Solving these GSEB Std 12 Biology MCQ Gujarati Medium Chapter 1 સજીવોમાં પ્રજનન will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 12 Biology MCQ Chapter 1 સજીવોમાં પ્રજનન in Gujarati
પ્રશ્ન 1.
પોપટનો અંદાજિત જીવનકાળ કેટલા વર્ષનો હોય છે?
(A) 15 વર્ષ
(B) 100 વર્ષ
(C) 60 વર્ષ
(D) 140 વર્ષ
ઉત્તર:
(D) 140 વર્ષ
પ્રશ્ન 2.
સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટેનાં જવાબદાર પરિબળો જણાવો.
(A) નિવાસસ્થાન
(B) આંતરિક દેહધર્મક્રિયા
(C) આનુવંશિકતા
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 3.
એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિનું સર્જન
(A) લિંગી પ્રજનન
(B) અલિંગી પ્રજનન
(C) વાનસ્પતિક પ્રજનન
(D) (B) અને (C)
ઉત્તર:
(D) (B) અને (C)
પ્રશ્ન 4.
બે પિતૃ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર-માદા જન્યુઓનું જોડાણ થતું હોય
(A) લિંગી પ્રજનન
(B) અલિંગી પ્રજનન
(C) વાનસ્પતિક પ્રજનન
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) લિંગી પ્રજનન
પ્રશ્ન 5.
અલિંગી પ્રજનન દ્વારા સર્જાતી સંતતિ કેવી હોય છે ?
(A) પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ
(B) જનીનિક દષ્ટિએ સમાન
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 6.
જનીનિક પ્રતિકૃતિ એટલે શું ?
(A) બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન
(B) બાહ્યાકાર અને જનીનિક રીતે અસમાન
(C) અંત:સ્થ રચના અને જનીનિક રીતે સમાન
(D) અંત:સ્થ રચના અને જનીનિક રીતે અસમાન
ઉત્તર:
(A) બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન
પ્રશ્ન 7.
કયા પ્રજનનમાં કોષ બે અર્ધભાગમાં વિભાજિત થાય છે ?
(A) કોષવિભાજન
(B) દ્વિભાજન
(C) કલિકાસર્જન
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) દ્વિભાજન
પ્રશ્ન 8.
નીચે આપેલ પૈકી કયા સજીવમાં દ્વિભાજન જોવા મળે છે ?
(A) અમીબા
(B) પેરામિશિયમ
(C) યીસ્ટ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 9.
યીસ્ટમાં વિભાજન કઈ રીતે થાય છે ?
(A) કલિકાઓ દ્વારા
(B) દ્વિભાજન દ્વારા
(C) કોષ્ઠન દ્વારા
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) કલિકાઓ દ્વારા
પ્રશ્ન 10.
અમીબા પ્રતિકૂળ સંજોગોમાં ખોટા પગ પાછા ખેંચી આસપાસ ત્રિસ્તરીય આવરણનો સ્ત્રાવ કરે છે. આ ક્રિયાને ………………………. કહે છે.
(A) કલિકા
(B) કોઇન
(C) બીજાણુનિર્માણ
(D) દ્વિભાજન
ઉત્તર:
(B) કોઇન
પ્રશ્ન 11.
બીજાણુનિર્માણની પ્રક્રિયા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) કોષ્ઠન પામેલ પેરામિશિયમ બહુભાજન પામી કૂટપાદીય બીજાણુ સર્જે છે.
(B) કોઇન પામેલ અમીબા બહુભાજન પામી ફૂટપાદીય બીજાણુ સર્જે છે.
(C) કોષ્ઠન ન પામેલ સજીવ બહુભાજન પામી કૂટપાદીય બીજાણુ સર્જે છે.
(D) એક પણ નહીં.
ઉત્તર:
(B) કોઇન પામેલ અમીબા બહુભાજન પામી ફૂટપાદીય બીજાણુ સર્જે છે.
પ્રશ્ન 12.
ચલબીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન દર્શાવતા સજીવો ……………………
(A) ક્લેમિડોમોનાસ
(B) પેનિસિલિયમ
(C) યુલોથ્રિક્સ
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)
પ્રશ્ન 13.
કણબીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન દર્શાવતા સજીવો …………………………
(A) પેનિસિલિયમ
(B) વાદળી
(C) હાઈડ્રા
(D) પ્લેનેરિયા
ઉત્તર:
(A) પેનિસિલિયમ
પ્રશ્ન 14.
હાઈડ્રામાં પ્રજનનની ક્રિયા કેવી રીતે થાય છે ?
(A) કલિકાઓ દ્વારા
(B) અંતઃકલિકાઓ દ્વારા
(C) ચલબીજા દ્વારા
(D) કણી બીજાણુઓ દ્વારા
ઉત્તર:
(A) કલિકાઓ દ્વારા
પ્રશ્ન 15.
વાદળીમાં પ્રજનનની કઈ પદ્ધતિ જોવા મળે છે ?
(A) ચલબીજાણુ
(B) કણબીજાણુ
(C) અંતઃકલિકા
(D) કોઇન
ઉત્તર:
(C) અંતઃકલિકા
પ્રશ્ન 16.
નીચે આપેલ પૈકી કયું વાનસ્પતિક પ્રસર્જકો છે ?
(A) અધોભૂસ્તારી
(B) ભૂતારિકા
(C) ગાંઠામૂળી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 17.
જળકુંભીમાં કયા પ્રકારનું વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે ?
(A) ભૂસ્તારિકા
(B) અધભૂસ્તારી
(C) ગાંઠામૂળી
(D) કંદ
ઉત્તર:
(A) ભૂસ્તારિકા
પ્રશ્ન 18.
સજીવદેહ અલગ ભાગો કે ટુકડામાં તૂટીને વિભાજિત થઈ દરેક ટુકડો પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે.
(A) કલિકા
(B) અવખંડન
(C) ભૂસ્તારિકા
(D) ગાંઠામૂળી
ઉત્તર:
(B) અવખંડન
પ્રશ્ન 19.
અવખંડન સ્વરૂપે પ્રજનન દર્શાવતા સજીવ.
(A) હાઇડ્રા
(B) પ્લેનેરિયા
(C) વાદળી
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 20.
જળકુંભી માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) સ્થગિત પાણીમાં અતિક્રમણ પામતું નીંદણ
(B) પાણીમાંનો O2 દૂર કરે છે.
(C) વાનસ્પતિક પ્રસર્જન કરી તેનાથી છુટકારો મેળવી શકાય છે.
(D) સુંદર પુખો અને પર્ણનો આકાર ધરાવે છે.
ઉત્તર:
(C) વાનસ્પતિક પ્રસર્જન કરી તેનાથી છુટકારો મેળવી શકાય છે.
પ્રશ્ન 21.
લિંગી પ્રજનન પ્રક્રિયા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) અલિંગી પ્રજનનની સાપેક્ષે તે એક સાદી અને ઝડપી પ્રક્રિયા છે.
(B) અલિંગી પ્રજનનની સાપેક્ષે તે એક વિસ્તૃત જટિલ અને ધીમી પ્રક્રિયા છે.
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) અલિંગી પ્રજનનની સાપેક્ષે તે એક વિસ્તૃત જટિલ અને ધીમી પ્રક્રિયા છે.
પ્રશ્ન 22.
બધા સજીવ લિંગી પ્રજનન કરે તે પહેલા તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. તે સમયગાળાને ………………………. કહે છે.
(A) જટિલ તબક્કો
(B) પરિપક્વ તબક્કો
(C) જુવેનાઇલ તબક્કો
(D) (B) અને (C)
ઉત્તર:
(C) જુવેનાઇલ તબક્કો
પ્રશ્ન 23.
કઈ જાતિની વનસ્પતિઓ પોતાના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પસર્જન દાખવે છે ?
(A) નીલકુરંજિત
(B) વાંસ
(C) ઑર્કિડ
(D) પાઇનસ
ઉત્તર:
(B) વાંસ
પ્રશ્ન 24.
નીલકુરંજિત દર ………………….. વર્ષે એક વખત પુષ સર્જે છે.
(A) 12
(B) 18
(C) 10
(D) 22
ઉત્તર:
(A) 12
પ્રશ્ન 25.
કઈ વનસ્પતિનાં પુષ્પોના સમૂહોએ કેરલ, કર્ણાટક અને તમિલનાડુના પર્વતીય પ્રદેશોમાં વાદળી પટ્ટો બનાવ્યો હતો?
(A) પાઇન
(B) વાંસ
(C) ઑર્કિડ
(D) નીલકુરંજિત
ઉત્તર:
(D) નીલકુરંજિત
પ્રશ્ન 26.
પ્રાઇમેટમાં ન હોય તેવાં સસ્તનોમાં પ્રજનન દરમિયાન જોવા મળતા ફેરફારોને ……………………….. કહે છે.
(A) ઋતુકીય ઋતુચક્ર
(B) માસિક ઋતુચક્ર
(C) ઋતુકીય સંવર્ધકો
(D) સાનુકૂળ ઋતુ
ઉત્તર:
(A) ઋતુકીય ઋતુચક્ર
પ્રશ્ન 27.
વાંદરા, એપ જેવા પ્રાઇમેટમાં જોવા મળતા ચક્રને ………………………… કહે છે.
(A) સાનુકૂળ ઋતુચક્ર
(B) ઋતુકીય સંવર્ધકો
(C) માસિક ઋતુચક્ર
(D) ઋતુકીય ઋતુચક્ર
ઉત્તર:
(C) માસિક ઋતુચક્ર
પ્રશ્ન 28.
જંગલી પરિસ્થિતિમાં વસતાં પ્રાણીઓમાં જોવા મળતા ચક માત્ર તેમના પ્રાજનનિક તબક્કામાં સાનુકૂળ ઋતુ દરમિયાન જોવા મળે છે. તેને ……………………. .
(A) ઋતુકીય સંવર્ધકો
(B) સાનુકૂળ ઋતુચક્ર
(C) ઋતુકીય ઋતુચક્ર
(D) સતત સંવર્ધકો
ઉત્તર:
(A) ઋતુકીય સંવર્ધકો
પ્રશ્ન 29.
સતત સંવર્ધકો એટલે શું ?
(A) જે સસ્તનો તેમના સમગ્ર પ્રાજનનિક તબક્કાના કોઈ ચોક્કસ સમય દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય છે.
(B) જે સસ્તનો તેમના સમગ્ર પ્રાજનનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય છે.
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) જે સસ્તનો તેમના સમગ્ર પ્રાજનનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય છે.
પ્રશ્ન 30.
લિંગી પ્રજનન કરતા સજીવોમાં નર અને માદા જન્યુઓને અનુક્રમે શું કહે છે ?
(A) ચલપુંજન્ય, અંડકોષ
(B) શુક્રકોષ, અંડકોષ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 31.
સમજન્યુઓ ધરાવતી લીલનું ઉદાહરણ જણાવો.
(A) બ્લેડોફોરા
(B) યુલોથ્રિક્સ
(C) યુક્સ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 32.
વિષમજન્ય ધરાવતી લીલનું ઉદાહરણ આપો.
(A) શ્લેક્સ
(B) હાઇડ્રા
(C) ક્લેમિડોમોનાસ
(D) (B) અને (C)
ઉત્તર:
(A) શ્લેક્સ
પ્રશ્ન 33.
વનસ્પતિમાં નર અને માદા પ્રાજનનિક રચના એક વનસ્પતિમાં જોવા મળે તો તેને ……………………… કહે છે.
(A) એકલિંગી
(B) દ્વિલિંગી
(C) બહુલિંગી
(D) (A) અને (B)
ઉત્તર:
(B) દ્વિલિંગી
પ્રશ્ન 34.
હિલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ જણાવો.
(A) વિષમસુકાયક
(B) એકસદની
(C) દ્વિસદની
(D) (A) અને (B)
ઉત્તર:
(B) એકસદની
પ્રશ્ન 35.
એકલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ જણાવો.
(A) વિષમસુકાયક
(B) સમસુકાયક
(C) એકસદની
(D) (A) અને (C)
ઉત્તર:
(A) વિષમસુકાયક
પ્રશ્ન 36.
કાકડી અને નાળિયેર કઈ વનસ્પતિ છે ?
(A) એકસદની
(B) વિષમસુકાયક
(C) દ્વિસદની
(D) એકલિંગી
ઉત્તર:
(A) એકસદની
પ્રશ્ન 37.
પપૈયું અને ખજૂર કઈ વનસ્પતિ છે ?
(A) એકલિંગી
(B) હિસદની
(C) વિષમસુકાયક
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 38.
નીચે આપેલ પેકી કર્યું પ્રાણી ઉભયલિંગી (હિલિંગી) છે ?
(A) અળસિયું
(B) વાદળી
(C) જળો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 39.
નીચે આપેલ પૈકી કયું પ્રાણી એકલિંગી છે ?
(A) વંદો
(B) દેડકો
(C) ચપટા કૃમિ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 40.
દ્વિતીય દેહમાંથી એકકીય જન્યુઓના નિર્માણ માટે …………………… પ્રક્રિયા થાય છે.
(A) અર્ધીકરણ
(B) અવનત વિભાજન
(C) સમભાજન
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 41.
ત્રિભંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી તથા મનુષ્ય સહિતના અનેક પ્રાણીઓમાં પિતૃદેહ …………………….. હોય છે.
(A) દ્વિકીય
(B) એકકીય
(C) ત્રિકીય
(D) (A) અને (B)
ઉત્તર:
(A) દ્વિકીય
પ્રશ્ન 42.
ઘરમાખીના જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે ?
(A) 42
(B) 12
(C) 6
(D) 24
ઉત્તર:
(B) 12
પ્રશ્ન 43.
ઓફિઓગ્લોસમના જન્યુમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે ?
(A) 1260
(B) 630
(C) 190
(D) 380
ઉત્તર:
(B) 630
પ્રશ્ન 44.
પતંગિયાના જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે ?
(A) 380
(B) 190
(C) 630
(D) 46
ઉત્તર:
(A) 380
પ્રશ્ન 45.
ફળમાખીના જજુમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે ?
(A) 6
(B) 21
(C) 4
(D) 10
ઉત્તર:
(C) 4
પ્રશ્ન 46.
ચોખાના જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે ?
(A) 24
(B) 12
(C) 23
(D) 12
ઉત્તર:
(A) 24
પ્રશ્ન 47.
જન્યુવહન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માદા જન્યુઓનું નર જન્યુ તરફ વહન
(B) નર જન્યુઓનું માદા જન્યુ તરફ વહન
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) નર જન્યુઓનું માદા જન્યુ તરફ વહન
પ્રશ્ન 48.
અસંયોગીજનન દર્શાવતા સજીવો જણાવો.
(A) રોટીફર્સ
(B) મધમાખી
(C) ગરોળી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 49.
બીજધારી વનસ્પતિમાં અચલિત નર જન્યુઓ કોના દ્વારા માદા જન્યુ સુધી વહન પામે છે ?
(A) પાણી
(B) વાહક
(C) પરાગનલિકા
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) પરાગનલિકા
પ્રશ્ન 50.
કેલ્શિયમયુક્ત કવચથી આવરિત ઇંડાં ધરાવતાં પ્રાણીને ……………………….કહે છે.
(A) અપત્યપ્રસવી
(B) અંડપ્રસવી
(C) અંત્યપ્રસવી
(D) બાહ્યપ્રસવી
ઉત્તર:
(B) અંડપ્રસવી
પ્રશ્ન 51.
અમીબામાં કઈ પદ્ધતિથી પ્રજનન થાય છે ?
(A) દ્વિભાજન
(B) કલિકાસર્જન
(C) ચલબીજાણુ નિર્માણ
(D) અવખંડન
ઉત્તર:
(A) દ્વિભાજન
પ્રશ્ન 52.
કશાધારી ચલિત બીજાણુને શું કહે છે ?
(A) કોનીડીયા
(B) ચલબીજાણુ
(C) સમબીજાણુ
(D) વિષમબીજાણુઓ
ઉત્તર:
(B) ચલબીજાણુ
પ્રશ્ન 53.
કશાવિહીન તરીકે ઓળખાતા કણી બીજાણુ શામાં જોવા મળે છે?
(A) પેનિસિલિયમ
(B) હાઈડ્રા
(C) અમીબા
(D) ક્લેમીડોમોનાસ
ઉત્તર:
(A) પેનિસિલિયમ
પ્રશ્ન 54.
કયું પ્રાણી બાહ્ય કલિકાસર્જનથી પ્રજનન કરે છે ?
(A) હાઇડ્રા
(B) મીઠા જળની વાદળી
(C) પ્લાઝમોડિયમ
(D) યુગ્લિના
ઉત્તર:
(A) હાઇડ્રા
પ્રશ્ન 55.
કયું પ્રાણી બહુભાજનથી પ્રજનન કરે છે ?
(A) હાઇડ્રા
(B) પ્લાઝમોડિયમ, અમીબા
(C) મીઠા જળની માછલી
(D) યુગ્લિના
ઉત્તર:
(B) પ્લાઝમોડિયમ, અમીબા
પ્રશ્ન 56.
ક્યાં પ્રાણીઓ પુનઃ સર્જન પામવાની ખૂબ જ ક્ષમતા ધરાવે છે ?
(A) હાઈડ્રા, સ્ટારફિશ
(B) પ્લાઝમોડિયમ
(C) અળસિયું
(D) મીઠા જળની વાદળી
ઉત્તર:
(A) હાઈડ્રા, સ્ટારફિશ
પ્રશ્ન 57.
બીજાણુ નિર્માણ શેમાં થાય છે?
(A) પ્લાઝમોડિયમ
(B) હાઇડ્રા
(C) સ્ટારફિશ
(D) મીઠા જળની વાદળી
ઉત્તર:
(A) પ્લાઝમોડિયમ
પ્રશ્ન 58.
કઈ વનસ્પતિ જીવનમાં એક જ વાર પુષ્પસર્જન કરે છે ?
(A) રામબાણ
(B) પાનફૂટી
(C) વાંસ
(D) નીલકરંજીત
ઉત્તર:
(C) વાંસ
પ્રશ્ન 59.
પાનફૂટીમાં કયો ભાગ વાનસ્પતિક પ્રજનનની ક્રિયામાં ભાગ ભજવે છે ?
(A) પ્રકાંડ
(B) પુષ્પકલિકા
(C) ભૂમિગત મૂળ
(D) પર્ણકિનારીની કલિકા
ઉત્તર:
(D) પર્ણકિનારીની કલિકા
પ્રશ્ન 60.
…………………………. એ એકગૃહી વનસ્પતિ છે.
(A) કારા
(B) માર્કેન્શિયા
(C) પપૈયું
(D) ઉપરોક્ત કોઈ નહીં
ઉત્તર:
(A) કારા
પ્રશ્ન 61.
સફરજનમાં અર્ધીકરણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ?
(A) 17
(B) 4
(C) 20
(D) 10
ઉત્તર:
(A) 17
પ્રશ્ન 62.
કયા પ્રાણીમાં લિંગી પ્રજનન સંયુગ્મન પદ્ધતિથી થાય છે ?
(A) પક્ષીઓ
(B) હાઇક
(C) પેરામિશિયમ
(D) દેડકો
ઉત્તર:
(C) પેરામિશિયમ
પ્રશ્ન 63.
કઈ વનસ્પતિ 12 વર્ષે એક વાર પુષ્પો આપે છે ?
(A) વાંસ
(B) નીલકુરંજીત
(C) રામબાણ
(D) આંબો
ઉત્તર:
(B) નીલકુરંજીત
પ્રશ્ન 64.
બિન પ્રાઈમેટ સસ્તન જેવાં કે ગાય, ઘેટું, ઉંદર, કૂતરો, વાઘ વગેરેમાં પ્રજનન દરમિયાન થતા ફેરફારને શું કહે છે ?
(A) ઋતુચક્ર
(B) ઋતુસ્ત્રાવ
(C) ગર્ભકાળ
(D) ઉપરોક્ત કોઈ નહીં
ઉત્તર:
(A) ઋતુચક્ર
પ્રશ્ન 65.
દરેક સજીવ, તે લિંગી પ્રજનન કરે તે પહેલાં વૃદ્ધિના તબક્કામાંથી પસાર થાય છે તેને શું કહે છે?
(A) તરુણાવસ્થા
(B) જૂવેનાઇલ (કિશોરાવસ્થા) તબક્કો
(C) પુખ્તાવસ્થા
(D) ઉપરોક્ત કોઈ નહીં
ઉત્તર:
(A) તરુણાવસ્થા
પ્રશ્ન 66.
કેટલીક લીલમાં બંને જન્યુઓ એકસરખા હોય છે. આથી તેમને અલગ ઓળખવા મુશ્કેલ છે. તેથી તેમને ………………………. કહે છે.
(A) સમજવુક (Homogametes)
(B) આઇસોગેમેન્ટ્સ (Isogametes)
(C) ચલજન્ય
(D) (A) અને (B) બંને
ઉત્તર:
(D) (A) અને (B) બંને
પ્રશ્ન 67.
મોટા ભાગનાં પ્રાણીઓ અને ઉચ્ચ વનસ્પતિઓમાં કઈ ક્રિયા દ્વારા એકકીય જન્યુઓ ઉત્પન્ન થાય છે ?
(A) સમભાજન
(B) અર્ધીકરણ
(C) વિખંડન
(D) ઉપરોક્ત કોઈ નહીં
ઉત્તર:
(B) અર્ધીકરણ
પ્રશ્ન 68.
બીજધારી વનસ્પતિઓમાં પરાગનલિકાઓ દ્વારા ………………………….. નરજન્યુઓ માદાજન્યુ સુધી વહન પામે છે.
(A) ચલિત
(B) અચલિત
(C) કશાધારી
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) અચલિત
પ્રશ્ન 69.
કઈ વનસ્પતિ પુષ્પ કલિકાની મદદથી વાનસ્પતિક પ્રજનન કરે છે ?
(A) પાનફૂટી
(B) ફૂદીનો
(C) રામબાણ
(D) આદુ
ઉત્તર:
(C) રામબાણ
પ્રશ્ન 70.
હંસરાજમાં કઈ વિશિષ્ટ પદ્ધતિથી વાનસ્પતિક પ્રજનન થાય છે ?
(A) ભૂસ્તારિકા
(B) વિરોહ
(C) ભૂસ્તારી
(D) અધોભૂસ્તારી
ઉત્તર:
(B) વિરોહ
પ્રશ્ન 71.
જનીનિક ભિન્નતા એક પેટીમાંથી બીજી પેઢીમાં કઈ ક્રિયાથી વારસામાં ઊતરી આવે છે ?
(A) લિંગી પ્રજનન
(B) અલિંગી પ્રજનન
(C) દ્વિભાજન
(D) પરિવહન
ઉત્તર:
(A) લિંગી પ્રજનન
પ્રશ્ન 72.
કયા સજીવમાં વ્યક્તિગત દેહમાં કોષરસનું વિભાજન આયામ અક્ષે થાય છે?
(A) અમીબા
(B) પેરામિશિયમ
(C) વોર્ટિસેલા
(D) પ્લેનેરીયા
ઉત્તર:
(C) વોર્ટિસેલા
પ્રશ્ન 73.
પ્રતિકૂળ સંજોગોમાં બીજાણુ નિર્માણ થાય છે. તે પોતાની આસપાસ મજબૂત રક્ષણાત્મક અને ત્રિસ્તરીય કવચ સર્જે છે. આ ક્રિયાને શું કહે છે?
(A) કોઇન
(B) કૂટપાદીય બીજાણુ
(C) બહુભાજન
(D) અસમભાજન
ઉત્તર:
(A) કોઇન
પ્રશ્ન 74.
એક જ પિતૃમાંથી ઉત્પન્ન થતી જનીનિક રીતે એકસરખી સંતતિને ……………………….. કહે છે.
(A) બહુભાજન
(B) જનીનિક પ્રતિકૃતિ (ક્લૉન)
(C) બહુભાજન
(D) બીજાણુ નિર્માણ
ઉત્તર:
(B) જનીનિક પ્રતિકૃતિ (ક્લૉન)
પ્રશ્ન 75.
ચલબીજાણુ શેમાં જોવા મળે છે ?
(A) પેનિસિલિયમ
(B) ક્લેમીડોમોનાસ
(C) હાઇડ્રા
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) ક્લેમીડોમોનાસ
પ્રશ્ન 76.
ભૂતારિકા દ્વારા વાનસ્પતિક પ્રજનન શેમાં જોવા મળે છે ?
(A) પાનફૂટી
(B) રામબાણ
(C) આદું
(D) વૉટર હાયસિન્થ
ઉત્તર:
(D) વૉટર હાયસિન્થ
પ્રશ્ન 77.
ગાંઠામૂળી દ્વારા વાનસ્પતિક પ્રજનન શેમાં જોવા મળે છે ?
(A) બટાટા
(B) પાનફૂટી
(C) આદુ
(D) રામબાણ
ઉત્તર:
(C) આદુ
પ્રશ્ન 78.
………………………. માં સમજન્યુઓ ઉત્પન્ન થાય છે.
(A) ક્લેરોફૉરા
(B) યુકસ
(C) માણસ
(D) ક્લેમીડોમોનાસ
ઉત્તર:
(A) ક્લેરોફૉરા
પ્રશ્ન 79.
અળસિયું એ ………………….. પ્રાણી છે.
(A) અલિંગી
(B) કિલિંગી
(C) એકલિંગી
(D) દ્વિગૃહી
ઉત્તર:
(B) કિલિંગી
A: (Assertion) વિધાન દશવિ છે.
R: Reason) કારણ દશવિ છે.
(a) A અને B બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
(b) A અને B બંને સાચાં છે, પરંતુ R એ Aની સમજૂતી નથી.
(c) A સાચું છે અને R ખોટું છે.
(d) A ખોટું છે અને R સાચું છે.
પ્રશ્ન 80.
A: મોટી સંખ્યામાં ન જવુ, માદા જન્યુ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે.
R: પૂર્તતા માટે માદા જન્યુની સરખામણીમાં નર જન્યુની સંખ્યા હજારો ગણી વધારે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 81.
A: પ્રાઇમેટમાં ન હોય તેવા સસ્તનોમાં વડતુકીય ઋતુચક્ર જોવા મળે છે.
R: મનુષ્ય, એપમાં માસિક ઋતુચક જોવા મળે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 82.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I (વનસ્પતિ) | કોલમ – II (પ્રજનન પદ્ધતિ) |
(1) આદુ | (V) ભૂતારિકા |
(2) જળકુંભી | (W) ગાંઠામૂળી |
(3) પાનફૂટી | (X) પ્રકલિકા |
(4) રામબાણ | (Y) પર્ણકલિકાઓ |
(5) બટાટા | (Z) આંખ |
(A) (1 – V), (2 – W), (3 – X), (4 – Y), (5 – Z)
(B) (1 – W), (2 – V), (3 – Y), (4 – X), (5 – Z)
(C) (1 – W), (2 – V), (3 – Z), (4 – X), (5 – Y)
(D) (1 – V), (2 – W), (3 – Z), (4 – X), (5 – Y)
ઉત્તર:
(B) (1 – W), (2 – V), (3 – Y), (4 – X), (5 – Z)
પ્રશ્ન 83.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(1) પાનફૂટી | (X) ગાંઠામૂળી |
(2) કેળા | (Y) પર્ણકિનારી |
(3) બટાટા | (Z) ગ્રંથિલ પરની કલિકા |
(A) (1 – X), (2 – Y), (3 – Z)
(B) (1 – Y), (2 – X), (3 – Z)
(C) (1 – Z), (2 – Y), (3 – X)
(D) (1 – Z), (2 – X, (3 -Y)
ઉત્તર:
(B) (1 – Y), (2 – X), (3 – Z)
પ્રશ્ન 84.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(1) જાન્યુયુગ્મન | (X) વાહક દ્વારા પરાગરજનું પરાગાસન પર સ્થાપન |
(2) પરાગનયન | (Y) જન્યુઓનું જોડાણ |
(3) અસંયોગીજનન | (Z) માદા જન્ય ફલન વગર વિકાસ પામી નવો સજીવ ઉત્પન્ન કરે |
(A) (1 – X), (2 – Y), (3 – Z)
(B) (1 – Y), (2 – X), (3 – Z)
(C) (1 – Z), (2 – Y), (3 – X)
(D) (1 – Z), (2 – X), (3 – Y)
ઉત્તર:
(B) (1 – Y), (2 – X), (3 – Z)
પ્રશ્ન 85.
કોલમ – I અને કોલમ -II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(1) જન્યુજનન | (X) બંને જન્યુઓ બાહાકાર વિધાની દષ્ટિએ અલગ પ્રકારના હોય છે. |
(2) સમજન્યુઓ | (Y) બે પ્રકારના n જન્યુઓ સર્જાય છે. |
(3) વિષમજન્યુઓ | (Z) બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય છે. |
(A) (1 – Y), (2 – X), (3 – Z)
(B) (1 – Z), (2 – X), (3 – Y)
(C) (1 – X), (2 – Y), (3 – Z)
(D) (1 – Y), (2 – Z), (3 – X)
ઉત્તર:
(D) (1 – Y), (2 – Z), (3 – X)
પ્રશ્ન 86.
કોલમ -I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(1) બાહ્યફલન | (W) નરજજુનું માદા જન્ય તફ વહન |
(2) અંત ફલન | (X) જન્યુયુગ્મન સજીવ દેહની અંદર |
(3) જાન્યુવહન | (Y) પ્રાણીઓ નર અને માદા પ્રજનન અંગમાંથી કોઈ એક જ ધરાવે |
(4) એકલિંગી | (Z) જાન્યુયુમ્ન બાહ્ય માધ્યમમાં |
(A) (1 – X), (2 – Z), (3 – W), (4 – Y)
(B) (1 – Y), (2 – W), (3 – X), (4 – Z)
(C) (1 – Z), (2 – X), (3 – W), (4 – Y)
(D) (1 – W), (2 – X), (3 – Z), (4 – Y)
ઉત્તર:
(C) (1 – Z), (2 – X), (3 – W), (4 – Y)
પ્રશ્ન 87.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(1) પશ્વફલન | (W) વિકાસ પામતા ધૂણમાં કોષોની સંખ્યામાં વધારો |
(2) ભૂરજનન | (X) વિશિષ્ટ પેશીઓ અને અંગો ચી સજીવોનું નિર્માણ કરે છે. |
(3) કોષવિભાજન | (Y) યુગ્મનજમાં ધૂણના વિકાસની પ્રક્રિયા |
(4) કોષવિભેદન | (Z) યુગ્મના નિર્માણ અને ભૂણવિકાસની પ્રક્રિયા |
(A) (1 – Y), (2 – Z), (3 – W), (4 – X)
(B) (1 – Z), (2 – Y), (3 – W), (4 – X)
(C) (1 – X), (2 – W), (3 – Y), (4 – Z)
(D) (1 – Y), (2 – Z), (3 – X, (4 – W)
ઉત્તર:
(B) (1 – Z), (2 – Y), (3 – W), (4 – X)
પ્રશ્ન 88.
કોલમ – I અને કોલમ-II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(1) યુગ્મનાજનો વિકાસ | (X) ફળમાં |
(2) અંડકનો વિકાસ | (Y) ધૂણમાં |
(3) બીજાશયનો વિકાસ | (Z) બીજમાં |
(A) (1 – Y), (2 – Z), (3 – X)
(B) (1 – Z), (2 – X), (3 – Y)
(C) (1 – X), (2 – Y), (3 – Z)
(D) (1 – Y), (2 – X), (3 – Z)
ઉત્તર:
(A) (1 – Y), (2 – Z), (3 – X)
પ્રશ્ન 89.
કોલમ – I, કોલમ- II અને કોલમ – III ને યોગ્ય રીતે જોડો.
કોલમ – I સજીવ | કોલમ – II જન્યુ માતૃકોષ | કોલમ – III જન્યુ રંગસૂવાની સંખ્યા |
(a) બિલાડી | (p) 16 | (W) 24 |
(b) ડુંગળી | (q) 38 | (X) 08 |
(c) ઉંદર | (r) 42 | (Y) 21 |
(d) બટાટા | (s) 48 | (Z) 19 |
(A) (a – q – Z), (b – p – X), (c – r – Y), (d – s – W)
(B) (a – p – Z), (b – q – X), (c – s – Y), (d – r – W)
(C) (a – q – Y), (b – p – X), (c – r – Z), (d – s – W)
(D) (a – r – Z), (b – q – W), (c – p – Y), (d – s – X)
ઉત્તર:
(A) (a – q – Z), (b – p – X), (c – r – Y), (d – s – W)
પ્રશ્ન 90.
કોલમ – I અને કોલમ -II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) ડિક્ટિઓટા-ફૂયુકસ | (w) કવકસૂત્રો ખંડોમાં વહેંચાઈ દરેક ખંડ નવો સજીવ સર્જે છે. |
(b) રાઇઝોપસ-સેપ્રોલેઆ | (x) ચલ બીજાણુઓ ઉત્પન્ન કરે છે. |
(c) લીલ અને ફૂગ | (y) બીજાણુ પવન દ્વારા વિકિરણ પામે છે. |
(d) એસ્પરજીલસ | (z) પિતૃકોષ સાથે જોડાયેલી અસ્થાનિક શાખાઓ છૂટી પડી નવો સજીવ બને છે. |
(A) (a – w) (b – x) (c – z) (d – y)
(B) (a – z) (b – w) (c – x) (d – y)
(C) (a – x) b – y) (c – w) (d – z)
(D) (a – y) (b – w) (c – X) (d – z)
ઉત્તર:
(B) (a – z) (b – w) (c – x) (d – y)
પ્રશ્ન 91.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) સરળ વિભાજન | (w) કોષરસનું વિભાજન આયામ આક્ષે થાય છે. |
(b) વોર્ટિસેલા | (x) કોષકેન્દ્ર અસમ ભાજનથી વારંવાર વિભાજન પામે છે. |
(c) બહુભાજન | (y) અનુકૂળ પરિસ્થિતિમાં અમીબામાં બહુભાજન થાય છે. |
(d) કૂટપાદીય બીજાણુ | (z) અમીબામાં જોવા મળે છે. |
(A) (a – z) (b – w) (c – x) (d – y)
(B) (a – y) (b – z) (c – w) (d – x)
(C) (a – z) (b – w) (c – y) (d – x)
(D) (a – w) (b – z) (c – y) (d – x)
ઉત્તર:
(A) (a – z) (b – w) (c – x) (d – y)
પ્રશ્ન 92.
કોલમ – I અને કોલમ-II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) અલિંગી પ્રજનન | (w) પેરામિશિયમમાં થાય. |
(b) પ્રજનન | (x) પ્રોટીસ્ટા-મોનેરામાં થાય. |
(c) ભાજન | (y) જનીનિક ભિન્નતાનું વારસાગમન કરે. |
(d) અનુપ્રસ્થ વિભાજન | (z) એક જ પિતૃમાંથી સંતતિ બને છે. |
(A) (a – y) (b – z) (c – x) (d – w)
(B) (a – y) (b – z) (c – w) (d – x)
(C) (a – z) (b – y) (c – w) (d – x)
(D) (a – z) (b – y) (c – x) (d – w)
ઉત્તર:
(D) (a – z) (b – y) (c – x) (d – w)
પ્રશ્ન 93.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) સત્ય બીજાણુઓ | (w) બીજાણુઓ દ્વારા થાય છે. |
(b) હંસરાજ | (x) વિષમબીજાણુક વનસ્પતિ |
(c) સેલાજીનેલા | (y) બીજાણુજનક દ્વારા ઉત્પન્ન થાય છે. |
(d) અલિંગી પ્રજનન | (z) સમબીજાણુક વનસ્પતિ છે. |
(A) (a – y) (b – z) (c – w) (d -x)
(B) (a – y) (b – w) (c – z) (d – x)
(C) (a – y) (b – z) (c – x) (d – w)
(D) (a – z) (b – y) (c – x) (d – w)
ઉત્તર:
(C) (a – y) (b – z) (c – x) (d – w)
પ્રશ્ન 94.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) પરાગરજના વાહકો | (w) નરજન્યુઓને અંડક સુધી લઈ જાય છે. |
(b) પરાગનલિકા | (x) દ્વિકીય યુગ્મનાજનું નિર્માણ થાય છે. |
(c) ફલન | (y) બાહ્ય ફલન દશવિ છે. |
(d) બોનીફીશ – દેડકો | (z) કીટકો, પ્રાણી, પવન, પાણી |
(A) (a – z) (b – w) (c – x) (d – y)
(B) (a – w) (b – x) (c – y) (d – z)
(C) (a – w) (b – y) (c – z) (d – x)
(D) (a – z) (b – y) (c – w) (d – x)
ઉત્તર:
(A) (a – z) (b – w) (c – x) (d – y)
પ્રશ્ન 95.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) ભૂતારી | (w) બટાટા |
(b) ગાંઠામૂળી | (x) જળકુંભી |
(c) ગ્રંથિલ | (y) આદું |
(d) ભૂતારિકા | (z) ઘાસ |
(A) (a – z) (b – x) (c – y) (d – w)
(B) (a – z) (b – w) (c – x) (d – y)
(C) (a – z) (b – y) (c – w) (d – x)
(D) (a – x) (b – z) (c – y) (d – w)
ઉત્તર:
(C) (a – z) (b – y) (c – w) (d – x)
પ્રશ્ન 96.
લિંગી પ્રજનનની નીપજ સામાન્ય રીતે શું ઉત્પન્ન કરે છે ? [NEET – 2013]
(A) બીજની લાંબા સમય સુધીની જીવન ક્ષમતા
(B) લાંબા સમયની સુષુપ્તતા
(C) ભિન્નતા પ્રેરતાં નવાં જનીનિક જોડાણો
(D) મોટો જૈવભાર
ઉત્તર:
(C) ભિન્નતા પ્રેરતાં નવાં જનીનિક જોડાણો
પ્રશ્ન 97.
ખોટું વિધાન પસંદ કરો. [NEET -2013].
(A) સમજન્યુઓ રચના, કાર્ય અને વર્તનમાં સરખાં હોય છે.
(B) અસમજન્યુઓ રચના, કાર્ય અને વર્તનમાં જુદાં પડે છે.
(C) માયસીટીસમાં માદા જન્યુ નાનું અને ચલિત હોય છે. જયારે માદા જન્યુ એ મોટું અને અચલિત હોય છે.
(D) ક્લેમીડોમોનાસમાં બંને પ્રકારના સમજન્ય અને અસમજવુ હોય છે. જ્યારે યૂકસમાં ફક્ત વિષમજન્યુઓ જ હોય છે.
ઉત્તર:
(C) માયસીટીસમાં માદા જન્યુ નાનું અને ચલિત હોય છે. જયારે માદા જન્યુ એ મોટું અને અચલિત હોય છે.
પ્રશ્ન 98.
નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી ? [NEET -2015)
પ્રજનનનો પ્રકાર – ઉદાહરણ
(A) ભૂતારિકા – જળકુંભી (વૉટર હાયેસિન્થ)
(B) ગાંઠામૂળી – કેળ
(C) દ્વિભાજન – સરગાસમ
(D) કણબીજાણુ – પેનિસિલિયમ
ઉત્તર:
(C) દ્વિભાજન – સરગાસમ
પ્રશ્ન 99.
કોલમ – I ને કોલમ – II સાથે જોડો અને નીચે આપેલ સંકેતોનો ઉપયોગ કરી સાચો વિકલ્પ પસંદ કરો. [NEET – II – 2016)
આ કોલમ – I | કોલમ – II |
(A) સ્ત્રીકેસર ભેગાં જોડાયેલાં | (1) જન્યુજનન |
(B) જન્યુ નિર્માણ | (2) સ્ત્રીકેસરીય |
(C) ઉચ્ચ આસ્કોમાયસેટીસના | (3) યુક્ત સ્ત્રીકેસરી કવકતંતુ (Syncarpous) |
(D) એકલિંગી માદા પુષ્પ | (4) દ્વિકોષકેન્દ્રી |
ઉત્તર:
(D) (A – 3), (B – 1), (C – 4), (D – 2)
પ્રશ્ન 100.
નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ? [NEET – II – 2016]
(A) વાનસ્પતિક પ્રજનન
(B) અસંયોગીજનન
(C) લિંગી પ્રજનન
(D) કોષકેન્દ્રીય બહુભૂણતા
ઉત્તર:
(C) લિંગી પ્રજનન
પ્રશ્ન 101.
નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી ? [NEET – II – 2016].
(A) અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન કહે છે.
(B) સૂક્ષ્મ, ચલિત અલિંગી પ્રજનનીય રચનાને ચલબીજાણુ કહે છે.
(C) બટાકામાં, કેળમાં અને આદુમાં રૂપાંતરિત પ્રકાંડની આંતર ગાંઠમાંથી બાળછોડ ઉદ્દભવે છે.
(D) જળકુંભી (આઈકોર્નિયા), સ્થિર પાણીમાં ઊગતી વનસ્પતિ પાણીમાંથી ઑક્સિજન મેળવે છે. આથી (પરિણામે) માછલીઓ મૃત્યુ તરફ ધકેલાય છે.
ઉત્તર:
(C) બટાકામાં, કેળમાં અને આદુમાં રૂપાંતરિત પ્રકાંડની આંતર ગાંઠમાંથી બાળછોડ ઉદ્દભવે છે.
પ્રશ્ન 102.
જીવનકાળ દરમિયાન માત્ર એક જ વાર સંતતિને ઉત્પન્ન કરે છે. [માર્ચ – 2020]
(A) વાંસ
(B) રણની ગરોળી
(C) છીપ
(D) કાંગારુ ઉંદર
ઉત્તર:
(A) વાંસ
પ્રશ્ન 103.
અંત:કલિકા દ્વારા અલિંગી પ્રજનન દશવિ છે ………………………… . [મિાર્ચ – 2020]
(A) વાદળી
(B) હાઈડ્રા
(C) પેનિસિલિયમ
(D) ઝુસ્પોરા
ઉત્તર:
(A) વાદળી
પ્રશ્ન 104.
મધમાખીમાં માદા જનન કોષનું ફલન થતું નથી અને સંતતિનું સર્જન થાય છે આ ઘટના ……………………………. [માર્ચ – 2020].
(A) બહુ ભૂણતા
(B) લિંગી પ્રજનન
(C) અસંયોગીજનન
(D) સંયોગીજનન
ઉત્તર:
(C) અસંયોગીજનન
પ્રશ્ન 105.
પ્રાઈમેટમાં હોય તેવા સસ્તનોમાં પ્રજનન દરમિયાન જોવા મળતા ચક્રીય ફેરફારો ………………………. [માર્ચ – 2020]
(A) ઋતુકીય સંવર્ધકો
(B) માસિક ત્રઋતુચક્ર
(C) મેનોપોઝ
(D) સતત સંવર્ધકો
ઉત્તર:
(B) માસિક ત્રઋતુચક્ર
પ્રશ્ન 106.
આપેલ આકૃતિમાં P અને Q અનુક્રમે શું છે ? [ઓગસ્ટ – 2020]
(A) P = પુંજન્યુધાનીધર Q = સ્ત્રીજન્યુધાનીધર
(B) P = પુંજન્યુધાની Q = અંડજન્યુધાની
(C) P = અંડજન્યુધાની Q = પુંજન્યુધાની
(D) P = સ્ત્રીજન્યુધાનીધર Q = પુંજન્યુધાનીધર
ઉત્તર:
(B) P = પુંજન્યુધાની Q = અંડજન્યુધાની
પ્રશ્ન 107.
નીચેના પૈકી કઈ વનસ્પતિઓ હિસદની છે ? [ઑિગસ્ટ -2020]
(A) ખજૂર, નાળિયેર
(B) પપૈયું, કાકડી
(C) પપૈયું, ખજૂર
(D) કાકડી, નાળિયેર
ઉત્તર:
(C) પપૈયું, ખજૂર
પ્રશ્ન 108.
માનવઃ 46 રંગસૂત્રફળમાખી ………………….. સંગસૂત્રો [ઓગસ્ટ – 2020]
(A) 08
(B) 20
(C) 12
(D) 04
ઉત્તર:
(A) 08
પ્રશ્ન 109.
નીચેનામાંથી સાચી જોડી પસંદ કરો. [GUJCET – 2020]
(A) વાદળી – ચલબીજાણુઓ
(B) હાઈડ્રા – કૂટપાદીય બીજાણુઓ
(C) અમીબા – અંતઃકલિકા
(D) પેનિસિલિયમ – કણબીજાણુઓ
ઉત્તર:
(D) પેનિસિલિયમ – કણબીજાણુઓ
પ્રશ્ન 110.
સમજન્યુઓ …………………… માં જોવા મળે છે. [GUJCET – 2020]
(A) ફ્યુકસ
(B) હોમો સેપિયન્સ
(C) ક્વેડોફોરા
(D) ઉપરનામાંથી કોઈ પણ નહીં.
ઉત્તર:
(C) ક્વેડોફોરા
પ્રશ્ન 111.
આપેલ આકૃતિમાં 9 અને P અનુક્રમે શું દશવિ છે ?
(A) રક્ષણાત્મક ફલાવરણ, ફળ
(B) બીજ, રક્ષણાત્મક ફલાવરણ
(C) રક્ષણાત્મક ફલાવરણ, બીજ
(D) અંડક, રક્ષણાત્મક ફલાવરણ
ઉત્તર:
(B) બીજ, રક્ષણાત્મક ફલાવરણ