GSEB Solutions Class 6 Social Science Chapter 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો

Gujarat Board GSEB Textbook Solutions Class 6 Social Science Chapter 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો Textbook Exercise and Answers.

ગુપ્તયુગ અને અન્ય શાસકો Class 6 GSEB Solutions Social Science Chapter 7

GSEB Class 6 Social Science ગુપ્તયુગ અને અન્ય શાસકો Textbook Questions and Answers

1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ગુપ્તવંશનો સ્થાપક કોણ હતો?
A. શ્રીગુપ્ત
B. ચંદ્રગુપ્ત પહેલો
C. સમુદ્રગુપ્ત
D. ચંદ્રગુપ્ત બીજો
ઉત્તર:
A. શ્રીગુપ્ત

પ્રશ્ન 2.
સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે?
A. સમુદ્રગુપ્તને
B. ચંદ્રગુપ્ત બીજાને
C. સ્કંદગુપ્તને
D. કુમારગુપ્તને
ઉત્તર:
A. સમુદ્રગુપ્તને

GSEB Solutions Class 6 Social Science Chapter 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો

પ્રશ્ન ૩.
દિલ્લી ખાતે લોહસ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું?
A. ચંદ્રગુપ્ત બીજાના
B. સ્કંદગુપ્તના
C. સમુદ્રગુપ્તના
D. ચંદ્રગુપ્ત પહેલાના
ઉત્તર:
A. ચંદ્રગુપ્ત બીજાના

પ્રશ્ન 4.
કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી?
A. વલભી
B. નાલંદા
C. વિક્રમશીલા
D. કાશી
ઉત્તર:
B. નાલંદા

2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
કયા સમ્રાટના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો?
ઉત્તર:
ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો.

પ્રશ્ન 2.
હર્ષચરિતમ્’ના લેખક કોણ હતા?
ઉત્તર:
‘હર્ષચરિતમ્’ના લેખક હર્ષવર્ધનના મહાન કવિ બાણભટ્ટ હતા.

GSEB Solutions Class 6 Social Science Chapter 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો

3. બંધબેસતાં જોડકાં જોડો:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) મુખ્ય સેનાપતિ (1) વિષય
(2) જિલ્લા (2) ઉત્પાદનનો છઠ્ઠો ભાગ
(3) કરી (3) મહાબલાધિકૃત
(4) વાભટ્ટ (4) ખુશરો
(5) ઈરાનના શહેનશાહ (5) અષ્ટાંગહૃદય

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) મુખ્ય સેનાપતિ (3) મહાબલાધિકૃત
(2) જિલ્લા (1) વિષય
(3) કરી (2) ઉત્પાદનનો છઠ્ઠો ભાગ
(4) વાભટ્ટ (5) અષ્ટાંગહૃદય
(5) ઈરાનના શહેનશાહ (4) ખુશરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *