GSEB Std 11 Computer MCQ Answers Ch 8 એડવાન્સ સ્ક્રિસ્ટિંગ in Gujarati

Well-structured Std 11 Computer Textbook MCQ Answers and Std 11 Computer MCQ Answers Ch 8 એડવાન્સ સ્ક્રિસ્ટિંગ can serve as a valuable review tool before computer exams.

GSEB Std 11 Computer Chapter 8 MCQ એડવાન્સ સ્ક્રિસ્ટિંગ

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :

પ્રશ્ન 1.
લિનક્સમાં તમામ પ્રોગ્રામનો તરીકે અમલ ………………… કરવામાં આવે છે.
A. પ્રોસેસ
B. ઍપ્લિકેશન
C. થ્રેડ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. પ્રોસેસ

પ્રશ્ન 2.
લિનક્સમાં દરેક પ્રોસેસ ચાલુ કરવામાં આવે, ત્યારે તેની સાથે ……………. નામે ઓળખાતો એક અનન્ય અંક સાંકળવામાં આવે છે.
A. યુઝર આઇડી
B. પ્રોગ્રામ આઇડી
C. પ્રોસેસ આઇડી
D. આપેલ તમામ
ઉત્તર:
C. પ્રોસેસ આઇડી

પ્રશ્ન 3.
શેલસ્ક્રિપ્ટમાં PS -ef કમાન્ડનો ઉપયોગ નીચેનામાંથી કર્યો છે?
A. વર્તમાન શેલ જોવા
B. ઉપયોગકર્તા દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રોસેસની યાદી જોવા માટે
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. ઉપયોગકર્તા દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રોસેસની યાદી જોવા માટે

પ્રશ્ન 4.
સિસ્ટમ પર ચાલતી પ્રોસેસ યાદીમાં UID શું દર્શાવે છે?
A. પ્રોસેસની યાદી
B. પ્રોસેસ ધરાવતા ઉપયોગકર્તાનું નામ કે ક્રમ
C. પ્રોસેસના શૈલ
D. આપેલ તમામ
ઉત્તર:
B. પ્રોસેસ ધરાવતા ઉપયોગકર્તાનું નામ કે ક્રમ

પ્રશ્ન 5.
લિનક્સમાં તમામ ઉપયોગકર્તાઓ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રોસેસની યાદી જોવા નીચેનામાંથી કયો કમાન્ડ વપરાય છે?
A. PS
B. PS -ef
C. pid
D. uid
ઉત્તર:
B. PS -ef

પ્રશ્ન 6.
લિનક્સમાં વર્તમાન શેલ સાથે જોડાયેલ તમામ પ્રોસેસ નિહાળવા કર્યો કમાન્ડ વપરાય છે?
A. PS
B. PS -ef
C. pid
D. uid
ઉત્તર:
A. PS

GSEB Std 11 Computer MCQ Answers Ch 8 એડવાન્સ સ્ક્રિસ્ટિંગ in Gujarati

પ્રશ્ન 7.
લિનક્સમાં મેમરીમાંથી કોઈ પણ પ્રોસેસ દૂર કરવા ………………….. કમાન્ડ વપરાય છે.
A. Delete
B. Del
C. Kill
D. આપેલ તમામ
ઉત્તર:
C. Kill

પ્રશ્ન 8.
લિનક્સમાં $kill -9 105 કમાન્ડ આપતાં કઈ પ્રોસેસ મેમરીમાંથી દૂર થાય છે?
A. PID=9 ધરાવતી
B. PID=105 ધરાવતી
C. ઉપયોગકર્તા દ્વારા શરૂ કરેલ તમામ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. PID=105 ધરાવતી

પ્રશ્ન 9.
ફાઈલને અમલ કરવા માટેની (Execute) મંજૂરી આપવા માટે નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે?
A. grep
B. chmod
C. ls
D. x
ઉત્તર:
B. chmod

પ્રશ્ન 10.
લિનક્સમાં શેલસ્ક્રિપ્ટમાં નિર્ણય-પ્રક્રિયા માટે કેટલાં પ્રકારનાં વિધાનોનો ઉપયોગ કરી શકાય છે?
A. 1
B. 2
C. 3
D. 4
ઉત્તર:
D. 4

પ્રશ્ન 11.
લિનક્સમાં નીચેનામાંથી કયું વિધાન નિર્ણય-પ્રક્રિયા માટે વપરાય છે?
A. if-then-fi
B. if-then-else-fi
C. case-esac
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 12.
નીચેનામાંથી કયું વિધાન નિર્ણય-પ્રક્રિયા માટેનું છે?
A. for
B. while
C. if-then-fi
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. if-then-fi

GSEB Std 11 Computer MCQ Answers Ch 8 એડવાન્સ સ્ક્રિસ્ટિંગ in Gujarati

પ્રશ્ન 13.
લિનક્સમાં નિર્ણય-પ્રક્રિયા માટેના if વિધાનમાં શરતને કયા કૌંસમાં આવરીને લખવામાં આવે છે?
A. [ ]
B. { }
C. ( )
D. < >
ઉત્તર:
A. [ ]

પ્રશ્ન 14.
if વિધાનનો અંત દર્શાવવા શૈલસ્ક્રિપ્ટમાં નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે?
A. end-if
B. fi
C. } (બંધ થતો છડિયો કોસ)
D. તેને કોઈ અંતવિધાન નથી.
ઉત્તર:
B. fi

પ્રશ્ન 15.
if વિધાનમાં શરત માટે ઉપયોગમાં લેવામાં આવતા ચોરસ કૌંસના સ્થાને નીચેનામાંથી શેનો ઉપયોગ કરી શકાય છે?
A. છડિયો કૌંસ
B. test કમાન્ડ
C. check કમાન્ડ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. test કમાન્ડ

પ્રશ્ન 16.
શેલસ્ક્રિપ્ટમાં બે ફાઈલોને સરખાવવા ક્યો આદેશ વપરાય છે?
A. compare
B. cp
C. check
D. cmp
ઉત્તર:
D. cmp

પ્રશ્ન 17.
નીચેનામાંથી કયું તાર્કિક (લૉજિકલ) પ્રક્રિયક નથી?
A. -d
B. -a
C. -o
D. આપેલ તમામ
ઉત્તર:
A. -d

પ્રશ્ન 18.
આપેલ નામ ધરાવતી ફાઈલ અસ્તિત્વમાં હોય અને તેનું કદ શૂન્યથી વધુ હોય તે ચેક કરવા કઈ શરત લાગુ પડે છે?
A. -f name
B. -d name
C. -r name
D. -s name
ઉત્તર:
D. -s name

GSEB Std 11 Computer MCQ Answers Ch 8 એડવાન્સ સ્ક્રિસ્ટિંગ in Gujarati

પ્રશ્ન 19.
આપેલ નામ ધરાવતી ફાઈલ અસ્તિત્વમાં હોય અને તે ડિરેક્ટરી ન હોવા માટે કઈ શરત લાગુ પડે છે?
A. -s name
B. -f name
C. -d name
D. -r name
ઉત્તર:
B. -f name

પ્રશ્ન 20.
નીચેનામાંથી કયું નિર્ણય-પ્રક્રિયા માટેનું વિધાન નથી?
A. if-then-fi
B. case-esac
C. for
D. આપેલ તમામ
ઉત્તર:
C. for

પ્રશ્ન 21.
લિનક્સમાં નિર્ણય-પ્રક્રિયા માટેનાં if વિધાનમાં શરત કેવી રીતે લખી શકાય?
A. test કમાન્ડનો ઉપયાગ કરીને
B. શરત ચોરસ કૌંસમાં આવરીને
C. A અથવા B કોઈ પણ રીતે
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A અથવા B કોઈ પણ રીતે

પ્રશ્ન 22.
શેલસ્ક્રિપ્ટમાં આંકડાકીય ચકાસણી કરવા માટે (સરખામણી કરવા માટે) કયા ઑપરેટર વપરાય છે?
A. રિલેશનલ ઑપરેટર્સ
B. લૉજિકલ ઑપરેટર્સ
C. ફાઈલ ઑપરેટર્સ
D. આપેલ તમામ
ઉત્તર:
A. રિલેશનલ ઑપરેટર્સ

પ્રશ્ન 23.
શેલસ્ક્રિપ્ટમાં એકથી વધુ શરતોનું સંયોજન કરી યોગ્ય નિર્ણય લેવા કયા ઑપરેટર વપરાય છે?
A. રિલેશનલ ઑપરેટર્સ
B. લૉજિકલ ઑપરેટર્સ
C. ફાઈલ ઑપરેટર્સ
D. આપેલ તમામ
ઉત્તર:
B. લૉજિકલ ઑપરેટર્સ

પ્રશ્ન 24.
શેલસ્ક્રિપ્ટમાં નીચેનામાંથી કયા ઑપરેટર્સનો ઉપયોગ કરી જાણી શકાય છે કે આપેલ નામ માત્ર સામાન્ય ફાઈલ છે કે ડિરેક્ટરી છે?
A. રિલેશનલ ઑપરેટર્સ
B. લૉજિકલ ઑપરેટર્સ
C. ફાઈલ ઑપરેટર્સ
D. આપેલ તમામ
ઉત્તર:
C. ફાઈલ ઑપરેટર્સ

GSEB Std 11 Computer MCQ Answers Ch 8 એડવાન્સ સ્ક્રિસ્ટિંગ in Gujarati

પ્રશ્ન 25.
શેલસ્ક્રિપ્ટમાં નીચેનામાંથી કયા ઑપરેટર્સની મદદથી ફાઈલને આપવામાં આવેલ મંજૂરી (Permissions) અંગેની માહિતી મેળવી શકાય છે?
A. રિલેશનલ ઑપરેટર્સ
B. લૉજિકલ ઑપરેટર્સ
C. ફાઈલ ઑપરેટર્સ
D. આપેલ તમામ
ઉત્તર:
C. ફાઈલ ઑપરેટર્સ

પ્રશ્ન 26.
નીચેનામાંથી કોણ સંબંધિત પ્રક્રિયક (રિલેશનલ ઑપરેટર) છે?
A. -a (and)
B. -r name
C. -o (or)
D. -gt (greater than)
ઉત્તર:
D. -gt (greater than)

પ્રશ્ન 27.
નીચેનામાંથી કોણ તાર્કિક પ્રક્રિયક (લૉજિકલ ઑપરેટર) છે?
A. -a (and)
B. -r name
C. -lt less than)
D. -gt (greater than)
ઉત્તર:
A. -a (and)

પ્રશ્ન 28.
નીચેનામાંથી કોણ ફાઈલ પ્રક્રિયક (ઑપરેટર) છે?
A. -a (and)
B. -r name
C. -lt (less than)
D. -gt (greater than)
ઉત્તર:
B. -r name

પ્રશ્ન 29.
શેલસ્ક્રિપ્ટમાં ‘થી વધુ અથવા બરાબર’’ની ચકાસણી કરવા કયું રિલેશનલ ઑપરેટર વપરાય છે?
A. -gt
B. -ge
C. -ne
D. -eq
ઉત્તર:
B. -ge

પ્રશ્ન 30.
શેલસ્ક્રિપ્ટમાં સમાનતાની ચકાસણી કરવા કર્યું રિલેશનલ ઑપરેટર વપરાય છે?
A. -gt
B. -lt
C. -ne
D. -eq
ઉત્તર:
D. -eq

GSEB Std 11 Computer MCQ Answers Ch 8 એડવાન્સ સ્ક્રિસ્ટિંગ in Gujarati

પ્રશ્ન 31.
શેલસ્ક્રિપ્ટમાં લૉજિકલ ઑપરેટર (તાર્કિક પ્રક્રિયક) -a (and)નો ઉપયોગ નીચેનામાંથી કયું પરિણામ મેળવવા (ચકાસવા) થાય છે?
A. બંને શરત સાચી હોય તો True, નહીં તો False
B. કોઈ પણ એક શરત સાચી હોય તો True, બંને શરત ખોટી હોય તો જ False
C. True પરિણામને False અને False પરિણામને Trueમાં રૂપાંતરિત કરવા
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. બંને શરત સાચી હોય તો True, નહીં તો False

પ્રશ્ન 32.
શેલસ્ક્રિપ્ટમાં તાર્કિક પ્રક્રિયક (લૉજિકલ ઑપરેટર) −૦ (or)નો ઉપયોગ નીચેનામાંથી કયું પરિણામ મેળવવા (ચકાસવા) થાય છે?
A. બંને શરત સાચી હોય તો True, નહીં તો False
B. કોઈ પણ એક શરત સાચી હોય તો True, બંને શરત ખોટી હોય તો જ False
C. True પરિણામને False અને False પરિણામને Trueમાં રૂપાંતિરત કરવા
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. કોઈ પણ એક શરત સાચી હોય તો True, બંને શરત ખોટી હોય તો જ False

પ્રશ્ન 33.
લિનક્સમાં નીચેનામાંથી ક્યો ઑપરેટર ‘થી ઓછું’ (less than) દર્શાવે છે?
A. <
B. less than
C. It
D. -It
ઉત્તર:
D. -It

પ્રશ્ન 34.
આપેલ ફાઈલ ‘રીડ-ઓન્લી’ (read only) છે કે નહીં તે તપાસવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
A. test -read filename
B. check -read filename
C. test -r filename
D. check -r filename
ઉત્તર:
C. test -r filename

પ્રશ્ન 35.
શેલસ્ક્રિપ્ટમાં આપેલ નામ ધરાવતી ફાઈલ અસ્તિત્વમાં હોય અને તેનું કદ શૂન્યથી વધુ હોય તે ચકાસવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
A. test -read filename
B. test -r filename
C. check -s filename
D. test -s filename
ઉત્તર:
D. test -s filename

પ્રશ્ન 36.
શેલસ્ક્રિપ્ટમાં આપેલ ફાઈલ અસ્તિત્વમાં હોય અને ઉપયોગકર્તા write મંજૂરી ધરાવે છે તે તપાસવા નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
A. test-r filename
B. test-w filename
C. test -x filename
D. check -w filename
ઉત્તર:
B. test-w filename

GSEB Std 11 Computer MCQ Answers Ch 8 એડવાન્સ સ્ક્રિસ્ટિંગ in Gujarati

પ્રશ્ન 37.
શેલસ્ક્રિપ્ટમાં આપેલ નામ ધરાવતી ફાઈલ અસ્તિત્વમાં હોય અને ઉપયોગકર્તા execute મંજૂરી ધરાવે છે કે નહિ તે ચકાસવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
A. test-r filename
B. test -w filename
C. test -x filename
D. check -x filename
ઉત્તર:
C. test -x filename

પ્રશ્ન 38.
શેલસ્ક્રિપ્ટમાં જ્યારે સરખામણીની સંખ્યા વધુ હોય ત્યારે નીચેનામાંથી કયું નિર્ણય પ્રક્રિયક વાપરવું જોઈએ ?
A. if-then-fi
B. if-then-else-fi
C. case-esac
D. આપેલ તમામ
ઉત્તર:
C. case-esac

પ્રશ્ન 39.
શેલસ્ક્રિપ્ટમાં case વિધાનનો અંત દર્શાવવા નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે?
A. end
B. ecase
C. case end
D. stop-case
ઉત્તર:
D. stop-case

પ્રશ્ન 40.
Case વિધાનનો અંત દર્શાવતો કી-વર્ડ કયો છે?
A. end-case
B. end case
C. esac
D. esac
ઉત્તર:
C. esac

પ્રશ્ન 41.
Case વિધાનમાં કયો અક્ષર પૂર્વનિર્ધારિત caseનો નિર્દેશ કરે છે?
A. *
B. +
C. d
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. *

પ્રશ્ન 42.
Case વિધાનમાં નિયંત્રણના પ્રવાહને અવરોધવા નીચેનામાંથી કઈ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે?
A. **
B. ;;
C. ++
D. >>
ઉત્તર:
B. ;;

GSEB Std 11 Computer MCQ Answers Ch 8 એડવાન્સ સ્ક્રિસ્ટિંગ in Gujarati

પ્રશ્ન 43.
પુનરાવર્તિત કાર્યો કરવા માટે નીચેનામાંથી કયો કમાન્ડ વપરાય છે?
A. while
B. until
C. for
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 44.
શેલસ્ક્રિપ્ટમાં પુનરાવર્તિત કરવાની પ્રક્રિયા માટે કેટલા કી-વર્ડ પૂરા પાડવામાં આવ્યા છે?
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
ઉત્તર:
C. ત્રણ

પ્રશ્ન 45.
નીચેનામાંથી કયું લિનક્સ શેલસ્ક્રિપ્ટમાં પુનરાવર્તિત પ્રક્રિયા (Looping) કરવા માટેનું કી-વર્ડ છે?
A. for
B. while
C. until
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 46.
નીચેનામાંથી કર્યું લિનક્સ શેલસ્ક્રિપ્ટમાં પુનરાવર્તિત પ્રક્રિયા (Looping) કરવા માટેનું કી-વર્ડ નથી?
A. for
B. if-then-fi
C. while
D. until
ઉત્તર:
B. if-then-fi

પ્રશ્ન 47.
શરત સાચી (True) હોય, ત્યાં સુધી વિધાનોનો અમલ કરતું લૂપ કયું છે?
A. while
B. until
C. for
D. case
ઉત્તર:
A. while

પ્રશ્ન 48.
વિધાનમાં કિમતોની યાદી ઉમેરવાની સુવિધા નીચેનામાંથી કયા લૂપ દ્વારા પૂરી પાડવામાં આવે છે?
A. while
B. until
C. for
D. if
ઉત્તર:
C. for

GSEB Std 11 Computer MCQ Answers Ch 8 એડવાન્સ સ્ક્રિસ્ટિંગ in Gujarati

પ્રશ્ન 49.
શરત ખોટી (False) હોય, ત્યાં સુધી વિધાનોનો અમલ કરતું લૂપ કયું છે?
A. while
B. until
C. for
D. case
ઉત્તર:
B. until

પ્રશ્ન 50.
લિનક્સ શેલસ્ક્રિપ્ટમાં ચલના નામની પાછળ કર્યું નિશાન મૂક્તા તે ફંક્શન હોવાનો નિર્દેશ કરે છે?
A. ( )
B. { }
C. *
D. [ ]
ઉત્તરઃ
A. ( )

પ્રશ્ન 51.
લિનક્સ શેલસ્ક્રિપ્ટને વધુ વિભાગીય (Modular) બનાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે?
A. ઑપરેટર્સ
B. નિર્ણય વિધાનો
C. લૂડિંગ કી-વર્ડ
D. વિધેયો (Functions)
ઉત્તર:
D. વિધેયો (Functions)

પ્રશ્ન 52.
શેલસ્ક્રિપ્ટમાં ફંક્શન શું છે?
A. ગણતરીનું સાધન
B. ગાણિતિક સમીકરણ
C. શેલસ્ક્રિપ્ટમાં આવેલ નાનો ભાગ
D. આપેલ તમામ
ઉત્તર:
C. શેલસ્ક્રિપ્ટમાં આવેલ નાનો ભાગ

પ્રશ્ન 53.
શેલસ્ક્રિપ્ટમાં ફંક્શન શું પરત કરે છે?
A. ગણતરીનો જવાબ
B. સંખ્યા
C. ફંક્શન વૅલ્યૂ
D. સ્ટેટસ કોડ
ઉત્તર:
D. સ્ટેટસ કોડ

પ્રશ્ન 54.
શેલસ્ક્રિપ્ટમાં લૂપિંગ એટલે શું?
A. એકસરખા કમાન્ડની એક વખત પ્રક્રિયા
B. એકસરખા કમાન્ડની પ્રક્રિયા ન થવી તે
C. એકસરખા કમાન્ડની અનેક વખત પુનરાવર્તિત થતી પ્રક્રિયા
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. એકસરખા કમાન્ડની અનેક વખત પુનરાવર્તિત થતી પ્રક્રિયા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *