઓ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *