Solving these GSEB Std 11 Chemistry MCQ Gujarati Medium Chapter 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 11 Chemistry MCQ Chapter 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના in Gujarati
નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
પ્રશ્ન 1.
નીચેનામાંથી કઈ જોડમાં સંકરણ અને આકાર સમાન છે?
A. NF3 અને BF3
B. BF4– અને NH4+
C. BCl3 અને BrCl3
D. NH3 અને NO3–
જવાબ
B. BF4– અને NH4+
સંકરણના સૂત્ર મુજબ BF4– માટે H = \(\frac{1}{2}\) [3 + 4 + 1] = 4
∴ sp3 સંકરણ
તથા NH4+ માટે H = \(\frac{1}{2}\) [5 + 4 – 1] = 4
∴ sp3 સંકરણ
આમ, BF4– અને NH4+ બંનેમાં sp3 સંકરણ છે અને તેમનો આકાર સમચતુલકીય છે.
પ્રશ્ન 2.
નીચેનામાંથી કોણ સૌથી વધુ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવશે?
A. CO2
B. HI
C. H2O
D. SO2
જવાબ
C. H2O
પ્રશ્ન 3.
NO2+, NO3– અને NH4+તૅમાં N અનુક્રમે કયું સંકરણ ધરાવે છે?
A. sp, sp3 અને sp2
B. sp3, sp2 અને sp
C. sp2, sp3 અને sp
D. sp, sp2 અને sp3
જવાબ
D. sp, sp2 અને sp3
સંકરણના સૂત્ર મુજબ,
NO2+ માટે H = \(\frac{1}{2}\) (5 – 1) = 2 ∴ sp સંકરણ
NO3– માટે H = \(\frac{1}{2}\) (5 + 1) = 3 ∴ sp2 સંકરણ
NH4+ માટે H = \(\frac{1}{2}\) (5 + 4 – 1) = 4 ∴ sp3 સંકરણ
પ્રશ્ન 4.
નીચેનામાંથી કોણ અયુગ્મિત ઇલેક્ટ્રૉન ધરાવતો નથી?
A. N2+
B. O2
C. B2
D. O22-
જવાબ
D. O22-
આણ્વીય કક્ષકવાદ મુજબ, O22- ની આણ્વીય કક્ષકમાં બધા જ ઇલેક્ટ્રૉન યુગ્મિત બને છે.
પ્રશ્ન 5.
નીચેનામાંથી કોણ સમાન બંધક્રમાંક ધરાવે છે?
(i) CN– (ii) NO+ (iii) O2– (iv) O22-
A. i, ii
B. ii, iii
C. iii, iv
D. i, iv
જવાબ
A. i, ii
CN– અને NO+ બંનેમાં બંધક્રમાંક = \(\frac{10-4}{2}\) = 3 સમાન થશે.
પ્રશ્ન 6.
નીચેના પૈકી કયું સંયોજન આયોનિક સંયોજન છે?
A. HCl
B. CHCl3
C. IF5
D. KI
જવાબ
D. KI
જે સંયોજનમાંનાં તત્ત્વો વચ્ચે જેમ વિદ્યુતઋણતાનો તફાવત વધુ તેમ આયોનિક સંયોજન બનવાની વૃત્તિ વધુ અને તત્ત્વો વચ્ચે જેમ વિદ્યુતઋણતાનો તફાવત ઓછો તેમ સહસંયોજક બનવાની વૃત્તિ વધુ. અહીં, વિદ્યુતઋણતાનો તફાવત KIમાં વધુ છે.
પ્રશ્ન 7.
નીચેના પૈકી કઈ જોડ સમઇલેક્ટ્રૉનીય અને સમબંધારણીય છે?
A. NO3–, SO3
B. SO3, CO32-
C. CO32-, ClO3–
D. NO3–, CO32-
જવાબ
D. NO3–, CO32-
NO3– અને CO32- બંનેમાં ઇલેક્ટ્રૉનની સંખ્યા = 32 તથા બંને સમતલીય આયન છે. ઉપરાંત, બંનેના મધ્યસ્થ પરમાણુનું સંકરણ sp2 છે.
પ્રશ્ન 8.
નીચેના પૈકી કયો અણુ સૌથી વધુ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવે છે?
A. CCl4
B. CHCl3
C. CH2Cl2
D. CH3Cl
જવાબ
D. CH3Cl
મધ્યસ્થ પરમાણુની આસપાસ વિદ્યુત ઋણ પરમાણુની સંખ્યા ઘટે તેમ દ્વિધ્રુવીય ચાકમાત્રા વધે.
દા. ત., CH3Cl > CH2Cl2 > CHCl3 > CCl4
પ્રશ્ન 9.
નીચેના પૈકી કયો અણુ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવે છે?
A. ટ્રાન્સ 1, 2-ડાયક્લોરોઇથીન
B. ટ્રાન્સ પેટ્-2-ઇન
C. 2, 2-ડાયમિથાઇલ પ્રોપેન
D. 2, 2, 3, 3-ટેટ્રામિથાઇલ બ્યુટેન
જવાબ
B. ટ્રાન્સ પેટ્-2-ઇન
પ્રશ્ન 10.
CO, CO32- અને CO2માં C – O બંધલંબાઈનો સાચો ક્રમ કયો છે?
A. CO32- < CO2 < CO
B. CO < CO2 < CO32-
C. CO2 < CO32- < CO
D. CO < CO32- < CO2
જવાબ
B. CO < CO2 < CO32-
પ્રશ્ન 11.
નીચે આપેલી માહિતીને આધારે LiF(s)ની સર્જન ઊર્જા નક્કી કરો :
(i) Li(s) → Li(g), 155.2 kJ mol-1 (ΔsH)
(ii) F2(g) → 2F(g), 75.2 kJ mol-1 (ΔD/2H)
(iii) Li(g) → Li(g) + e”, 520.0 kJ mol-1 (ΔiH)
(iv) F(g) + e– → F(g)–, – 333 kJ (ΔegH)
(v) Li+(g) + \(\frac{1}{2}\)F–(g) → LiF(s), – 504.1 kJ mol-1 (ΔiH)
A. – 86.7 kJ mol-1
B. 86.7 kJ mol-1
C. – 867 kJ mol-1
D. + 867 kJ mol-1
જવાબ
A. – 86.7 kJ mol-1
ΔfH° = ΔsH° + ΔD/2H° + ΔiH° + ΔegH° + ΔuH° સૂત્ર વાપરો.
પ્રશ્ન 12.
HCl અણુની પ્રાયોગિક દ્વિધ્રુવ ચાકમાત્રા 1.03 D છે. જો H – Clની બંધલંબાઈ 1.275 Å હોય, તો HCl અણુમાં આયોનિક પ્રકૃતિનું ટકાવાર પ્રમાણ કેટલું હશે? (q = 4.8 × 10-10)
A. 7 %
B. 17 %
C. 43 %
D. 21 %
જવાબ
B. 17 %
સૈદ્ધાંતિક દ્વિધ્રુવ ચાકમાત્રા,
μ = q × d
= આયનીય વીજભાર × આયનીય અંતર
= 4.8 × 10-10 × 1.275 × 10-8
= 6.12 × 10-18 esu · cm
= 6.12D
(∵ 1D= 1.0 × 10-18 esu · cm)
હવે, % આયોનિક પ્રકૃતિ = × 100
= \(\frac{1.03}{6.12}\) × 100
= 16.83% ≈ 17%
પ્રશ્ન 13.
નીચેનામાંથી કયા અણુમાં સૌથી નાનો બંધકોણ છે?
A. NH3
B. SO2
C. H2O
D. H2S
જવાબ
D. H2S
પ્રશ્ન 14.
XeF6, XeF4 અને XeF2માં અબંધકા૨ક ઇલેક્ટ્રૉન-યુગ્મની સંખ્યા અનુક્રમે ………………… છે.
A. 2, 3, 1
B. 1, 3, 2
C. 3, 2, 1
D. 1, 2, 3
જવાબ
D. 1, 2, 3
પ્રશ્ન 15.
B2 અણુ માટે આણ્વીય કક્ષકોની શક્તિનો ચડતો ક્રમ જણાવો.
જવાબ
આણ્વીય કક્ષકવાદ (Molecular orbital theory) મુજબ.
પ્રશ્ન 16.
O2 અણુ માટે આણ્વીય કક્ષકોની શક્તિનો ચડતો ક્રમ જણાવો.
જવાબ
આણ્વીય કક્ષકવાદ (Molecular orbital theory) મુજબ.
પ્રશ્ન 17.
પેરૉક્સાઇડ (O22-) આયન માટે આણ્વીય કક્ષક રચનાના આધારે શું સાચું છે?
A. તેનો બંધક્રમાંક 1 છે અને તે પ્રતિચુંબકીય છે.
B. તેનો બંધક્રમાંક 2 છે અને તે અનુચુંબકીય છે.
C. તેનો બંધક્રમાંક 1 છે અને તે અનુચુંબકીય છે.
D. તેનો બંધક્રમાંક 2 છે અને તે પ્રતિચુંબકીય છે.
જવાબ
A. તેનો બંધક્રમાંક 1 છે અને તે પ્રતિચુંબકીય છે.
આણ્વીય કક્ષકવાદ (Molecular orbital theory) મુજબ.
પ્રશ્ન 18.
NO+ → NO બને ત્યારે ઇલેક્ટ્રૉન કઈ આણ્વીય કક્ષકમાં દાખલ થશે?
A. σ
B. σ*
C. π*
D. π
જવાબ
C. π*
આણ્વીય કક્ષકવાદ (Molecular orbital theory) મુજબ.
પ્રશ્ન 19.
A. ટેટ્રાસાયનો મિથેન; B. કાર્બન ડાયૉક્સાઇડ; C. બેન્ઝિન; D. 1, 3-બ્યુટાડાઇન માટે σ અને π બંધનો ગુણોત્તર કયા ક્રમમાં છે?
A. A = B < C < D
B. A = B < D < C
C. A = B = C = D
D. C < D < A < B
જવાબ
A. A = B < C < D
પ્રશ્ન 20.
NO અણુ માટે કયું વિધાન ખોટું છે?
A. તેનો બંધક્રમાંક 2.5 છે.
B. તે અનુચુંબકીય છે.
C. તે અસ્થાયી છે.
D. તે સ્થાયી છે.
જવાબ
D. તે સ્થાયી છે.
બંધક્રમાંક =\(\frac{1}{2}\) [10 – 5] = 2.5
π*2pxમાં એક અયુમ્મિત ઇલેક્ટ્રૉન હોવાથી તે અનુચુંબકીય છે.
પ્રશ્ન 21.
નીચેના પૈકી કયું વિધાન σ અને π બંધ માટે કાર્બન-કાર્બન પરમાણુ માટે સાચું નથી?
A. σ બંધ એ π બંધ કરતાં વધુ મજબૂત બંધ છે.
B. σ અને π બંધની બંધશક્તિનું મૂલ્ય 264 kJ mol-1 અને 347 kJ mol-1ના ક્રમનું હોય છે.
C. σ બંધની આસપાસ અણુનું મુક્ત ભ્રમણ શક્ય છે, જ્યારે π બંધની આસપાસ અણુનું મુક્ત ભ્રમણ શક્ય નથી.
D. σ બંધ એ અણુનો દિશાકીય ગુણધર્મ સૂચવી શકે છે, જ્યારે π બંધ સૂચવી શકતો નથી.
જવાબ
D. σ બંધ એ અણુનો દિશાકીય ગુણધર્મ સૂચવી શકે છે, જ્યારે π બંધ સૂચવી શકતો નથી.
σ અને π બંધની થિયરી મુજબ.
પ્રશ્ન 22.
અષ્ટલકીય રચનામાં d2sp3 સંકરણ થયેલું હોય છે. તેમાં કઈ બે d-કક્ષકો ભાગ લે છે?
A. dx2 – y2, dxz
B. dz2, dzx
C. dxy, dyz
D. dx2 – y2, dz2
જવાબ
C. dxy, dyz
કક્ષકોની શક્તિના ક્રમ મુજબ.
પ્રશ્ન 23.
નીચેના પૈકી શેમાં sp3 સંકરણ થતું નથી?
A. PO43-
B. ClO4–
C. ICl2–
D. ClO2–
જવાબ
C. ICl2–
PO43-, ClO4– તથા ClO2– માં sp3 સંકરણ છે, જ્યારે ICl2– માં sp3d સંકરણ છે. [સંકરણ શોધવાના સૂત્ર મુજબ]
પ્રશ્ન 24.
નીચેના પૈકી કયા અણુનું બંધારણ રેખીય નથી?
A. HgCl2
B. BeCl2
C. SnCl2
D. CO2
જવાબ
C. SnCl2
SnCl2માં Sn પાસે બે અબંધકા૨ક ઇલેક્ટ્રૉન- યુગ્મ તથા બે બંધકારક ઇલેક્ટ્રૉન-યુગ્મ હોવાથી આકાર કોણીય (વળેલો) બને.
પ્રશ્ન 25.
નીચેના પૈકી કયો અણુ રેખીય નથી?
A. I3–
B. I3+
C. CS2
D. XeF2
જવાબ
B. I3+
પ્રશ્ન 26.
નીચેના પૈકી કઈ જોડ સમાન બંધારણ ધરાવે છે?
A. BrO3– અને XeO3
B. SF4 અને XeF4
C. SO32- અને NO3–
D. BF3 અને NF3
જવાબ
A. BrO3– અને XeO3
BrO–3 અને XeO3 બંને ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવે છે.
પ્રશ્ન 27.
નીચેના પૈકી કયા અણુ/આયનમાં sp2 સંકરણ છે?
A. NH2– અને H2O
B. NO2– અને H2O
C. BF3 અને NO2–
D. NO2– અને NH2–
જવાબ
C. BF3 અને NO2–
BF3 માટે H = \(\frac{1}{2}\)[3 + 3] = 3 ∴ sp2 સંકરણ
NO2-1 = 1 માટે H = \(\frac{1}{2}\) [5 + 1] = 3 ∴ sp સંકરણ
પ્રશ્ન 28.
NO3– અને H3O+ના કેટલાક ગુણધર્મો નીચે દર્શાવેલા છે. તે પૈકી કયો ગુણધર્મ સાચો છે?
A. બંનેના બંધારણ અને મધ્યસ્થ પરમાણુનું સંકરણ સમાન નથી.
B. મધ્યસ્થ પરમાણુનું સંકરણ સમાન છે અને સમાન બંધારણ ધરાવે છે.
C. મધ્યસ્થ પરમાણુનું સંકરણ જુદું જુદું છે, પરંતુ બંનેનાં બંધારણો સમાન નથી.
D. મધ્યસ્થ પરમાણુનું સંકરણ સમાન છે, પરંતુ બંનેનાં બંધારણો સમાન નથી.
જવાબ
A. બંનેના બંધારણ અને મધ્યસ્થ પરમાણુનું સંકરણ સમાન નથી.
NO3– માં sp2 સંકરણ છે, જ્યારે H3O+માં sp3 સંકરણ છે.
પ્રશ્ન 29.
NO2–, NO3–, NH2–, NH4+ અને SCN– પૈકી આયનોમાં
મધ્યસ્થ પરમાણુનું સંકરણ સમાન છે?
A. NO2–, NH2–
B. NO2–, NO3–
C. NH4+, NO3–
D. SCN–, NH2–
જવાબ
B. NO2–, NO3–
NO2– અને NO3– બંનેમાં sp2 સંકરણ છે.
પ્રશ્ન 30.
નીચેના પૈકી સૌથી વધુ પ્રબળ બંધ દર્શાવે છે.
A. વાન્ ડર વાલ્સ
B. ધાત્વિક
C. દ્વિધ્રુવીય-દ્વિધ્રુવીય
D. હાઇડ્રોજન બંધ
જવાબ
B. ધાત્વિક
આપેલ વિકલ્પો પૈકી સૌથી વધુ પ્રબળ બંધ ધાત્વિક છે.
પ્રશ્ન 31.
નીચેના પૈકી કઈ જોડ સમાન બંધક્રમાંક ધરાવે છે?
A. O22-, B2
B. O2+, NO+
C. NO, CO
D. N2, O2
જવાબ
A. O22-, B2
O22- અને B2 બંનેમાં બંધક્રમાંક 1 છે.
પ્રશ્ન 32.
નીચેના પૈકી કયો ઘટક ત્રણ બંધકારક અને એક અબંધકારક ઇલેક્ટ્રૉન-યુગ્મ મધ્યસ્થ પરમાણુની આસપાસ ધરાવે છે?
A. H2O
B. BF3
C. NH2–
D. PCl3
જવાબ
D. PCl3
પ્રશ્ન 33.
બોરિક ઍસિડ(H3BO3)માં બોરોન અને ઑક્સિજન અનુક્રમે કયા સંકરણમાં છે?
A. sp3, sp2
B. sp2, sp3
C. sp2, sp2
D. sp3, sp3
જવાબ
B. sp2, sp3
સંકરણની થિયરી મુજબ.
પ્રશ્ન 34.
SF4, CF4 અને XeF4 નો અણુઆકાર …..
A. સમાન છે અને મધ્યસ્થ પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રૉન- યુગ્મની સંખ્યા અનુક્રમે 2, 0, 1 છે.
B. સમાન છે અને મધ્યસ્થ પરમાણુના અબંધકા૨ક ઇલેક્ટ્રૉન- યુગ્મની સંખ્યા અનુક્રમે 1, 1, 1 છે.
C. અસમાન છે અને મધ્યસ્થ પરમાણુના અબંધકા૨ક ઇલેક્ટ્રૉન- યુગ્મની સંખ્યા અનુક્રમે 0, 1, 2 છે.
D. અસમાન છે અને મધ્યસ્થ પરમાણુના અબંધકા૨ક ઇલેક્ટ્રૉન- યુગ્મની સંખ્યા અનુક્રમે 1, 0, 2 છે.
જવાબ
D. અસમાન છે અને મધ્યસ્થ પરમાણુના અબંધકા૨ક ઇલેક્ટ્રૉન- યુગ્મની સંખ્યા અનુક્રમે 1, 0, 2 છે.
પ્રશ્ન 35.
નીચેના પૈકી કયા આયનનો સેટ સમઇલેક્ટ્રૉનીય નથી?
A. PO43-, SO42-, ClO4–
B. CN–, N2, C22-
C. SO33-, CO32-, NO3–
D. BO33-, CO32-, NO3–
જવાબ
C. SO33-, CO32-, NO3–
SO33-માં રહેલ ઇલેક્ટ્રૉન : 16 + 24 +3 = 43
CO32-માં રહેલ ઇલેક્ટ્રૉન : 6 + 24 + 2 = 32
NO3–માં રહેલ ઇલેક્ટ્રૉન : 7 + 24 + 1 = 32
પ્રશ્ન 36.
કયા અણુ / આયનમાં બધા બંધ સમાન નથી?
A. SiF4
B. XeF4
C. BF4–
D. SF4
જવાબ
D. SF4
જ્યારે SiF4 અને BF4– → આકાર : સમચતુલકીય,
XeF4 → સમચોરસ સમતલીય
પ્રશ્ન 37.
નીચેની આયનીકરણ પ્રક્રિયા પૈકી કઈ પ્રક્રિયામાં બંધક્રમાંક વધે છે અને ચુંબકીય ગુણધર્મમાં ફેરફાર થાય છે?
A. NO → NO+
B. O2 → O2+
C. N2 → N2+
D. C2 → C2+
જવાબ
A. NO → NO+
NOમાં બંધક્રમાંક 2.5 છે, જ્યારે NO+માં બંધક્રમાંક 3 થાય છે.
NO એ અનુચુંબકીય છે, જ્યારે NO+ એ પ્રતિચુંબકીય છે.
પ્રશ્ન 38.
BF3માં B – Fની વિયોજન એન્થાલ્પી 646 kJ mol-1 છે, જ્યારે CF4માં C – Fની વિયોજન એન્થાલ્પી 515 kJ mol-1 છે. B – F ની વિયોજન એન્થાલ્પી C – F ની વિયોજન એન્થાલ્પી કરતાં વધુ છે, કારણ કે …
A. કાર્બન પરમાણુ કરતાં બોરોન પરમાણુનું કદ ઓછું છે.
B. BF3માં B – F એ CF4માં C – F કરતાં વધુ પ્રબળ છે.
C. BF3માં B – F બંધમાં pπ – pπ આકર્ષણ વધુ છે, જ્યારે CF4માં C – F બંધ માટે આવું કોઈ આકર્ષણ અસ્તિત્વ ધરાવતું નથી.
D. BF3માં B – F બંધમાં pπ – pπ આકર્ષણ એ CF4માં C – F બંધ માટે pπ – pπ આકર્ષણ કરતાં ઓછું છે.
જવાબ
C. BF3માં B – F બંધમાં pπ – pπ આકર્ષણ વધુ છે, જ્યારે CF4માં C – F બંધ માટે આવું કોઈ આકર્ષણ અસ્તિત્વ ધરાવતું નથી.
VSEPR સિદ્ધાંત મુજબ.
પ્રશ્ન 39.
નીચેના પૈકી શેમાં સૌથી વધુ સહસંયોજક લક્ષણ જોવા મળે છે?
A. FeCl2
B. SnCl2
C. AlCl3
D. MgCl2
જવાબ
C. AlCl3
અહીં Al3+નું કદ સૌથી નાનું અને ધન વીજભાર સૌથી વધુ છે. આથી તે સૌથી વધુ ધ્રુવીકરણ કરી શકે તેવો આયન છે. આથી સૌથી વધુ સહસંયોજક ગુણ ધરાવશે. ટૂંકમાં, સહસંયોજક ગુણ ∝
પ્રશ્ન 40.
નીચેના પૈકી કઈ જોડ સમાન બંધારણ ધરાવતું નથી?
A. AlF63-, SF6
B. CO32-, NO3–
C. PCl4+, SiCl4
D. PF5, BrF5
જવાબ
D. PF5, BrF5
PF5માં sp3d સંકરણ હોવાથી તે ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર ધરાવે છે, જ્યારે BrF5માં sp3d2 સંકરણ તથા સમચોરસ પિરામિડ બંધારણ ધરાવે છે.
પ્રશ્ન 41.
Li2, Li2– અને Li2+ માટે સ્થિરતાનો ચડતો ક્રમ જણાવો.
A. Li2– = Li2+ < Li2
B. Li2 < Li2– < Li2+
C. Li2– < Li2 < Li2+
D. Li2 < Li2+ < Li2–
જવાબ
A. Li2– = Li2+ < Li2
Li2નો બંધક્રમાંક 1.0 છે, જ્યારે Li2– અને Li2+નો બંધક્રમાંક 0.5 છે. આપેલ વિકલ્પોમાંથી વિકલ્પ (A)માં જ Li2ની સ્થિરતા સૌથી વધુ બતાવેલ છે. [બંધક્રમાંક ∝ સ્થિરતા મુજબ]
પ્રશ્ન 42.
નીચેનામાંથી ONO બંધકોણનું સૌથી વધુ મૂલ્ય શેમાં હશે?
A. NO3–
B. NO2–
C. NO2
D. NO2+
જવાબ
D. NO2+
પ્રશ્ન 43.
SF6માં બંધકોણ અનેd-લાક્ષણિકતાના ટકા અનુક્રમે ………………….. છે.
A. 120°, 20 %
B. 90°, 33 %
C. 109°, 25%
D. 90°, 25 %
જવાબ
B. 90°, 33 %
SF6નો આકાર અષ્ટલકીય હોવાથી તેમાં બંધકોણ 90° થશે.
= \(\frac{2}{6}\) × 100
= 33 %
પ્રશ્ન 44.
નીચે આપેલા બિનચક્રીય સંયોજનમાં કુલ ૪ બંધની કુલ સંખ્યા કેટલી છે?
CH3 – CH = CH – COOH
A. 3
B. 4
C. 2
D. 1
જવાબ
B. 4
પ્રશ્ન 45.
આપેલા Cની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રૉન-રચનામાં કયા પ્રકારના બંધ બનાવી શકશે?
A. બે σ અને બે π બંધ
B. માત્ર બે π બંધ
C. એક σ અને 3 π બંધ
D. માત્ર બે σ બંધ
જવાબ
A. બે σ અને બે π બંધ
સંકરણની થિયરી મુજબ.
પ્રશ્ન 46.
કાર્બન-કાર્બન અંતર સંદર્ભે નીચે દર્શાવેલા સંયોજન માટે કયો વિકલ્પ સાચો છે?
A. d < c < b < a
B. b < d < c < a
C. b < a < c < d
D. a < b < c < d
જવાબ
B. b < d < c < a
એકલબંધ કરતાં દ્વિબંધ અને દ્વિબંધ કરતાં ત્રિબંધ નાનો હોય.
પ્રશ્ન 47.
કઈ કક્ષકોના સંમિશ્રણથી π બંધ રચાય છે?
A. s-કક્ષકો
B. p-કક્ષકો
C. sp2-કક્ષકો
D. sp-કક્ષકો
જવાબ
B. p-કક્ષકો
σ અને π બંધના સંમિશ્રણ અનુસાર.
પ્રશ્ન 48.
નીચેની આકૃતિ જોઈ યોગ્ય વિકલ્પ શોધો.
A. a અને b બે sp3-કક્ષકોના સંમિશ્રણથી બે π બંધ રચાય છે.
B. c અને d એ બંધ અક્ષની ફરતે સંકેન્દ્રિત એવા બે π બંધ છે.
C. c અને d એ બે ઇલેક્ટ્રૉન વાદળ છે, જે એક π બંધની રચના કરે છે અને બે pz-કક્ષકોના બાજુથી સંમિશ્રણ થતાં બને છે.
D. c અને d અને બે σ બંધ જે બે 2pz-કક્ષકોના સંમિશ્રણ થતાં બને છે.
જવાબ
C. c અને d એ બે ઇલેક્ટ્રૉન વાદળ છે, જે એક π બંધની રચના કરે છે અને બે pz-કક્ષકોના બાજુથી સંમિશ્રણ થતાં બને છે.
સંકરણની થિયરી મુજબ.
પ્રશ્ન 49.
નીચેના બંધારણ માટે કયું સત્ય નથી?
A. – CH3 સમૂહનો C પરમાણુ sp3 સંકરણ ધરાવે છે. તેથી બધી જ sp3 સંકર કક્ષકો σ બંધ બનાવવામાં વપરાય છે.
B. ચાર C – H અને બે C – C પ્રકારના બંધ અણુમાં હાજર છે.
C. અણુ સમતલીય ત્રિકોણ છે, કારણ કે બે σ બંધ sp સંકરણ ધરાવે છે અને બંધકોણ 120° છે.
D. H – C – C બંધકોણ 109°28′ છે. જે -CH3 સમૂહના sp3 સંકરણથી, જ્યારે બીજા બે કાર્બન sp સંકરણ ધરાવે છે. તેથી રેખીય આકાર છે, જે ત્રિબંધથી રચાય છે.
જવાબ
C. અણુ સમતલીય ત્રિકોણ છે, કારણ કે બે σ બંધ sp સંકરણ ધરાવે છે અને બંધકોણ 120° છે.
CH3 – C ≡ CH
પ્રશ્ન 50.
કયા સંયોજનમાં બંધ-નિર્માણ માટે કાર્બન ૫૨માણુ માત્ર sp સંકર કક્ષકોનો ઉપયોગ કરે છે?
A. HCOOH
B. (NH2)2CO
C. (CH3)3COH
D. (CH3)3CHO
જવાબ
C. (CH3)3COH
પ્રશ્ન 51.
કયા સંકરણમાં s-લક્ષણ સૌથી વધુ હોય છે?
A. Sp
B. sp2
C. sp3
D. બધા જ સંકરણમાં સમાન હોય.
જવાબ
A. Sp
sp સંકરણમાં s-લક્ષણ 50 %
sp2 સંકરણમાં s-લક્ષણ 33 %
sp3 સંકરણમાં s-લક્ષણ 25 %
પ્રશ્ન 52.
કયા અણુમાં બે કાર્બન વચ્ચેનું અંતર સૌથી ઓછું હશે?
A. C2H6
B. C2H4
C. C2H2
D. C4H8
જવાબ
C. C2H2
C – C બંધલંબાઈ 154 pm
C = C બંધલંબાઈ 134 pm
C ≡ C બંધલંબાઈ 120 pm
પ્રશ્ન 53.
ઇથીનની યોગશીલ પ્રક્રિયા થતાં તેમાં રહેલ કાર્બન પરમાણુઓનું સંક૨ણ બદલાઈને કયું થાય છે?
A. Sp2થી sp3
B. sp3થી sp2
C. spથી sp3
D. sp3થી sp
જવાબ
A. Sp2થી sp3
પ્રશ્ન 54.
CH3CONH2 \(\stackrel{\mathrm{P}_2 \mathrm{O}_5}{\longrightarrow}\) CH3CN કાર્બોનિલ કાર્બનનું સંકરણ બદલાઈને કયું થાય છે?
A. sp3થી sp2
B. sp2થી sp3
C. sp2થી sp
D. spથી sp2
જવાબ
C. sp2થી sp
પ્રશ્ન 55.
નીચેના પૈકી કયા સંયોજનમાં sp સંકરણ નથી?
A. CH ≡ C – CH = CH2
B. CH ≡ C – CH2 – CH3
C. CH3 – CH = CH2
D. CH2 = CH – CH2 – CH3
જવાબ
B. CH ≡ C – CH2 – CH3
પ્રશ્ન 56.
નીચેના પૈકી કયા સંયોજનમાં ફક્ત એક જ દ બંધ છે?
A. CH ≡ CH
B. CH2 = CH – CHO
C. CH3 – CH = CH2
D. CH3 – CH = CH – COOH
જવાબ
C. CH3 – CH = CH2
CH3 – CH = CH2માં એક π બંધ છે.
CH ≡ CHમાં બે π બંધ છે.
પ્રશ્ન 57.
દ્વિધ્રુવ ચાકમાત્રા માટે યોગ્ય ક્રમ જણાવો.
A. CH4 < NF3 < NH3 < H2O
B. NF3 < CH4 < NH3 < H2O
C. NH3 < NF3 < CH4 < H2O
D. H2O < NH3 < NF3 < CH4
જવાબ
A. CH4 < NF3 < NH3 < H2O
H2Oમાં H અને O વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત વધુ હોવાથી તેની દ્વિધ્રુવ ચાકમાત્રા વધુ હશે. જ્યારે CH4 અણુ અપ્રુવીય હોવાથી તેની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય થશે.
CH4ની દ્વિધ્રુવ ચાકમાત્રા 0 D
NF3ની દ્વિધ્રુવ ચાકમાત્રા 0.23 D
NH3ની દ્વિધ્રુવ ચાકમાત્રા 1.47 D
H2Oની દ્વિધ્રુવ ચાકમાત્રા 1.85 D
પ્રશ્ન 58.
CaO અને NaCl સ્ફટિક સમાન બંધારણ અને આયોનિક ત્રિજ્યા ધરાવે છે. જો NaCl લેટાઇસ ઊર્જા U હોય, તો CaOની લેટાઇસ ઊર્જા કેટલી થાય?
A. \(\frac{\mathrm{U}}{2}\)
B. U
C. 2U
D. 4U
જવાબ
D. 4U
લેટાઇસ ઊર્જા = \(\frac{q_1 q_2}{l^2}\)
અહીં, રકમ મુજબ CaO અને NaCl બંનેમાં આયોનિક અંતર સમાન હોવાથી l સમાન થશે. તેથી લેટાઇસ ઊર્જા એ q1 અને q2 ઉપર આધાર રાખે છે.
Na+ અને Cl– માં એક એકમ વીજભાર હોવાથી લેટાઇસ ઊર્જા
= U · U = 2 U
Ca+2 અને O2-માં બે એકમ વીજભાર હોવાથી લેટાઇસ ઊર્જા
= 2 U · 2 U = 4 U
આમ, CaOની લેટાઇસ ઊર્જા NaClની સરખામણીમાં ચાર ગણી હોવાથી 4 U થાય.
પ્રશ્ન 59.
નીચેનામાંથી શેમાં બંને અણુઓ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવે છે?
A. SiF4 અને NO2
B. NO2 અને CO2
C. NO2 અને SO2
D. SiF4 અને CO2
જવાબ
C. NO2 અને SO2
SiF4 અને CO2 અધ્રુવીય હોવાથી તેની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય થાય.
હોવાથી તે દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવે છે.
પ્રશ્ન 60.
નીચેનામાંથી કયો સમચતુલકીય નથી?
A. BF4–
B. NH4+
C. CO32-
D. SO42-
જવાબ
C. CO32-
CO32- એ AB3 પ્રકારનો સમતલીય ત્રિકોણ છે. તેમાં sp2 સંકરણ છે, જ્યારે BF4–, NH4+ અને SO42- એ AB4 પ્રકારના સમચતુલકીય છે.
પ્રશ્ન 61.
CH4, NH3 અને H2O માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
A. H – O – H બંધકોણ એ H – C – H બંધકોણ કરતાં મોટો છે.
B. H2Oમાં H – O – H બંધકોણ એ NH3ના H – N – H બંધકોણ કરતાં નાનો છે.
C. CH4નો H – C – H બંધકોણ એ NH3ના H – N – H બંધકોણ કરતાં મોટો છે.
D. CH4નો H – C – H બંધકોણ, NH3ના H – N – H બંધકોણ અને H2Oના H – O – H બંધકોણ કરતાં વધારે છે.
જવાબ
A. H – O – H બંધકોણ એ H – C – H બંધકોણ કરતાં મોટો છે.
CH4 → 109.5°
NH3 → 107.5°
H2O → 104.45°
પ્રશ્ન 62.
નીચેના પૈકી કયા સંયોજનમાં આંતરઆણ્વીય H બંધ જોવા મળે છે?
A. સેલ્યુલોઝ
B. CH3COOH
C. H2O2
D. HCN
જવાબ
A. સેલ્યુલોઝ
CH3COOH, H2O2 અને HCNમાં આંતઃઆણ્વીય H બંધ બને છે.
પ્રશ્ન 63.
નીચેના પૈકી કઈ જોડમાં અણુઓને સમાન આકાર છે?
A. CF4 અને SF4
B. XeF2 અને CO2
C. BF3 અને PCl3
D. PF5 અને IF5
જવાબ
B. XeF2 અને CO2
XeF2 અને CO2 બંને રેખીય આકાર ધરાવે છે.
પ્રશ્ન 64.
નીચેના પૈકી કયો બંધ વધુ પ્રબળ આયોનિક બંધ છે?
A. Cs – Cl
B. Al – Cl
C. C – Cl
D. H – Cl
જવાબ
A. Cs – Cl
Csની આયનીકરણ એન્થાલ્પી ઓછી અને Clની ઇલેક્ટ્રૉન- પ્રાપ્તિ એન્થાલ્પી વધુ હોવાથી તેમની વચ્ચે પ્રબળ આયોનિક બંધ બને છે.
પ્રશ્ન 65.
નીચેનામાંથી કોની લેટાઇસ ઊર્જા સૌથી વધુ હોય છે?
A. KF
B. NaF
C. CsF
D. RbF
જવાબ
B. NaF
K, Na, Cs અને Rbમાં Naનું કદ નાનું હોવાથી તે F સાથે પ્રબળ આયોનિક બંધ બનાવે છે. તેથી તેની લેટાઇસ ઊર્જા સૌથી વધુ હશે.
ટૂંકમાં, સમાન ઋણ આયન અને જુદા જુદા ધન આયન માટે લેટાઇસ ઊર્જા ∝
પ્રશ્ન 66.
નીચેનામાંથી કયા આયનીય સંયોજનની ઉત્પત્તિ કોસેલના અભિગમથી વિરુદ્ધ છે?
A. CaF2
B. KBr
C. FeCl3
D. LiCl
જવાબ
C. FeCl3
કોસેલના અભિગમ મુજબ વધુ વિદ્યુતધનમય તત્ત્વો (ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવતાં તત્ત્વો) એ વધુ વિદ્યુતઋણમય તત્ત્વો (વધુ વિદ્યુતઋણતા ધરાવતાં તત્ત્વો) સાથે આયનીય બંધ બનાવે છે.
પ્રશ્ન 67.
સૌથી વધુ તેમજ સૌથી ઓછું આયનીય લક્ષણ ધરાવતાં સંયોજનોની યોગ્ય જોડી દર્શાવો.
A. LiCl, RbCl
B. RbCl, BeCl2
C. RbCl, MgCl2
D. MgCl2, BeCl2
જવાબ
B. RbCl, BeCl2
જાનના નિયમ મુજબ.
પ્રશ્ન 68.
નીચેનાં સંયોજનોમાં ગલનબિંદુનો યોગ્ય ક્રમ દર્શાવો.
A. Li2CO3 < Cs2CO3 < Rb2CO3 < K2CO3
B. Cs2CO3 < Li2CO3 < Rb2CO3 < K2CO3
C. Cs2CO3 < Rb2CO3 < K2CO3 < Li2CO3
D. Li2CO3 < K2CO3 < Rb2CO3 < Cs2CO3
જવાબ
D. Li2CO3 < K2CO3 < Rb2CO3 < Cs2CO3
જાનના નિયમ મુજબ.
સહસંયોજક લક્ષણ ∝ ગલનબિંદુ ∝
અહીં, કદનો ક્રમ Li+ < K+ < Rb+ < Cs+ છે.
પ્રશ્ન 69.
નીચેનાની ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતાનો યોગ્ય ક્રમ જણાવો.
A. PbO2 < RbI < CdI2
B. CdI2 < RbI < PbO2
C. PbO2 < CdI2 < RbI
D. RbI < CdI2 < PbO2
જવાબ
C. PbO2 < CdI2 < RbI
જાનના નિયમ મુજબ, ધન કે ઋણ આયનનો વીજભાર વધે તેમ દ્રાવ્યતા ઘટે.
અહીં કદનો ક્રમ : Rb+ < Cd2+ < Pb4+
આમ, Pb4+ નો વીજભાર વધુ હોવાથી તેની દ્રાવ્યતા ઓછી હશે.
પ્રશ્ન 70.
નીચેના પૈકી કયું સંયોજન મહત્તમ આયનીય લક્ષણ ધરાવે છે?
A. BeCl2
B. LiCl
C. SnCl2
D. MgCl2
જવાબ
C. SnCl2
જેમ ધન આયનનું કદ મોટું તેમ સહસંયોજક લક્ષણ ઓછું અને આયનીય લક્ષણ વધુ.
અહીં, Sn2+નું કદ અન્ય ધનાયન કરતાં મોટું હોવાથી તેમાં આયનીય લક્ષણ સૌથી વધુ હશે.
પ્રશ્ન 71.
નીચેના પૈકી કયા કાર્બોનેટની સ્થિરતા મહત્તમ છે?
A. MgCO3
B. CaCO3
C. SrCO3
D. BaCO3
જવાબ
D. BaCO3
જાનના નિયમ મુજબ, જેમ ધન આયનનું કદ વધે, તેમ સહસંયોજક લક્ષણ ઘટે. તેથી સ્થિરતા વધે. અહીં Ba2+નું કદ વધુ હોવાથી BaCO3ની સ્થિરતા વધુ હશે.
પ્રશ્ન 72.
સૌથી પ્રબળ સહસંયોજક બંધ શેમાં છે?
A. H – Cl
B. Cl – Cl
C. C – Cl
D. B – Cl
જવાબ
A. H – Cl
H+નું કદ સૌથી નાનું હોવાથી.
પ્રશ્ન 73.
નીચેના પૈકી કયો ઘટક અરેખીય છે?
A. ICl2–
B. I3–
C. N3–
D. ClO3–
જવાબ
D. ClO3–
ClO3– પિરામિડલ છે, જ્યારે ICl2–, I3– અને N3– એ રેખીય છે.
પ્રશ્ન 74.
BCl3 અણુ સમતલીય છે, જ્યારે NCl3 એ પિરામિડલ અણુ છે, કારણ કે …
A. BCl3 એ પિરામિડલ અણુ એ અબંધકા૨ક ઇલેક્ટ્રૉન-યુગ્મ ધરાવતું નથી, જ્યારે NCl3 ધરાવે છે.
B. B – Cl બંધ એ N – Cl બંધ કરતાં વધુ સમતલીય છે.
C. N પરમાણુ B પરમાણુ કરતાં કદમાં નાનો છે.
D. N – Cl બંધ એ B – Cl બંધ કરતાં વધુ સહસંયોજક છે.
જવાબ
D. N – Cl બંધ એ B – Cl બંધ કરતાં વધુ સહસંયોજક છે.
VSEPR થિયરી મુજબ.
પ્રશ્ન 75.
ફ્લોરિન અણુના નિર્માણ દરમિયાન નીચેના પૈકી કયું ઓવરલેપિંગ શક્ય બને છે?
A. s – s કક્ષકોનું ધરી પર ઓવરલેપિંગ
B. P – p કક્ષકોનું ધરીને લંબ ઓવરલેપિંગ
C. p – pકક્ષકોનું ધરી પર ઓવરલેપિંગ
D. s – p કક્ષકોનું ધરી પર ઓવરલેપિંગ
જવાબ
B. P – p કક્ષકોનું ધરીને લંબ ઓવરલેપિંગ
પ્રશ્ન 76.
XeO3 અને XeO4માં રહેલા pπ – dπ બંધની સંખ્યા અનુક્રમે ……………… હોય છે.
A. 3, 4
B. 4, 2
C. 2, 3
D. 3, 2
જવાબ
A. 3, 4
પ્રશ્ન 77.
SF2, SF4 અને SF6માં સલ્ફર પરમાણુ ૫૨ થતું સંકરણ અનુક્રમે ……………….. .
A. sp2, sp3 sp3d2
B. sp3, sp3, sp3d
C. sp3, sp3d, sp3d2
D. sp3, spd2, d2sp3
જવાબ
C. sp3, sp3d, sp3d2
સંકરણ શોધવાના સૂત્ર પરથી.
પ્રશ્ન 78.
નીચેના પૈકી કઈ જોડમાં કાયમી દ્વિધ્રુવીય ચાકમાત્રા છે?
A. SiF4, NO2
B. NO2, CO2
C. NO2, O3
D. SiF4, CO2
જવાબ
C. NO2, O3
NO2 અને O3નો આકાર વળેલો (V આકાર) હોવાથી તે કાયમી દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવે છે.
પ્રશ્ન 79.
ધ્રુવીય અણુમાં આયનીય વીજભાર 4.8 × 10-10esu છે. જો આંતરઆણ્વીય અંતર 1Å હોય, તો દ્વિધ્રુવીય ચાકમાત્રા જણાવો.
A. 48.1 D
B. 4.18 D
C. 4.8 D
D. 0.48 D
જવાબ
C. 4.8 D
દ્વિધ્રુવ ચાકમાત્રા = આયનીય વીજભાર × આયનીય અંતર
= 4.8 × 10-10 esu × 1 × 10-8 cm
= 4.8 × 10-18 esu · cm
= 4.8D (∵ 1D = 1 × 10-18 esu · cm)
પ્રશ્ન 80.
નીચેના પૈકી શેની દ્વિધ્રુવ ચાકમાત્રા મહત્તમ છે?
જવાબ
દ્વિધ્રુવ ચાકમાત્રાની થિયરી પ્રમાણે.
પ્રશ્ન 81.
નીચેના પૈકી શેની દ્વિધ્રુવીય ચાકમાત્રા મહત્તમ છે?
A. AsH3
B. SbH3
C. PH3
D. NH3
જવાબ
D. NH3
N અને Hવચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત આપેલ વિકલ્પોમાં સૌથી વધુ હોવાથી તેની દ્વિધ્રુવ ચાકમાત્રા વધુ છે. (NH3ની દ્વિધ્રુવ ચાકમાત્રા 1.47 D)
પ્રશ્ન 82.
ક્લોરોબેન્ઝિનની દ્વિધ્રુવ ચાકમાત્રા 1.73 D છે, તો p-ડાયક્લોરો-બેન્ઝિનની દ્વિધ્રુવીય ચાકમાત્રા કેટલી હોઈ શકે?
A. 3.46 D
B. 0.0 D
C. 1.73 D
D. 1.0 D
જવાબ
B. 0.0 D
p-ડાયક્લોરોબેન્ઝિનમાં C – Cl બંધ સામસામે હોવાથી તેની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય થાય.
પ્રશ્ન 83.
નીચેના પૈકી કયો અણુ દ્વિધ્રુવીય ચાકમાત્રા દર્શાવે છે?
A. 1, 4-ડાયક્લોરોબેન્ઝિન
B. સીસ-1, 2-ડાયક્લોરોઇથીન
C. ટ્રાન્સ-1, 2-ડાયક્લોરોઇથીન
D. ટ્રાન્સ-2, 3-ડાયક્લોરોબ્યુટ-2-ઇન
જવાબ
B. સીસ-1, 2-ડાયક્લોરોઇથીન
ટ્રાન્સ કરતાં સીસ સમઘટકની દ્વિધ્રુવીય ચાકમાત્રા વધુ હોય છે.
પ્રશ્ન 84.
ધ્રુવીયતાના સંદર્ભમાં નીચેના અણુઓ માટે યોગ્ય ક્રમ જણાવો.
A. NH3 < H2O < HF > H2S
B. H2S < NH3 < H2O < HF
C. H2O < NH3 < H2S < HF
D. HF < H2O < NH3 < H2S
જવાબ
B. H2S < NH3 < H2O < HF
બે પરમાણુ વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત વધુ તેમ ધ્રુવીયતા વધુ.
પ્રશ્ન 85.
અણુઓને દ્વિધ્રુવીય ચાકમાત્રાના ચડતા ક્રમમાં ગોઠવો.
(i) ટૉલ્યુઇન
(ii) m-ડાયક્લોરોબેન્ઝિન
(iii) ૦-ડાયક્લોરોબેન્ઝિન
(iv) p-ડાયક્લોરોબેન્ઝિન
A. (i), (iv), (ii), (iii)
B. (iv), (i), (ii), (iii)
C. (iv), (i), (iii), (ii)
D. (iv), (ii), (i), (iii)
જવાબ
A. (i), (iv), (ii), (iii)
બંધકોણ વધે તેમ દ્વિધ્રુવ ચાકમાત્રા ઘટે.
પ્રશ્ન 86.
નીચેના પૈકી શેમાં સંસ્પંદન બંધારણ શક્ય નથી?
A. C6H6
B. CO2
C. CO32-
D. SiO2
જવાબ
D. SiO2
C6H6, CO2 અને CO32-માં સંસ્પંદન થાય છે.
પ્રશ્ન 87.
સંસ્પંદનને કારણે ….
A. બંધલંબાઈ ઘટે છે.
B. અણુની ઊર્જા ઘટે છે.
C. અણુની સ્થિરતા વધે છે.
D. આપેલ તમામ સાચા છે.
જવાબ
D. આપેલ તમામ સાચા છે.
સંસ્પંદન બંધારણ થિયરી મુજબ.
પ્રશ્ન 88.
નીચેના પૈકી કયા ઘટકોનું અસ્તિત્વ નથી ?
A. H2+, He22-
B. H2–, He22-
C. H22+, He2
D. H2–, He22+
જવાબ
C. H22+, He2
H22+ અને He2માં બંધક્રમાંક શૂન્ય હોવાથી તેનું અસ્તિત્વ નથી.
પ્રશ્ન 89.
નીચેના પૈકી કોનો બંધક્રમાંક સમાન છે?
A. N2+, O2
B. N2+, O2+
C. N2–, O2
D. N2, O2
જવાબ
B. N2+, O2+
N2+ અને O2+માં બંધક્રમાંક સમાન (2.5) છે.
પ્રશ્ન 90.
CO કરતાં જુદો બંધક્રમાંક ધરાવતો ઘટક કયો છે?
A. NO–
B. NO+
C. CN–
D. N2
જવાબ
A. NO–
NO– માં બંધક્રમાંક 2 છે, જ્યારે NO+, CN–, N2 અને COમાં બંધક્રમાંક 3 છે.
પ્રશ્ન 91.
અણુકક્ષકવાદને આધારે O2+ માટે ચુંબકીય ગુણ અને બંધક્રમાંકને અનુલક્ષીને કરેલાં વિધાનો માટે નીચેનાં પૈકી કયું વિધાન યોગ્ય છે?
A. અનુચુંબકીય અને બંધક્રમાંક < O2
B. અનુચુંબકીય અને બંધક્રમાંક > O2
C. પ્રતિચુંબકીય અને બંધક્રમાંક < O2
D. પ્રતિચુંબકીય અને બંધક્રમાંક > O2
જવાબ
B. અનુચુંબકીય અને બંધક્રમાંક > O2
O2+ માટે બંધક્રમાંક 2.5 અને તેમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રૉન હોવાથી તે અનુચુંબકીય બને.
પ્રશ્ન 92.
નીચેના પૈકી સૌથી ઓછી બંધલંબાઈ કોની છે?
A. O22+
B. O2+
C. O2–
D. O22-
જવાબ
A. O22+
પ્રશ્ન 93.
નીચેના ઘટકો માટે બંધઊર્જાનો યોગ્ય ક્રમ દર્શાવો.
A. NO– > NO > NO+
B. NO > NO– > NO+
C. NO+ > NO > NO–
D. NO+ > NO– > NO
જવાબ
C. NO+ > NO > NO–
પ્રશ્ન 94.
N2 →N2+ અને O2 → O2+ બને ત્યા૨ે અનુક્રમે શેમાંથી ઇલેક્ટ્રૉન દૂર થાય છે?
A. (π*2py અથવા π*2px) અને (π*2py અથવા π*2px)
B. (π2px અથવા π2py) અને (π2px અથવા π2py)
C. (σ2pz) અને (π*2px અથવા π*2py)
D. (π*2px અથવા π*2py) અને (π2py અથવા π2px)
જવાબ
C. (σ2pz) અને (π*2px અથવા π*2py)
આણ્વીય કક્ષક ચિતારને આધારે.
પ્રશ્ન 95.
નીચેના પૈકી કયો ઘટક અનુચુંબકીય નથી?
A. ClO2
B. ClO2–
C. NO2
D. NO
જવાબ
B. ClO2–
પ્રશ્ન 96.
N2 અણુ માટે બંધક્રમાંક 3 છે. તેમાં ABMOના ઇલેક્ટ્રૉનની સંખ્યા 4 હોય, તો BMOના ઇલેક્ટ્રૉનની સંખ્યા દર્શાવો.
A. 6
B. 2
C. 10
D. 8
જવાબ
C. 10
N2 અણુમાં બંધક્રમાંક = \(\frac{1}{2}\)[Nb – Na] સૂત્ર વાપરો.
3 = \(\frac{1}{2}\)[Nb – 4]
∴ Nb = BMO માં રહેલ ઇલેક્ટ્રૉન 10 હશે.
પ્રશ્ન 97.
પરક્લોરેટ (ClO4–) આયનનો બંધક્રમાંક ………………….. છે.
A. 1.35
B. 2.35
C. 1.5
D. 1.75
જવાબ
D. 1.75
ClO4– આયનમાં બંધક્રમાંક
=
= \(\frac{7}{4}[latex] = 1.75
પ્રશ્ન 98.
નીચેના પૈકી કયા ઘટકના ABMOમાં સૌથી વધુ ઇલેક્ટ્રૉન છે?
A. O2
B. O22-
C. O2–
D. O2+
જવાબ
B. O22-
O2માં ABMOના ઇલેક્ટ્રૉન : 06
O22-માં ABMOના ઇલેક્ટ્રૉન : 08
O2–માં ABMOના ઇલેક્ટ્રૉન : 07
O2+માં ABMOના ઇલેક્ટ્રૉન : 05
પ્રશ્ન 99.
શેમાં હાઇડ્રોજન બંધની માત્રા મહત્તમ છે?
A. ઇથેનોલ
B. ડાયઇથાઇલ ઈથર
C. ઇથાઇલ ક્લોરાઇડ
D. ટ્રાયઇથાઇલ એમાઇન
જવાબ
A. ઇથેનોલ
ઇથેનોલમાં – OH સમૂહ હોવાને કારણે.
પ્રશ્ન 100.
બીજા હાઇડ્રોજન હેલાઇડની સરખામણીમાં હાઇડ્રોજન ફ્લોરાઇડ એ પ્રવાહી છે, કારણ કે …
A. F પરમાણુનું કદ નાનું છે.
B. HF એ નિર્બળ ઍસિડ છે.
C. HF અણુ હાઇડ્રોજન બંધથી જોડાયેલ છે.
D. ફ્લોરિન એ પ્રબળ પ્રક્રિયક છે.
જવાબ
C. HF અણુ હાઇડ્રોજન બંધથી જોડાયેલ છે.
H બંધને લીધે.
પ્રશ્ન 101.
સૌથી વધુ પ્રબળ H બંધ ધરાવતી જોડી’ દર્શાવો.
A. SiH4, SiF6
D. H2O, H2O2
જવાબ
બંને ઍસિડમાં – OH સમૂહ હોવાને લીધે.
પ્રશ્ન 102.
શેમાં સૌથી વધુ પ્રબળ H બંધ છે?
A. મિથેનોલ
B. ડાયમિથાઇલ એમાઇન
C. ઍસિટિક ઍસિડ
D. મિથાઇલ થાયોઆલ્કોહોલ
જવાબ
C. ઍસિટિક ઍસિડ
પ્રશ્ન 103.
વાન્ ડર વાલ્સ આકર્ષણ બળની પ્રબળતાનો યોગ્ય ક્રમ દર્શાવો.
A. I2 < Br2 < Cl2 < F2
B. F2 < Cl2 < Br2 < I2
C. Br2 < Cl2 < F2 < I2
D. C2 < F2 < Br2 < I2
જવાબ
B. F2 < Cl2 < Br2 < I2
કેન્દ્રીય વીજભાર વધતાં આકર્ષણ વધે છે.
પ્રશ્ન 104.
ધાત્વીય બંધને આધારે કયો ગુણ સમજાવી શકાય?
A. ઉષ્મીય વાહકતા
B. વર્ષનીયતા
C. તન્યતા
D. આપેલ તમામ
જવાબ
D. આપેલ તમામ
ધાતુઓ ઉષ્મીય વાહકતા, વિદ્યુતીય વાહકતા, તન્યતા (તણાવપણું) અને વર્ષનીયતા (ટીપાઉપણું) જેવા ગુણધર્મો ધરાવે છે.
પ્રશ્ન 105.
નીચેનામાંથી કયો વિકલ્પ બંધક્રમાંકનો સાચો ક્રમ દર્શાવે છે?
A. O2– > O2 > O2+
B. O2– < O2 < O2+
C. O2– > O2 < O2+
D. O2– < O2 > O2+
જવાબ
B. O2– < O2 < O2+
O2– < O2 < O2+
પ્રશ્ન 106.
સૌથી વધુ વિદ્યુતઋણતા ધરાવતા તત્ત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રૉનીય રચના કઈ હશે?
A. 2s22p5
B. 3s2 3p5
C. 4s24p5
D. 5s2 5p5
જવાબ
A. 2s22p5
એક જ સમૂહનાં તત્ત્વોમાં ઉ૫૨થી નીચે તરફ જતાં વિદ્યુતઋણતા ઘટે છે.
પ્રશ્ન 107.
નીચે આપેલ તત્ત્વોની રચના પૈકી કયું એક તત્ત્વ મહત્તમ આયનીકરણ એન્થાલ્પી ધરાવતું હશે?
A. [Ne] 3s23p1
B. [Ne] 3s23p3
C. [Ne] 3s23p2
D. [Ar] 3d10 4s2 4p3
જવાબ
B. [Ne] 3s23p3
વિકલ્પ B અને D અર્ધપૂર્ણ p-કક્ષકની રચના ધરાવતા હોવાથી તેમની સ્થિરતા વધુ છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં આયનીકરણ એન્થાલ્પી ઘટે. આથી વિકલ્પ B મહત્તમ આયનીકરણ એન્થાલ્પી ધરાવતું તત્ત્વ છે.
પ્રશ્ન 108.
હાઇડ્રોજન બંધ ઘણાં સંયોજનોમાં રચાય છે. ઉદાહરણ H2O, HF, NH3 આવાં સંયોજનોના ઉત્કલનબિંદુનો આધાર હાઇડ્રોજન બંધની પ્રબળતાની માત્રા અને હાઇડ્રોજન બંધની સંખ્યા પર રહેલો હોય છે. ઉપરોક્ત સંયોજનોનાં ઉત્કલનબિંદુનો સાચો ઊતરતો ક્રમ કયો છે?
A. HF > H2O > NH3
B. H2O > HF > NH3
C. NH3 > HF > H2O
D. NH3 > H2O > HF
જવાબ
B. H2O > HF > NH3
વિદ્યુતઋણતાનો ક્રમ : F > O > N
પરંતુ H2Oમાં પ્રત્યેક H2O અણુ અન્ય ચાર H2O અણુ સાથે H બંધથી જોડાયેલો હોય છે. જ્યારે HF અણુ અન્ય બે HF અણુ સાથે H બંધથી જોડાયેલો હોવાથી H2Oનું ઉત્કલનબિંદુ HF કરતાં વધુ છે.
પ્રશ્ન 109.
PO43- આયનમાં P – O બંધમાંના ઑક્સિજન પરમાણુનો નિયમનિષ્ઠ ભાર કેટલો હશે?
A. +1
B. – 1
C. – 0.75
D. +0.75
જવાબ
B. – 1
P – O બંધમાંના પ્રત્યેક ઑક્સિજન પરમાણુનો નિયમનિષ્ઠ ભાર
= 6 – 6 – [latex]\frac{1}{2}\)(2)
= – 1
પ્રશ્ન 110.
NO3– આયનમાં N પરમાણુ પર રહેલ બંધકા૨ક ઇલેક્ટ્રૉન- યુગ્મો તથા અબંધકા૨ક ઇલેક્ટ્રૉન-યુગ્મોની સંખ્યા કેટલી છે?
A. 2, 2
B. 3, 1
C. 1, 3
D. 4, 0
જવાબ
D. 4, 0
પ્રશ્ન 111.
નીચેના પૈકી કયો ઘટક ચતુલકીય આકાર ધરાવે છે?
A. BH4–
B. NH2–
C. CO32-
D. H3O+
જવાબ
A. BH4–
પ્રશ્ન 112.
નીચે દર્શાવેલ બંધારણમાં અનુક્રમે π બંધ તથા σ બંધની સંખ્યા જણાવો :
A. 6, 19
B. 4, 20
C. 5, 19
D. 5, 20
જવાબ
C. 5, 19
પ્રશ્ન 113.
નીચેનામાંથી કયો અણુ / આયન અયુગ્મિત ઇલેક્ટ્રૉન ધરાવતો નથી?
A. N2+
B. O2
C. O22-
D. B2
જવાબ
C. O22-
O22- પ્રતિચુંબકીય છે.
પ્રશ્ન 114.
નીચેનામાંથી કયા અણુ / આયનમાં બધા જ બંધ એકસમાન નથી?
A. XeF4
B. BF4–
C. C2H4
D. SiF4
જવાબ
C. C2H4
પ્રશ્ન 115.
નીચેના પૈકી ક્યા અણુમાં હાઇડ્રોજન બંધ સૌથી વધુ પ્રબળ હશે?
A. HCl
B. H2O
C. HI
D. H2S
જવાબ
B. H2O
પ્રશ્ન 116.
જો તત્ત્વની ઇલેક્ટ્રૉનીય રચના 1s2 2s2 2p6 3s2 3p6 3d2 4s2 હોય, તો રાસાયણિક બંધ-નિર્માણમાં સામેલ થતા ચાર ઇલેક્ટ્રૉન જણાવો.
A. 3p6
B. 3p64s2
C. 3p63d2
D. 3d24s2
જવાબ
D. 3d24s2
23V : [Ar]3d24s2
પ્રશ્ન 117.
sp2 સંકરણ સાથે સંકળાયેલ બંધકોણ નીચેનામાંથી કયો છે?
A. 90°
B. 120°
C. 180°
D. 109°
* A, B અને C ત્રણ તત્ત્વોની ઇલેક્ટ્રૉનીય રચના નીચે દર્શાવેલ છે. આ ઇલેક્ટ્રૉનીય રચનાને આધારે પ્રશ્ન નં. 118થી 121ના ઉત્તર આપો :
(A) : 1s2 2s2 2p6
(B) : 1s2 2s2 2p6 3s2 3p3
(C) : 1s2 2s2 2p6 3s2 3p5
જવાબ
B. 120°
પ્રશ્ન 118.
તત્ત્વ Aના સ્થાયી સ્વરૂપને કયા બંધારણથી દર્શાવાશે?
A. A
B. A2
C. A3
D. A4
જવાબ
A. A
તત્ત્વ A નિષ્ક્રિય વાયુ છે.
પ્રશ્ન 119.
Cના સ્થાયી સ્વરૂપને કયા સ્વરૂપથી દર્શાવાય છે?
A. C
B. C2
C. C3
D. C4
જવાબ
B. C2
C2
(C) વડે દર્શાવેલ તત્ત્વની ઇલેક્ટ્રૉનીય રચના હેલોજન તત્ત્વ (Cl)ની છે. જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રૉનીય રચના ns2np5 હોવાથી એક ઇલેક્ટ્રૉનની ભાગીદારી કરી Cl2 સ્થાયી અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે.
પ્રશ્ન 120.
B અને Cમાંથી બનતા સંયોજનનું આણ્વીય સૂત્ર કયું હશે?
A. BC
B. B2C
C. BC2
D. BC3
જવાબ
D. BC3
BC3
તત્વ (B) P થશે જ્યારે તત્વ (C) Cl થશે.
પ્રશ્ન 121.
B અને C વચ્ચે રચાતો બંધ કયા પ્રકારનો હશે?
A. આયનીય
B. સહસંયોજક
C. હાઇડ્રોજન
D. સવર્ગ સહસંયોજક
જવાબ
B. સહસંયોજક
પ્રશ્ન 122.
નીચેના પૈકી N2ની આણ્વીય કક્ષકોની ઊર્જાનો સાચો ક્રમ કયો છે?
A. (π2py) < (σ2pz) < (π*2px) = (π*2py)
B. (π2py) > (σ2pz) > (π*2px) = (π*2py)
C. (π2py) < (σ2pz) > (π*2px) = (π*2py)
D. (π2py) > (σ2pz) < (π*2px) = (π*2py)
જવાબ
A. (π2py) < (σ2pz) < (π*2px) = (π*2py)
પ્રશ્ન 123.
આણ્વીય કક્ષક સિદ્ધાંતની દૃષ્ટિએ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A. Be2 સ્થાયી અણુ નથી.
B. He2 સ્થાયી નથી, પરંતુ He2+ અસ્તિત્વ ધરાવી શકે છે.
C. બીજા આવર્તના સમકેન્દ્રીય દ્વિપ૨માણ્વીય અણુઓ પૈકી N2ની બંધપ્રબળતા મહત્તમ છે.
D. N2 અણુમાં આણ્વીય કક્ષકોની ઊર્જાનો ક્રમ σ2s < σ*2s < σ2pz < (π2px = π2py) < (π*2px = π*2py) < σ*2pz છે.
જવાબ
D. N2 અણુમાં આણ્વીય કક્ષકોની ઊર્જાનો ક્રમ σ2s < σ*2s < σ2pz < (π2px = π2py) < (π*2px = π*2py) < σ*2pz છે.
પ્રશ્ન 124.
નીચેનામાંથી કોના બંધક્રમાંક સમાન છે?
A. CN–
B. NO+
C. O2–
D. O22-
જવાબ
A. CN–, B. NO+
પ્રશ્ન 125.
નીચેના પૈકી કયા રેખીય બંધારણ ધરાવે છે?
A. BeCl2
B. NCO+
C. NO2
D. CS2
જવાબ
A. BeCl2, D. CS2
પ્રશ્ન 126.
CO કોની સાથે સમઇલેક્ટ્રૉનીય છે?
A. NO+
B. N2
C. SnCl2
D. NO2–
જવાબ
A. NO+, B. N2
ઘટક | ઇલેક્ટ્રૉનની સંખ્યા |
CO | 14 |
NO+ | 14 |
N2 | 14 |
પ્રશ્ન 127.
નીચેનામાંથી કોના આકાર સમાન છે?
A. CO2
B. CCl4
C. O3
D. NO2–
જવાબ
C. O3, D. NO2–
પ્રશ્ન 128.
CO32- આયન માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
A. મધ્યસ્થ પરમાણુનું સંકરણ sp3 છે.
B. તેનાં સંસ્પંદન બંધારણોમાં એક C – O એલબંધ અને બે C = O દ્વિબંધ આવેલા છે.
C. પ્રત્યેક ઑક્સિજન પરમાણુ પરનો સરેરાશ નિયમનિષ્ઠ ભાર 0.67 એકમ છે.
D. દરેક C – O બંધલંબાઈ સમાન છે.
જવાબ
C. પ્રત્યેક ઑક્સિજન પરમાણુ પરનો સરેરાશ નિયમનિષ્ઠ ભાર 0.67 એકમ છે., D. દરેક C – O બંધલંબાઈ સમાન છે.
C. પ્રત્યેક ઑક્સિજન પરમાણુ પરનો સરેરાશ નિયમનિષ્ઠ ભાર 0.67 એકમ છે.
D. દરેક C – O બંધલંબાઈ સમાન છે.
પ્રશ્ન 129.
પ્રતિચુંબકીય ગુણ ધરાવતા સ્પીસીઝ અયુગ્મિત ઇલેક્ટ્રૉન ધરાવતા હોતા નથી. નીચેના પૈકી કયો પ્રતિચુંબકીય છે?
A. N2
B. N22-
C. O2
D. O22-
જવાબ
A. N2, D. O22-
પ્રશ્ન 130.
સમાન બંધક્રમાંક ધરાવતી સ્પીસીઝ કઈ છે?
A. N2
B. N2–
C. F2+
D. O2–
જવાબ
C. F2+, D. O2–
F2+ અને O2– બંનેમાં 17 e– આણ્વીય કક્ષકોમાં ગોઠવાતાં બંધક્રમાંક = 1.5 થાય છે.
પ્રશ્ન 131.
નીચેનામાંથી કયાં વિધાનો સાચાં નથી?
A. NaCl આયનીય સંયોજન હોવાથી ઘન સ્થિતિમાં તે સારો વિદ્યુતવાહક છે.
B. વિહિત સ્વરૂપોમાં પરમાણુઓની ગોઠવણી જુદી જુદી રીતે થયેલી હોય છે.
C. શુદ્ધ કક્ષકોની સરખામણીમાં સંકર કક્ષકોથી રચાતા બંધ વધુ પ્રબળ હોય છે.
D. VSEPR સિદ્ધાંત XeF4નો સમતલીય ચોરસ આકાર સમજાવી શકે છે.
જવાબ
A. NaCl આયનીય સંયોજન હોવાથી ઘન સ્થિતિમાં તે સારો વિદ્યુતવાહક છે., B. વિહિત સ્વરૂપોમાં પરમાણુઓની ગોઠવણી જુદી જુદી રીતે થયેલી હોય છે.
A. NaCl આયનીય સંયોજન હોવાથી ઘન સ્થિતિમાં તે સારો વિદ્યુતવાહક છે.
B. વિહિત સ્વરૂપોમાં પરમાણુઓની ગોઠવણી જુદી જુદી રીતે થયેલી હોય છે.
પ્રશ્ન 132.
નીચે આપેલા પૈકી કયો અણુ પ્રતિચુંબકીય વર્તણૂક ધરાવે છે?
A. S2
B. C2
C. N2
D. O2
જવાબ
C. N2
N2
N2માં અયુગ્મિત ઇલેક્ટ્રૉન હાજર નથી.
પ્રશ્ન 133.
XeO4 એ ચતુલકીય અણુ છે. તે નીચેના પૈકી શું ધરાવે છે?
A. બે pπ – dπ બંધ
B. એક pπ – dπ બંધ
C. ચાર pz – dπ બંધ
D. ત્રણ pπ – dπ બંધ
જવાબ
C. ચાર pz – dπ બંધ
પ્રશ્ન 134.
અણુની સ્થિરતા બંધક્રમાંક પરથી નક્કી કરવામાં આવે છે. H2, Li2 અને B2માં બંધક્રમાંક સમાન છે, પરંતુ તેમની સ્થિરતા સમાન નથી. તેમની સ્થિરતાનો ક્રમ જણાવો.
A. H2 > B2 > Li2
B. Li2 > H2 > B2
C. Li2 > B2 > H2
D. B2 > H2 > Li2
જવાબ
A. H2 > B2 > Li2
પ્રશ્ન 135.
IF6– નો આકાર જણાવો.
A. વિકૃત અષ્ટલકીય
B. પિરામિડલ
C. અષ્ટલકીય
D. સમતલીય પિરામિડલ
જવાબ
A. વિકૃત અષ્ટલકીય
પ્રશ્ન 136.
નીચેના પૈકી કયો અણુ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર ધરાવે છે?
A. XeOF4
B. XeO3
C. XeO2F2
D. XeO2F2
જવાબ
C. XeO2F2
પ્રશ્ન 137.
O2+, O2, O2– અને 22- માં O – O વચ્ચેનું આંતરકેન્દ્રીય અંતર અનુક્રમે જણાવો.
A. 1.30 Å, 1.49 Å, 1.12 Å, 1.21 Å
B. 1.49 Å, 1.21 Å, 1.12 Å, 1.30 Å
C. 1.21 Å, 1.12 Å, 1.49 Å, 1.30 Å
D. 1.12 Å, 1.21 Å, 1.30 Å, 1.49 Å
જવાબ
D. 1.12 Å, 1.21 Å, 1.30 Å, 1.49 Å
પ્રશ્ન 138.
નીચેના પૈકી કયા વિકલ્પમાં બધા જ ઘટકો સમબંધારણીય છે?
A. CO2, NO2, ClO2, SiO2
B. PCl3, AlCl3, BCl3, SbCl3
C. BF3, NF3, PF3, AlF3
D. BF4–, CCl4, NH4+, PCl4+
જવાબ
D. BF4–, CCl4, NH4+, PCl4+
પ્રશ્ન 139.
નીચેના પૈકી કયા અણુમાં બે σ અને બે π બંધ હાજર છે?
A. HCN
B. C2H2Cl2
C. N2F2
D. C2H4
જવાબ
A. HCN
HCN
H – C ≡ N
પ્રશ્ન 140.
એલીન(C3H4)માં કાર્બન ૫૨માણુનું સંકરણ જણાવો.
A. ફક્ત sp2
B. sp2, sp
C. sp, sp3
D. sp2, sp3
જવાબ
B. sp2, sp
sp2, sp
પ્રશ્ન 141.
N2, O2, O2– માં બંધવિયોજન એન્થાલ્પી માટે સાચો ક્રમ જણાવો.
A. N2 > O2 > O2–
B. O2 > O2– > N2
C. N2 > O2– > O2
D. O2– O2 > N2
જવાબ
A. N2 > O2 > O2–
N2 > O2 > O2–
બંધવિયોજન એન્થાલ્પી ∝ બંધક્રમાંક
N2, O2 અને O2– માં બંધક્રમાંક અનુક્રમે 3, 2 અને 1.5 છે.
પ્રશ્ન 142.
નીચેના પૈકી ક્યો ઘટક અયુગ્મિત ઇલેક્ટ્રૉન ધરાવે છે?
A. O2–
B. N22+
C. O22-
D. N2
જવાબ
A. O2–
O2–
O2– ની π*M.O.માં એક અયુગ્મિત ઇલેક્ટ્રૉન હોય છે.
પ્રશ્ન 143.
નીચેના પૈકી કયો અણુ અનુચુંબકીય છે?
A. NO
B. O3
C. N2
D. CO
જવાબ
A. NO
પ્રશ્ન 144.
વિધાન અને કારણ ધ્યાનપૂર્વક વાંચી, સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : H2 અણુની બંધકા૨ક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રૉન-ઘનતા બે કેન્દ્ર વચ્ચે વધુ હોય છે.
કારણ R : બંધકા૨ક આણ્વીય કક્ષકમાં તરંગવિધેય ΨA + ΨB જે ઇલેક્ટ્રૉનના તરંગવિધેય માટે વિનાશક વ્યતિકરણ દર્શાવે છે.
A. વિધાન A અને કારણ R બંને સાચાં છે તથા વિધાન માટે કારણ યોગ્ય છે.
B. વિધાન A અને કારણ R બંને સાચાં છે, પરંતુ કારણ R એ વિધાન Aની યોગ્ય સમજૂતી નથી.
C. વિધાન A સાચું છે, પરંતુ કારણ R ખોટું છે.
D. વિધાન A ખોટું છે, પરંતુ કારણ R સાચું છે.
જવાબ
C. વિધાન A સાચું છે, પરંતુ કારણ R ખોટું છે.
પ્રશ્ન 145.
VSEPR સિદ્ધાંત મુજબ XeOF4ની ભૂમિતિ જણાવો.
A. ત્રિકોણીય દ્વિપિરામિડલ
B. સમતલીય પિરામિડલ
C. અષ્ટલકીય
D. પેન્ટાગોનલ સમતલીય
જવાબ
C. અષ્ટલકીય
પ્રશ્ન 146.
અણુ ABની બંધલંબાઈ 1.617 Å અને દ્વિધ્રુવ ચાકમાત્રા 0.38 D છે, તો પ્રત્યેક પરમાણુ પર આંશિક વીજભાર ગણો. (e0 = 4.802 × 10-10esu)
A. 0
B. 0.05
C. 0.5
D. 1.0
જવાબ
B. 0.05
પ્રશ્ન 147.
નીચેના પૈકી કયા ઘટકમાં N પરમાણુ sp સંકરણ અવસ્થામાં છે?
A. NO2–
B. NO3–
C. NO2
D. NO2+
જવાબ
D. NO2+
પ્રશ્ન 148.
નીચેના પૈકી કયો સમૂહ સમાન બંધારણ ધરાવે છે?
A. PCl5, IF5, XeO2F2
B. BF3, PCl3, XeO3
C. ClF3, XeOF2, XeF3+
D. SF4, XeF4, CCl4
જવાબ
C. ClF3, XeOF2, XeF3+
ClF3, XeOF2, XeF3+
આ ત્રણેય ઘટકો sp3d સંકરણ અને 2 અબંધકારક ē-યુગ્મ ધરાવે છે. આથી ‘T’ આકાર ધરાવે છે.
પ્રશ્ન 149.
કયા સંયોજનમાં H – X – H બંધખૂણો સર્વાધિક છે?
A. CH4
B. NH3
C. H2O
D. PH3
જવાબ
A. CH4
પ્રશ્ન 150.
નીચે આપેલા ઘટકો પૈકી કયો ઘટક અનુચુંબકીય નથી?
A. NO
B. CO
C. O2
D. B2
જવાબ
B. CO
પ્રશ્ન 151.
નીચે આપેલા ઘટકો પૈકી કયો ઘટક અનુચુંબકીય છે?
A. CO
B. NO+
C. O22-
D. B2
જવાબ
D. B2
પ્રશ્ન 152.
નીચેના પૈકી કયો સમૂહ સમતલીય ત્રિકોણીય બંધારણ ધરાવે છે?
A. BF3, NF3, CO32-
B. CO32- NO3–, SO3
C. NH3, SO3, CO32-
D. NCl3, BCl3, SO3
જવાબ
B. CO32- NO3–, SO3
CO32- NO3–, SO3
→ sp2 સંકરણ
પ્રશ્ન 153.
આણ્વીય કક્ષક સિદ્ધાંતના આધારે નીચે આપેલામાંથી કયો અણુ શક્ય બનતો નથી?
A. He22+
B. He2+
C. H2–
D. H22+
જવાબ
D. H22+
પ્રશ્ન 154.
નીચે આપેલાં સંયોજનોમાં કયા સંયોજનમાં સહસંયોજક બંધ નથી?
KCl, PH3, O2, B2H6, H2SO4
A. KCl, B2H6, PH3
B. KCl, H2SO4
C. KCl
D. KCl, B2H6
જવાબ
C. KCl
પ્રશ્ન 155.
I3– આયનમાં અબંધકા૨ક ઇલેક્ટ્રૉન-યુગ્મની કુલ સંખ્યા શોધો.
A. 3
B. 6
C. 9
D. 12
જવાબ
C. 9
I3–એ sp3d સંકરણ ધરાવે છે.
પ્રશ્ન 156.
નીચે આપેલી આણ્વીય કક્ષકની આકૃતિને નીચે આપેલામાંથી શેના વડે સારી રીતે દર્શાવી શકાય?
A. અબંધકારક કક્ષક
B. બંધપ્રતિકારક σ કક્ષક
C. બંધકારક કક્ષક π કક્ષક
D. બંધપ્રતિકારક π કક્ષક
જવાબ
D. બંધપ્રતિકારક π કક્ષક
પ્રશ્ન 157.
XeO3F2માં બંધકારક ઇલેક્ટ્રૉન-યુગ્મ, π બંધ અને Xe પર અબંધકા૨ક e– યુગ્મોની સંખ્યા અનુક્રમે શોધો.
A. 5, 2, 0
B. 4, 2, 2
C. 8, 3, 0
D. 4, 4, 0
જવાબ
C. 8, 3, 0
પ્રશ્ન 158.
આણ્વીય આયન N2+ માટે આણ્વીય કક્ષક ચિતારમાં σ 2p આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રૉનની સંખ્યા શોધો.
A. 0
B. 1
C. 2
D. 3
જવાબ
B. 1
1
N2+ : σ1s2 σ*1s2 σ2s2 σ*2s2
(π2px2 = π2py2) σ2pz1
પ્રશ્ન 159.
એવા યુગ્મો ઓળખી બતાવો કે, જેમાં સ્પીસીઝોની ભૂમિતિ અનુક્રમે T આકાર અને સમચોરસ પિરામિડલ હોય.
A. ClF3, IO4–
B. ICl2–, ICl5
C. XeOF2, XeOF4
D. IO3–, IO2F2–
જવાબ
C. XeOF2, XeOF4
XeOF2, XeOF4
પ્રશ્ન 160.
H – N (I) N (II) N હાઇડ્રોજન એઝાઇડમાં (I) અને (II) બંધોના બંધક્રમાંક શોધો.
જવાબ
A < 2 > 2
< 2 > 2
પ્રશ્ન 161.
BF3, NH3, PF3 અને I3– ના બંધખૂણાનો ઊતરતો ક્રમ
શોધો.
A. I3– > NH3 > PF3 > BF3
B. I3– > BF3 > NH3 > PF3
C. BF3 > I3– > PF3 > NH3
D. BF3 > NH3 > PF3 > I3–
જવાબ
B. I3– > BF3 > NH3 > PF3
I3– > BF3 > NH3 > PF3
પ્રશ્ન 162.
નીચે આપેલામાંથી કયો એક ખોટી ભૂમિતિ દર્શાવે છે?
A. BF3 – સમતલીય ત્રિકોણ
B. H2O – વળેલો
C. NF3 – સમતલીય ત્રિકોણ
D. AsF5 – ત્રિકોણીય દ્વિપિરામિડલ
જવાબ
C. NF3 – સમતલીય ત્રિકોણ
NF3
પ્રશ્ન 163.
નીચે આપેલાં રૂપાંતરણોમાંથી શેમાં તેનો આકાર અને સંકરણ એમ બંનેમાં ફેરફાર દર્શાવે છે?
A. NH3 → NH4+
B. CH4 → C2H6
C. H2O → H3O+
D. BF3 → BF4–
જવાબ
D. BF3 → BF4–
BF3 → BF4–
પ્રશ્ન 164.
આણ્વીય કક્ષકવાદને સ્થિરતાના આધારે કયું વિધાન આધારે સાચું છે?
A. Li2+ સ્થાયી, Li2– અસ્થાયી
B. Li2+અસ્થાયી, Li2– સ્થાયી
C. Li2+ અસ્થાયી, Li2– અસ્થાયી
D. Li2+ સ્થાયી, Li2– સ્થાયી
જવાબ
A. Li2+ સ્થાયી, Li2– અસ્થાયી
બંનેમાં બંધક્રમાંક સમાન હોવા છતાં Li2+માં ABMOમાં ઇલેક્ટ્રૉન ઓછા હોવાથી તે Li2– કરતાં વધુ સ્થાયી છે.
પ્રશ્ન 165.
નીચેના પૈકી કયા વિકલ્પમાં બંધક્રમાંક વધે અને ચુંબકીય ગુણ અનુચુંબકીયમાંથી પ્રતિચુંબકીય બને છે?
A. O2 → O2+
B. NO → NO+
C. O2 → O2–
D. N2 → N2+
જવાબ
NO → NO+
પ્રશ્ન 166.
નીચેના પૈકી શેમાં 2π અને 1/2σ બંધ છે?
A. N2+
B. N2
C. O2
D. O2+
જવાબ
A. N2+
પ્રશ્ન 167.
XeOF4માં Xeનું સંકરણ અને અબંધકા૨ક ઇલેક્ટ્રોન-યુગ્મ જણાવો.
A. sp3d, 1
B. sp3d, 2
C. sp3d2, 1
D. sp3d2, 2
જવાબ
C. sp3d2, 1
sp3d2, 1
પ્રશ્ન 168.
CN– માં બંધક્રમાંક અને ચુંબકીય ગુણ જણાવો.
A. 2\(\frac{1}{2}\) , અનુચુંબકીય
B. 3, પ્રતિચુંબકીય
C. 2\(\frac{1}{2}\) , પ્રતિચુંબકીય
D. 3, અનુચુંબકીય
જવાબ
B. 3, પ્રતિચુંબકીય
પ્રશ્ન 169.
C – Cl, C – Br, C – F, C – I માટે સરેરાશ બંધશક્તિ માટે ઊતરતો ક્રમ જણાવો.
A. C – Cl > C – Br > C – I > C – F
B. C – Br > C – I > C – Cl > C – F
C. C – F > C – Cl > C – Br > C – I
D. C – I> C – Br > C – Cl > C – F
જવાબ
C. C – F > C – Cl > C – Br > C – I
પ્રશ્ન 170.
નીચેના પૈકી કયા ડાયઑક્સાઇડ ઘટકની ચુંબકીય ચાકમાત્રા 1.73 BM છે?
A. O2– અથવા O2+
B. O2, O2– અથવા O2+
C. O2 અથવા O2+
D. O2 અથવા O2–
જવાબ
A. O2– અથવા O2+
O2– અથવા O2+
પ્રશ્ન 171.
નીચેના પૈકી કયો ઘટક અનુચુંબકીય છે?
A. CO
B. O2–
C. CN–
D. NO+
જવાબ
B. O2–
O2– અયુગ્મિત ઇલેક્ટ્રૉન ધરાવે છે.
પ્રશ્ન 172.
XeF2 સાથે સમબંધારણીય ઘટક જણાવો.
A. TeF2
B. ICl2–
C. SbCl3
D. BaCl2
જવાબ
B. ICl2–
ICl2–
I માં બંધકા૨ક અને અબંધકા૨ક ઇલેક્ટ્રૉનની સંખ્યા સમાન છે.
પ્રશ્ન 173.
નીચેના પૈકી કયો અણુ π બંધ ધરાવતો નથી?
A. CO2
B. H2O
C. SO2
D. NO2
જવાબ
B. H2O
પ્રશ્ન 174.
નીચેના પૈકી કયો અણુ ધ્રુવીય અણુ છે?
A. BF3
B. SF4
C. SiF4
D. XeF4
જવાબ
B. SF4
SF4
SF4માં S પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રૉન-યુગ્મની હાજરીને કારણે બંધારણમાં વિકૃતિ ઉદ્ભવે છે.
પ્રશ્ન 175.
નીચેના પૈકી કયા અણુની દ્વિધ્રુવ ચાકમાત્રા સૌથી વધુ છે?
A. CO2
B. CH4
C. NH3
D. NF3
જવાબ
C. NH3
NH3
પ્રશ્ન 176.
નીચેના પૈકી કયો ઘટક સમતલીય ત્રિકોણ પ્રકારની ભૂમિતિ દર્શાવે છે?
A. N3–
B. NO3–
C. NO2–
D. CO2
જવાબ
B. NO3–
NO3–
NO3– એ sp2 સંકરણ ધરાવે છે.
પ્રશ્ન 177.
O2, O2–, O2+ અને O22-ને સ્થિરતાના ઊતરતા ક્રમમાં ગોઠવો.
A. O2 > > O2+ > O22- > O2–
B. O2– > O22-O2+ > O2
C. O2+ > O2 > O2– > O22-
D. O22- > O2– > O2 > O2+
જવાબ
C. O2+ > O2 > O2– > O22-
O2+ > O2 > O2– > O22-
સ્થિરતા ∝ બંધક્રમાંક
પ્રશ્ન 178.
નીચેના ઘટકોની જોડ પૈકી કઈ જોડમાંના ઘટકો સમાન બંધારણ ધરાવતા નથી?
A. NH3, PH3
B. XeF4, XeO4
C. SiCl4, PCl4+
D. હીરો, સિલિકોન કાર્બાઇડ
જવાબ
B. XeF4, XeO4
XeF4, XeO4
વિકલ્પ C માટે : સંકરણ : sp3 આકાર : સમચતુલકીય
વિકલ્પ D માટે : સંકરણ : sp3 આકાર : સમચતુષ્કલકીય
પ્રશ્ન 179.
નીચે દર્શાવેલા પૈકી સાચો બંધક્રમાંક ક્યો વિકલ્પ દર્શાવે છે?
A. O22+ > O2– < O2+
B. O2+ < O2– < O22+
C. O2– < O2+ < O22+
D. O22+ < O2 < O2–
જવાબ
C. O2– < O2+ < O22+
પ્રશ્ન 180.
નીચેના પૈકી કયા આયનોની જોડ સમઇલેક્ટ્રૉનીય તથા સમાન બંધારણ દર્શાવે છે?
A. ClO3–, CO32-
B. SO32-, NO3–
C. ClO3–, SO32-
D. CO32-, SO32-
જવાબ
C. ClO3–, SO32-
ClO3–, SO32-
ClO3– | SO32- | |
ઇલેક્ટ્રૉનની સંખ્યા | 42 | 42 |
સંકરણ | sp3 | sp3 |
પ્રશ્ન 181.
નીચેના પૈકી શેમાં Nનો બંધકોણ મહત્તમ છે?
A. NO2–
B. NO2+
C. NO3–
D. NO2
જવાબ
B. NO2+
NO2+ sp સંકરણ ધરાવે છે.
પ્રશ્ન 182.
નીચેના પૈકી કયો ઘટક સમાન સંખ્યામાં 6 અને 1 બંધ ધરાવે છે?
A. XeO4
B. (CN)2
C. CH2(CN)2
D. HCO3–
જવાબ
A. XeO4
XeO4
પ્રશ્ન 183.
NO2+, NO3– અને NH4+માં N પરમાણુનું સંકરણ અનુક્રમે જણાવો.
A. sp, sp3, sp2
B. sp2, sp3, sp
C. sp, sp2, sp3
D. sp2, sp, sp3
જવાબ
C. sp, sp2, sp3
sp, sp2, sp3
પ્રશ્ન 184.
નીચેના પૈકી કયા આયન-યુગ્મો સમઇલેક્ટ્રૉનીય અને સમબંધારણીય છે ?
A. CO32-, NO3–
B. ClO3–, CO32-
C. SO32-, NO3–
D. ClO3–, SO32-
જવાબ
A. CO32-, NO3–
CO32- અને NO3–
CO32- અને NO3– માં સંકરણ sp2 અને અણુઆકાર
ત્રિકોણીય છે.
ClO3– અને SO32-માં સંકરણ sp3 અને અણુઆકાર પિરામિડલ છે.
પ્રશ્ન 185.
XeF4નો સાચો ભૌમિતિક આકાર અને સંકરણ અનુક્રમે જણાવો.
A. અષ્ટલકીય; sp3d2
B. ત્રિકોણીય દ્વિપિરામિડલ; sp3d
C. સમતલીય ત્રિકોણ; sp3d3
D. સમતલીય સમચોરસ; sp3d2
જવાબ
D. સમતલીય સમચોરસ; sp3d2
સમતલીય સમચોરસ : sp3d2
પ્રશ્ન 186.
નીચે આપેલા આયનો પૈકી કોનો આકાર ચતુલકીય નથી?
A. BF4–
B. [Cu(NH3)4]2+
C. [NiCl4]2-
D. NH4+
જવાબ
B. [Cu(NH3)4]2+
પ્રશ્ન 187.
નીચે આપેલી સ્પીસીઝની જોડીઓમાંથી કઈ જોડ સમબંધારણીય નથી?
A. ClO3–, CO32-
B. IBr2–, XeF2
C. BrO3–, XeO3
D. ICl4– , XeF4
જવાબ
D. ICl4– , XeF4
પ્રશ્ન 188.
નીચે આપેલાં વિધાનો પૈકી કયું સાચું નથી?
A. બંધક્રમાંક નીચેના ક્રમને અનુસરે છે :
O2+ > O2 > O2– > O22-
B. H બંધની પ્રબળતા નીચેના ક્રમને અનુસરે છે :
HF > H2O > NH3 > HCl
C. –O – C ≡ O+ અને O = C = O બંધારણમાં –O – C ≡ O+ એક વધુ સ્થાયી બંધારણ છે.
D. બંધકોણ નીચેના ક્રમને અનુસરે છેઃ
CH4 > NH3 > H2O > H2S
જવાબ
C. –O – C ≡ O+ અને O = C = O બંધારણમાં –O – C ≡ O+ એક વધુ સ્થાયી બંધારણ છે.
પ્રશ્ન 189.
નીચેના પૈકી કઈ જોડ સમઇલેક્ટ્રૉનીય અને સમબંધારણીય છે?
A. Tel2, XeF2
B. IBr2–, XeF2
C. IF3, XeF2
D. BeCl2, XeF2
જવાબ
B. IBr2–, XeF2
IBr2– અને XeF2
પ્રશ્ન 190.
નીચેના પૈકી કયા અણુમાં બંધકોણ 120° છે?
A. ClF3
B. NCl3
C. BCl3
D. PH4
જવાબ
C. BCl3
BCl3
સંકરણ : sp2
પ્રશ્ન 191.
નીચેના પૈકી કયા ઘટકોની જોડમાં બંધક્રમાંક સમાન છે? (2017)
A. O2, NO+
B. CN–, CO
C. N2, O2–
D. CO, NO
જવાબ
B. CN–, CO
CN–, CO
બંનેમાં બંધક્રમાંક = 3
પ્રશ્ન 192.
ClF3ના બંધારણમાં મધ્યસ્થ પરમાણુ Cl ઉપર અબંધકારક ઇલેક્ટ્રૉન-યુગ્મોની સંખ્યા જણાવો.
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
જવાબ
B. બે
પ્રશ્ન 193.
CN+, CN–, NO અને CN સ્પીસીઝોને ધ્યાનમાં લો. આ બધામાંથી કયા એકનો બંધક્રમાંક સૌથી વધુ છે? (2018)
A. NO
B. CN–
C. CN
D. CN+
જવાબ
B. CN–
પ્રશ્ન 194.
આણ્વીય કક્ષકવાદને આધારે નીચે આપેલામાંથી કઈ દ્વિપરમાણ્વિક આણ્વીય સ્પીસીઝ પાસે ફક્ત π બંધો છે?
A. C2
B. Be2
C. O2
D. N2
જવાબ
A. C2
પ્રશ્ન 195.
નીચેના પૈકી કઈ સ્પીસીઝ પ્રતિચુંબકીય અને લઘુતમ બંધલંબાઈ ધરાવે છે?
A. C22-
B. N22-
C. O22-
D. O2
જવાબ
A. C22-
C22-
C22- → σ1s2 σ*1s2 σ2s2 σ*2s2
[π2px2 = π2py2] σ2pz2
• બંધક્રમાંક = \(\frac{10-4}{2}\) = 3
• પ્રતિચુંબકીય
પ્રશ્ન 196.
નીચેના પૈકી કયો અણુ સહસંયોજક પ્રકૃતિ ધરાવે છે?
A. BeX2
B. CaX2
C. MgX2
D. SrX2
[જ્યાં, X = Cl, Br, I]
જવાબ
A. BeX2
BeX2
ફેજાનના નિયમ પ્રમાણે જેમ ધનાયનનું કદ નાનું, સહસંયોજક પ્રકૃતિ વધુ
પ્રશ્ન 197.
C2, F2, O2 અને NO પૈકી કયા અણુનો ઋણ આયન વધુ
સ્થાયી છે?
A. C2
B. F2
C. O2
D. NO
જવાબ
A. C2
પ્રશ્ન 198.
નીચેના પૈકી કયો અણુ પ્રતિચુંબકીય છે?
A. O2
B. CO
C. B2
D. NO
જવાબ
B. CO
પ્રશ્ન 199.
O2 → O2– બને ત્યારે દાખલ થતો ઇલેક્ટ્રૉન કઈ કક્ષકમાં દાખલ થશે?
A. π*2px
B. π2px
C. σ*2pz
D. σ2pz
જવાબ
A. π*2px