Solving these GSEB Std 12 Biology MCQ Gujarati Medium Chapter 7 ઉદ્વિકાસ will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 12 Biology MCQ Chapter 7 ઉદ્વિકાસ in Gujarati
પ્રશ્ન 1.
તારાઓ વચ્ચેનું અંતર શેમાં માપવામાં આવે છે ?
(A) પ્રકાશએકમ
(B) પ્રકાશવર્ષ
(C) મિલિયન પ્રકાશઅંતર
(D) બિલિયન પ્રકાશવર્ષ
ઉત્તર:
(B) પ્રકાશવર્ષ
પ્રશ્ન 2.
બ્રહ્માંડ લગભગ કેટલા વર્ષ જૂનું છે ?
(A) 20 બિલિયન
(B) 20 મિલિયન
(C) 50 મિલિયન
(D) 50 બિલિયન
ઉત્તર:
(A) 20 બિલિયન
પ્રશ્ન 3.
મિલ્કી વે નામની આકાશગંગાના સૌરમંડળમાં કેટલા વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ હોવાનું મનાય છે ?
(A) 4.5 મિલિયન વર્ષ
(B) 1.5 બિલિયન વર્ષ
(C) 1.5 મિલિયન વર્ષ
(D) 4.5 બિલિયન વર્ષ
ઉત્તર:
(D) 4.5 બિલિયન વર્ષ
પ્રશ્ન 4.
“પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓમાંથી પ્રથમ જીવન આવ્યું” આવું કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યું ?
(A) પેરિને
(B) હાલ્વેને
(C) ગ્રીક વિચારકે
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 5.
કયા અમેરિકન વૈજ્ઞાનિકે પૃથ્વીના આદિવાતાવરણ જેવી જ સ્થિતિ પ્રયોગશાળામાં નિમણિ કરી ?
(A) એસ. એલ. મિલર
(B) પેરિન
(C) હાર્લ્ડન
(D) (A) અને (B)
ઉત્તર:
(A) એસ. એલ. મિલર
પ્રશ્ન 6.
કયા વર્ષમાં વૈજ્ઞાનિકો દ્વારા પૃથ્વીના આદિવાતાવરણ જેવી જ સ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કરાઈ ?
(A) 1950
(B) 1953
(C) 1960
(D) 1965
ઉત્તર:
(B) 1953
પ્રશ્ન 7.
ચાર્લ્સ ડાર્વિને વિશ્વભરની સમુદ્રી સફર કયા જહાજમાં કરી હતી ?
(A) એચ. એમ. એસ. બીગલ
(B) એસ. એલ. બીગલ
(C) એચ. એમ. એસ. મોગલ
(D) એસ. એલ. મીગલ મલય
ઉત્તર:
(A) એચ. એમ. એસ. બીગલ
પ્રશ્ન 8.
આર્કિપેલાગો ક્ષેત્રમાં કયા પ્રકૃતિવિદ્દે કાર્ય કર્યું હતું?
(A) ચાર્લ્સ ડાર્વિન
(B) આફ્રેડ વાલેસ
(C) પેરિન
(D) હાલેન હેલ,
ઉત્તર:
(B) આફ્રેડ વાલેસ
પ્રશ્ન 9.
ચામાચીડિયા, ચિત્તા અને માનવમાં અગ્ર ઉપાંગનાં અસ્થિઓની ભાતમાં કયો ઉવિકાસ દશાવિ છે ?
(A) અપસારી ઉવિકાસ
(B) કેન્દ્રાભિસારી ઉદૂવિકાસ
(C) કાર્યદક્ષતા
(D) (B) અને (C)
ઉત્તર:
(A) અપસારી ઉવિકાસ
પ્રશ્ન 10.
નીચે આપેલ પૈકી કઈ જોડ રચનાસદેશ અંગો છે ?
(A) બોગનવેલ કંટક અને કુકરબીટાના પ્રકાંડસૂત્ર
(B) પૃષ્ઠવંશીના હૃદય અને મગજ
(C) માનવ અને ચિત્તાના અગ્ર ઉપાંગના અસ્થિ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 11.
નીચે આપેલ પૈકી કયું કાર્યસદેશતાનું ઉદાહરણ છે ?
(A) ઓક્ટોપસ અને સસ્તનની આંખ
(B) પંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ
(C) શક્કરિયાંના મૂળ અને બટાટાના પ્રકાંડનું રૂપાંતર .
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 12.
ડાર્વિને પોતાની યાત્રા દરમિયાન કયા ટાપુ પર ડાર્વિન ફિન્ચ જોઈ ?
(A) મેલાપગોસ ટાપુ
(B) આર્કિપેલાગો ટાપુ
(C) બીગલ ટાપુ
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) મેલાપગોસ ટાપુ
પ્રશ્ન 13.
અનુકૂલિત પ્રસરણનું ઉદાહરણ નીચે આપેલ પૈકી કયું છે ?
(A) ડાર્વિન ફિન્ચ
(B) ઑસ્ટ્રેલિયન માર્સપિયલ
(C) મેલેનાઇઝૂડ ફુદા
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 14.
અપસારી ઉવિકાસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) સમાન ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે.
(2) આ રચનાઓ સમમૂલક અને રચનાદેશ છે.
(3) અલગ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે.
(4) સમાન કાર્ય માટે ભિન્ન રચનાઓ વિકસે છે.
(A) 2, 4
(B) 2, 3
(C) 2, 3, 4
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) 2, 3
પ્રશ્ન 15.
ડાર્વિનના ઉવિકાસવાદના ચાવીરૂપ ખ્યાલો જણાવો.
(A) પ્રાકૃતિક પસંદગી
(B) ભૌગોલિક વિસ્તાર
(C) શાખાકીય અવતરણ
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)
પ્રશ્ન 16.
યુગો-દ-વિસે કઈ વનસ્પતિ પર કાર્ય કર્યું હતું ?
(A) કુકરબીટા
(B) બોગનવેલ
(C) ઈવનિંગ પ્રાઈમરોઝ
(D) (A) અને (C)
ઉત્તર:
(C) ઈવનિંગ પ્રાઈમરોઝ
પ્રશ્ન 17.
પ્રાકૃતિક પસંદગી એ કઈ ઉર્વિકાસ સ્થિતિ તરફ દોરી જાય છે ?
(A) સ્થિરતા
(B) દિશાકીય ફેરફાર
(C) અસ્થિરતા
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 18.
સૌપ્રથમ કોષીય જીવન પૃથ્વી પર કેટલા વર્ષ પહેલાં જોવા મળ્યું ?
(A) 2000 મિલિયન
(B) 4000 મિલિયન
(C) 2000 બિલિયન
(D) 4000 બિલિયન
ઉત્તર:
(A) 2000 મિલિયન
પ્રશ્ન 19.
ભારે અને મજબૂત મીનપક્ષવાળી માછલીઓ જમીન પરથી પાણીમાં પાછી ફરી શકતી હતી. આ ઘટના કેટલા વર્ષ અગાઉ જોવા મળતી હતી ?
(A) 300 મિલિયન
(B) 350 મિલિયન
(C) 200 મિલિયન
(D) 250 મિલિયન
ઉત્તર:
(B) 350 મિલિયન
પ્રશ્ન 20.
હાલના દેડકા અને સાલામાઝરના પૂર્વજો કોણ હતા ?
(A) લોબફિન્સ
(B) પરમિયન
(C) સિલ્યુરિયન
(D) ડેવોનિયન
ઉત્તર:
(A) લોબફિન્સ
પ્રશ્ન 21.
વિશાળ ફર્નસ જે ધીરે ધીરે મૃત્યુ પામીને …………………………. ના ભંડાર બની ગયા.
(A) ખનીજ તેલ
(B) કોલસા
(C) કુદરતી વાયુ
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) કોલસા
પ્રશ્ન 22.
ટાયનોસોરસ રેક્સ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) 20 ફૂટની ઊંચાઈ
(B) કટાર જેવા દાંત
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 23.
નીચે આપેલ પૈકી કયું સસ્તન પ્રાણી સંપૂર્ણ રીતે પાણીમાં જીવે છે ?
(A) વ્હેલ
(B) ડોલ્ફિન
(C) સીલ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 24.
………………………… વર્ષ પૂર્વ ડ્રાયોપિથેક્સ અને રામાપિથેક્સ નામના પ્રાઈમેટ અસ્તિત્વમાં હતા.
(A) 15 મિલિયન
(B) 20 મિલિયન
(C) 25 મિલિયન
(D) 5 મિલિયન
ઉત્તર:
(A) 15 મિલિયન
પ્રશ્ન 25.
2 મિલિયન વર્ષ પૂર્વે ઓસ્ટ્રેલોપિથેસિન ………………………… ના ઘાસનાં મેદાનોમાં રહેતા હતા.
(A) પૂર્વ અમેરિકા
(B) પૂર્વ આફ્રિકા
(C) દક્ષિણ આફ્રિકા
(D) ઉત્તર અમેરિકા
ઉત્તર:
(B) પૂર્વ આફ્રિકા
પ્રશ્ન 26.
હોમો હેબિલિસના મગજની ક્ષમતા ……………………………. વચ્ચે હતી.
(A) 600 – 900 cc
(B) 400 – 800 cc
(C) 650 – 800 cc
(D) 1400 cc
ઉત્તર:
(C) 650 – 800 cc
પ્રશ્ન 27.
હોમો ઈરટ્સ કેટલા વર્ષ પૂર્વે હતા ?
(A) 1 મિલિયન વર્ષ
(B) 1.9 મિલિયન વર્ષ
(C) 2 મિલિયન વર્ષ
(D) 1.5 મિલિયન વર્ષ
ઉત્તર:
(D) 1.5 મિલિયન વર્ષ
પ્રશ્ન 28.
ક્રોમેગ્નોન માનવ ………………………………. પૂર્વ અસ્તિત્વ ધરાવતા હતા.
(A) 5, 00, 000
(B) 75, 000
(C) 30, 000
(D) 50, 000
ઉત્તર:
(C) 30, 000
પ્રશ્ન 29.
નિએન્ડરથલ માનવના મસ્તિકનું કદ કેટલું છે ?
(A) 800 cc
(B) 900 cc
(C) 650 cc
(D) 1400 cc
ઉત્તર:
(D) 1400 cc
પ્રશ્ન 30.
નિએન્ડરથલ માનવ 1,00,000 થી 40,000 વર્ષ પૂર્વ ક્યાં રહેતા હતા ?
(A) પૂર્વ અને મધ્ય એશિયા
(B) પૂર્વ આફ્રિકાના ઘાસના મેદાનમાં
(C) આફ્રિકામાં
(D) મધ્યપ્રદેશના સાયસનમાં
ઉત્તર:
(A) પૂર્વ અને મધ્ય એશિયા
પ્રશ્ન 31.
આશરે કેટલા વર્ષ પૂર્વે કૃષિ અને માનવ-વસાહતો શરૂ થઈ ?
(A) 10,000 વર્ષો
(B) 20,000 વર્ષો
(C) 50,000 વર્ષો
(D) 5,000 વર્ષો
ઉત્તર:
(A) 10,000 વર્ષો
પ્રશ્ન 32.
વિશિષ્ટ સર્જનવાદ કોણે આપ્યો હતો ?
(A) એરિસ્ટોટલ
(B) પાદરી સુદરેઝ
(C) પ્રેયર
(D) એફ રેડી
ઉત્તર:
(B) પાદરી સુદરેઝ
પ્રશ્ન 33.
ઉચ્ચ પૃષ્ઠવંશીઓનાં અગ્ર ઉપાંગો શેનું ઉદાહરણ છે ?
(A) કાર્યસદેશ અંગો
(B) સમમૂલક અંગો
(C) જોડતી કડી
(D) અવશિષ્ટ અંગો
ઉત્તર:
(B) સમમૂલક અંગો
પ્રશ્ન 34.
ઓસ્ટ્રેલિયન માસૃપિયલ કઈ બાબત દશવિ છે?
(A) સ્થાનિક અનુકૂલિત શાખા
(B) ખંડીય અનુકૂલિત પ્રસરણ
(C) સમકાલીન પ્રસરણ
(D) એક પણ નહિ
ઉત્તર:
(B) ખંડીય અનુકૂલિત પ્રસરણ
પ્રશ્ન 35.
હાડ-વેઇનબર્ગ નિયમ કઈ સાલમાં અપાયો ?
(A) 1908
(B) 1909
(C) 1910
(D) 1911
ઉત્તર:
(A) 1908
પ્રશ્ન 36.
આશરે કેટલાં વર્ષો પહેલાં પૃથ્વીનો ઉર્વિકાસ થયો હશે?
(A) 4000 મિલિયન
(B) 5000 મિલિયન
(C) 2000 મિલિયન
(D) 3000 મિલિયન
ઉત્તર:
(B) 5000 મિલિયન
પ્રશ્ન 37.
કયા અમિમાંથી રામાપિથેફસ ઊતરી આવ્યા છે ?
(A) ડ્રાયોપિથેક્સ
(B) ઓરીયો પિથેક્સ
(C) કેન્યાપિથેક્સ
(D) હોમો ઇરેટ્સ
ઉત્તર:
(C) કેન્યાપિથેક્સ
પ્રશ્ન 38.
કયા માનવનું અશ્મિ આધુનિક માનવની સૌથી નજીક છે ?
(A) ક્રોમેગ્નોન મેન
(B) હોમો ઇરેટ્સ
(C) નિએન્ડરથલ મેન
(D) ડ્રાયોપિથેક્સ
ઉત્તર:
(A) ક્રોમેગ્નોન મેન
પ્રશ્ન 39.
નીચે પૈકી કયા વાદના કોઈ પુરાવા નથી ?
(A) શાશ્વતવાદ
(B) જીવજનનવાદ
(C) અજીવજનનવાદ
(D) એક પણ નહીં
ઉત્તર:
(D) એક પણ નહીં
પ્રશ્ન 40.
પૃથ્વી આશરે …………………………. મિલિયન વર્ષો પૂર્વે સૂર્યમાંથી છૂટી પડેલ છે.
(A) 4000
(B) 4500
(C) 5000
(D) 5500
ઉત્તર:
(C) 5000
પ્રશ્ન 41.
પૃથ્વી પર પ્રથમ નિર્માણ પામેલ રાસાયણિક પદાર્થ છે.
(A) પાણી
(B) એમોનિયા
(C) મિથેન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 42.
આદિ પૃથ્વીમાં નીચેનામાંથી કયું તત્ત્વ વધુ સક્રિય હતું?
(A) હાઇડ્રોજન
(B) કાર્બન
(C) નાઇટ્રોજન
(D) ઑક્સિજન
ઉત્તર:
(A) હાઇડ્રોજન
પ્રશ્ન 43.
નીચે પૈકી કઈ અસર દ્વારા એમિનો એસિડની આદિ પૃથ્વી પર ઉત્પત્તિ થઈ ?
(A) પારજાંબલી કિરણ
(B) વીજળીના ચમકારા
(C) પૃથ્વીની ગરમી
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 44.
જીવની ઉત્પત્તિનો આણ્વિક ઉદ્વિકાસ સૌપ્રથમ કોણે રજૂ કર્યો?
(A) ઓપેરીન અને હાલેન
(B) યુરી અને મિલર
(C) કુરિયર
(D) એફ.રેડ્ડી
ઉત્તર:
(A) ઓપેરીન અને હાલેન
પ્રશ્ન 45.
નીચે પૈકી કયું ઉદાહરણ રચનાસદેશ અંગેનો પુરાવો દશવિ છે?
(A) માછલી અને વહેલના મીનપક્ષ
(B) કૃમિરૂપ આંત્રપુચ્છ
(C) બોગનવેલના કંટક અને કુકરબીટાનાં સૂત્રો
(D) પક્ષીઓ અને ચામાચીડિયાંની પાંખ
ઉત્તર:
(C) બોગનવેલના કંટક અને કુકરબીટાનાં સૂત્રો
પ્રશ્ન 46.
આર્કિયોપેરિકસ કયા એ સમુદાયોનાં લક્ષણ દશવિ છે ?
(A) સરિસૃપ-પક્ષી
(B) નુપૂરક સંધિપાદ
(C) મત્સ્ય-ઉભયજીવી
(D) અપૃષ્ઠવંશી અને મેરુદંડી
ઉત્તર:
(A) સરિસૃપ-પક્ષી
પ્રશ્ન 47.
લેમાર્ક સાથે કયો વાદ સંકળાયેલો છે ?
(A) નૈસર્ગિક પસંદગી
(B) વિકૃતિવાદ
(C) ઉપાર્જિત લક્ષણોનો વારસો
(D) (A) અને (B)
ઉત્તર:
(C) ઉપાર્જિત લક્ષણોનો વારસો
પ્રશ્ન 48.
ડાર્વિન દ્વારા રજૂ કરાયેલ સિદ્ધાંતનો યોગ્ય વિકલ્પ જણાવો.
(A) નૈસર્ગિક પસંદગી
(B) વિકૃતિવાદ
(C) ઉપાર્જિત લક્ષણોનો વારસો
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) નૈસર્ગિક પસંદગી
પ્રશ્ન 49.
ઉવિકાસની આધુનિક સંકલ્પના સાથે સંકળાયેલ મુખ્ય જનીનિક ભિન્નતાનો યોગ્ય વિકલ્પ શોધો.
(A) વસતિ સ્થળાંતરણ
(B) રંગસૂત્ર રચના/સંખ્યામાં ફેરફાર
(C) પ્રાકૃતિક પસંદગી
(D) પ્રાજનીનિક અલગીકરણ
ઉત્તર:
(B) રંગસૂત્ર રચના/સંખ્યામાં ફેરફાર
પ્રશ્ન 50.
વિકૃતિ માટે કયા વૈજ્ઞાનિકે ઇવનિંગ પ્રાઇમરોઝ નામના છોડ પર પ્રયોગ કર્યા?
(A) ડાર્વિન
(B) મેન્ડલ
(C) હ્યુગો-દ્રબિસ
(D) પ્રેબેઝેનસ્કી
ઉત્તર:
(C) હ્યુગો-દ્રબિસ
પ્રશ્ન 51.
વસતિ જનીનવિધાના વિકાસ માટેનો આધાર કયા વૈજ્ઞાનિકોએ પૂરો પાડ્યો?
(A) મેન્ડલ
(B) સથરાઇટ
(C) હાર્ડ-વેઇનબર્ગ
(D) મેર અને જી.એલ
ઉત્તર:
(C) હાર્ડ-વેઇનબર્ગ
પ્રશ્ન 52.
હાર્ડો-વેઇનબર્મનો સિદ્ધાંત નીચે પૈકી કયા જ્ઞાનના આધારે મળે છે?
(A) જનીન સેતુ
(B) જનીન આવૃત્તિ
(C) જનીન વિકૃતિ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 53.
કોઈ એક વસતિમાં M અને m જનીન સમાન સંખ્યામાં હોય તો સંતતિઓના પ્રમાણ અને જનીન પ્રકાર નીચે પૈકી કયા હોઈ શકે ?
(A) 81% MM : 18% Mm: 1%: mm
(B) 25% MM : 50% Mm : 25% : mm
(C) 50% MM : 25% Mm : 25% : mm
(D) 18% MM : 81 Mm: 1% : mm
ઉત્તર:
(B) 25% MM : 50% Mm : 25% : mm
પ્રશ્ન 54.
સામુદ્રિક શેવાળ અને જૂજ વનસ્પતિ રૂપાંતરિત થયા પૂર્વે કેટલા વર્ષે હેલ અસ્તિત્વમાં આવી?
(A) 5000 મિલિયન
(B) 300 મિલિયન
(C) 320 મિલિયન
(D) 350 મિલિયન
ઉત્તર:
(C) 320 મિલિયન
પ્રશ્ન 55.
કયા પ્રાઇમેટ્સ 30 મિલિયન વર્ષો પૂર્વે જીવતા હતા?
(A) રામાપિથેક્સ
(B) પ્રોપ્લિપિથેક્સ
(C) કેન્યાપિથેક્સ
(D) ડ્રાયોપિથેક્સ
ઉત્તર:
(B) પ્રોપ્લિપિથેક્સ
પ્રશ્ન 56.
ડ્રાયોપિલેક્સ નીચેના પૈકી કયાં લક્ષણો ધરાવે છે ?
(A) અગ્ર ઉપાંગો, પશ્ચ ઉપાંગો કરતાં ટૂંકા હોય છે.
(B) માયોસીન યુગમાં જીવતા હતા.
(C) ચિમ્પાન્ઝી અને ગોરિલાના પૂર્વજો છે.
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 57.
આધુનિક માનવના મગજની ક્ષમતા કેટલી છે ?
(A) 1300 cc
(B) 1400 cc
(C) 1350 cc
(D) 1450 cc
ઉત્તર:
(D) 1450 cc
પ્રશ્ન 58.
ડ્રાયોપિથેક્સના પૂર્વજો છે.
(A) રામાપિથેક્સ
(B) એજિપ્તોપિથેક્સ
(C) કેન્યાપિથેક્સ
(D) ઑસ્ટ્રેલોપિથેક્સ
ઉત્તર:
(B) એજિપ્તોપિથેક્સ
પ્રશ્ન 59.
…………………………… માનવ અને એપ વચ્ચે જોડતી કડી ગણાય છે.
(A) રામાપિથેક્સ
(B) એજિપ્તોપિથેક્સ
(C) કેન્યાપિથેક્સ
(D) ઑસ્ટ્રેલોપિથેક્સ
ઉત્તર:
(D) ઑસ્ટ્રેલોપિથેક્સ
પ્રશ્ન 60.
નિએન્ડરથલ મેન ……………………………… વર્ષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા હતા.
(A) 5, 00, 000
(B) 75, 000
(C) 30, 000
(D) 50, 000
ઉત્તર:
(B) 75, 000
પ્રશ્ન 61.
ઔધોગિક મેલેનિઝમ. …………………….. નું ઉદાહરણ છે.
(A) અસ્ટ્રાવાયોલેટ રેડિયેશન સામે ચામડીનું રક્ષણાત્મક અનુકૂલન
(B) ડ્રગ રેઝીસ્ટન્ટ દવા સામે પ્રતિકારકતા
(C) ઉદ્યોગોના ધુમાડાથી ત્વચા કાળી થવી.
(D) આસપાસના વાતાવરણ સામે રક્ષણાત્મક સમાનતા
ઉત્તર:
(D) આસપાસના વાતાવરણ સામે રક્ષણાત્મક સમાનતા
પ્રશ્ન 62.
પાસપાસેની ઉત્ક્રાંતિની જૂઆત ………………………….. દ્વારા થઈ છે.
(A) ડૉગફિશ અને વ્હેલ
(B) ઉંદર અને કૂતરો
(C) બેક્ટરિયમ અને પ્રોટોગ્રુઆ
(D) સ્ટારફિશ અને કેટલફિશ
ઉત્તર:
(A) ડૉગફિશ અને વ્હેલ
પ્રશ્ન 63.
ડાર્વિનવાદ પ્રમાણે કાર્બનિક ઉત્ક્રાંતિ શું છે?
(A) દખલ દેતી જાતિઓના કારણે એક જાતિમાં ખોરાક ગ્રહણ શક્તિનો ઘટાડો
(B) અંતરજાતીય સ્પર્ધા
(C) આંતરજાતીય સ્પર્ધા
(D) નિકટની જાતિઓ વચ્ચે સ્પર્ધા
ઉત્તર:
(B) અંતરજાતીય સ્પર્ધા
પ્રશ્ન 64.
વસતિમાં અવ્યવસ્થિત રીતે જનીનિક ખેંચાણ ખાસ કરીને ……………………………… દ્વારા પરિણમે છે.
(A) વસતિનું નાનું કદ
(B) જનીનિક રીતે મોટા ફેરફારો દર્શાવતી વ્યક્તિઓ
(C) વસતિમાં આંતરસંકરણ
(D) સતત રીતે વિકૃતિનો ઓછો દર
ઉત્તર:
(A) વસતિનું નાનું કદ
પ્રશ્ન 65.
અશ્મિઓની વય નક્કી કરવાની ઘણી ચોક્કસ પદ્ધતિ કઈ હતી ?
(A) રેડિયો-કાર્બન પદ્ધતિ
(B) પોટેશિયમ-આર્ગોન
(C) ઇલેક્ટ્રૉન સ્પિન રિઝોનન્સ
(D) યુરેનિયમ – લેડ પદ્ધતિ
ઉત્તર:
(A) રેડિયો-કાર્બન પદ્ધતિ
પ્રશ્ન 66.
ઓપેરોનના મત પ્રમાણે નીચે પૈકી એકનો પૃથ્વીના આદિ વાતાવરણમાં અભાવ હતો.
(A) મિથેન
(B) ઑક્સિજન
(C) હાઇડ્રોજન
(D) પાણીની વરાળ
ઉત્તર:
(B) ઑક્સિજન
પ્રશ્ન 67.
નીચે પૈકી એક જીવંત અશ્મિ નથી.
(A) ફીનાડોન
(B) આર્કિયોપ્ટેરીસ
(C) પરિપેન્ટ્સ
(D) કિંગ-ક્રેબ
ઉત્તર:
(B) આર્કિયોપ્ટેરીસ
પ્રશ્ન 68.
……………………………… હોવાં તે કાર્બનિક ઉવિકાસની તરફેણનો અગત્યનો પુરાવો છે.
(A) કાર્યસદેશ અંગો અને અવશિષ્ટ અંગો
(B) રચના દેશ અંગો
(C) રચના દશ અને કાર્યસદશ અંગો
(D) રચનાદેશ અને વિશિષ્ટ અંગો
ઉત્તર:
(D) રચનાદેશ અને વિશિષ્ટ અંગો
પ્રશ્ન 69.
…………………………… ની તરફેણમાં ગેલાપોગસ ટાપુઓનાં ફિન્ચીસ પુરાવાઓ પૂરા પાડે છે.
(A) વિકૃતિઓને કારણે ઉત્ક્રાંતિ થયેલ છે.
(B) પાછી ફરતી ઉત્ક્રાંતિ
(C) જૈવ-ભૌગોલિક ઉત્ક્રાંતિ
(D) વિશિષ્ટ ઉત્પત્તિ
ઉત્તર:
(C) જૈવ-ભૌગોલિક ઉત્ક્રાંતિ
પ્રશ્ન 70.
માનવ પૂર્વજોમાં મગજનું કદ 1000 cc થી વધારે …………………………… માં છે.
(A) હોમો ઇરેટ્સ
(B) રામાપિથેક્સ
(C) હોમો હેબિલિસ
(D) હોમો નિએન્ડરથલ
ઉત્તર:
(D) હોમો નિએન્ડરથલ
પ્રશ્ન 71.
રાસાયણિક ઉર્વિકાસની કલ્પના ………………………… પર આધારિત છે.
(A) પાણી, હવા અને ભીની માટી વચ્ચે વધુ ગરમીમાં થતી વાર આંતર પ્રક્રિયા
(B) રસાયણો પર સૂર્ય વિકિરણોની અસર
(C) યોગ્ય વાતાવરણમાં રસાયણોનું સંયોજન થતાં જીવની ઉત્પત્તિ
(D) રસાયણોનું સ્ફટિકીકરણ
ઉત્તર:
(C) યોગ્ય વાતાવરણમાં રસાયણોનું સંયોજન થતાં જીવની ઉત્પત્તિ
પ્રશ્ન 72.
ભૌગોલિક અલગીકરણના કારણે ઉત્પન્ન થતા પરિણામો પૈકી એક ………………………… .
(A) જાતિનિર્માણ અટકાવે
(B) પ્રજનનીય અલગીકરણ દ્વારા જાતિનિર્માણ
(C) અલગ પડેલા કોઈ એક પ્રદેશનાં પ્રાણીઓમાં કોઈ ફેર ના થવો.
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)
પ્રશ્ન 73.
ઔધોગિક મેલેનીઝમ પેપર્ડ મોથ જોવા મળે છે તે સાબિત કરે છે ……………………………. .
(A) ઔદ્યોગિક વિસ્તારમાં રંગવિહીન ફૂદાં ઉપર કાળા રંગના ફૂદાં પાસે પસંદગીના કોઈ લાભ નથી.
(B) રંગહીન ફૂદાં પાસે કોઈ પસંદગીના લાભ પ્રદૂષિત ઔદ્યોગિક વિસ્તાર કે બિનપ્રદૂષિત વિસ્તારમાં નથી.
(C) કાળાપણું પ્રદૂષણથી ઉત્પન્ન થયેલ લક્ષણ છે.
(D) અવ્યવસ્થિત રીતે પુનરાવર્તન દ્વારા સાચા કાળા રંગનું લક્ષણ ઉત્પન્ન થાય છે.
ઉત્તર:
(B) રંગહીન ફૂદાં પાસે કોઈ પસંદગીના લાભ પ્રદૂષિત ઔદ્યોગિક વિસ્તાર કે બિનપ્રદૂષિત વિસ્તારમાં નથી.
પ્રશ્ન 74.
…………………………. ના વિશિષ્ટ ઉદાહરણ ડાર્વિનવાદના ફિન્ચીસ છે.
(A) અનુકૂલન પામતાં વિકિરણ
(B) ઋતુકીય વિચરણ
(C) ઈંડાં સેવતાં પરોપજીવિતા
(D) જોડતી કડીઓ
ઉત્તર:
(A) અનુકૂલન પામતાં વિકિરણ
પ્રશ્ન 75.
બોગનવેલિયાના પ્રકાંડ કંટક અને કોળાનાં પ્રકાંડસૂત્રો ………………………….. નાં ઉદાહરણ છે.
(A) કાર્યસદશ અંગો
(B) રચના દશ અંગો
(C) અવશિષ્ટ અંગો
(D) પરત ફરતી ઉત્ક્રાંતિ
ઉત્તર:
(B) રચના દશ અંગો
પ્રશ્ન 76.
જો X વસતિમાં M જનીનનું પ્રમાણ 60 % હોય અને ‘m’ જનીનનું પ્રમાણ 40% હોય તો વિષમયુગ્મી સંતતિના જનીન પ્રકાર માટે સારો વિકલ્પ કયો ?
(A) 36%
(B) 16%
(C) 48%
(D) 20%
ઉત્તર:
(C) 48%
પ્રશ્ન 77.
આપેલ વિસ્તારમાં એક બિંદુએથી શરૂ થતી અને બીજા ભૌગોલિક વિસ્તારમાં ફેલાતી હોય તેવી જુદી જુદી જાતિઓની ઉત્ક્રાંતિને ……………………….. કહે છે.
(A) બંધબેસતાં વિકિરણ
(B) નૈસર્ગિક પસંદગી
(C) વિકિરણ
(D) જુદા જુદા રસ્તે ફંટાતી ઉત્ક્રાંતિ
ઉત્તર:
(A) બંધબેસતાં વિકિરણ
પ્રશ્ન 78.
મેથેરાઈટ અસર અનુસાર …………………………..
(A) નાની વસતિમાં જનીન આવૃત્તિ અચળ રહે.
(B) મોટી વસતિમાં જનીન આવૃત્તિ વધઘટ થાય.
(C) મોટી વસતિમાં જનીન આવૃત્તિ અચળ રહે.
(D) નાની વસતિમાં જનીન આવૃત્તિ વધઘટ થાય.
ઉત્તર:
(D) નાની વસતિમાં જનીન આવૃત્તિ વધઘટ થાય.
A : (Assertion) વિધાન દશાવેિ છે.
R : (Reason) કારણ દશવિ છે.
(a) A અને B બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
(b) A અને B બંને સાચાં છે, પરંતુ R એ Aની સમજૂતી નથી.
(C) A સાચું છે અને R ખોટું છે.
(d) A ખોટું છે અને R સાચું છે.
પ્રશ્ન 79.
A : આકાશગંગાઓ તારાઓ, વાયુઓ અને ધૂળનાં વાદળો ધરાવે છે.
R : બીગબેંગવાદ આપણને બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 80.
A : એસ. એલ. મિલરે પૃથ્વીના આદિવાતાવરણ જેવી સ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કરી.
R : બંધ ફલાસ્કમાં CH4, H2, NH3 અને પાણીની વરાળને 800°C તાપમાને મિશ્ર કરી ઈલેક્ટ્રોડ ગોઠવી વિધુત ઊર્જા મુક્ત કરાવી.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 81.
A : કાર્યસદેશ રચનાઓને કેન્દ્રાભિસારી ઉવિકાસ કહે છે.
R : પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ કાર્યસદેશ ચના છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 82.
A : વિવિધ જાતિઓના ઉવિકાસની પ્રક્રિયાઓ આપેલ ભૌગોલિક વિસ્તારના એક બિંદુથી શરૂ કરી બીજા ભૌગોલિક વિસ્તારો સુધી પ્રસરવાની પ્રક્રિયાને અનુકૂલિત પ્રસરણ કહે છે.
R : મેલેનાઈઝૂડ ફુદા અનુકૂલિત પ્રસરણનું ઉદાહરણ છે.
(A) a
(B) b
(C) c
(D)d
ઉત્તર:
(C) c
પ્રશ્ન 83.
A : હ્યુગો-દ-વિસના મતે વિકૃતિ એટલે વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણું.
R : ડાર્વિનની ભિન્નતા નાની અને દિશાસૂચક છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 84.
A : પ્રાગૈતિહાસિક ગુફા-કલાનો વિકાસ લગભગ 18,000 વર્ષો અગાઉ થયો.
R : પ્રાગૈતિહાસિક માનવ દ્વારા તૈયાર કરેલ ચિત્રો મધ્યપ્રદેશના સાયસન જિલ્લામાં ભીમલકતા ખડક ઉપરની ગુફામાં જોવા મળે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 85.
A : જીવજનન એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવોમાંથી પ્રજનન દ્વારા નવા જૂથોની ઉત્પત્તિ.
R : જીવજનનવાદ કુરિયરે રજૂ કર્યો.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c
પ્રશ્ન 86.
A : આજીવજનનવાદનું નિર્માણ અજૈવ પદાર્થોમાંથી થયું તેમ જણાવે છે.
R : ઉલ્કાપાષાણવાદ પ્રમાણે અવકાશી કણો અન્ય ગ્રહો પરથી આવ્યા અને સજીવ તરીકે વિકસ્યા.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 87.
A : લેમાર્કના સિદ્ધાંતને ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત કહે છે.
R : નૈસર્ગિક પસંદગી સિદ્ધાંત ડાર્વિન દ્વારા રજૂ કરાયો છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 88.
A : હાર્ડ-વિનબર્ગનો સિદ્ધાંત જનીનસેતુ અને જમીન આવૃત્તિ ઉપર આધારિત છે.
R : જનીનિક ડ્રિન્ને મેથેરાઇટ અસર કહે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 89.
A : ઓસ્ટ્રેલોપિથેક્સને એપ અને માનવ વચ્ચે જોડતી કડી કહે છે.
R : તે માનવ જેવું હિપાદચલન અને દંતવિન્યાસ ધરાવે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 90.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – III |
(a) સેન્ટેશન | (x) p2 + 2pq + q2 |
(b) હાર્ડો-વેઈનબર્ગ સિદ્ધાંત | (y) જનીન આવૃત્તિ સ્થિર અને પેઢીઓ સુધી અચળ જળવાઈ રહે છે. |
(c) હાડી-વેઈનબર્ગ સમીકરણ | (2) દ-વિસ પ્રમાણે વિકૃતિ જ જાતિનિર્માણનું કારણ છે. |
(A) (a – z) (b – x) (c – y)
(B) (a – y) (b – z) (c – x)
(C) (a – z) (b – y) (c – x)
(D) (a – x) (b – y) (c – z)
ઉત્તર:
(C) (a – z) (b – y) (c – x)
પ્રશ્ન 91.
કોલમ – I અને કોલમ – II ચોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) જનીન પ્રવાહ | (v) સમાન ફેરફારો જો તક દ્વારા પ્રાપ્ત થતા હોય. |
(b) ભિન્ન જાતિ | (w) જનીન સ્થળાંતરણ વારંવાર થતું હોય |
(c) જનીનિક વિચલન | (x) મૂળભૂત વિચલિત વસ્તી સ્થાપક બને છે. |
(d) સ્થાપક અસર | (y) નવી વસ્તીનાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખૂબ મોટો ફેરફાર |
(A) (a – w) (b – y) (c – v) (d – x)
(B) (a – y) (b – v) (c – w) (d – x)
(C) (a – v) (b – y) (c – w) (d – x)
(D) (a – w) (b – v) (c – y) (d – x)
ઉત્તર:
(A) (a – w) (b – y) (c – v) (d – x)
પ્રશ્ન 92.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) અપૃષ્ઠવંશીઓ ઉભવ્યા | (x) 320 મિલિયન વર્ષ |
(b) જડબાવિહીન માછલી | (y) 350 મિલિયન વર્ષ |
(c) સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિ | (z) 500 મિલિયન વર્ષ |
(A) (a – y) (b – z) (c – x)
(B) (a – z) (b – y) (c – x)
(C) (a – x) (b – z) (c – y)
(D) (a – x) (b – y) (c – z).
ઉત્તર:
(B) (a – z) (b – y) (c – x)
પ્રશ્ન 93.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) નિએન્ડરથલ માનવ | (w) પથ્થરોના હથિયારોથી શિકાર કરતા હતા. |
(b) ઓસ્ટ્રેલોપિથેસિન | (x) માંસ ખાતા નહોતા. |
(c) હોમો હેબિલિસ | (y) માંસ ખાતા હતા. |
(d) હોમો રિટ્સ | (z) શરીરની રક્ષા માટે ખાલનો ઉપયોગ કરતાં હતા. |
(A) (a – x) (b – y) (c – z) (d – w)
(B) (a – y) (b – z) (c – x) (d – w)
(C) (a – z) (b – w) (c – x) (d – y)
(D) (a – z) (b – x) (c – w) (d – y)
ઉત્તર:
(C) (a – z) (b – w) (c – x) (d – y)
પ્રશ્ન 94.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) હોમો સેપિયન્સ | (x) પૂર્વ આફ્રિકાના ઘાસના મેદાનમાં રહેતા હતા. |
(b) ઓસ્ટ્રેલોપિથેસિન | (y) આફ્રિકામાં પ્રગટ થયા. |
(c) આધુનિક હોમોસેપિયન્સ | (z) 75,000 – 10,000 વર્ષ અગાઉ હિમયુગ દરમિયાન પ્રગટ થાય. |
(A) (a – z) (b – x) (c – y)
(B) (a – y) (b – x) (c – z)
(C) (a – y) (b – z) (c – x)
(D) (a – z) (s – y) (c – x)
ઉત્તર:
(B) (a – y) (b – x) (c – z)
પ્રશ્ન 95.
કોલમ I, II, III અને IV ને યોગ્ય રીતે જોડો.
(A) (A – Q – y – 1), (B – R – z – 3), (C – P – w – 2), (D – s – x – 4)
(B) (A – Q – y – 1), (B – P – x – 3), (C – S – w – 2), (D – R – 2 – 4)
(C) (A – P – x – 2), (B – R – y – 1), (C – Q – z – 3), (D – S – w – 4)
(D) (A – R – w – 3), (B – S – z – 2), (C – P – y – 4), (D – Q – x – 1)
ઉત્તર:
(B) (A – Q – y – 1), (B – P – x – 3), (C – S – w – 2), (D – R – 2 – 4)
પ્રશ્ન 96.
પ્રક્રિયા જેમાં ભિન્ન ઉવિકાસીય ઇતિહાસ ધરાવતા સમાન દેખાવ સ્વરૂપ અનુકૂલનો સમાન પર્યાવરણમાં પ્રતિચારરૂપે ઉર્વિકાસ પામે છે તેને શું કહે છે ? [NEET – 2013].
(A) પ્રાકૃતિક પસંદગી
(B) કેન્દ્રગામી ઉવિકાસ
(C) અનિયમિત ઉવિકાસ
(D) અનુકૂલિત પ્રસરણ
ઉત્તર:
(B) કેન્દ્રગામી ઉવિકાસ
પ્રશ્ન 97.
વસતિમાં જનીન આવૃત્તિમાં ભિન્નતા પ્રાકૃતિક પસંદગીને બદલે આકસ્મિક રીતે થાય છે તેને શું કહે છે ? [NEET – 2013]
(A) જનીન પ્રવાહ
(B) જનીન વિચલન
(C) અનિયમિત પ્રજનન
(D) જનીનિક ભાર
ઉત્તર:
(B) જનીન વિચલન
પ્રશ્ન 98.
ડાર્વિનાવાદ પ્રમાણે કાર્બનિક ઉત્ક્રાંતિ શું છે ? [NEET – 2013]
(A) અંત:જાતીય સ્પર્ધા
(B) આંતરજાતીય સ્પર્ધા
(C) નિકટની જાતિઓ વચ્ચે સ્પર્ધા
(D) દખલ દેતી જાતિઓને કારણે એક જાતિમાં ખોરાકગ્રહણ શક્તિનો ઘટાડો
ઉત્તર:
(B) આંતરજાતીય સ્પર્ધા
પ્રશ્ન 99.
વસતિના જનીનિક સમતુલનમાં રહેવાના વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે ? [NEET – 2013]
(A) અનિયમિત સમાગમ
(B) સ્થળાંતરણનો અભાવ
(C) વિકૃતિનો અભાવ
(D) અનિયમિત સમાગમનો અભાવ
ઉત્તર:
(D) અનિયમિત સમાગમનો અભાવ
પ્રશ્ન 100.
ઓક્ટોપસની આંખ અને બિલાડીની આંખ અસમાન રચના દશવિ છે. પરંતુ તેમનું કાર્ય સમાન છે. આ શેનું ઉદાહરણ છે ? [NEET – 2013]
(A) સમમૂલક અંગો કે જે કેન્દ્રવર્તી ઉત્ક્રાંતિ વડે ઉત્ક્રાંતિ પામ્યા છે.
(B) સમમૂલક અંગો કે જે દ્વિમાર્ગી ઉત્ક્રાંતિ વડે ઉત્ક્રાંતિ પામ્યા છે.
(C) કાર્યસદશ અંગો કે જે કેન્દ્રવર્તી ઉત્ક્રાંતિ વડે ઉત્ક્રાંતિ પામ્યા છે.
(D) કાર્યસદશ અંગો કે જે દ્વિમાર્ગી ઉત્ક્રાંતિ વડે ઉત્ક્રાંતિ પામ્યા છે.
ઉત્તર:
(C) કાર્યસદશ અંગો કે જે કેન્દ્રવર્તી ઉત્ક્રાંતિ વડે ઉત્ક્રાંતિ પામ્યા છે.
પ્રશ્ન 101.
નીચેના પૈકી કયું કાર્યસદેશ અંગોનું ઉદાહરણ છે ? [NEET – 2014].
(A) ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ
(B) ઝીંગાની ઝાલરો અને મનુષ્યનાં ફેફસાં
(C) બોગનવેલના કંટકો અને કુકરબીટા (કારેલા)નાં સૂત્રોગો
(D) ડોલ્ફીનના મીનપક્ષ અને ઘોડાના પગ
ઉત્તર:
(A) ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ
પ્રશ્ન 102.
બિલાડી અને ગરોળીનું અગઉપાંગ ચાલવામાં ઉપયોગી છે. હેલનું અગ્રઉપાંગ કરવામાં ઉપયોગી છે અને ચામાચીડિયાનું અગ્રઉપાંગ ઊડવામાં ઉપયોગી છે. આ ઉદાહરણ શેના છે ? [NEET – 2014]
(A) કાર્યસદશ અંગો
(B) અનુકૂલિત પ્રસારણ
(C) સમમૂલક અંગો
(D) અભિસારી ઉદૂવિકાસ
ઉત્તર:
(C) સમમૂલક અંગો
પ્રશ્ન 103.
ઔધોગિક મેલેનિઝમ એ શેનું ઉદાહરણ છે ? [NEET – 2015)
(A) નીઓ ડાર્વિનિઝમ
(B) પ્રાકૃતિક પસંદગી
(C) વિકૃતિ
(D) નીઓ લેમાર્કઝમ
ઉત્તર:
(B) પ્રાકૃતિક પસંદગી
પ્રશ્ન 104.
પક્ષીઓની પાંખો અને કીટકોની પાંખો ……………………… [NEET – 2015)
(A) સમમૂલક અંગો ઉવિકાસની દિશા સૂચવે છે.
(B) કાર્યસદશ અંગો ઉવિકાસની દિશા સૂચવે છે.
(C) સમમૂલક અંગો ઉવિકાસની વિરુદ્ધ દિશા સૂચવે છે.
(D) વર્ગીકરણના પુરાવા ઉવિકાસની દિશા સૂચવે છે.
ઉત્તર:
(B) કાર્યસદશ અંગો ઉવિકાસની દિશા સૂચવે છે.
પ્રશ્ન 105.
જીવની ઉત્પતિની ઘટનાઓનો સાચો ક્રમ નીચેના પૈકી કયો છે ? [NEET – II – 2016].
(I) પ્રોટોબાયોટ્સનું નિર્માણ
(II) કાર્બનિક મોનોમર્સનું સંશ્લેષણ
(III) કાર્બનિક પોલિમર્સનું સંશ્લેષણ
(IV) DNA-ઉપર આધારિત જનીનિક પદ્ધતિઓનું નિર્માણ
(A) I, II, III, IV
(B) I, III, II, IV
(C) II, III, I, IV
(D) II, III, IV, I
ઉત્તર:
(C) II, III, I, IV
પ્રશ્ન 106.
માનવ વિકાસમાં કાળ પ્રમાણે પહેલાંથી હાલમાં કેવી રીતે હોય છે ? [NEET – II – 2016]
(A) ઑસ્ટ્રેલોપિથેફસ → રામાપિથેફસ → હોમો હેબિલિસ → હોમો ઇરેટ્સ
(B) રામાપિથેફસ ઑસ્ટ્રેલોપિથેફસ → હોમો હેબિલિસ → હોમો ઇરેટ્સ
(C) રામાપિથેફસ → હોમો હેબિલિસ → ઑસ્ટ્રેલોપિથેક્સ → હોમો ઇરેટ્સ
(D) ઑસ્ટ્રેલોપિથેફસ → હોમો હેબિલિસ → રામાપિથેફસ → હોમો ઇરેટ્સ
ઉત્તર:
(B) રામાપિથેફસ ઑસ્ટ્રેલોપિથેફસ → હોમો હેબિલિસ → હોમો ઇરેટ્સ
પ્રશ્ન 107.
હાડ-વિનબર્ગના સૂત્રમાં, વિષમયુગ્મી વ્યક્તિઓ (સંતતિઓ)નું આવર્તન કેવી રીતે દર્શાવાય છે ? [NEET – II – 2016]
(A) p2
(B) 2pq
(C) pg
(D) q2
ઉત્તર:
(B) 2pq
પ્રશ્ન 108.
જનીનિક ડિફટ (જનીનિક વિચલન) ક્યારે સંચાલિત હોય છે ? [NEET – II – 2016]
(A) નાની અલગ કરેલ વસતિ
(B) મોટી અલગ કરેલ વસતિ
(C) અપ્રજનનીય વસતિ
(D) ધીમી પ્રજનનીય વસતિ
ઉત્તર:
(A) નાની અલગ કરેલ વસતિ
પ્રશ્ન 109.
જીવની ઉત્પત્તિ વિષયક બે વિધાનો નીચે આપેલ છે.
(a) પૃથ્વી ઉપર સૌપ્રથમ ઉદ્ભવ પામેલ સજીવો હરિત દ્રવ્ય વિહીન અને શ્વસન નહોતા કરી શકતા તેમ માનવામાં આવે છે.
(b) પ્રથમ વખત ખોરાક બનાવનારા સજીવો રસાયણસંશ્લેષી હતાં કે જેઓ ક્યારેય ઓક્સિજન મુક્ત કરેલ ન હતો.
ઉપરોક્ત બંને વિધાનો પરથી નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે ? [NEET – I – 2016]
(A) (b) સાચો છે, જયારે (a) ખોટો છે.
(B) (a) અને (b) બંને સાચાં છે.
(C) (a) અને (b) બંને ખોટાં છે.
(D) (a) સાચો છે, જયારે (b) ખોટો છે.
ઉત્તર:
(B) (a) અને (b) બંને સાચાં છે.
પ્રશ્ન 110.
નીચે દશવિલ રચનાઓ પૈકી કઈ રચના પક્ષીની પાંખને સમમૂલક હોય છે ? [NEET – I – 2016].
(A) ફૂદાંની પાંખ
(B) સસલાનું પશ્ચઉપાંગ
(C) વ્હેલનું મીનપક્ષ
(D) શાર્કનું પૃષ્ઠ મીનપક્ષ
ઉત્તર:
(C) વ્હેલનું મીનપક્ષ
પ્રશ્ન 111.
કાર્યસદેશ અંગો એ શેની રચનાઓ છે ? [NEET – I – 2016]
(A) કેન્દ્રગામી ઉવિકાસ
(B) ભાગીદારીવાળી પૂર્વજોની વંશપરંપરા
(C) સ્થાયીકરણ પસંદગી
(D) ભિન્ન માર્ગે થતો ઉવિકાસ
ઉત્તર:
(A) કેન્દ્રગામી ઉવિકાસ
પ્રશ્ન 112.
નીચેનામાંથી કયું ઘોડાનું ગોત્ર સૂચવે છે ?[NEET – 2017]
(A) ઈક્વીડી
(B) પેરીસ્સોડકટીલા
(C) કેબેલસ
(D) ફેરસ
ઉત્તર:
(B) પેરીસ્સોડકટીલા
પ્રશ્ન 113.
હ્યુગો-દ-વિસના મતે ઉર્વિકાસની પ્રક્રિયા. [NEET – 2018 ]
(A) નાની વિકૃતિઓ છે.
(B) બહુતબક્કીય વિકૃતિઓ છે.
(C) સ્વરૂપ પ્રકારમાં ભિન્નતા છે.
(D) સૉલ્ટેશન છે.
ઉત્તર:
(B) બહુતબક્કીય વિકૃતિઓ છે.
પ્રશ્ન 114.
નીચે આપેલા અપસારી કે બહિર્ગામી ઉત્ક્રાંતિ માટેના ઉદાહરણો પૈકી ખોટો વિકલ્પ પસંદ કરો. [NEET – 2018]
(A) ઓક્ટોપસ, ચામાચીડિયું અને મનુષ્યની આંખ
(B) મનુષ્ય, ચામાચીડિયું અને ચિત્તાના અગ્ર ઉપાંગો
(C) ચામાચીડિયું, મનુષ્ય અને ચિત્તાનું મગજ
(D) ચામાચીડિયું, મનુષ્ય અને ચિત્તાનું હૃદય
ઉત્તર:
(A) ઓક્ટોપસ, ચામાચીડિયું અને મનુષ્યની આંખ
પ્રશ્ન 115.
ઘણા પૃષ્ઠવંશીઓમાં અગ્ર ઉપાંગનાં હાડકાઓની સામ્યતા એ આનું ઉદાહરણ છે. [NEET – 2018]
(A) અનુકૂલિત વિકિરણ
(B) સમભૂલકતા
(C) અભિસારી ઉવિકાસ
(D) વિષમૂલકતા
ઉત્તર:
(B) સમભૂલકતા
પ્રશ્ન 116.
હોમીનીસને તેમના મગજના સાચા કદ સાથે યોગ્ય રીતે જોડો: [NEET – 2019]
(a) હોમો હેબિલિસ | (i) 900cc |
(b) હોમો નીઅન્ડરથેલેન્સીસ | (ii) 1350cc |
(c) હોમો ઇરેક્ટસ | (iii) 650-800cc |
(d) હોમો સેપીઅન્સ | (iv) 1400cc |
સાચો વિકલ્પ પસંદ કરો.
ઉત્તર:
(D) (a) – (iii), (b) – (iv), (c) – (i), (d) (ii)
પ્રશ્ન 117.
એક જાતિમાં નવજાતનું વજન 2 થી 5 kg વચ્ચેનું હોય છે. 97 % નવજાત પૈકીના સરેરાશ 3 થી 3.3 kg વજન ધરાવતા નવજાત બચી જાય છે જ્યારે 99 % બાળકો 2 થી 2.5 kg કે 4.5 થી 5 kg વજન ધરાવતા જન્મે છે તેઓ મૃત્યુ પામે છે. તો આ કયા પ્રકારની પસંદગીની પ્રક્રિયા છે ? [NEET – 2019]
(A) સાઇક્લિક (ચક્રીય) સિલેક્શન
(B) ડાઇરેક્શનલ સિલેક્શન
(C) સ્ટેબિલાઇઝિંગ સિલેક્શન
(D) ડીસરપ્ટીવ સિલેક્શન
ઉત્તર:
(C) સ્ટેબિલાઇઝિંગ સિલેક્શન
પ્રશ્ન 118.
હ્યુગો દ્ ધિસ દ્વારા રજૂ કરાયેલ કે વિવિધતા એ વિકૃતિને કારણે હોય છે તે આ છે ? [NEET – 2019]
(A) નાની અને દિશાવિહીન
(B) અસ્તવ્યસ્ત અને દિશા સહિત
(C) અસ્તવ્યસ્ત અને દિશાવિહીન
(D) નાની અને દિશા સહિત
ઉત્તર:
(C) અસ્તવ્યસ્ત અને દિશાવિહીન
પ્રશ્ન 119.
અગ્રઉપાંગના અસ્થિઓની ભાતમાં સમાનતા જોવા મળે તે …………………………. છે. [માર્ચ – 20200]
(A) પરિઘવર્તી ઉવિકાસ
(B) અપસારી ઉવિકાસ
(C) કેન્દ્રાભિસારી ઉવિકાસ
(D) ત્રિજયાવર્તી ઉવિકાસ
ઉત્તર:
(B) અપસારી ઉવિકાસ
પ્રશ્ન 120.
પ્રાકૃતિક પસંદગીના રેખાંકિત નિરુપણમાં બે શિખરોનું નિર્માણ થાય તે ઘટના ……………………….. અસર દશવિ છે. [માર્ચ – 2020].
(A) વિક્ષેપક
(B) દિશાસૂચક
(C) સ્થિર
(D) ભંગાણજનક
ઉત્તર:
(A) વિક્ષેપક
પ્રશ્ન 121.
હોમો ઈરટ્સના મગજની ક્ષમતા …………………………. હતી. [માર્ચ – 2020].
(A) 650 – 800 CC
(B) 1400 CC
(C) 900 CC
(D) 1200 CC
ઉત્તર:
(C) 900 CC
પ્રશ્ન 122.
ઉર્વિકાસ દરમિયાન ………………………….. માંથી પ્રથમ ઉભયજીવીઓ | ઊિતરી આવ્યા છે. [માર્ચ – 2020]
(A) સરિસૃપ
(B) કાસ્થિ મત્સ્ય
(C) અસ્થિ મલ્ય
(D) લોબફિન્સ
ઉત્તર:
(D) લોબફિન્સ
પ્રશ્ન 123.
હોમો હેબિલિસના મગજની ક્ષમતા ………………………. ની વચ્ચે હતી. [ઓગસ્ટ – 2020].
(A) 1350 – 1450 CC
(B) 1250 – 1300 CC
(C) 650 – 800 CC
(D) 550 – 700 CC
ઉત્તર:
(C) 650 – 800 CC
પ્રશ્ન 124.
“ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ તબક્કાઓમાંથી ક્યારેય પસાર થતો નથી” આ વિધાન આપનાર વૈજ્ઞાનિકનું નામ આપો. [ઓગસ્ટ – 2020].
(A) કાર્લ અર્ન્સ્ટ વૉન બાયેર
(B) થોમસ મા©સ
(C) આશ્લેડ વાલેસ
(D) ઓપેરીન અને હાર્લ્ડન
ઉત્તર:
(A) કાર્લ અર્ન્સ્ટ વૉન બાયેર
પ્રશ્ન 125.
કુકરબીટાના સૂત્ર અને બોગનવેલના કંટક કયા પ્રકારનો ઉવિકાસ છે ? [ઓગસ્ટ – 2020].
(A) અપસારી અને કેન્દ્રાભિસારી
(B) કેન્દ્રાભિસારી
(C) અપસારી
(D) દિશાસૂચક
ઉત્તર:
(C) અપસારી
પ્રશ્ન 126.
માનવ ઉવિકાસમાં મગજની સૌથી ઓછી ક્ષમતા ધરાવતો માનવ કોણ હતું ? (GUJCET – 2020]
(A) હોમો હેબિલિસ
(B) નિએન્ડરથલ માનવ
(C) હોમો સેપિયન્સ
(D) હોમો ઇરેટ્સ
ઉત્તર:
(A) હોમો હેબિલિસ
પ્રશ્ન 127.
બોગનવેલના કંટક અને કુકરબીટાના પ્રકાંડસૂત્ર શાનું ઉદાહરણ દશવિ છે ? [GUJCET -2020].
(A) સમમૂલક અંગો
(B) કાર્યસદશ અંગો
(C) અવશિષ્ટ અંગો
(D) આમાંથી કોઈ પણ નહિ.
ઉત્તર:
(A) સમમૂલક અંગો
પ્રશ્ન 128.
નીચેનામાંથી કયું માનવજનિત કાયના લીધે બદલાયેલા પર્યાવરણના કારણે ઉત્ક્રાંતિ પામેલ સજીવનું સાચું ઉદાહરણ છે ? [NEET – 2020]
(a) ગેલેપેગોઝ ટાપુ પરની ડાર્વિન ફિન્ચ
(b) તૃણનાશક પ્રતિરોધી ઘાસ
(C) દવા પ્રતિરોધી સુકોષકેન્દ્રિઓ
(d) કૂતરા જેવી માનવસર્જિત પાલતુ જાતિઓ
(A) ફક્ત (a)
(B) (a) અને (C)
(C) (b), (C) અને (d)
(D) ફક્ત (d)
ઉત્તર:
(C) (b), (C) અને (d)
પ્રશ્ન 129.
ઉદ્વિકાસનો ધૂણવિજ્ઞાનિકી આધાર, આમણે વખોડ્યો. [INEET – 2020]
(A) કાર્લ અર્નસ્ટ વૉન બૅઅર
(B) આલ્લેડ વૉલેસ
(C) ચાર્લ્સ ડાર્વિન
(D) પેરિન
ઉત્તર:
(A) કાર્લ અર્નસ્ટ વૉન બૅઅર
પ્રશ્ન 130.
એસ.એલ.સીલરે, તેમના પ્રયોગોમાં એક બંધ લાસ્કમાં આ બધાને મિશ્રણ કરી એમિનો એસિડ ઉત્પન્ન કર્યો. [NEET – 2020]
(A) મિથેન, હાઇડ્રોજન, એમોનિયા અને વરાળને 800 °C પર
(B) CH3, H2, NH4, અને વરાળને 800 °C પર
(C) મિથેન, હાઇડ્રોજન, એમોનિયા અને વરાળને 600 °C પર
(D) CH3, H2, NH3 અને વરાળને 600 °C પર
ઉત્તર:
(A) મિથેન, હાઇડ્રોજન, એમોનિયા અને વરાળને 800 °C પર
પ્રશ્ન 131.
પેંગ્વિન અને ડોલ્ફીનના ફિલપર્સ ………………………….. નું ઉદાહરણ છે. [NEET – 2020].
(A) અનુકૂલિત પ્રસરણ
(B) કેન્દ્રાભિસારી ઉદૂવિકાસ
(C) ઔદ્યોગિક મેલાનિઝમ
(D) પ્રાકૃતિક પસંદગી
ઉત્તર:
(B) કેન્દ્રાભિસારી ઉદૂવિકાસ