GSEB Class 11 Gujarati Vyakaran સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો

   

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Std 11 Gujarati Vyakaran Samanarthi Ani Virudharthi Shabd સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો Questions and Answers, Notes Pdf.

GSEB Std 11 Gujarati Vyakaran Samanarthi Ani Virudharthi Shabd

Std 11 Gujarati Vyakaran Samanarthi Ani Virudharthi Shabd Questions and Answers

સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો સમાનાર્થી શબ્દો

પ્રશ્ન 1.
કૌંસમાં આપેલા સમાનાર્થીમાંથી યોગ્ય સમાનાર્થી પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ
ઉત્તરઃ

  • માત્ર તેનું શરીર સુકાતું ચાલ્યું.
  • સૂવા મથતા બાળકની આંખોનાં પોપચાં ડૉક્ટરે ખેંચી ઉઘાડ્યા.
  • આજે તે માની અમૃતભરી સોડ પામ્યો હતો.
  • માત્ર વાતો કરીને જ લોકો-સંબંધીઓ અળગા રહ્યા હતા.
  • આથમતી વસંતનો ગરમ વાયરો હજુય આલાદક હતો. નોંધઃ કૌસમાંના બધા શબ્દો સમાનાર્થી જ છે.

GSEB Class 11 Gujarati Vyakaran સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો

પ્રશ્ન 2.
નીચેના શબ્દોમાંથી યોગ્ય સમાનાર્થી લઈને ખાલી જગ્યા પૂરોઃ (કાબૂ, પેટ, સિવાય, બકવાટ, તાત, ફડક)
ઉત્તરઃ

  • વિના – સિવાય
  • તલખાટ – બકવાટ
  • ઉદર – પેટ
  • અંકુશ – કાબૂ
  • બીક – ફડક
  • પિતા – તાત

પ્રશ્ન 3.
નીચેનામાંથી જે સમાનાર્થી ન હોય તે શબ્દ નીચે લીટી દોરોઃ
ઉત્તરઃ

  • ગોંદરું, પાદર, ખેતર
  • ગગન, જલધિ, આકાશ
  • સભર, નિર્ભર, ભરપૂર
  • યશ, કીર્તિ, શક્તિ
  • પાધરું, આડુંઅવળું, સીધું
  • અવશ, લાચાર, પોતાનું
  • વ્યાકુળ, બાવરું, કમનસીબ
  • નિરંતર, પ્રશાંત, સતત
  • કાજે, વાસ્ત, ધીરજ
  • ખોટ, ખોડ, ઘટ આ

GSEB Class 11 Gujarati Vyakaran સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો

પ્રશ્ન 4.
તમારા પાઠ્યપુસ્તકમાંથી સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દોની યાદી તૈયાર કરોઃ
નોંધઃ દરેક પાઠ-કાવ્યના વ્યાકરણ’માં સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દોને લગતા પ્રશ્નો આપવામાં આવ્યા છે.

પ્રશ્ન 5.
નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ” વિભાગમાંથી શોધીને લખો:

1. “અ” વિભાગ – બ” વિભાગ
(1) અનલ – અમી, પીયૂષ
(2) અતિથિ – પંકજ, અરવિંદ
(3) અમૃત – અગ્નિ, પાવક
(4) કમળ – ગજાનન, વિનાયક
(5) ગણપતિ – મહેમાન, અભ્યાગત
(6) ઘર – આવાસ, નિકેતન
ઉત્તરઃ
(1) અનલ – અગ્નિ, પાવક
(2) અતિથિ – મહેમાન, અભ્યાગત
(3) અમૃત – અમી, પીયૂષ
(4) કમળ – પંકજ, અરવિંદ
(5) ગણપતિ – ગજાનન, વિનાયક
(6) ઘર – આવાસ, નિકેતન

GSEB Class 11 Gujarati Vyakaran સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો

2. “અ” વિભાગ – બ” વિભાગ
(1) ઘોડો – કુસુમ, પુષ્પ
(2) ઝાડ – અશ્વ, હય
(3) નદી – અવની, ધરતી
(4) પવન – વૃક્ષ, તરુ
(5) પૃથ્વી – અનિલ, સમીર
(6) ફૂલ – સરિતા, આપગા
ઉત્તરઃ
(1) ઘોડો – અશ્વ, હય
(2) ઝાડ – વૃક્ષ, તરુ
(3) નદી – સરિતા, આપણા
(4) પવન – અનિલ, સમીર
(5) પૃથ્વી – અવની, ધરતી
(6) ફૂલ – કુસુમ, પુષ્પ

સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો
પ્રશ્ન 6.
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ

  1. અખંડ ×
  2. અગ્રજ ×
  3. અદ્યતન ×
  4. અસ્ત ×
  5. અતિવૃષ્ટિ ×
  6. જાહેર × GSEB Class 11 Gujarati Vyakaran સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો
  7. જ્ઞાત ×
  8. ઉડાઉ ×
  9. બાહ્ય ×
  10. સાપેક્ષ ×
  11. નિરક્ષર ×
  12. સુદ ×
  13. વિયોગ ×
  14. અંતર્ગોળ ×
  15. કાયર ×
  16. યજમાન ×
  17. લઘુ ×
  18. વૈત ×
  19. અથ ×
  20. અતિવૃષ્ટિ ×

ઉત્તરઃ

  1. અખંડ × ખંડિત
  2. અગ્રજ × અનુજ
  3. અદ્યતન ×પુરાતન
  4. અસ્ત × ઉદય
  5. અતિવૃષ્ટિ × અનાવૃષ્ટિ
  6. જાહેર × ખાનગી
  7. જ્ઞાત × અજ્ઞાત
  8. ઉડાઉ × કંજૂસ
  9. બાહ્ય × આંતરિક
  10. સાપેક્ષ × નિરપેક્ષ
  11. નિરક્ષર × સાક્ષર
  12. સુદ × વદ GSEB Class 11 Gujarati Vyakaran સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો
  13. વિયોગ × સંયોગ
  14. અંતર્ગોળ × બહિર્ગોળ
  15. કાયર × શૂરવીર
  16. યજમાન × મહેમાન
  17. લઘુ × ગુરુ
  18. વૈત × અદ્વૈત
  19. અથ × ઈતિ
  20. અતિવૃષ્ટિ × અનાવૃષ્ટિ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *