GSEB Solutions Class 6 Maths Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ Ex 7.2

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ Ex 7.2 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ Ex 7.2

પ્રશ્ન 1.
સંખ્યારેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવોઃ
(a) \(\frac{1}{2}\), \(\frac{1}{4}\), \(\frac{3}{4}\), \(\frac{4}{4}\)
(b) \(\frac{1}{8}\), \(\frac{2}{8}\), \(\frac{3}{8}\), \(\frac{7}{8}\)
(c) \(\frac{2}{5}\), \(\frac{3}{5}\), \(\frac{8}{5}\), \(\frac{4}{5}\)
જવાબ:
(a) \(\frac{1}{2}\), \(\frac{1}{4}\), \(\frac{3}{4}\), \(\frac{4}{4}\)
\(\frac{1}{2}\)ના છેદમાં 4 લાવવા અંશ અને છેદને 2 વડે ગુણીએ.
અહીં, આપેલા અપૂર્ણાકો \(\frac{1}{2}\), \(\frac{1}{4}\), \(\frac{3}{4}\), \(\frac{4}{4}\) છે.
હવે, \(\frac{1}{2}\) = \(\frac{1 \times 2}{2 \times 2}\) = \(\frac{2}{4}\)છે.
સંખ્યારેખા દોરો. સંખ્યારેખા ઉપર 0 અને 1 બે બિંદુઓ લઈ તેમની વચ્ચેના ભાગના 4 સરખા ભાગ પાડો, કારણ કે આપણે દર્શાવવાના બધા અપૂર્ણાકોનો છેદ 4 છે. હવે, દરેક ભાગ \(\frac{1}{4}\)નો ગુણક હોવાથી પહેલો ભાગ \(\frac{1}{4}\), બીજો ભાગ \(\frac{2}{4}\), ત્રીજો ભાગ \(\frac{3}{4}\) અને ચોથો ભાગ \(\frac{4}{4}\) દર્શાવે છે.
GSEB Solutions Class 6 Maths Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ Ex 7.2 4
આમ, બિંદુ A એ \(\frac{1}{4}\), બિંદુ B એ \(\frac{2}{4}\) (એટલે કે \(\frac{1}{2}\)) બિંદુ C એ \(\frac{3}{4}\) અને બિંદુ D એ \(\frac{4}{4}\) દર્શાવે છે.

(b) \(\frac{1}{8}\), \(\frac{2}{8}\), \(\frac{3}{8}\), \(\frac{7}{8}\)
અહીં, આપેલા અપૂણકો \(\frac{1}{8}\), \(\frac{2}{8}\), \(\frac{3}{8}\) અને \(\frac{7}{8}\) છે.
સંખ્યારેખા દોરો. સંખ્યારેખા ઉપર 0 અને 1 બે બિંદુઓ લઈ તેમની વચ્ચેના ભાગના 8 સરખા ભાગ પાડો, કારણ કે આપણે દર્શાવવાના બધા અપૂર્ણાકોનો છેદ 8 છે. હવે, દરેક ભાગ \(\frac{1}{8}\)નો ગુણક હોવાથી પહેલો ભાગ \(\frac{1}{8}\), બીજો ભાગ \(\frac{2}{8}\), ત્રીજો ભાગ \(\frac{3}{8}\) અને સાતમો ભાગ છે \(\frac{7}{8}\) દેશવિ છે.
GSEB Solutions Class 6 Maths Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ Ex 7.2 5
આમ, બિંદુ A એ \(\frac{1}{8}\), બિંદુ B એ \(\frac{2}{8}\), બિંદુ C એ \(\frac{3}{8}\) અને બિંદુ D એ \(\frac{7}{8}\) દર્શાવે છે.

(c) \(\frac{2}{5}\), \(\frac{3}{5}\), \(\frac{8}{5}\), \(\frac{4}{5}\)
અહીં, આપેલા અપૂર્ણાકો \(\frac{2}{5}\), \(\frac{3}{5}\) અને \(\frac{4}{5}\) એ 0 અને 1ની વચ્ચે છે.
\(\frac{8}{5}\) એ 1થી મોટો છે.
હવે, \(\frac{8}{5}\) એટલે 1\(\frac{3}{5}\) પરથી સમજાય છે કે \(\frac{8}{5}\) એ 1 અને 2ની વચ્ચે મળે.
તેથી 0થી 1 તથા 1થી 2 વચ્ચેના ભાગના 5 સરખા ભાગ પાડીશું.
GSEB Solutions Class 6 Maths Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ Ex 7.2 10
આમ, બિંદુ A એ \(\frac{2}{5}\) બિંદુ B એ \(\frac{3}{5}\), બિંદુ C એ \(\frac{4}{5}\) અને બિંદુ D એ \(\frac{8}{5}\) દર્શાવે છે.

GSEB Solutions Class 6 Maths Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ Ex 7.2

પ્રશ્ન 2.
નીચે આપેલાને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવોઃ
(a) \(\frac{20}{3}\)
(b) \(\frac{11}{5}\)
(c) \(\frac{17}{7}\)
(d) \(\frac{28}{5}\)
(e) \(\frac{19}{6}\)
(f) \(\frac{35}{9}\)
જવાબ:
મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે અશુદ્ધ અપૂર્ણાકના અંશને છેદ વડે ભાગીશું.
GSEB Solutions Class 6 Maths Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ Ex 7.2 1
GSEB Solutions Class 6 Maths Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ Ex 7.2 2

GSEB Solutions Class 6 Maths Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ Ex 7.2

પ્રશ્ન 3.
નીચે આપેલાને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવોઃ
(a) 7\(\frac{3}{4}\)
(b) 5\(\frac{6}{7}\)
(c) 2\(\frac{5}{6}\)
(d) 10\(\frac{3}{5}\)
(e) 9\(\frac{3}{7}\)
(f) 8\(\frac{4}{9}\)
જવાબ:
મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે
GSEB Solutions Class 6 Maths Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ Ex 7.2 3

GSEB Solutions Class 6 Maths Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ Ex 7.2 9

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *