Processing math: 100%

GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.3

Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.3 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.3

પ્રશ્ન 1.
DE = 3 સેમી, DP = 3 સેમી અને m\angle \mathbf{E D F} = 90° હોય તેવો ∆DEF રચો.
જવાબઃ
GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.3 1
રચનાના મુદ્દા:

  1. 5 સેમી લંબાઈનો રેખાખંડ DE દોરો.
  2. માપપટ્ટી અને પરિકર વડે \overline{\mathrm{DE}}ને D બિંદુએ \overrightarrow{\mathrm{DA}} લંબ રચો. જેથી m\angle \mathbf{E D F} = 90° થાય.
  3. માપપટ્ટી અને પરિકર વડે \overrightarrow{\mathrm{DA}} ઉપર DF = 3 સેમી થાય એવું બિંદુ મેળવો.
  4. \overline{\mathrm{FE}} દોરો.
    આમ, ∆DEF એ માગ્યા મુજબનો ત્રિકોણ છે.

GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.3

પ્રશ્ન 2.
એક સમદ્વિબાજુ ત્રિકોણ રચો જેમાં બંને સમાન બાજુનાં માપ 6.5 સેમી અને તેમની વચ્ચેનો ખૂણો 110°નો હોય.
જવાબઃ
GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.3 2
રચનાના મુદ્દા:

  1. 6.5 સેમી લંબાઈનો \overline{\mathrm{EF}} દોરો.
  2. કોણમાપકનો ઉપયોગ કરી \overline{\mathrm{EF}}ના F બિંદુએ 110°ના માપનો ખૂણો બનાવતું \overrightarrow{\mathrm{FX}} રચો.
  3. માપપટ્ટી અને પરિકર વડે \overrightarrow{\mathrm{FX}} ઉપર બિંદુ D એવું મેળવો કે જેથી FD = 6.5 સેમી થાય.
  4. \overline{\mathrm{ED}} દોરો.
    આમ, ∆DEF એ માગ્યા મુજબનો ત્રિકોણ છે.

GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.3

પ્રશ્ન 3.
BC = 7.5 સેમી, AC = 5 સેમી અને m\angle \mathbf{C} = 60° હોય તેવો ∆ABC રચો.
જવાબઃ
GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.3 3
રચનાના મુદ્દા:

  1. 7.5 સેમી લંબાઈનો રેખાખંડ BC દોરો.
  2. \overline{\mathrm{BC}}ના C બિંદુએ માપપટ્ટી અને પરિકર વડે 60°ના માપનો ખૂણો બનાવતું \overrightarrow{\mathrm{CX}} રચો.
  3. માપપટ્ટી અને પરિકર વડે \overrightarrow{\mathrm{CX}} ઉપર બિંદુ A એવું મેળવો કે જેથી CA = 5 સેમી થાય.
  4. AB રેખાખંડ દોરો.
    આમ, ∆ABC એ માગ્યા મુજબનો ત્રિકોણ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *