Processing math: 100%

GSEB Solutions Class 8 Maths Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Ex 4.2

Gujarat Board GSEB Solutions Class 8 Maths Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Ex 4.2 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 8 Maths Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Ex 4.2

1. નીચેના ચતુષ્કોણની રચના કરોઃ

પ્રશ્ન (i).
ચતુષ્કોણ LIFT
LI = 4 સેમી,
IF = 3 સેમી,
TL = 2.5 સેમી,
LF = 4.5 સેમી,
IT = 4 સેમી
ઉત્તરઃ
GSEB Solutions Class 8 Maths Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Ex 4.2 1
GSEB Solutions Class 8 Maths Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Ex 4.2 2
રચનાના મુદ્દા:

  • 4 સેમી લંબાઈનો રેખાખંડ LI દોરો.
  • L કેન્દ્ર અને 2.5 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો.
  • I કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે. બંને ચાપના છેદબિંદુને T કહો.
  • L કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો.
  • I કેન્દ્ર અને 3 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે. બને ચાપના છેદબિંદુને F કહો.
  • \overline{\mathrm{LT}}, \overline{\mathrm{IF}}, \overline{\mathrm{FT}}, \overline{\mathrm{LF}} અને \overline{\mathrm{IT}} દોરો.

આમ, □ LIFT એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.

GSEB Solutions Class 8 Maths Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Ex 4.2

પ્રશ્ન (ii).
ચતુષ્કોણ GOLD
OL = 7.5 સેમી,
GL = 6 સેમી,
GD = 6 સેમી,
ID = 5 સેમી,
OD = 10 સેમી
ઉત્તરઃ
GSEB Solutions Class 8 Maths Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Ex 4.2 3
GSEB Solutions Class 8 Maths Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Ex 4.2 4
રચનાના મુદ્દા:

  • 5 સેમી લંબાઈનો રેખાખંડ LD દોરો.
  • L કેન્દ્ર અને 7.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો.
  • D કેન્દ્ર અને 10 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે. બંને ચાપના છેદબિંદુને તે કહો.
  • L કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો.
  • D કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને G બિંદુમાં છેદે.
  • \overline{\mathrm{LO}}, \overline{\mathrm{GO}}, \overline{\mathrm{DG}}, \overline{\mathrm{LG}} અને \overline{\mathrm{DO}} દોરો.

આમ, □ GOLD એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.

GSEB Solutions Class 8 Maths Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Ex 4.2

પ્રશ્ન (iii).
સમબાજુ ચતુષ્કોણ BEND
BN = 5.6 સેમી,
DE = 6.5 સેમી
ઉત્તરઃ
GSEB Solutions Class 8 Maths Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Ex 4.2 5
GSEB Solutions Class 8 Maths Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Ex 4.2 6
સમજૂતીઃ
સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. અહીં
સમબાજુ ચતુષ્કોણ BENDના વિકર્ણો \overline{\mathrm{DE}} અને \overline{\mathrm{BN}} પરસ્પર કાટખૂણે A બિંદુએ દુભાંગે છે. BN = 5.6 સેમી છે. તેથી AN = 2.8 સેમી અને AB = 2.8 સેમી થાય. અહીં \overline{\mathrm{DE}}નો લંબદ્વિભાજક દોરીને ચતુષ્કોણ BEND રચી શકાશે.

રચનાના મુદ્દા :

  • 6.5 સેમી લંબાઈનો રેખાખંડ DE દોરો.
  • \overline{\mathrm{DE}}નો લંબદ્વિભાજક \overleftrightarrow{\mathrm{XY}} દોરો. \overleftrightarrow{\mathrm{XY}} અને \overleftrightarrow{\mathrm{DE}}ના છેદબિંદુને A કહો.
  • A કેન્દ્ર અને ત્રિજ્યા = 5.6 × \frac {1}{2} = 2.8 સેમી લઈ \overleftrightarrow{\mathrm{XY}}ને છેદતા બે ચાપ દોરો. આ બંને ચાપ \overleftrightarrow{\mathrm{XY}}ને છેદે ત્યાં અનુક્રમે B અને N કહો.
  • \overline{\mathrm{DN}}, \overline{\mathrm{EN}}, \overline{\mathrm{EB}} અને \overline{\mathrm{DB}} દોરો.

આમ, □ BEND એ માગ્યા મુજબનો સમબાજુ ચતુષ્કોણ છે.

[નોંધ: ખૂણાનું માપ બે રીતે દર્શાવી શકાય તેવું આ પાઠ્યપુસ્તકમાં સૂચવ્યું છે. દા. ત., m∠A = 50° અથવા ∠A = 50°]

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *