GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

Solving these GSEB Std 12 Biology MCQ Gujarati Medium Chapter 3 માનવ-પ્રજનન will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 1.
શુક્રકોષજનન માટે જરૂરી શુક્રપિંડનું નીચું તાપમાન જાળવવામાં કોણ મદદ કરે છે ?
(A) શુક્રાશય
(B) વૃષણકોથળી
(C) બલ્બોયુરેથ્રલ ગ્રંથિ
(D) પ્રોસ્ટેટ
ઉત્તર:
(B) વૃષણકોથળી

પ્રશ્ન 2.
નર પ્રજનનતંત્રનું સ્થાન જણાવો.
(A) ઉદરગુહામાં
(B) નિતંબ પ્રદેશ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં.
ઉત્તર:
(B) નિતંબ પ્રદેશ

પ્રશ્ન 3.
પુખ્ત નરમાં શુક્રપિંડની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે ?
(A) 4 થી 5 સેમી લાંબું અને 2 થી 3 સેમી પહોળું.
(B) 2 થી 3 સેમી લાંબું અને 4 થી 5 સેમી પહોળું.
(C) 2 થી 5 સેમી લાંબું અને 1 થી 3 સેમી પહોળું.
(D) 3 સેમી લાંબું અને 2 સેમી પહોળું.
ઉત્તર:
(A) 4 થી 5 સેમી લાંબું અને 2 થી 3 સેમી પહોળું.

પ્રશ્ન 4.
શુક્રપિંડમાં કેટલી શુક્રપિંડીય ખંડિકાઓ આવેલી છે ?
(A) 150 ખંડો ધરાવતી
(B) 180 ખંડો ધરાવતી
(C) 250 ખંડો ધરાવતી
(D) 350 ખંડો ધરાવતી
ઉત્તર:
(C) 250 ખંડો ધરાવતી

પ્રશ્ન 5.
નરમાં આદિશુક્રકોષો અને સરટોલી કોષો ધરાવતું સ્થાન કયું છે ?
(A) શુક્રપિંડીય ખંડિકા
(B) શુક્ર ઉત્પાદક નલિકા
(C) શુક્રપિંડ
(D) અલનનલિકા
ઉત્તર:
(B) શુક્ર ઉત્પાદક નલિકા

પ્રશ્ન 6.
……………………… અર્ધીકરણને અંતે શુક્રકોષના નિર્માણ તરફ દોરાઈ જાય છે.
(A) સરટોલી કોષો
(B) નરજનન કોષો
(C) આંતરાલય કોષો
(D) (A) અને (C)
ઉત્તર:
(B) નરજનન કોષો

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 7.
સરટોલી કોષો કોને પોષણ પૂરું પાડે છે ?
(A) આંતરાલીય કોષોને
(B) જનનકોષોને
(C) શુક્રઉત્પાદક નલિકાને
(D) (A) અને (B)
ઉત્તર:
(B) જનનકોષોને

પ્રશ્ન 8.
શુકઉત્પાદક નલિકાઓના આંતરાલીય અવકાશ કયા કોષો ધરાવે છે ?
(A) નાની રુધિરવાહિનીઓ
(B) આંતરાલીય કોષો
(C) લેડિંગ કોષો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 9.
શુક્રપિંડની શુકઉત્પાદક નલિકાઓ વૃષણજાળ મારફતે શેમાં ખૂલે છે ?
(A) અધિવૃષણનલિકા
(B) શુક્રવાહિકાઓ
(C) શુક્રપિંડીય ખંડિકા
(D) શુક્રાશય
ઉત્તર:
(B) શુક્રવાહિકાઓ

પ્રશ્ન 10.
શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી નીકળી ……………………… માં ખૂલે છે.
(A) અધિવૃષણનલિકા
(B) શુક્રાશય
(C) શુક્રપિંડીય ખંડિકા
(D) શુક્રવાહિની
ઉત્તર:
(A) અધિવૃષણનલિકા

પ્રશ્ન 11.
આલનનલિકાની રચના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) પાશ સાથે શુક્રાશયની નલિકાઓ જોડાઈ મૂત્રમાર્ગમાં ખૂલે છે.
(B) શુક્રકોષોનો સંગ્રહ કરે છે.
(C) શુક્રપિંડોથી મૂત્રમાર્ગ દ્વારા બહારની તરફ વહન કરાવે છે.
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 12.
નર સહાયક પ્રજનનગ્રંથિઓ જણાવો.
(A) શુક્રાશય
(B) પ્રોસ્ટેટ
(C) બલ્બોયુરેથલ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 13.
શુક્રાશય માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(a) શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે.
(b) ઘટ્ટ અને પીળાશ પડતો સાવ શર્કરા, vit C અને અન્ય ઘટકોથી સભર હોય છે.
(c) શુક્રવાહિની સાથે જોડાઈને ખલનનલિકા બનાવે છે.
(d) આલ્કલાઈન પ્રવાહીનો સ્ત્રાવ કરે છે.

(A) a, d
(B) a, b, c
(C) c, d
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) a, b, c

પ્રશ્ન 14.
વીર્યનું 60% પ્રવાહી કઈ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન કરાવાય છે ?
(A) પ્રોસ્ટેટ
(B) બલ્બોયુરેથ્રલ
(C) શુક્રાશય
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) શુક્રાશય

પ્રશ્ન 15.
અંડપિંડો માદા જનનકોષ અને અન્ય કયા અંતઃસ્ત્રાવો મુક્ત કરે છે ?
(A) સ્ટિરોઈડ અંતઃસ્ત્રાવ
(B) એન્ડ્રોજન્સ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં.
ઉત્તર:
(A) સ્ટિરોઈડ અંતઃસ્ત્રાવ

પ્રશ્ન 16.
અંડપિંડનું કદ જણાવો.
(A) 2 થી 4 સેમી લાંબું
(B) 1 થી 4 સેમી લાંબુ
(C) 1 થી 6 સેમી લાંબું
(D) 1 થી 4 સેમી પહોળું.
ઉત્તર:
(A) 2 થી 4 સેમી લાંબું

પ્રશ્ન 17.
અંડપિંડીય આધારકના વિસ્તાર જણાવો.
(A) પરિઘવર્તી બાહ્યક
(B) અંદરનું મસ્જક
(C) પરિઘવર્તી મસ્જક
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)

પ્રશ્ન 18.
અંડપિંડની નજીક રહેલ ગળણી આકારના ભાગને શું કહે છે ?
(A) અંડાશય
(B) અંડવાહિની નિવાપ
(C) યોનિમાર્ગ
(D) ગર્ભાશયની નળી
ઉત્તર:
(B) અંડવાહિની નિવાપ

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 19.
ગર્ભાશયનો આકાર કેવો હોય છે ?
(A) શંકુ આકાર
(B) ઊંધા નાસપતિ આકાર
(C) લંબગોળ આકાર
(D) અનિયમિત આકાર
ઉત્તર:
(B) ઊંધા નાસપતિ આકાર

પ્રશ્ન 20.
કયા સંજોગોમાં યોનિપટલ તૂટી શકે છે?
(A) યોનિ ટેમ્પોન દાખલ કરવાથી
(B) અચાનક પડવાથી
(C) પ્રથમ સમાગમ દરમિયાન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 21.
સ્તનની ગ્રંથિમય પેશી કેટલાં ખનખંડો ધરાવે છે?
(A) 10 – 20
(B) 15 – 20
(C) 20 – 25
(D) 15 – 25
ઉત્તર:
(B) 15 – 20

પ્રશ્ન 22.
સ્તનગ્રંથિ માટે ક્રમિક યોગ્ય ક્રમ પસંદ કરો.
(A) કૂપિકા → સ્તનખંડો → સ્તનનલિકા → સ્તનવાહિની → સ્તનતુંબિકા
(B) સ્તનખંડો → કૂપિકા → સ્તનનલિકા → સ્તનવાહિની → સ્તનતુંબિકા
(C) સ્તનખંડો → કૂપિકા → સ્તનતુંબિકા → સ્તનનલિકા → સ્તનવાહિની
(D) સ્તનખંડો → સ્તનતુંબિકા → કૂપિકા → સ્તનનલિકા → સ્તનવાહિની
ઉત્તર:
(B) સ્તનખંડો → કૂપિકા → સ્તનનલિકા → સ્તનવાહિની → સ્તનતુંબિકા

પ્રશ્ન 23.
શુક્રપિંડમાં અપરિપક્વ નર જનનકોષો કઈ ક્રિયા દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે ?
(A) શુક્રકોષજનન
(B) અંડકોષજનન
(C) શુક્રકોયાંતરણ
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) શુક્રકોષજનન

પ્રશ્ન 24.
આદિશુક્રકોષોનું સ્થાન.
(A) શુક્ર ઉત્પાદક નલિકાઓની દીવાલની અંદર
(B) પ્રાથમિક પૂર્વ શુક્રકોષોમાં
(C) (A) અને (B)
(D) એક પણ નહીં.
ઉત્તર:
(A) શુક્ર ઉત્પાદક નલિકાઓની દીવાલની અંદર

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 25.
GnRHનું પૂર્ણ નામ
(A) ગોનાટ્રોપિક રીલિઝિંગ અંતઃસ્ત્રાવ
(B) ગોનાટ્રોપિક રીમુવિંગ અંત:સ્ત્રાવ
(C) ગોનેડોટ્રોપિન રીમુવિંગ અંતઃસ્ત્રાવ
(D) ગોનેડોટ્રોપિન રીલિઝિંગ અંત:સ્ત્રાવ
ઉત્તર:
(D) ગોનેડોટ્રોપિન રીલિઝિંગ અંત:સ્ત્રાવ

પ્રશ્ન 26.
GnRHના સ્તરમાં વધારો કઈ ગ્રંથિને અસર કરે છે ?
(A) અગ્રપિટ્યુટરી ગ્રંથિ
(B) થાઇરૉઇડ ગ્રંથિ
(C) પેરાથાઇરોઇડ ગ્રંથિ
(D) (A) અને (B).
ઉત્તર:
(A) અગ્રપિટ્યુટરી ગ્રંથિ

પ્રશ્ન 27.
ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવનું નામ જણાવો.
(A) LH
(B) FSH
(C) TSH
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)

પ્રશ્ન 28.
કયો અંત:સ્ત્રાવ લેડિંગ કોષો ઉપર કાર્ય કરી એન્ડ્રોજન્સના સંશ્લેષણ અને સ્રાવને ઉત્તેજે છે ?
(A) LH
(B) FSH
(C) TSH
(D) પ્રોલેક્ટિન
ઉત્તર:
(A) LH

પ્રશ્ન 29.
કયો અંતઃસ્ત્રાવ સરટોલી કોષો ઉપર કાર્ય કરે છે ?
(A) LH
(B) FSH
(C) TSH
(D) પ્રોલેક્ટિન
ઉત્તર:
(B) FSH

પ્રશ્ન 30.
મૈથુન દરમિયાન પુરષ લગભગ કેટલા શુક્રકોષોનો ત્યાગ કરે છે ?
(A) 200 થી 300 બિલિયન
(B) 200 થી 300 મિલિયન
(C) 100 થી 150 બિલિયન
(D) 100 થી 150 મિલિયન
ઉત્તર:
(B) 200 થી 300 મિલિયન

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 31.
સામાન્ય પ્રજનન ક્ષમતા માટે સામાન્ય આકાર અને શક્તિશાળી હલનચલન દર્શાવતા શુક્રકોષોનું પ્રમાણ જણાવો.
(A) 60% અને 40%
(B) 40% અને 60%
(C) 50% અને 50%
(D) 20% અને 80%
ઉત્તર:
(A) 60% અને 40%

પ્રશ્ન 32.
શુક્રાશય રસ અને શુક્રકોષો સાથે મળી ………………………….. બનાવે છે.
(A) અંતઃ સ્ત્રાવ
(B) વીર્ય
(C) જનનકોષો
(D) એન્ડ્રોજન્સ
ઉત્તર:
(B) વીર્ય

પ્રશ્ન 33.
અંડકોષજનન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) જનન માતૃકોષો → પ્રાથમિક પૂર્વ અંડકોષો → અંડકોષ → દ્વિતીયક પૂર્વ અંડકોષ
(B) જનન માતૃકોષો → પ્રાથમિક પૂર્વ અંડકોષો → દ્વિતીયક પૂર્વ અંડકોષ → અંડકોષ
(C) જનન માતૃકોષો → અંડકોષ → પ્રાથમિક પૂર્વ અંડકોષો → દ્વિતીયક પૂર્વ અંડકોષ
(D) જનન માતૃકોષો → દ્વિતીયક પૂર્વ અંડકોષ → અંડકોષ → પ્રાથમિક પૂર્વ અંડકોષો
ઉત્તર:
(B) જનન માતૃકોષો → પ્રાથમિક પૂર્વ અંડકોષો → દ્વિતીયક પૂર્વ અંડકોષ → અંડકોષ

પ્રશ્ન 34.
પરિપકવ માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને શું કહે છે ?
(A) અંડકોષજનન
(B) માતૃકોષ
(C) શુક્રકોષજનન
(D) (A) અને (B)
ઉત્તર:
(A) અંડકોષજનન

પ્રશ્ન 35.
યૌવનારંભમાં દરેક અંડપિંડમાં કેટલી પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે ?
(A) 60, 000 – 90, 000
(B) 60, 000 – 80, 000
(C) 40, 000 – 60, 000
(D) 40, 000 – 80, 000
ઉત્તર:
(B) 60, 000 – 80, 000

પ્રશ્ન 36.
ઝોના પેલ્યુસીડા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) પ્રથમ અર્ધીકરણ વિભાજન પૂર્ણ કરે છે.
(B) દ્વિતીયક પૂર્વ અંડકોષ તેની ફરતે નવા સ્તરની રચના કરે છે.
(C) તૃતીયક પુટિકા એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે.
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) દ્વિતીયક પૂર્વ અંડકોષ તેની ફરતે નવા સ્તરની રચના કરે છે.

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 37.
માનવ માદામાં ઋતુસ્ત્રાવ કેટલા દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય છે ? .
(A) 20 – 28 દિવસ
(B) 28 – 29 દિવસ
(C) 15 – 20 દિવસ
(D) 20 – 30 દિવસ
ઉત્તર:
(B) 28 – 29 દિવસ

પ્રશ્ન 38.
માનવમાં મેનોપોઝ અવસ્થા કયા વર્ષની ઉંમરની આસપાસ જોવા મળે છે ?
(A) 40 વર્ષ
(B) 45 વર્ષ
(C) 50 વર્ષ
(D) 60 વર્ષ
ઉત્તર:
(C) 50 વર્ષ

પ્રશ્ન 39.
અંડકોષ અને શુક્રકોષો એકસાથે કયા સ્થાને વહન પામે છે
ત્યારે ફલન થાય છે ?
(A) તુંબિકા અને અંડવાહિની નિવાપ
(B) ઈથમસ અને તુંબિકા જોડાણ સ્થાન
(C) ગ્રીવામાં વહન
(D) યોનિમાર્ગમાં વહન
ઉત્તર:
(B) ઈથમસ અને તુંબિકા જોડાણ સ્થાન

પ્રશ્ન 40.
21 ફલિતાંડનું નિર્માણ કેવી રીતે થાય છે ?
(A) શુક્રકોષનું 2n કોષકેન્દ્ર અને અંડકોષનું 2n કોષકેન્દ્ર જોડાઈને
(B) શુક્રકોષનું n કોષકેન્દ્ર અને અંડકોષનું 2n કોષકેન્દ્ર જોડાઈને
(C) શુક્રકોષનું n કોષકેન્દ્ર અને અંડકોષનું n કોષકેન્દ્ર જોડાઈને
(D) શુક્રકોષનું 2n કોષકેન્દ્ર અને અંડકોષનું n કોષકેન્દ્ર જોડાઈને
ઉત્તર:
(C) શુક્રકોષનું n કોષકેન્દ્ર અને અંડકોષનું n કોષકેન્દ્ર જોડાઈને

પ્રશ્ન 41.
માનવીમાં સ્ત્રી અને પુરુષોના રંગસૂત્રની ભાત જણાવો.
(A) XX અને YY
(B) XX અને XY
(C) XY અને YY
(D) XY અને XY
ઉત્તર:
(B) XX અને XY

પ્રશ્ન 42.
જરાયુજ અંકુર માટે યોગ્ય વિકલા પસંદ કરો.
(A) ગર્ભસ્થાપન બાદ પોષકકોષો ઉપર આંગળી જેવો પ્રવધ
(B) જરાયુજ અંકુર અને ગર્ભાશય પેશી એકબીજા સાથે સંકળાઈ અને સંયુક્ત રીતે ભૃણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ બનાવે છે.
(C) તે ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલ છે.
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 43.
જરાય દ્વારા કયા અંતઃસ્ત્રાવ મુક્ત થાય છે ?
(A) હ્યુમન કોરિઓનિક ગોનાડોટ્રોફિન
(B) હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન
(C) ઇસ્ટ્રોજન્સ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 44.
ગર્ભાવસ્થાના અંતભાગમાં અંડપિંડ દ્વારા કયા અંતઃસ્ત્રાવનો સ્રાવ થાય છે ?
(A) પ્રોજેસ્ટેજન્સ
(B) ઇસ્ટ્રોજન્સ
(C) રિલેક્સિન
(D) (A) અને (B)
ઉત્તર:
(C) રિલેક્સિન

પ્રશ્ન 45.
કયા અંતઃસ્ત્રાવો સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે ?
(A) hCG
(B) hPL
(C) રિલેક્સિન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 46.
ગર્ભસ્તરના અંતઃકોષો સમૂહ કયા કોષો ધરાવે છે ?
(A) પેશીકોષો
(B) સ્ટેમ કોષો
(C) જરાયુ કોષો
(D) (A) અને (B)
ઉત્તર:
(B) સ્ટેમ કોષો

પ્રશ્ન 47.
મનુષ્યમાં એક મહિનાની ગર્ભાવસ્થા બાદ ભૂણનું ………………………….. નિર્માણ પામે છે.
(A) દય
(B) હાથ અને પગ
(C) બાહ્ય જનનઅંગો
(D) સૂક્ષ્મ વાળ
ઉત્તર:
(A) દય

પ્રશ્ન 48.
ગર્ભાવસ્થાના બીજા મહિનાના અંતે ગર્ભમાં ……………………… વિકાસ પામે છે.
(A) ઉપાંગો અને આંગળીઓ
(B) બાહ્ય જનનઅંગો
(C) શરીર પર સૂક્ષ્મ વાળ
(D) આંખના પોપચાં અલગ થવા
ઉત્તર:
(A) ઉપાંગો અને આંગળીઓ

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 49.
પ્રથમ ત્રણ મહિનામાં ગર્ભમાં કયા ભાગનો વિકાસ થાય છે ?
(A) ઉપાંગો
(B) બાહ્ય જનનઅંગો
(C) માથા પર વાળ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)

પ્રશ્ન 50.
ગર્ભનું પ્રથમ હલનચલન અને માથા પરના વાળ કયા મહિના દરમિયાન જોવા મળે છે ?
(A) 1 મહિનામાં
(B) 3 મહિનામાં
(C) 5 મહિનામાં
(D) 6 મહિનામાં
ઉત્તર:
(C) 5 મહિનામાં

પ્રશ્ન 51.
6 મહિનામાં (24 અઠવાડિયાં) થતો ફેરફાર
(A) શરીર પર સૂક્ષ્મ વાળ
(B) આંખનાં પોપચાં અલગ થાય
(C) પાંપણોનું નિર્માણ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 52.
પ્રસૂતિની ક્રિયા કઈ પદ્ધતિ દ્વારા પ્રેરાય છે ?
(A) જટિલ અંતઃસ્ત્રાવી
(B) જટિલ ચેતા અંતઃસ્ત્રાવી
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) જટિલ ચેતા અંતઃસ્ત્રાવી

પ્રશ્ન 53.
દુગ્ધસ્રાવના શરૂઆતના દિવસો દરમિયાન દૂધ ઉત્પાદનને શું કહે છે ?
(A) લેક્ટોસ્ટ્રમ
(B) કોલોસ્ટ્રમ
(C) ક્લસ્ટમ
(D) (A) અને (B)
ઉત્તર:
(B) કોલોસ્ટ્રમ

પ્રશ્ન 54.
કોલોસ્ટમમાં શેનું પ્રમાણ વધુ હોય છે ?
(A) ‘એન્ટિજન
(B) ઍન્ટિબોડી
(C) (A) અને (B)
(D) એક પણ નહીં.
ઉત્તર:
(B) ઍન્ટિબોડી

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 55.
સોળ કોષીય ગર્ભને ……………………… કહે છે.
(A) ભૂણ
(B) ફલિતાંડ
(C) મોરાલા
(D) ગર્ભકોઇ કોથળી
ઉત્તર:
(C) મોરાલા

પ્રશ્ન 56.
અંડપિંડમાંથી નીચે પૈકી કયા અંતઃસ્ત્રાવ/ગ્રાવો મુક્ત થાય છે ?
(A) ટેસ્ટોસ્ટેરોન
(B) ઇસ્ટ્રોજન
(C) પ્રોજેસ્ટેરોન
(D) (B) અને (C) બંને
ઉત્તર:
(D) (B) અને (C) બંને

પ્રશ્ન 57.
નીચેના પૈકી કઈ રચના જોડીમાં હોતી નથી ?
(A) અધિવૃષણ નલિકા
(B) શુક્રવાહિની
(C) શુક્રપિંડ
(D) પ્રોસ્ટેટ ગ્રંથિ
ઉત્તર:
(D) પ્રોસ્ટેટ ગ્રંથિ

પ્રશ્ન 58.
નરજાતીય અંતઃસ્ત્રાવ – ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કયા કોષોમાંથી થાય છે ?
(A) જનન કોષો
(B) સરટોલી કોષો
(C) આંતરાલીય કોષો
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) આંતરાલીય કોષો

પ્રશ્ન 59.
શુક્રકોષોને કયા કોષો પોષણ પૂરું પાડે છે ?
(B) આંતરાલીય કોષો
(C) લેડિગ કોષો
(D) એક પણ નહીં
ઉત્તર:
(D) એક પણ નહીં

પ્રશ્ન 60.
અપરિપક્વ શુકકોષોને હંગામી સંગ્રહસ્થાન કોણ પૂરું પાડે છે ?
(A) શુક્રોત્પાદક નલિકા
(B) શુક્રવાહિકા
(C) શુક્રવાહિની
(D) અધિવૃષણનલિકા
ઉત્તર:
(D) અધિવૃષણનલિકા

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 61.
શુક્રવાહિની મૂત્રાશયની ફરતે પાશ બનાવતાં પહેલાં કઈ નલિકા મારફતે આગળ વધે છે ?
(A) સ્મલનનલિકા
(B) ઈશ્વિનલ નલિકા
(C) અધિવૃષણ નલિકા
(D) બલ્બોયુરેથ્રલ ગ્રંથિ
ઉત્તર:
(B) ઈશ્વિનલ નલિકા

પ્રશ્ન 62.
શુક્રકોષનો યોગ્ય વહનમાર્ગ કયો છે?
(A) જનનકોષ → શુક્રવાહિની ઋઅધિવૃષણ નલિકા → શુક્રવાહિકા → બલ્બોયુરેથ્રલ ગ્રંથિ → મૂત્રજનન માર્ગ → શિશ્નાગ્ર.
(B) જનનકોષ → શુક્રવાહિની → અધિવૃષણ નલિકા → શુક્રવાહિકા → મૂત્રજનનમાર્ગ → બલ્બોયુરેથ્રલ ગ્રંથિ → શિશ્નાગ્ર.
(C) જનનકોષો → શુક્રવાહિકા → અધિવૃષણનલિકા → શુક્રવાહિની → મૂત્રવાહિની → ખૂલન નલિકા → બલ્બોયુરેથ્રલ ગ્રંથિ → શિશ્નાગ્ર.
(D) ઉપરોક્ત એક પણ નહીં
ઉત્તર:
(C) જનનકોષો → શુક્રવાહિકા → અધિવૃષણનલિકા → શુક્રવાહિની → મૂત્રવાહિની → ખૂલન નલિકા → બલ્બોયુરેથ્રલ ગ્રંથિ → શિશ્નાગ્ર.

પ્રશ્ન 63.
તેનો સ્રાવ શુક્રકોષોને સક્રિય કરે છે.
(A) પ્રોસ્ટેટ ગ્રંથિ
(B) શુક્રાશય
(C) બલ્બોયુરેથ્રલ ગ્રંથિ
(D) (B) અને (C) બંને
ઉત્તર:
(A) પ્રોસ્ટેટ ગ્રંથિ

પ્રશ્ન 64.
અંડકોષનું ફલન ક્યાં થાય છે ?
(A) યોનિમાર્ગ
(B) ગર્ભાશય
(C) યોનિદ્વાર
(D) અંડવાહિની
ઉત્તર:
(D) અંડવાહિની

પ્રશ્ન 65.
દરેક અંડપિંડ વારાફરતી …………………………. દિવસે અંડસર્જન કરે છે.
(A) 7
(B) 21
(C) 14
(D) 28
ઉત્તર:
(D) 28

પ્રશ્ન 66.
પરિપક્વ અંડકોષ અને તેની ફરતે આવેલી પેશીને શું કહે છે ?
(A) પુટિકાઓ
(B) અંડપુટિકાઓ
(C) ગ્રાફિયન પુટિકા
(D) (A) અને (B) બંને
ઉત્તર:
(C) ગ્રાફિયન પુટિકા

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 67.
ગર્ભાશયના વિશાળ મધ્ય સ્તરને શું કહે છે?
(A) એન્ડોમેટ્રિયમ
(B) માયોમેટ્રિયમ
(C) એપિમેટ્રિયમ
(D) અધિસ્તર
ઉત્તર:
(B) માયોમેટ્રિયમ

પ્રશ્ન 68.
જો સ્ત્રી ગર્ભવતી ન બને તો 28 દિવસે કયું સ્તર ખરી પડે છે? |
(A) એન્ડોમેટ્રીયમ
(B) માયોમેટ્રીયમ
(C) એપિમેટ્રીયમ
(D) (B) અને (C) બંને
ઉત્તર:
(A) એન્ડોમેટ્રીયમ

પ્રશ્ન 69.
શુકકાયાન્તરણ તબક્કામાંથી પસાર થતાં પૂર્વે શુક્રકોષો કયા નામથી ઓળખાય છે ?
(A) પ્રશુક્રકોષ
(B) પ્રાથમિક પૂર્વ શુક્રકોષ
(C) દ્વિતીય પૂર્વ શુક્રકોષ
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) પ્રશુક્રકોષ

પ્રશ્ન 70.
શુક્રાગમાં નીચેનામાંથી શું જોવા મળે છે?
(A) કણાભસૂત્ર
(B) હાઇલ્યુરોનીડેઝ
(C) કોષકેન્દ્ર
(D) રિબોઝોમ્સ
ઉત્તર:
(B) હાઇલ્યુરોનીડેઝ

પ્રશ્ન 71.
શુક્રકોષના અક્ષીયતંતુ શેમાંથી બને છે?
(A) અગ્રસ્થ તારાકેન્દ્ર
(B) તલકણિકા
(C) દૂરસ્થ તારાકેન્દ્ર
(D) કણાભસૂત્ર
ઉત્તર:
(B) તલકણિકા

પ્રશ્ન 72.
શુક્રાગ્રનું નિર્માણ નીચેના પૈકી શેના દ્વારા થાય છે ?
(A) ગોલ્ગીકાય
(B) તારાકેન્દ્ર
(C) કોષકેન્દ્ર
(D) તલકણિકા
ઉત્તર:
(A) ગોલ્ગીકાય

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 73.
એન્ડોમેટ્રિયમના વિકાસ ઉપર કયા અંતઃસ્ત્રાવના પ્રમાણ વધવાની અસર થાય છે ?
(A) કૉર્પસ લ્યુટિયમ
(B) પ્રોજેસ્ટેરોન
(C) પ્રોસ્ટાગ્લેનીન
(D) ઑક્સિટોસીન
ઉત્તર:
(B) પ્રોજેસ્ટેરોન

પ્રશ્ન 74.
શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ કયા ફેરફાર પ્રેરે છે ?
(A) અંડપડ જીવરસથી છૂટું પડે છે.
(B) દ્વિતીય પૂર્વ અંડકોષનું પરિપક્વન પૂર્ણ થાય છે.
(C) માદા પ્રકોષકેન્દ્રનું નિર્માણ થાય છે.
(D) ઉપરોક્ત બધા
ઉત્તર:
(D) ઉપરોક્ત બધા

પ્રશ્ન 75.
જરાયુ નીચે પૈકી કયાં કાર્યો કરે છે?
(A) અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તે છે.
(B) ગર્ભના રુધિરમાંથી નકામા ઘટકો દૂર કરે છે.
(C) પોષક ઘટકો અને ઓક્સિજન ગર્ભને પહોંચાડે છે.
(D) ઉપરોક્ત બધા
ઉત્તર:
(D) ઉપરોક્ત બધા

પ્રશ્ન 76.
પ્રોસ્ટાગ્લેઝીન અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે ?
(A) ગર્ભાશય
(B) યોનિમાર્ગ
(C) જરાયુ
(D) (A) અને (C) બંને
ઉત્તર:
(C) જરાયુ

પ્રશ્ન 77.
મનુષ્યમાં ગર્ભધારણનો સમય સામાન્ય રીતે અંડપતન પછી કેટલા દિવસનો છે ?
(A) 266 દિવસ
(B) 280 દિવસ
(C) 10 મહિના
(D) 260 દિવસ
ઉત્તર:
(A) 266 દિવસ

પ્રશ્ન 78.
સ્તન ગ્રંથિમાં દૂધનું સંશ્લેષણ અગ્રપિસ્યુટરી ગ્રંથિના ………………………….. દ્વારા થાય છે.
(A) ઑક્સિટોસીન
(B) પ્રોસ્ટાગ્લેઝીન
(C) પ્રોલેક્ટિન
(D) પ્રોજેસ્ટેરોન
ઉત્તર:
(C) પ્રોલેક્ટિન

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 79.
દૂધસ્ત્રાવના શરૂઆતમાં સવતું દૂધ શેના તરીકે ઓળખાય છે?
(A) નવસ્તન્ય (કોલોસ્ટ્રમ)
(B) ઍન્ટિબૉડી-B
(C) ઍન્ટિજન A
(D) ઉપરોક્ત બધા
ઉત્તર:
(A) નવસ્તન્ય (કોલોસ્ટ્રમ)

પ્રશ્ન 80.
પ્રથમ ધુવકાય નીચે પૈકી કયા તબક્કામાં વિભાજન પામે છે?
(A) વૃદ્ધિ તબક્કો
(B) ગુણન તબક્કો
(C) પ્રથમ પરિપક્વ વિભાજન
(D) દ્વિતીય પરિપક્વ વિભાજન
ઉત્તર:
(D) દ્વિતીય પરિપક્વ વિભાજન

પ્રશ્ન 81.
તે નરજનકોષ તરીકે ઓળખાય છે.
(A) શુક્રપિંડ
(B) શુક્રકોષ
(C) શુક્રાણુ
(D) (B) અને (C) બંને
ઉત્તર:
(D) (B) અને (C) બંને

પ્રશ્ન 82.
જો અંડકોષનું ફલન ન થાય તો શેનું વિઘટન પામવાનું શરૂ થાય છે ?
(A) પ્રોલેક્ટિન
(B) ઇસ્ટ્રોજન
(C) કૉર્પસ લ્યુટિયમ
(D) ગ્રાફિયન પુટિકા
ઉત્તર:
(C) કૉર્પસ લ્યુટિયમ

પ્રશ્ન 83.
તેનો સાવ સમાગમ દરમિયાન ઘર્ષણ નિરોધક તરીકે કાર્ય કરે છે.
(A) શુક્રાશય
(B) બલ્બોયુરેથ્રલ ગ્રંથિ
(C) પ્રોસ્ટેટ ગ્રંથિ
(D) અંડપિંડ
ઉત્તર:
(B) બલ્બોયુરેથ્રલ ગ્રંથિ

પ્રશ્ન 84.
નર પ્રકોષકેન્દ્ર અને માદા પ્રકોષકેન્દ્રના સંમિલનથી દ્વિકીય યુમ્નજ કોષકેન્દ્ર બને છે. હવે ફલિત અંડકોષને ………………………… કહે છે.
(A) ફલિતાંડ
(B) ફલનપડ
(C) મોરલા
(D) ગર્ભકોષ્ઠી ખંડ
ઉત્તર:
(A) ફલિતાંડ

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 85.
મોરુલા અવસ્થા સતત વિભાજન પામી તેને ………………………………. કહે છે.
(A) ગર્ભકોષ્ઠીખંડ
(B) ગર્ભકોઇ કોથળી
(C) ગર્ભપોષકસ્તર
(D) ઉપરોક્ત કોઈ નહીં
ઉત્તર:
(B) ગર્ભકોઇ કોથળી

પ્રશ્ન 86.
ઋતુસ્ત્રાવના ……………………………… દિવસો દરમિયાન એન્ડોમેટ્રિયમ વિકાસ પામે છે.
(A) 1 થી 5 દિવસ
(B) 6 થી 14 દિવસ
(C) 14 મા દિવસે
(D) 15 થી 28
ઉત્તર:
(D) 15 થી 28

પ્રશ્ન 87.
રુધિરમાં માદા જાતીય અંતઃસ્ત્રાવોની ઓછી સાંદ્રતાને કારણે એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય છે અને તેમાંની રુધિરવાહિનીઓ ટૂટી જાય છે. તેને ……………………. તબક્કો કહે છે.
(A) પ્રોલીફરેટીવ તબક્કો
(B) અંડપાત
(C) સ્રાવી તબક્કો
(D) ઋતુસ્ત્રાવ તબક્કો
ઉત્તર:
(D) ઋતુસ્ત્રાવ તબક્કો

પ્રશ્ન 88.
ગર્ભધારણના પાછળના તબક્કામાં કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે ?
(A) પ્રોલેક્ટિન
(B) રિલેલિન
(C) ઇસ્ટ્રોજન
(D) પ્રોજેસ્ટેરોન
ઉત્તર:
(B) રિલેલિન

પ્રશ્ન 89.
ખલનમાં વીર્યનું કદ ………………………. મિલી હોય છે.
(A) 3 થી 4 મિલી
(B) 4 થી 5 મિલી
(C) 3 થી 5 મિલી
(D) 2 થી 3 મિલી
ઉત્તર:
(A) 3 થી 4 મિલી

પ્રશ્ન 90.
ગર્ભાશયની નળી આશરે ………………… સેમી લાંબી છે.
(A) 8 થી 10 સેમી
(B) 10 થી 12 સેમી
(C) 8 થી 12 સેમી
(D) 10 થી 14 સેમી
ઉત્તર:
(B) 10 થી 12 સેમી

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 91.
ગર્ભાશયની દીવાલ પેશીનું કયું સ્તર ધરાવે છે ?
(A) પેરિટ્રિયમ
(B) માયોમેટ્રિયમ
(C) એન્ડોમેટ્રિયમ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 92.
ગર્ભાશયની દીવાલનું કયું સ્તર બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દશવિ છે ?
(A) પેરિમેટ્રિયમ
(B) માયોમેટ્રિયમ
(C) એન્ડોમેટ્રિયમ
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) માયોમેટ્રિયમ

પ્રશ્ન 93.
રૂપાંતરિત પ્રસ્વેદગ્રંથિનું સ્થાન જણાવો.
(A) પેક્ટોરિઆલિસ મૅજર મસલ્સની ઉપર
(B) આંતરપાંસળી સ્નાયુની ઉપર
(C) સ્તનખંડોની ઉપર
(D) ગ્રીવાનલિકા ઉપર
ઉત્તર:
(A) પેક્ટોરિઆલિસ મૅજર મસલ્સની ઉપર

પ્રશ્ન 94.
સ્પર્મીએશન (શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) શુક્રકોષનું શીર્ષ સરટોલી કોષમાં અંતઃસ્થાપિત થાય છે. અંતે શુક્રઉત્પાદક નલિકામાંથી મુક્ત થાય છે.
(B) આદિશુક્રકોષો મોટા જથ્થામાં પોષકદ્રવ્ય અને ક્રોમેટિન એકત્રિત કરે છે.
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) શુક્રકોષનું શીર્ષ સરટોલી કોષમાં અંતઃસ્થાપિત થાય છે. અંતે શુક્રઉત્પાદક નલિકામાંથી મુક્ત થાય છે.

A : (Assertion) વિધાન દશવિ છે.
R : (Reason) કારણ દર્શાવે છે.
(a) A અને B બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
(b) A અને B બંને સાચાં છે, પરંતુ R એ Aની સમજૂતી નથી.
(c) A સાચું છે અને R ખોટું છે.
(d) A ખોટું છે અને R સાચું છે.

પ્રશ્ન 95.
A : લેડિંગના કોષો એન્ડ્રોજનથી ઓળખાતા શુક્રપિંડીય અંતઃસ્રાવનો સ્રાવ અને સંશ્લેષણ કરે છે.
R : જેને નરજાતીય અંતઃસ્ત્રાવ પ્રોજેસ્ટેજેન કહે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c

પ્રશ્ન 96.
A : વીર્યની સાપેક્ષ આલ્કલીયતા યોનિમાર્ગના અમ્લીય પર્યાવરણને તટસ્થ કરવામાં મદદ કરે છે.
R : વીર્ય દૂધ જેવું સફેદ અને ચીકાશયુક્ત શુકકોષો અને સહાયક ગ્રંથિના સ્રાવોનું મિશ્રણ છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 97.
A : અંડપિંડ, અંડવાહિનીઓ, ગર્ભાશય ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનનેન્દ્રિયો તથા સ્તનગ્રંથિઓ માદા પ્રજનનતંત્રમાં સમાવેશિત છે.
R : તમામ અંડકોષપાત, ફલન, ગર્ભધારણ, જન્મ અને બાળસંભાળની પ્રક્રિયાઓને મદદરૂપ થાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

પ્રશ્ન 98.
A : અંડવાહિનીઓ, ગર્ભાશય અને યોનિમાર્ગ મળી માદા સહાયક નલિકાઓ બનાવે છે.
R : અંડવાહિની 8- 10 સેમી લાંબી હોય છે.
(A) a
(B) b
(C) c
(D) d.
ઉત્તર:
(C) c

પ્રશ્ન 99.
A : ગ્રીવાળી યોનિમાર્ગ સાથે જોડાઈ જન્મનળી બનાવે છે.
R : ગ્રીવાની ગુહાને ગર્ભનાળ કહે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c

પ્રશ્ન 100.
A : શુક્રકોષના અંડકોષ સાથેના જોડાણની પ્રક્રિયાને ફલન કહે છે.
R : ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસીડાના સંપર્કમાં આવે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

પ્રશ્ન 101.
A : શુકાગ્રનો સ્રાવ શુકકોષને અંડકોષના કોષરસમાં ઝોના પેલ્યુસીડા અને કોષરસપટલ મારફતે પ્રવેશ કરાવવામાં મદદ કરે છે.
R : ફલન ન થવાથી કોર્પસ શુટિયમ વિઘટિત થાય છે. જેથી એન્ડોમેટ્રિયમ વિઘટન પામે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b

પ્રશ્ન 102.
A : ઇસ્ટ્રોજન્સ, પ્રોજેસ્ટોજેન્સ, કોર્ટિસોલ વગેરે અંતઃસ્ત્રાવનું સ્તર ગર્ભાવસ્થા દરમિયાન વધી જાય છે.
R : જે માતામાં ચયાપચયિક ફેરફારો અને ગર્ભાવસ્થાની જાળવણી માટે આવશ્યક છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 103.
કોલમ – I અને કોલમ -II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(1) શુકાશય (X) પ્રોસ્ટેટ ગ્રંથિની હેઠળ
(2) પ્રોસ્ટેટ ગ્રંથિ (Y) મૂત્રાશયના પશ્ચ પ્રદેશમાં
(3) બલ્બોયુરેથ્રલ ગ્રંથિ (Z) મૂત્રાશયના પાયાના ભાગે

(A) (1 – X), (2 – Z), 3 – Y)
(B) (1 – Y), (2 – X), (3 – Z)
(C) (1 – Z), (2 – Y), (3 – X)
(D) (1 – X), (2 – Y), (3 – Z)
ઉત્તર:
(C) (1 – Z), (2 – Y), (3 – X)

પ્રશ્ન 104.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(1) પ્રોસ્ટેટ ગ્રંથિ (X) બેઝિક પ્રવાહીનો સ્રાવ
(2) બલ્બોયુરેથ્રલ ગ્રંથિ (Y) દૂધ જેવો સાવ
(3) શુક્રાશય (Z) પીળાશ પડતો સાવ શર્કરા, Vit C સભર

(A) (1 – Z), (2 – X), (3 – Y)
(B) (1 – Y), (2 – X), (3 – Z)
(C) (1 – Y), (2 – Z), (3 – X)
(D) (1 – X), (2 – Z), (3 – Y)
ઉત્તર:
(B) (1 – Y), (2 – X), (3 – Z)

પ્રશ્ન 105.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(1) ઇથમસ (X) આંગળી જેવા પ્રવધ
(2) તુંબિકા (Y) અંડવાહિનીનો અંતિમ ભાગ
(3) ફિબ્રી (Z) અંડવાહિનીનો પહોળો ભાગ

(A) (1 – Y), (2 – Z), (3 – X)
(B) (1 – Z), (2 – X), (3 – Y)
(C) (1 – Y), (2 – X), (3 – Z)
(D) (1 – X), (2 – Z), (3 – Y)
ઉત્તર:
(A) (1 – Y), (2 – Z), (3 – X)

પ્રશ્ન 106.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(1) પેરિમેટ્રિયમ (X) અરેખિત સ્નાયુઓનું જાડું સ્તર
(2) એન્ડોમેટ્રિયમ (Y) ગર્ભાશયનું બાહ્ય પાતળું સ્તર
(3) માયોમેટ્રિયમ (Z) અંદરનું ગ્રંથીય સ્તર

(A) (1 – Y), (2 – Z), (3 – Z)
(B) (1 – X), (2 – Y), (3 – Z)
(C) (1 – Y), (2 – X), (3 – Z)
(D) (1 – Z), (2 – A), (3 – Y).
ઉત્તર:
(A) (1 – Y), (2 – Z), (3 – Z)

પ્રશ્ન 107.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(1) ભગશિશ્ન (V) યોનિમાર્ગનું લા દ્વારા આવરિત
(2) યોનિપટલ (W) મેદપેશીથી બનેલ
(3) મોન્સ યુબિસ (X) નાની આંગળી જેવી રચના
(4) મુખ્ય ભગોષ્ઠ (Y) પેશીની માંસલ ગડીઓ
(5) ગૌણ ભગોષ્ઠ (C) એક જોડ પેશીમય ગડીઓ

(A) (1 – X), (2 – V), (3 – W), (4 – Y), (5 – Z)
(B) (1 – V), (2 – X), (3 – Y), (4 – W), (5 – Z)
(C) (1 – Z), (2 – W), (3 – Y), (4 – X), (5 – V)
(D) (1 – Z), (2 – Y), (3 – W), (4 – V), (5 – X)
ઉત્તર:
(A) (1 – X), (2 – V), (3 – W), (4 – Y), (5 – Z)

પ્રશ્ન 108.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(1) પ્રાથમિક પૂર્વ શુક્રકોષો (X) પ્રશુક્રકોષોનું શુક્રકોષમાં રૂપાંતરણ કરે છે.
(2) દ્વિતીયક પૂર્વ શુક્રકોષો (Y) અર્ધસૂકીભાજન પૂર્ણ કરી બે સરખા એકકીય કોષોનું નિર્માણ કરે છે.
(3) શુકાયાંતરણ (Z) અર્ધસૂકીભાજનમાં પ્રવેશી ચાર સમાન એકકીય પ્રશુક્રકોષોનું નિર્માણ કરે છે.

(A) (1 – X), (2 – Y), (3 – Z)
(B) (1 – Y), (2 – X), (3 – Z)
(C) (1 – Y), (2 – Z), (3 – X)
(D) (1 – X), (2 – Z), (3 – Y)
ઉત્તર:
(C) (1 – Y), (2 – Z), (3 – X)

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 109.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(1) શીર્ષ (X) ઉભેચકથી ભરેલો
(2) શુક્રાગ્ર (Y) એકકીય કોષકેન્દ્ર
(3) મધ્યભાગ (Z) કણાભસૂત્રો ધરાવે છે.

(A) (1 – Z), (2 – X), (3 – Y)
(B) (1 – Y), (2 – Z), (3 – X)
(C) (1 – Y), (2 – X), (3 – Z)
(D) (1 – Z), (2 – Y), (3 – X)
ઉત્તર:
(C) (1 – Y), (2 – X), (3 – Z)

પ્રશ્ન 110.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(1) વિખંડન (V) 2, 4, 8, 16 બાળકોષનું નિર્માણ
(2) ગર્ભકોષ્ઠી કોષો (W) ગર્ભકોષ્ઠ કોથળી ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત
(3) મોરલા (X) ફલિતાંડમાં સમવિભાજનની શરૂઆત
(4) ગર્ભસ્થાપન (Y) 8 – 16 ગર્ભકોઠી કોષોયુક્ત

(A) (1 – X), (2 – V), (3 – Y), (4 – W)
(B) (1 – X), (2 – V), (3 – W), (4 – Y)
(C) (1 – W), (2 – Y), (3 – V), (4 – X)
(D) (1 – Y), (2 – W), (3 – V), (4 – X)
ઉત્તર:
(A) (1 – X), (2 – V), (3 – Y), (4 – W)

પ્રશ્ન 111.
કોલમ – I અને કોલમ-II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) 6 – 14 દિવસ (i) તુસ્ત્રાવ તબક્કા તરીકે ઓળખાય છે.
(b) 1 – 5 દિવસ (ii) ધ્રુવકાયનું અધઃપતન થાય છે
(C) 15 – 28 દિવસ (iii) પ્રોલીકરેટીવ તબક્કા તરીકે ઓળખાય છે.
(iv) એન્ડોમેટ્રીયમ ગર્ભના સ્થાપના માટે તૈયાર થાય છે.

(A) (a – iii) (b – iv) (c – ii)
(B) (a – i) (b – iv) (c – iii)
(C) (a – iii) (b – i) (c – iv)
(D) (a – ii) (b – iii) (c – iv).
ઉત્તર:
(C) (a – iii) (b – i) (c – iv)

પ્રશ્ન 112.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) મોન્સ યુબિસ (i) ગર્ભવિકાસ
(b) એન્ટ્રમ (પોલાણ) (ii) શુકકોષ
(c) ગર્ભપોષકસ્તર (iii) માદાના બાહ્ય જનનાંગ
(d) કણાભસૂત્રો (iv) ગ્રાફિયન પુટિકા

(A) (a – iii) (b – iv) (c – i) (d – ii)
(B) (a – iii) (b – ii) (c – iv) (d – i)
(C) (a – iii) (b – i) (c – ii) (d – iv)
(D) (a – ii) (b – ii) (c – i) (d – iv)
ઉત્તર:
(A) (a – iii) (b – iv) (c – i) (d – ii)

પ્રશ્ન 113.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) ત્રીજું અઠવાડિયું (i) આદિ ગર્ભનાળનો વિકાસ
(b) ત્રીજો મહિનો (ii) શરીર વૃદ્ધિ પામે છે. પરંતુ શીર્ષ મોટું જ રહે છે.
(c) ચોથું અઠવાડિયું (iii) ગર્ભીય તક્તી પહોળી થાય.
(d) ચોથો મહિનો (iv) સ્નાયુઓ સક્રિય બને.

(A) (a – iv) (b – ii) (c – iii) (d – i)
(B) (a – iii) (b – ii) (c – i) (d – iv)
(C) (a – ii) (b – iii) (c – i) (d – iv)
(D) (a – iv) (b – i) (c – i) (d – iii)
ઉત્તર:
(B) (a – iii) (b – ii) (c – i) (d – iv)

પ્રશ્ન 114.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) ગુણન તબક્કો (i) અવિકસિત પ્રાથમિક પૂર્વ અંડક્ટોપ
(b) વૃદ્ધિ તબક્કો (ii) વિકસિત કોષરસથી ભરપૂર પ્રાથમિક પૂર્વ અંડકોષ
(c) પરિપકવ-I (iii) દ્વિતીય પૂર્વ અંડકોષ
(d) પરિપક્વ-II (iv) જનનઅધિચ્છદ કોષો

(A) (a – i) (b – iv) (c – ii) (d – iii)
(B) (a – iv) (b – i) (c – ii) (d – iii)
(C) (a – i) (b – ii) (c – iii) (d – iv)
(D) (a – iv) (b – ii) (c – iii) (d – i)
ઉત્તર:
(B) (a – iv) (b – i) (c – ii) (d – iii)

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 115.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) કોર્પસ લ્યુટિયમ (i) શરૂઆતમાં ઉદરગુહામાં પછી વૃષણકોથળીમાં
(b) શુક્રપિંડ (ii) નરમાં વૃષણકોથળીના અગ્ર ભાગે
(c) માયોમેટ્રીયમ (iii) ગ્રાફિયન પુટિકા
(d) શિશ્ન (iv) ગર્ભાશય

(A) (a – iii) (b – i) (c – iv) (d – ii)
(B) (a – iv) (b – ii) (c – i) (d – iii)
(C) (a – iii) (b – ii) (c – i) (d – iv)
(D) (a – iv) (b – i) (c – ii) (d – iii)
ઉત્તર:
(A) (a – iii) (b – i) (c – iv) (d – ii)

પ્રશ્ન 116.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) શુક્રપિંડ અને અંડપિંડ (i) પ્રજનન અંગનો ભાગ જે જનનકોષોનું વહન કરે છે.
(b) ભગશિશ્ન અને શિશ્નિકા (ii) મૂાજન-ખાંચની બંને બાજુએ વિકસતો ગડીમય ભાગ અંડવાહિની
(c) અંડવાહિની અને શુક્રવાહિની (iii) જનનપિંડો જે જનનકોષો ઉત્પન્ન કરે છે.
(d) વૃષણકોથળી અને મુખ્ય ભગોષ્ઠ (iv) જાતીય પ્રતિચાર સાથે સંકળાયેલ અંગો

(A) (a – iv) (b – iii) (c – ii) (d – i)
(B) (a – iii) (b – i) (c – iv) (d – ii)
(C) (a – iii) (b – iv) (c – i) (d – ii)
(D) (a – iv) (b – i) (c – iii) (d – i)
ઉત્તર:
(C) (a – iii) (b – iv) (c – i) (d – ii)

પ્રશ્ન 117.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) શુકોત્પાદક નલિકાઓ (i) શુકકોષોનું પુખ્તતા અને સંગ્રહ માટેનું સ્થાન
(b) મૂત્રમાર્ગ (ii) શુક્રકોષો જ્યાંથી બહાર ત્યાગ થાય છે તે રચના
(c) શુકાશય (iii) પોષકદ્રવ્યો ઉત્પન્ન કરતી જોડમાં આવેલી ગ્રંથિ
(d) અધિવૃષણ નલિકા (iv) ગૂંચળાદાર નલિકા જ્યાં શુક્રકોષો વિકાસની શરૂઆત કરે છે.

(A) (a – ii) (b – iii) (c – i) (d – iv)
(B) (a – iv) (b – i) (c – ii) (d – iii)
(C) (a – iv) (b – iii) (c – i) (d – ii)
(D) (a – iv) (b – ii) (c – iii) (d – i)
ઉત્તર:
(D) (a – iv) (b – ii) (c – iii) (d – i)

પ્રશ્ન 118.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) શુક્રવાહિની (i) જ્યાંથી શુક્રકોષો શુક્રપિંડમાંથી બહાર આવે છે.
(b) આદિ શુક્રકોષો (ii) મૂત્રમાર્ગની ફરતે આવેલ એક ગ્રંથિ
(c) પ્રોસ્ટેટ ગ્રંથિ (iii) પ્રજનન કોષો જેમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષો ઉત્પન્ન થાય છે.

(A) (a – iii) (b – i) (c – ii)
(B) (a – i) (b – iii) (c – ii)
(C) (a – i) (b – ii) (c – iii)
(D) (a – ii) (b – iii) (c – i)
ઉત્તર:
(B) (a – i) (b – iii) (c – ii)

પ્રશ્ન 119.
નીચેનામાંથી કયું કરાયુનું કાર્ય નથી? [NEET – 2013]
(A) ભૂણને ઑક્સિજન અને પોષણ પૂરું પાડે છે.
(B) ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે.
(C) ભૂણમાંથી CO2 અને નકામા દ્રવ્યોને દૂર કરે છે.
(D) પ્રસૂતિ દરમિયાન ઑક્સિટોસીનનો સ્રાવ કરે છે.
ઉત્તર:
(D) પ્રસૂતિ દરમિયાન ઑક્સિટોસીનનો સ્રાવ કરે છે.

પ્રશ્ન 120.
શુક્રકોષ નિર્માણ માટેનો સાચો ક્રમ કયો છે ? [NEET -2013)
(A) પ્રશુક્રકોષ – પૂર્વ શુક્રકોષ – આદિશુક્રકોષ – શુક્રકોષ
(B) આદિશુક્રકોષ – પૂર્વ શુક્રકોષ – શુક્રકોષ – પ્રશુક્રકોષ
(C) આદિશુક્રકોષ – પૂર્વ શુક્રકોષ – શુક્રકોષ – પ્રશુક્રકોષ
(D) આદિશુક્રકોષ – પૂર્વ શુક્રકોષ – પ્રશુક્રકોષ – શુક્રકોષ
ઉત્તર:
(D) આદિશુક્રકોષ – પૂર્વ શુક્રકોષ – પ્રશુક્રકોષ – શુક્રકોષ

પ્રશ્ન 121.
સગભાં સ્ત્રીમાં ગોનેડોટ્રોપીનના કાર્ય વિશે સાચો વિકલ્પ પસંદ કરો. [NEET – 2014
(A) FSH અને LHનું ઊંચું પ્રમાણ એન્ડોમેટ્રિયમનો વિકાસ કરે છે.
(B) FSH અને LHનું ઊંચું પ્રમાણ ગર્ભસ્થાપન શક્ય બનાવે છે.
(C) HCG નું ઊંચું પ્રમાણ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સંશ્લેષણ પ્રેરે છે.
(D) HCG નું ઊંચું પ્રમાણ એન્ડોમેટ્રિયમનો વિકાસ કરે છે.
ઉત્તર:
(C) HCG નું ઊંચું પ્રમાણ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સંશ્લેષણ પ્રેરે છે.

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 122.
માણસમાં કોપર્સ લ્યુટિયમનું મુખ્ય કાર્ય ……………………… ઉત્પન્ન કરવાનું છે. [NEET – 2014
(A) ફક્ત ઇસ્ટ્રોજન
(B) પ્રોજેસ્ટેરોન
(C) હ્યુમન કોરીઓનિક ગોનેડોટ્રોપીન
(D) ફક્ત રિલેકિન
ઉત્તર:
(B) પ્રોજેસ્ટેરોન

પ્રશ્ન 123.
માણસના પ્રજનનતંત્ર અને ઉત્સર્જન તંત્રમાં સહિયારી છેડાની વાહિનીને શું કહે છે ? [NEET – 2014].
(A) મૂત્રજનનવાહિની
(B) મૂત્રવાહિની
(C) શુક્રવાહિની
(D) શુક્રવાહિકાઓ
ઉત્તર:
(A) મૂત્રજનનવાહિની

પ્રશ્ન 124.
માનવસ્ત્રીમાં નીચેનામાંથી કયો પ્રસંગ અંડકોષપાત સાથે સંકળાયેલ નથી? [NEET -2015].
(A) ઓઇસ્ટ્રાડીઓલના પ્રમાણમાં ઘટાડો
(B) ગ્રાફિયન પુટિકાનો પૂર્ણ વિકાસ
(C) દ્વિતીય પૂર્વઅંડકોષ મુક્ત થવા
(D) LH નું પ્રચંડ મોજું (પ્રચંડ લહેર)
ઉત્તર:
(A) ઓઇસ્ટ્રાડીઓલના પ્રમાણમાં ઘટાડો

પ્રશ્ન 125.
માનવીમાં અર્ધીકરણ – II ……………….. સુધી પૂર્ણ થતું નથી. [NEET – 2015
(A) પુખ્તાવસ્થા
(B) ફલન
(C) ગર્ભાશયમાં સ્થાપન
(D) જન્મ
ઉત્તર:
(B) ફલન

પ્રશ્ન 126.
નીચેનામાંથી કયા સ્તર એન્ટ્રલ ફોલિક એ અકોષીય છે ? [NEET – 2015]
(A) ઝનુલોસા
(B) થીકા ઈન્ટરના
(C) સ્ટ્રોમાં
(D) ઝોના પેલ્યુસીડા
ઉત્તર:
(D) ઝોના પેલ્યુસીડા

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 127.
એક્ટોપિક સગર્ભાવસ્થા કઈ રીતે ઓળખાય છે ? [NEET – 2015]
(A) જનીનિક અનિયમિતતા સાથેની
(B) ગર્ભાશય સિવાય અન્ય સ્થાને સ્થાપન
(C) ગર્ભાશયમાં ખામીયુક્ત ગર્ભનું સ્થાપન
(D) અંતઃસ્ત્રાવી અનિયમિતાને કારણે સગર્ભાવસ્થા પૂરી થઈ જાય છે.
ઉત્તર:
(B) ગર્ભાશય સિવાય અન્ય સ્થાને સ્થાપન

પ્રશ્ન 128.
નીચેનામાંથી કયો શુક્રકોષના વહનનો સાચો માર્ગ દશવિ છે? [NEET -II-2016]
(A) શુક્રપિંડ જાલિકા → બહિવટી વાહિકાઓ → અધિવૃષણ નલિકા → શુક્રવાહિની
(B) શુક્રપિંડ જાલિકા → અધિવૃષણ નલિકા → બહિર્વાહી વાહિકાઓ → શુક્રવાહિની
(C) શુક્રપિંડ જાલિકા → શુક્રવાહિની → બહિર્વાહી વાહિકાઓ → અધિવૃષણ નલિકા
(D) બહિર્વાહી વાહિકાઓ → શુક્રપિંડ જાલિકા → શુક્રવાહિની → અધિવૃષણનલિકા
ઉત્તર:
(A) શુક્રપિંડ જાલિકા → બહિવટી વાહિકાઓ → અધિવૃષણ નલિકા → શુક્રવાહિની

પ્રશ્ન 129.
કોલમ ને કોલમ – II સાથે યોગ્ય રીતે જોડો. [NEET – II – 2016].

કોલમ – I કોલમ – II
(A) મોન્સ મ્યુબિસ (1) ભૂણ નિર્માણ
(B) એમ (2) શુક્રકોષ
(C) ટ્રોફેક્ટોડર્મ (3) માદા બાહ્ય જનનછિદ્ર
(D) નેબેનકેન (4) ગ્રાફિયન પુટિકા

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati 1
ઉત્તર:
B (A – 3), (B – 4), (C – 1), (D – 2)

પ્રશ્ન 130.
કેટલાક અંતઃસ્ત્રાવ જેવા કે hCG, hPL, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન એન્મ …………………………… દ્વારા ઉત્પન્ન થાય છે. [NEET -II-2016]
(A) અંડપિંડ
(B) જરાય
(C) ફેલોપિયન નલિકા
(D) પિયૂટરી ગ્રંથિ
ઉત્તર:
(B) જરાય

પ્રશ્ન 131.
GnRH પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીઓના ……………………….. ના પરિવહનમાં નિયંત્રણ આવે છે. [NEET -1-2016]
(A) ઇસ્ટ્રોજન અને ઇનહીબીન
(B) ફક્ત પ્રોજેસ્ટેરોન
(C) પ્રોજેસ્ટેરોન અને ઇનહીબીન
(D) ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન
ઉત્તર:
(D) ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન

પ્રશ્ન 132.
ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો. [NEET-I-2016].
(A) તે અંડપિંડના ગ્રેન્યુલોસા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને FSH ના સ્રાવને અવરોધે છે.
(B) તે અંડપિંડના ગ્રેન્યુલોસા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને LH ના સ્રાવને અવરોધે છે.
(C) તે શુક્રપિંડના પોષક કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને LH ના સ્રાવને અવરોધે છે.
(D) તે LH, FSH અને પ્રોલેક્ટિનના સ્રાવને અવરોધે છે.
ઉત્તર:
(A) તે અંડપિંડના ગ્રેન્યુલોસા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને FSH ના સ્રાવને અવરોધે છે.

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 133.
માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો …………………. [NEET -I-2016]
(A) અંડકોષ અને શુક્રકોષ એકસાથે ફેલોપિયન નળીના તુંબિકા સંયોજક જોડાણ તરફ વહન પામે.
(B) અંડકોષ અને શુક્રકોષ એકસાથે ગર્ભાશયના મુખ તુંબિકા સંયોજક જોડાણ તરફ વહન પામે.
(C) અંડકોષ મુક્ત થવાના 48 કલાકમાં શુક્રકોષો ગર્ભાશયના મુખમાં વહન પામે છે.
(D) અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થયા પછી તરત જ શુક્રકોષ યોનિમાર્ગમાં વહન પામે.
ઉત્તર:
(A) અંડકોષ અને શુક્રકોષ એકસાથે ફેલોપિયન નળીના તુંબિકા સંયોજક જોડાણ તરફ વહન પામે.

પ્રશ્ન 134.
ખોટું વિધાન નક્કી કરો. [NEET -I-2016].
(A) LH અને FSH અંડવાહિનીમાં અંડકોષ વિમોચન કરે છે.
(B) LH અને FSH ફોલીક્યુલર તબક્કામાં ક્રમશઃ ઘટતા જાય છે.
(C) LH આંતરાલીય કોષોમાંથી એન્ડ્રોજનના સ્રાવને વિમોચન કરે છે.
(D) FSH સરટોલી કોષોને ઉત્તેજિત કરે છે જે શુક્રકાયાન્તરણમાં મદદ કરે છે.
ઉત્તર:
(B) LH અને FSH ફોલીક્યુલર તબક્કામાં ક્રમશઃ ઘટતા જાય છે.

પ્રશ્ન 135.
માનવશરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ ………………………. છે. [NEET – 2017]
(A) પિનિયલ ગ્રંથિ
(B) કૉર્પસ કાર્ડિયાકમ
(C) કૉર્પસ લ્યુટિયમ
(D) કોર્પસ અલ્લાટમ
ઉત્તર:
(C) કૉર્પસ લ્યુટિયમ

પ્રશ્ન 136.
કેપેસીટેશન (સક્રિય બનાવવું) …………………….. માં થાય છે. [NEET – 2017]
(A) શુક્રપિંડ જાલિકા
(B) અધિવૃષણ નલિકા
(C) શુક્રવાહિની
(D) માદા પ્રજનન માર્ગ
ઉત્તર:
(D) માદા પ્રજનન માર્ગ

પ્રશ્ન 137.
સસ્તનોના ગર્ભનું ઉલ્લ આમાંથી ઉદ્ભવ પામે છે. [NEET -2018]
(A) બાહ્યસ્તર અને અંતઃસ્તર
(B) બાહ્યસ્તર અને મધ્યસ્તરો
(C) મધ્યસ્તર અને ટ્રોફોબ્લાસ્ટ
(D) અંતઃસ્તર અને મધ્યસ્તર
ઉત્તર:
(D) અંતઃસ્તર અને મધ્યસ્તર

પ્રશ્ન 138.
સગર્ભાવસ્થા (પ્રેગનન્સી)ને જાળવી રાખવા માટે જરાયુમાંથી ગ્નવતા અંતસ્રાવો આ છે. [NEET – 2018]
(A) hCG, પ્રોજેસ્ટોરોન્સ, ઇસ્ટ્રોજન્સ, ગ્યુકોકોર્ટિકોઇસ છે.
(B) hCG, hPL, પ્રોજેસ્ટોરોન્સ, પ્રોલેક્ટિન છે.
(C) hCG, hPL, પ્રોજેસ્ટોરોન્સ, ઇસ્ટ્રોજન્સ છે.
(D) hCG, hPL, ઇસ્ટ્રોજન, રિલેક્સિન, ઑક્સિટોસિન છે
ઉત્તર:
(C) hCG, hPL, પ્રોજેસ્ટોરોન્સ, ઇસ્ટ્રોજન્સ છે.

પ્રશ્ન 139.
સ્પર્મીઓજીનેસિસ (પ્રશુક્રકોષોનું રૂપાંતરણ) અને સ્પર્મીએશનની વચ્ચેનો ભેદ આ છે. [NEET – 2018]
(A) સ્પર્મીઓજીનેસિસમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે, જ્યારે સ્પર્મીએશનમાં સટોલી કોષોમાંથી શુક્રોત્પાદક નલિકાઓમાં શુક્રકોષો મુક્ત થાય છે.
(B) સ્પર્મીઓજીનેસિસમાં પ્રશુક્રકોષોનું નિર્માણ હોય છે, જ્યારે સ્પર્મીએશનમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે.
(C) સ્પર્માઓજીનેસિસમાં સટોલી કોષોમાંથી શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાના પોલાણમાં મુક્ત થાય છે, જયારે સ્પર્મીએશનમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે.
(D) સ્પર્મીઓજીનેસિસમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે, જ્યારે સ્પર્મીએશનમાં પ્રશુક્રકોષોનું નિર્માણ થાય છે.
ઉત્તર:
(C) સ્પર્માઓજીનેસિસમાં સટોલી કોષોમાંથી શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાના પોલાણમાં મુક્ત થાય છે, જયારે સ્પર્મીએશનમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે.

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 140.
કોલમ I અને કોલમ II સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો : [NEET – 2018]

કોલમ I કોલમ II
(a) પ્રફુરિત (પ્રોલિફેટીવ)તબક્કો (i) ગર્ભાશયના અંતરતરનું તૂટવું
(b) શ્રાવી તબક્કો (ii) ફોલીક્યુલર તબક્કો
(c) ઋતુસ્ત્રાવ(મેન્યુએશન) (iii) પિતપિંડ પ્રાવસ્થા (લ્યુટિયલ તબક્કો)

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati 2
ઉત્તર:
(A) (a – iii), (b – i), (c – ii)

પ્રશ્ન 141.
નર પ્રજનનતંત્રમાં શુક્રકોષોના વહનનો સાચો માર્ગ પસંદ કરો. [NEET – 2019].
(A) શુક્રપિંડ → અધિવૃષણ → શુક્રવાહિકા → શુક્રવાહિનીઓ → સ્મલન નલિકા ને ઇંગ્વીનલ કેનાલ → મૂત્રમાર્ગ → યુરેથ્રલ મીટસ
(B) શુક્રપિંડ અધિવૃષણ → શુક્રવાહિકા → રેટે શુક્રપિંડ → ઇંગ્વીનલ કેનાલ → મૂત્રમાર્ગ
(C) શુક્રોત્પાદક નલિકાઓ → રેટે શુક્રપિંડ → શુક્રવાહિકા → અધિવૃષણ → શુક્રવાહિનીઓ અલન નલિકા → મૂત્રમાર્ગ → યુરેથ્રલ મીટસ
(D) શુક્રોત્પાદક નલિકાઓ → શુક્રવાહિકા → અધિવૃષણ → ઇંગ્વીનલ કેનાલ → મૂત્રમાર્ગ
ઉત્તર:
(C) શુક્રોત્પાદક નલિકાઓ → રેટે શુક્રપિંડ → શુક્રવાહિકા → અધિવૃષણ → શુક્રવાહિનીઓ અલન નલિકા → મૂત્રમાર્ગ → યુરેથ્રલ મીટસ

પ્રશ્ન 142.
અંડકોષકેન્દ્રમાંથી દ્વિતીય ધ્રુવકાસની બહાર ફેંકાવાની ક્રિયા : [NEET – 2019] .
(A) પ્રથમ વિખંડનની સાથોસાથ થાય છે.
(B) શુક્રકોષના પ્રવેશ પછી પણ ફલન પહેલાં થાય છે.
(C) ફલન બાદ થાય છે.
(D) અંડકોષમાં શુક્રકોષના પ્રવેશ પહેલાં થાય છે.
ઉત્તર:
(B) શુક્રકોષના પ્રવેશ પછી પણ ફલન પહેલાં થાય છે.

પ્રશ્ન 143.
શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા એન્ડ્રોજન્સ જેવા અંતઃસ્ત્રાવનું નિર્માણ શેના દ્વારા થાય છે? [માર્ચ – 2020].
(A) આદિ શુક્રકોષ
(B) લેડિંગના કોષો
(C) સરટોલીના કોષો
(D) શુક્રકોષ
ઉત્તર:
(B) લેડિંગના કોષો

પ્રશ્ન 144.
પ્રસૂતિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ જણાવો. [માર્ચ – 20200
(A) પ્રોજેસ્ટેરોન
(B) રિલેક્સિન
(C) ઑક્સિટોસિન
(D) ઇસ્ટ્રોજન
ઉત્તર:
(C) ઑક્સિટોસિન

પ્રશ્ન 145.
ગર્ભાશયના શક્તિશાળી સંકોચન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ……………………… [ઓગસ્ટ-2020]
(A) ઑક્સિટોસીન
(B) LH
(C) FSH
(D) પ્રોજેસ્ટેરોન
ઉત્તર:
(A) ઑક્સિટોસીન

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 146.
આદિ શુકકોષોને પોષણ પૂરું પાડતા કોષોનું નામ જણાવો. [ઓગસ્ટ -2020].
(A) સ્ટેમ કોષો
(B) સરટોલીના કોષો
(C) લેડીગ કોષો
(D) પુટકીય અધિચ્છદના કોષો
ઉત્તર:
(B) સરટોલીના કોષો

પ્રશ્ન 147.
અંડવાહિનીનો કયો ભાગ અંડપિંડની નજીક હોય છે ? [GUJCET – 2020]
(A) તુંબિકા
(B) નિવાપ
(C) ઇથમસ
(D) ફિબ્રી
ઉત્તર:
(B) નિવાપ

પ્રશ્ન 148.
નીચેનામાંથી કયો માર્ગ શુક્રકોષના વહન માટે યોગ્ય છે ? [GUJCET – 2020]
(A) શુક્રોત્પાદક નલિકામાંથી → શુક્રવાહિકાઓ → વૃષણજાળી → શુક્રવાહિની
(B) શુક્રોત્પાદક નલિકામાંથી → વૃષણજાળી → શુક્રવાહિકાઓ → અધિવૃષણ નલિકા
(C) શુક્રોત્પાદક નલિકામાંથી → શુક્રવાહિની → શુક્રવાહિકાઓ વૃષણજાળી
(D) શુક્રોત્પાદક નલિકામાંથી → વૃષણજાળી → શુક્રવાહિની → શુક્રવાહિકાઓ
ઉત્તર:
(B) શુક્રોત્પાદક નલિકામાંથી → વૃષણજાળી → શુક્રવાહિકાઓ → અધિવૃષણ નલિકા

પ્રશ્ન 149.
ઋતુચક માટે પિટ્યુટરી અંત:સ્ત્રાવ અને અંડપિંડીય અંતઃસ્ત્રાવનો આલેખીય નિર્દેશન માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ? [GUJCET -2020]
GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati 3
ઉત્તર:
GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati 4

પ્રશ્ન 150.
ગર્ભના વિકાસ દરમિયાન …………………. માં ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકાસ પામે છે. [GUJCET – 2020]
(A) બાર અઠવાડિયા
(B) ચાર અઠવાડિયા
(C) આઠ અઠવાડિયા
(D) બે અઠવાડિયા
ઉત્તર:
(C) આઠ અઠવાડિયા

GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati

પ્રશ્ન 151.
નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફીયન પુટિકામાંથી અંડકોષની મુક્તિ (અંડપાત)નું કારણ છે ? [NEET -20200]
(A) ઇસ્ટ્રોજનની ઊંચી સાંદ્રતા
(B) પ્રોજેસ્ટેરોનની ઊંચી સાંદ્રતા
(C) LH ની નીચી સાંદ્રતા
(D) FSH ની નીચી સાંદ્રતા
ઉત્તર:
(A) ઇસ્ટ્રોજનની ઊંચી સાંદ્રતા

પ્રશ્ન 152.
નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો. [NEET – 2020]

કોલમમાં કોલમનાં
(a) જરાયું (i) એન્ડ્રોજન્સ
(b) ઝોના પેલ્યુસીડા (ii) હ્યુમન કોરીઓનિક ગોનેડોટ્રોપીન અંતઃસ્ત્રાવ (hCG)
(c) બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓ (iii) અંડકોષનું આવરણ
(d) લેડીગ કોષો (iv) શિશ્નનું ઊંજણ

(A) (a – iv), (b – iii), (c – i), (d – ii)
(B) (a – i), (b – iv), (c – ii), (d – iii)
(C) (a – ii), (b – ii), (c – iv), (d – i)
(D) (a – ii), (b – i), (c -iv), (d – i)
ઉત્તર:
(D) (a – ii), (b – i), (c -iv), (d – i)

પ્રશ્ન 153..
દ્વિતીયક અંડકોષનું અર્ધસૂત્રી ભાજન ………………….. એ પૂર્ણ થાય છે. [INEET – 2020]
(A) અંડપાતના પહેલા
(B) સંભોગ વખતે
(C) ફલિતાંડ બન્યા પછી
(D) શુક્રકોષ અને અંડકોષના મિલન વખતે
ઉત્તર:
(D) શુક્રકોષ અને અંડકોષના મિલન વખતે

પ્રશ્ન 154.
નીચેની આકૃતિમાં દશવિલ “a” ભાગને ઓળખો.
GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati 5
(A) પ્રાથમિક વિકાય
(B) અંડકોષ
(C) દ્વિતીયક યુવકાય
(D) જનન માતૃકોષ
ઉત્તર:
(A) પ્રાથમિક વિકાય

પ્રશ્ન 155.
નીચેની આકૃતિમાં દશવિલ ‘a’ ભાગને ઓળખો.
GSEB Std 12 Biology MCQ Chapter 3 માનવ-પ્રજનન in Gujarati 6
(A) પ્રાથમિક ધ્રુવકાય
(C) અંડકોષ
(B) પ્રાથમિક પૂર્વ અંડકોષ
(D) દ્વિતીયક ધ્રુવકાય
ઉત્તર:
(D) દ્વિતીયક ધ્રુવકાય

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *