GSEB Solutions Class 7 Maths Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Ex 2.6

Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Ex 2.6 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Ex 2.6

1. શોધોઃ

પ્રશ્ન (i).
0.2 × 6
ઉત્તરઃ
0.2 × 6
2 × 6 = 12
અહીં, 0.2માં દશાંશ-ચિહ્ન પછી જમણી બાજુ એક અંક છે.
∴ 0.2 × 6 = 1.2

પ્રશ્ન (ii).
8 × 4.6
ઉત્તરઃ
8 × 4.6
8 × 46 = 368
અહીં, 4.6માં દશાંશ-ચિહ્ન પછી જમણી બાજુ એક અંક છે.
∴ 8 × 4.6 = 36.8

પ્રશ્ન (iii).
2.71 × 5
ઉત્તરઃ
2.71 × 5
271 × 5 = 1355
અહીં, 2.71માં દશાંશ-ચિહ્ન પછી જમણી બાજુ બે અંક છે.
∴ 2.71 × 5 = 13.55

પ્રશ્ન (iv).
20.1 × 4
ઉત્તરઃ
20.1 × 4
201 × 4 = 804
અહીં, 20.1માં દશાંશ-ચિહ્ન પછી જમણી બાજુ એક અંક છે.
∴ 20.1 × 4 = 80.4

GSEB Solutions Class 7 Maths Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Ex 2.6

પ્રશ્ન (v).
0.05 × 7
ઉત્તરઃ
0.05 × 7
5 × 7 = 35
અહીં, 0.5માં દશાંશ-ચિહ્ન પછી જમણી બાજુ બે અંક છે.
∴ 0.05 × 7 = 0.35

પ્રશ્ન (vi).
211.02 × 4
ઉત્તરઃ
211.02 × 4
21102 × 4 = 84408
અહીં, 211.02માં દશાંશ-ચિહ્ન પછી જમણી બાજુ બે અંક છે.
∴ 211.02 × 4 = 844.08

પ્રશ્ન (vii).
2 × 0.86
ઉત્તરઃ
2 × 0.86
2 × 86 = 172
અહીં, 0.86માં દશાંશ-ચિહ્ન પછી જમણી બાજુ બે અંક છે.
∴ 2 × 0.86 = 1.72

2. લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ 5.7 સેમી અને પહોળાઈ 3 સેમી છે.
ઉત્તરઃ
GSEB Solutions Class 7 Maths Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Ex 2.6 1
અહીં લંબચોરસની લંબાઈ 5.7 સેમી અને પહોળાઈ 3 સેમી છે.
∴ લંબચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ × પહોળાઈ
= 5.7 સેમી × 3 સેમી
= 17.1 ચો સેમી

GSEB Solutions Class 7 Maths Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Ex 2.6

3. શોધોઃ

પ્રશ્ન (i).
1.3 × 10
ઉત્તરઃ
1.3 × 10 = 13 (∵ \(\frac {13}{10}\) × 10 = 13)

પ્રશ્ન (ii).
36.8 × 10
ઉત્તરઃ
36.8 × 10 = 368 (∵ \(\frac {368}{10}\) × 10 = 368)

પ્રશ્ન (iii).
153.7 × 10
ઉત્તરઃ
153.7 × 10 = 1537 (∵ \(\frac {1537}{10}\) × 10 = 1537)

પ્રશ્ન (iv).
168.07 × 10
ઉત્તરઃ
168.07 × 10 = 1680.7 (∵ \(\frac {16807}{100}\) × 10 = 1680.7)

પ્રશ્ન (v).
31.1 × 100
ઉત્તરઃ
31.1 × 100 = 3110

GSEB Solutions Class 7 Maths Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Ex 2.6

પ્રશ્ન (vi).
156.1 × 100
ઉત્તરઃ
156.1 × 100 = 15610

પ્રશ્ન (vii).
3.62 × 100
ઉત્તરઃ
3.62 × 100 = 362

પ્રશ્ન (viii).
43.07 × 100
ઉત્તરઃ
43.07 × 100 = 4307

પ્રશ્ન (ix).
0.5 × 10
ઉત્તરઃ
0.5 × 10 = 5

પ્રશ્ન (x).
0.08 × 10
ઉત્તરઃ
0.08 × 10 = 0.8

પ્રશ્ન (xi).
0.9 × 100
ઉત્તરઃ
0.9 × 100 = 90

પ્રશ્ન (xii).
0.03 × 1000
ઉત્તરઃ
0.03 × 1000 = 30

GSEB Solutions Class 7 Maths Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Ex 2.6

4. એક મોટરસાઈકલ 1 લિટર પેટ્રોલમાં 55.3 કિમી અંતર કાપે છે, તો તે 10 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે?
ઉત્તરઃ
1 લિટર પેટ્રોલમાં કપાતું અંતર = 55.3 કિમી
∴ 10 લિટર પેટ્રોલમાં કપાતું અંતર = 55.3 × 10 કિમી
= 553 કિમી
મોટરસાઈકલ 10 લિટર પેટ્રોલમાં 553 કિમી અંતર કાપશે.

5. શોધોઃ

પ્રશ્ન (i).
2.5 × 0.3
ઉત્તરઃ
2.5 × 0.3
25 × 3 = 75
∴ 2.5 × 0.3 = 0.75

પ્રશ્ન (ii).
0.1 × 51.7
ઉત્તરઃ
0.1 × 51.7
1 × 517 = 517
∴ 0.1 × 51.7 = 5.17

પ્રશ્ન (iii).
0.2 × 316.8
ઉત્તરઃ
0.2 × 316.8
2 × 3168 = 6336
∴ 0.2 × 316.8 = 63.36

પ્રશ્ન (iv).
1.3 × 3.1
ઉત્તરઃ
1.3 × 3.1
13 × 31 = 403
∴ 1.3 × 3.1 = 4.03

પ્રશ્ન (v).
0.5 × 0.05
ઉત્તરઃ
0.5 × 0.05
5 × 5 = 25
∴ 0.5 × 0.05
= 0.025

GSEB Solutions Class 7 Maths Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Ex 2.6

પ્રશ્ન (vi).
11.2 × 0.15
ઉત્તરઃ
11.2 × 0.15
112 × 15 = 1680
∴ 11.2 × 0.15 = 1.680
= 1.68

પ્રશ્ન (vii).
1.07 × 0.02
ઉત્તરઃ
1.07 × 0.02
107 × 2 = 214
∴ 1.07 × 0.02
= 0.0214

પ્રશ્ન (viii).
10.05 × 1.05
ઉત્તરઃ
10.05 × 1.05
1005 × 105 = 105525
∴ 10.05 × 1.05
= 10.5325

પ્રશ્ન (ix).
101.01 × 0.01
ઉત્તરઃ
101.01 × 0.01
10101 × 1 = 10101
∴ 101.01 × 0.01
= 1.0101

પ્રશ્ન (x).
100.01 × 1.1
ઉત્તરઃ
100.01 × 1.1
10001 × 11 = 110011
∴ 100.01 × 1.1
= 110.011

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *