Gujarat Board GSEB Class 11 Biology Important Questions Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ Important Questions and Answers.
GSEB Class 11 Biology Important Questions Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ
અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)
પ્રશ્ન 1.
વિકાસ એ કઈ ક્રિયાઓનો સમન્વય છે ?
ઉત્તર:
- વૃદ્ધિ અને
- વિભેદન.
પ્રશ્ન 2.
વનસ્પતિ વૃદ્ધિની ક્રિયાનો પ્રથમ તબક્કો જણાવો.
ઉત્તર:
બીજાંકુરણ.
પ્રશ્ન 3.
આપેલ આકૃતિમાં (A) અને (B)નું નામ જણાવો.
ઉત્તર:
A = બીજપત્રો અને
B = ઉપરાક્ષ પ્રવર્ધ.
પ્રશ્ન 4.
વ્યાખ્યા આપો : વૃદ્ધિ.
ઉત્તર:
સજીવના કોઈ એક અંગ, તેના કોઈ ભાગ કે સ્વતંત્ર કોષના કદમાં થતા અપરિવર્તનીય વધારાને વૃદ્ધિ કહે છે.
પ્રશ્ન 5.
શબ્દ સમજાવો : વૃદ્ધિનું નિરંતર સ્વરૂપ.
ઉત્તર:
વધુનશીલ પેશીની સક્રિયતાથી વનસ્પતિદેહમાં સતત નવા કોષો ઉમેરાય છે તેને વૃદ્ધિનું નિરંતર સ્વરૂપ કહે છે.
પ્રશ્ન 6.
પ્રાથમિક વૃદ્ધિ એટલે શું?
ઉત્તર:
વનસ્પતિના પ્રરોહાગ્ર અને મૂલાગ્રના ટોચના ભાગે આવેલ અગ્રસ્થ વર્ધનશીલ કોષોની સક્રિયતાના કારણે વનસ્પતિની લંબ અક્ષ વૃદ્ધિ થાય છે, જેને પ્રાથમિક વૃદ્ધિ કહે છે.
પ્રશ્ન 7.
દ્વિતીય વૃદ્ધિ માટે કઈ વધુનશીલ પેશી જવાબદાર છે ?
ઉત્તર:
પાર્વીય વર્ધનશીલ પેશીઓ જેવી કે પુલીયએધા અને ત્વક્ષેધા.
પ્રશ્ન 8.
દ્વિતીય વૃદ્ધિ એટલે શું?
ઉત્તર:
વનસ્પતિઓમાં પ્રાથમિક વૃદ્ધિ થયા બાદ પાર્વીય વર્ધનશીલ પેશીની સક્રિયતાના કારણે વનસ્પતિના અંગોના ઘેરાવામાં થતી વૃદ્ધિને દ્વિતીય વૃદ્ધિ કહે છે.
પ્રશ્ન 9.
કોષીય સ્તરે થતી વૃદ્ધિનું માપન કેવી રીતે શક્ય બને છે ?
ઉત્તર:
કોષીય સ્તરે થતી વૃદ્ધિ જથ્થામાં થતા વધારા કે ઘટાડાનાં આધારે મપાય છે.
પ્રશ્ન 10.
વૃદ્ધિના વિવિધ માપદંડો જણાવો.
ઉત્તર:
વૃદ્ધિના સામાન્ય માપદંડો આ મુજબ છે :
- સામાન્ય વજનમાં થતો વધારો કે ઘટાડો.
- ક્ષેત્રફળ, કદ અને કોષોની સંખ્યામાં થતો વધારો.
પ્રશ્ન 11.
મકાઈની મૂલાગ્રની વર્ષનશીલ પેશીનો એક કોષ પ્રત્યેક કલાકે કેટલા નવા કોષો ઉમેરે છે ?
ઉત્તર:
17, 500 પ્રતિ કલાકે.
પ્રશ્ન 12.
તરબૂચના કોષો તેના કદમાં કેટલા ગણો વધારો કરી શકે છે ?
ઉત્તર:
3, 50,000 ગણો વધારો.
પ્રશ્ન 13.
વૃદ્ધિના તબક્કાઓ જણાવો.
ઉત્તર:
વૃદ્ધિના સમયગાળાને ત્રણ તબક્કામાં વર્ગીકૃત કરવામાં આવે છે :
- વર્ધમાન તબક્કો,
- વિસ્તરણ તબક્કો અને
- પરિપક્વન તબક્કો.
પ્રશ્ન 14.
વ્યાખ્યા આપો ; વૃદ્ધિદર,
ઉત્તર:
એકમ સમયમાં સજીવના કદ અને વજનમાં થતા વધારાને “વૃદ્ધિદર’ કહે છે.
પ્રશ્ન 15.
સમયની સાપેક્ષે, વનસ્પતિના અંગોની લંબાઈનો આલેખ દોરવામાં આવે તો તે કેવો મળે ?
ઉત્તર:
રેખીય આલેખ (Linear Curve) પ્રાપ્ત થાય.
પ્રશ્ન 16.
આંકડાકીય વૃદ્ધિ વનસ્પતિના કયા ભાગોમાં વધુ જોવા મળે છે ?
ઉત્તર:
સતત લંબ વૃદ્ધિ પામતાં વનસ્પતિના ભાગો જેવા કે પ્રરોહાગ્ર અને મૂલાગ્રના સ્થાને,
પ્રશ્ન 17.
સમયની સાપેક્ષે જો એકકોષી સજીવોની વૃદ્ધિનો આલેખ દોરવામાં આવે તો તે કેવો પ્રાપ્ત થાય છે ?
ઉત્તર:
સીગ્નોઇડ આલેખ (s – વક્ર આલેખ) પ્રાપ્ત થાય.
પ્રશ્ન 18.
સજીવોની લાક્ષણિક વૃદ્ધિને રજૂ કરતું સમીકરણ જણાવો.
ઉત્તર:
W1 = W0ert જ્યાં,
W1 = અંતિમ કદ
W0 = પ્રારંભિક કદ
r = વૃદ્ધિદર
t = વૃદ્ધિનો સમય
e = પ્રાકૃતિક લઘુગુણકનો આધાર (લોગે રીધમ બેઇઝ = 2.7 1826)
પ્રશ્ન 19.
વૃદ્ધિ માટેની અનુકૂળ પરિસ્થિતિઓ જણાવો.
ઉત્તર:
પાણી, ઓક્સિજન, પોષકદ્રવ્યો, તાપમાન, પ્રકાશ તેમજ ગુરૂત્વાકર્ષણ વગેરે જેવી પરિસ્થિતિઓ વૃદ્ધિ પર અસર કરે છે,
પ્રશ્ન 20.
સાપેક્ષ વૃદ્ધિદર એટલે શું ?
ઉત્તર:
તંત્રની આપેલ સમયમાં થતી વૃદ્ધિના માપન અને પ્રારંભિક સમયમાં થતી વૃદ્ધિના માપનના તફાવતને સાપેક્ષ વૃદ્ધિદર કહે છે.
પ્રશ્ન 21.
નિરપેક્ષ વૃદ્ધિદર એટલે શું ?
ઉત્તર:
પ્રતિ એકમ સમયમાં થતી કુલ વૃદ્ધિના માપનને નિરપેક્ષ વૃદ્ધિદર કહે છે.
પ્રશ્ન 22.
વિભેદન એટલે શું?
ઉત્તર:
વધુનશીલ પેશી તેમજ એધાના કોષોના વિભાજનથી ઉત્પન્ન થયેલા નવા કોષો વૃદ્ધિ અને વિકાસ પામી વિશિષ્ટ કાર્ય કરવા માટે પરિપક્વ થાય છે. આ ક્રિયાવિધિને વિભેદન કહે છે.
પ્રશ્ન 23.
વ્યાખ્યા આપો : નિર્વિભેદન.
ઉત્તર:
જીવિત વિભૂદિત કોષો કે જેઓએ વિભાજનની ક્ષમતા ગુમાવી છે તેઓ ખાસ પરિસ્થિતિઓમાં પુનઃવિભાજનની ક્ષમતા પ્રાપ્ત કરે છે. આ ક્ષમતાને નિર્વિભેદન કહે છે.
પ્રશ્ન 24.
દ્વિદળી વનસ્પતિઓમાં આંતરડુલીય એધા તેમજ ત્વક્ષેધા જેવી દ્વિતીય વર્ધનશીલ પેશીઓનું નિર્માણ શેમાંથી થાય છે ?
ઉત્તર:
મૃદુતક કોષો.
પ્રશ્ન 25.
પુનર્વિભેદન એટલે શું?
ઉત્તર:
વધુનશીલ પેશીઓ કે જે વિભાજન પામી નવા કોષોનું ઉત્પાદન કરે છે તેઓ ફરીથી વિભાજનની ક્ષમતા ગુમાવી દે છે અને વિશિષ્ટ કાર્યો કરવા માટે પુનર્વિભેદિત થાય છે.
પ્રશ્ન 26.
વિકાસ એટલે શું ? અથવા વ્યાખ્યા આપો : વનસ્પતિમાં વિકાસ.
ઉત્તર:
વનસ્પતિ તેમના જીવનચક્ર દરમિયાન બીજના અંકુરણથી લઈ વૃદ્ધત્વ સુધીના બધા જ ફેરફારો સમાવેશિત અવસ્થાઓમાંથી પસાર થાય છે તેને વિકાસ કહે છે.
પ્રશ્ન 27.
શબ્દ સમજાવો : પ્લાસ્ટિસિટી (સુઘટ્યતા).
ઉત્તર:
વનસ્પતિઓ પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા આપવા વિવિધ પરિપથોને અનુસરે છે. અથવા જીવનના વિવિધ તબક્કાઓમાં વિવિધ સ્તરની સંરચનાઓ બનાવે છે. આ ક્ષમતાને પ્લાસ્ટિસિટી (સુઘટ્યતા) કહે છે.
પ્રશ્ન 28.
કઈ વનસ્પતિમાં તરૂણાવસ્થાના પર્ણો અને પરિપક્વ અવસ્થામાં પર્ણોનો આકાર ભિન્ન હોય છે?
ઉત્તર:
કપાસ, કોથમીર (ધાણા) તેમજ લાર્કસ્પર.
પ્રશ્ન 29.
વનસ્પતિઓમાં વિકાસ પર અસર કરતા બાહ્ય પરિબળો જણાવો.
ઉત્તર:
પ્રકાશ, તાપમાન, પાણી, 0, અને પોષકતત્ત્વો.
પ્રશ્ન 30.
પર્યાવરણના કારણે વનસ્પતિમાં સર્જાતા વિષમવિકાસનું એક ઉદાહરણ આપો.
ઉત્તર:
બટરકપમાં હવાઈ પણ અને પાણીમાં રહેલ પણનો આકાર એકબીજાથી ભિન્ન હોય છે, જે પર્યાવરણના કારણે વનસ્પતિમાં સર્જાતો વિષમવિકાસ દર્શાવે છે.
પ્રશ્ન 31.
પૂર્ણનામ આપો : IAA.
ઉત્તર:
ઇન્ડોલ 3-ઐસટિક ઍસિડ.
પ્રશ્ન 32.
એડેનીનમાંથી વ્યુત્પન્ન પામેલ PGR જણાવો.
ઉત્તર:
N6 – ફરક્યુરાઇલ એમિનો ખુરિન અને કાઇનેટીન.
પ્રશ્ન 33.
ટર્પેન્સના વ્યુત્પન્નમાંથી નિર્માણ પામેલ ફાયટોહોર્મોન જણાવો.
ઉત્તર:
જીબરેલિક ઍસિડ (GA3).
પ્રશ્ન 34.
કાર્યોના આધારે PGRડના પ્રકારો જણાવો.
ઉત્તર:
કાર્યોના આધારે PGRsના બે પ્રકારો છે ;
- વનસ્પતિ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો અને
- વનસ્પતિ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો.
પ્રશ્ન 35.
વૃદ્ધિ અવરોધકે PGRs જણાવો.
ઉત્તર:
એક્સિસીક ઍસિડ અને ઇથિલીને.
પ્રશ્ન 36.
કયા ફાયટોહોર્મોનના કારણે કેનેરી ઘાસનું ધૂણાવ્રચોલ પ્રકાશની દિશા તરફ વૃદ્ધિ પામે છે ?
ઉત્તર:
ઓક्કिओ.
પ્રશ્ન 37.
ઑઝિનનું અલગીકરણ એફ. ડબ્લ્યુ. વેન્ટ દ્વારા શેમાંથી કરવામાં આવ્યું ?
ઉત્તર:
જવના બીજાંકુરણના ભૂણાઝચોલમાંથી.
પ્રશ્ન 38.
કયા વૈજ્ઞાનિકે ડાંગરના છોડમાં જીબરેલિક ઍસિડની સૌ પ્રથમ શોધ કરી ?
ઉત્તર:
જાપાનીઝ વૈજ્ઞાનિક ઇ. કરોસોવાએ.
પ્રશ્ન 39.
જીબરેલા કુંજીકુરોઈ ફૂગ દ્વારા કયો રોગ જોવા મળે છે ?
ઉત્તર:
જીબરેલા કુંજીકુરૌઈ ફૂગ ડાંગરના છોડમાં “બકાને રોગ” માટે જવાબદાર છે.
પ્રશ્ન 40.
સાઇટોકાઇનેસીસ પ્રેરક PGRની સૌ પ્રથમ ઓળખ કયા વૈજ્ઞાનિકોએ કરી ?
ઉત્તર:
સ્કૂગ અને મિલરે.
પ્રશ્ન 41.
ABAનું અલગીકરણ સૌ પ્રથમ કયા ત્રણ રસાયણો સ્વરૂપે કરવામાં આવ્યું ?
ઉત્તર:
અવરોધક-B, એક્સિસિન-II તેમજ ડોર્મિન રસાયણો રાસાયણિક રીતે એકસરખા સાબિત થયા અને તેમનું નામકરણ બ્લિસિક ઍસિડના રૂપમાં કરવામાં આવ્યું.
પ્રશ્ન 42.
બાષ્પશીલ (વાયુરૂપ) PGRની શોધ કોણે કરી ?
ઉત્તર:
ઇથિલીન એ વાયુરૂપ બાષ્પશીલ વાનસ્પતિક અંત:સ્ત્રાવ છે. તેની શોધ કઝિન્સે કરી.
પ્રશ્ન 43.
મનુષ્યના મૂત્રમાંથી સૌ પ્રથમ કોનું અલગીકરણ કરવામાં આવ્યું ?
ઉત્તર:
ઑઝિન્સ.
પ્રશ્ન 44.
સંશ્લેષિત ઝિન્સના ઉદાહરણ જણાવો.
ઉત્તર:
NAA (નષ્ફથેલીન સિટીક ઍસિડ) અને 2, 4-D (2, 4 ડાય ક્લોરો ફિનોક્સી ઍસિટીક ઍસિડ).
પ્રશ્ન 45.
શબ્દ સમજાવો : અગ્રીય પ્રભાવિતા.
ઉત્તર:
મોટાભાગની ઉચ્ચકક્ષાની વનસ્પતિમાં અગ્રકલિકા પાર્શ્વ (કક્ષ) કલિ કામોની વૃદ્ધિને અવરોધે છે. આ ઘટનાને અગ્રીય પ્રભાવિતા કહે છે.
પ્રશ્ન 46.
દ્વિદળી નિંદણનો નાશ કરતું PGR જણાવો.
ઉત્તર:
2, 4-D (2, 4 ડાય ક્લોરો ફિનોક્સી ઍસિટીક એસિડ).
પ્રશ્ન 47.
કારણ આપો : ”2, +Dનો ઉપયોગ માળીઓ દ્વારા નિંદણવિહીન લૉન (ઘાસ) તૈયાર કરવામાં થાય છે.
ઉત્તર:
2, +D બહોળા પ્રમાણમાં દ્વિદળી નિંદણનો નાશ કરે છે, પરંતુ પરિપક્વ એ કદળી વનસ્પતિઓ પર તેની અસર થતી નથી. આથી તેનો ઉપયોગ માળીઓ દ્વારા નિંદણવિહીન લૉન (ઘાસ) તૈયાર કરવામાં થાય છે.
પ્રશ્ન 48.
કયા અંતઃસ્ત્રાવની મદદથી ગુલાબવતુ પ્રકૃતિ ધરાવતી વનસ્પતિઓમાં બોલ્ટીંગની ક્રિયામાં વધારો કરી શકાય છે ?
ઉત્તર:
જીબરેલિક એસિડ (GA3).
પ્રશ્ન 49.
કાઇનેટીન સૌ પ્રથમ શેમાંથી સંશોધન પામેલ છે ?
ઉત્તર:
સાયટોકાઇનીન્સ કાઇનેટિન સ્વરૂપે સ્વયંવિખંડનીય પદાર્થ તરીકે હેરીંગ માછલીના શુક્રકોષના DNAમાંથી સંશોધન પામેલ છે.
પ્રશ્ન 50.
વનસ્પતિમાં સાયટોકાઈનીન ક્યા સ્વરૂપે પ્રાપ્ત થાય છે ?
ઉત્તર:
વનસ્પતિમાં નૈસર્ગિક સ્વરૂપે સાયટોકાઈનીન મકાઈના બીજના દેહશેષ અને નારિયેળના દૂધમાંથી ક્રિએટીન સ્વરૂપે પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન 51.
શબ્દ સમજૂતી આપો : “આકસ્મિક શ્વસન’.
ઉત્તર:
ફળ પરિપક્વનની ક્રિયા દરમિયાન ઇથિલીન શ્વસનદરની ક્રિયાને વધારે છે. શ્વસનદરમાં થતાં આ વધારાને ‘આકસ્મિક શ્વસન’ કહે છે.
પ્રશ્ન 52.
ઇથિલીનના સ્ત્રોત તરીકે સૌથી વધારે ઉપયોગી સંયોજન જણાવો.
ઉત્તર:
ઈથિફોન (Ethephone).
પ્રશ્ન 53.
કયા બાહ્ય પરિબળો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસનું PGRના માધ્યમ દ્વારા નિયંત્રિત કરે છે ?
ઉત્તર:
તાપમાન અને પ્રકાશ.
પ્રશ્ન 54.
પ્રકાશ અવધિ એટલે શું?
ઉત્તર:
વનસ્પતિના વિકાસ અને પુષ્પસર્જનની પ્રક્રિયા પર પ્રકાશના સમયગાળાની સંવેદના પ્રેરતા પ્રતિચારને પ્રકાશ અવધિ કહે છે.
પ્રશ્ન 55.
લઘુ દિવસીય વનસ્પતિના ઉદાહરણ આપો.
ઉત્તર:
ડાંગર, સોયાબીન, ગાડરિયું વગેરે.
પ્રશ્ન 56.
તટસ્થ દિવસીય વનસ્પતિ એટલે શું?
ઉત્તર:
કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જનની પ્રતિક્રિયા પ્રેરવા માટે પ્રકાશ પ્રાપ્તિના સમયગાળાની કોઈ અસર જોવા મળતી નથી. આવી વનસ્પતિઓને તટસ્થ દિવસીય વનસ્પતિ કહે છે.
પ્રશ્ન 57.
શબ્દની સમજૂતી આપો : પ્રકાશ અવધિકાળ.
ઉત્તર:
કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન માત્ર પ્રકાશ અને અંધકાર અવધિ પર આધારિત હોતા નથી, પરંતુ તેઓની સાપેક્ષ અવધિ પર નિર્ભર હોય છે. વનસ્પતિઓની આવી પ્રતિક્રિયાનો સમય દિવસ/રાતના સ્વરૂપે હોય છે. આ ઘટનાને પ્રકાશ અવધિકાળ કહે છે.
પ્રશ્ન 58.
કયો અંતઃસ્રાવ વનસ્પતિમાં પ્રકાશ અવધિમાં પુષ્પસર્જન માટે જવાબદાર છે ?
ઉત્તર:
ફ્લોરિજન.
પ્રશ્ન 59.
ફ્લોરિજનનું નિર્માણસ્થાન અને કાર્યસ્થાન જણાવો.
ઉત્તર:
ફ્લોરિજન અંતઃસ્રાવ પુષ્પસર્જન પ્રેરવા માટે પર્ણોમાંથી પ્રરોહની કલિકાઓ તરફ સ્થળાંતરિત થાય છે.
પ્રશ્ન 60.
વાસંતીકરણ એટલે શું ? 1 થી 6° C તાપમાન સારું પરિણામ આપે.
ઉત્તર:
કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન માત્રાત્મક કે ગુણાત્મક રીતે ઓછું તાપમાન આપવાથી પ્રાપ્ત 0 60 C તાપમાન ઓછું અસરકારક થાય છે. આ ઘટનાને વાસંતીકરણ કહે છે.
પ્રશ્ન 61.
કઈ દ્વિવર્ષાયુ વનસ્પતિમાં વાસંતીકરણની પ્રક્રિયાથી ઝડપથી પુષ્પસર્જનની ક્રિયા પ્રેરી શકાય છે?
ઉત્તર:
શક્કરિયા, કોબીજ, ગાજર વગેરે.
પ્રશ્ન 62.
બીજ સુષુપ્તતા એટલે શું ?
ઉત્તર:
બાહ્ય પરિબળો અનુકૂળ હોવા છતાં બીજનું અંકુરણ ન થાય તે બાબતને બીજ સુષુપ્તતા કહે છે.
પ્રશ્ન 63.
બીજને કયા PGRની સારવાર આપી તેની સુષુપ્તતા દૂર કરી શકાય છે ?
ઉત્તર:
જીબરેલિક ઍસિડ.
પ્રશ્ન 64.
બીજનું બીજાવરણ સખત હોય તો કઈ સારવાર આપી તેની સુષુપ્તતા દૂર કરી શકાય છે ?
ઉત્તર:
જો બીજમાં બીજાવરણ સખત (કઠણ) હોય તો બીજને યાંત્રિક કે ભૌતિક રીતે કાચપેપર વડે ઘસી, બીજાવરણને છિદ્રિષ્ઠ કરીને સુષુપ્તતા દૂર કરી શકાય છે (અથવા) બીજને ઝડપથી કાચપેપર પર હલાવવાથી સુષુપ્તતા દૂર કરી શકાય છે.
ટૂંક જવાબી પ્રશ્નો (SQ)
પ્રશ્ન 1.
પરિપક્વ વૃક્ષનો વિકાસક્રમ ટૂંકમાં સમજાવો.
ઉત્તર:
વિકાસ બે ક્રિયાઓનો સમન્વય છે.
- વૃદ્ધિ અને
- વિભેદન.
ઉદાહરણ તરીકે, એક પરિપક્વ વૃક્ષનો વિકાસ એક યુગ્મનજથી શરૂ થઈને એક સુનિશ્ચિત તેમજ ઉચ્ચ ક્રમબદ્ધ અનુકૂલિત ઘટનાને અનુસરે છે. આ પ્રક્રિયા દરમિયાન એક જટિલ સંરચનાનું નિર્માણ થાય છે, જે મૂળ, પર્ણો, શાખાઓ, પુષ્પો, ફળ તેમજ બીજ સર્જે છે અને છેવટે તે મૃત્યુ પામે છે.
પ્રશ્ન 2.
તફાવત આપો ; પ્રાથમિકે વૃદ્ધિ અને દ્વિતીય વૃદ્ધિ :
ઉત્તર:
પ્રાથમિક વૃદ્ધિ | દ્વિતીય વૃદ્ધિ |
વનસ્પતિના પ્રકાંડ અને મૂળના અગ્રસ્થ ભાગોમાં આવેલી અગ્રસ્થ વર્ધન શીલ પેશી વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે. | દ્વિદળી અને અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં પ્રાથમિક વૃદ્ધિ થયા બાદ અન્ય વર્ધનશીલ પેશી પાર્વીય વધુનશીલ પેશીનું નિર્માણ થાય છે. ઉદાહરણ તરીકે પુલીયએધા (વાલિયા) અને ત્વક્ષેધા, જે વનસ્પતિની દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે. |
તેઓ વનસ્પતિની લંબઅા વૃદ્ધિ પ્રેરે છે. | આ વર્ષનશીલ પેશીઓ જે તે અંગોમાં રહી તે અંગોની જાડાઈ (ઘેરાવા)માં વૃદ્ધિ પ્રેરે છે. |
પ્રશ્ન 3.
વર્ષનશીલ પેશી કોષોની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર:
- વરસથી ભરપૂર હોય.
- મોટું કોષકેન્દ્ર ધરાવે.
- કોષદીવાલ પ્રાથમિક, પાતળી અને વધુ માત્રામાં સેલ્યુલોઝ ધરાવે તેમજ ભરપૂર માત્રામાં કોષરસીય તંતુઓના જોડાણ ધરાવે છે.
પ્રશ્ન 4.
તફાવત આપો : વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ.
ઉત્તર:
વિસ્તરણ પ્રદેશ | પરિપક્વન પ્રદેશ |
વિભાજન પ્રદેશની નીચે આવેલ પ્રદેશ. | વિસ્તરણ પ્રદેશની ખૂબ જ નજીક આવેલ પ્રદેશ. |
નવા સર્જાયેલા કોષોનું વિસ્તરણ થવું અને નવી કોષદીવાલનું નિમણ થવું આ પ્રદેશની લાક્ષણિકતા છે. | આ પ્રદેશમાં આવેલ કોષો તેઓનું અંતિમ કદ પ્રાપ્ત કરે છે. |
કોષો મોય કદની રસધાનીઓ ધરાવે. | કોષોની કોષદીવાલ જાડી બને અને કોષો મહત્તમ જીવરસ ધરાવે. |
પ્રશ્ન 5.
આંકડાકીય વૃદ્ધિદર વિશે સમજૂતી આપો.
ઉત્તર:
એકમ સમયમાં સજીવના કદ અને વજનમાં થતા વધારાને “વૃદ્ધિદર” કહે છે.
પુષ્પ, પર્ણ કે ફળના કદમાં થતો વધારો, તેમના ક્ષેત્રફળમાં થતો વધારો વગેરે દ્વારા તેમનું માપન શક્ય છે.
સજીવ કે સજવનના ભાગોમાં કોષની વૃદ્ધિ જુદી જુદી રીતે થઈ શકે છે.
આ પ્રકારની વૃદ્ધિ સતત લંબ વૃદ્ધિ દર્શાવतા મૂથ કे પ્રરોહના સ્થાને જોવા મળે છે.
જો સમયની સાપે ્ષષ વનસ્પતિના સંગોની લંબાઈનો આલેખ દોરવામાં આવે તો તે રેખીય આલેખ (Linnear curve) મળે છે, જેને આ સૂત્ર દ્વારા હર્શાવી શકાય.
Lt = L0+rt
જ્યાં,Lt = t સમયે લંબાઈ
L0 = શૂન્ય સમય (શરૂઆતના સમયની લંબાઈ)
rt = વૃદ્ધિहર/પ્તિ એકમ સમયે વધતી લંબાઈ
2. ભૌચિતિદ વૃદ્ધિ-
આ પ્રકારની વૃદ્ધિમાં સમવિભાજનને અનુસરીને સર્જતા બંને બાળકોષો વિભાજનની ક્ષમતા ધરાવે છે અને આ ક્રમ આગળ જળવાય છે.
આ પ્રકારની વૃદ્ધિમાં શરૂઆતમાં કોષોની સંખ્યા ઓછી હોવાથી વૃદ્ધિ ધીમી હોય. છે, જेને ધીમી વૃદ્ધિ અવસ્થા (Log phase) કहે છે અને ત્યારબાદ વૃદ્ધિ ઝડપી બને છે, oेને ઝડપી વૃદ્ધિ અવસ્થા (Exponential phase) दुે धे.
ઉછેરવામાં આવે તો તે આ પ્રકારની વૃદ્ધિ દર્શાવે છે. (S – વક્ર) આલેખ પ્રાપ્ત થાય છે. સીગ્મોઈડ આલેખ પર્યાવરણામાં જીંત સજીવોની લાક્ષણિકક વૃદ્ધિ દર્शાવે. છે.
ભાષ ઝડપી વૃદ્ધિને આ પ્રકારે રજૂ કરી શકાય.
W1 = W0 ert
જ્યાં, W1 = અંતિમ કદ (વજના, ઊંચાઈઈ, સંખ્યા વગેરે)
W0 = પ્રારંભિકક ક્ (શરૂઆતના સમયે)
r = વૃદ્ધિ દર
t = વૃદ્ધિનો સમય.
e = પ્રાક્કિિક લઘુગુણકનો આધાર (લોગેરીધમ બેઈઝ = 2.71828)
અહીંયાં r=એ$ સાપેક્ષ વૃદ્વિદર દર્શાવે છે. આ ઉપરાંત તે નવું વનસ્પતિ દ્રવ્ય બનાવવા માટેની વનસ્પતિની ક્ષમતાનું માપન છે. માટે તેને E “કાર્યક્ષમતા સૂચકઆંક” (Efficiency Index) કહે છે. આમ, W1 ના મૂલ્યનો આધાર W0 પર છે.
જૈવિક તંત્રોની વૃદ્ધિ વચ્ચે માત્રાત્મક તુલના બે રીતોથી કરી શકાય છે.
(1) નિરપેક્ષ વૃદ્ધિદર : “પ્રતિ એકમ સમયમાં થતી કुલ વૃદ્ધિનું માપન.”
(2) સાપેક્ષ વૃદ્ધિદર : “તંત્રની આપેલ સમયમાં થતી વૃદ્ધિના માપન અને પ્રારંભિક સમયમાં થતી વૃદ્ધિના માપનના તફવવતને સાપેક્ષ વૃદ્વિદર કહે છે.”
અહીં બે પર્ણ (A) અને (B) આપેલ છે, જે બંને વિવિધ કદ ધરાવે છે.
આપેલ સમયે તેઓ પોતાના ક્ષેત્રફળમાં 5cm2 જેટલો વધારો કરી A’ અને B’ પર્ણો ઉત્પન્ન કરે છે.
અહીં પર્ણા A નો સાપેક્ષ વૃદ્ધિદર વધુ છે.
પ્રશ્ન 6.
ભૌમિતિક વૃદ્ધિદર વિશે વિસ્તૃત સમજૂતી આપો.
અથવા
પર્યાવરણમાં જીવંત સજીવોની લાક્ષણિક વૃદ્ધિ કેવી રીતે થાય છે ?
ઉત્તર:
એકમ સમયમાં સજીવના કદ અને વજનમાં થતા વધારાને “વૃદ્ધિદર” કહે છે.
પુષ્પ, પર્ણ કે ફળના કદમાં થતો વધારો, તેમના ક્ષેત્રફળમાં થતો વધારો વગેરે દ્વારા તેમનું માપન શક્ય છે.
સજીવ કે સજવનના ભાગોમાં કોષની વૃદ્ધિ જુદી જુદી રીતે થઈ શકે છે.
આ પ્રકારની વૃદ્ધિ સતત લંબ વૃદ્ધિ દર્શાવतા મૂથ કे પ્રરોહના સ્થાને જોવા મળે છે.
જો સમયની સાપે ્ષષ વનસ્પતિના સંગોની લંબાઈનો આલેખ દોરવામાં આવે તો તે રેખીય આલેખ (Linnear curve) મળે છે, જેને આ સૂત્ર દ્વારા હર્શાવી શકાય.
Lt = L0+rt
જ્યાં,Lt = t સમયે લંબાઈ
L0 = શૂન્ય સમય (શરૂઆતના સમયની લંબાઈ)
rt = વૃદ્ધિहર/પ્તિ એકમ સમયે વધતી લંબાઈ
2. ભૌચિતિદ વૃદ્ધિ-
- આ પ્રકારની વૃદ્ધિમાં સમવિભાજનને અનુસરીને સર્જતા બંને બાળકોષો વિભાજનની ક્ષમતા ધરાવે છે અને આ ક્રમ આગળ જળવાય છે.
- આ પ્રકારની વૃદ્ધિમાં શરૂઆતમાં કોષોની સંખ્યા ઓછી હોવાથી વૃદ્ધિ ધીમી હોય. છે, જेને ધીમી વૃદ્ધિ અવસ્થા (Log phase) કहે છે અને ત્યારબાદ વૃદ્ધિ ઝડપી બને છે, oेને ઝડપી વૃદ્ધિ અવસ્થા (Exponential phase) दुે धे.
- ઉછેરવામાં આવે તો તે આ પ્રકારની વૃદ્ધિ દર્શાવે છે. (S – વક્ર) આલેખ પ્રાપ્ત થાય છે. સીગ્મોઈડ આલેખ પર્યાવરણામાં જીંત સજીવોની લાક્ષણિકક વૃદ્ધિ દર્शાવે. છે.
- ભાષ ઝડપી વૃદ્ધિને આ પ્રકારે રજૂ કરી શકાય.
W1 = W0 ert
જ્યાં, W1 = અંતિમ કદ (વજના, ઊંચાઈઈ, સંખ્યા વગેરે)
W0 = પ્રારંભિકક ક્ (શરૂઆતના સમયે)
r = વૃદ્ધિ દર
t = વૃદ્ધિનો સમય.
e = પ્રાક્કિિક લઘુગુણકનો આધાર (લોગેરીધમ બેઈઝ = 2.71828)
અહીંયાં r=એ$ સાપેક્ષ વૃદ્વિદર દર્શાવે છે. આ ઉપરાંત તે નવું વનસ્પતિ દ્રવ્ય બનાવવા માટેની વનસ્પતિની ક્ષમતાનું માપન છે. માટે તેને E “કાર્યક્ષમતા સૂચકઆંક” (Efficiency Index) કહે છે. આમ, W1 ના મૂલ્યનો આધાર W0 પર છે.
જૈવિક તંત્રોની વૃદ્ધિ વચ્ચે માત્રાત્મક તુલના બે રીતોથી કરી શકાય છે.
1. નિરપેક્ષ વૃદ્ધિદર : “પ્રતિ એકમ સમયમાં થતી કुલ વૃદ્ધિનું માપન.”
2. સાપેક્ષ વૃદ્ધિદર : “તંત્રની આપેલ સમયમાં થતી વૃદ્ધિના માપન અને પ્રારંભિક સમયમાં થતી વૃદ્ધિના માપનના તફવવતને સાપેક્ષ વૃદ્વિદર કહે છે.”
અહીં બે પર્ણ (A) અને (B) આપેલ છે, જે બંને વિવિધ કદ ધરાવે છે.
આપેલ સમયે તેઓ પોતાના ક્ષેત્રફળમાં 5cm2 જેટલો વધારો કરી A’ અને B’ પર્ણો ઉત્પન્ન કરે છે.
અહીં પર્ણા A નો સાપેક્ષ વૃદ્ધિદર વધુ છે.
પ્રશ્ન 7.
જૈવિકતંત્રોમાં થતી વૃદ્ધિ વચ્ચે માત્રાત્મક તુલના કેવી રીતે કરી શકાય છે ? તેની વિસ્તૃત સમજ આપો.
અથવા
ટૂંકમાં વર્ણવો : નિરપેક્ષ વૃદ્ધિદર અને સાપેક્ષ વૃદ્ધિદર.

વૃદ્ધિની પ્રક્રિયા પર પાણી કેવી રીતે અસર કરે છે તેની ટૂંકમાં સમજૂતી આપો.
ઉત્તર:
પાણી, ઓક્સિજન અને પોષકતત્ત્વો વગેરે વૃદ્વિ માટે અનિવાર્ય ઘટકો છે.
પાણી : પાણીની જરરિયાત હોય છે. વિકાસ તેમાં રહેલા પાણીની સ્થિતિ સાથે સંકળાયેલ છે.
વૃદ્ધિ માટે જરરૂ ઉત્સેચકોની ક્રિયાશીલતા માટે પાણી એક માધ્યમ પૂરું પાડે છે.
ઑક્સિજન :
વૃદ્ધિની પ્રક્રિયાઓ માટે આવશ્યક ચયાપચયિકક ઊર્જા મુક્ત કરવામાં મદદરૂપ થાય છે.
પોષક્તત્ત્વો :
- વનસ્પતિઓ દ્વારા જીવરસના સંશ્લેષણા અને ઊર્જાના સ્રોતના સ્વરૂપમાં કાર્ય કરવા માટે આવશ્યક ગુર અને લઘુ પોષકતત્ત્વો જરૂરી છે.
- દરેક સજીવ (વનસ્પતિ/પ્રાણી)ને વૃદ્ધિ માટે ઈષ્ટતમ તાપમાનનો ગાળો આવશ્યક હોય છે. આ તાપમાનમાં થતો ફરફફર તેમની ઉત્તરकવિતતા માટે હાનિકારક બની શકે છે.
- આ ઉપરાંત પર્યાવરણીય સંકેતો જેવા કે પ્રકાશ તેમજ ગુરૂત્વાકર્ષણ પણ વૃદ્ધિની કેટલીક અવસ્થાઓ કे તબક્કાઓને અસર કરે છે.
પ્રશ્ન 9.
ટૂંકમાં વર્ણન કરો : વિભેદન.
ઉત્તર:
વિભેદન :
- મૂળ અને પ્રકાંડની અગ્રસ્થ વર્ધનશીલ પેશી તેમજ એધાના કોષોના વિભાજનથી ઉત્પન્ન થયેલા કોષો વૃદ્ધિ અને વિકાસ પામી વિશિષ્ટ કાર્ય કરવા માટે પરિપક્વ થાય છે.
- પરિપક્વ થવાની કોષોની આ ક્રિયાવિધિને વિભેદન કહે છે.
- વિભેદન દરમિયાન કોષો કોષદીવાલ અને જીવરસમાં કેટલાક રચનાત્મક ફેરફારો દર્શાવે છે.
- ઉદા. તરીક જલવાહિનીના ઘટક સ્વરપે કોષો વિભેહન પામવા માટે પોતાનો જીવરસ ગુમાવે છે અને પછી તેઓ એક મજબૂત, સ્થિતિસ્થાપક, લિગ્નોસેલ્યુલોઝની બનેલી દ્વિતીયક કોષદીવાલનો વિકાસ કરે છે, જે ઊંચા તણાવમાં પણ લાંબા અંતર સુધી પાણીનું વહન કરવા માટે સક્ષમ હોય છે.
नર્વિભેદન :
- જીવિત વિભેદિત કોષો કे જેઓએ વિભાજનની ક્ષમતા ગુમાવી છે તેઓ ખાસ પરિસ્થિતિઓમાં પુન:વિભાજનની ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. આ ક્ષમતાને નિર્વિભેદન કહે છે.
- ઉદા. તરીકે આંતરપુલીય એધા અને ત્વ્ષ્ધૈધા જેવી વર્ધનશીલ પેશીઓનું નિર્માણા મૃદુતક કોષોમાંથી થાય છે.
પુર્નવિભેદન :
- વર્ધનશીલ પેશીઓ કे જે વિભાજન પામી નવા કોષોનું ઉત્પાદન કરે છે. તેઓ ફરીથી વિભાજનની ક્ષમતા ગુમાવી દે છે અને વિશિષ્ટ કાર્યો કરવા પરિપક્વ બને છે એટલે $ક$ તેઓ પુર્નવિભેદિત થાય છે.
- વનસ્પતિઓમાં વૃદ્ધિ સતત હોય છે એટલે કे તે અપરિમિત કे પરિમિત હોઈ શક.
- ઉદા. તરીકે મૂળની અચ્રસ્થ વર્ધનશીલ પેશીના દૂરસ્થ ભાગે આવેલા કોષો મૂળટોપ કોષમાં વિભેદન પામે છે.
- જ્યારે મૂળટોપ પરિઘ તરફ ખસે ત્યારે તેઓ અધિસ્તર સ્વરપપે પરિપક્વ પામે છે.
પ્રશ્ન 10.
સમજૂતી આપો : નિર્વિભેદન.

તફાવત આપો : વિભેદન અને નિર્વિભેદન.
ઉત્તર:
વિભેદન :
- મૂળ અને પ્રકાંડની અગ્રસ્થ વર્ધનશીલ પેશી તેમજ એધાના કોષોના વિભાજનથી ઉત્પન્ન થયેલા કોષો વૃદ્ધિ અને વિકાસ પામી વિશિષ્ટ કાર્ય કરવા માટે પરિપક્વ થાય છે. પરિપક્વ થવાની કોષોની આ ક્રિયાવિધિને વિભેદન કહે છે.
- વિભેદન દરમિયાન કોષો કોષદીવાલ અને જીવરસમાં કેટલાક રચનાત્મક ફેરફારો દર્શાવે છે.
- ઉદા. તરીક જલવાહિનીના ઘટક સ્વરપે કોષો વિભેહન પામવા માટે પોતાનો જીવરસ ગુમાવે છે અને પછી તેઓ એક મજબૂત.
- સ્થિતિસ્થાપક, લિગ્નોસેલ્યુલોઝની બનેલી દ્વિતીયક કોષદીવાલનો વિકાસ કરે છે, જે ઊંચા તણાવમાં પણ લાંબા અંતર સુધી પાણીનું વહન કરવા માટે સક્ષમ હોય છે.
नર્વિભેદન :
- જીવિત વિભેદિત કોષો કे જેઓએ વિભાજનની ક્ષમતા ગુમાવી છે તેઓ ખાસ પરિસ્થિતિઓમાં પુન:વિભાજનની ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. આ ક્ષમતાને નિર્વિભેદન કહે છે.
- ઉદા. તરીકે આંતરપુલીય એધા અને ત્વ્ષ્ધૈધા જેવી વર્ધનશીલ પેશીઓનું નિર્માણા મૃદુતક કોષોમાંથી થાય છે.
પુર્નવિભેદન :
- વર્ધનશીલ પેશીઓ કे જે વિભાજન પામી નવા કોષોનું ઉત્પાદન કરે છે. તેઓ ફરીથી વિભાજનની ક્ષમતા ગુમાવી દે છે અને વિશિષ્ટ કાર્યો કરવા પરિપક્વ બને છે એટલે તેઓ પુર્નવિભેદિત થાય છે.
- વનસ્પતિઓમાં વૃદ્ધિ સતત હોય છે એટલે કे તે અપરિમિત કे પરિમિત હોઈ શક.
- ઉદા. તરીકે મૂળની અચ્રસ્થ વર્ધનશીલ પેશીના દૂરસ્થ ભાગે આવેલા કોષો મૂળટોપ કોષમાં વિભેદન પામે છે.
- જ્યારે મૂળટોપ પરિઘ તરફ ખસે ત્યારે તેઓ અધિસ્તર સ્વરપપે પરિપક્વ પામે છે.
પ્રશ્ન 12.
ઉચ્ચ કક્ષાની વનસ્પતિના કોષોમાં થતા વિકાસની ક્રમિક પ્રક્રિયાઓના તબક્કાઓ ચાર્ટ સ્વરૂપે દર્શાવો.
ઉત્તર:
- વિકાસની ક્રિયામાં એક સઝવના જ્વનચક્રમાં આવનારા બધા જ પરિવર્તનો સમાયેલ છે.
- વનસ્પતિ તેમના જીવનચક્ર દરમિયાન બીજનાં અંકુરરહથી લઈ વૃદ્ધત્વ સુધીના બધા જ ફેરફારો સમાવેશિત અવસ્થાઓમાંથી પસાર થાય છે, તેને વિકાસ કહે છે.
- ઉસ્ચ કક્ષાની વનસ્પતિના કોષોમાં થતા વિકાસની ક્રમિક પ્રક્રિયાઓ.
- વિકાસાત્મક પ્રક્રિયાનો આ અનુક્રમ પેશીઓ કે અવયવોને પણ લાગુ પ૩ે છે.
- વનસ્પતિઓ પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા આપવા વિવિધ પરિપથોને અનુસરે છે અથવા જીવનના વિવિધ તબક્કાઓમાં વિવિધ સ્તરની સંરચનાઓ બનાવે છે. આ ક્ષમતાને પ્લાસ્ટિસિટી (સુઘટ્યતા) કહે છે.
ઉદા. તરી
(i) કપાસ, કોથમીર (ધાણા) તેમજ લાર્કસ્પર (Larkspur)માં વિષમપર્ણતા. આવી વનસ્પતિઓમાં તરૂણાવસ્થાના પર્ણો કરતાં પરિપક્વ અવસ્થામાં પર્ણોેનો આકાર ભિન્ન હોય છે.
(ii) બટરકપમાં હવાઈ પર્ણો અને પાણીમાં રહેલ પર્ણોનો આકાર એકબીજાથી ભિન્ન હોય છે, જે પર્યાવરણના કારણો વનસ્પતિમાં થતો વિષમવિકાસ દર્શાવે છે. વિષમપર્ણોની આ દશશ્યમાન ઘટના પ્લાસ્ટિસિટી (સુઘટ્યતા/લવચીકતા)નું ઉદાહરણ છે.
વનસ્પતિના ઝીવમાં વૃદ્ધિ, વિભેદન અને વિકાસ એ એકબબીજ સાથે ગાઢ રીતે સંકળાયેલી પ્રક્રિયાઓ છે, એટલે કે વિકાસ એ વૃદ્ધિ અને વિભેદન આ બે પ્રક્રિયામાં થતો વધારો છે.
વનસ્પતિઓમાં વિકાસ (વૃદ્ધિ અને વિભેદન બંને) એ અંતઃ અને બાહ્ય કારકોના નિયંત્રણા હેઠળ હોય છે.
પહેલા તે અંત:કોષીય (જનીનિક) કે આંતરકોષીય કારકો (વનસ્પતિ વૃદ્ધિ નિયામકો)ના નિયંત્રણા હેઠળ હોય છે. જ્યારે બાહ્ય પરિબળોમાં પ્રકાશ, તાપમાન, પાણી, ઑક્સિજન અને પોષકદ્રવ્યોનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 13.
તફાવત આપો : વનસ્પતિ વૃઢિ નિયામકો અને વનસ્પતિ વૃદ્ધિ અવરોધ કો
ઉત્તર:
વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની લાક્ષણિક્તાઓ (PGRs Characteristics):
વનસ્પતિ વૃદ્ધિ નિયામકો (PGRs) વિવિધ રાસાયણિાક સંધટકોવાળા સાદા અથવા લઘુ અણુ હોય છે.
પ્રશ્ન 14.
વનસ્પતિ પર ઑઝિન્સનું મહત્ત્વ જણાવો.
ઉત્તર:
ઓક્ક્રિન્સ (Auxins)
- ऑક્ઝિન ગ્રીક શબ્ Auxein = to grow વૃદ્ધિ પામવું એવો થાય.
- ઑક્ઝિન સૌ પ્રથમ મનુષ્યના મૂત્રમાંથી અલગ કરવામાં આવ્યું.
- ઑક્ઝિન્સ શબ્દનો ઉપયોગ ઈન્ડોલ-3-ઍસિટિક ઍસિડ (IAA) અને કેટલાક વૃદ્ધિ નિયમનના ગુझધર્મો ધરાવતા અન્ય કુદરતી તેમજ કૃત્રિમ (સંશ્લેષિત) સંયોજનો માટે કરવામાં આવે છે.
- તેનું નિર્માણા પ્રરોહાગ્ર અને મૂલાગ્રના ટોચના ભાગે થાય છે અને ત્યાંથી તેમનું વહન તેમના કાર્ય સ્થાને થાય. છે.
આ બધા ઓક્ઝિન્સ વ્યાપક રીતે કૃષિવિદ્યા અને બાગાયતવિદ્યાના અભ્યાસમાં ઉપયોગી છે.
મહત્ત:
- તે કસમયના પર્ણપપતન કે ફળપતનની ક્રિયાને અટકાવે છે, પરંતુ જીર્ણા પર્ણ કે પાકેલા ફળના પતનને પ્રેરે છે.
- મોટાભાગની ઉસ્ચકક્ષાની વનસ્પતિમાં અગ્રકલિકા પાર્શ્વકલિકાઓ (કક્ષકલિકાઓ)ના નિર્માણને અવરોધે છે. આ ઘટનાને “અગ્રીય પ્રભાવિતા” કહે છે.
- ઓક્કિન્સ જલવાહકના વિભેહનની ક્રિયાનું નિયમન કરે છે તેમજ કોષવિભાજનમાં ઉપયોગી છે.
- તે પ્રકાંડની કલમમાંથી મૂળના સર્જન માટે તેમજ વનસ્પતિના ફેલાવા (પ્રસર્જન) માટે ઉપયોગી છે.
- વનસ્પતિમાં પુષ્પસર્જનની ક્રિયાને ઉત્તેજે છે. ઉદા. અનાનસમાં.
- પ્રકાંડનો ટોચનો ભાગ દૂર કરતા તે પાર્શ્વકલિકાઓની વૃદ્ધિને ઉત્તેજે છે, જેનો ઉપયોગ
- મોટાભાગે ચાનાં છોડમાં વધુ પર્ણોના નિર્માझાાં તેમજ વાડ બનાવવામાં ઉપયોગી છે.
- તે અસંયોગીજનન (અફલિત ફળ)ના વિકાસની ક્રિયાને ઉત્તેજે છે. ઉદા. ટામેટા. આ ઉપરાંત તેઓ હર્બીસાઈડ (તૃણનાશક) તરીક મોટા પ્રમાણામાં ઉ૫યોગી છે.
- 2,4-D भોટા પ્રમાણામાં દ્વિહળી વનસ્પતિમાં નિંદણને छूर કરવામાં ઉપયોગી છે, જે એક્ષળી વનસ્પતિના પુષ્પ છોડને અસર કરતો નથી. આથી તેનો ઉપયોગ નિંદણા નિયંત્રક તરીક ગાર્ડન બનાવવામાં કરવામાં આવે છે.
પ્રશ્ન 15.
ટૂંકમાં વર્ણન કરો : ઇથિફોન (એથિફોન).
ઉત્તર:
- તે સરથ વાયુરપ PGR છે.
- તે જીર્ણ પામતી પેશીઓ અને પાકેલા ફળો દ્વારા વધારે પ્રમાણામાં સંશ્લેષણા પામે છે.
- ઈથિલીન વનસ્પતિઓની અનુપ્રસ્થ કे સમક્ષિતિજ વૃદ્ધિ, વનસ્પતિ અક્ષની પહોળાઈ તેમજ દ્વિદળી બીજના બીજાંકુરણમાં અગ્રીય પ્રવર્ધમય રચના ૫ર અસર કરે છે.
- ઈથિલીન મુખ્યત્વે પર્ણો અને પુષ્પોમાં જાર્ણતા તેમજ પતનને પ્રેરે છે.
- તે ફળ પરિપક્વનની ક્રિયા દરમિયાન શ્વસનદરમાં વધારો કરે છે. શ્વસનદરમાં થતા આ વધારાને “આકસ્મિક શ્વસન” (Respiratory Climactic) કેે છે.
- ઈથિલીન બીજ અને કલિકાની સુષુપ્તતાને અવરોધે છે તેમજ મગફળીના બીજમાં અને બટાટાના ગ્રંથિલનું અંકુરણ પ્રેરે છે.
- તે ડાંગરના છોડમાં – પાણીમાં ડૂબેલા ભાગ (આંતરગાંઠ – પર્ણદદંડ)ની લંબાઈ પ્રેરે છે. તેમજ પ્રકાંડની ટોચને પાણીથી ઉપર રાખવામાં મદદ કરે છે.
- અનાનસમાં તે પુષ્પના નિર્માણામં તેમજ ફળના વિકાસની ક્રિયાને પ્રેરે છે. તે આંબા જેવી વનસ્પતિમાં પુષ્પસર્જનની મ્રિયાને ઉત્તેજે છે.
- ઈથિલીનના મુખ્ય સ્રોત તરીક ઈથિફોન (Ethephon)નો ઉપયોગ થાય છે. ઈથિફોન એ પ્રવાહીયુક્ત દ્રાવા છે, જે વનસ્પતિની અંદર ઝડપથી શોષાય છે અને વહન પામે છે તેમજ તે વનસ્પતિમાં ઈથિલીનનો ધીમે ધીમે સ્રાવ કરે છે.
- ઈથિફોન (એથીફોન) – ટામેટા અને સફરજનમાં ફળ પરિપક્વનને તેમજ કપાસ, ચેરી અને અખરોટના ફળના પતનને પ્રેરે છે.
તે કાકડીમાં માદા પુષ્પના નિર્માણની ક્રિયાને ઉત્તેજે છે, જેના કારણે પાક ઉત્પાहનમાં વધારો થાય છે.
પ્રશ્ન 16.
ABA અવરોધકે PGR હોવા છતાં વનસ્પતિ માટે ફાયદાકારક છે ? જો હા, તો તેની સમજૂતી આપો અને ના, તો તેની સમજૂતી આપો.
ઉત્તર:
સામાન્ય રીતે ABA વાનસ્પતિક વૃદ્ધિ અવરોધક તરીકે કાર્ય કરે છે અને વાનસ્પતિક ચયાપચયની ક્રિયાને અવરોધે છે.
- તેમ છતાં ABA,
- વનસ્પતિની જલતાણની સ્થિતિમાં અધિસ્તર પર રહેલા વાયુદ્ધોને બંધ કરી વનસ્પતિને જલતાણ સામે રક્ષણ આપે છે.
- બીજની સુષુપ્તતા દરમિયાન ABA બીજને સૂકાવામાં તેમજ વૃદ્ધિ માટે પ્રતિકૂળ પરિબળોથી બચાવે છે.
- આ બધા કાર્યોના આધારે કહી શકાય કે ABA વનસ્પતિ માટે ફાયદાકારક છે.
પ્રશ્ન 17.
શેરડીના પાકમાં જીબરેલીનનો છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. સમજાવો.
ઉત્તર:
જીબરેલીન એક વૃદ્ધિપ્રેરક અંતઃસ્ત્રાવ છે. તે વનસ્પતિની ઘણી દેહધાર્મિક ક્રિયાઓ પર અસર દર્શાવે છે.
- તે વનસ્પતિના અક્ષની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે.
- શેરડીના પ્રકાંડમાં કાર્બોદિતનો સંચય થાય છે. જો શેરડીના પાકમાં જીબરેલીનનો છંટકાવ કરવામાં આવે તો શેરડીના
- પ્રકાંડની લંબાઈમાં વધારો થાય છે, જેના કારણે પાક ઉત્પાદનમાં એક એકરે 20 ટનનો વધારો થાય છે.
પ્રશ્ન 18.
ટૂંકનોંધ લખો : દીર્ઘ દિવસીય વનસ્પતિઓ.
ઉત્તર:
કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જનને પ્રેરિત કરવા (પુષ્પસર્જન વધારવા માટે) પ્રકાશનો નિશ્ચિત સમયગાળો આવશ્યક હોય છે. આ ક્રિયા પ્રકાશની નિયત અવધિ (સમયગાળા)ના માપનની ક્ષમતા ધરાવતી વનસ્પતિઓમાં જોઈ શકાય છે.
જુદી જુદી વનસ્પતિઓ માટે પ્રકાશ અવધિનો સમયગાળો જુદો જુદો હોય છે.
આ વનસ્પતિના પુષ્પસર્જન પર પ્રકાશ અવધિ જ નહિ, પરંતુ અંધકાર અવધિનું પણ સમાન મહત્ત્વ છે.
પ્રકાશ અવધિકાળ :
- કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન માત્ર પ્રકાશ અને અંધકાર અવધિ પર આધારિત હોતા નથી, પરંતુ તેમની સાપેક્ષ અવધि પર આધારિત હોય છે. વનસ્પતિઓની આવી પ્રતિક્રિયાનો સમય દિવસ/રાતના સ્વરૂપે હોય છે. આ ઘટનાને પ્રકાશ અવધિકાળ કહે છે.
- પ્રરોહની અગ્રકલિકા, પુષ્પસર્જન પહેલાં પુષ્પસર્જન અગ્રકલિકામાં ફેરવાય છે, પરંતુ તે પોતે પ્રકાશ અવધિને અનુસરતી નથી. પ્રકાશ કે અંધકાર અવધિની અનુભૂતિ પર્झો કરે છે.
- એક અધિતર્ક મુજબ, પુષ્પસર્જન માટે સંત:સ્રાવ (ફલોરિજન) જવાબદાર છે. પુષ્પસર્જન પ્રેરવા માટે આ અંતઃસ્રાવ પર્ણોમાંથી પ્રરોહની કલિકાઓ તરફ સ્થળાંતરિત થાય છે. આવું ત્યારે જ શક્ય બને છે, જ્યારે વનસ્પતિઓને આવશ્યક પ્રેરિત પ્રકાશ અવધિકાળ પ્રાપ્ત હોય.
પ્રશ્ન 19.
ટૂંકનોંધ લખો : લઘુ દિવસીય વનસ્પતિઓ.

પ્રકાશ અવધિના આધારે વનસ્પતિઓના પ્રકારો વર્ણવો.

“શિયાળામાં ઊગતી વનસ્પતિઓને શરદઋતુમાં વાવવામાં આવે છે.” સમજાવો. વાસંતીકરણની અગત્યતા :
ઉત્તર:
શિયાળામાં ઊગતી વનસ્પતિઓને વસંતઋતુમાં વાવવામાં આવે તો તેઓમાં પુષ્પસર્જન કે ફળસર્જન થતું નથી, પરંતુ જો તેમને શરદઋતુમાં વાવવામાં આવે તો…
- તેઓ ઝડપથી અંકુરિત થાય છે.
- નવી કૂપળો સ્વરૂપે શિયાળો પસાર કરે છે.
- એવા વિસ્તારમાં વનસ્પતિને ઉછેરી શકાય
- વસંતઋતુમાં પુષ્પસર્જન અને ફળસર્જન દર્શાવે છે.
- મધ્ય ગ્રીષ્મ ઋતુ દરમિયાન તેમની કાપણી (લણણી) કરી લેવામાં આવે છે.
પ્રશ્ન 22.
બીજ સુષુપ્તતા ઉપર અસર કરતી બીજની આંતરિક પરિસ્થિતિઓ જણાવો. (અથવા) કઈ આંતરિક પરિસ્થિતિઓ બીજને અંકુરિત થવા દેતી નથી ?
ઉત્તર:
અપ્રવેશશીલ અને સખત કે કઠણ બીજાવરણ.
- એમ્બેસિક ઍસિડ (ABA) જેવા અંકુરણ અવરોધક રસાયણોની હાજરી.
- ફિનોલિક ઍસિડ્યું.
- પેરા એસ્કોર્બિક ઍસિડ.
- અપરિપક્વ ભૂણ.
Higher Order Thinking Skills (HOTS)
પ્રશ્ન 1.
નીચે આપેલ આલેખ મૂળ અને પ્રકાંડની વૃદ્ધિ પર ઑઝિનની અસર દર્શાવે છે.
ઉત્તર:
સાચું વિધાન પસંદ કરો.
- ઑક્ઝિનનું મહત્તમ પ્રમાણ પ્રકાંડ અને મૂળની લંબાઈ પર સમાન અસર દર્શાવે છે.
- ઑક્ઝિનનું ઓછું પ્રમાણ (1 થી 10 ppm) વૃદ્ધિની ક્રિયાને અવરોધે છે.
- ઑક્ઝિનનું વધુ પ્રમાણ પ્રકાંડ અને મૂળની વૃદ્ધિને પ્રેરે છે.
- ઑક્ઝિન મૂળની વૃદ્ધિને અવરોધે છે, જ્યારે પ્રકાંડની વૃદ્ધિને ઉત્તેજિત કરે છે. જ.
- ઑક્ઝિનનું વધુ પ્રમાણ પ્રકાંડ અને મૂળની વૃદ્ધિને પ્રેરે છે.
પ્રશ્ન 2.
સેડમ એ દીર્ઘ દિવસીય વનસ્પતિ છે. તેનો પ્રકાશનો આવશ્યક ગાળો 13 કલાક છે. નીચેના પૈકી કઈ પરિસ્થિતિમાં વનસ્પતિમાં પુષ્પસર્જન પ્રેરાશે ?
ઉત્તર:
Curiosity Questions
પ્રશ્ન 1.
જો વનસ્પતિમાં પર્ણો ન હોય તો તે વનસ્પતિ પ્રકાશ અવધિના ચક્રની પ્રતિક્રિયા આપી શકતી નથી ? સમજાવો.
ઉત્તર:
વનસ્પતિમાં અગ્રકલિકા પુષ્પસર્જન પહેલાં પુષ્પસર્જન અગ્રકલિકામાં ફેરવાય છે, પરંતુ તે પોતે પ્રકાશ અવધિને અનુસરતી નથી.
પ્રકાશ કે અંધકારની અનુભૂતિ પર્ણો કરે છે. સામાન્ય રીતે વનસ્પતિમાં પુષ્પસર્જન માટે અંતઃસ્ત્રાવ ફ્લોરિજન જવાબદાર છે. પુષ્પસર્જન પ્રેરવા માટે આ અંતઃસ્ત્રાવ પણમાંથી પ્રરોહની કલિકાઓ તરફ સ્થાનાંતરિત થાય છે, જેના કારણે પુષ્પનિર્માણ શક્ય બને છે.