Gujarat Board GSEB Textbook Solutions Class 11 Maths Chapter 9 શ્રેણી અને શ્રેઢી Ex 9.5 Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 11 Maths Chapter 9 શ્રેણી અને શ્રેઢી Ex 9.5
નીચેની દરેક સમગુણોત્તર શ્રેણીનાં અનંત પદોનો સરવાળો શોધો : (પ્રશ્ન 1થી 4)
પ્રશ્ન 1.
1, \frac{1}{3}, \frac{1}{9}, …………
ઉત્તરઃ
અર્હી, a = 1; r = \frac{1}{3}
∴ |r| = \frac{1}{3} < 1 હોવાથી શ્રેણીનાં અનંત પદોનો સરવાળો,
પ્રશ્ન 2.
6, 1.2, 0.24, ………
ઉત્તરઃ
અર્હી, a = 6; r = =\frac{1.2}{6} = 0.2
∴ |r| = 0.2 < 1 હોવાથી શ્રેણીનાં અનંત પદોનો સરવાળો,
S = \frac{a}{1-r}
= \frac{6}{1-0.2}=\frac{6}{0.8}=\frac{60}{8} = 7.5
પ્રશ્ન 3.
5, \frac{20}{7}, \frac{80}{49}, ……..
ઉત્તરઃ
પ્રશ્ન 4.
-\frac{3}{4}, \frac{3}{16},-\frac{3}{64}, ……….
ઉત્તરઃ
પ્રશ્ન 5.
સાબિત કરો કે, ૩\frac{1}{2} × 3\frac{1}{4} × \frac{1}{8} …… = 3
ઉત્તરઃ
૩\frac{1}{2} × 3\frac{1}{4} × \frac{1}{8} …… = 3
\frac{1}{2}+\frac{1}{4}+\frac{1}{8}…..
હવે, \frac{1}{2}+\frac{1}{4}+\frac{1}{8}….. અનંત સમગુણોત્તર શ્રેણી છે.
અરીં, a = \frac{1}{2} ; r = \frac{1}{2}
∴ |r| = \frac{1}{2}< 1 હોવાથી શ્રેણીનાં અનંત પદોનો સરવાળો,
પ્રશ્ન 6.
a <1 તથા |b| < 1 માટે x = 1 + a + a2 +… અને y = 1 + b + b2 + ……… સાબિત કરો કે, 1 + ab + a2b2 + ….. = \frac{x y}{x+y-1}
ઉત્તરઃ
અર્હી, |a| < 1; |b| < 13 અને તેથી |ab| < 1 થાય. હવે, સમગુણોત્તર શ્રેણીનાં અનંત પદોનો સરવાળો,
S = \frac{a}{1-r} જ્યાં, |r| < 1 સૂત્રનો ઉપયોગ કરતાં,