Solving these GSEB Std 12 Biology MCQ Gujarati Medium Chapter 11 બાયૉટેક્નોલૉજી : સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 12 Biology MCQ Chapter 11 બાયૉટેક્નોલૉજી : સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ in Gujarati
પ્રશ્ન 1.
EFRનું પૂર્ણ નામ ………………………….
(A) European Federation of Biotechnology
(B) European Formation of Biotechnology
(C) European Foundation of Biotechnology
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) European Federation of Biotechnology
પ્રશ્ન 2.
“નીપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન અને ……………………. તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન”
(A) સજીવો, તેમના ભાગો અને DNA
(B) સજીવો, કોષો, DNA
(C) સજીવો, કોષો અને તેમના ભાગો
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) સજીવો, કોષો અને તેમના ભાગો
પ્રશ્ન 3.
આનુવંશિક દ્રવ્યોના રસાયણમાં પરિવર્તન પેરીને તેને યજમાન સજીવમાં પ્રવેશ કરાવવું એટલે શું ?
(A) જૈવ પ્રક્રિયા ઇજનેરીવિદ્યા
(B) રસાયણ ઇજનેરીવિદ્યા
(C) જનીન ઇજનેરીવિદ્યા
(D) (A) અને (B)
ઉત્તર:
(C) જનીન ઇજનેરીવિદ્યા
પ્રશ્ન 4.
કઈ પ્રક્રિયામાં સુકોષકેન્દ્રી કોષોની જંતુરહિત જાળવણી કરીને વૃદ્ધિ કરાવી વધુ માત્રામાં બાયોટેક્નોલોજિકલ નીપજનું નિર્માણ કરવામાં આવે છે ?
(A) જૈવ પ્રક્રિયા ઇજનેરીવિદ્યા
(B) જનીન ઇજનેરીવિદ્યા
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) જૈવ પ્રક્રિયા ઇજનેરીવિદ્યા
પ્રશ્ન 5.
નીચે આપેલ પૈકી કઈ બાયોટેક્નોલોજિકલ નીપજ છે ?
(A) રસીઓ
(B) ઉન્સેચકો
(C) ઍન્ટિબાયોટિક્સ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 6.
જનીન ઇજનેરીવિધામાં શાનો ઉપયોગ કરી પુનઃસંયોજિત DNAનું નિર્માણ કરવામાં આવે છે ?
(A) જનીન ક્લોનિંગ
(B) જનીન સ્થળાંતરણ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 7.
પુનઃસંયોજિત DNA ટેકનોલોજીમાં DNAના ટુકડાને કયા સજીવોમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે ?
(A) સજાતીય
(B) વિજાતીય
(C) લિંગી
(D) અલિંગી
ઉત્તર:
(B) વિજાતીય
પ્રશ્ન 8.
DNAનો ટુકડો ક્યાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી ?
(A) સજીવના બાળકોષમાં
(B) સજીવમાં
(C) સજીવના માતૃકોષમાં
(D) સજીવના પિતૃકોષમાં
ઉત્તર:
(A) સજીવના બાળકોષમાં
પ્રશ્ન 9.
રંગસૂત્રમાં DNAના એક વિશિષ્ટ ક્રમને શું કહે છે ?
(A) સ્વયંજનન પ્રારંભ
(B) સ્વયંજનનની ઉત્પત્તિ
(C) સ્વયંજનન સ્થાન
(D) (A) અને (C)
ઉત્તર:
(B) સ્વયંજનનની ઉત્પત્તિ
પ્રશ્ન 10.
સ્વયંજનનની ઉત્પત્તિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) સજીવમાં વિદેશી DNAના ટુકડાના ગુણન માટે તે રંગસૂત્રોનો ભાગ હોવો આવશ્યક નથી.
(B) સજીવમાં સ્વજાત DNAના ટુકડાના ગુણન માટે તે રંગસૂત્રોનો ભાગ હોવો આવશ્યક છે.
(C) સજીવમાં વિદેશી DNAના ટુકડાના ગુણન માટે તે રંગસૂત્રોનો ભાગ હોવો આવશ્યક છે.
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) સજીવમાં વિદેશી DNAના ટુકડાના ગુણન માટે તે રંગસૂત્રોનો ભાગ હોવો આવશ્યક છે.
પ્રશ્ન 11.
“વિદેશી DNAનો ટુકડો યજમાન સજીવમાં સ્વયંજનન તેમજ ગુણન પામી શકે છે” આ વાક્ય શું દશવિ છે ?
(A) ક્લોનિંગ
(B) પ્રજનન
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
પ્રશ્ન 12.
પ્રથમ રિકોમ્બિનન્ટ DNAનું નિર્માણ ………………………… માંથી કરાયું.
(A) સાલ્મોનેલા ટાયફીમરિયમ
(B) સાલ્મોનેલા પોલીસ્ફોરમ
(C) સાલ્મોનેલા
(D) (B) અને (C)
ઉત્તર:
(A) સાલ્મોનેલા ટાયફીમરિયમ
પ્રશ્ન 13.
પ્રથમ રિકોમ્બિનન્ટ DNAનું નિર્માણ કોના દ્વારા થયું ?
(A) સ્ટેનલે કોહેન
(B) હાર્બટ બોયર
(C) હાર્બટ બોગર
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 14.
પ્રથમ રિકોમ્બિનન્ટ DNAનું નિર્માણ કઈ સાલમાં થયું ?
(A) 1972
(B) 1970
(C) 1872
(D) 1980
ઉત્તર:
(A) 1972
પ્રશ્ન 15.
આણ્વીય કાતર તરીકે ઓળખાતો ઉભેચક.
(A) રિકોમ્બિનન્ટ
(B) પોલીમરેઝ
(C) રિસ્ટ્રીક્શન
(D) (A) અને (C)
ઉત્તર:
(C) રિસ્ટ્રીક્શન
પ્રશ્ન 16.
એન્ટિબાયોટિક જનીનો વાહક સાથે જોડવાનું કાર્ય કોના દ્વારા થાય છે ?
(A) DNA લાગેઝ
(B) RNA લાગેઝ
(C) DNA પોલીમરેઝ
(D) RNA પોલીમરેઝ
ઉત્તર:
(A) DNA લાગેઝ
પ્રશ્ન 17.
રિકોમ્બિન DNA એટલે શું ?
(A) નવી પ્રતિકૃતિ બનાવવાવાળા વલયાકાર RNAનું in vitro નિર્માણ
(B) નવી પ્રતિકૃતિ બનાવવાવાળા વલયાકાર RNAનું in vivo નિર્માણ
(C) નવા સ્વયં પ્રતિકૃતિ બનાવવાવાળા વલયાકાર DNAનું in vivo નિર્માણ
(D) નવા સ્વયં પ્રતિકૃતિ બનાવવાવાળા વલયાકાર DNAનું in vitro નિર્માણ
ઉત્તર:
(D) નવા સ્વયં પ્રતિકૃતિ બનાવવાવાળા વલયાકાર DNAનું in vitro નિર્માણ
પ્રશ્ન 18.
જનીન પરિવર્તિત સજીવોના નિર્માણના મૂળભૂત ચરણો જણાવો ?
(a) ઇચ્છિત જનીનયુક્ત DNAની ઓળખ
(b) DNAનું in vitro નિર્માણ
(c) ઓળખ પામેલ DNAનો યજમાનમાં પ્રવેશ
(d) પ્રવેશેલા DNAની જાળવણી અને સંતતિમાં સ્થળાંતર
(A) a, b, c, d
(B) a, b, d
(C) a, c, d
(D) c, d
ઉત્તર:
(C) a, c, d
પ્રશ્ન 19.
E.coliમાં બેક્ટરિયોફેઝની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર ઉલ્લેચક કઈ સાલમાં શોધાયો ?
(A) 1960
(B) 1963
(C) 1860
(D) 1863
ઉત્તર:
(B) 1963
પ્રશ્ન 20.
પ્રથમ શોધાયેલ રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝ કયો છે ?
(A) HIND II
(B) HIND III
(C) ECO RI
(D) Bam HI
ઉત્તર:
(A) HIND II
પ્રશ્ન 21.
HIND IIનો ઓળખક્રમ એટલે
(A) RNAના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે જ્યાં છે બેઇઝ જોડના એક ક્રમ હોય છે.
(B) DNAના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે જ્યાં છ બેઇઝ જોડના એક ક્રમ હોય છે.
(C) RNAના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે જ્યાં ચાર બેઇઝ જોડના એક ક્રમ હોય છે.
(D) DNAના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે જ્યાં ચાર બેઇઝ જોડના એક ક્રમ હોય છે.
ઉત્તર:
(B) DNAના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે જ્યાં છ બેઇઝ જોડના એક ક્રમ હોય છે.
પ્રશ્ન 22.
ECO RI માં ECO અને NI અનુક્રમે શું સૂચવે છે ?
(A) ઇથેરેશિયા કોકસ, જાતિ
(B) ઇથેરેશિયા કોલાઈ, પ્રજાતિ
(C) ઇથેરેશિયા કોલાઈ, જાતિ
(D) ઇથેરેશિયા કોકસ, પ્રજાતિ
ઉત્તર:
(C) ઇથેરેશિયા કોલાઈ, જાતિ
પ્રશ્ન 23.
કયો ન્યુક્લિએઝ ઉત્સુચક DNAના અંત છેડા પરથી ન્યુક્લિઓટાઈડને ……………………. છે.
(A) એન્ડોન્યુક્લિએઝ
(B) ઓક્ટાન્યુક્લિએઝ
(C) એક્સોન્યુક્લિએઝ
(D) (A) અને (C)
ઉત્તર:
(C) એક્સોન્યુક્લિએઝ
પ્રશ્ન 24.
કયો ન્યુક્લિએઝ ઉભેચક DNAના અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે ?
(A) એન્ડોન્યુક્લિએઝ
(B) ઓક્ટાન્યુક્લિએઝ
(C) એક્સોન્યુક્લિએઝ
(D) (A) અને (C)
ઉત્તર:
(A) એન્ડોન્યુક્લિએઝ
પ્રશ્ન 25.
નીચે આપેલમાંથી કઈ શૃંખલા પેલિન્ડ્રોમિક ક્રમ સૂચવે છે ?
(D) એક પણ નહીં
ઉત્તર:
પ્રશ્ન 26.
પ્રતિબંધક ઉભેચકોની હાલમાં કુલ કેટલી સંખ્યા ઉપલબ્ધ છે?
(A) 800
(B) 850
(C) 900
(D) 1000
ઉત્તર:
(C) 900
પ્રશ્ન 27.
પ્રતિબંધક ઉભેચકને બેકટેરિયાની કેટલી જાતિઓમાંથી અલગ કરવામાં આવ્યા છે ?
(A) 230
(B) 330
(C) 250
(D) 900
ઉત્તર:
(A) 230
પ્રશ્ન 28.
પેલીન્ડોમિક શૃંખલાને નીચે પૈકી કોણ ઓળખે છે ?
(A) લાઈગેઝ
(B) એક્સોન્યુક્લિએઝ
(C) એન્ડોન્યુક્લિએઝ
(D) (B) અને (C)
ઉત્તર:
(C) એન્ડોન્યુક્લિએઝ
પ્રશ્ન 29.
સ્ટ્રિીકશન ઉભેચકનું કાર્ય.
(A) DNA શૃંખલાની કોપી
(B) DNA શૃંખલાનું જોડાણ
(C) RNA શૃંખલાનું જોડાણ
(D) ચોક્કસ ક્રમની ઓળખ
ઉત્તર:
(A) DNA શૃંખલાની કોપી
પ્રશ્ન 30.
સ્ટ્રિીકશન ઉભેચક કયા પ્રકારના ઉત્સુચકમાં સમાવિષ્ટ છે ?
(A) ન્યુક્લિએઝીસ
(B) એક્સોન્યુક્લિએઝ
(C) એન્ડોન્યુક્લિએઝ
(D) લાગેઝ
ઉત્તર:
(A) ન્યુક્લિએઝીસ
પ્રશ્ન 31.
ડીએનએ શૃંખલાનો ક્રમ જે બેવડી શૃંખલામાં પાછળ અને આગળ વાંચન કરે છે.
(A) પ્રાદી ક્રમ
(B) ઓળખ ક્રમ
(C) પેલિન્ડોમિક ક્રમ
(D) મૂળ ક્રમ
ઉત્તર:
(C) પેલિન્ડોમિક ક્રમ
પ્રશ્ન 32.
DNA લાઈગેઝનું કાર્ય.
(A) DNA ટુકડાને કોષમાં દાખલ કરવું
(B) વાહક DNAના ટુકડાને ઇચ્છિત DNA સાથે જોડવાનું
(C) DNA અલગીકરણ
(D) DNA શુદ્ધીકરણ
ઉત્તર:
(B) વાહક DNAના ટુકડાને ઇચ્છિત DNA સાથે જોડવાનું
પ્રશ્ન 33.
પેલિન્ડ્રોમિક શૃંખલાના પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે કયા બંધ દ્વારા જોડાય છે ?
(A) સલ્ફર બંધ
(B) હાઈડ્રોજન બંધ
(C) ફૉસ્ફટ બંધ
(D) (A) અને (B)
ઉત્તર:
(B) હાઈડ્રોજન બંધ
પ્રશ્ન 34.
કયા ઉત્સુચક દ્વારા કાપવાથી પ્રાપ્ત થનાર DNAના ખંડો સમાન પ્રકાસ્ના ચીપકુ છેડા ધરાવે છે ?
(A) રિસ્ટ્રક્શન
(B) લાઈગેઝ
(C) (A) અને (B)
(D) પ્રોટીએઝ
ઉત્તર:
(A) રિસ્ટ્રક્શન
પ્રશ્ન 35.
કાપેલા DNA ના ટુકડાને કઈ પદ્ધતિ દ્વારા અલગીકૃત કરી શકાય છે ?
(A) પેપર ક્રોમેટોગ્રાફી
(B) જેલ ઇલેક્ટ્રોફોરેસીસ
(C) પેપર ઇલેક્ટ્રોફોરેસીસ
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) જેલ ઇલેક્ટ્રોફોરેસીસ
પ્રશ્ન 36.
જેલ ઇલેક્ટ્રોફોરેસીસમાં માધ્યમ તરીકે શેનો ઉપયોગ થાય છે ?
(A) કાર્બન
(B) જેલ
(C) એગેરોઝ
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) એગેરોઝ
પ્રશ્ન 37.
એગરોઝ (કુદરતી પોલિમર) ક્યાંથી મેળવવામાં આવે છે ?
(A) નદીમાંથી
(B) દરિયાઈ નીંદણમાંથી
(C) તળાવની વનસ્પતિમાંથી
(D) (A) અને (C)
ઉત્તર:
(B) દરિયાઈ નીંદણમાંથી
પ્રશ્ન 38.
DNAના ટુકડાને કયા સંયોજન વડે અભિરંજિત કરાય છે ?
(A) ઇથિડિયમ બ્રોમાઇડ
(B) ઇથિડિયમ કાર્બાઇડ
(C) ઇથિડિયમ ઑક્સાઈડ
(D) ઈથર બ્રોમાઈડ
ઉત્તર:
(A) ઇથિડિયમ બ્રોમાઇડ
પ્રશ્ન 39.
અભિરંજિત DNAના કયાં કિરણો વડે નિરાચ્છાદન કરાય છે?
(A) ક્ષ – કિરણ
(B) ગેમા કિરણ
(C) UV કિરણ
(D) આલ્ફા કિરણ
ઉત્તર:
(C) UV કિરણ
પ્રશ્ન 40.
ડીએનએના ટુકડાને UV કિરણ અને ઇચિડિયમ બ્રોમાઈડની સારવારથી કેવા રંગના જોઈ શકાય છે ?
(A) નારંગી
(B) વાદળી
(C) લાલ
(D) જાંબલી
ઉત્તર:
(A) નારંગી
પ્રશ્ન 41.
DNA ના ટુકડાને એગરોઝ જેલમાંથી કાપીને જેલના ટુકડાથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે ?
(A) અલગીકરણ
(B) વિસ્તૃતીકરણ
(C) છાલન
(D) (B) અને (C)
ઉત્તર:
(C) છાલન
પ્રશ્ન 42.
ક્લોનિંગ વાહક તરીકે કોનો ઉપયોગ થાય છે ?
(A) પ્લાસ્મિડ
(B) બેક્ટરિયોફેઝ
(C) ફૂગ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 43.
