Gujarat Board GSEB Solutions Class 10 English Second Language Supplementary Chapter 19 Not Me Textbook Exercise Questions and Answers.
GSEB Class 10 English Textbook Solutions Supplementary Chapter 19 Not Me (Second Language)
GSEB Class 10 English Not Me Text Book Questions and Answers
Read the passage and answer the questions.
(1) I am Jane. I have a son. We call him Laurie. He studies in class six. One day Laurie returned from school. He opened the door with a kick, threw his cap on the floor and shouted in harsh voice, “Is there anybody around?” At lunch he spoke rudely with his father, and spilled milk.
“How was school today?” I asked.
“All right,” he said.
“Did you learn anything ?” his father asked.
“Nothing. The teacher scolded a boy and made him stand in a corner.”
The next day Laurie remarked at lunch, “Well Charles was bad again today.” With a strange smile he added, “Today he hit the teacher.” [Page 84]
Questions :
(1) Who is Laurie ?
(2) What did Laurie do when he came home ?
(3) What did he do at lunch ?
(4) What did he say about a boy in school ?
(5) What did Charles do ?
Answers :
(1) Laurie is Jane’s son.
(2) When Laurie came home, he opened the door with a kick, threw his cap on the floor and shouted in harsh voice.
(3) At lunch he spoke rudely with his father and spilled milk.
(4) He said that the teacher scolded a boy and made him stand in a corner.
(5) Charles hit the teacher.
(2) The next day Laurie remarked at lunch, “Well Charles was bad again today.” With a strange smile he added, “Today he hit the teacher.” “Why?” I asked. “Because she asked Charles to colour in the red crayons, but Charles wanted to colour with green.
So he hit the teacher and the teacher spanked him and told everybody not to play with Charles, but everybody did.” The third day, Charles had hit a seesaw on the head of a little girl and the teacher made him stay inside the class for the whole recess. Next day Charles was asked to stand in a corner during story-time because he kept pounding his feet on the floor.
On Friday Charles threw a chalk-stick at the teacher. My husband and I were worried about the effect of bad boys like Charles on our Laurie. [Pages 84-85]
Questions :
(1) Why did Charles hit the teacher ?
(2) How was Charles punished when he hit the teacher?
(3) What did Charles do on the third day ?
(4) How was Charles punished when he hit a seesaw on a girl’s head?
(5) Why was Charles asked to stand in a corner ?
(6) What did Charles do on Friday ?
(7) What were Jane and her husband worried about ?
Answers :
(1) Charles hit the teacher because she asked him to colour in red crayons but he wanted to colour with green crayons.
(2) When Charles hit the teacher, she spanked him and told everybody not to play with him.
(3) On the third day, Charles hit a seesaw on a little girl’s head. ,
(4) When Charles hit a seesaw on a girl’s head, the teacher made him stay inside the class for the whole recess.
(5) Charles was asked to stand in a corner because he kept pounding his feet on the floor during story-time.
(6) On Friday, Charles threw a chalk-stick at the teacher.
(7) Jane and her husband were worried about the effect of bad boys like Charles on their son Laurie.
(3) Then suddenly he stood up on his chair and spoke in a strange tone, “Hi, Pop, you old dust mop!” “What does this Charles look like ?” asked my husband. “He is bigger than me, he does not have an eraser and he never wears a jacket,” came the answer. “What are they going to do about Charles ?” Laurie’s father asked. “Laurie said, “Throw him out of the school, I guess.”
“You mean that bad boy? During the third and fourth weeks Charles seemed to be changing. Laurie reported at lunch. “Charles was so good today that the teacher gave him an apple.” “What ?” I could not believe, and my husband added. “You mean that bad boy?” “Yes, Charles!” Laurie said. “He gave the crayons around and he picked up the books afterwards and the teacher said he was her helper.” [Pages 85 – 86]
Questions :
(1) What did Laurie call his father ?
(2) What did Charles look like ?
(3) How did Charles help the teacher ?
(4) Why did the teacher give an apple to Charles ?
(5) According to Laurie, the school will
(6) What did the teacher say about Charles ?
Answers :
(1) Laurie called his father an old dust mop.
(2) Charles was bigger than Laurie and he never wore a jacket.
(3) Charles helped the teacher by giving the crayons around and picking up the books afterwards.
(4) The teacher gave an apple to Charles because he was a good boy.
(5) According to Laurie, the school will throw Charles out.
(6) The teacher said that Charles was her helper.
Vocabulary Recognition
Select the word having the nearest meaning.
Question 1.
harsh
A. loud
B. soft
C. smooth
D. rough
Answer:
D. rough
Question 2.
rudely
A. impolitely
B. politely
C. quickly
D. slowly
Answer:
A. impolitely
Question 3.
remark
A. shout
B. notice
C. comment
D. mark
Answer:
C. comment
Question 4.
spank
A. pull
B. slap
C. push
D. throw
B. slap
Answer:
Question 5.
yell
A. point to
B. call
C. shout
D. whisper
Answer:
C. shout
Question 6.
apologise
A. say nothing
B. say yes
C. say sorry
D. say no
Answer:
C. say sorry
Question 7.
mention
A. talk about
B. fight about
C. argue about
D. agree about
Answer:
A. talk about
Question 8.
influence
A. cause
B. reason
C. trust
D. effect
Answer:
D. effect
Not Me Summary in Gujarati
હું જેન છું. મારે એક દીકરો છે. અમે તેને લૉરિ કહીએ છીએ. તે છઠ્ઠા ધોરણમાં ભણે છે. એક દિવસ લૉરિ સ્કૂલથી આવ્યો. તેણે લાત મારી દરવાજો ખોલ્યો, તેની ટોપી ભોંય પર ફેંકી, અને કર્કશ અવાજે બૂમ મારી, આસપાસ કોઈ છે કે?” જમતી વખતે તેના પિતા સાથે ખૂબ ઉદ્ધતાઈથી વાત કરી અને દૂધ ઢોળ્યું.
“આજે સ્કૂલમાં કેમ રહ્યું?” મેં પૂછ્યું. “સરસ,” તેણે કહ્યું, “કંઈ શીખ્યો કે?” તેના પિતાએ પૂછ્યું. કશું જ નહિ. શિક્ષકે એક છોકરાને ખૂબ ઠપકો આપ્યો અને એક ખૂણામાં ઊભો રાખ્યો.” બીજા દિવસે લૉરિએ જમતી વખતે કહ્યું, “આજે પણ ચાર્લ્સ ખરાબ વર્તન કર્યું.” વિચિત્ર રીતે હસતાં તેણે કહ્યું, “આજે તેણે શિક્ષક પર ઘા કર્યો.” લૉરિ ચાર્લ્સ વિશે શા માટે વાત કરે છે? ચાર્લ્સ કોણ છે? ‘‘શા માટે?” મેં પૂછ્યું.
“કારણ કે તેણે (શિક્ષકે) તેને રાતા ક્રયોન્સથી રંગ પૂરવા કહ્યું, પણ ચાર્લ્સને લીલો રંગ પૂરવો હતો. તેથી તેણે શિક્ષકને માર્યું અને શિક્ષકે તેને સજા કરી, અને સૌને કહ્યું કે કોઈએ ચાર્લ્સ સાથે રમવું નહિ, પણ સૌ રમ્યા.”
ત્રીજા દિવસે ચાર્લ્સ એક નાની છોકરીના માથામાં સી-સૉ (ચીચવો) વગાડ્યો, અને શિક્ષકે તેને આખીયે રિસેસ દરમિયાન વર્ગમાં રાખ્યો.
પછીના દિવસે ચાર્લ્સને વાતના સમય દરમિયાન એક ખૂણામાં ઊભા રહેવા કહ્યું, કારણ કે તે ફરસ પર પગ ઠોકી રહ્યો હતો. શુક્રવારે ચા શિક્ષક પર ચૉક ફેંક્યો. ચાર્લ્સ જેવા ખરાબ છોકરાઓની લૉરિ પર પડતી અસર વિશે હું અને મારા પતિ ચિંતિત હતાં.
માતા-પિતા શું કરશે? સોમવારે લૉરિએ ઘેર આવી બૂમ મારી, “ચાર્લ્સ … ચાર્લ્સે આજે પણ ખરાબ વર્તન કર્યું. તેણે એટલા મોટેથી તીણી ચીસ પાડી કે બાજુના વર્ગમાંથી શિક્ષકે આવી તેને ઠપકો આપ્યો. ચાર્લ્સને શાળા છૂટ્યા પછી રોકાવું પડ્યું અને બીજા છોકરાઓ તેને જોવા રોકાયા.”
પછી તે અચાનક જ તેની ખુરશી પર ઊભો થઈ ગયો અને વિચિત્ર અવાજ કાઢી બોલ્યો, “હાઇ પૉપ, યુ ઑલ્ડ ડસ્ટ મૉપ (ધૂળ લૂછવાના ગાભા) !” ‘આ ચાર્લ્સ કોના જેવો દેખાય છે?” મારા પતિએ પૂછયું. “એ મારા કરતાં મોટો છે, તેની પાસે રબર હોતું નથી, અને કદી જેકેટ પહેરતો નથી,” લૉરિએ કહ્યું. “તેઓ ચાર્લ્સનું શું કરવા ધારે છે?” લૉરિના પિતાએ પૂછ્યું. લૉરિએ કહ્યું, “હું ધારું છું કે તેને સ્કૂલમાંથી કાઢી મૂકશે.” પેલા ખરાબ છોકરા વિશે વાત કરે છે?”
ત્રીજા અને ચોથા સપ્તાહ દરમિયાન ચાર્જમાં પરિવર્તન થતું હોય તેવું લાગ્યું, લૉરિએ જમતી વખતે વાત કરી. ‘‘ચાર્લ્સે આજે એટલું બધું સારું વર્તન કર્યું કે શિક્ષકે તેને સફરજન આપ્યું.” શું?” હું માની શકી નહિ અને મારા પતિએ કહ્યું. શું પેલા ખરાબ છોકરા વિશે કહે છે?” “હા, ચાર્લ્સ !” લૉરિએ કહ્યું.
“તેણે બધાને ક્રયોન્સ આપ્યા અને પછીથી (તેણે) પુસ્તકો એકઠાં કરી લીધાં અને શિક્ષકે કહ્યું કે તે તેમનો મદદનીશ છે.” મેં મારા પતિને પૂછ્યું, “શું આ વાત સાચી હોઈ શકે? આવું કંઈ બની શકે ખરું? હવે પછીની PTA મીટિંગમાં હું ચાર્લ્સની મા જોડે વાત કરવાની છું.”
બીજે અઠવાડિયે સોમવારના સમાચાર : ચાર્લ્સ ત્રણથી ચાર વાર ગંદા શબ્દો બોલ્યો તેથી શિક્ષકે દરેક વખતે તેને સાબુથી તેનું મોં સાફ કરવા કહ્યું. તેણે ચૉક પણ ફેકેલો. ‘“મીટિંગ પૂરી થયા પછી ચાર્લ્સની માને ચા માટે આમંત્રણ આપજે,” મારા પતિએ મને કહ્યું. “એ જો ખરેખર ત્યાં હોય તો,” મેં અચકાતાં કહ્યું. PTA મીટિંગમાં હું દરેક ચિંતાતુર ચહેરો જોતી, અસ્વસ્થ બેઠી. એક પણ સ્ત્રી આટલી બધી ચિંતાતુર નહોતી દેખાતી.
કોઈએ પણ ઊભા થઈને પોતાના પુત્રના ખરાબ વર્તન માટે માફી ન માગી. કોઈએ પણ ચાર્લ્સનો ઉલ્લેખ કર્યો નહીં. શું લૉરિની મા ચાર્લ્સની માને શોધી શકશે? મીટિંગ પૂરી થયા પછી હું લૉરિના શિક્ષક પાસે ગઈ. “હું તમને મળવા માટે ખૂબ આતુર હતી,” મેં કહ્યું. “હું લૉરિની મા છું.” અમને સૌને લૉરિમાં રસ છે,” તેણે કહ્યું. હા, તેને સ્કૂલ ખૂબ ગમે છે. તે આખોય વખત તેના (સ્કૂલ) વિશે જ વાત કર્યા કરે છે.”
“આશરે બે-ત્રણ અઠવાડિયા માટે અમને થોડી તકલીફ હતી, પણ સરસ મજાનો નાનો મદદગાર છે, અલબત્ત કંઈક બહાના સાથે,” તેણે તેની પ્રશંસા કરતાં કહ્યું. સામાન્ય રીતે લૉરિ ઝડપથી અનુકૂળ થઈ જાય છે. મારા દીકરાને હું જાણું ને!… પણ … બીજા વિદ્યાર્થીઓ પર ચાર્લ્સની અસર વિશે અમને ચિંતા થાય છે,”
મેં સીધી જ મુદ્દાની વાત છેડી. ચાર્લ્સ?” હા, ચાર્લ્સ, એ છોકરી તમને ભારે ત્રાસરૂપ હોવો જોઈએ,’ મેં હસતાં હસતાં કહ્યું. “ચાર્લ્સ?” તે થોડી ગૂંચવાઈ ગઈ. “પણ મારા વર્ગમાં કોઈ ચાર્લ્સ નથી!” ચાર્લ્સ કોણ છે? લૉરિની મા હવે શું કરશે? ખોટું વિધાન : હું હંમેશાં સાચો છું.
Word Meanings
phrases
to worry about tવરિ અબાઉટ) -ની ચિંતા કરવી