GSEB Solutions Class 6 Maths Chapter 10 માપન Ex 10.2

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 10 માપન Ex 10.2 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 10 માપન Ex 10.2

પ્રશ્ન 1.
નીચેની આકૃતિઓનાં ક્ષેત્રફળ આવરિત ચોરસની ગણતરી કરીને મેળવોઃ
GSEB Solutions Class 6 Maths Chapter 10 માપન Ex 10.2 1
GSEB Solutions Class 6 Maths Chapter 10 માપન Ex 10.2 2
જવાબ:
(a) આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા = 9
∴ ક્ષેત્રફળ = (9 × 1) ચો એકમ = 9 ચો એકમ

(b) આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા = 5
∴ ક્ષેત્રફળ = (5 × 1) ચો એકમ = 5 ચો એકમ

(c) આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા = 2
આકૃતિમાં સમાયેલા અડધા ચોરસની સંખ્યા = 4
∴ ક્ષેત્રફળ = (2 × 1 + 4 × \(\frac{1}{2}\)) ચો એકમ
= (2 + 2) ચો એકમ = 4 ચો એકમ

(d) આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા = 8
∴ ક્ષેત્રફળ = (8 × 1) ચો એકમ = 8 ચો એકમ

GSEB Solutions Class 6 Maths Chapter 10 માપન Ex 10.2

(e) આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા = 10
∴ ક્ષેત્રફળ = (10 × 1) ચો એકમ = 10 ચો એકમ

(f) આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા = 2
આકૃતિમાં સમાયેલા અડધા ચોરસની સંખ્યા = 4
∴ ક્ષેત્રફળ = (2 × 1 + 4 × \(\frac{1}{2}\)) ચો એકમ
= (2 + 2) ચો એકમ = 4 ચો એકમ

(g) આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા = 4
આકૃતિમાં સમાયેલા અડધા ચોરસની સંખ્યા = 4
∴ ક્ષેત્રફળ = (4 × 1 + 4 × \(\frac{1}{2}\)) ચો એકમ
= (4 + 2) ચો એકમ = 6 ચો એકમ

(h) આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા = 5
∴ ક્ષેત્રફળ = (5 × 1) ચો એકમ = 3 ચો એકમ

GSEB Solutions Class 6 Maths Chapter 10 માપન Ex 10.2

(i) આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા = 9
∴ ક્ષેત્રફળ = (9 × 1) ચો એકમ = 9 ચો એકમ

(j) આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા = 2
આકૃતિમાં સમાયેલા અડધા ચોરસની સંખ્યા = 4
∴ ક્ષેત્રફળ = (2 × 1 + 4 × \(\frac{1}{2}\)) ચો એકમ
= (2 + 2) ચો એકમ = 4 ચો એકમ

(k) આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા = 4
આકૃતિમાં સમાયેલા અડધા ચોરસની સંખ્યા = 2
∴ ક્ષેત્રફળ = (4 × 1 + 2 × \(\frac{1}{2}\)) ચો એકમ
= (4 + 1) ચો એકમ = 3 ચો એકમ

(l) આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા = 3
આકૃતિમાં સમાયેલા અડધા ચોરસની સંખ્યા = 4
આકૃતિમાં સમાયેલા અડધાથી વધારે ચોરસની સંખ્યા = 3
આકૃતિમાં સમાયેલા અડધાથી ઓછા ચોરસની સંખ્યા = 1
∴ ક્ષેત્રફળ = (3 × 1 + 4 × \(\frac{1}{2}\) × 1 × 0) ચો એકમ
= (3+ 2 + 3+ ) ચો એકમ = 8 ચો એકમ

GSEB Solutions Class 6 Maths Chapter 10 માપન Ex 10.2

(m) આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા = 7
આકૃતિમાં સમાયેલા અડધા ચોરસની સંખ્યા = 0
આકૃતિમાં સમાયેલા અડધાથી વધારે ચોરસની સંખ્યા = 7
આકૃતિમાં સમાયેલા અડધાથી ઓછા ચોરસની સંખ્યા = 4
∴ ક્ષેત્રફળ = (7 × 1 + 0 × \(\frac{1}{2}\) + 7 × 1 + 4 × 0) ચો એકમ
= (7 + 0 + 7 + 0) ચો એકમ
= 14 ચો એકમ

(n) આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા = 9
આકૃતિમાં સમાયેલા અડધા ચોરસની સંખ્યા = 0
આકૃતિમાં સમાયેલા અડધાથી વધારે ચોરસની સંખ્યા = 9
આકૃતિમાં સમાયેલા અડધાથી ઓછા ચોરસની સંખ્યા = 6
∴ ક્ષેત્રફળ = (9 × 1 + 0 × \(\frac{1}{2}\) + 9 × 1 + 6 × 0) ચો એકમ
= (9 + 0 + 9 + 0) ચો એકમ = 18 ચો એકમ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *