Gujarat Board GSEB Solutions Class 12 Maths Chapter 7 સંકલન Ex 7.4 Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 12 Maths Chapter 7 સંકલન Ex 7.4
પ્રશ્નો 1 થી 23 માં આપેલાં વિધેયોના સંકલિત મેળવો :
પ્રશ્ન 1.
\frac{3 x^2}{x^6+1}
ઉત્તરઃ
I = ∫\frac{3 x^2}{x^6+1}dx
ધારો કે x3 = t ⇒ 3x2 dx = dt
∴ I = ∫\frac{3 x^2}{\left(x^3\right)^2+1}dx
= ∫\frac{1}{t^2+1}dt
= tan-1(t) + C
= tan-1(x3) + c (∵ t = x3)
પ્રશ્ન 2.
\frac{1}{\sqrt{1+4 x^2}}
ઉત્તરઃ
I = ∫\frac{1}{\sqrt{1+4 x^2}}dx
I = ∫\frac{d x}{\sqrt{1+(2 x)^2}}
ધારો કે 2x = tan θ ⇒ 2 dx = sec2θ dθ
⇒ dx = \frac{1}{2}sec2θ dθ
અથવા
I = ∫\frac{1}{\sqrt{1+(2 x)^2}}dx
ધારો કે 2x = t ⇒ 2dx = dt ⇒ dx = \frac{d t}{2}
પ્રશ્ન 3.
\frac{1}{\sqrt{(2-x)^2+1}}
ઉત્તરઃ
I = ∫\frac{1}{\sqrt{(2-x)^2+1}}
ધારો કે 2 – 1 = t ⇒ -dx = dt ⇒ dx = – dt
(નોંધ : આ દાખલો 2 – x = tan θ આદેશ લઈને પણ કરી શકાય.)
પ્રશ્ન 4.
\frac{1}{\sqrt{9-25 x^2}}
ઉત્તરઃ
પ્રશ્ન 5.
\frac{3 x}{1+2 x^4}
ઉત્તરઃ
I = ∫\frac{3 x}{1+2 x^4}dx
= \frac{3}{2} \int \frac{x d x}{\frac{1}{2}+\left(x^2\right)^2}
ધારો કે x2 = t ⇒ 2x dx = dt ⇒xdx = \frac{d t}{2}
પ્રશ્ન 6.
\frac{x^2}{1-x^6}
ઉત્તરઃ
I = ∫\frac{x^2}{1-x^6}dx
= ∫\frac{x^2}{1-\left(x^3\right)^2}dx
ધારો કે x3 = t ⇒ 3x2 dx = dt = x2dx = \frac{d t}{3}
પ્રશ્ન 7.
\frac{x-1}{\sqrt{x^2-1}}
ઉત્તરઃ
પ્રશ્ન 8.
\frac{x^2}{\sqrt{x^6+a^6}}
ઉત્તરઃ
પ્રશ્ન 9.
\frac{\sec ^2 x}{\sqrt{\tan ^2 x+4}}
ઉત્તરઃ
પ્રશ્ન 10.
\frac{1}{\sqrt{x^2+2 x+2}}
ઉત્તરઃ
પ્રશ્ન 11.
\frac{1}{9 x^2+6 x+5}
ઉત્તરઃ
પ્રશ્ન 12.
\frac{1}{\sqrt{7-6 x-x^2}}
ઉત્તરઃ
પ્રશ્ન 13.
\frac{1}{\sqrt{(x-1)(x-2)}}
ઉત્તરઃ
પ્રશ્ન 14.
\frac{1}{\sqrt{8+3 x-x^2}}
ઉત્તરઃ
પ્રશ્ન 15.
\frac{1}{\sqrt{(x-a)(x-b)}}
ઉત્તરઃ
પ્રશ્ન 16.
\frac{4 x+1}{\sqrt{2 x^2+x-3}}
ઉત્તરઃ
I = ∫\frac{4 x+1}{\sqrt{2 x^2+x-3}}dx
ધારો કે 2×2 + x – 3 = t ⇒ (4x + 1) dx = dt
પ્રશ્ન 17.
\frac{x+2}{\sqrt{x^2-1}}
ઉત્તરઃ
પ્રશ્ન 18.
\frac{5 x-2}{1+2 x+3 x^2}
ઉત્તરઃ
I = ∫\frac{5 x-2}{1+2 x+3 x^2}dx
ધારો કે 5x – 2 = A\frac{d}{d x} + B
5x – 2 = A(2 + 6x) + B …………(i)
5x – 2 = 6Ax + 2A + B
બંને બાજુ x નો સહગુણક સરખાવતાં,
5 = 6A ⇒ A = \frac{5}{6}
બંને બાજું અચળ પદને સરખાવતાં
2A + B = -2 પરંતુ A = \frac{5}{6} હોવાથી
2(\frac{5}{6}) + B = -2
∴ B = -2 – \frac{5}{3} = –\frac{11}{3}
A અને B ની કિંમતો (i) માં મૂકતાં,
પ્રશ્ન 19.
\frac{6 x+7}{\sqrt{(x-5)(x-4)}}
ઉત્તરઃ
I = ∫\frac{6 x+7}{\sqrt{(x-5)(x-4)}}dx
= ∫\frac{6 x+7}{\sqrt{x^2-9 x+20}}dx
ધારો કે 6x + 7 = A.\frac{d}{d x}(x2 – 9x + 20) + B
∴ 6x + 7 = A(2x − 9) + B ….(i)
= 2Ax – 9A + B
બંને બાજુ x નાં સહગુણકો સરખાવતાં,
2A = 6 ⇒ A = 3
બંને બાજુ અચળ પદોને સરખાવતાં
-9A + B = 7 પરંતુ A = 3 હોવાથી
-27 + B = 7
∴ B = 7+ 27 = 34
A અને B ની કિંમતો (i) માં મૂકતાં
6x + 7 = 3(2x − 9) + 34
(∵ પૂર્ણ વર્ગ બનાવતાં અંતિમ પદ \frac{81}{4} ઉમેરતાં અને બાદ કરતાં)
પ્રશ્ન 20.
\frac{x+2}{\sqrt{4 x-x^2}}
ઉત્તરઃ
I = ∫\frac{x+2}{\sqrt{4 x-x^2}}dx
x + 2 = A\frac{d}{d x}(4x – x2) + B
∴ x + 2 = A(4 – 2x) + B …………(i)
= 4A – 2Ax + B
બંને બાજુ x નાં સહગુણકો સરખાવતાં,
-2A = 1 ⇒ A = –\frac{1}{2}
બંને બાજુનાં અચળ પદો સરખાવતાં,
4A + B = 2 પરંતુ A = –\frac{1}{2} હોવાથી
-2 + B = 2 ⇒ B = 4
A અને B ની આ કિંમત (i) માં મૂકતાં,
પ્રશ્ન 21.
\frac{x+2}{\sqrt{x^2+2 x+3}}
ઉત્તરઃ
પ્રશ્ન 22.
\frac{x+3}{x^2-2 x-5}
ઉત્તરઃ
પ્રશ્ન 23.
\frac{5 x+3}{\sqrt{x^2+4 x+10}}
ઉત્તરઃ
I = ∫\frac{5 x+3}{\sqrt{x^2+4 x+10}}dx
5x + 3 = A\frac{d}{d x}(x2 + 4x + 10) + B ….(i)
∴ 5x + 3 = A(2x+4) + B
∴ 5x + 3 = 2A. x + 4A + B
બંને બાજુનાં x નાં સહગુણકો સરખાવતાં,
2A = 5 ⇒ A = \frac{5}{2}
બંને બાજુનાં અચળપદો સરખાવતાં,
4A + B = 3 પરંતુ A = \frac{5}{2} હોવાથી 4(\frac{5}{2}) + B = 3
∴ B = 3 – 10 = -7
A અને Bની આ કિંમતો સમીકરણ (i) માં મૂકતાં
5x + 3 = \frac{5}{2}(2x + 4) – 7
પ્રશ્નો 24 તથા 25 માં વિધાન સાચું બને તે રીતે આપેલ lascuìniel uìvu lasey uziɛ sal :
પ્રશ્ન 24.
∫\frac{d x}{x^2+2 x+2} = ………… .
(A) x tan-1(x + 1) + c
(B) tan-1(x + 1) + c
(C) (x + 1) tan-1x + c
(D) tan-1x + c
\frac{1}{2}
∴ વિકલ્પ (B) આવે
પ્રશ્ન 25.
∫\frac{d x}{\sqrt{9 x-4 x^2}} = ……………
ઉત્તરઃ
∴ વિકલ્પ (B) આવે.