Solving these GSEB Std 12 Chemistry MCQ Gujarati Medium Chapter 6 તત્ત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 12 Chemistry MCQ Chapter 6 તત્ત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો in Gujarati
પ્રશ્ન 1.
નીચેનામાંથી કોપરની અયસ્ક કઈ છે ?
(A) કેલેમાઇન
(B) સિડેરાઇટ
(C) કૉપરગ્લાન્સ
(D) ઝિંકાઇટ
જવાબ
(C) કૉપ૨ગ્લાન્સ
પ્રશ્ન 2.
નીલમમાં કઈ ધાતુની અશુદ્ધિ હોય છે ?
(A) Zn
(B) Fe
(C) Cr
(D) CO
જવાબ
(D) CO
પ્રશ્ન 3.
આયર્ન ધાતુના નિષ્કર્ષણ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ ઉપયોગી છે ?
(A) જલીય પ્રક્ષાલન
(B) ચુંબકીય અલગીકરણ
(C) ફીણપ્લવન
(D) ભૂંજન
જવાબ
(B) ચુંબકીય અલગીકરણ
પ્રશ્ન 4.
પૃથ્વીના પોપડામાં નીચેનામાંથી કઈ ધાતુ વિપુલ પ્રમાણમાં મળી આવે છે ?
(A) Al
(B) Fe
(C) Pt
(D) Ag
જવાબ
(A) Al
પ્રશ્ન 5.
જેમસ્ટોન કયા સંયોજનનું અશુદ્ધ સ્વરૂપ છે ?
(A) Fe3O4
(B) ZnCO3
(C) Al2O3
(D)FeCO3
જવાબ
(C) Al2O3
પ્રશ્ન 6.
વાન આર્કેલે નીચેનામાંથી કઈ ધાતુનું શુદ્ધીકરણ દર્શાવ્યું ?
(A) Sn
(B) Ti
(C) Zr
(D) (B) અને (C) બંને
જવાબ
(D) (B) અને (C) બંને
પ્રશ્ન 7.
ધાતુકર્મવિધિના સિદ્ધાંતને સમજવા માટે કયા પાયાના ખ્યાલોની જાણકારી હોવી જરૂરી છે ?
(A) રાસાયણિક ગતિકીના
(B) ઉષ્માગતિશાસ્ત્રના
(C) અધિશોષણના
(D) આપેલા ત્રણેય
જવાબ
(B) ઉષ્માગતિશાસ્ત્રના
પ્રશ્ન 8.
નીચેનામાંથી કયો પદાર્થ ‘સ્વેગ’ તરીકે ઓળખાય છે ?
(A) Fe3O4
(B) Cu(OH)2
(C) FeSiO3
(D) FeS2
જવાબ
(C) FeSiO3
પ્રશ્ન 9.
ધાતુના શુદ્ધીકરણની દ્રાવગલન પદ્ધતિ કઈ ધાતુના શુદ્ધીકરણ માટે ઉપયોગી છે ?
(A) ટિન
(B) ગોલ્ડ
(C) ઝિંક
(D) સિલ્વર
જવાબ
(A) ટિન
પ્રશ્ન 10.
આયર્ન પર જસતનો ઢોળ ચઢાવવા કઈ ધાતુનો ઉપયોગ થાય છે ?
(A) કૉપર
(B) આયર્ન
(C) ઍલ્યુમિનિયમ
(D) ઝિક
જવાબ
(D) ઝિક
પ્રશ્ન 11.
કોપરના નિષ્કર્ષણમાં ધનઅવસ્થામાં મળેલા કૉપર પર ફોલ્લા દેખાય છે, જે કોના ઉત્પન્ન થવાથી જોવા મળે છે ?
(A) SO2
(B) ZnO2
(C) MgO
(D) Cr2O3
જવાબ
(A) SO2
પ્રશ્ન 12.
નીચેનામાંથી કઈ ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ નથી ?
(A) વાયુ ક્રોમેટોગ્રાફી
(B) સ્તંભ ક્રોમેટોગ્રાફી
(C) પેપર ક્રોમેટોગ્રાફી
(D) ઘન ક્રોમેટોગ્રાફી
જવાબ
(D) થન ક્રોમેટોગ્રાફી
પ્રશ્ન 13.
2[M(CN)2]–(aq) + Zn(s) → x + 2M(s) વો x શોધો.
(A) [Zn2(CN)4]3-(aq)
(B) [Zn2(CN)4]2-(aq)
(C) [Zn2(CN)6]2-(aq)
(D) [M(CN)2]–(aq)
જવાબ
(B) [Zn2(CN)4]2-(aq)
પ્રશ્ન 14.
કેલ્શિનેશન પદ્ધતિ કઈ કાચી ધાતુને લાગુ પડે છે ?
(A) સલ્ફાઈડ
(B) ઑક્સાઇડ
(C) કાર્બોનેટ
(D) (B) અને (C) બંને
જવાબ
(D) (B) અને (C) બંને
પ્રશ્ન 15.
ગબ્સ ઊર્જામાં ફેરફાર દર્શાવતું સમીકરણ નીચેના પૈકી ક્યું છે ?
(A) ΔG = ΔH – TΔS
(B) ΔG = ΔH + TΔS
(C) ΔG = +RT /nQc
(D) –ΔG = ΔH – TΔS
જવાબ
(A) ΔG = ΔH – TΔS S
પ્રશ્ન 16.
ΔG° વિરુદ્ધ T ના આલેખો દોરી તેમનો અભ્યાસ કયા વૈજ્ઞાનિકે કર્યો ?
(A) ફેરાર્ડ
(B) આઇન્સ્ટાઇને
(C) હ્યુન્સે
(D) એલિંગહામે
જવાબ
(D) એલિંગહામે
પ્રશ્ન 17.
ફીણપ્લવન પદ્ધતિમાં ફીણ સ્થાયીકારકો તરીકે કયો પદાર્થ વપરાય છે ?
(A) ઝેન્થેટ
(C) એનિલિન
(B) પાઇન ઑઇલ
(D) ફેટી એસિડ
જવાબ
(C) એનિલિન
પ્રશ્ન 18.
નીચેનામાંથી કઈ પદ્ધતિમાં આયર્ન ઓક્સાઇડનો ‘ધાતુમા’ તરીકે આયર્ન સિલિકેટ અને કૉપર મેરે’ સ્વરૂપમાં નીપજે છે ?
(A) નિસ્તાપન
(B) મૂંજન
(C) (A) અને (B) બંને
(D) વાન આર્કેલ
જવાબ
(B) મૂંજન
પ્રશ્ન 19.
જર્મન સિલ્વર જેવી મિશ્રધાતુમાં નીચે પૈકી કઈ ધાતુ વપરાય છે ?
(A) Ni
(B) Mg
(C) Pt
(D) Ag
જવાબ
(A) Ni
પ્રશ્ન 20.
રિડકશન પામેલા લોખંડના ચોસલા તે છિદ્રાળુ લોખંડના ચોસલા કહેવામાં આવે છે. જેમાં કોના ઉપયોગ દ્વારા ચોસલા બને છે ?
(A) ચારકોલ
(B) કૉપર
(C) નિકલ
(D)સિલિકોન
જવાબ
(A) ચારકોલ
પ્રશ્ન 21.
હૉલ-હેરોલ્ટ પદ્ધતિમાં 1 કિગ્રા A1 ના ઉત્પાદન દરમિયાન ………………………………… કિગ્રા ગ્રેફાઇટ ઍનોડ ખવાઈ જાય છે.
(A) 0.1
(B) 0.5
(C) 1
(D) 0.2
જવાબ
(B) 0.5
પ્રશ્ન 22.
ઇલેક્ટ્રૉન મેળવીને થતી ડિક્શન પ્રક્રિયાને શું કહેવાય ?
(A) ઑક્સિડેશન
(B) રિડક્શનકર્તા
(C) ઇલેક્ટ્રૉનેશન
(D) પાયરો ધાતુકર્મવિધિ
જવાબ
(C) ઇલેક્ટ્રૉનેશન
પ્રશ્ન 23.
અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કૉપર મેળવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે ?
(A) ક્રોમેટોગ્રાફી
(B) વિદ્યુતવિભાજન
(C) ઝોન શુદ્ધીકરણ
(D) દ્રાવલન
જવાબ
(B) વિદ્યુતવિભાજન
પ્રશ્ન 24.
પૃથ્વીના પોપડામાં ઍલ્યુમિનિયમ ધાતુ વજનથી આશરે કેટલા ટકા જેટલું હોય છે ?
(A) 7.3 %
(B) 6.3 %
(C) 5.3%
(D)8.3 %
જવાબ
(D) 8.3 %
પ્રશ્ન 25.
Ag માંથી Ag+ અને Au માંથી Au+ બનવાની પ્રક્રિયા કેવા પ્રકારની છે ?
(A) ઑક્સિડેશન
(B) રિડક્શન
(C) રેડોલ
(D) સંતુલન
જવાબ
(A) ઑક્સિડેશન
પ્રશ્ન 26.
નીચેનામાંથી ઘડતર લોખંડનો ઉપયોગ શેમાં નથી ?
(A) ગટરની પાઇપ બનાવવા
(B) રેલવેના સ્લીપર બનાવવા
(C) રમકડાં બનાવવા
(D) બૅટરીની બનાવટમાં
જવાબ
(D) બૅટરીની બનાવટમાં
પ્રશ્ન 27.
નીચેનામાંથી કઈ ધાતુનો ઉપયોગ ક્રોમિયમ અને મેંગેનીઝ ધાતુઓને તેમના ઑક્સાઇડમાંથી મેળવવા માટે થાય છે ?
(A) ઍલ્યુમિનિયમ
(B) કૉપર
(C) ક
(D) આયર્ન
જવાબ
(A) ઍલ્યુમિનિયમ
પ્રશ્ન 28.
નિકલનાં શુદ્ધીકરણ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ ઉપયોગી છે ?
(A) વાન આર્કેલ
(B) ક્રોમેટોગ્રાફી
(C) મોન્ડ પ્રક્રમ
(D) ઝોન રિફાઇનિંગ
જવાબ
(C) મોન્ડ પ્રક્રમ
પ્રશ્ન 29.
ઊંચી શુદ્ધતાવાળી ઘાતુઓ મેળવવા માટે નીચેના પૈકી કઈ પદ્ધતિનો સમાવેશ થતો નથી ?
(A) વિદ્યુતવિભાજન
(B) દ્વાવલન
(C) નિસ્યંદન
(D) નિસ્તાપન
જવાબ
(D) નિસ્તાપન
પ્રશ્ન 30.
ધાતુઓનું અયાંથી નિષ્કર્ષણ અને અલગન નીરોનામાંથી ક્યા મુખ્ય તબક્કાનો સમાવેશ થતો નથી ?
(A) અયસ્કનું સંકેન્દ્રશ
(B) ધાતુનું તેની સંકેન્દ્રિત અયસ્કમાંથી અલગન
(C) ધાતુનું શુદ્ધીકરણ
(D) તાપમાનનો ગાળો નક્કી કરવો.
જવાબ
(D) તાપમાનનો ગાળો નક્કી કરવો.
પ્રશ્ન 31.
નિષ્કર્ષણના હેતુ માટે ઍલ્યુમિનિયમ માટે નીચેનામાંથી કઈ ધાતુ પસંદ કરવામાં આવે છે ?
(A) બૉક્સાઇટ
(B) આયર્ન
(C) ઑક્સાઇડ અપસ્ક
(D) ઝિંક
જવાબ
(A) બૉક્સાઇટ
પ્રશ્ન 32.
પૃથ્વીના પોપડામાંથી સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી કઈ બીજા સ્થાને જોવા મળે છે ?
(A) કૉપર
(B) કિ
(C) આયર્ન
(D) આયોડિન
જવાબ
(C) આયર્ન
પ્રશ્ન 33.
કાચીધાતુમાંથી બિનજરૂરી પદાર્થો કે અશુદ્ધિઓને દૂર કરી શુદ્ધ ધાતુ મેળવવાની પદ્ધતિને શું કહે છે ?
(A) ધાતુકર્મવિધિ
(B) વિદ્યુતવિભાજન
(C) રિડક્શન
(D) શુદ્ધીકરણ
જવાબ
(A) ધાતુકર્મવિધિ
પ્રશ્ન 34.
કાચીધાતુમાંથી ધાતુ મેળવવા માટેનો મુખ્ય તબક્કો કયો છે ?
(A) ધાતુનું શુદ્ધીકરણ
(B) સંકેન્દ્રિત કાચીધાતુમાંથી ધાતુનું અલગીકરણ
(C) કાચીધાતુનું સંકેન્દ્રીકરણ
(D) (A), (B) અને (C) ત્રણૈય
જવાબ
(D) (A), (B) અને (C) ત્રણૈય
પ્રશ્ન 35.
પૃથ્વીના પોપડામાંથી મળતાં તત્ત્વોમાં ઍલ્યુમિનિયમ ધાતુ કર્યું સ્થાન ધરાવે છે ?
(A) બીજું
(B) ત્રીજું
(C) છઠ્ઠું
(D) ચોથું
જવાબ
(B) ત્રીજું
પ્રશ્ન 36.
મૅગ્નેટાઈટ એ ………………………………. ની ખનીજ છે,
(A) Fe
(B) Zn
(C) AI
(D) CH
જવાબ
(A) Fe
પ્રશ્ન 37.
કેલેમાઈન એ કેવા પ્રકારની ખનીજ છે ?
(A) Ca ની કાર્બોનેટ ખનીજ
(B) Mg ની સલ્ફાઇડ ખનીજ
(C) Zn નીહાઈડ્રૉક્સાઇડ
(D) Zn ની કાર્બોનેટ ખનીજ
જવાબ
(D) Zn ની કાર્બોનેટ ખનીજ
પ્રશ્ન 38.
કૉપરની આયર્નમુક્ત કાધાતુ કઈ છે ?
(A) કૉપર પાઇરાઇટસ
(B) કોપરગ્લાન્સ
(C) ક્યુપ્રાઇટ
(D) મેલેકાઇટ
જવાબ
(A) કૉપર પાઈરાઇટસ
પ્રશ્ન 39.
યોગ્ય જોડકાં જોડો.
(A) (1 – R), (2 – P), (3 – Q)
(B) (1 – R), (2 – Q), (3 – N)
(C) (1 – ), (2 – M), (3 – N)
(D) (1 – R), (2 – P), (3 – NJ
જવાબ
(C) (1 – R), (2 – M), (3 – N)
પ્રશ્ન 40.
ઝિંકની કાચીધાતુ કઈ છે ?
(A) કેમેટાઇટ
(B) કૉપર પાઇરાઇટ્સ
(C) ઝિંક બ્લેન્ડ
(D)બૉક્સાઇટ
જવાબ
(C) ઝિંક બ્લેન્ડ
પ્રશ્ન 41.
સલ્ફાઇડ ખનીજોમાંથી ધાતુ મેળવવી ઓછી પસંદ કરવામાં આવે છે, કારણ કે ………………………….. .
(A) તે ખનીજો મોંઘી હોય છે.
(B) તેઓના રિડક્શન મુશ્કેલ છે.
(C) તેમાંથી નીકળતો સલ્ફર ડાયોક્સાઈડ વાયુ પ્રદૂષણ ફેલાવે છે.
(D) (B) અને (C) બંને
જવાબ
(D) (B) અને (C) બંને
પ્રશ્ન 42.
……………………… કાર્બોનેટ અયસ્ક છે.
(A) પાયરોલ્યુસાઇટ
(B) મેલેકાઇટ
(C) કેસિટરાઇટ
(D) ડાયાસ્પોર
જવાબ
(B) મેલેકાઇટ
પ્રશ્ન 43.
…………………………. એ કોપર અને આયર્ન એમ બંને ધરાવે છે.
(A) કૉપર પાઇરાઇટ્સ
(B) ચાકોસાઇટ
(C) મેલે કાઇટ
(D) ક્યુપ્રાઇટ
જવાબ
(A) કૉપર પાઈરાઇટ્સ
પ્રશ્ન 44.
પૃથ્વીના પોપડામાંથી મળતા તત્ત્વોનો ટકાવાર પ્રમાણની દૃષ્ટિએ યોગ્યક્રમ દર્શાવો.
(A) Al > Ca > Fe
(B) Al > Fe > Ca
(C) Ca > Al > Fe
(D) Fe> Al >Ca
જવાબ
(B) Al > Fe > Ca
પ્રશ્ન 45.
કાચીધાતુના સંકેન્દ્રણમાં ચુંબકીય ક્ષેત્ર ક્યારે લાગુ પાડી શકાય ?
(A) કાચીધાતુ અને ગેંગ બંને ચુંબકીય આકર્ષણ ધરાવે ત્યારે
(B) કાચીધાતુ અને ગેંગ બંને પૈકી કોઈ એક ચુંબકીય આકર્ષણ ન ધરાવે ત્યારે
(C) કાચીધાતુ અને ગેંગ પૈકી કોઈ એક ચુંબકીય આકર્ષણ ધરાવે ત્યારે
(D) આમાંથી એક પણ નહીં
જવાબ
(C) કાચીધાતુ અને ગેંગ પૈકી કોઈ એક ચુંબકીય આકર્ષણ ધરાવે ત્યારે
પ્રશ્ન 46.
સલ્ફાઇડયુક્ત કાચીધાતુને એકઠી કરવાના સંયોજન તરીકે ફીણલવન પદ્ધતિમાં ક્યો પદાર્થ વપરાય છે ?
(A) ચરબીજન્ય એસિડ (ફૅટી ઍસિડ)
(B) પાઇન ઓઇલ
(C) ઝેન્થેટ સંયોજન
(D) (A), (B) અને (C) ત્રણેય
જવાબ
(D) (A), (B) અને (C) ત્રણેય
પ્રશ્ન 47.
ઝિંક ઑક્સાઇડમાંથી રિક્શન પદ્ધતિથી મેળવેલ ઝિંક ક્યા નામથી ઓળખાય છે ?
(A) રિટોર્ટ
(B) સ્પેક્ટર
(C) ફોલ્લાવાળું ઝિંક
(D) કોન્સ્ટન્ટન
જવાબ
(B) સ્પેક્ટર
પ્રશ્ન 48.
………………………….. કાચી ધાતુ માટે ફીણપ્લવન પદ્ધતિ ઉપયોગી છે.
(A) બોક્સાઇટ
(C) હેમેટાઇટ
(B) સિન્નાબાર
(D) હોર્ન સિલ્વર
જવાબ
(B) સિન્નાબાર
પ્રશ્ન 49.
4Ag(s) + 8CN–(aq) + 2H2O(l) + O2(g) → X + 4OH–(aq) તો X = …………………. .
(A) [Ag(CN)2]–
(B) [Ag(CN)4]–
(C) Ag CN
(D) [4Ag(CN)2]–
જવાબ
(D) [4Ag(CN)2]–
પ્રશ્ન 50.
Ag ની NaCN સાથે પ્રક્રિયા કરતાં કહ્યું સંકીર્ણ બને છે ?
(A) [Ag(CN)2]2-
(B) [Ag(CN)2]–
(C) [Ag(CN)]–
(D) [Ag(CN)3]–
જવાબ
(B) [Ag(CN)2]–
પ્રશ્ન 51.
સોનાનું નિક્ષાલન ……………………… દ્વારા થાય છે.
(A) CaCN2
(B) KCN
(C) HCN
(D) NaCN
જવાબ
(B) KCN
પ્રશ્ન 52.
FeCrO4 ધરાવતી દિનની કાચીધાતુનું સંકેન્દ્રણ કેવી રીતે થઈ શકે ?
(A) ફીણપ્લવન
(B) ચુંબકીય અલગીકરણ
(C) ગુરુત્વાકર્ષીય અલગીકરણ
(D) ઇલેક્ટ્રોસ્ટેટિક અવક્ષેપન
જવાબ
(B) ચુંબકીય અલગીકરણ
પ્રશ્ન 53.
વિદ્યુતવિભાજન પદ્ધતિથી કઈ ધાતુનું શુદ્ધીકરણ કરવામાં આવે છે ?
(A) ટિન
(B) સિલિકોન
(C) ઝિંક
(D) મરક્યુરી
જવાબ
(C) ઝિક
પ્રશ્ન 54.
ભૂંજન સામાન્ય રીતે …………………….. ની કિસ્સામાં કરવામાં આવે છે.
(A) સિલિકેટ ખનીજતે
(B) ઓક્સાઇડ ખનીજો
(C) કાર્બોનેટ ખનીજો
(D)સલ્ફાઇડ ખનીજો
જવાબ
(D) સલ્ફાઇડ ખનીજું
પ્રશ્ન 55.
ΔG° અને સંતુલન અચળાંક K વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર નીરોના પૈકી ક્યું છે ?
(A) ΔG° = RT In
(B) ΔG° = -RT InK
(C) ΔG° = \(\frac{\mathrm{RT}}{n}\) K
(D) K = \(\frac{\Delta \mathrm{G}^{\circ}}{\mathrm{RT} \ln } \)
જવાબ
(B) ΔG° = -RT InK
પ્રશ્ન 56.
E°cell અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ જણાવો.
(A) E°cell = \(\frac{\mathrm{RT}}{n \mathrm{~F}}\) In K
(B) E°cell = \(-\frac{\mathrm{RT}}{n \mathrm{~F}} \) In K
(C) E°cell = \(-\frac{\mathrm{R} t}{n \mathrm{~F}}\) In K
(D) E°cell = \(-\frac{n \mathrm{~F}}{\mathrm{RT}} \)In K
જવાબ
(A) E°cell = \(\frac{\mathrm{RT}}{n \mathrm{~F}}\) In K
પ્રશ્ન 57.
કયા સંજોગોમાં પ્રક્રિયા સ્વયંસ્ફુરિત બને ?
(A) E° અને ΔG° નું મૂલ્ય ઋણ
(B) E° અને ΔG નું મૂલ્ય ધન
(C) E° ઋણ અને ΔG° ધન હોય.
(D) E° ધૂન અને ΔG° ઋણ હોય.
જવાબ
(D) E° ધૂન અને ΔG° ઋણ હોય.
પ્રશ્ન 58.
CuSO4 ના દ્રાવણમાં લોખંડની ખીલી નાખતાં ……………………………
(A) Fe નું ઑક્સિડેશન ન થાય.
(B) દ્રાવણનો વાદળી રંગ ઝાંખો પડે.
(C) Cu2+ નું રિડક્શન ન થાય.
(D) Fe નું રિડક્શન થાય.
જવાબ
(B) દ્રાવસનો વાદળી રંગ ઝાંખો પડે.
પ્રશ્ન 59.
નિસ્યંદન જેવી શુદ્ધીકરણ પદ્ધતિ નીચેના પૈકી કઈ ધાતુ માટે વપરાય છે ?
(A) Zn
(C) Pt
(B) Hg
(D) (A) અને (B) બંને
જવાબ
(D) (A) અને (B) બંને
પ્રશ્ન 60.
ક્રોમેટોગ્રાફી અલગીકરણમાં કો સિદ્ધાંત વપરાય છે ?
(A) અધિશોષણુ
(B) જલીકરણ
(C) અવક્ષેપન
(D) વિધટન
જવાબ
(A) અધિશોષણ
પ્રશ્ન 61.
કઈ ધાતુના પાતળા વરખ સિગારેટના ખોખામાં વપરાય છે ?
(A) Al
(B) Mg
(C) Zn
(D) CH
જવાબ
(A) Al
પ્રશ્ન 62.
ડેલ્ટામેટલ જેવી મિશ્રધાતુમાં નીચે પૈકી કઈ ધાતુ વપરાય છે ?
(A) Mg
(B) Zn
(C) CO
(D) Cu
જવાબ
(D) Cu
પ્રશ્ન 63.
વિધાન (A) : કાચી ધાતુમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરી શકાય તેટલી વધુ કાચી ધાતુ મેળવવી એટલે સંકેન્દ્રીકરણ,
કારણ (R) : સંકેન્દ્રીકરણના તબક્કાઓની પસંદગી એ કાચી ધાતુના ભૌતિક ગુણો અને ગેંગના ભૌતિક ગુણોને આધારે થાય છે.
જવાબ
(B) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે, પરંતુ (R) એ (A)ની સમજૂતી આપતું નથી.
પ્રશ્ન 64.
વિધાન (A) : 2[Au(CN)2]–(aq) + Zn(s) → 2Au(s) + [Zn(CN4)]2-(aq) પ્રક્રિયામાં Zn એ રિડકશનકર્તા તરીકે વર્તે છે.
કારણ (R) : આ પ્રક્રિયામાં Aાના ઑક્સિડેશન આંકમાં –2 થી 0 જેટલો ફેરફાર નોંધાય છે.
જવાબ
(D) વિધાન (A) સાચું છે, જ્યારે કારન્ન (R) ખોટું છે.
પ્રશ્ન 65.
વિધાન (A) : જે-તે ધાતુનું યોગ્ય પદાર્થ સાથે બાષ્પશીલ સંયોજન બનવું જોઈએ.
કારણ (R) : મેળવેલા બાષ્પશીલ સંયોજનનું સરળતાથી વિઘટન થવું જોઈએ.
જવાબ
(B) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે, પરંતુ (R) એ (A)ની સમજૂતી આપતું નથી.
પ્રશ્ન 66.
વિધાન (A) : ક્રોમેટોગ્રાફિક શુદ્ધીકરણ દરમિયાન અધિશોકમાંના અધિશોષિત ભાગોને અલગ કરી નિક્ષાલક દ્વારા મેળવવામાં આવે છે.
કારણ (R) : આ પ્રક્રિયા દરમિયાન અધિશોષિત થયેલ આયન કે પદાર્થ જે-તે નિશાલકમાં દ્રાવ્ય બને છે.
જવાબ (A) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે. (R) એ વિધાન (A)ની બરાબર સમજૂતી આપે છે.
પ્રશ્ન 67.
વિધાન (A) : ઝંકની પ્રાપ્તિ દરમિયાન Zn0 માંના ઑક્સિજન સાથે કાર્બન સંયોજાઈ કાર્બન મોનૉક્સાઇડ બને છે.
કારણ (R) : ઉપરોક્ત પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતો CO વાયુ રિટોર્ટના છેડે વાદળી જ્યોતથી સળગે છે.
જવાબ
(B) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે, પરંતુ (R) એ (A)ની સમજૂતી આપતું નથી.
પ્રશ્ન 68.
નીરોની રાસાયણિક પ્રક્રિયામાં, [MP CET – 2000]
4M + 8CN– + 2H2O + O2 →
4[M(CN)2]– + 40H –M તરીકે કઈ ધાતુ હશે ?
(A) કોપર
(B) આયર્ન
(C) ગોલ્ડ
(D) ઝિંક
જવાબ
(C) ગોહા
પ્રશ્ન 69.
સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ મુખ્યત્વે કઈ પદ્ધતિ દ્વારા કરી શકાય છે ? [MPCET – 2002]
(A) ફીણપ્લવન પહિત
(B) મૂંજન
(C) ચુંબકીય અલગીકરણ
(D) કાર્બન વર્ઝ રિડક્શન
જવાબ
(A) ફીણપ્લવન પદ્ધતિ
પ્રશ્ન 70.
ઝોન શુદ્ધીકરણ પદ્ધતિ દ્વારા ધાતુ શુદ્ધીકરણ કયા સિદ્ધાંત પર આધારિત છે ? [CBSE Med – 2003]
(A) શુદ્ધ ધાતુની બાષ્પાયન ક્ષમતા તેની અશુદ્ધિ કરતાં વધુ હોય છે.
(B) અશુદ્ધિઓનું ગલનબિંદુ કરતાં ધાતુનું ગલનબિંદુ ઊંચું હોય છે.
(C) ધન ધાતુની નિષ્ક્રિયતા તેની અશુદ્ધિઓ કરતાં વધુ હોય છે.
(D) ધાતુઓની અશુદ્ધિઓ તેમના પિગલનમાં વધુ દ્રાવ્ય હોય છે, પરંતુ ઘન અવસ્થામાં ઓછી દ્રાવ્ય હોય છે.
જવાબ
(D) ધાતુઓની અશુદ્ધિઓ તેમના પિગલનમાં વધુ દ્રાવ્ય હોય છે, પરંતુ ઘન અવસ્થામાં ઓછી દ્રાવ્ય હોય છે.
પ્રશ્ન 71.
સલ્ફાઇડ ખનીજમાંથી કૉપરના નિષ્કર્ષણ માટે Cu2Oનું કોની સાથે ડિક્શન કરવાથી ધાતુ મળે છે ? [AIIMS – 2003]
(A) FeS
(B) CO
(C) Cu2S
(D) SO2
જવાબ
(A) FeS
આયર્નની ઑક્સિજન મેળવવાની ક્ષમતા કૉપર કરતાં વધુ છે.
Cu2O + FeS → FeO + Cu2S
Fe0 + SiO2 → FeSiO3 (સ્લૅગ)
2 Cu2S + 3O2 → 2Cu2O + 2SO2
પ્રશ્ન 72.
નીરોની પ્રક્રિયામાં કઈ પદ્ધતિ વડે શુદ્ધીકરણ થશે ? [Kerala PMT – 2003]
(A) ઇલેક્ટ્રોપ્લેટિંગ રિફાઇનિંગ
(B) ઝોન રિફાઇનિંગ
(C) વાન-આર્કેલ પતિત
(D) કમ્પ્લેશન (Cupellation)
જવાબ
(C) વાન-આર્કેલ પદ્ધતિ
પ્રશ્ન 73.
લૅડ અને ટિનના નિષ્કર્ષણ માટે અનુક્રમે નીચેનામાંથી મુખ્યત્વે કઈ પદ્ધતિઓ ઉપયોગી છે ? [IIT – 2004]
(A) સેલ્ફ રિડક્શન અને કાર્બન રિડક્શન
(B) સેલ્ફ રિડક્શન અને ઇલેક્ટ્રૉલેટિક રિડક્શન
(C) કાર્બન રિડક્શન અને સેલ્ફ રિડક્શન
(D) સાયનાઇડ પદ્ધતિ અને કાર્બન રિડક્શન
જવાબ
(A) સેલ્ફ રિડક્શન અને કાર્બન રિડક્શન
પ્રશ્ન 74.
આયર્ન અને કૉપર બંને ઘરાવતી ખનીજ કઈ છે ? [IIT – 2005]
(A) ક્યુપ્રાઇટ
(B) ગ્રાહકોસાઇટ
(C) કૉપર પાઇરાઇટ્સ
(D) મેલેકાઇટ
જવાબ
(C) કૉપર પાઇરાઇટ્સ
કૉપર પાઇરાઇટ્સ – CuFeS2
પ્રશ્ન 75.
નીચેનામાંથી કર્યું વિધાન સાચું નથી ? [J & K – 2009]
(A) NiO ને રિડ્યુસ્ડ કરવા માટે હાઇડ્રોજન વપરાય છે.
(B) ઝિનિયમનું શુદ્ધીકરણ વાન-આર્કેલ પદ્ધતિ વડે કરવામાં આવે છે.
(C) સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ ગેલિનાનું સંકેન્દ્રીકરણ ફીણપ્લવન પતિ વડે કરવામાં આવે છે.
(D) આયર્નની ધાતુકર્મવિધિમાં અભિવાહ (Flux) તરીકે SiO2 વપરાય છે.
જવાબ
(D) આયર્નની ધાતુકર્મવિધિમાં અભિવાહ (Flux) તરીકે SiO2 વપરાય છે.
પ્રશ્ન 76.
ઍલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ ઉપયોગી છે ? [DUMET- 2010]
(A) પિગલિત Al2O3 અને કાર્યાલાઇટ વડે વિદ્યુતવિભાજન
(B) Al2O3 ને કાર્બન સાથે ગરમ કરવાથી
(C) Al2O3 ને મૂકેલ ભઠ્ઠીમાં ગરમ કરતાં
(D) પાયરો ધાતુકર્મવિધિની પતિ દ્વારા
જવાબ
(A) પિગલિત Al2O3 અને ક્રાયોલાઇટ વડે વિદ્યુતવિભાજન
પ્રશ્ન 77.
વિદ્યુતવિભાજન વડે ઝંડના શુદ્ધીકરણમાં …………………. [Karnataka CET – 2010]
(A) ઍનોડ તરીકે ચૅફાઇટ રહેલો છે.
(B) કેથોડ તરીકે અશુદ્ધ ધાતુ રહેલ છે.
(C) ધાતુ આયનનું એનોડ પર રિડક્શન થાય છે.
(D) ઍસિડિક ઝિંક સલ્ફેટ ઇલેક્ટ્રોલાઇટ તરીકે છે.
જવાબ
(D) ઍસિડિક ઝિંક સલ્ફેટ ઇલેક્ટ્રૉલાઇટ તરીકે છે.
પ્રશ્ન 78.
પીંગઆયર્નમાં નીચેનામાંથી કયા તત્વો મહત્તમ પ્રમાણમાં અશુદ્ધિ તરીકે રહેલાં છે ? [CBSE, AIPMT – 2011]
(A) મેંગેનીઝ
(B) કાર્બન
(C) સિલિકોન
(D) ફૉસ્ફરસ
જવાબ
(B) કાર્બન
પ્રશ્ન 79.
વાન આર્કેલ પદ્ધતિ વડે નીચેનામાંથી કઈ ધાતુઓની જોડને શુદ્ધ કરાય છે ? [CBSE, AIPMT – 2011]
(A) Ga અને In
(C) Ag અને Cu
(B) Zr અને Ti
(D) Ni અને Fe
જવાબ
(B) Zr અને Ti
પ્રશ્ન 80.
વાતભઠ્ઠીમાં અશુદ્ધ લોખંડ તૈયાર કરવામાં નીચેની પ્રક્રિયાઓ થાય છે. તો સ્લૅગ ઉત્પન થવા માટે સંબંધિત પ્રક્રિયાને ઓળખો. [CBSE, AIPMT – 2011]
પ્રશ્ન 81.
નીચેનામાંથી કઈ શુદ્ધ ધાતુ નથી ? [CBSE, AIPMT-2012]
(A) મેલેકાઇટ
(B) કેસીટેટ્રીટ
(C) પાયરોલ્યુસાઇટ
(D) મૅગ્નેટાઇટ
જવાબ
(D) મેગ્નેટાઇટ
પ્રશ્ન 82.
ઍલ્યુમિના (Al2O3)માંથી ઍલ્યુમિનિયમ મેળવવા કયા મિશ્રણનો ઉપયોગ થાય છે ? [CBSE, AIPMT – 2012]
(A) Al2O3 + HF + NaAlF4
(B) Al2O3 + CaF2 + NAIF4
(C) Al2O3 + Na3AIF6 + CaF2
(D) Al2O3 + KF + Na3AIF6
જવાબ
(C) Al2O3 + Na3AIF6 + CaF2
પ્રશ્ન 83.
સલ્ફાઇડ ખનીજમાંથી તાંબાનું નિષ્કર્ષણ કરવામાં છેલ્લે ક્યુપસ ઑક્સાઇડ ………………………. ની સાથે થવાથી કૉપર નું રિપ્શન ધાતુ મળે છે. [CBSE, AIPMT – 2012, 2015]
(A) કોપર (I) સલ્ફાઇડ
(B) સલ્ફર ડાયૉક્સાઇડ
(C) આયર્ન (II) સલ્ફાઇડ
(D) કાર્બન મોનૉક્સાઇડ
જવાબ
(A) કૉપર (I) સલ્ફાઇડ
પ્રશ્ન 84.
નીચેનામાંથી કઈ ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુને છૂટી પાડવા કાર્બન વપરાતો નથી ? [NEET – 2013]
(A) Al2O3
(B) PbO
(C) ZnO
(D) Fe2O3
જવાબ
(A) Al2O3
પ્રશ્ન 85.
સલ્ફાઇડને ગરમ કરતા નીપજ તરીકે વાયુ X આપે છે. આ વાયુ રંગવિહીન છે અને તેની વાસ બળેલા સલ્ફર જેવી છે અને જેના લીધે શ્વસન રોગ અને ઍસિડ વર્ષા થાય છે. તેનું જલીય દ્રાવણ ઍસિડ તરીકે વર્તે છે અને રિડકશનકર્તા પણ છે તો તે વાયુ કયો હશે ? [NEET – 2013]
(A) CO2
(B) SO3
(C) H2S
(D) SO2
જવાબ
(D) SO2
પ્રશ્ન 86.
કઈ ધાતુ કે જે તેના ક્ષાના જલીય દ્રાવણોનાં વિદ્યુત- વિભાજનથી મેળવી શકાતી નથી ? [JEE – 2014]
(A) CU
(B) Cr
(C) Ag
(D) Ca
જવાબ
(D) C
પ્રશ્ન 87.
નીચે આપેલી પ્રક્રિયાઓની શ્રેણીમાં સંબંધિત, આયર્ન અને તેના પદાર્થો માટેનો કર્યો સાચો મ રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે ? [JEE – 2014]
પ્રશ્ન 88.
હૉલ-હેરોલ્ટ પ્રક્રમમાં Al (ઍલ્યુમિનિયમ)ના નિષ્કર્ષણના સંદર્ભમાં નીચે આપેલા પૈકી કયું વિધાન ખોટું છે ? [JEE – 2015]
(A) આ પ્રક્રમમાં CO અને CO2 નું ઉત્પાદન થાય છે.
(B) Al2O3 ને જયારે CaF2 સાથે મિશ્રિત કરવામાં આવે ત્યારે મિશ્રણનું ગલનબિંદુ ઓછું થાય છે અને તેમાં વાહકતા આવે છે.
(C) કેથોડ પર Al3+ નું રિડક્શન થઈ Al બને છે.
(D) Na3AlF6 વિદ્યુતવિભાજય તરીકે કામ કરે છે.
જવાબ
(D) Na3AlF6 વિદ્યુતવિભાજય તરીકે કામ કરે છે.
(D) વિદ્યુતવિભાજય તરીકે પિગલન (Al2O3+ Na3AlF6)નું મિશ્રણ લેવામાં આવે છે. ફક્ત Na3AlF6 નહીં
(A) ઍનોડ તરીકે કાર્બનના સળિયા વાપરવામાં આવે છે. ઊંચા તાપમાનના કારણે ઍનોડમાંના કાર્બનનું મૅનોડ પાસે ઉત્પન્ન થતા ઑક્સિજન વર્ડ ઑક્સિડેશન થઈને CO અને CO2 બને છે.
C(s) + O2- (પિગલિત ક્ષાર) → CO(g) + 2e–
C(s) + 2O2- (પિગલિત ક્ષાર) → CO(g) + 4e–
(C) કેથોડ પ૨ : Al3+(l) + 3e → Al(l) …………… … (રિડક્શન).
પ્રશ્ન 89.
સામાન્ય રીતે ધાતુઓ એ કાચી મળતી નથી. ઉપરોક્ત આપેલ વાક્યમાંથી નીચેના ક્યા વિધાનો સાચાં / ખોટાં છે. [CBSE, AIPMT – 2015]
I ધાતુઓના નાઇટ્રેટ વધુ અસ્થાયી છે.
II ધાતુના નાઇટ્રેટ પાણીમાં દ્રાવ્ય છે,
(A) I ખોટું પણ II સાચું છે.
(B) I સાચું પણ II ખોટું છે.
(C) I અને II બંને સાચાં છે.
(D) I અને II બંને ખોટાં છે.
જવાબ
(A) I ખોટું પણ II સાચું છે.
પ્રશ્ન 90.
ફીણલવન પદ્ધતિ દ્વારા નીચે આપેલી અયસ્કોમાંથી કઈ એક સર્વાધિક માત્રામાં સંકેન્દ્રિત કરી શકાય છે ? [JEE – 2016]
(A) મેગ્નેટાઇટ
(B) સિડેરાઇટ
(C) ગેલિના
(D)મેલેકાઇટ
જવાબ
(C) ગેલિના
ખનીજ : ઘટક
(1) મૅગ્નેટાઇટ : Fe3O4
(2) સિડેરાઇટ: FeCO3
(3) ગેલિના : PbS તેમાં ZnS ભળેલો હોય છે.
(4) મેલેકાઇટ : CaCO3, Cu(OH)2
ફીન્નપ્લવન પદ્ધતિનો ઉપયોગ કરીને સલ્ફાઇડ ખનીજોને સર્વાધિક માત્રામાં સંકેન્દ્રિત કરી શકાય છે. જેથી સલ્ફાઇડ ખનીજ ગેલિના (PbS) માટે ફીપ્લવન વધુ યોગ્ય છે. બાકીની અયસ્ક (ખનીજ) સલ્ફાઇડયુક્ત નથી, જેથી તેમાંના સંકેન્દ્રણ માટે ફીણપ્લવન પદ્ધતિ યોગ્ય નથી. ઑઇલ અને પાણીનું પ્રમાણ યોગ્ય રીતે પસંદ કરવામાં આવે તો, અને NaCN અવનમક તરીકે લેવાય તો ફીણની સાથે માત્ર PbS ઉપર આવે છે.
પ્રશ્ન 91.
કૉલમ-I અને કૉલમ-IIને જોડો. [NEET-2016, Phase – I]
કોલમ-I | કૉલમ-II |
(A) સાઇનાઇડ પદ્ધતિ | (i) અલ્ટ્રાપ્યોર Ge |
(B) ફીણપ્લવન પદ્ધતિ | (ii) ZnSનું ડ્રેસિંગ |
(C) વિધુતીય રિંક્શન | (iii) ઍલ્યુમિનિયમનું સંકેન્દ્રણ |
(D) ઝોન રિફાઇનિંગ | (iv) Auનું સંકેન્દ્રણ |
(v) Niનું શુદ્ધીકરણ |
જવાબ
(C) (iv) (ii) (iii) (i)
પ્રશ્ન 92.
સોના અને ચાંદીના સંકેન્દ્રણમાં લીશિંગ CN- સાથે કર્યા બાદ સિલ્વને રીક્વેર કરવા ……………………….. [NEET – 2017]
(A) ઝોન રિફાઇનિંગ
(B) Znના વિસ્થાપનથી
(C) પ્રવાહીકરણથી
(D) નિસ્યંદનથી
જવાબ
(B) Znના વિસ્થાપનથી
પ્રશ્ન 93.
ઐલિંઘમ આકૃતિને ધ્યાનમાં લેતા નીચે આપેલામાંથી કઈ ધાતુ ઍલ્યુમિના રિડકશન માટે ઉપયોગ કરી શકાય છે ? [NEET – 2018]
(A) Cu
(B) Fe
(C) Mg
(D) Zn
જવાબ
(C) M
એવી ધાતુ કે જે Al કરતાં વધારે સક્રિય પોટેન્શિયલ ધરાવે છે તે જ ઍલ્યુમિના રિડક્શન માટે વપરાશે Mgનો પોટેન્શિયલ A1 કરતાં વધારે છે આથી એલ્યુમિના રિડક્શન માટે Mgનો ઉપયોગ થશે.
પ્રશ્ન 94.
નીચે આપેલામાંથી કયું એક મેલેકાઇટ છે ? [NEET – 2019]
(A) CuCO3. Cu(OH)2
(B) CuFeS2
(C) Cu(OH)2
(D) Fe3O4
જવાબ
(A) CuCO3. Cu(OH)2
મેલેકાઇટ : CuCO3. Cu(OH)2
પ્રશ્ન 95.
વ્યાપારિક ધોરણે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ ક્યું છે ? [JEE – 2020]
(A) ભરતર લોખંડ
(B) ધડતર લોખંડ
(C) કાચું લોખંડ
(D) એક પણ નહીં
જવાબ
(B) ધડતર લોખંડ
પ્રશ્ન 96.
નીચે આપેલામાંથી સાચું વિધાન ઓળખી બતાવો. [NEET – 2020]
(A) નિકલ માટે બાષ્પ અવસ્થા શુદ્ધીકરણ વાન-આર્કેલ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે.
(B) પિગ આયર્નને જુદા-જુદા આકારમાં ઘડી શકાય છે.
(C) ભરતર લોખંડ એ 4% કાર્બન સાથેનું અશુદ્ધ લોખંડ છે.
(D) ફોલ્લાવાળા તાંબામાં દેખાતા ફોલ્લા એ CO2 ના નીકળવાના કારણે છે.
જવાબ
(B) પિગ આયર્નને જુદા-જુદા આકારમાં ઘડી શકાય છે.
પ્રશ્ન 97.
નીચે આપેલ (a) થી (d) પૈકી ક્યા વિધાનો ખરાં છે ?
(a) લોખંડની અયસ્કમાંથી લોખંડ મેળવતી વખતે કળીચૂનાનું CaO માં વિઘટન થાય છે.
(b) સિલ્વર (Ag) નાં સંકેન્દ્રણની પ્રક્રિયામાં સિલ્વર ઋણ આયનીય સંકીર્ણ (એનાયોનિક સંકીર્ણ) સ્વરૂપે મળે છે.
(c) નિકલનું શુદ્ધીકરણ મોન્ડ પ્રક્રિયા દ્વારા થાય છે.
(d) Zr અને Ti નું શુદ્ધીકરણ વાન આર્કેલ પદ્ધતિ વડે થાય છે. [JEE (September)-2020]
(A) (a), (b) અને (d)
(B) (a) અને (c)
(C) (b), (c) અને (d)
(D) (a), (b), (c) અને (d)
જવાબ
(D) (a), (b), (c) અને (d)
પ્રશ્ન 98.
નીચેનામાંથી Sn ની મિશ્રધાતુ કઈ છે ? [GUJCET-2013]
(A) કાંસું
(B) પિત્તળ
(C) જર્મન સિલ્વર
(D) સ્ટેનલેસ સ્ટીલ
જવાબ
(A) કાંસું
પ્રશ્ન 99.
નીચેના પૈકી કઈ ધાતુનું શુદ્ધીકરણ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે ? [GUJCET-2014]
(A) Zr
(B) Ge
(C) Ti
(D) Ni
જવાબ
(D) Ni
પ્રશ્ન 100.
અર્ધવાહકમાં વપરાતા અતિ શુદ્ધ જર્મેનિયમ પ્રાપ્ત કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ? [GUJCET-2015]
(A) વિદ્યુતવિભાજન
(B) દ્રાવાલન
(C) બાષ્પ અવસ્થા શુદ્ધીકરણ
(D) ઝોન શુદ્ધીકરણ
જવાબ
(D) ઝોન શુદ્ધીકરણ
પ્રશ્ન 101.
ફીણપ્લવન પદ્ધતિમાં ફીણ સ્થાયીકારક તરીકે કર્યું સંયોજન ઉમેવામાં આવે છે ? [GUJCET-2016]
(A) ટૉલ્યુઈન
(B) બૅન્ઝિન
(C) એનિલિન
(D) બૅન્ઝોઇક એસિડ
જવાબ
(C) એનિલિન
પ્રશ્ન 102.
નીચેના પૈકી કઈ પદ્ધતિ ધાતુના શુદ્ધીકરણ માટેની છે ? [GUJCET-2017]
(A) નિકાલન
(B) પ્રક્ષાલન
(C) દ્વાવલન
(D) ફીન્ન પ્લવન
જવાબ
(C) દ્રાવગલન
પ્રશ્ન 103.
6) નીચેના પૈકી કઈ Cu ની કાચી ધાતુ છે ? [GUJCET-2017]
(A) મેગ્નેટાઇટ
(C) કૅલેમાઇન
(B) મેલેકાઇટ
(D) સપ્ટેરાઇટ
જવાબ
(B) મેલેકાઇટ
CuCO3 .Cu(OH)2
પ્રશ્ન 104.
કઈ કાચી ધાતુ કાર્બોનેટ ધરાવતી નથી ? [GUJCET-2018]
(A) કેલેમાઇન
(B) સિડેરાઇટ
(C) મેલેકાઇટ
(D) ઝિંકાઇટ
જવાબ
(D) ઝિક્રાઈટ
પ્રશ્ન 105.
કૉપર ધાતુના નિષ્કર્ષણ માટે ધાતુકર્મવિધિનો સાચો ક્રમ કર્યો છે ? [GUJCET-2018]
(A) સંકેન્દ્રા → પ્રદ્રાવલ → બેર્સમીકરણ → નિસ્તાપન
(B) સંકેન્દ્રા → પ્રશ્નાવલ્લ → નિસ્તાપન → બેસેમરીકરણ
(C) સંકેન્દ્રન્ન → નિસ્તાપન → પ્રશ્નાવલૢ → બેસેમરીકરણ
(D) સંકેન્દ્રગ્ર નિસ્તાપન → બેસેમરીકરણ → પ્રદ્રાવણ
જવાબ
(C) સંકેન્દ્રણ → નિસ્તાપન → પ્રદ્રાવણ → બેસેમરીકરણ
પ્રશ્ન 106.
નીચેના પૈકી આયર્નની કઈ ખનિજ કાર્બોનેટ સ્વરૂપ ધરાવે છે ? [GUJCET-2019]
(A) હેમેટાઈટ
(B) સિડેરાઇટ
(C) મેગ્નેટાઇટ
(D) આયર્ન પાયરાઇટ્સ
જવાબ
(B) સિડેરાઇટ
ડેરાઇટનું અણુસૂત્ર FeCO3 આથી તે કાર્બોનેટ સ્વરૂપે મળે છે.
પ્રશ્ન 106.
સોનાની નિક્ષાલન પદ્ધતિમાં ક્યો દ્રાવ્ય સંકીર્ણ બને છે ? [GUJCET-2020]
(A) [Au(OH)2]–
(B) [Au(CN)4]2-
(C) [Au(OH)4]2-
(D) [Aa(CN)2]–
જવાબ
(D) [Aa(CN)2]–
4Au + 8CN– + 2H2O + O2 → 4[Au(CN)2]– + 4OH–
પ્રશ્ન 107.
આયર્નના વાતભઠ્ઠી દ્વારા થતા નિષ્કર્ષણ દરમિયાન ક્યો સ્લેગ બને છે ? [GUJCET-2020]
(A) CaCO3
(B) FeCO3
(C) CaSiO3
(D) FeSiO3
જવાબ
(C) CaSiO3
પ્રશ્ન 108.
કઈ ખનીજ કુદરતમાં સૌથી ઓછી માત્રામાં મળે છે ? [માર્ચ-2007]
(A) સલ્ફાઇડ
(B) નાઈટ્રેટ
(C) સલ્ફેટ
(D) કાર્બોનેટ
જવાબ
(B) નાઈટ્રેટ
કારણ કે નાઇટ્રેટ પાણીમાં દ્રાવ્ય હોય છે.
પ્રશ્ન 109.
સલ્ફર દૂર કરવા માટે પાઇરાઈટ્સને ગરમ કરવાની ક્રિયાવિધિને કહે છે. [ઑક્ટોબર-2012]
(A) પ્રદ્રાવણ (Smelting)
(B) મૂંજન
(C) કેલ્સિનેશન
(D) બેસેમીકરણ
જવાબ
(B) મૂંજન
પ્રશ્ન 110.
જો સંતુલન અચળાંનું મૂલ્ય 1 થી વધુ હોય ત્યારે ……………………. [ઑક્ટોબર-2012]
(A) પ્રક્રિયકો અને નીપોની સાંદ્રતા સમાન હોય છે.
(B) ઓછી નીપજો મળે છે.
(C) વધારે નીપજો મળે છે.
(D) નીપો મળી શકતી નથી.
જવાબ
(C) વધારે નીપજો મળે છે.
કાન્ન કે K > 1 તો [નીપજો] > [પ્રક્રિયા] એટલે નીપ વધારે હોય છે.
પ્રશ્ન 111.
નીચેનામાંથી ઍલ્યુમિનિયમની મિશ્રધાતુ કઈ છે ? [ઑક્ટોબર-2012]
(A) સ્ટીલ
(B) એલ્મિકી
(C) જર્મન સિલ્વર
(D) ડેલ્ટાઍટલ
જવાબ
(B) એનિકો
પ્રશ્ન 112.
કઈ પદ્ધતિથી ઝિર્કોનિયમ ધાતુમાં અશુદ્ધિ સ્વરૂપે રહેલા ઑક્સિજન અને નાઇટ્રોજન દૂર કરી શકાય છે ? [ઑક્ટોબર-2013]
(A) વાન આર્કેલ
(B) નિસ્યંદન
(C) ભૂંજન
(D) દ્વાવગલન
જવાબ
(A) વાન આર્કેલ
પ્રશ્ન 113.
નીચેના પૈકી કઈ કાચી ધાતુની સંકેન્દ્રીકરણ પદ્ધતિ નથી ? [ઑક્ટોબર-2013]
(A) ફીન્નપ્લવન પદ્ધતિ
(B) જલીય પ્રક્ષાલન
(C) કૅલ્શિનેશન
(D) નિક્ષાલન
જવાબ
(C) કૅલ્શિનેશન
પ્રશ્ન 114.
ઝોન શુદ્ધીકરણ પદ્ધતિથી કઈ ધાતુ અતિશુદ્ધ મળે છે ? [ઑક્ટોબર-2013]
(A) Cu
(B) Zn
(C) Si
(D) Na
જવાબ
(C) Si
પ્રશ્ન 115.
નીચે પૈકી કઈ પ્રક્રિયા નિક્ષાલનનું ઉદાહરણ છે ? [ઑક્ટોબર-2013]
(A) 3Fe2O3 + CO + → 2Fe3O4 + CO2
(C) Cu2S + 3O2 → 2Cu2O + 2SO2
(D) 4M + 8CN– + 2H2O + O2 → [M(CN)2]– + 4OH–
જવાબ
(D) 4M + 8CN– + 2H2O + O2 → [M(CN)2]– + 4OH–
પ્રશ્ન 116.
નીચેના પૈકી ક્યા મિશ્રણને મેટ્ટ કહે છે ? [ઓક્ટોબર-2013, 2014]
(A) FeO અને SiO2
(B) Cu2S અને SO2
(C) PbS અને ZnS
(D) Cu2S અને FeS
જવાબ
(D) Cu2S અને FeS
પ્રશ્ન 117.
ગેલ્વેનાઇઝિંગ માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે ? [ઑક્ટોબર-2014]
(A) કૉપર
(B) આયર્ન
(C) ઍલ્યુમિનિયમ
(D) ઝિંક
જવાબ
(D) ઝિંક
પ્રશ્ન 118.
માણેક અને સેફાયરમાં અનુક્રમે કઈ ધાતુની અશુદ્ધિ હોય છે ? [ઑક્ટોબર-2016]
(A) Cd, Cr
(B) Cr, Cd
(C) Sr, Br
(D)Ni, Cu
જવાબ
(B) Cr, C
પ્રશ્ન 119.
ઝિરકોનિયમ ધાતુના શુદ્ધીકરણમાં કઈ પદ્ધતિ વપરાય છે ? [ઓક્ટોબર-2016]
(A) ઝોન શુદ્ધીકરણ
(B) વાન આર્કેલ
(C) મોન્ડ કાર્બોનિલ
(D) વગલન
જવાબ
(B) વાન આર્કેલ
પ્રશ્ન 120.
Na[Al(OH)4] નું IUPAC નામ શું છે ? [ઑક્ટોબર-2016]
(A) સોડિયમઍલ્યુમિનિયમહાઇડ્રોક્સાઇડ
(B) સોડિયમટેટ્રાહાઇડ્રોઍલ્યુમિનેટ(III)
(C) સોડિયમટેટ્રાાઇડ્રોઍલ્યુમિનેટ(II)
(D) સોડિયમઍલ્યુમિનેટ
જવાબ
(B) સોડિયમટેટ્રાહાઇડ્રોઍલ્યુમિનેટ(III)
પ્રશ્ન 121.
ફીણપ્લવન પદ્ધતિમાં અવનમક તરીકે NaCN ઉમેરવાથી ક્યા પ્રકારની સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ દૂર થાય છે ? [ઑક્ટોબર-2016]
(A) PbS + CuS
(B) CuS + ZnS
(C) ZnS + PbS
(D) આપેલ બધા જ
જવાબ
(C) ZnS + Pbs
NaCN જેવા અવનમકની હાજરીમાં (ZnS + PbS) ના મિશ્રણનું ફીણપ્લવન પદ્ધતિમાં ફીશની સાથે માત્ર PbS ઉપર આવે છે અને ZnS ફીન્નમાં આવતું નથી.
પ્રશ્ન 122.
A અને B જોડો. [ઑક્ટોબર-2016]
‘A’ | ‘B’ |
P. નિસ્યંદન | X. ટિટેનિયમ |
Q. વાન આર્કેલ | Y. ઝિંક |
R. મોન્ડ કાર્બોનિલ | Z. નિકલ |
(A) P → X, Q → Y, R → Z
(B) P → Z, Q → Y, R → X
(C) P → Y, Q → X, R → Z
(D) P → Y, Q → Z, R → X
જવાબ
(C) P → Y, Q → X, R → Z
P નિસ્યંદન ઝિંક
Q વાન આર્કેલ પદ્ધતિથી ટિટેનિયમ અને
R મોન્ડ કાર્બોનિલ પદ્ધતિથી નિકલ મેળવાય છે.
પ્રશ્ન 123.
નીચે પૈકી કઈ કાચી ધાતુ ઑક્સાઇડ સ્વરૂપમાં છે ? [ઑક્ટોબર-2016]
(A) મેલેકાઇટ
(B) ક્યુપ્રાઈટ
(C) કેલેમાઇન
(D)ઝિંક બ્લેન્ડ
જવાબ
(B) ક્યુપ્રાઇટ
(A) મેલેકાઇટ CuCO3 . Cu(OH)p
(B) ક્યુપ્રાઇટ Cu2O …….. ઓક્સાઇડ છે.
(C) કેલેમાઇન ZnCO3
(D) ઝિંક બ્લેન્ડ Zns
ફક્ત ક્યુપ્રાઇટ ઓક્સાઇડ છે.
પ્રશ્ન 124.
વ્યાપારી ધોરણે મેળવાતી ઝિંક ધાતુને શું કહેવાય છે ? [ઑક્ટોબર-2016]
(A) ઝિક્રેટ
(C) સ્પેક્ટર
(B) બ્લીસ્ટર
(D) એક પણ નહીં
જવાબ
(C) સ્પેક્ટર
પ્રશ્ન 125.
સિલ્વર અને ગોલ્ડ તેમના આયન સ્વરૂપમાંથી ઝિંક દ્વારા રિડકશન કરી મેળવતા તેમાં અનુક્રમે કેટલા ઇલેક્ટ્રૉનનો ફેરફાર થાય છે ? [ઑક્ટોબર-2016]
(A) (2, 1)
(B) (1, 3)
(C) (2, 2)
(D) (3, 1)
જવાબ
(C) (2, 2)
સિલ્વર :
પ્રશ્ન 126.
દ્રાવગલન પદ્ધતિ વડે કઈ ધાતુનું શુદ્ધીકરણ કરી શકાય ? [માર્ચ-2019]
(A) આયર્ન
(B) ડ
(C) નિ
(D) નિકલ
જવાબ
(C) ટિન
દ્રાવગલનમાં ધાતુને પીગાળવામાં આવે છે. Snનું ગલનબિંદુ નીચું હોવાથી તેનું દ્રાવગલન કરીને શુદ્ધ કરાય છે.
પ્રશ્ન 127.
ધાતુકર્મવિધિમાં કઈ પદ્ધતિ કાચી ધાતુના સંકેન્દ્રીકરણમાં વપરાતી નથી ? [માર્ચ-2019]
(A) ફીણ પદ્ધતિ
(B) પ્ર-ક્રાવા
(C) ચુંબકીય અલગીકરણ
(D) જલીય પ્રક્ષાલન
જવાબ
(B) પ્ર-દ્રાવા
કાચી ધાતુનું સંકેન્દ્રા કરવા માટે ફીણ પદ્ધત્તિ ચુંબકીય અલગીકરણ અને જલીય પ્રક્ષાલન કરાય છે પણ પ્ર-દ્રાવણ તે કાચી ધાતુના સંકેન્દ્રણની રીત નથી. પ્ર-દ્રાવણ તે કૉપરના નિષ્કર્ષણનો તબક્કો છે.
પ્રશ્ન 128.
ફીણપ્લવન વિધિમાં ઉમેરવામાં આવતા પદાર્થોં માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? [માર્ચ-20120]
(A) સંગ્રાહક અયસ્ક ગેંગની બિનઆર્દ્રતા વધારે છે.
(B) ફીણ સ્થાપીકારક ગેંગની બિનઆર્દ્રતા વધારે છે.
(C) અવનમક જુદા જુદા સલ્ફાઇડને મિશ્રિત કરે છે.
(D) પાણી અયસ્ક કોને ભીંજવે છે.
જવાબ
(A) સંગ્રાહક અયસ્ક કર્મોની બિનઆર્દ્રતા વધારે છે.
અયસ્કમાંથી છૂટી પાડવામાં આવે છે. આ પ્રક્રિયા માટે તેમાં સંગ્રાહકો અને અવનમક વપરાય છે. તેઓના ઉપયોગો નીચે મુજબ છે :
(i) સંગ્રાહકો ખનીજ ની બિનઆર્દ્રતા સ્થાયી કરે છે.
(ii) અવનમકોના ઉપયોગ વડે બે સલ્ફાઇડ ખનીજ છૂટી પાડી શકાય છે. દા.ત., લેડ સલ્ફાઇડ તથા ઝિંક સલ્ફાઇડ ખનીજને છૂટી પાડવા સોડિયમ સાયનાઇડ વપરાય છે.
પ્રશ્ન 129.
કૉપર મેરે ………………………. નું મિશ્રણ છે. [માર્ચ-2020]
(A) કૉપર (II) સલ્ફાઇડ + આયર્ન (II) સલ્ફાઇડ
(B) કૉપર (I) સલ્ફાઇડ + આયર્ન (I) સલ્ફાઇડ
(C) કૉપર (II) સલ્ફાઇડ + આયર્ન (I) સલ્ફાઇડ
(D) કૉપર (I) સલ્ફાઇડ + આયર્ન (II) સલ્ફાઇડ
જવાબ
(D) કોપર (I) સલ્ફાઇડ + આયર્ન (II) સલ્ફાઇડ
જ્યારે કૉપરને સિલિકા સાથે મિશ્ર કરી પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે ત્યારે કૉપર મેરે મળે છે. કૉપર મેટ્ટેમાં કૉપર(I) તથા આયર્ન(II) ના સલ્ફાઇડ હોય છે.
કૉપર મેઢે → Cu2S અને FeS
પ્રશ્ન 130.
ગોલ્ડ અને સિલ્વરનું નિષ્કર્ષણ ધાતુના CN– વડે થતાં નિક્ષાલનનો સમાવેશ કરે છે. ધાતુને પાછળથી ……………………. વડે પુનઃ મેળવવામાં આવે છે. [માર્ચ-2020]
(A) વિસ્થાપન વિધિ
(B) નિસ્તાપન
(C) ભૂંજન
(D) ઉષ્મીય વિઘટન
જવાબ
(A) વિસ્થાપન વિધિ
પ્રશ્ન 131.
કોપર મેટ્ટે શાનું મિશ્રણ છે ? [ઑગસ્ટ-2020]
(A) Cu2O + FeO
(B) Cu2O + Cu2S
(C) Cu2S + CuS
(D) Cu2S + FeS
જવાબ
(D) Cu2S + FeS
પ્રશ્ન 132.
વધારે શુદ્ધતાવાળી ટિન ધાતુ મેળવવા માટે કઈ શુદ્ધીકરણ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે ? [ઑગસ્ટ-2020]
(A) નિસ્યંદન
(B) દ્રવગલન
(D) વાન આર્કેલ પદ્ધતિ
(C) મોન્ડપ્રક્રમ
જવાબ
(B) દ્રવગલન
પ્રશ્ન 133.
ઍલ્યુમિનિયમના ઉત્પાદન માટેની હોલ-હેરાઉંલ્ટ વિધિમાં ક્રાયોલાઇટ (Na3AlF6) શા માટે ઉમેરવામાં આવે છે ? [ઑગસ્ટ-2020]
(A) Al2O3 નું ગલનબિંદુ નીચું લાવવા માટે
(B) Al2O3 ની પ્રક્રિયા ધીમી કરવા માટે
(C) ઍનોડ પરના ગ્રેફાઇટ ધ્રુવનું રક્ષણ કરવા માટે
(D) અતિશુદ્ધ ઍલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટે
જવાબ
(A) Al2O3 નું ગલનબિંદુ નીચું લાવવા માટે