This GSEB Class 7 Maths Notes Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ covers all the important topics and concepts as mentioned in the chapter.
પ્રાયોગિક ભૂમિતિ Class 7 GSEB Notes
→ આપેલી રેખાને આ રેખાની બહારના બિંદુમાંથી પસાર થતી સમાંતર રેખા દોરી શકાય. તે માટે યુગ્મકોણોની અને અનુકોણોની મદદ લેવામાં આવે છે.
→ ત્રિકોણના ત્રણે ખૂણાઓનાં માપનો સરવાળો 180° થાય છે.
→ ત્રિકોણમાં બે બાજુઓનાં માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે.
→ પરિકર અને માપપટ્ટીની મદદથી 609, 30′, 15°, 75°, 105° જેવા ખૂણા રચી શકાય.
→ પરિકર વડે લંબની રચના તથા દુભાજક(દ્વિભાજક)ની રચના કરીને 90°, 45°, 135° જેવા ખૂણા રચી શકાય છે.
→ પરિકર અને માપપટ્ટીની મદદથી બધા જ ખૂણા રચી ન શકાય.