તે રંગસૂત્રીય DNAના નિયંત્રણથી સ્વતંત્ર બેક્ટરિયા કોષમાં સ્વયંજનન કરે છે.
(A) ક્લોનિંગ વાહક
(B) બેક્ટરિયોફેઝ
(C) પ્લાસ્પિડ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 44.
વાહકમાં સ્વયંજનનની શરૂઆત કયા સ્થાન પર થાય છે ?
(A) પસંદગીમાન રેખક
(B) સ્વયંજનન ઉત્પત્તિ
(C) ક્લોનિંગ વાહક
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) સ્વયંજનન ઉત્પત્તિ
પ્રશ્ન 45.
જોડાયેલ DNAની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે કોણ જવાબદાર છે ?
(A) ક્લોનિંગ જગ્યાઓ
(B) પસંદગીમાન રેખક
(C) સ્વયંજનનની ઉત્પત્તિ
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) સ્વયંજનનની ઉત્પત્તિ
પ્રશ્ન 46.
પસંદગીમાન રેખકનો ઉપયોગ
(A) પરિવર્તનીયની વૃદ્ધિ માટે પસંદગીમાં અનુમાન આપે છે.
(B) પરિવર્તનીય ઘટકને દૂર કરે છે.
(C) અપરિવર્તનીય ઓળખ તથા તેને દૂર કરે છે.
(D) પરિવર્તનીયની વૃદ્ધિ માટે પસંદગીમાં અનુમતી આપે છે.
ઉત્તર:
(A) પરિવર્તનીયની વૃદ્ધિ માટે પસંદગીમાં અનુમાન આપે છે.
પ્રશ્ન 47.
E-coli માટે પસંદગીમાન રેખકો કયા છે ?
(A) ટેટ્રાસાયક્લિન
(B) એમિસિલિન
(C) ક્લોફેનીકોલ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 48.
પ્લામિડના સ્વયંજનનમાં ભાગ લેતા પ્રોટીનનું સંકેતન કોણ કરે છે ?
(A) rop
(B) Pvu I
(C) Pvu II
(D) Sal I
ઉત્તર:
(A) rop
પ્રશ્ન 49.
pBR322માં BamHI કયા સ્થાન પર આવેલ છે ?
(A) AmpR
(B) tetR
(C) ECORI
(D) rop
ઉત્તર:
(B) tetR
પ્રશ્ન 50.
pBR322 માં pst I કયા સ્થાન પર આવેલ છે ?
(A) AmpR
(B) tetR
(C) ori
(D) rop
ઉત્તર:
(A) AmpR
પ્રશ્ન 51.
BAM HI જ્યાંથી પ્લાસ્મિડને કાપે છે ત્યાં જનીનમાં …………………….. માટેના અવરોધના સંકેતો હોય છે.
(A) ટેટ્રાસાયક્લિન
(B) સ્વયંજનન ઉત્પતિ
(C) એપિસિલિન
(D) Ti પ્લાસ્મિડ
ઉત્તર:
(A) ટેટ્રાસાયક્લિન
પ્રશ્ન 52.
pBR 322માં પુનઃસંયોજિત ન પામતા ઘટકો કયાં સ્થાન પર વૃદ્ધિ પામે છે ?
(A) AmpR
(B) tetR
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 53.
નિવેશીય નિષ્ક્રિયતા એટલે શું ?
(A) r-DNAને β ગેલેક્ટોસિડેઝ ઉભેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવતા β ગેલેક્ટોસિડેઝ ઉત્પન્ન કરતું જમીન નિષ્ક્રિય થાય છે .
(B) r-DNAને β ગેલેક્ટ્રોસિડેઝ ઉત્સચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવતા β ગેલેક્ટોસિડેઝ ઉત્પન્ન કરતું જમીન સક્રિય થાય છે.
(C) r-DNAને β ગેલેક્રોસિડેઝ ઉભેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવતા β ગેલેક્ટોસિડેઝ ઉત્પન્ન કરતા જનીનમાં – કોઈ જ તફાવત જોવા મળતો નથી.
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) r-DNAને β ગેલેક્ટોસિડેઝ ઉભેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવતા β ગેલેક્ટોસિડેઝ ઉત્પન્ન કરતું જમીન નિષ્ક્રિય થાય છે .
પ્રશ્ન 54.
જો બેક્ટરિયાના પ્લાસ્મિડમાં નિવેશ ના હોય તો
(A) રંગસર્જક પદાર્થની હાજરીમાં નારંગી વસાહત નિર્માણ કરે છે.
(B) રંગસર્જકની હાજરીમાં કોઈ રંગ ઉત્પન્ન કરતો નથી.
(C) રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહત નિર્માણ કરે છે.
(D) રંગસર્જક પદાર્થની હાજરીમાં લાલ વસાહત નિર્માણ કરે છે.
ઉત્તર:
(C) રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહત નિર્માણ કરે છે.
પ્રશ્ન 55.
જો બેક્ટરિયાના પ્લાસ્મિડમાં નિવેશ હાજર હોય તો
(A) રંગસર્જક પદાર્થની હાજરીમાં લાલ વસાહત નિર્માણ કરે છે.
(B) રંગસર્જકની હાજરીમાં કોઈ રંગ ઉત્પન્ન કરતો નથી.
(C) રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહત નિર્માણ કરે છે.
(D) રંગસર્જક પદાર્થની હાજરીમાં નારંગી વસાહત નિર્માણ કરે છે.
ઉત્તર:
(B) રંગસર્જકની હાજરીમાં કોઈ રંગ ઉત્પન્ન કરતો નથી.
પ્રશ્ન 56.
એગ્રોબેકટેરિયમ ટ્યુમિફેશિયન્સ કઈ વનસ્પતિ માટે રોગકારક છે ?
(A) એકદળી
(B) દ્વિદળી
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) દ્વિદળી
પ્રશ્ન 57.
તે સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરે છે.
(A) E.coli
(B) Ti પ્લાસ્મિડ
(C) બેક્ટરિયોફેઝ
(D) રિટ્રોવાઈરસ
ઉત્તર:
(D) રિટ્રોવાઈરસ
પ્રશ્ન 58.
DNAનો કયો ગુણધર્મ તેને કોષરસસ્તરમાંથી પસાર થતાં અટકાવે છે ?
(A) જલવિતરાગી
(B) જલાનુરાગી
(C) શૃંખલામય આવિક રચના
(D) (A) અને (B)
ઉત્તર:
(B) જલાનુરાગી
પ્રશ્ન 59.
બેક્ટરિયાળ કોષને DNAના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવા શેની સારવાર અપાય છે ?
(A) કૅલ્શિયમ
(B) દ્વિસંયોજક ઋણ આયન
(C) સેલ્યુલોઝ
(D) (A) અને (B)
ઉત્તર:
(A) કૅલ્શિયમ
પ્રશ્ન 60.
બેક્ટરિયાની હિસંયોજીત ધન આયનની સારવારથી તેમાં શું ફેરફાર થાય છે ?
(A) RNAનો બેક્ટરિયલ કોષદીવાલમાં પ્રવેશ
(B) DNAનો બેક્ટરિયલ કોષદીવાલમાં આવેલ છિદ્રો દ્વારા પ્રવેશ
(C) TI DNAનો બેક્ટરિયલ કોષદીવાલમાં પ્રવેશ
(D) (B) અને (C)
ઉત્તર:
(B) DNAનો બેક્ટરિયલ કોષદીવાલમાં આવેલ છિદ્રો દ્વારા પ્રવેશ
પ્રશ્ન 61.
પુનઃસંયોજિત DNAને કોષમાં દાખલ કરાવવા માટે કઈ સારવાર અપાય છે ?
(A) બરફ 22°c બરફ
(B) બરફ 42°C પાણી
(C) બરફ 22°C પાણી
(D) બરફ 42° બરફ
ઉત્તર:
(D) બરફ 42° બરફ
પ્રશ્ન 62.
કઈ વિવિધ પુનઃસંયોજિત DNAને પ્રાણીકોષના કોષકેન્દ્રમાં
સીધું જ અંતાક્ષેપણ કરાવવામાં આવે છે ?
(A) જૈવ પ્રાસેપિકી
(B) જનીન સ્ફોટક
(C) સૂક્ષ્મ અંતઃક્ષેપણ
(D) (A) અને (C)
ઉત્તર:
(C) સૂક્ષ્મ અંતઃક્ષેપણ
પ્રશ્ન 63.
જનીન સ્ફોટક પદ્ધતિમાં લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા આવરીત DNAના કોષો પર મારો કરવા કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે ?
(A) ટંગસ્ટન
(B) સોનું
(C) કૅલ્શિયમ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 64.
બધા જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય …………………….. છે.
(A) ન્યુક્લિક ઍસિડ
(B) પ્લાસ્પિડ
(C) કેસિડ
(D) (B) અને (C)
ઉત્તર:
(A) ન્યુક્લિક ઍસિડ
પ્રશ્ન 65.
કોષોને તોડીને ખોલતા DNAની સાથે અન્ય કયા બૃહદ અણુઓ હોય છે ?
(A) લિપિડ
(B) પોલિસેકેરાઈડ
(C) RNA
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 66.
બેક્ટરિચાના કોષોને કયા ઉભેચકની સારવાર દ્વારા મેળવી શકાય છે ?
(A) સેલ્યુલેઝ
(B) લાઇસોઝાઇમ
(C) કાઈટીનેઝ
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) લાઇસોઝાઇમ
પ્રશ્ન 67.
વનસ્પતિ કોષોને કયા ઉસેચકની સારવાર દ્વારા મેળવી શકાય છે ?
(A) સેલ્યુલેઝ
(B) લાઇસોઝાઇમ
(C) (A) અને (B)
(C) એક પણ નહીં
ઉત્તર:
(A) સેલ્યુલેઝ
પ્રશ્ન 68.
ફૂગને કોષોને કયા ઉભેચકની સારવાર દ્વારા મેળવી શકાય છે ?
(A) સેલ્યુલેઝ
(B) લાઈસોઝાઇમ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(D) એક પણ નહીં
પ્રશ્ન 69.
RNAને કયા ઉભેચકની સારવારથી દૂર કરી શકાય છે?
(A) પ્રોટીએઝ
(B) કાઇટીનેઝ
(C) સેલ્યુલેઝ
(D) રીબોન્યુક્લિએઝ
ઉત્તર:
(D) રીબોન્યુક્લિએઝ
પ્રશ્ન 70.
પ્રોટીનને કયા ઉત્સુચકની સારવાર દૂર કરી શકાય છે ?
(A) પ્રોટીએઝ
(B) કાઇટીનેઝ
(C) સેલ્યુલેઝ
(D) રીબોન્યુક્લિએઝ
ઉત્તર:
(A) પ્રોટીએઝ
પ્રશ્ન 71.
DNAનું અવક્ષેપણ કઈ રીતે કરાય છે ?
(A) ગરમ ઇથેનોલ ઉમેરીને
(B) ઇથિડિયમ બ્રોમાઇડ ઉમેરીને
(C) ઠંડો ઇથેનોલ ઉમેરીને
(D) ઉત્સુચકીય સારવારથી
ઉત્તર:
(C) ઠંડો ઇથેનોલ ઉમેરીને
પ્રશ્ન 72.
રિસ્ટ્રીકશન ઉત્સુચક દ્વારા થતાં પાચનની પ્રગતિ જાણવા કોનો ઉપયોગ કરાય છે ?
(A) એગેરોઝ જેલ ઈલેક્ટ્રોફોરેસીસ
(B) પેપર ઇલેક્ટ્રોફોરેસીસ
(C) પેપર ક્રોમેટોગ્રાફી
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) એગેરોઝ જેલ ઈલેક્ટ્રોફોરેસીસ
પ્રશ્ન 73.
DNAના અણુ કયા વિધુતધુવ તરફ ગતિ કરે છે ?
(A) ધન
(B) ઋણ
(C) (A) અને
(B) (D) એક પણ નહીં
ઉત્તર:
(A) ધન
પ્રશ્ન 74.
PCRનું પૂર્ણ નામ ……………………. .
(A) Polymerase Chain Reaction
(B) Polymer Copy Report
(C) Polymer Chain Report
(D) Polymerase Copy Reaction
ઉત્તર:
(A) Polymerase Chain Reaction
પ્રશ્ન 75.
“જીન ટેક્ષી” તરીકે કોને ઓળખવામાં આવે છે ?
(A) રસી
(B) પ્લામિડ
(C) બૅક્ટરિયા
(D) પ્રોટોગ્રુઆ
ઉત્તર:
(B) પ્લામિડ
પ્રશ્ન 76.
વિનૈસર્ગીકરણ ક્રિયા માટે ……………………. °સે ગરમી આપવામાં
આવે છે.
(A) 90 – 95
(B) 80 – 90
(C) 90 – 92
(D) 91 – 100
ઉત્તર:
(A) 90 – 95
પ્રશ્ન 77.
થર્મસ એકવેટિક્સ નામના બેક્ટરિયામાથી નીચે પૈકી કયો ઉન્સેચક અલગ કરવામાં આવે છે ?
(A) ન્યુક્લિએઝ
(B) લાઈગેઝ
(C) DNA પોલીમરેઝ
(D) પ્રોટીએઝ
ઉત્તર:
(C) DNA પોલીમરેઝ
પ્રશ્ન 78.
PCRમાં કયા ઉભેચકનો ઉપયોગ થાય છે ?
(A) થરમોસ્ટેબલ DNA પોલીમરેઝ
(B) DNA પોલીમરેઝ
(C) Taq પોલીમરેઝ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 79.
DNA પોલીમરેઝ ઉત્સુચક પ્રાઇમરને વિસ્તૃત કરવા ……………………………. નો ઉપયોગ કરે છે.
(A) DNA ટેમ્પલેટ
(B) ન્યુક્લિઓટાઇડ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 80.
પુનઃસંયોજિત ટેકનોલોજીનો અંતિમ છેલ્લો હેતુ નીચે પૈકી કયો છે?
(A) ગ્રાહકોષમાં અભિવ્યક્ત થવા જનીનની ઓળખ
(B) ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન
(C) વિપુલ પેદાશ માટે જૈવભઠ્ઠીનો ઉપયોગ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 81.
પ્લાસ્મિડ શું છે ?
(A) ક્રમિક બેવડી DNA શૃંખલા
(B) ક્રમિક એકવડી શૃંખલા
(C) ક્રમિક બેવડું DNA
(D) ગોળાકાર, બેવડું DNA
ઉત્તર:
(D) ગોળાકાર, બેવડું DNA
પ્રશ્ન 82.
સ્વયંજનનની પ્રક્રિયામાં DNAના ખંડો …………………………. વખત પ્રવર્ધિત થાય છે.
(A) લાખો વખત
(B) કરોડો વખત
(C) અબજો વખત
(D) હજારો વખત
ઉત્તર:
(C) અબજો વખત
પ્રશ્ન 83.
બાયોરિએકટરમાં સંવર્ધનોની માત્રા અંદાજિત કેટલી હોય છે ?
(A) 10 – 1000 lit
(B) 100 – 1000 lit
(C) 500 – 1000 lit
(D) 100 – 500 lit
ઉત્તર:
(B) 100 – 1000 lit
પ્રશ્ન 84.
ઇચ્છિત નીપજ મેળવવા માટે ઇષ્ટતમ વૃદ્ધિ માટેની પરિસ્થિતિ જણાવો.
(A) તાપમાન
(B) pH
(C) ઑક્સિજન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 85.
સર્વાધિક ઉપયોગમાં લેવામાં આવતું બાયોરિએક્ટર કેવા પ્રકારનું છે ?
(A) સ્ટીયરિંગ
(B) સરળ સ્ટીરેડ ટેન્ક
(C) સ્પર્જડ સ્ટીરેડ ટેન્ક
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 86.
બાયોરિએક્ટરમાં મિશ્રકનું કાર્ય
(A) O2ની ઉપલબ્ધતા
(B) મિશ્રણ કરવું
(C) તાપમાન નિયંત્રણ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 87.
અનુપ્રવાહિત પ્રક્રિયા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(a) નીપજોનું અલગીકરણ અને શુદ્ધીકરણ પ્રક્રિયાને અનુપ્રવાહિત પ્રક્રિયા કહે છે.
(b) નીપજોને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત કરવું.
(c) અનુપ્રવાહિત પ્રક્રિયા અને પરીક્ષણ પ્રત્યેક નીપજ માટે સમાન છે.
(d) જેવ સંશ્લેષણ તબક્કો પૂર્ણ થયા બાદ નીપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલવામાં આવે છે.
(A) a, b, c, d
(B) a, b, d
(C) b, c
(D) a, c, d
ઉત્તર:
(B) a, b, d
પ્રશ્ન 88.
વિશિષ્ટક્રમ કે જે DNA સ્વયંજનનનો પ્રારંભ કરે તેને શું કહે છે ?
(A) સ્વયંજનનનો ક્રમ
(B) સ્વયંજનનનું બિંદુ
(C) સ્વયંજનનની ઉત્પત્તિ
(D) એક પણ નહિ
ઉત્તર:
(C) સ્વયંજનનની ઉત્પત્તિ
પ્રશ્ન 89.
એગ્રોબેક્ટરિયમ ટ્યુમિફેસિયન્સનું કયું પ્લામિડ ગાંઠ થવા માટે જવાબદાર છે ?
(A) Mi
(B) Ti
(C) Te
(D) ET
ઉત્તર:
(B) Ti
પ્રશ્ન 90.
જ્યારે વાઇરસનો વાહક તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે કયો શબ્દ વપરાય છે ?
(A) રૂપાંતરણ
(B) સંશ્લેષણ
(C) પરાંતરણ
(D) વિશ્લેષણ
ઉત્તર:
(C) પરાંતરણ
પ્રશ્ન 91.
DNAનો અણુ કયા વીજભાર તરફ સ્થળાંતરિત થાય છે ?
(A) તટસ્થ
(B) ધન અને ઋણ
(C) ઋણ
(D) ધન
ઉત્તર:
(D) ધન
પ્રશ્ન 92.
Eco RI માં R શું દશાવિ છે ?
(A) જાતિનું નામ
(B) જનીનનું સ્થાન
(C) રોમન અંક
(D) પ્રજાતિનું નામ
ઉત્તર:
(A) જાતિનું નામ
પ્રશ્ન 93.
નીચેનામાંથી કઈ પદ્ધતિ હરીફ યજમાન તૈયાર કરવા માટેની છે ?
(A) વિદ્યુતછિદ્રતા
(B) જન ગન
(C) મેદસ્વીકરણ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 94.
DNAમાંથી ફોસ્ફટ સમૂહને દૂર કરવા કયો ઉલ્લેચક વપરાય છે ?
(A) RNAseH
(B) આલ્કલાઈન ફૉસ્ટ્રેટ
(C) ટર્મિનલ ટ્રાન્સફરેઝ
(D) Hind III
ઉત્તર:
(B) આલ્કલાઈન ફૉસ્ટ્રેટ
પ્રશ્ન 95.
વિનૈસર્ગીકરણ દરમિયાન તાપમાન કેટલું લખવામાં આવે છે ?
(A) 90 – 95
(B) 80 – 85
(C) 100 – 110
(D) 75 – 80
ઉત્તર:
(A) 90 – 95
પ્રશ્ન 96.
બેક્ટરિયાના કોષમાં પટલ તોડવા માટે કયો ઉલ્લેચક વપરાય છે ?
(A) સેલ્યુલેઝ
(B) લાઇપેઝ
(C) લાયસોઝાઇમ
(D) કાઇટીનેઝ
ઉત્તર:
(C) લાયસોઝાઇમ
પ્રશ્ન 97.
નીચેનામાંથી કોણ રિસ્ટ્રીક્શન ઉત્સુચક નથી ?
(A) Puv-1
(B) Cla-1
(C) Hind-III
(D) Sal-1
ઉત્તર:
(A) Puv-1
પ્રશ્ન 98.
Bam H1 રિસ્ટ્રીક્શન ઉભેચકનું pBR322માં સ્થાન જણાવો.
(A) એમ્પિસિલિન પ્રતિજૈવિક સ્થાન
(B) ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક સ્થાન
(C) Ori સ્થાન
(D) rop સ્થાન
ઉત્તર:
(B) ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક સ્થાન
પ્રશ્ન 99.
નીચેનામાંથી કયું લક્ષણ પ્લામિડનું નથી ?
(A) ગોળાકાર રચના
(B) પરિવર્તિત ક્ષમતા
(C) એકસૂત્રીય
(D) સ્વતંત્ર સ્વયંજનન
ઉત્તર:
(C) એકસૂત્રીય
પ્રશ્ન 100.
સૌપ્રથમ પુનઃસંયોજિત DNA કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું ?
(A) સ્ટેનલે કોહેન
(B) હરબર્ટ બૉયર
(C) ટેમીન અને બાલ્ટીમોર
(D) (A) અને (B) બંને
ઉત્તર:
(D) (A) અને (B) બંને
પ્રશ્ન 101.
શા માટે વિદેશી DNA કોષરસસ્તરમાંથી પસાર થઈ શકતું નથી ?
(A) તે જલવિતરાગી છે.
(B) તે જલાનુરાગી છે.
(C) તે પ્રોટીનથી ભરપૂર છે.
(D) તે કદમાં મોટું હોય છે.
ઉત્તર:
(B) તે જલાનુરાગી છે.
પ્રશ્ન 102.
એગેરોઝનું અલગીકરણ શેમાંથી કરવામાં આવે છે ?
(A) દરિયાઈ નીંદણ
(B) નીલહરિત લીલ
(C) એક્રેડા
(D) સરગાસમ
ઉત્તર:
(A) દરિયાઈ નીંદણ
પ્રશ્ન 103.
જ્યારે રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝ ઉત્સુચક પોલિન્ડ્રોમ પર કાર્ય કરે ત્યારે તે DNAના અણુની કેટલી શૃંખલાઓ તોડે છે ?
(A) 2
(B) 4
(C) 6
(D) 8
ઉત્તર:
(A) 2
પ્રશ્ન 104.
DNAને અલગ કરો : રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝ DNA ને જોડે : …………………… .
(A) પ્રોટીએઝ
(B) લાઇપેઝ
(C) ન્યુક્લિએઝા
(D) લાઇગેઝ
ઉત્તર:
(D) લાઇગેઝ
પ્રશ્ન 105.
નીચેનામાંથી કયો ઉભેચક એન્ડોન્યુક્લિએઝ છે ?
(A) પ્રોટીએઝ
(B) DNase I
(C) Hind II
(D) B અને C બંને
ઉત્તર:
(C) Hind II
A : (Assertion) વિધાન દશવિ છે.
R : Reason) કારણ દશવિ છે.
(a) A અને B બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
(b) A અને B બંને સાચાં છે, પરંતુ એ Aની સમજૂતી નથી.
(c) A સાચું છે અને R ખોટું છે.
(d) A ખોટું છે અને R સાચું છે.
ઉત્તર:
પ્રશ્ન 106.
A : ઇ. કોલાઈ કોષો પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતાં નથી.
R : કેનામાયસીન ઇ.કોલાઈ માટે પસંદગીમાન રેખક છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 107.
A : પુનઃ સંયોજિત પામતા ઘટકોને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા ઘટકોના લેપન દ્વારા પુનઃ સંયોજન ન પામતા ઘટકોથી અલગ પસંદ કરી શકાય છે.
R : પુનઃ સંયોજિત ઘટકો એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં પરંતુ ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c
પ્રશ્ન 108.
A : DNA ઋણ વીજભારીત અણુ છે .
R : સ્રોત DNA અને વાહક DNA વિશિષ્ટ રિસ્ટ્રીક્શન ઉભેચક વડે કપાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 109.
A : Eco RI એ પ્રતિબંધક ઉત્સુચકનું નામ છે.
R : ઉપરના નામકરણમાં Eco – ઇશ્વેરેશિયા કોલાઈ
R – જાતિના નામમાંથી I – બેક્ટરિયાની જાતિમાંથી કયો ઉભેચક છે તે દશાવેિ છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 110.
A : એકસોન્યુકિલઓઝ DNAના અંત છેડા પરથી ન્યુક્લિઓટાઈડ દૂર કરે છે.
R : એન્ડોન્યુક્લિએઝ DNA પરના જનીનોને ઓળખે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c
પ્રશ્ન 111.
A : પેલીન્ડોમિક ક્રમ બેવડા કુંતલ ધરાવતા DNAમાં બેઇઝની જોડનો ક્રમ છે.
R : G એક શૃંખલામાંથી C બીજી શૃંખલાના બેઇઝ સાથે જોડાય છે .
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 112.
A : પુનઃ સંયોજિત DNA ટેકનોલોજીમાં એવા ઉત્સુચક ઉપયોગી છે કે જે DNA ને કાપી ચીપકુ છેડા બનાવે.
R : જયારે વાહક અને ઇચ્છિત DNA એક જ ઉત્સુચક વડે કપાય ત્યારે આવા ચીપકુ છેડા બને છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 113.
A : જયારે પ્લાસ્મિડ અને ઇચ્છિત DNA એક જ ઉભેચક વડે કપાય ત્યારે DNAના બંધબેસતા ચીપકુ છેડા બને છે.
R : DNA ના કપાયેલા ચીપકુ છેડાઓને લાઇમેઝ ઉભેચક દ્વારા જોડી શકાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 114.
A : DNAના અલગીકરણ માટે સૌપ્રથમ તેને RNA, પ્રોટીન, કાબોદિત અને ચરબીથી અલગ કરવામાં આવે છે.
R : છેલ્લે ઠંડો ઇથેનોલ ઉમેરવામાં આવે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 115.
A : પ્લાસ્મિડ અને બેક્ટરિયોઝ અગત્યના વાહકો છે.
R : રંગસૂત્રીય સ્વયંજનન પર નિયંત્રણ રાખે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c
પ્રશ્ન 116.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) DNA લાઇગેઝ ઉન્સેચક | (P) 5 થી 3 દિશામાં નવી શૃંખલાનું સંશ્લેષણ કરે છે. |
(b) એડો – ન્યુક્લિએઝ | (q) DNAના અંત છેડા પરથી ન્યુક્લિએઝ ન્યુક્લિઓટાઈડને દૂર કરે છે. |
(c) એકસો – ન્યુક્લિએઝ | (r) DNAને ચોક્સ ગ્યાએ કાપ મૂકે છે. |
(d) DNA પોલીમરઝ | (s) કપાયેલા DNAના ટુકડાને જોડી દે છે. |
(A) (a – s), (b – r), (c – q), (d – p)
(B) (a – s), (b – q), (c – r), (d – p)
(C) (a – p), (b – r), (c – q), (d – s)
(D) (a – r), (b – s), (c – q), (d – P)
ઉત્તર:
(A) (a – s), (b – r), (c – q), (d – p)
પ્રશ્ન 117.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) ક્લોનિંગ વાહક | (w) પ્લાસ્મિડ અને બેક્ટરિયોઝ |
(b) પસંદગીમાન રેખકો | (x) ampR અને tetR જનીન |
(c) પ્રતિકૃતિ બનાવતા વાહકો | (y) E.coli |
(d) ક્લોનિંગ જગ્યાઓ | (z) Ti પ્લાસ્મિડ, રિટ્રોવાઇરસ |
(A) (a – w), (b – x), (c – z), (d – y)
(B) (a – w), (b – y), (c – x), (d – z)
(C) (a – w), (b – w), (c – y), (d – z)
(D) (a – w), (b – x), (c – y), (d – y)
ઉત્તર:
(D) (a – w), (b – x), (c – y), (d – y)
પ્રશ્ન 118.
સફેદ રંગની પુનયોજિત જીવાણુઓની વસાહતોની સાપેક્ષમાં અપુનયોજિત (નોન રિકોમ્બિનન્ટ) જીવાણુઓની વસાહતો વાદળી રંગની દેખાય છે, કારણ કે – [NEET – 2013]
(A) પુનયજિત જીવાણુઓમાં ગ્લાયકોસાઈડેઝ ઉત્સુચકની અક્રિયાશીલતા
(B) અપુનર્યોજિત જીવાણુઓ બીટા-ગેલેક્ટોસાઈડ ધરાવે છે.
(C) અપુનર્યોજિત જીવાણુઓમાં આલ્ફા-ગેલેક્ટોસાઇડેઝની ગોઠવણની અક્રિયાશીલતા
(D) પુનયોજિત જીવાણુઓમાં આલ્ફા-ગેલેક્ટોસાઈડેઝની ગોઠવણની અક્રિયાશીલતા
ઉત્તર:
(B) અપુનર્યોજિત જીવાણુઓ બીટા-ગેલેક્ટોસાઈડ ધરાવે છે.
પ્રશ્ન 119.
રાસાયણિક પ્રક્રિયામાં રિસ્ટ્રક્શન એન્ડોન્યુક્લિઅઝીઝ વડે ઉત્પન્ન થતા DNAના ટુકડાઓને જેનાથી છૂટા પાડી શકાય [NEET – 2013]
(A) રિસ્ટ્રક્શન મૅપિંગ
(B) સેન્ટ્રીફ્યુગેશન
(C) પૉલિમરેઝ ચેઈન રીએક્શન
(D) ઇલેક્ટ્રોફૉરેસીસ
ઉત્તર:
(D) ઇલેક્ટ્રોફૉરેસીસ
પ્રશ્ન 120.
કયો વાહક DNAના નાના ટુકડાનું ક્લોનિંગ કરી શકે છે ? [NEET – 2014]
(A) બૅક્ટરિયાનું કૃત્રિમ રંગસૂત્ર
(B) યીસ્ટનું કૃત્રિમ રંગસૂત્ર
(C) પ્લાસ્મિડ
(D) કૉસ્મિડ
ઉત્તર:
(C) પ્લાસ્મિડ
પ્રશ્ન 121.
નીચેના પૈકી કઈ લાક્ષણિકતા ઈન વીટ્રો પરિસ્થિતિમાં થતી પેશી સંવર્ધનની ક્લોનિંગ પદ્ધતિની છે ? [NEET – 2014]
(A) PCR અને RAPD
(B) નોર્ધન બ્લોટિંગ
(C) ઇલેક્ટ્રોફૉરેસીસ અને HPLC
(D) માઈક્રોસ્કોપી
ઉત્તર:
(A) PCR અને RAPD
પ્રશ્ન 122.
રંગસૂત્રીય DNA પૃથક્કરણની સાઉધન હાઈબ્રીડાઈઝેશન પદ્ધતિમાં કોનો ઉપયોગ થતો નથી? [NEET – 2014]
(A) ઇલેક્ટ્રોફૉરેસીસ
(B) બ્લોટીંગ
(C) ઑટોરેડિયોગ્રાફી
(D) PCR
ઉત્તર:
(D) PCR
પ્રશ્ન 123.
ક્લોન કરવા માટે DNA અણુમાં ઇચ્છિત જનીન દાખલ કરનારને શું કહે છે ? [NEET – 2015].
(A) કૅરિયર
(B) ટ્રાન્સફોર્મર
(C) વૈક્ટર
(D) ટૅમ્પલેટ
ઉત્તર:
(C) વૈક્ટર
પ્રશ્ન 124.
શેની શોધને કારણે DNA ને ચોક્કસ સ્થાનેથી કાપવાનું શક્ય બન્યું છે ? [NEET – 2015].
(A) લીગેઝ
(B) રિસ્ટ્રક્શન ઉભેચક
(C) પ્રોબસ (DNA ના ટુકડા)
(D) પસંદગીમાં માર્કર
ઉત્તર:
(B) રિસ્ટ્રક્શન ઉભેચક
પ્રશ્ન 125.
સ્ટરિંગ-ટેંક જૈવ રિએક્ટર ખાસ કરીને શા માટે આયોજિત હોય છે ? [NEET – II-2016]
(A) સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઑક્સિજન મળી રહે.
(B) સંવર્ધન પાત્રમાં અજારક સ્થિતિ જળવાયેલ રહે.
(C) નીપજની શુદ્ધતા જળવાય.
(D) નીપજમાં પ્રિઝર્વેટીવર ઉમેરવા.
ઉત્તર:
(A) સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઑક્સિજન મળી રહે.
પ્રશ્ન 126.
વિદેશી’ જનીન અને પ્લાસ્મિડ એક જ રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝ દ્વારા કાપેલ હોય તેને કોના દ્વારા જોડીને પુનઃ સંયોજિત પ્લાસ્મિડ મેળવવામાં આવે છે ? [NEET – II – 2016]
(A) પૉલિમરેઝ – III
(B) લાઈગેઝ
(C) ઈકો RI
(D) ટેફ પૉલિમરેઝ
ઉત્તર:
(B) લાઈગેઝ
પ્રશ્ન 127.
નીચેના પૈકી કઈ પ્રક્રિયા ડાઉનસ્ટ્રીમ (ધીમી ચાલતી) પ્રક્રિયાનો ભાગ નથી ? [NEET – II – 2016]
(A) સાચવણ
(B) અભિવ્યક્તિ
(C) અલગીકરણ
(D) શુદ્ધીકરણ
ઉત્તર:
(B) અભિવ્યક્તિ
પ્રશ્ન 128.
નીચેના રિસ્ટ્રીકશન ઉર્સેચકો પૈકી કયો બુદ્દો છેડો બનાવે છે ? [NEET -II – 2016]
(A)ઝો I (Xho-I)
(B) Rome (Hind-III)
(C) સાલ (Sal-I)
(D) ઈકો RV
ઉત્તર:
(D) ઈકો RV
પ્રશ્ન 129.
નીચેના પૈકી કોને રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝ કહે છે ? [NEET -1-2016]
(A) પ્રોટીએઝ
(B) ડીએનએઝ-I
(C) R એનએઝ
(D) હિન્દ-I
ઉત્તર:
(D) હિન્દ-I
પ્રશ્ન 130.
નીચે દશવિલ પૈકી કયું લક્ષણ પ્લામિડનું નથી ? [NEET – I-2016]
(A) વર્તુળાકાર રચના
(B) સ્થાનાંતરણ પામી શકે.
(C) એકકીય શૃંખલા
(D) સ્વતંત્ર રીતે સ્વયંજનન
ઉત્તર:
(C) એકકીય શૃંખલા
પ્રશ્ન 131.
શામાંથી ટેપોલિમરેઝ ઉત્સુચક મેળવવામાં આવેલ છે ? [NEET-I-2016]
(A) થીઓએસીલસ ફેરોક્સીડન્સ
(B) બેસીલસ સબટીલીસ
(C) સ્યુડોમોનાસ યુટીડા
(D) થર્મસ એક્વાટીક્સ
ઉત્તર:
(D) થર્મસ એક્વાટીક્સ
પ્રશ્ન 132.
એગેરોઝ જેલ ઉપર DNAના છૂટા પાડેલા ટુકડાઓને ………………………….. દ્વારા અભિરંજિત કરી જોઈ શકાય છે. [NEET – 2017]
(A) બ્રોમોફિનોલ વૂ
(B) એસીટોકારમાઇન
(C) એનીલિન લૂ
(D) ઇથિડિયમ બ્રોમાઇડ
ઉત્તર:
(D) ઇથિડિયમ બ્રોમાઇડ
પ્રશ્ન 133.
એ જનીન, જેની અભિવ્યક્તિ રૂપાંતર પામેલ કોષને ઓળખવામાં મદદ કરે છે. તે ………………………….. તરીકે ઓળખાય છે. [NEET – 2017].
(A) પસંદગીમાન રેખક
(B) વાહક
(C) પ્લાસ્મિડ
(D) રચનાત્મક જનીન
ઉત્તર:
(A) પસંદગીમાન રેખક
પ્રશ્ન 134.
જેલ ઇલેક્ટ્રોફોરેસીસ દરમિયાન એગેરોઝ જેલ ઉપર DNAના ટુકડાઓને ખસવા માટેનો શું માપદંડ હોય છે ? [NEET – 2017]
(A) મોટા કદના ટુકડા વધુ દૂર ખસે છે.
(B) નાના કદના ટુકડા વધુ દૂર ખસે છે.
(C) પોઝીટીવ ચાર્જ ધરાવતા ટુકડાઓ દૂરના છેડે ખસે છે.
(D) નેગેટીવ ચાર્જ ધરાવતા ટુકડાઓ ખસતા નથી.
ઉત્તર:
(B) નાના કદના ટુકડા વધુ દૂર ખસે છે.
પ્રશ્ન 135.
અભિવ્યક્ત પ્રોટીનને છૂટા પાડવાની અને શુદ્ધીકરણની પ્રક્રિયાને માર્કેટિંગ પહેલાં …………………….. કહે છે. [NEET – 2017]
(A) અપસ્ટ્રીમ પ્રક્રિયા
(B) ડાઉનસ્ટ્રીમ પ્રક્રિયા
(C) જૈવ પ્રક્રિયા
(D) પોસ્ટ પ્રોડક્શન (ઉત્પાદન પછીની) પ્રક્રિયા
ઉત્તર:
(B) ડાઉનસ્ટ્રીમ પ્રક્રિયા
પ્રશ્ન 136.
પોલીમરેઝ ચેઈન રિએક્શન (PCR) માં તબક્કાઓનો સાચો ક્રમ આ છે. [NEET – 2018]
(A) વિનૈસર્ગીકરણ, તાપમાનુશિતન, વિસ્તૃતીકરણ
(B) વિસ્તૃતીકરણ, વિનૈસર્ગીકરણ, તાપમાનુશિતન
(C) વિનૈસર્ગીકરણ, વિસ્તૃતીકરણ, તાપમાનુશિતન
(D) તાપમાનુશિતન, વિસ્તૃતીકરણ, વિનૈસર્ગીકરણ
ઉત્તર:
(A) વિનૈસર્ગીકરણ, તાપમાનુશિતન, વિસ્તૃતીકરણ
પ્રશ્ન 137.
સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરી તેમાંથી ઉભેચકોનું બહોળા પ્રમાણમાં ઔધોગિક ઉત્પાદન મેળવવા માટે નીચેમાંથી કયું સાધન ઉપયોગમાં લેવાય છે ? [NEET -2019]
(A) બાયૉરિએક્ટર
(B) BOD ઇક્યુબેટર
(C) સ્લજ ડાયજેસ્ટર
(D) ઇન્ડસ્ટ્રીયલ ઓવન
ઉત્તર:
(A) બાયૉરિએક્ટર
પ્રશ્ન 138.
જેવાણુઓના મિશ્રણમાંથી DNAનું અવક્ષેપણ એ આના સાથે પ્રક્રિયા કરીને મેળવાય છે : [NEET – 2019].
(A) અતિશીત ક્લોરોફોર્મ
(B) આઇસોપ્રોપેનોલ
(C) અતિશીત ઇથેનોલ
(D) રૂમના તાપમાને મિથેનોલ
ઉત્તર:
(C) અતિશીત ઇથેનોલ
પ્રશ્ન 139.
જનીન સંકેતનું નીચે પૈકીનું કયું લક્ષણ બેકટેરિયાને પુનઃસંયોજિત ટેકનોલોજી દ્વારા માનવ ઇસ્યુલિનનું નિર્માણ કરવા દે છે ? [NEET – 2019].
(A) જનીનસંકેત ચોક્કસ (સ્પેસિફિક) હોય છે.
(B) જનીનસંકેત અસંદિગ્ધ હોય છે.
(C) જનીનસંકેત વ્યર્થ હોય છે.
(D) જનીનસંકેત લગભગ સાર્વત્રિક હોય છે.
ઉત્તર:
(D) જનીનસંકેત લગભગ સાર્વત્રિક હોય છે.
પ્રશ્ન 140.
નીચેના વિધાનો રિસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સુચકની લાક્ષણિકતા દર્શાવે છે. ખોટું વિધાન ઓળખો. [NEET – 2019].
(A) DNA પર આવેલ પેલિન્ડોમિક ન્યુક્લિઓટાઈડ શ્રેણીને આ ઉત્સુચક ઓળખી શકે છે.
(B) DNA ની અંદર ચોકકસ સ્થાન ઓળખી આ ઉત્સુચક DNA અણુમાં કાપ મૂકે છે.
(C) આ ઉત્સુચક DNA ને ચોક્કસ સ્થાને જોડે છે અને માત્ર બે પૈકી કોઈ એક શૃંખલા પર કાપ મૂકે છે.
(D) આ ઉત્સુચક દરેક શંખલા પર સુગર-ફૉસ્ફટ માળખાને ચોક્કસ સ્થાને કાપે છે.
ઉત્તર:
(C) આ ઉત્સુચક DNA ને ચોક્કસ સ્થાને જોડે છે અને માત્ર બે પૈકી કોઈ એક શૃંખલા પર કાપ મૂકે છે.
પ્રશ્ન 141.
DNAના ટુકડાઓને ……………………. પદ્ધતિ દ્વારા અલગીકૃત કરાય છે. [માર્ચ -2020]
(A) જૈવ પ્રાસેપિકી
(B) સૂક્ષ્મ અંતઃક્ષેપણ
(C) પસંદગીમાન રેખક
(D) જેલ ઇલેક્ટ્રોફોરેસિસ
ઉત્તર:
(D) જેલ ઇલેક્ટ્રોફોરેસિસ
પ્રશ્ન 142.
…………………….. સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કોષમાં પસ્વિર્તિત કરે છે. [માર્ચ – 2020]
(A) બેક્ટરિયોફેજ
(B) રિટ્રોવાઇરસ
(C) રહાઈનો વાઇરસ
(D) TM.V.
ઉત્તર:
(B) રિટ્રોવાઇરસ
પ્રશ્ન 143.
ક્યા ઉભેચકો બેકટેરિયા, વનસ્પતિ કોષ અને ફૂગની કોષદીવાલ તોડવા માટે ક્રમશઃ જવાબદાર છે ?[માર્ચ – 2020].
(A) કાઇટિનેઝ, સેલ્યુલેઝ, લાઇસોઝાઇમ
(B) સેલ્યુલેઝ, કાઇટિનેઝ, લાઇસોઝાઇમ
(C) લાઇસોઝાઇમ,સેલ્યુલેઝ, કાઇટિનેઝ
(D) લાઇસોઝાઇમ, કાઇટિનેઝ, સેલ્યુલેઝ
ઉત્તર:
(C) લાઇસોઝાઇમ,સેલ્યુલેઝ, કાઇટિનેઝ
પ્રશ્ન 144.
નીચેનામાંથી કઈ પેલિન્ડ્રોમિક ન્યુક્લિઓટાઈડ શૃંખલાઓ છે ? [ઓગસ્ટ – 2020]
(A) 5′ – ACTAAC – 3′ 3′ – TGATTG – 5′
(B) 5′ – GAACCA – 3′ 3′ – CTTGGT – 5′
(C) 5′ – CAATTG – 3′ 3′ – GTTAAC – 5
(D) 5′ – GGGACA – 3′ 3′ – CCCTGT – 5′
ઉત્તર:
(C) 5′ – CAATTG – 3′ 3′ – GTTAAC – 5
પ્રશ્ન 145.
કયા અભિરંજકની મદદથી અલગીકૃત DNAને જોઈ શકાય છે ? [ઓગસ્ટ – 2020].
(A) ઇથિલિન બ્રોમાઇડ
(B) ઇથિડિયમ બ્રોમાઇડ
(C) ઇથિડિયમ આયોડાઇટ
(D) સાયટોસીન આયોડાઇટ
ઉત્તર:
(B) ઇથિડિયમ બ્રોમાઇડ
પ્રશ્ન 146.
pBR322માં tetR જનીન પર કયા રીસ્ટ્રીક્શન સ્થાન આવેલા છે ? [ઓગસ્ટ – 2020]
(A) Hind III
(B) Pvu I
(C) Bam HI
(D) Eco RI
ઉત્તર:
(C) Bam HI
પ્રશ્ન 147.
નીચેનામાંથી પેલિન્ડ્રોમ બેઇઝનો ક્રમ ઓળખો. [GUJCET – 2020]
(A) 5′ ETCATCA-3′ 3’AGTAGT – 5′
(B) 5′ GAATTC – 3′ 3’CTTAAG – 5′
(C) 5′ GAATTC – 3′ 3’CUUAAG – 5′
(D) 5′ TACCAT – 3′ 3’ATGGTA – 5′
ઉત્તર:
(B) 5′ GAATTC – 3′ 3’CTTAAG – 5′
પ્રશ્ન 148.
પુનઃસંયોજીત DNA ટેકનોલોજીમાં કયા અભિરંજક દ્વારા અલગીકૃત DNAને અભિરંજીત કરી UV કિરણો દ્વારા જોઈ શકાય છે ? [GUJCET – 2020]
(A) લેસમાન અભિરંજક
(B) ઇથિડિયમ બ્રોમાઇડ
(C) સેકેનીન
(D) એસિટોકાર્બાઇન
ઉત્તર:
(B) ઇથિડિયમ બ્રોમાઇડ
પ્રશ્ન 149.
EcoRI દ્વારા ઓળખવામાં આવતી ખાસ પેલીન્ડ્રોમિક શૃંખલા …………………. છે. [NEET -2020].
(A) 5′ -GAATTC – 3′, 3′ – CTTAAG – 5′
(B) 5′ – GGAACC – 3′, 3′ – CCTTGG – 5′
(C) 5′- CTTAAG – 3′, 3′ – GAATTC – 5′
(D) 5′- GGATCC-3′, 3′ – CCTAGG – 5′
ઉત્તર:
(A) 5′ -GAATTC – 3′, 3′ – CTTAAG – 5′
પ્રશ્ન 150.
આ શૃંખલા (સીકવન્સ) દ્વારા, વાહકમાં જોડાયેલ DNA ના પ્રતિકૃતિઓનો આંકડો નક્કી થાય છે. [NEET – 2020]
(A) પસંદગીમાન રેખક
(B) ઓરી સ્થાન
(C) પેલીન્ડોમિક સીક્વન્સ
(D) ઓળખવાનું સ્થાન
ઉત્તર:
(B) ઓરી સ્થાન
પ્રશ્ન 151.
રીસ્ટ્રીક્શન ઉત્સુચના અનુસંધાનમાં ખોટું વિધાન ઓળખો. [NEET – 2020]
(A) દરેક રીસ્ટ્રીક્શને ઉભેચક DNA ગોઠવણીની લંબાઈ તપાસીને કાર્ય કરે છે.
(B) તે DNA ની શૃંખલાને પેલીન્ડોમિક સ્થાનેથી કાપે છે.
(C) તે જનીન ઇજનેરી વિદ્યામાં ઉપયોગી છે.
(D) DNA લાઈગેઝના ઉપયોગથી ચીપકુ છેડાને જોડી શકાય છે.
ઉત્તર:
(D) DNA લાઈગેઝના ઉપયોગથી ચીપકુ છેડાને જોડી શકાય છે.
પ્રશ્ન 152..
જેલ ઇલેક્ટ્રોફોરેસીસમાં છૂટા પડેલ DNAના ટુકડાઓને આની મદદથી જોવાય છે. [NEET – 2020]
(A) તેજસ્વી વાદળી લાઈટમાં, એસીટોકાર્માઇનની મદદથી.
(B) ઇથિડિયમ બ્રોમાઈડ UV કિરણોથી.
(C) UV કિરણોમાં એસીટોકાઇનથી.
(D) ઇન્ફારેડ કિરણોમાં ઇથિડિયમ બ્રોમાઇડથી.
ઉત્તર:
(B) ઇથિડિયમ બ્રોમાઈડ UV કિરણોથી.
પ્રશ્ન 153.
નીચે પૈકી સાચી જોડ પસંદ કરો. [NEET – 2020]
(A) લીગેઝીસ – બે DNA અણુઓને જોડે છે.
(B) પોલીમરેઝીસ – DNAના ટુકડા કરે છે.
(C) ન્યુક્લિએઝીસ – DNAના બે કુંતલાને અલગ કરે છે.
(D) એક્ઝો-ન્યુક્લિઅઝીસ – DNAના અંતર્ગત, ચોક્કસ સ્થાને કાપે છે.
ઉત્તર:
(A) લીગેઝીસ – બે DNA અણુઓને જોડે છે.
પ્રશ્ન 154.
સજીવ અને તેના બાયોટેકનોલોજીમાં થતા ઉપયોગને જોડો [NEET – 2020]
કોલમ – I | કોલમ – II |
(a) બેસીલસ શુરિન્જિએન્સિસ | (i) પ્રતિકૃતિ વાહક |
(b) થર્મસ એક્વેટિક્સ | (ii) સૌપ્રથમ rDNA અણુની બનાવટ |
(c) એગ્રોબેક્ટરિયમ | (iii) DNA પોલીમરેઝ ટ્યુનીફેસીઅન્સ |
(d) સાલમોનેલા ટાયફીમ્યુરિયમ | (iv) Cry પ્રોટીન્સ સાચો વિકલ્પ પસંદ કરો. |
(A) (a – ii), (b – iv), (c – iii), (d – i)
(B) (a – iv), (b – iii), (c – i), (d – ii)
(C) (a – iii), (b – ii), (c – iv), (d – i)
(D) (a – iii), (b – iv), (c – i), (d – ii)
ઉત્તર:
(B) (a – iv), (b – iii), (c – i), (d – ii)