GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि

Gujarat Board GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Gujarat Board Textbook Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि

GSEB Solutions Class 6 Sanskrit मम अङ्गानि Textbook Questions and Answers

GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि 16

मम अङ्गानि स्वाध्यायः

પ્રશ્ન 1.
નીચેનાં ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દો લખો :
GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि 1
उत्तर:
GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि 2
GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि 3

GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि

પ્રશ્ન 2.
અહીં વિવિધ અંગોનાં નામ આપ્યાં છે. તેને નીચે આપેલા ત્રણ વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલી :
અંગોનાં નામ : दन्ताः, ओष्ठ, करः, नेत्रम्, वक्षः, मुखम्, उदरम्, नासिका, चरणः, जिह्वा
GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि 15
उत्तर:
GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि 4

मम अङ्गानि પ્રવૃત્તિ:

મનુષ્યનાં અંગોની પઝલ તૈયાર મળે છે. તે અંગો પર સંસ્કૃતમાં નામ લખી તેને જોડવાની પ્રવૃત્તિ કરો.

પક્ષી-પ્રાણીનાં અંગોનો પરિચય ચિત્રો કે મોડેલ દ્વારા કરો.

રમતઃ બધા વિદ્યાર્થીઓ બંને હાથ સામેની બાજુએ ગોળ ગોળ ફેરવશે. શિક્ષક પણ તેની સાથે હાથ ફેરવશે અને મુખેથી ક…૨.૨… અવાજ કરશે. ત્યાર બાદ શિક્ષક કોઈક અંગનું નામ બોલશે અને તેના પર બંને હાથ મૂકશે. શિક્ષક જણાવશે “તમારે સૌએ મારી સામે જોવાનું છે. હું કહું તેમ કરવાનું છે પણ હું કરું તેમ નહિ.”

આમ કહી શિક્ષક ક… ૨…. ૨… મુરવમ્ ક. ૨… ૨… ૩રમ્ વગેરે બોલશે અને ત્યાં બંને હાથ મૂકશે. શરૂઆતમાં જે નામ બોલશે ત્યાં હાથ મૂકશે. પછી તે બોલશે મુIપણ હાથ મૂકશે ૩૮૨મ્ પર, આથી જોવામાં તલ્લીન થઈ ગયેલા વિદ્યાર્થીઓ ભૂલ કરશે. ભૂલ કરનારને સ્પર્ધામાંથી દૂર કરતા રહેવાના. અંતે જે જીતે તે ‘ભારતમાતાકી જય’ બોલાવશે. શિક્ષકના સ્થાને કોઈ બાળક નેતા બની રમત રમાડે.

GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि

Sanskrit Digest Std 6 GSEB मम अङ्गानि Important Questions and Answers

मम अङ्गानि વિશેષ પ્રશ્નોત્તર

1. નીચે આપેલા શબ્દોમાંથી એક-એક શબ્દ લઈને યોગ્ય વાક્ય બનાવોઃ

  1. एतत् – नासिकया – शरीरम्
  2. एते – दन्ता: – जिघ्रमि
  3. अहं – मम – वर्तन्ते
  4. मुखे – मुखेन – मस्तकम्
  5. एतत् – मम – खादामि
  6. अहं – मम – नेत्रे

उत्तर:

  1. एतत् मम शरीरम्। (આ મારું શરીર છે.)
  2. एते मम नेत्रे। (આ મારી બે આંખો છે.)
  3. अहं मुखेन खादामि। (હું મુખ વડે ખાઉં છું.)
  4. मुखे दन्ताः वर्तन्ते। (મુખમાં દાંત છે.)
  5. एतत् मम मस्तकम्। (આ મારું માથું છે.)
  6. अहं नासिकया जिघ्रामि। (હું નાક વડે સૂવું છું.)

2. નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો

પ્રશ્ન 1.
केशाः कुत्र सन्ति?
उत्तर:
केशाः मस्तके सन्ति। (વાળ માથામાં હોય છે.)

પ્રશ્ન 2.
त्वं नेत्राभ्यां किं करोषि?
उत्तर:
अहं नेत्राभ्यां पश्यामि। (હું આંખો વડે જોઉં છું.)

પ્રશ્ન 3.
दन्ताः जिह्वा च कुत्र सन्ति?
उत्तर:
दन्ताः जिह्वा च मुखे सन्ति। (દાંત અને જીભ મુખમાં હોય છે.)

પ્રશ્ન 4.
पादाभ्यां त्वं किं करोषि?
उत्तर:
पादाभ्याम् अहं चलामि। (બે પગ વડે ચાલું છું.)

GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि

પ્રશ્ન 5.
उदरं कुत्र अस्ति?
उत्तर:
उदरं कबन्धे अस्ति। [પેટ ધડમાં આવેલું) છે.].

પ્રશ્ન 6.
त्वं कर्णाभ्यां किं करोषि?
उत्तर:
अहं कर्णाभ्यां शृणोमि। (હું બે કાન વડે સાંભળું છું.)

3. નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો

  1. કપાળ
  2. કાન
  3. નાક
  4. પગ
  5. વાળ
  6. હોઠ

ઉત્તર :

  1. કપાળ – भालः, ललाटम्
  2. કાન – कर्णः, श्रोत्रम्
  3. નાક – नासिका, घ्राणम्
  4. પગ – पादः
  5. વાળ – केशः
  6. હોઠ – ओष्ठः

4. નીચેના ‘મ’ વિભાગને “ઘ’ વિભાગ સાથે જોડોઃ

પ્રશ્ન 1.

‘अ’ ‘ब’
1. नेत्रम् 1. દાંત
2. मुखम् 2. છાતી
3. दन्तः 3. હથેળી
4. उदरम् 4. વાળ
5. वक्षः 5. આંખ
6. करतलम् 6. મુખ
7. केशः 7. પેટ

उत्तर:

1. नेत्रम् 5. આંખ
2. मुखम् 6. મુખ
3. दन्तः 1. દાંત
4. उदरम् 7. પેટ
5. वक्षः 2. છાતી
6. करतलम् 3. હથેળી
7. केशः 4. વાળા

GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि

5. નીચેનામાંથી અસંગત શબ્દ શોધીને લખો:

  1. मयूरः, ओष्ठः, काकः, चटका
  2. गजः, श्वानः, अश्वः, दन्ताः
  3. बालः, बाला, ग्रीवा, महिला
  4. किशोरः, पादः, राजेशः, महर्षिः
  5. नेत्रम्, काव्यम्, कथा, नाटकम्
  6. अर्जुनः, दुर्योधनः, कर्णः, कृष्णः

उत्तर:

  1. ओष्ठः
  2. दन्ताः
  3. ग्रीवा
  4. पादः
  5. नेत्रम्
  6. कर्णः

6. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :

પ્રશ્ન 1.
GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि 5અહીં મસ્તકના ચિત્રમાં શું દર્શાવ્યું છે?
A. नासिका
B. ओष्ठः
C. कर्णः
D. नेत्रम्
ઉત્તર :
B. ओष्ठः

પ્રશ્ન 2.
GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि 6અહીં મસ્તકના ચિત્રમાં શું દર્શાવ્યું છે?
A. ओष्ठः
B. कर्णः
C. नासिका
D. नेत्रम्
ઉત્તર :
B. कर्णः

GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि

પ્રશ્ન 3.
GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि 7અહીં મસ્તકના ચિત્રમાં શું દર્શાવ્યું છે?
A. नासिका
B. नेत्रम्
C. मुखम्
D. ललाटम्
ઉત્તર :
B. नेत्रम्

પ્રશ્ન 4.
GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि 8અહીં મસ્તકના ચિત્રમાં શું દર્શાવ્યું છે?
A. नेत्रम्
B. कर्णः
C. नासिका
D. ग्रीवा
ઉત્તર :
D. ग्रीवा

પ્રશ્ન 5.
GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि 9અહીં ધડના ચિત્રમાં શું દર્શાવ્યું છે?
A. वक्षः
B. कन्धरा
C. पृष्ठम्
D. उदरम्
ઉત્તર :
D. उदरम्

GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि

પ્રશ્ન 6.
GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि 10અહીં પગના ચિત્રમાં શું દર્શાવ્યું છે?
A. पादः
B. चरणः
C. जङ्घा
D. करः
ઉત્તર :
A. पादः

પ્રશ્ન 7.
GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि 11અહીં બે હોઠોની વચ્ચે શું દર્શાવ્યું છે?
A. नेत्रम्
B. जिह्वा
C. दन्ताः
D. ओष्ठः
ઉત્તર :
C. दन्ताः

પ્રશ્ન 8.
GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि 12અહીં મસ્તકના ચિત્રમાં શું દર્શાવ્યું છે?
A. कर्णः
B. ललाटम्
C. नासिका
D. केशाः
ઉત્તર :
C. नासिका

GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि

પ્રશ્ન 9.
GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि 13અહીં હાથના ચિત્રમાં શું દર્શાવ્યું છે?
A. स्कन्धः
B. ग्रीवा
C. करः
D. करतलम्
ઉત્તર :
C. करः

પ્રશ્ન 10.
GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि 14અહીં ધડના ચિત્રમાં શું દર્શાવ્યું છે?
A. उदरम्
B. पृष्ठम्
C. ग्रीवा
D. वक्षः
ઉત્તર :
D. वक्षः

પ્રશ્ન 11.
નીચેનામાંથી ધડનું અંગ કયું છે?
A. दन्तः
B. नेत्रम्
C. वक्षः
D. ओष्ठः
ઉત્તર :
C. वक्षः

GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि

પ્રશ્ન 12.
નીચેનામાંથી પગનું અંગ કયું છે?
A. चरणः
B. करतलम्
C. ग्रीवा
D. जिह्वा
ઉત્તર :
A. चरणः

પ્રશ્ન 13.
पादाभ्याम् अहं ………।
A. पठामि
B. खादामि
C. चलामि
D. वदामि
ઉત્તર :
C. चलामि

પ્રશ્ન 14.
मम ………..।
A. अङ्गम्
B. अङ्गानि
C. अङ्गे
D. अङ्गाः
ઉત્તર :
B. अङ्गानि

પ્રશ્ન 15.
मस्तकस्य अधः ………..’ अस्ति।
A. कन्धरा
B. मुखम्
C. केशाः
D. जिह्वा
ઉત્તર :
B. मुखम्

GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि

પ્રશ્ન 16.
मुखे एका ………’ वर्तते।
A. दन्ताः
B. जिह्वा
C. ग्रीवा
D. ओष्ठः
ઉત્તર :
B. जिह्वा

પ્રશ્ન 17.
अहं केन वदामि?
A. नेत्रेण
B. नासिकया
C. करेण
D. जिह्वया
ઉત્તર :
D. जिह्वया

7. નીચેનાં વિધાનોમાંથી સાચાં વિધાનો સામે ✓ ની અને ખોટાં વિધાનો સામે ✗ ની નિશાની કરોઃ

  1. ‘ललाटमृ’ પગનું એક અંગ છે.
  2. ‘वक्ष’ મસ્તકનું એક અંગ છે.
  3. ‘उदरमृ’ શરીરના ધડનું એક અંગ છે.
  4. ‘नासिका’ ધડનું એક અંગ છે.
  5. ‘दन्ताः’ ભોજન કરતી વખતે ઉપયોગી છે.
  6. मुखे दन्ताः सन्ति।
  7. मस्तके ललाटं न अस्ति।

ઉત્તર :

  1. ‘ललाटमृ’ પગનું એક અંગ છે. [ ]
  2. ‘वक्ष’ મસ્તકનું એક અંગ છે. [ ]
  3. ‘उदरमृ’ શરીરના ધડનું એક અંગ છે. [  ]
  4. ‘नासिका’ ધડનું એક અંગ છે. [ ]
  5. ‘दन्ताः’ ભોજન કરતી વખતે ઉપયોગી છે. [  ]
  6. मुखे दन्ताः सन्ति। [  ]
  7. मस्तके ललाटं न अस्ति। [ ]

GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि

8. નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો :

  1. केशा – વાળ/વાળી
  2. उदरम् – ઉંદર/પેટ
  3. ग्रीवी – ગળું (ડોક)/ગૌરવ
  4. हस्त – હાથ/હાર
  5. चरण: – પ્રણામ/પગ
  6. ललाटम् – કપાળ/હોઠ
  7. नासिका – નસ/નાક

ઉત્તર :

  1. વાળ
  2. પેટ
  3. ગળું (ડોક)
  4. હાથ
  5. પગ
  6. કપાળ
  7. નાક

मम अङ्गानि શબ્દાર્થ:

  • दन्ताः – દાંત.
  • ओष्ठः – હોઠ.
  • ललाटम् – કપાળ.
  • नेत्रम् – આંખ.
  • नासिका – નાક.
  • जिह्वा – જીભ.
  • मुखम् – મુખ.
  • वक्षः – છાતી
  • उदरम् – પેટ.
  • पादः – પગ. GSEB Solutions Class 6 Sanskrit Chapter 1 मम अङ्गानि
  • चरणः – પગનો પંજો.
  • करतलम् – હથેળી.
  • करः – કોણીની ઉપરનો હાથ.
  • हस्तः – કોણીની નીચેનો હાથ
  • ग्रीवा – ગરદન, ડોક.
  • कर्णः – કાન.
  • केशाः – વાળ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *