Gujarat Board GSEB Solutions Class 12 Maths Chapter 6 વિકલિતના ઉપયોગો Ex 6.4 Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 12 Maths Chapter 6 વિકલિતના ઉપયોગો Ex 6.4
પ્રશ્ન 1.
વિકલના ઉપયોગથી, નીચેના આસન્ન મૂલ્યો 3 દશાંશસ્થળ સુધી મેળવો :
(i) \(\sqrt{25.3}\)
ઉત્તરઃ
ધારો કે, y = √x = x\(\frac{1}{2}\) ધારો કે,
x = 25 તથા Δx = 0.3 લેતાં,
Δy = (x + Δx)\(\frac{1}{2}\) – x\(\frac{1}{2}\)
= (25 +0.3)\(\frac{1}{2}\) – (25)\(\frac{1}{2}\)
= (25.3)\(\frac{1}{2}\) – 5
∴ (25.3)\(\frac{1}{2}\) = Δy + 5
હવે dy = Δy
∴ dy = \(\frac{d y}{d x}\) × Δx
∴ \(\sqrt{25.3}\) નું આસન્ન મૂલ્ય,
(25.3)\(\frac{1}{2}\) = Δy + 5
= 0.03 + 5
= 5.03
અન્ય રીત :
ધારો કે f(x) = √x
∴ f'(x) =
x + Δx = 25.3 = 25 + 0.3
∴ x = 25
Δx = 0.3
∴ f(25) = 25 = 5
∴ f'(25) = \(\frac{1}{2 \sqrt{25}}=\frac{1}{2 \times 5}=\frac{1}{10}\)
∴ f(x + Δx) = f(x) + f'(x) · Δx
√25.3 = f(25) + ƒ'(25) · Δx
= 5 + \(\frac{1}{10}\) × 0.3
= 5 +\(\frac{3}{10}\)
= 5.03
(ii) \(\sqrt{49.5}\)
ઉત્તરઃ
અન્ય રીત :
wel, x + Δx = 49.5 = 49+ 0.5
∴ x = 49, Δx = 0.5
(iii) \(\sqrt{0.6}\)
ઉત્તરઃ
અન્ય રીત :
અહી, x + Δx = 0.60 = 0.64 – 0.04
∴ x = 0.64, Δx = -0.04
હવે, f(x + Δx) ≈ f(x) + f'(x). Δx
\(\sqrt{0.6}\) = f(0.64) + f'(0.64). Δx
= 0.8 + (0.625)(-0.04)
= 0.8 + (-0.025)
= 0.775
≈ 0.8
(iv) (0.009)\(\frac{1}{3}\)
ઉત્તરઃ
(v) (0.999)\(\frac{1}{10}\)
ઉત્તરઃ
(vi) (15)\(\frac{1}{4}\)
ઉત્તરઃ
(vii) (26)\(\frac{1}{3}\)
ઉત્તરઃ
(viii) (255)\(\frac{1}{4}\)
ઉત્તરઃ
(ix) (82)\(\frac{1}{4}\)
ઉત્તરઃ
(x) (401)\(\frac{1}{2}\)
ઉત્તરઃ
(xi) (0.0037)\(\frac{1}{2}\)
ઉત્તરઃ
(xii) (26.57)\(\frac{1}{3}\)
ઉત્તરઃ
(xiii) (81.5)\(\frac{1}{4}\)
ઉત્તરઃ
(xiv) (3.968)\(\frac{3}{2}\)
ઉત્તરઃ
(xv) (32.15)\(\frac{1}{5}\)
ઉત્તરઃ
પ્રશ્ન 2.
જો f(x) = 4x2 + 5x + 2 હોય, તો f(2.01)નું આસન્ન મૂલ્ય શોધો.
ઉત્તરઃ
f(x) = 4x2 + 5x + 2
∴ f'(x) = 8x + 5
હવે Δy = f(x + Δx) − f(x)
∴ f(x + Δx) = f(x) + Ay
= f(x) + f'(x) Δx (∵ dx = Δx)
x = 2 તથા Δx = 0.01 લેતાં,
f(2 + 0.01) = f(2) + f'(2) (0.01)
∴ f(2.01) = [4(2)2 + 5(2) + 2] + (8(2) + 5) (0.01)
= 28+ (21) (0.01)
= 28 + 0.21
= 28.21
પ્રશ્ન 3.
જો f(x) = x3 – 7x2 + 15 હોય, તો f(5.001)નું આસન્ન મૂલ્ય શોધો.
ઉત્તરઃ
f(x) = x3 – 7x2 + 15
∴ f'(x) = 3x2 – 14x
હવે Δy = f(x + Δx) – f(x)
∴ f(x + Δx) = f(x) + Δy
= f(x) + f'(x) Δx (∵ dx = Δx)
x = 5 તથા Δx = 0.001 લેતાં,
f(5 + 0.001) = f(5) + f'(5) (0.001)
∴ f(5.001) [(5)37(5)2 + 15] + [3(5)2 – 14(5)] (0.001)
= [125 175 + 15] + [75 – 70] (0.001)
= -35+0.005
= -34.995
પ્રશ્ન 4.
એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. જો સમઘનની બાજુની લંબાઈમાં 1%નો વધારો થતો હોય, તો તેના ઘનફળમાં થતા વધારાનું આસન્ન મૂલ્ય શોધો.
ઉત્તરઃ
ઘનની બાજુની લંબાઈ = x મીટર
∴ તેનું ઘનફળ V = x3 (મીટર)3
∴ જો સમઘનની બાજુની લંબાઈમાં 1%નો વધારો થાય તો તેનાં ઘનફળમાં થતો વધારો 0.03x3 (મીટર)3 છે.
પ્રશ્ન 5.
એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે, જો સમઘનની બાજુની લંબાઈમાં 1%નો ઘટાડો થતો હોય, તો તેના પૃષ્ઠફળમાં આશરે કેટલો ઘટાડો થાય તે શોધો.
ઉત્તરઃ
ઘનની બાજુની લંબાઈ = x મીટર
તેનું સપાટીનું ક્ષેત્રફળ S = 6x2 (મીટર)2
આપેલ છે કે, બાજુની લંબાઈમાં 1% જેટલો ઘટાડો કરવામાં આવે છે.
Δx = − xનાં 1% = \(-\frac{x}{100}\)
ઘનની સપાટીનાં ક્ષેત્રફળમાં થતો ફેરફાર,
ΔS = \(\frac{d \mathrm{~S}}{d x}\)Δx
(ઋણ નિશાની ઘટાડો દર્શાવે છે.)
આમ, ઘનની બાજુની લંબાઈમાં 1% જેટલો ઘટાડો કરવામાં આવે તો તેની સપાટીનાં ક્ષેત્રફળમાં 0.12x2 (મીટર)2 ઘટાડો થાય છે.
પ્રશ્ન 6.
એક ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.02 મીટર ત્રુટિ રહી ગયેલ છે. જો ગોલકની ત્રિજ્યા 7 મીટર માપવામાં આવી હોય, તો તેના ઘનફળમાં પ્રવેશતી ત્રુટિનું આસન મૂલ્ય શોધો.
ઉત્તરઃ
ધારો કે ગોલકની ત્રિજ્યા = r
∴ તેનું ઘનફળ V = \(\frac{4}{3}\)πr3
∴ \(\frac{d \mathrm{~V}}{d r}=\frac{d}{d r}\)(\(\frac{4}{3}\)πr3) = 4πr2
ગોલકની ત્રિજ્યા માપવામાં 0.02 મીટર જેટલી ભૂલ થાય છે.
∴ Δr = 0.02 મીટર તથા ગોલકની ત્રિજ્યા r = 7 મીટર
∴ ગોલકનાં ઘનફળમાં મળતી ભૂલ,
ΔV = \(\frac{d \mathrm{~V}}{d r}\)Δr = 4πr2 Δr
= 4π(7)2.(0.02)
= 3 . 92(મીટર)3
પ્રશ્ન 7.
એક ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.03 મીટર ત્રુટિ રહી ગયેલ છે. જો ગોલકની ત્રિજ્યા 9 મીટર માપવામાં આવી હોય, તો તેના પૃષ્ઠફળમાં પ્રવેશતી ત્રુટિનું આસન્ન મૂલ્ય શોધો.
ઉત્તરઃ
ધારો કે ગોલકની ત્રિજ્યા = x મીટર
∴ ગોલકની સપાટીનું ક્ષેત્રફળ S = 4πr2 (મીટર)2
∴ \(\frac{d \mathrm{~S}}{d r}=\frac{d}{d r}\)(4πr2) = 8πr
ગોલકની ત્રિજ્યા માપવામાં થતી ભૂલ Δr = ગોલકની ત્રિજ્યા r = 9 મીટર
∴ ગોલકની સપાટીનાં ક્ષેત્રફળમાં મળતી ભૂલ, = 0.03 મીટર
ΔS = \(\frac{d \mathrm{~S}}{d r}\) × Δr
= 8πr × (0.03)
= 8 × 9 × (0.03)
= 2 · 16 (મીટર)2
પ્રશ્નો 8 તથા 9માં વિધાન સાચું બને તે રીતે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
પ્રશ્ન 8.
જો f(x) = 3x2 + 15x + 5 હોય, તો f(3.02)નું આસન્ન મૂલ્ય ………. હોય.
(A) 47.66
(B) 57.66
(C) 67.66
(D) 77.66
ઉત્તરઃ
f(x) = 3x2 + 15x + 5
∴ f'(x) = 6x +15
હવે Δy = f(x + Δx) – f(x)
f(x + Δx) = f(x) + Δy
= f(x) + f'(x) Δx (∵ dx = Δx)
x = 3 તથા Δx = 0.02 લેતાં,
f(3 + 0.02) = f(3) + f'(3) . (0.02)
∴ f(3.02) = [3(3)2 + 15(3) + 5] + [6(3) + 15] (0.02)
= 77 + 33(0.02)
= 77 + 0.66
= 77.66
∴ વિકલ્પ (D) આવે.
પ્રશ્ન 9.
એક સમઘનની બાજુની લંબાઈ ૪ મીટર છે, જો તેની બાજુની લંબાઈમાં 3%નો વધારો થતો હોય, તો તેના ઘનફળમાં થતા વધારાનું આસન્ન મૂલ્ય …………. છે.
(A) 0.06 x3 (મીટર)3
(B) 0.6 x3 (મીટર)3
(C) 0.09 x3 (મીટર)3
(D) 0.9 x3 (મીટર)3
ઉત્તરઃ
સમઘનની બાજુની લંબાઈ = x મીટર
∴ તેનું ઘનફળ V = x3 (મીટર)3
∴ \(\frac{d \mathrm{~V}}{d x}=\frac{d}{d x}\)(x3) = 3x2
બાજુની લંબાઈમાં 3%નો વધારો કરવામાં આવે છે.
∴ Δx = \(\frac{3 x}{100}\)
∴ સમઘનનાં ઘનફળમાં થતો વધારો,
ΔV = \(\frac{d \mathrm{~V}}{d x}\)Δx
= 3x2 × \(\frac{3 x}{100}\)
= \(\frac{9}{100}\)x3
= 0 · 09x3 (મીટર)3
∴ વિકલ્પ (C) આવે.