GSEB Solutions Class 11 Maths Chapter 9 શ્રેણી અને શ્રેઢી Ex 9.1

Gujarat Board GSEB Textbook Solutions Class 11 Maths Chapter 9 શ્રેણી અને શ્રેઢી Ex 9.1 Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 11 Maths Chapter 9 શ્રેણી અને શ્રેઢી Ex 9.1

પ્રશ્ન 1થી 6માં જેનું nમું પદ આપેલ છે, તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો :

પ્રશ્ન 1.
an = n (n + 2)
ઉત્તરઃ
અહીં, an = n (n + 2)માં n = 1, 2, 3, 4 અને 5 મૂકતાં,
a1 = 1 (1 + 2) = 1 (3) = 3
a2 = 2 (2 + 2) = 2 (4) = 8
a3= 3(3 + 2) = 3 (5) 15
a4 = 4 (4 + 2) = 4 (6) = 24
a5 = 5 (5 + 2) = 5 (7) = 35
આમ, પ્રથમ પાંચ પદો 3, 8, 15, 24 અને 35 છે.

GSEB Solutions Class 11 Maths Chapter 9 શ્રેણી અને શ્રેઢી Ex 9.1

પ્રશ્ન 2.
an = \(\frac{n}{n+1}\)
ઉત્તરઃ
GSEB Solutions Class 11 Maths Chapter 9 શ્રેણી અને શ્રેઢી Ex 9.1 1

પ્રશ્ન 3.
an = 2n
ઉત્તરઃ
અહીં, n = 2n માં n = 1, 2, 3, 4 અને 5 મૂકતાં,
a1 = 21 = 2, a2 = 22 = 4, a3 = 23 = 8
a4 = 24 = 16, a5 = 25 = 32
આમ, પ્રથમ પાંચ પદો 2, 4, 8, 16 અને 32 છે.

પ્રશ્ન 4.
an = \(\frac{2 n-3}{6}\)
ઉત્તરઃ
અહીં, an = \(\frac{2 n-3}{6}\) માં n = 1, 2, 3, 4 અને 5 મૂકતાં,
GSEB Solutions Class 11 Maths Chapter 9 શ્રેણી અને શ્રેઢી Ex 9.1 2

પ્રશ્ન 5.
an = (-1)n-15n+1
ઉત્તરઃ
અહીં, an = (-1)n-15n+1માં n = 1, 2, 3, 4 અને 5 મૂકતાં,
a1 = (− 1)1-1 . 51+1 = (− 1)0 · 52 = (1) (25) = 25
a2 = (− 1)2-1 . 52+1 = (− 1)1· 53 = (− 1) (125) = -125
a3 = (− 1 )3-1 . 53+1 = (− 1)2 · 54 = (1) (625) = 625
a4 = (− 1)4-1 . 54+1 = (− 1 )3 · 55 = (− 1) (3125) = -3125
a5 = (-1)5-1.55+1 = (− 1)4· 56 = (1) (15625) = 15625
આમ, પ્રથમ પાંચ પદો 25, − 125, 625, −3125 અને 15625 છે.

પ્રશ્ન 6.
an = n\(\frac{n^2+5}{4}\)
ઉત્તરઃ
અહીં, an = n\(\frac{n^2+5}{4}\)માં n = 1, 2, 3, 4 અને 5 મૂકતાં,
GSEB Solutions Class 11 Maths Chapter 9 શ્રેણી અને શ્રેઢી Ex 9.1 3
આમ, પ્રથમ પાંચ પદો \(\frac{3}{2}, \frac{9}{2}, \frac{21}{2}\), 21 અને \(\frac{75}{2}\) છે.

GSEB Solutions Class 11 Maths Chapter 9 શ્રેણી અને શ્રેઢી Ex 9.1

પ્રશ્ન 7થી 10માં જેનું nમું પદ આપેલ છે, તે શ્રેણીના નિર્દેશિત પદ શોધો :

પ્રશ્ન 7.
an = 4n – 3; a17, a24
ઉત્તરઃ
અહીં, an = 4n – 3માં n = 17 અને 24 મૂકતાં,
a17 = 4 (17) – 3 = 68 – 3 = 65
a24 = 4 (24) – 3 = 96 – 3 = 93
આમ, 17મું અને 24મું પદ અનુક્રમે 65 અને 93 છે.

પ્રશ્ન 8.
an = \(\frac{n^2}{2^n}\); a7
ઉત્તરઃ
GSEB Solutions Class 11 Maths Chapter 9 શ્રેણી અને શ્રેઢી Ex 9.1 4

પ્રશ્ન 9.
an = (-1)n-1n3; a9
ઉત્તરઃ
અહીં, an = (− 1)n-1· n3માં n = 9 મૂકતાં,
a9 = (− 1)9-1 . 93 = (− 1)8 · 729 = (1) 729 = 729
આમ, 9મું પદ 729 છે.

પ્રશ્ન 10.
an = \(\frac{n(n-2)}{n+3}\); a20
ઉત્તરઃ
GSEB Solutions Class 11 Maths Chapter 9 શ્રેણી અને શ્રેઢી Ex 9.1 5

પ્રશ્ન 11થી 13માં આપેલ શ્રેણીઓનાં પ્રથમ પાંચ પદ શોધો અને સંબંધિત શ્રેઢી મેળવો :

પ્રશ્ન 11.
a1 = 3, n > 1 માટે an = 3an-1 + 2
ઉત્તરઃ
અહીં, a1 = 3 અને an = 3an-1 + 2મું n = 2, 3, 4 અને 5 મૂકતાં,
a2 = 3a1 +2 = 3(3) + 2 (∵ a1 = 3)
= 11

a3 = 3a2 + 2 = 3 (11) + 2 (∵ a2 = 11)
= 35
∴ a3 = 35

a4 = 3a3 + 2 = 3 (35) + 2 (∵ a3 = 35) = 107
∴ a4 = 107

a5 = 3a4 + 2 = 3 (107) + 2 (∵ a4 = 107) = 323
∴ a5 = 323
આમ, આપેલ શ્રેણીનાં પ્રથમ પાંચ પદો 3, 11, 35, 107 અને 323 છે અને સંબંધિત શ્રેઢી 3 + 11 + 35 + 107 + 323 + ….. છે.

પ્રશ્ન 12.
a1 = −1, n ≥ 2 માટે an = \(\frac{a_{n-1}}{n}\)
ઉત્તરઃ
અહીં, a1 = − 1 અને an = \(\frac{a_{n-1}}{n}\), n ≥ 2 છે.
હવે, n = 2, 3, 4 અને 5 મૂકતાં,
GSEB Solutions Class 11 Maths Chapter 9 શ્રેણી અને શ્રેઢી Ex 9.1 6

આમ, આપેલ શ્રેણીનાં પ્રથમ પાંચ પદો – 1, –\(\frac{1}{2}\), –\(\frac{1}{6}\), –\(\frac{1}{24}\) અને –\(\frac{1}{120}\) છે અને સંબંધિત શ્રેઢી (– 1) + \(\left(-\frac{1}{2}\right)+\left(-\frac{1}{6}\right)+\left(-\frac{1}{24}\right)+\left(-\frac{1}{120}\right)\) + ………..છે.

પ્રશ્ન 13.
a1 = a2 = 2, n > 2 માટે an = an-1 – 1
ઉત્તરઃ
અહીં, a1 = a2 = 2 અને an = an-1 -1 છે.
હવે, an = an-1 – 1માં n = 3, 4 અને 5 મૂકતાં,
a3 = a2 – 1 = 2 – 1 (∵ a2 = 2)
= 1
∴ a3 = 1

a4 = a3 – 1 = 1 – 1 (∵ a3 = 1)
= 0
∴ a4 = 0

a5 = a4 – 1 = 0 – 1 (∵ a4 = 0)
= -1
∴ a5 = -1
આમ, આપેલ શ્રેણીનાં પ્રથમ પાંચ પદો 2, 2, 1, 0 અને – 1 છે અને સંબંધિત શ્રેઢી 2 + 2 + 1 + 0 + (- 1) +…………. છે.

GSEB Solutions Class 11 Maths Chapter 9 શ્રેણી અને શ્રેઢી Ex 9.1

પ્રશ્ન 14.
ફિબોનાકી શ્રેણી 1 = a1 = a2 અને n > 2 માટે an = an-1 + an-2 એમ વ્યાખ્યાયિત થાય છે. n = 1, 2, 3, 4, 5 માટ\(\frac{a_{n+1}}{a_n}\) મેળવો.
ઉત્તરઃ
અહીં, a1 = a2 = 1 અને an = an-1 + an-2, n > 2 છે.
હવે, n = 3, 4, 5 અને 6 લેતાં,
a3 = а2 + a1 = 1 + 1 (a1 = a2 = 1)
= 2
∴ a3 = 2

a4 = a4-1 + a4-2 = a3 + а2
= 2 + 1 (a2 = 1, a3 = 2)
= 3
∴ a4 = 3

a5 = a5-1 + a5-2 = a4 + a3
= 3 + 2 (a3 = 2, a4 = 3)
= 5
∴ a5 = 5

હવે, n = 1, 2, 3, 4, 5 માટે \(\frac{a_{n+1}}{a_n}\) શોધવું છે.
GSEB Solutions Class 11 Maths Chapter 9 શ્રેણી અને શ્રેઢી Ex 9.1 7

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *