GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ InText Questions

Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ InText Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ InText Questions

પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર . 277)

1. આકારને નામ સાથે જોડોઃ
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ InText Questions 1
જવાબ:
(i) → (b) નળાકાર;
(ii) → (d) ગોલક,
(iii) → (a) લંબઘન;
(iv) → (c) ઘન;
(v) → (f) શંકુ;
(vi) → (e ) પિરામિડ.

GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ InText Questions

આટલું કરો: (પાઠ્યપુસ્તક પાન નંબર . 279)

1. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો:
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ InText Questions 2
જવાબ:
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ InText Questions 3

પ્રયત્ન કરો: (પાઠ્યપુસ્તક પાન નંબર . 281)

1. અહીં ચાર રેખાકૃતિઓ છે. આમાં ચતુષ્કલક બનાવવા માટેની બે સાચી રેખાકૃતિઓ છે. કઈ આકૃતિમાંથી ચતુષ્કલક બનાવી શકાય તે જુઓ.
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ InText Questions 4
જવાબઃ
(i) અને (iii) એ ચતુષ્કલક બનાવતી સાચી રેખાકૃતિ છે.

પ્રયત્ન કરો: (પાઠ્યપુસ્તક પાન નંબર . 286)

1. નીચેની ગોઠવણીમાં કેટલા સમઘન છે તેની ધારણા (તેનું અનુમાન) કરવાનો પ્રયત્ન કરો.
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ InText Questions 5
જવાબ:
(i) આ ગોઠવણીમાં કુલ 24 સમઘન છે.
2 × લંબાઈના માપમાં 4 સમઘન × પહોળાઈના માપમાં 3 સમઘન
= 2 × 4 × 3 = 24 સમઘન
(ii) આ ગોઠવણીમાં કુલ 8 સમઘન છે.
લંબાઈના માપમાં 3 સમઘન × પહોળાઈના માપમાં 2 સમઘન + 2 સમઘન
ઉપરના = 3 × 2 + 2 = 6 + 2 = 8 સમઘન
(iii) આ ગોઠવણીમાં કુલ 9 સમઘન છે.
નીચેના 7 સમઘન + ઉપરના 2 સમઘન = 9 સમઘન

GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ InText Questions

પ્રયત્ન કરો: (પાઠ્યપુસ્તક પાન નંબર . 287)

1. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે પાસાં બાજુ બાજુમાં છે. તમે કહી શકો કે દર્શાવેલ બાજુઓની વિરુદ્ધ બાજુઓનો સરવાળો કેટલો થશે?
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ InText Questions 6

પ્રશ્ન (i)
(5 + 6)
(યાદ રાખો કે પાસામાં સામસામેની બાજુ પર આવેલા અંકોનો સરવાળો 7 થાય છે.)
નોંધઃ પાસાની સામસામેની (વિરુદ્ધ) બાજુઓ પરનાં ટપકાંનો સરવાળો હંમેશાં 7 થાય.
જવાબ:
(i) પહેલા પાસાની વિરુદ્ધ બાજુનાં ટપકાં = 7 – 5 = 2,
બીજા પાસાની વિરુદ્ધ બાજુનાં ટપકાં = 7 – 6 = 1
∴ બંને પાસાની વિરુદ્ધની બે બાજુઓનાં ટપકાંનો સરવાળો = 2 + 1 = 3

પ્રશ્ન (ii)
(4 + 3)
જવાબ:
પહેલા પાસાની વિરુદ્ધ બાજુનાં ટપકાં = 7 – 4 = 3
બીજા પાસાની વિરુદ્ધ બાજુનાં ટપકાં = 7 – 3 = 4
∴ બંને પાસાની વિરુદ્ધની બે બાજુઓનાં ટપકાંનો સરવાળો = 3 + 4 = 7

GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ InText Questions

2. 2 સેમી બાજુ ધરાવતા ત્રણ સમઘન પાસપાસે ગોઠવીને લંબઘન બનાવેલ છે. આની તિર્થક આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરો અને તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ શું હોઈ શકે તે કહો.
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ InText Questions 7
જવાબઃ
2 સેમી બાજુવાળા ત્રણ સમઘન એકબીજાને અડકીને એક લંબઘન બનાવેલ છે.
∴ લંબઘનની લંબાઈ = 2 સેમી + 2 સેમી + 2 સેમી = 6 સેમી
લંબઘનની પહોળાઈ = 2 સેમી
લંબઘનની ઊંચાઈ = 2 સેમી

પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર . 291)

1. નીચે દરેક ઘન આકાર માટે (i), (ii) અને (iii)માં ત્રણ દેખાવ આપેલ છે. દરેકનો ઉપરનો, સામેનો અને બાજુનો દેખાવ શોધોઃ
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ InText Questions 8
જવાબઃ
(a) (i) → સામેનો, (ii) → બાજુનો (iii) → ઉપરનો
(b) (i) → ઉપરનો, (ii) → બાજુનો (iii) → સામેનો
(c) (i) → બાજુનો, (ii) → સામેનો (iii) → ઉપરનો
(d) (i) → બાજુનો, (ii) → ઉપરનો (iii) → સામેનો

GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ InText Questions

2. નીચેના દરેક ઘન માટે તીર વડે દર્શાવેલી દિશામાંથી જોતા મળતા દેખાવની આકૃતિ દોરોઃ
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ InText Questions 9
જવાબ:
દરેક ઘન માટે તીર વડે દર્શાવેલી દિશામાંથી જોતા મળતો દેખાવ નીચે આકૃતિમાં દર્શાવ્યો છે:
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ InText Questions 10

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *