GSEB Notes

GSEB Class 10 Maths Notes Chapter 1 વાસ્તવિક સંખ્યાઓ

This GSEB Class 10 Maths Notes Chapter 1 વાસ્તવિક સંખ્યાઓ covers all the important topics and concepts as mentioned in the chapter. વાસ્તવિક સંખ્યાઓ Class 10 GSEB Notes → તમે વાસ્તવિક સંખ્યાઓની દુનિયામાં ડોકિયું કર્યું અને તમને અસંમેય સંખ્યાઓ મળી. આ પ્રકરણમાં આપણે વાસ્તવિક સંખ્યાઓની ચર્ચા ચાલુ રાખીશું. આપણે 1.2 અને 1.3માં ધન પૂર્ણાકોના ખૂબ […]

GSEB Class 10 Maths Notes Chapter 1 વાસ્તવિક સંખ્યાઓ Read More »

GSEB Class 8 Science Notes Chapter 9 પ્રાણીઓમાં પ્રજનન

This GSEB Class 8 Science Notes Chapter 9 પ્રાણીઓમાં પ્રજનન covers all the important topics and concepts as mentioned in the chapter. પ્રાણીઓમાં પ્રજનન Class 8 GSEB Notes → પ્રજનન ક્રિયા જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે. → પ્રજનનના પ્રકાર : લિંગી પ્રજનન અલિંગી પ્રજનન → લિંગી પ્રજનનમાં નરજન્ય અને માદાજન્યુનું જોડાણ થાય છે.

GSEB Class 8 Science Notes Chapter 9 પ્રાણીઓમાં પ્રજનન Read More »

GSEB Class 10 Maths Notes Chapter 8 ત્રિકોણમિતિનો પરિચય

This GSEB Class 10 Maths Notes Chapter 8 ત્રિકોણમિતિનો પરિચય covers all the important topics and concepts as mentioned in the chapter. ત્રિકોણમિતિનો પરિચય Class 10 GSEB Notes → પ્રાસ્તાવિક : ત્રિકોણમિતિ (Trigonometry) : ત્રિકોણમિતિ એ ગણિતની એક મહત્ત્વની શાખા છે. અંગ્રેજી શબ્દ Trigonometry ત્રણ ગ્રીક શબ્દો “Tri’ (એટલે કે ત્રણ), ‘Gon’ (એટલે કે બાજુ)

GSEB Class 10 Maths Notes Chapter 8 ત્રિકોણમિતિનો પરિચય Read More »

GSEB Class 7 Science Notes Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન

This GSEB Class 7 Science Notes Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન covers all the important topics and concepts as mentioned in the chapter. હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન Class 7 GSEB Notes → ટેલિવિઝન (ટીવી), રેડિયો અને દૈનિક સમાચારપત્રોમાં દરરોજ હવામાન વિશેની જાણકારી આપવામાં આવે છે. → હવામાનના અહેવાલમાં

GSEB Class 7 Science Notes Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન Read More »

GSEB Class 7 Science Notes Chapter 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો

This GSEB Class 7 Science Notes Chapter 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો covers all the important topics and concepts as mentioned in the chapter. ભૌતિક અને રાસાયણિક ફેરફારો Class 7 GSEB Notes → આપણી આસપાસ થતા કેટલાક ફેરફારો ભૌતિક ફેરફારો હોય છે, તો કેટલાક રાસાયણિક ફેરફારો હોય છે. → ભૌતિક ફેરફાર જે ફેરફારથી પદાર્થના આકાર,

GSEB Class 7 Science Notes Chapter 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો Read More »

GSEB Class 9 Maths Notes Chapter 4 દ્વિચલ સુરેખ સમીકરણો

This GSEB Class 9 Maths Notes Chapter 4 દ્વિચલ સુરેખ સમીકરણો covers all the important topics and concepts as mentioned in the chapter. દ્વિચલ સુરેખ સમીકરણો Class 9 GSEB Notes → એકચલ સુરેખ સમીકરણ (Linear equation in one variable): જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલનો ઘાતાંક 1 હોય, તે સમીકરણને એકચલ સુરેખ સમીકરણ

GSEB Class 9 Maths Notes Chapter 4 દ્વિચલ સુરેખ સમીકરણો Read More »

GSEB Class 9 Maths Notes Chapter 1 સંખ્યા પદ્ધતિ

This GSEB Class 9 Maths Notes Chapter 1 સંખ્યા પદ્ધતિ covers all the important topics and concepts as mentioned in the chapter. સંખ્યા પદ્ધતિ Class 9 GSEB Notes → પ્રાકૃતિક સંખ્યાઓ (Natural numbers) સંખ્યાઓ 1, 2, 3, 4, … પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. આવી બધી સંખ્યાઓના જથ્થાને પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો કહે છે. પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થાને

GSEB Class 9 Maths Notes Chapter 1 સંખ્યા પદ્ધતિ Read More »

GSEB Class 8 Maths Notes Chapter 16 સંખ્યા સાથે રમત

This GSEB Class 8 Maths Notes Chapter 16 સંખ્યા સાથે રમત covers all the important topics and concepts as mentioned in the chapter. સંખ્યા સાથે રમત Class 8 GSEB Notes → બે અંકોની કોઈ સંખ્યા વધને વિસ્તારમાં 10a + b લખાય. → ત્રણ અંકોની કોઈ સંખ્યા વbcને વિસ્તારમાં 100a + 10b + c લખાય. →

GSEB Class 8 Maths Notes Chapter 16 સંખ્યા સાથે રમત Read More »

GSEB Class 8 Maths Notes Chapter 15 આલેખનો પરિચય

This GSEB Class 8 Maths Notes Chapter 15 આલેખનો પરિચય covers all the important topics and concepts as mentioned in the chapter. આલેખનો પરિચય Class 8 GSEB Notes → માહિતીને આલેખપત્રમાં ઊભા એકસરખી પહોળાઈના અને માહિતીના પ્રમાણમાં ઊંચાઈવાળા સ્તંભ દ્વારા દર્શાવાય છે. આ ચિત્રને લંબ આલેખ કહેવાય છે. → વર્તમાનપત્રોમાં, સામયિકોમાં તથા ટેલિવિઝનમાં જન્મદર, મૃત્યુદર,

GSEB Class 8 Maths Notes Chapter 15 આલેખનો પરિચય Read More »

GSEB Class 9 Maths Notes Chapter 12 હેરોનું સૂત્ર

This GSEB Class 9 Maths Notes Chapter 12 હેરોનું સૂત્ર covers all the important topics and concepts as mentioned in the chapter. હેરોનું સૂત્ર Class 9 GSEB Notes → ત્રિકોણનું ક્ષેત્રફળઃ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે વપરાતા નીચેનાં સૂત્રથી આપણે પરિચિત છીએ ત્રિકોણનું ક્ષેત્રફળ = × પાયો × વેધ ચોક્કસ પ્રકારના ત્રિકોણ માટે આ જ સૂત્ર

GSEB Class 9 Maths Notes Chapter 12 હેરોનું સૂત્ર Read More »

GSEB Class 8 Maths Notes Chapter 14 અવયવીકરણ

This GSEB Class 8 Maths Notes Chapter 14 અવયવીકરણ covers all the important topics and concepts as mentioned in the chapter. અવયવીકરણ Class 8 GSEB Notes → અવયવીકરણ એટલે પદાવલિને તેના ગુણાકારના સ્વરૂપમાં લખવી. મળતા અવયવ સંખ્યા સ્વરૂપમાં, બૈજિક સ્વરૂપમાં કે બૈજિક પદાવલિના સ્વરૂપમાં હોઈ શકે. ax + ay + az = a (x +

GSEB Class 8 Maths Notes Chapter 14 અવયવીકરણ Read More »

GSEB Class 8 Maths Notes Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ

This GSEB Class 8 Maths Notes Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ covers all the important topics and concepts as mentioned in the chapter. સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ Class 8 GSEB Notes → ગુણોત્તર (Ratio): એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે, તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહેવાય છે. → ગુણોત્તર માટે

GSEB Class 8 Maths Notes Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ Read More »

GSEB Class 8 Maths Notes Chapter 12 ઘાત અને ઘાતાંક

This GSEB Class 8 Maths Notes Chapter 12 ઘાત અને ઘાતાંક covers all the important topics and concepts as mentioned in the chapter. ઘાત અને ઘાતાંક Class 8 GSEB Notes → ઘાતાંકના નિયમોઃ am × an = am+n જ્યાં m અને ૧ પ્રાકૃતિક સંખ્યાઓ છે. = am-n જ્યાં a ≠ 0, m > n જ્યાં

GSEB Class 8 Maths Notes Chapter 12 ઘાત અને ઘાતાંક Read More »

GSEB Class 6 Maths Notes Chapter 10 માપન

This GSEB Class 6 Maths Notes Chapter 10 માપન covers all the important topics and concepts as mentioned in the chapter. માપન Class 6 GSEB Notes → બંધ આકૃતિની ઉપરની બધી સપાટીની લંબાઈનો સરવાળો એટલે આકૃતિની પરિમિતિ → લંબચોરસની પરિમિતિ = 2 (લંબાઈ + પહોળાઈ) → ચોરસની પરિમિતિ = 4 × બાજુની લંબાઈ → જેની

GSEB Class 6 Maths Notes Chapter 10 માપન Read More »

GSEB Class 8 Maths Notes Chapter 11 માપન

This GSEB Class 8 Maths Notes Chapter 11 માપન covers all the important topics and concepts as mentioned in the chapter. માપન Class 8 GSEB Notes → ક્ષેત્રફળઃ આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય. → પરિમિતિઃ આકૃતિની હદ દર્શાવતી રેખાઓનાં માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહેવાય. → ચોરસ ક્ષેત્રફળ = લંબાઈ ×

GSEB Class 8 Maths Notes Chapter 11 માપન Read More »

GSEB Class 7 Maths Notes Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ

This GSEB Class 7 Maths Notes Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ covers all the important topics and concepts as mentioned in the chapter. ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Class 7 GSEB Notes → વર્તુળ, ચોરસ, લંબચોરસ, ચતુષ્કોણ અને ત્રિકોણ એ સમતલીય આકૃતિઓ છે, જ્યારે સમઘન, લંબઘન, ગોલક, નળાકાર, શંકુ અને પિરામિડ એ ઘન આકારો છે. → સમતલીય

GSEB Class 7 Maths Notes Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Read More »

GSEB Class 6 Maths Notes Chapter 9 માહિતીનું નિયમન

This GSEB Class 6 Maths Notes Chapter 9 માહિતીનું નિયમન covers all the important topics and concepts as mentioned in the chapter. માહિતીનું નિયમન Class 6 GSEB Notes → ચિત્ર આલેખ (Pictograph)ઃ કેટલીક વખત વિશાળ માહિતીને અંકોમાં રજૂ કરવાને બદલે ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવે છે. આ માહિતી ટૂંકાવવા માટે એક ચિત્ર માટે ચોક્કસ સંખ્યા

GSEB Class 6 Maths Notes Chapter 9 માહિતીનું નિયમન Read More »

GSEB Class 7 Maths Notes Chapter 13 ઘાત અને ઘાતાંક

This GSEB Class 7 Maths Notes Chapter 13 ઘાત અને ઘાતાંક covers all the important topics and concepts as mentioned in the chapter. ઘાત અને ઘાતાંક Class 7 GSEB Notes → 3 × 3 × 3 × 3ને ઘાત સ્વરૂપમાં 34 લખાય. → 3માં 3 એ આધાર છે અને 4 એ ઘાતાંક છે. વંચાયઃ ત્રણની

GSEB Class 7 Maths Notes Chapter 13 ઘાત અને ઘાતાંક Read More »

GSEB Class 7 Maths Notes Chapter 14 સંમિતિ

This GSEB Class 7 Maths Notes Chapter 14 સંમિતિ covers all the important topics and concepts as mentioned in the chapter. સંમિતિ Class 7 GSEB Notes → નિયમિત બહુકોણની બધી બાજુઓ અને ખૂણા સરખા હોય છે. તેઓને 1થી વધુ સંમિતિની રેખાઓ હોય છે. → જો કોઈક રેખા દ્વારા આકતિ બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય

GSEB Class 7 Maths Notes Chapter 14 સંમિતિ Read More »

GSEB Class 6 Maths Notes Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ

This GSEB Class 6 Maths Notes Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ covers all the important topics and concepts as mentioned in the chapter. પ્રાયોગિક ભૂમિતિ Class 6 GSEB Notes → માપપટ્ટી અને પરિકર વડે ચોક્કસ માપ લઈ ચોક્કસ માપનાં વર્તુળ રચી શકાય. → માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી 60°, 90°, 459, 30°, 159, 7°, 22°, 75°, 105°,

GSEB Class 6 Maths Notes Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Read More »